Difference between revisions of "Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Gujarati"
Line 5: | Line 5: | ||
|- | |- | ||
− | | 00:01 | + | |00:01 |
− | | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ '''Spoken Tutorial''' માં તમારું સ્વાગત છે. | + | |પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ '''Spoken Tutorial''' માં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | | 00:05 | + | |00:05 |
− | | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો . | + | |આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો . |
|- | |- | ||
− | | 00:14 | + | |00:14 |
− | | ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ | + | |ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ |
|- | |- | ||
− | | 00:17 | + | |00:17 |
− | | પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. | + | |પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. |
|- | |- | ||
− | | 00: 22 | + | |00: 22 |
− | | તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે, | + | |તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે, |
|- | |- | ||
− | | 00: 27 | + | |00: 27 |
− | | તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે. | + | |તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે. |
સાથે જ ઊર્જા પ્રદાન કરે છે. | સાથે જ ઊર્જા પ્રદાન કરે છે. | ||
|- | |- | ||
− | | 00: 34 | + | |00: 34 |
− | | પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે. | + | |પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે. |
|- | |- | ||
− | | 00: 41 | + | |00: 41 |
− | | લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે | + | |લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે |
|- | |- | ||
− | | 00:47 | + | |00:47 |
− | | ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે | + | |ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે |
|- | |- | ||
− | | 00: 52 | + | |00: 52 |
− | | બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે. | + | |બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે. |
|- | |- | ||
− | | 01:00 | + | |01:00 |
− | | મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ, | + | |મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ, |
વાળ ખરવા | વાળ ખરવા | ||
|- | |- | ||
− | | 01: 05 | + | |01: 05 |
− | | થાક લાગવો અને નબળાઈ, | + | |થાક લાગવો અને નબળાઈ, |
|- | |- | ||
− | | 01: 08 | + | |01: 08 |
− | | વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે | + | |વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે |
|- | |- | ||
− | | 01:11 | + | |01:11 |
− | | અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે | + | |અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે |
|- | |- | ||
− | | 01:18 | + | |01:18 |
− | | રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે | + | |રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે |
|- | |- | ||
− | | 01: 24 | + | |01: 24 |
− | | કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે, જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે | + | |કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે, જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે |
|- | |- | ||
− | | 01.33 | + | |01.33 |
− | | ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન | + | |ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન |
|- | |- | ||
− | | 01:41 | + | |01:41 |
− | | અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે. | + | |અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે. |
|- | |- | ||
− | | 01: 46 | + | |01: 46 |
− | | તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે | + | |તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે |
|- | |- | ||
− | | 01:51 | + | |01:51 |
− | | બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં - | + | |બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં - |
આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે. | આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે. | ||
|- | |- | ||
− | | 02: 00 | + | |02: 00 |
| ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે. | | ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે. | ||
|- | |- | ||
− | | 02:07 | + | |02:07 |
− | | એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે. | + | |એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે. |
|- | |- | ||
− | | 02: 13 | + | |02: 13 |
− | | ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે | + | |ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે |
|- | |- | ||
− | | 02:23 | + | |02:23 |
− | | હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું | + | |હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું |
|- | |- | ||
− | | 02: 28 | + | |02: 28 |
− | | સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે | + | |સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે |
|- | |- | ||
− | | 02:32 | + | |02:32 |
− | | કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ. | + | |કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ. |
તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે. | તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે. | ||
− | | - | + | |- |
− | | 02:40 | + | |02:40 |
− | | આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે. | + | |આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે. |
− | | - | + | |- |
− | | 02: 42 | + | |02: 42 |
− | | શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે. | + | |શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે. |
− | | - | + | |- |
− | | 02:48 | + | |02:48 |
− | | તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે | + | |તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે |
અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે | અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે | ||
− | | - | + | |- |
− | | 02:56 | + | |02:56 |
− | | પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું | + | |પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું |
− | | - | + | |- |
− | | 03:01 | + | |03:01 |
− | | વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે | + | |વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે |
− | | - | + | |- |
− | | 03: 07 | + | |03: 07 |
− | | સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે | + | |સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે |
− | | - | + | |- |
− | | 03:14 | + | |03:14 |
− | | વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે | + | |વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે |
− | | - | + | |- |
− | | 03:24 | + | |03:24 |
− | | તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન | + | |તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન |
− | | - | + | |- |
− | | 03:31 | + | |03:31 |
− | | વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે. | + | |વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે. |
તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે. | તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે. | ||
− | | - | + | |- |
− | | 03:39 | + | |03:39 |
− | | અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે. | + | |અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે. |
− | | - | + | |- |
− | | 03:44 | + | |03:44 |
− | | હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે | + | |હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે |
− | | - | + | |- |
− | | 03: 54 | + | |03: 54 |
− | | ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે. | + | |ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે. |
− | | - | + | |- |
− | | 04:04 | + | |04:04 |
− | | નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. | + | |નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. |
| - | | - |
Revision as of 16:49, 19 August 2019
00:01 | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ આ Spoken Tutorial માં તમારું સ્વાગત છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:05 | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું - પ્રજનન વય અને પૂર્વ ગર્ભાવસ્થા સમય દરમિયાન લાગતી પોષણ સંબંધિત જરૂરિયાતો . | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:14 | ચાલો પહેલા પ્રોટીનથી પ્રારંભ કરીએ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:17 | પ્રોટીન માંસપેશીઓના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00: 22 | તે કોષોને ઠીક કરવા, હડ્ડીઓ તથા સાંધાઓના વિકાસમાં સહાય કરે છે, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00: 27 | તે રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરવામાં અને તંદુરસ્ત યકૃત માટે પણ મદદ કરે છે.
સાથે જ ઊર્જા પ્રદાન કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00: 34 | પ્રોટીન એવા રસાયણ બનાવવામાં મદદ કરે છે, કે જે પાચન માટે અને શરીરમાથી વિષયુક્ત પદાર્થનું વિઘટન કરવામાં મદદ કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00: 41 | લોહીમાં શુગરની માત્રા જાળવવામાં મદદ કરે છે અને તે મગજમાં થતી ક્રિયાઓ કરવામાં પણ મદદ કરે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00:47 | ખોરાકમાં પ્રોટીનની ઉણપથી માતાના પેટમાં બાળકના તથા વિકાસ પર અસર પડે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
00: 52 | બાળકની ઓછી ઊંચાઈ તેની નબળી યાદશક્તિ તથા મોટર સ્કિલ પર અસર જેવી સમસ્યાઓ થાય છે, સાથે જ ચેપ થવાની સંભાવના પણ વધી જાય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:00 | મોટા વયના લોકોમાં આ સમસ્યા થાય છે - ચામડીની ઝુર્રીઓ,
વાળ ખરવા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01: 05 | થાક લાગવો અને નબળાઈ, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01: 08 | વારંવાર ચેપ થાય છે અને સ્નાયુનું નુકસાન થાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:11 | અન્ય એક પ્રોટીન જે કેરાટિન છે તે વાળ, નખ અને ચામડી માટે અત્યંત મહત્વપૂર્ણ અંશ છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:18 | રસપ્રદ રીતે, કહીએ તો પ્રોટીન અલગ અલગ ઘટકોથી બનેલ છે જેને એમિનો એસિડ કહેવાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01: 24 | કુલ મળીને અહીં 22 એમિનો એસિડ છે, જેમાંથી 9 એમિનો એસિડ ભોજનમાં લેવાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01.33 | ચાલો અત્યારે બે પ્રકારના પ્રોટીનને જોઈએ જે છે - પૂર્ણ પ્રોટીન અને અપૂર્ણ પ્રોટીન | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:41 | અગાઉ ઉલ્લેખિત તમામ 9 એમિનો એસિડ, પ્રાણીઓના પ્રોટીનમાં મળી આવે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01: 46 | તેથી પ્રાણી પ્રોટીનને પૂર્ણ પ્રોટીન કહેવામાં આવે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
01:51 | બીજી તરફ, વનસ્પતિ આશ્રિત પ્રોટીનમાં -
આ આવશ્યક 9 એમિનો એસિડ ઓછી માત્રામાં હોય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02: 00 | ઉદાહરણ તરીકે, અનાજમાં લાઇસિન અને દાળમાં મેથિઓનાઇન ઓછી માત્રામાં હોય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:07 | એટલા માટે સંયુક્તમાં વિવિધ વનસ્પતિ પ્રોટીનો એક સાથે લેવું મહત્વપૂર્ણ છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02: 13 | ઉદાહરણ તરીકે, અનાજ અને દાળ એક સાથે ભોજનમાં લેવાની જરૂર છે જેથી આવશ્યક એમિનો એસિડ પૂરતી માત્રામાં મળી રહે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:23 | હવે આપણે હજી એક મહત્વપૂર્ણ પોષક તત્વ - ચરબી વિશે શીખીશું | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02: 28 | સારા આરોગ્ય માટે ખોરાકમાની સારી ચરબી મહત્વપૂર્ણ છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:32 | કેટલીક ચરબી માણસનું શરીર પોતેથી બનાવતું નથી - જેમ કે ઓમેગા-3 ફેટી એસિડ.
તેથી આહારમાં તેનો સમાવેશ કરવું જરૂરી છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:40 | આ ચરબી હૃદયનું આરોગ્ય જાળવી રાખવામાં મદદ છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02: 42 | શારીરિક સોજો ટાળે છે અને ગર્ભધારણની સંભાવના વધારવામાં મદદ કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:48 | તે અવિકસિત બાળક જન્મના જોખમને પણ ટાળે છે
અને બાળકમાં બુદ્ધિમતાનો વિકાસ કરે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
02:56 | પ્રોટીન અને ચરબી વિશે જાણ્યા બાદ આપણે હવે વિટામિન-A વિશે શીખીશું | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:01 | વિટામિન A આંખોને તંદુરસ્તી આપે છે અને કોષ વિકાસનું નિયમન કરે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03: 07 | સ્ત્રી ગર્ભાવસ્થા માટે મદદ કરે છે અને પૂર્વ ગર્ભાવસ્થા દરમિયાન તે રોગ પ્રતિરોધક શક્તિ પણ સુધારે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:14 | વિટામિન A ની જેમ, સંપૂર્ણ વિટામિન B કોમ્પ્લેક્સ પણ સ્ત્રીઓને શક્તિ આપવા અને તેમને જીવનભર તંદુરસ્તી આપવામાં ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:24 | તમામ B-વિટામિનોમાંથી આપણે પહેલા જોઈશું - વિટામિન-B6-પાઇરીડોક્સિન | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:31 | વિટામિન-B6-પાઇરીડોક્સિન ચેતા પ્રણાલીના કાર્યમાં આવશ્યક છે.
તેથી મગજના વિકાસમાં સુધાર કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:39 | અને ગર્ભાધાન સંબંધી ઉબકાથી રાહત આપી શકે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03:44 | હજી એક પોષક તત્વ છે, વિટામિન B12 જે ફોલેટ અને કોલાઈન સાથે - એનિમિયા અને ન્યુરલ ટ્યુબ (ચેતા નળી) ખામીને અટકાવવામાં મદદ કરે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
03: 54 | ન્યુરલ ટ્યુબ ખામી એ જન્મની ખામી છે જે - બાળકના કરોડરજ્જુ અને કેન્દ્રિય ચેતા તંત્ર પર અસર કરે છે, જે ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન થાય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
04:04 | નોંધ લો - ન્યુરલ ટ્યુબ એ બાળકનો એક ભાગ છે જે મગજ અને કરોડરજ્જુમાં વિકસે છે. | - | 04:11 | તેથી આ અત્યંત જરૂરી છે કે ગર્ભાવસ્થા પહેલા શરીરમાં પૂરતા પ્રમાણમાં
ફોલેટ, વિટામિન B12 અને કોલાઈન હોવું જોઈએ. |
- | 04:20 | વિટામિન B12 ની ઉણપ લીધે પણ એનિમિયા, વાંઝિયાપણું અને ગર્ભપાતની સમસ્યા થાય છે | - | 04:27 | હવે, આપણે બીજા અગત્યના પોષક તત્વ - ફોલેટ વિશે શીખીશું | - | 04:31 | ફોલેટ કે જેને વિટામિન-B9 તરીકે પણ ઓળખાય છે, શરીરમાં તંદુરસ્ત નવા કોષો બનાવવામાં મદદ કરે છે. | - | 04: 38 | આ કોષો ફેફસાંમાંથી શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન વહન કરે છે. | - | 04:43 | સગર્ભા માતામાં ફોલેટની ઉણપ એનિમિયા તરફ દોરી જાય છે અને મગજ અને કરોડરજ્જુની ખામી થાય છે, જેને ન્યુરલ ટ્યુબ ખામી કહેવાય છે. | - | 04:52 | નોંધ લો કે: ન્યુરલ ટ્યુબ ખામી સમાન ટ્યુટોરીયલમાં પહેલાં જ સમજાવવામાં આવી છે. | - | 04: 58 | હવે આપણે આયર્ન (લોહ તત્વ) વિશે શીખીશું
જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે અને બાળકના વિકાસ માટે જરૂરી છે |
- | 05:07 | ગર્ભાવસ્થામાં હિમોગ્લોબિન ઓછું હોવાથી - ગર્ભાવસ્થા દરમ્યાન આપેલ સમસ્યા થાય છે - જેમ કે ઉચ્ચ રક્તદાબ | - | 05: 13 | સમય પહેલા પ્રસવ | - | 05: 15 | જન્મથી જ શિશુનું વજન ઓછું અથવા ગર્ભપાત | - | 05:18 | આના સિવાય
હિમોગ્લોબિન ઓક્સિજનને અન્ય પેશીઓ અને કોષોમાં પરિવહન કરવામાં મદદ કરે છે |
- | 05: 25 | હિમોગ્લોબિન અને આયર્નની ઓછી માત્રા લીધે એનિમિયા થાય છે. | - | 05:30 | વધુમાં, આપેલ લીધે સ્ત્રીઓમાં આયર્નનો અભાવ હોઈ શકે છે, જેમકે માસિક સ્રાવ, | - | 05: 36 | પેટમાં કીડા થવા | - | 05: 38 | આહારમાં ઓછું આયર્ન હોવું અને ખોરાકમાં ફાયટિક એસિડ અથવા ઓક્સેલેટ્સ હોવાથી આયર્નનું શોષણ ન થવું | - | 05:45 | ફાયટિક એસિડ અને ઓક્સેલેટ્સ ઘટાડવા અને પોષક તત્ત્વોનું શોષણ વધારવા માટે - | - | 05: 52 | રાંધવા પૂર્વ પદ્ધતિઓનો ઉપયોગ કરો જેમ કે - પલાળીને રાખવું, અંકુરીત કરવું, શેકવું અને આથો લાવવો |
06:00 | આયર્નની ઉણપ લીધે થનાર Anemia ના સંકેતો છે-
થાક લાગવો અને ઊર્જાનો અભાવ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:06 | શ્વાસ ફુલાવો
હૃદયના ધબકારા વધવા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:10 | અને ફીકી ચામડી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:11 | યાદ રાખો, આયર્ન સાથે -
હંમેશા Vitamin-C થી પ્રચુર ખોરાક ખાવો જોઈએ કારણ કે તેનાથી આયર્નના શોષણમાં મદદ મળે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:19 | Vitamin-C રોગ પ્રતિરક્ષક શક્તિ પણ વધારે છે અને તેથી ચેપ લાગવાની સંભાવના ઘટે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:25 | આગળ, આપણે Calcium અને Vitamin D ના મહત્વ બદ્દલ શીખીશું | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:30 | Calcium ને ગ્રહણ કરવાનો આગ્રહ કરાય છે કારણ કે તેનાથી હાડકાના વિકાસમાં મદદ મળે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:35 | બાળકના હાડકા અને દાંતના વિકાસ માટે Calcium ની જરૂર રહે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:39 | Calcium ની ઓછી માત્રા હોવી નબળા હાડકાનું કારણ બને છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:43 | જ્યારે કે, યાદ રાખો કે- શરીરમાં calcium ના શોષણ માટે Vitamin-D ની જરૂર પડે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:50 | Vitamin-D પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ છે 11.00 am થી 3.00 pm વચ્ચે 15 to 20 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
06:59 | આગળ, આપણે Choline વિશે શીખીશું. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:02 | Choline એ બાળકના મગજ વિકાસ માટે મહત્વપૂર્ણ છે
કારણ કે તે યાદશક્તિ વધારે છે અને ધ્યાન લગાડવાની શક્તિ આપે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:09 | Choline ના ઉણપ લીધે - વયસ્કોમાં ચરબીયુક્ત યકૃત થાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:13 | તેમજ ગર્ભપાત અને balak ma Neural tube defects –
જે આ ટ્યુટોરીયલમાં અગાઉ ઉલ્લેખ કરાયું છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:20 | ચાલો આગળ વધીએ અને Zinc ના મહત્વ બદ્દલ શીખીએ, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:24 | Zinc રોગપ્રતિરક્ષા માટે અને કોષ વિકાસ માટે મહત્વપૂર્ણ છે -
તે શરીરમાં જનીન ઘટક અને protein બનાવવામાં મદદ કરે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:31 | તે ઘા ભરવામાં મદદ કરે છે.
સાથે જ તે સ્ત્રીઓમાં ડિમ્બક્ષરણ અને પ્રજનન ક્ષમતામાં મદદ કરે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:37 | અને તે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:40 | નોંધ લો કે - આહારમાં Zinc ના અભાવે સ્વાદ અને સુંઘવાની શક્તિ પ્રભાવિત થઇ શકે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:46 | ગર્ભનાળના વિકાસમાં વિલંબ થાય છે: જે એક નળી હોય છે જેના મારફતે પોષકતત્વો માતાથી બાળકને મળે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
07:53 | Zinc ની ઉણપ લીધે ગર્ભનો વિકાસ પણ પ્રભાવિત થાય છે
અને પરિણામ સ્વરૂપે ઓછા વજન ધરાવતું બાળક જન્મે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:00 | અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વ જે આપણે જોઈશું તે છે, Iodine - | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:05 | Iodine એ થાયરોઇડ હોર્મોનના સામાન્ય સ્તરને જાળવી રાખવા માટે શરીરને લાગતું આવશ્યક ઘટક છે
જે Thyroid gland દ્વારા ઉત્પન્ન થાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:13 | માતામાં Iodine ની ઉણપથી ગર્ભપાત થવાનું જોખમ અને મૃત બાળક થવાની સંભાવના વધી જાય છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:21 | સાથેજ તેનાથી બાળકમાં આપેલ સમસ્યાઓ થાય છે – જેવુ કે જન્મ વિકૃતિ
જન્મ સમયે ઓછું વજન, અવરોધિત વિકાસ તથા મંદબુદ્ધિ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:30 | Magnesium અન્ય એક પોષકતત્વ છે જે ચેતા તંત્રની શાંતતામાં મદદ કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:35 | મગજમાં રક્ત વાહિનીઓને આરામ આપીને ખેંચાણ અને માથાના માઈગ્રેન દુખાવાથી બચાવે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:41 | સાથે જ તે તંદુરસ્ત રક્તચાપ અને હૃદય ધબકારા બનાવી રાખે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:45 | તે જનીન ઘટકો બનાવવામાં અને હાડકાના વિકાસને સુધારવામાં મદદરૂપ છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
08:51 | સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ પોષકતત્વો સિવાય -
તે પણ જરૂરી છે કે તમે દારૂનું સેવન ન કરો કારણ કે તેના લીધે ગર્ભપાત થઇ શકે છે અથવા ગર્ભ કમજોર થાય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:00 | બીજી વસ્તુઓ જેને ટાળવી જરૂરી છે તે છે - તમાકુ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:03 | સિગારેટ
નશેદાર પદાર્થો | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:06 | સ્વ દવા ઉપચાર, ખાંડ, ચા તથા કોફી, જંક ફૂડ અને મીઠા પીણાઓનું અધિક સેવન | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:15 | કારણ કે આ પદાર્થો પ્રજનન આરોગ્યને પ્રભાવિત કરી શકે છે અને ગર્ભવસ્થા પર માઠી અસર કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:20 | નોંધ લો,
ગર્ભ ધારણ કરતા પહેલા વજન જાળવવું પણ ખુબ મહત્વપૂર્ણ છે, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:25 | ઓછું વજન ધરાવતી (કમજોર) સ્ત્રીઓ નાના બાળક અથવા અવિકસિત બાળકને જન્મ આપે છે
જે ગર્ભાવસ્થાના 7 થી 8 મહિના દરમિયાન જન્મે છે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:34 | આવા બાળકોને અવિકસિત મરણનું જોખમ વધુ હોય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:38 | જ્યારે કે, બીજી તરફ, વધુ વજન ધરાવતી સ્ત્રીઓને - સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને રક્તચાપનું ઉચ્ચ જોખમ હોય છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:45 | જેના કારણે ભવિષ્યમાં બાળકને સમસ્યા થઇ શકે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:49 | તેથી, સ્ત્રીએ ગર્ભ ધારણ કરતા પહેલા તંદુરસ્ત વજન જાળવી રાખવા માટે આરોગ્યસંભાળ પ્રદાતા સાથે પરામર્શ કરવું જોઈએ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
09:55 | આની સાથે, તે પણ મહત્વનું છે કે સ્વસ્થ, સંતુલિત આહાર લેવામાં આવે જેમાં સમાવિષ્ટ હોય -
શાકાહારી અને/અથવા માંસાહારી બંને ખોરાક | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:05 | યાદ રાખો, તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં હોય છે - protein, omega-3 fatty acids, vitamin B-12, vitamin B-9, zinc, આયર્ન, calcium, choline અને Vitamin-D | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:18 | પ્રાણીથી મળનાર ખોરાક સાથે, વનસ્પતિથી મળનાર ખોરાક, જેમ કે દાળ, બાજરો, રાગી, નટ્સ અને દાણા આપેલ નિર્માણમાં મદદ કરશે - | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:30 | રોગપ્રતિરક્ષા તંત્ર , સ્નાયુઓ, હાડકા, | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:33 | યકૃત, વાળ, ચામડી, આંખો અને મગજ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:36 | આના સિવાય, દૂધ ઉત્પાદકો પણ બાળકના હાડકા અને દાંતના નિર્માણમાં સહાય કરશે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:43 | સાથે જ, પાંદડાવાળી શાકભાજીઓ અને બીજડાંઓ પણ ભરપૂર માત્રામાં Calcium ધરાવે છે અને બાળકના હાડકા અને દાંત નિર્માણ કરવામાં મદદ કરે છે. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
10:52 | પાંદડાવાળી શાકભાજીઓની જેમ, ફળો પણ Vitamin-C પ્રચુર માત્રામાં ધરાવે છે અને તેઓ મદદ કરે છે -
રોગપ્રતિરક્ષા સુધારવામાં, આયર્ન શોષવામાં અને ચેપથી રક્ષણ કરવામાં | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11:04 | સ્ત્રીની પ્રજનન ક્ષમતા અને બાળકના વિકાસ માટે - ફળીઓ, સૂકો મેવો અને બિયાં માંસાહારી ખોરાક સાથે લેવા જોઈએ. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11:14 | વિવિધ માંસાહારી ખોરાક જેમ કે માંછલી, ઈંડા અને દુગ્ધ ઉત્પાદનો મદદ કરે છે - સામાન્ય થાયરોઇડ હોર્મોનને જાળવી રાખવામાં,
વિકાસમાં સુધાર કરવામાં અને શારીરિક ખામીથી બચાવવામાં | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11:27 | નટ્સ સૂકો મેવો અને બિયાંમાં magnesium પ્રચુર માત્રામાં હોય છે અને તે જરૂરી છે -
ચેતા તંત્રના કાર્ય માટે અને પગના ખેંચાણને અટકાવવા માટે | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
11:35 | પૂર્વ ગર્ભાવસ્થા પોષણ - પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
જોડાવાબદ્દલ આભાર. |