Difference between revisions of "Health-and-Nutrition/C2/Pre-pregnancy-Nutrition/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
− | |||
{|border=1 | {|border=1 | ||
− | |||
| <center>Time</center> | | <center>Time</center> | ||
|<center>Narration</center> | |<center>Narration</center> | ||
− | | - | + | |- |
− | | 00: | + | | 00:00 |
− | | | + | | '''Non-vegetarian recipes for 6-month-old babies''' પરના '''Spoken Tutorial''' માં સ્વાગત છે. |
− | | - | + | |- |
− | | 00: | + | | 00:08 |
− | | આ | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - બાળકને માંસાહારી પૂરક ખોરાક પરિચય કરાવવાનું મહત્વ અને |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | | - | + | |- |
| 00:17 | | 00:17 | ||
− | | | + | | કેવી રીતે બિન-શાકાહારી પૂરક ખોરાક બનાવવું તે જેમ કે- |
− | | - | + | |- |
− | | 00: 22 | + | | 00:22 |
− | | | + | | ઈંડાની પ્યુરી, |
− | | - | + | |- |
− | | 00: | + | | 00:24 |
− | | | + | | માંછલીની પ્યુરી, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | કાચા કેળા માંછલીનું પોર્રીજ, | |
− | | - | + | |- |
− | | 00: | + | | 00:27 |
− | | | + | | ચિકન લીવર પ્યુરી અને ચિકન ગાજર પ્યુરી. |
− | | - | + | |- |
− | | 00: | + | | 00:31 |
− | | | + | | ચાલો શરૂઆત કરીએ- |
− | + | હંમેશા યાદ રાખો, બાળક જેમ 6 મહિનાનું થાય છે, બાળકની પોષક જરૂરિયાતો નોંધપાત્ર રીતે વધે છે. | |
− | + | ||
− | + | ||
− | | - | + | |- |
− | | | + | | 00:42 |
− | | | + | | તેને પૂરક આહારથી 200 કેલરી સુધી ઊર્જા જોઈતી હોય છે. |
− | + | ||
− | | - | + | |- |
− | | | + | | 00:48 |
− | | | + | | ધાવણની સાથે જ, પૂરક ખોરાક પણ શરુ કરવો જોઈએ. |
− | | - | + | |- |
− | | | + | |00:53 |
− | | | + | | આના સિવાય, ધીરે ધીરે, જેમ બાળકનું વય વધે તેમ - ખોરાકની માત્રા અને સાતત્યતા બદલતી રહેવી જોઈએ. |
− | | - | + | |- |
− | | 01: | + | | 01:03 |
− | | | + | | કૃપા કરી નોંધ લો, બાળકને ખવડાવતી વખતે, ખોરાકની માત્રાને કપ અને ચમચી વડે માપવી જોઈએ |
− | | - | + | |- |
+ | | 01:12 | ||
+ | | જો કે તેને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવાયું છે. | ||
+ | |||
+ | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | | + | | જ્યારે બાળક 6 મહિના પૂર્ણ કરે છે - ત્યારે શરૂઆતમાં દિવસમાં બે વાર 1 મોટી ચમચીથી, ત્યારબાદ દિવસમાં બે વાર 4 મોટી ચમચી સુધી ધીરે ધીરે તેને વધાવો. |
− | | - | + | |- |
− | | 01: | + | | 01:29 |
− | | | + | | અને, ખોરાક સારી રીતે પકવેલ, પ્યુરી સ્વરૂપમાં જ આપવું જોઈએ. |
− | + | ||
− | | - | + | |- |
− | | 01 | + | | 01:35 |
− | | | + | | હવે આપણે જોશું, કેવી રીતે માંસાહારી ખોરાક બાળક માટે મહત્વપૂર્ણ છે. |
− | | - | + | |- |
− | | 01: | + | | 01:40 |
− | | | + | | તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં સારી ચરબી, પ્રોટીન અને બીજા ઘણા સૂક્ષ્મપોષકતત્વો હોય છે. |
− | | - | + | |- |
− | | 01: | + | | 01:48 |
− | | | + | | આ પોષકતત્વો બાળકની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ માટે અને તેમના મગજ વિકાસ માટે ખુબ જરૂરી છે. |
− | | - | + | |- |
− | | 01: | + | |01:57 |
− | | | + | | બાળકને આપવામાં આવતું ભલામણ કરવામાં આવેલ ખોરાક છે પીંજરામાં ન પાળેલ મરઘી, |
− | + | ||
− | | - | + | |- |
− | | 02: | + | | 02:02 |
− | | | + | | ઈંડા, માંસ અને તમામ પ્રકારની માછલીઓ સિવાય કે છીપવાળી માછલીઓ જેને 1 વર્ષની વય બાદ આપી શકાય છે. |
− | | - | + | |- |
− | | 02: | + | | 02:12 |
− | | | + | | માંસાહારી ખોરાક આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો. |
− | | - | + | |- |
− | | 02: | + | | 02:18 |
− | | | + | | બાળકને ફેક્ટરીમાં તૈયાર કરેલ અથવા કાચું ખાવાનું આપવું નહિ. |
− | | - | + | |- |
| 02:23 | | 02:23 | ||
− | | | + | | ખાવાને સારી રીતે પકવવું જોઈએ. |
− | | - | + | |- |
− | | 02: | + | | 02:26 |
− | | | + | | અને સૌથી મહત્વપૂર્ણ છે, બાળકનો ખોરાક રાંધતી વખતે - હંમેશા માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ ટાળવો. |
− | | - | + | |- |
− | | 02: | + | | 02:34 |
− | | | + | | આપણે 6 મહિનાના બાળકની જરૂરિયાતો અને માંસાહારી પૂરક ખોરાકના મહત્વ વિશે ચર્ચા કરી ચુક્યા છીએ. |
− | + | ||
− | | - | + | |- |
− | | 02: | + | |02:43 |
− | | આ | + | |હવે આપણે જોશું કે આ માંસાહારી પૂરક ખોરાક કેવી રીતે બનાવવામાં આવે છે. |
− | | - | + | |- |
− | | 02: | + | | 02:48 |
− | | | + | | ચાલો આપણી પહેલી વાનગીથી શરૂઆત કરીએ જે છે ઈંડા પ્યુરી. |
− | | - | + | |- |
− | | | + | | 02:53 |
− | 02: | + | | આ ઈંડા પ્યુરીને બનાવવા માટે, આપણને જોઈશે- |
− | | | + | |
− | + | ||
− | + | 1 ઈંડુ અને ½ (અડધી) નાની ચમચી ઘી અથવા બટર. | |
− | + | ||
− | + | ||
− | | - | + | |- |
| 03:01 | | 03:01 | ||
− | | | + | | તેને તૈયાર કરવા માટે, ઈંડુ લો અને તેને એક વાટકામાં સારી રીતે ફેંટો. |
− | | - | + | |- |
− | | 03: | + | | 03:06 |
− | | | + | | ત્યારબાદ, ઘીને સ્ટીલના વાસણમાં ગરમ કરો. |
− | + | ફેંટેલા ઈંડાને આ સ્ટીલના વાસણમાં ઉમેરો અને ધીમી આંચ પર તેને હલાવતા રહો. | |
− | + | ||
− | + | ||
− | | - | + | |- |
− | | 03: | + | | 03:15 |
− | | | + | | વચ્ચે વચ્ચે તેને આંચથી હટાવતા રહો કારણ કે સતત રાંધવાથી ઈંડાની પ્યુરી બળી જશે. |
− | | - | + | |- |
− | | 03: | + | | 03:21 |
− | | | + | | મિશ્રણને હલાવતા રહો અને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. |
− | + | ||
− | | - | + | |- |
− | | 03: | + | | 03:25 |
− | | અને | + | | આંચને બંધ કરો. અને, ઈંડાની પ્યુરી તૈયાર છે. |
− | | - | + | |- |
− | | 03: | + | | 03:30 |
− | | | + | | ચાલો તેને થોડા સમય માટે ઠંડુ પડવા દઈએ અને પછી બાળકને ખવડાવીએ. |
− | | - | + | |- |
− | | 03: | + | | 03:34 |
− | | | + | | બીજી વાનગી જે આપણે જોશું તે છે માછલીની પ્યુરી. |
− | | - | + | |- |
− | | | + | | 03:37 |
− | | | + | | આ માટે, આપણને જોઈએ છે- સ્થાનીય મળતી કોઈપણ માછલીના 2 ટુકડા જેમ કે- |
− | + | હલવા માછલી, | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | બોમ્બિલ માછલી, | |
− | + | ||
− | + | ||
− | + | સફેદ પાપલેટ અને | |
− | + | ||
− | + | ||
− | + | સ્કવિડ (વિદ્રુપ). | |
− | + | ||
− | + | ||
− | | - | + | |- |
− | | | + | | 03:50 |
− | | | + | | સ્ટીલના પાત્રમાં સાફ કરીને ધોયેલી માછલીના 2 ટુકડા લો. |
− | | - | + | |- |
− | | | + | | 03:54 |
− | | | + | | માછલી ડૂબતા સુધી પાત્રમાં પાણી ઉમેરો. આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:00 |
− | | | + | | અને 3 થી 4 સીટી સુધી પ્રેશર કૂકરમાં રાંધો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:04 |
− | | | + | | તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દો, ત્યાર પછી માછલીના ટુકડાને પ્લેટમાં કાઢી લો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |04:10 |
− | | | + | |હવે, સંપૂર્ણ કાંટાને કાળજીપૂર્વક કાઢો. |
|- | |- | ||
− | | | + | | 04:13 |
− | | | + | | બાળકને ખવડાવતા પહેલા આ અત્યંત મહત્વનું છે કે, આ માછલીના કાંટાને નીકાળવામાં આવે કારણ કે તે બાળકના ગળામાં અટકી ગૂંગળાવી શકે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:22 |
− | | | + | | હવે, મિક્સરમાં, બાફેલી માછલીની પ્યુરી બનાવી તેને બાળકને ખવડાવો. |
|- | |- | ||
− | | | + | | 04:28 |
− | | | + | | ત્રીજી વાનગી છે કાચા કેળા માછલીની પોર્રીજ. |
|- | |- | ||
− | | | + | | 04:32 |
− | | | + | | તેને બનાવવા માટે, આપણને જોઈએ છે 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર, |
+ | |||
+ | બોમ્બિલ માછલી અથવા કોઈપણ સ્થાનીય માછલીના 4 નાના ટુકડા. | ||
|- | |- | ||
− | | | + | | 04:41 |
− | | | + | | પહેલા, આપણે કાચા કેળાનો પાવડર બનાવવાથી શરુ કરીશું. |
|- | |- | ||
− | | | + | | 04:46 |
− | | | + | | કોઈપણ જાતના 2 કાચા કેળા લો જે તમારી જગ્યાએ સ્થાનીય રીતે ઉપલબ્ધ હોય છે. |
|- | |- | ||
− | | | + | | 04:51 |
− | | | + | | હવે તેની છાલ કાઢીને તેના પાતળા કટકા કરી લો. |
|- | |- | ||
− | | | + | |04:58 |
− | | | + | | આ કટકાને 1 થી 2 દિવસ છાંયડામાં ત્યાં સુધી સુકવો જ્યાં સુધી તે કકરું થતું નથી. |
|- | |- | ||
− | | | + | | 05:05 |
− | | | + | | ત્યારબાદ આ સૂકા કેળાના કટકાનો મિક્સરમાં પાવડર બનાવી દો. |
|- | |- | ||
− | | | + | | 05:10 |
− | | | + | | આ પાવડરને છાણી તેમાંથી બીજ કાઢી મુકો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:13 |
− | | | + | | કાચા કેળાનો પાવડર વાપરવા માટે તૈયાર છે. |
|- | |- | ||
− | | | + | |05:17 |
− | | | + | | આગળ, માછલીની પ્યુરી બનાવવા માટે- પાછલી વાનગીમાં ઉલ્લેખિત સૂચનાઓને અનુસરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:24 |
− | | | + | | ત્યાર પછી, એક વાટકામાં 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર લો. |
|- | |- | ||
− | | | + | | 05:29 |
− | | | + | | 3 નાની ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે મિશ્રિત કરી દો જેનાથી તેમાં ગઠ્ઠા ન થાય. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:35 |
− | | | + | | જરૂર પડે તો હજી પાણી ઉમેરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:38 |
− | | | + | | હવે આ મિશ્રણને 5 થી ૭ મિનિટ માટે ધીમી આંચ પર પકવો. |
|- | |- | ||
− | | | + | | 05:43 |
− | | | + | | ત્યારબાદ, પકવેલ માછલીની પ્યુરી તેના ભેળવો. |
|- | |- | ||
− | | | + | | 05:47 |
− | | | + | | મિશ્રણને હલાવતા રહો અને તેને હજી 4-5 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો. |
|- | |- | ||
− | | | + | | 05:53 |
− | | | + | | કાચા કેળા માછલીની પોર્રીજ તૈયાર છે. ચાલો તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ બાળકને ખવડાવીએ. |
− | + | ||
− | અને | + | |
|- | |- | ||
− | | | + | |06:01 |
− | | | + | | હવે આપણે ચોથા વાનગી પર આવ્યા છીએ- ચિકન લીવર પ્યુરી. |
|- | |- | ||
− | | | + | | 06:06 |
− | | | + | | આ બનાવવા માટે, આપણને જોઈએ છે 1 ચિકન લીવર. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:09 |
− | | | + | | રીત: શરૂઆત ચિકન લીવરને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો. |
|- | |- | ||
− | | | + | | 06:15 |
− | | | + | | તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:18 |
− | | | + | | હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો. |
|- | |- | ||
− | | | + | | 06:21 |
− | | | + | | તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો. |
|- | |- | ||
− | | | + | | 06:25 |
− | | | + | | તેને ઠંડુ પાડ્યા બાદ, એક પ્લેટમાં કાઢી લો. |
|- | |- | ||
− | | | + | | 06:29 |
− | | | + | | બાફેલ ચિકન લીવરની પ્યુરી મિક્સર વાપરીને બનાવો અને તેને બાળકને ખવડાવો. |
|- | |- | ||
− | | | + | | 06:37 |
− | | | + | | હવે આપણે પાંચમી વાનગી જોશું- ચિકન ગાજર પ્યુરી. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:43 |
− | | | + | | આપણને જોઈએ છે: 4-5 નાના ટુકડા ચિકનની છાતીનો ભાગ અથવા હાડકા વિનાનું ચિકન અને 1 ગાજર. |
|- | |- | ||
− | | | + | | 06:50 |
− | | | + | | શરૂઆત ચિકનના ટુકડાને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો. |
− | + | ત્યારબાદ તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો. | |
|- | |- | ||
− | | | + | | 07:00 |
− | | | + | | હવે, આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો અને તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો. |
− | + | |- | |
+ | | 07:07 | ||
+ | | ચાલો તેને થોડી વાર સુધી ઠંડુ પડવા દઈએ. અને ત્યારબાદ ચિકન ટુકડા પ્લેટમાં કાઢીને તેને ઠંડા પડવા દો. | ||
|- | |- | ||
− | | | + | |07:15 |
− | | | + | | આગળ, ચાલો ગાજરને 10 મિનિટ વરાળમાં પકવીને તેને ઠંડુ પડવા દઈએ. |
|- | |- | ||
− | | | + | | 07:20 |
− | | | + | | મિક્સરનો ઉપયોગ કરીને બાફેલા ચિકન અને બાફમાં પકવેલ ગાજરની એકસાથે પ્યુરી બનાવી લો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:26 |
− | | | + | | આ વાનગીઓના પોષક ઘટકો પર આવીએ- નોંધ લો, આ તમામ વાનગીઓમાં પ્રચુર માત્રામાં છે- |
− | + | પ્રોટીન, | |
|- | |- | ||
− | | | + | | 07:36 |
− | | | + | | '''DHA''' અને '''EPA''' ને '''Omega 3 Fatty acids''' છે, |
|- | |- | ||
− | | | + | | 07:42 |
− | | | + | | '''Choline''', |
|- | |- | ||
− | | | + | | 07:45 |
− | | | + | | વિટામિન A, |
|- | |- | ||
− | | | + | | 07:49 |
− | | | + | | વિટામિન D, |
|- | |- | ||
− | | | + | | 07:52 |
− | | | + | |વિટામિન B3, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:57 |
− | | | + | | વિટામિન B6, |
|- | |- | ||
− | | | + | | 08:01 |
− | | | + | |'''Folate''', |
|- | |- | ||
− | | | + | | 08:04 |
− | | | + | | વિટામિન B12, |
|- | |- | ||
− | | | + | | 08:08 |
− | | | + | |ઝિંક, |
|- | |- | ||
− | | | + | | 08:11 |
− | | | + | | મેગ્નેશિયમ, |
|- | |- | ||
− | | | + | | 08:14 |
− | | | + | |આયર્ન (લોહ), |
|- | |- | ||
− | | | + | | |
− | | | + | 08:18 |
− | + | | ફોસ્ફરસ, | |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:21 |
− | | | + | | કોપર અને '''Selenium'''. |
|- | |- | ||
− | | | + | | 08:28 |
− | | | + | | આ પોષકતત્વો માંસાહારી ખોરાક સ્ત્રોતોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:33 |
− | | | + | | જેથી તે બાળકની વૃદ્ધિ, વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 08:40 |
− | | | + | | અહીં 6 મહિનાના બાળક માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
+ | જોડાવા બદ્દલ આભાર. | ||
− | |||
− | |||
|} | |} |
Revision as of 03:36, 18 August 2019
|
|
00:00 | Non-vegetarian recipes for 6-month-old babies પરના Spoken Tutorial માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - બાળકને માંસાહારી પૂરક ખોરાક પરિચય કરાવવાનું મહત્વ અને |
00:17 | કેવી રીતે બિન-શાકાહારી પૂરક ખોરાક બનાવવું તે જેમ કે- |
00:22 | ઈંડાની પ્યુરી, |
00:24 | માંછલીની પ્યુરી,
કાચા કેળા માંછલીનું પોર્રીજ, |
00:27 | ચિકન લીવર પ્યુરી અને ચિકન ગાજર પ્યુરી. |
00:31 | ચાલો શરૂઆત કરીએ-
હંમેશા યાદ રાખો, બાળક જેમ 6 મહિનાનું થાય છે, બાળકની પોષક જરૂરિયાતો નોંધપાત્ર રીતે વધે છે. |
00:42 | તેને પૂરક આહારથી 200 કેલરી સુધી ઊર્જા જોઈતી હોય છે. |
00:48 | ધાવણની સાથે જ, પૂરક ખોરાક પણ શરુ કરવો જોઈએ. |
00:53 | આના સિવાય, ધીરે ધીરે, જેમ બાળકનું વય વધે તેમ - ખોરાકની માત્રા અને સાતત્યતા બદલતી રહેવી જોઈએ. |
01:03 | કૃપા કરી નોંધ લો, બાળકને ખવડાવતી વખતે, ખોરાકની માત્રાને કપ અને ચમચી વડે માપવી જોઈએ |
01:12 | જો કે તેને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવાયું છે. |
01:18 | જ્યારે બાળક 6 મહિના પૂર્ણ કરે છે - ત્યારે શરૂઆતમાં દિવસમાં બે વાર 1 મોટી ચમચીથી, ત્યારબાદ દિવસમાં બે વાર 4 મોટી ચમચી સુધી ધીરે ધીરે તેને વધાવો. |
01:29 | અને, ખોરાક સારી રીતે પકવેલ, પ્યુરી સ્વરૂપમાં જ આપવું જોઈએ. |
01:35 | હવે આપણે જોશું, કેવી રીતે માંસાહારી ખોરાક બાળક માટે મહત્વપૂર્ણ છે. |
01:40 | તમામ માંસાહારી ખોરાકમાં પ્રચુર માત્રામાં સારી ચરબી, પ્રોટીન અને બીજા ઘણા સૂક્ષ્મપોષકતત્વો હોય છે. |
01:48 | આ પોષકતત્વો બાળકની યોગ્ય વૃદ્ધિ તથા વિકાસ માટે અને તેમના મગજ વિકાસ માટે ખુબ જરૂરી છે. |
01:57 | બાળકને આપવામાં આવતું ભલામણ કરવામાં આવેલ ખોરાક છે પીંજરામાં ન પાળેલ મરઘી, |
02:02 | ઈંડા, માંસ અને તમામ પ્રકારની માછલીઓ સિવાય કે છીપવાળી માછલીઓ જેને 1 વર્ષની વય બાદ આપી શકાય છે. |
02:12 | માંસાહારી ખોરાક આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો. |
02:18 | બાળકને ફેક્ટરીમાં તૈયાર કરેલ અથવા કાચું ખાવાનું આપવું નહિ. |
02:23 | ખાવાને સારી રીતે પકવવું જોઈએ. |
02:26 | અને સૌથી મહત્વપૂર્ણ છે, બાળકનો ખોરાક રાંધતી વખતે - હંમેશા માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ ટાળવો. |
02:34 | આપણે 6 મહિનાના બાળકની જરૂરિયાતો અને માંસાહારી પૂરક ખોરાકના મહત્વ વિશે ચર્ચા કરી ચુક્યા છીએ. |
02:43 | હવે આપણે જોશું કે આ માંસાહારી પૂરક ખોરાક કેવી રીતે બનાવવામાં આવે છે. |
02:48 | ચાલો આપણી પહેલી વાનગીથી શરૂઆત કરીએ જે છે ઈંડા પ્યુરી. |
02:53 | આ ઈંડા પ્યુરીને બનાવવા માટે, આપણને જોઈશે-
1 ઈંડુ અને ½ (અડધી) નાની ચમચી ઘી અથવા બટર. |
03:01 | તેને તૈયાર કરવા માટે, ઈંડુ લો અને તેને એક વાટકામાં સારી રીતે ફેંટો. |
03:06 | ત્યારબાદ, ઘીને સ્ટીલના વાસણમાં ગરમ કરો.
ફેંટેલા ઈંડાને આ સ્ટીલના વાસણમાં ઉમેરો અને ધીમી આંચ પર તેને હલાવતા રહો. |
03:15 | વચ્ચે વચ્ચે તેને આંચથી હટાવતા રહો કારણ કે સતત રાંધવાથી ઈંડાની પ્યુરી બળી જશે. |
03:21 | મિશ્રણને હલાવતા રહો અને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. |
03:25 | આંચને બંધ કરો. અને, ઈંડાની પ્યુરી તૈયાર છે. |
03:30 | ચાલો તેને થોડા સમય માટે ઠંડુ પડવા દઈએ અને પછી બાળકને ખવડાવીએ. |
03:34 | બીજી વાનગી જે આપણે જોશું તે છે માછલીની પ્યુરી. |
03:37 | આ માટે, આપણને જોઈએ છે- સ્થાનીય મળતી કોઈપણ માછલીના 2 ટુકડા જેમ કે-
હલવા માછલી, બોમ્બિલ માછલી, સફેદ પાપલેટ અને સ્કવિડ (વિદ્રુપ). |
03:50 | સ્ટીલના પાત્રમાં સાફ કરીને ધોયેલી માછલીના 2 ટુકડા લો. |
03:54 | માછલી ડૂબતા સુધી પાત્રમાં પાણી ઉમેરો. આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો. |
04:00 | અને 3 થી 4 સીટી સુધી પ્રેશર કૂકરમાં રાંધો. |
04:04 | તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દો, ત્યાર પછી માછલીના ટુકડાને પ્લેટમાં કાઢી લો. |
04:10 | હવે, સંપૂર્ણ કાંટાને કાળજીપૂર્વક કાઢો. |
04:13 | બાળકને ખવડાવતા પહેલા આ અત્યંત મહત્વનું છે કે, આ માછલીના કાંટાને નીકાળવામાં આવે કારણ કે તે બાળકના ગળામાં અટકી ગૂંગળાવી શકે છે. |
04:22 | હવે, મિક્સરમાં, બાફેલી માછલીની પ્યુરી બનાવી તેને બાળકને ખવડાવો. |
04:28 | ત્રીજી વાનગી છે કાચા કેળા માછલીની પોર્રીજ. |
04:32 | તેને બનાવવા માટે, આપણને જોઈએ છે 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર,
બોમ્બિલ માછલી અથવા કોઈપણ સ્થાનીય માછલીના 4 નાના ટુકડા. |
04:41 | પહેલા, આપણે કાચા કેળાનો પાવડર બનાવવાથી શરુ કરીશું. |
04:46 | કોઈપણ જાતના 2 કાચા કેળા લો જે તમારી જગ્યાએ સ્થાનીય રીતે ઉપલબ્ધ હોય છે. |
04:51 | હવે તેની છાલ કાઢીને તેના પાતળા કટકા કરી લો. |
04:58 | આ કટકાને 1 થી 2 દિવસ છાંયડામાં ત્યાં સુધી સુકવો જ્યાં સુધી તે કકરું થતું નથી. |
05:05 | ત્યારબાદ આ સૂકા કેળાના કટકાનો મિક્સરમાં પાવડર બનાવી દો. |
05:10 | આ પાવડરને છાણી તેમાંથી બીજ કાઢી મુકો. |
05:13 | કાચા કેળાનો પાવડર વાપરવા માટે તૈયાર છે. |
05:17 | આગળ, માછલીની પ્યુરી બનાવવા માટે- પાછલી વાનગીમાં ઉલ્લેખિત સૂચનાઓને અનુસરો. |
05:24 | ત્યાર પછી, એક વાટકામાં 2 મોટી ચમચી કાચા કેળાનો પાવડર લો. |
05:29 | 3 નાની ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે મિશ્રિત કરી દો જેનાથી તેમાં ગઠ્ઠા ન થાય. |
05:35 | જરૂર પડે તો હજી પાણી ઉમેરો. |
05:38 | હવે આ મિશ્રણને 5 થી ૭ મિનિટ માટે ધીમી આંચ પર પકવો. |
05:43 | ત્યારબાદ, પકવેલ માછલીની પ્યુરી તેના ભેળવો. |
05:47 | મિશ્રણને હલાવતા રહો અને તેને હજી 4-5 મિનિટ માટે ધીમી આંચ પર રાંધો. |
05:53 | કાચા કેળા માછલીની પોર્રીજ તૈયાર છે. ચાલો તેને થોડા સમય સુધી ઠંડુ પડવા દઈએ અને ત્યારબાદ બાળકને ખવડાવીએ. |
06:01 | હવે આપણે ચોથા વાનગી પર આવ્યા છીએ- ચિકન લીવર પ્યુરી. |
06:06 | આ બનાવવા માટે, આપણને જોઈએ છે 1 ચિકન લીવર. |
06:09 | રીત: શરૂઆત ચિકન લીવરને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો. |
06:15 | તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો. |
06:18 | હવે આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો. |
06:21 | તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો. |
06:25 | તેને ઠંડુ પાડ્યા બાદ, એક પ્લેટમાં કાઢી લો. |
06:29 | બાફેલ ચિકન લીવરની પ્યુરી મિક્સર વાપરીને બનાવો અને તેને બાળકને ખવડાવો. |
06:37 | હવે આપણે પાંચમી વાનગી જોશું- ચિકન ગાજર પ્યુરી. |
06:43 | આપણને જોઈએ છે: 4-5 નાના ટુકડા ચિકનની છાતીનો ભાગ અથવા હાડકા વિનાનું ચિકન અને 1 ગાજર. |
06:50 | શરૂઆત ચિકનના ટુકડાને ધોઈને એક સ્ટીલના પાત્રમાં લઈને કરો.
ત્યારબાદ તે સંપૂર્ણ પણે ઢંકાઈ જાય ત્યાંસુધી પાણી ઉમેરો. |
07:00 | હવે, આ સ્ટીલના પાત્રને પ્રેશર કૂકરમાં રાખો અને તેને 3 થી 4 સીટી વાગતા સુધી પકવો. |
07:07 | ચાલો તેને થોડી વાર સુધી ઠંડુ પડવા દઈએ. અને ત્યારબાદ ચિકન ટુકડા પ્લેટમાં કાઢીને તેને ઠંડા પડવા દો. |
07:15 | આગળ, ચાલો ગાજરને 10 મિનિટ વરાળમાં પકવીને તેને ઠંડુ પડવા દઈએ. |
07:20 | મિક્સરનો ઉપયોગ કરીને બાફેલા ચિકન અને બાફમાં પકવેલ ગાજરની એકસાથે પ્યુરી બનાવી લો. |
07:26 | આ વાનગીઓના પોષક ઘટકો પર આવીએ- નોંધ લો, આ તમામ વાનગીઓમાં પ્રચુર માત્રામાં છે-
પ્રોટીન, |
07:36 | DHA અને EPA ને Omega 3 Fatty acids છે, |
07:42 | Choline, |
07:45 | વિટામિન A, |
07:49 | વિટામિન D, |
07:52 | વિટામિન B3, |
07:57 | વિટામિન B6, |
08:01 | Folate, |
08:04 | વિટામિન B12, |
08:08 | ઝિંક, |
08:11 | મેગ્નેશિયમ, |
08:14 | આયર્ન (લોહ), |
08:18 |
ફોસ્ફરસ, |
08:21 | કોપર અને Selenium. |
08:28 | આ પોષકતત્વો માંસાહારી ખોરાક સ્ત્રોતોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. |
08:33 | જેથી તે બાળકની વૃદ્ધિ, વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. |
08:40 | અહીં 6 મહિનાના બાળક માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
જોડાવા બદ્દલ આભાર. |