Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 21: | Line 21: | ||
| 00.15 | | 00.15 | ||
− | | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે જ્યોતિ સોલંકી. | + | | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
|- | |- | ||
Line 39: | Line 39: | ||
| 00.38 | | 00.38 | ||
− | | પ્રોપર્ટીઝ | + | | પ્રોપર્ટીઝ વિન્ડોની '''Texture panel''' ની વિવિધ સેટિંગ્સ શું છે? |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
| 00.45 | | 00.45 | ||
− | | હું | + | | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
|- | |- | ||
Line 57: | Line 57: | ||
| 00.58 | | 00.58 | ||
− | |પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે | + | |પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
|- | |- | ||
Line 63: | Line 63: | ||
| 01.04 | | 01.04 | ||
− | |પ્રોપર્ટીઝ | + | |પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
|- | |- | ||
Line 69: | Line 69: | ||
| 01.11 | | 01.11 | ||
− | |પ્રોપર્ટીઝ વિંડોમાં | + | |ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
|- | |- | ||
Line 75: | Line 75: | ||
| 01.14 | | 01.14 | ||
− | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે | + | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. |
|- | |- | ||
Line 81: | Line 81: | ||
|01.21 | |01.21 | ||
− | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની | + | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો. |
|- | |- | ||
Line 87: | Line 87: | ||
| 01.29 | | 01.29 | ||
− | |આપણે | + | |આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
|- | |- | ||
Line 93: | Line 93: | ||
| 01.34 | | 01.34 | ||
− | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender | + | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ |
|- | |- | ||
Line 99: | Line 99: | ||
| 01.45 | | 01.45 | ||
− | |પ્રોપર્ટીઝ વિન્ડોની | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
|01:48 | |01:48 | ||
− | |પ્રોપર્ટીઝ વિન્ડોની | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર ''''Checkered Square''' આઇકોન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 111: | Line 111: | ||
| 01.55 | | 01.55 | ||
− | | આ '''Texture''' પેનલ છે. | + | | આ '''Texture''' પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં '''Texture''' ઉમેરી શકીએ છે. |
|- | |- | ||
| 02.04 | | 02.04 | ||
− | | | + | | ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. '''Cube''' '''White''' '''Tex'''. |
|- | |- | ||
Line 122: | Line 122: | ||
| 02.14 | | 02.14 | ||
− | | આનો અર્થ એ છે કે | + | | આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. '''White''' એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે. |
|- | |- | ||
Line 128: | Line 128: | ||
| 02.23 | | 02.23 | ||
− | |''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે.અહિયાં ત્રણ | + | |''' Tex''' એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે. |
|- | |- | ||
Line 140: | Line 140: | ||
| 02.38 | | 02.38 | ||
− | |આ | + | |આ ટ્યુટોરીયલમાં આપણે '''Material textures'''જોશું. |
|- | |- | ||
Line 146: | Line 146: | ||
|02.42 | |02.42 | ||
− | |'''World textures''' અને '''brush textures''' પછીના ટ્યુટોરિયલ્સ માં | + | |'''World textures''' અને '''brush textures''' પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
|- | |- | ||
Line 152: | Line 152: | ||
| 02.49 | | 02.49 | ||
− | | | + | | આ '''texture slot box'''છે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે ''''વાદળી'''''' રંગમાં પ્રકાશિત થયેલ છે . |
|- | |- | ||
Line 158: | Line 158: | ||
| 03.00 | | 03.00 | ||
− | |પ્રકાશિત | + | |પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ ''' check box'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. |
|- | |- | ||
Line 164: | Line 164: | ||
| 03.11 | | 03.11 | ||
− | |''' check box'''પર | + | |''' check box''' પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. |
|- | |- | ||
Line 170: | Line 170: | ||
| 03.25 | | 03.25 | ||
− | |'''vertical scroll'''પર ડાબું ક્લિક કરી પકડી | + | |'''vertical scroll''' પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો. |
|- | |- | ||
Line 176: | Line 176: | ||
| 03.32 | | 03.32 | ||
− | |વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ | + | |વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા ''''texture slots''' હવે તમે જોઈ શકો છો. |
|- | |- | ||
Line 182: | Line 182: | ||
| 03.38 | | 03.38 | ||
− | |''' checkered square''' | + | |દરેક સ્લોટ ''' checkered square''' દ્વારા રજૂ થાય છે. |
|- | |- | ||
Line 194: | Line 194: | ||
| 03.48 | | 03.48 | ||
− | |''' | + | |'''up and down arrows''' ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
Line 200: | Line 200: | ||
| 03.56 | | 03.56 | ||
− | | '' | + | | ''down arrow '''''' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
|- | |- | ||
Line 206: | Line 206: | ||
| 04.06 | | 04.06 | ||
− | |''' | + | |'''up arrow'' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
|- | |- | ||
Line 212: | Line 212: | ||
| 04.15 | | 04.15 | ||
− | |'' | + | |'''up અને down arrows''' ની નીચે હજુ એક '''black down arrow''' છે. |
|- | |- | ||
Line 218: | Line 218: | ||
| 04.20 | | 04.20 | ||
− | | ''''' | + | | '''''black down arrow''' પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 224: | Line 224: | ||
| 04.26 | | 04.26 | ||
− | |'''Copy Texture slot settings'''પર ડાબું ક્લિક કરો. | + | |'''Copy Texture slot settings''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 230: | Line 230: | ||
| 04.31 | | 04.31 | ||
− | | | + | | બોક્સમાં '''second texture slot''' બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે '''વાદળી''' રંગમાં પ્રકાશિત થયેલ છે. |
|- | |- | ||
Line 236: | Line 236: | ||
| 04.40 | | 04.40 | ||
− | |'' | + | |'''black down arrow''' પર ફરી ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 242: | Line 242: | ||
| 04.45 | | 04.45 | ||
− | |'''Paste Texture slot settings'''પર ડાબું ક્લિક કરો. | + | |'''Paste Texture slot settings''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 248: | Line 248: | ||
| 04.49 | | 04.49 | ||
− | |પહેલા ટેક્સચર સેટિંગ ની | + | |પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 254: | Line 254: | ||
| 04.57 | | 04.57 | ||
− | |ટેક્સચર | + | |ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 260: | Line 260: | ||
| 05.07 | | 05.07 | ||
− | |બીજું ટેક્સચર | + | |બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે. |
|- | |- | ||
Line 266: | Line 266: | ||
| 05.15 | | 05.15 | ||
− | | | + | | પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 284: | Line 284: | ||
| 05.34 | | 05.34 | ||
− | |નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ | + | |નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ '''checkered square''' અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. |
|- | |- | ||
Line 290: | Line 290: | ||
|05.42 | |05.42 | ||
− | |પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે.તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. | + | |પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. |
|- | |- | ||
Line 302: | Line 302: | ||
|05.53 | |05.53 | ||
− | | | + | |સ્લોટ બોક્સ નીચે ''' texture name bar''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 314: | Line 314: | ||
| 06.05 | | 06.05 | ||
− | |નેમ બાર ની ડાબી બાજુ | + | |નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ ''' checkered square''' પર ડાબું ક્લિક કરો. આ '''Texture menu''' છે. |
|- | |- | ||
Line 320: | Line 320: | ||
| 06.12 | | 06.12 | ||
− | |સીન માં | + | |સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
|- | |- | ||
Line 326: | Line 326: | ||
| 06.18 | | 06.18 | ||
− | | | + | |નેમ બાર નીચે '''ટાઈપ બાર''' છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર '''clouds''' ટેક્સચર દર્શાવે છે. |
|- | |- | ||
Line 332: | Line 332: | ||
|06.28 | |06.28 | ||
− | |''' Clouds'''પર ડાબું ક્લિક કરો.આ ટાઈપ મેનુ છે. | + | |'''Clouds''' પર ડાબું ક્લિક કરો. આ '''ટાઈપ મેનુ''' છે. |
|- | |- | ||
Line 338: | Line 338: | ||
| 06.35 | | 06.35 | ||
− | |અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત ટેક્સચર | + | |અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. '''Wood, Voxel data, voronoi''' વગેરે. |
|- | |- | ||
Line 344: | Line 344: | ||
| 06.48 | | 06.48 | ||
− | | | + | |કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું ''''Clouds''' ટેક્સચર રાખું છુ. |
|- | |- | ||
Line 350: | Line 350: | ||
| 06.58 | | 06.58 | ||
− | |આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે.અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. | + | |આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
|- | |- | ||
Line 356: | Line 356: | ||
| 07.05 | | 07.05 | ||
− | | | + | | મૂળભૂત રીતે ''Texture''' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
|- | |- | ||
Line 362: | Line 362: | ||
| 07.10 | | 07.10 | ||
− | |'''Material'''પર ડાબું ક્લિક કરો.આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ | + | |'''Material''' પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. |
|- | |- | ||
Line 368: | Line 368: | ||
| 07.19 | | 07.19 | ||
− | |''' Both'''પર ડાબું ક્લિક કરો.જેવું કે નામ છે ,હવે ટેક્સચર | + | |''' Both'''પર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે. |
|- | |- | ||
Line 374: | Line 374: | ||
| 07.30 | | 07.30 | ||
− | |'''Show Alpha'''પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર | + | |'''Show Alpha''' પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. |
|- | |- | ||
Line 380: | Line 380: | ||
| 07.38 | | 07.38 | ||
− | | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે | + | | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો. |
|- | |- | ||
Line 386: | Line 386: | ||
|07.44 | |07.44 | ||
− | |'''Show Alpha'''પર ફરીથી ડાબું ક્લિક કરો. | + | |'''Show Alpha''' પર ફરીથી ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 392: | Line 392: | ||
| 07.51 | | 07.51 | ||
− | | | + | |આગળની સેટિંગ '''Influence''' છે. |
|- | |- | ||
Line 398: | Line 398: | ||
| 07.53 | | 07.53 | ||
− | |અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા મદદ કરે છે. | + | |અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. |
|- | |- | ||
Line 404: | Line 404: | ||
| 08.01 | | 08.01 | ||
− | | '''Diffuse, Shading, Specular''' અને '''Geometry'''.મૂળભૂત રીતે '''Diffuse''' | + | | '''Diffuse, Shading, Specular''' અને '''Geometry'''. મૂળભૂત રીતે '''Diffuse''' હેઠળ '''Color''' સક્ષમ છે. |
|- | |- | ||
Line 410: | Line 410: | ||
| 08.22 | | 08.22 | ||
− | |'''color bar'''ની ડાબી બાજુએ ''checkbox''' પર ડાબું ક્લિક કરો હવે '''Color'''નિષ્ક્રિય છે. | + | |'''color bar'''ની ડાબી બાજુએ '''checkbox''' પર ડાબું ક્લિક કરો. હવે '''Color''' નિષ્ક્રિય છે. |
|- | |- | ||
Line 416: | Line 416: | ||
| 08.30 | | 08.30 | ||
− | |ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને | + | |ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. |
|- | |- | ||
Line 422: | Line 422: | ||
| 08.38 | | 08.38 | ||
− | |'''Geometry'''પર જાઓ . '''Normal''' | + | |'''Geometry'''પર જાઓ . '''Normal''' આગળ આવેલ '''check box''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 428: | Line 428: | ||
| 08.45 | | 08.45 | ||
− | |હવે ''' Normal''' | + | |હવે ટેક્સચરનું ''' Normal''', મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
|- | |- | ||
Line 440: | Line 440: | ||
| 08.57 | | 08.57 | ||
− | |પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં | + | |પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. |
|- | |- | ||
Line 446: | Line 446: | ||
| 09.06 | | 09.06 | ||
− | |બ્લેન્ડ | + | |બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ ''' MIX''' થી સુયોજિત છે. |
|- | |- | ||
Line 452: | Line 452: | ||
| 09.15 | | 09.15 | ||
− | | | + | |''' Mix''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
|- | |- | ||
Line 458: | Line 458: | ||
| 09.25 | | 09.25 | ||
− | | '''RGB to intensity''' | + | |શું તમે '''RGB to intensity''' હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
|- | |- | ||
Line 464: | Line 464: | ||
| 09.33 | | 09.33 | ||
− | |હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે '''color'''વિકલ્પ ને | + | |હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ '''color''' વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે. |
|- | |- | ||
Line 470: | Line 470: | ||
|09.44 | |09.44 | ||
− | |ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો .કલર મેનુ દ્રશ્યમાન થાય છે. | + | |ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 482: | Line 482: | ||
| 09.53 | | 09.53 | ||
− | |હમણાં માટે, આને | + | |હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. |
|- | |- | ||
Line 488: | Line 488: | ||
| 10.00 | | 10.00 | ||
− | | '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે | + | | '''Bump mapping''' નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
|- | |- | ||
Line 494: | Line 494: | ||
| 10.09 | | 10.09 | ||
− | |'''Default'''એ બમ્પ મેપિંગની વર્તમાન | + | |'''Default''' એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. |
|- | |- | ||
Line 500: | Line 500: | ||
| 10.12 | | 10.12 | ||
− | |'''Default'''પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની | + | |'''Default''' પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
|- | |- | ||
Line 512: | Line 512: | ||
| 10.34 | | 10.34 | ||
− | |'''compatible''''પર ડાબું ક્લિક કરો.બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. | + | |'''compatible''''પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
|- | |- | ||
Line 524: | Line 524: | ||
| 10.54 | | 10.54 | ||
− | | '''Greyscale'''ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. | + | | '''Greyscale''' ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
|- | |- | ||
Line 530: | Line 530: | ||
| 10.59 | | 10.59 | ||
− | |''' color'''પર ડાબું ક્લિક કરો. | + | |''' color''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 542: | Line 542: | ||
|11.12 | |11.12 | ||
− | |પરંતુ | + | |પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. |
|- | |- | ||
Line 548: | Line 548: | ||
|11.16 | |11.16 | ||
− | | '''Noise'''ક્લાઉડ '''texture''' | + | | '''Noise''' ક્લાઉડ '''texture''' ની વિકૃતિ નક્કી કરે છે. |
|- | |- | ||
Line 560: | Line 560: | ||
| 11.25 | | 11.25 | ||
− | | '''Hard'''પર ડાબું ક્લિક કરો.હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં સખત કાળી રૂપરેખા બતાવે છે. | + | | '''Hard''' પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ '''texture'''માં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
|- | |- | ||
Line 566: | Line 566: | ||
| 11.36 | | 11.36 | ||
− | |એ જ સમયે, મટીરીઅલ પર | + | |એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
|- | |- | ||
Line 572: | Line 572: | ||
| 11.47 | | 11.47 | ||
− | |'''' Basis''' ક્લાઉડ '''texture'''માં અવાજનો | + | |'''' Basis''' ક્લાઉડ '''texture''' માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
|- | |- | ||
Line 578: | Line 578: | ||
| 11.53 | | 11.53 | ||
− | |'''Blender original'''પર ડાબું ક્લિક કરો અહી | + | |'''Blender original''' પર ડાબું ક્લિક કરો. અહી '''Noise basis menu''' છે. |
|- | |- | ||
Line 584: | Line 584: | ||
| 12.00 | | 12.00 | ||
− | | આ બ્લેન્ડરમાં | + | | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
|- | |- | ||
Line 590: | Line 590: | ||
| 12.05 | | 12.05 | ||
− | |''' Voronoi crackle'''પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. | + | |''' Voronoi crackle''' પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
|- | |- | ||
Line 596: | Line 596: | ||
| 12.14 | | 12.14 | ||
− | |તો નોઇઝ બેસિસ ક્લાઉડ ''''''texture''' પર | + | |તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ ''''''texture''' પર અસર કરે છે. |
|- | |- | ||
Line 602: | Line 602: | ||
| 12.21 | | 12.21 | ||
− | | '''Size, Nabla''' અને ''''''depth''' ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. | + | | '''Size, Nabla''' અને ''''''depth''', ક્લાઉડ '''''''texture'''માં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
|- | |- | ||
Line 608: | Line 608: | ||
| 12.33 | | 12.33 | ||
− | |પ્રોપર્ટીઝ | + | |પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો '''Particles''' અને '''Physics''' છે |
|- | |- | ||
Line 614: | Line 614: | ||
| 12.42 | | 12.42 | ||
− | |આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં | + | |આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે '''Particles''' અને '''Physics'''ને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું. |
|- | |- | ||
Line 620: | Line 620: | ||
| 12.50 | | 12.50 | ||
− | |3D વ્યુ | + | |3D વ્યુ પર જાઓ |
|- | |- | ||
Line 626: | Line 626: | ||
| 12.53 | | 12.53 | ||
− | |Lamp પર ડાબું ક્લિક કરો. | + | |Lamp પસંદ કરવા માટે તે પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 632: | Line 632: | ||
| 12.59 | | 12.59 | ||
− | |નોંધ લો | + | |નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
|- | |- | ||
Line 638: | Line 638: | ||
| 13.05 | | 13.05 | ||
− | |કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક | + | |કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે. |
|- | |- | ||
Line 650: | Line 650: | ||
| 13.13 | | 13.13 | ||
− | | તમે જોઈ શકો છો | + | | તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
|- | |- | ||
Line 662: | Line 662: | ||
| 13.29 | | 13.29 | ||
− | | | + | |પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 668: | Line 668: | ||
| 13.34 | | 13.34 | ||
− | | હવે, આગળ વધો અને નવી | + | | હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો |
|- | |- | ||
Line 674: | Line 674: | ||
| 13.39 | | 13.39 | ||
− | |ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને'''Size''' '''Nabla''' અને '''Depth''' | + | |ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની '''Size''' '''Nabla''' અને '''Depth''' સાથે પ્રયોગ કરો. |
|- | |- |
Revision as of 12:32, 12 July 2013
'Visual Cue | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00.15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
00.28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00.33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાંTexture panel શું છે. |
00.38 | પ્રોપર્ટીઝ વિન્ડોની Texture panel ની વિવિધ સેટિંગ્સ શું છે? |
00.45 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00.50 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો |
00.58 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01.04 | પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01.11 | ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
01.14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. |
01.21 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો. પકડી રાખો અને ડાબી બાજુએ ખેચો. |
01.29 | આપણે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો હવે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01.34 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ |
01.45 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
01:48 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર 'Checkered Square આઇકોન પર ડાબું ક્લિક કરો. |
01.55 | આ Texture પેનલ છે. અહીં આપણે સક્રિય ઑબ્જેક્ટના સક્રિય મટીરીઅલમાં Texture ઉમેરી શકીએ છે. |
02.04 | ટેક્સચર આઇકોન ની નીચે, આપણે એક લીન્ક પ્રદર્શિત થતી જોઈ શકીએ છે. Cube White Tex. |
02.14 | આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઑબ્જેક્ટ છે. White એ ક્યુબનું સક્રિય મટીરીઅલ છે. |
02.23 | Tex એ વ્હાઇટ મટીરીલ નું સક્રિય ટેક્સચર છે. અહિયાં ત્રણ પ્રકારના ટેક્સચર છે. |
02.32 | Material Textures. World Textures. અને Brush Textures. |
02.38 | આ ટ્યુટોરીયલમાં આપણે Material texturesજોશું. |
02.42 | World textures અને brush textures પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું. |
02.49 | આ texture slot boxછે . મૂળભૂત રીતે, એક texture સક્રિય મટીરીઅલ માટે સક્ષમ છે. તે 'વાદળી' રંગમાં પ્રકાશિત થયેલ છે . |
03.00 | પ્રકાશિત થયેલ ટેક્સચરની દુર જમણી બાજુ check boxપર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. |
03.11 | check box પર ફરીથી ડાબું ક્લિક કરો, આ ફરી સક્ષમ થાય છે. ચેક બૉક્સની આગળ એક વર્ટીકલ સ્ક્રોલ બાર છે. |
03.25 | vertical scroll પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેચો. |
03.32 | વર્તમાન મટીરીઅલ માટે ઉપલબ્ધ બધા 'texture slots હવે તમે જોઈ શકો છો. |
03.38 | દરેક સ્લોટ checkered square દ્વારા રજૂ થાય છે. |
03.44 | સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. |
03.48 | up and down arrows ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. |
03.56 | down arrow ' પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04.06 | 'up arrow પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. |
04.15 | up અને down arrows ની નીચે હજુ એક black down arrow છે. |
04.20 | black down arrow પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. |
04.26 | Copy Texture slot settings પર ડાબું ક્લિક કરો. |
04.31 | બોક્સમાં second texture slot બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે. |
04.40 | black down arrow પર ફરી ડાબું ક્લિક કરો. |
04.45 | Paste Texture slot settings પર ડાબું ક્લિક કરો. |
04.49 | પહેલા ટેક્સચર સેટિંગ ની સમાન જ, બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
04.57 | ટેક્સચર નેમ બારની જમણી બાજુ પર સ્લોટ બોક્સ નીચે ક્રોસ ચિન્હ પર ડાબું ક્લિક કરો. |
05.07 | બીજું ટેક્સચર રદ થયું છે. તેની સેટિંગ પણ રદ થઇ છે. |
05.15 | પ્લસ ચિન્હ સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. |
05.20 | નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. |
05.29 | તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. |
05.34 | નોંધ લો કેવી રીતે બીજા ટેક્સચરની ડાબી બાજુ પર આવેલ checkered square અલગ ઈમેજ માં બદલાઈ ગયેલ છે. |
05.42 | પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે. તે સક્રિય ટેક્સચર નું પ્રિવ્યુ બતાવે છે. |
05.49 | ચાલો ટેક્સચરનું નામ બદલીએ. |
05.53 | સ્લોટ બોક્સ નીચે texture name bar પર ડાબું ક્લિક કરો. |
05.57 | તમારા કીબોર્ડ પર Bump'ટાઈપ કરો અને enter દબાવો. |
06.05 | નેમ બાર ની ડાબી બાજુ પર આવેલ checkered square પર ડાબું ક્લિક કરો. આ Texture menu છે. |
06.12 | સીન માં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. |
06.18 | નેમ બાર નીચે ટાઈપ બાર છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર clouds ટેક્સચર દર્શાવે છે. |
06.28 | Clouds પર ડાબું ક્લિક કરો. આ ટાઈપ મેનુ છે. |
06.35 | અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. Wood, Voxel data, voronoi વગેરે. |
06.48 | કોઈ પણ ટેક્સચર ને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણા માટે હું 'Clouds ટેક્સચર રાખું છુ. |
06.58 | આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહી ત્રણ ડીસ્લ્પે વિકલ્પો છે. |
07.05 | મૂળભૂત રીતે Texture' ડિસ્પ્લે હમેશા પસંદિત હોય છે. |
07.10 | Material પર ડાબું ક્લિક કરો. આ મટીરીઅલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. |
07.19 | Bothપર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે ,હવે ટેક્સચર અને મટીરીઅલ બંને ડિસ્પ્લે હવે આજુ બાજુ દેખાય છે. |
07.30 | Show Alpha પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. |
07.38 | આ કાચ અને પાણી જેવા મટીરીઅલ માટે વપરાય છે. હમણાં માટે તે બંદ કરો. |
07.44 | Show Alpha પર ફરીથી ડાબું ક્લિક કરો. |
07.51 | આગળની સેટિંગ Influence છે. |
07.53 | અહી ઘણા વિકલ્પો છે જે ટેક્સચરને મટીરીઅલના ચાર ભાગ માં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. |
08.01 | Diffuse, Shading, Specular અને Geometry. મૂળભૂત રીતે Diffuse હેઠળ Color સક્ષમ છે. |
08.22 | color barની ડાબી બાજુએ checkbox પર ડાબું ક્લિક કરો. હવે Color નિષ્ક્રિય છે. |
08.30 | ટેક્સચર કલર મટીરીઅલ ડીફ્યુસ કલર ને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. |
08.38 | Geometryપર જાઓ . Normal આગળ આવેલ check box પર ડાબું ક્લિક કરો. |
08.45 | હવે ટેક્સચરનું Normal, મટીરીઅલની જોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. |
08.50 | તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. |
08.57 | પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યા એ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. |
09.06 | બ્લેન્ડ, ટેક્સચર મટીરીઅલ સાથે કેવી રીતે મળે છે તે નિયત્રણ કરે છે. મૂળભૂત રીતે આ MIX થી સુયોજિત છે. |
09.15 | Mix પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડ પ્રકારો ની યાદી આપે છે. |
09.25 | શું તમે RGB to intensity હેઠળ ગુલાબી રંગ નું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. |
09.33 | હમણાં એ મટીરીઅલ રંગ ને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણકે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ color વિકલ્પ ને નિષ્ક્રિય કર્યું છે. |
09.44 | ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. |
09.48 | અહીં આપણે ટેક્સચર માટે કોઈપણ રંગ પસંદ કરી શકિયે છે. |
09.53 | હમણાં માટે, આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. |
10.00 | Bump mapping નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય, મટીરીઅલની જોમેટ્રી ને અસર કરે છે. |
10.09 | Default એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. |
10.12 | Default પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. |
10.19 | Best quality, default, compatible અને original. |
10.34 | compatible'પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. |
10.46 | આગળ ની સેટિંગ Cloudsછે. અહીં Cloudsટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. |
10.54 | Greyscale ટેક્સચરને ગ્રેસ્કેલ મોડ માં દર્શાવે છે. |
10.59 | color પર ડાબું ક્લિક કરો. |
11.09 | હવે પ્રિવ્યુ વિંડોમાં ટેક્સચર મિશ્ર રંગોમાં પ્રદર્શિત થાય છે. |
11.12 | પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. |
11.16 | Noise ક્લાઉડ texture ની વિકૃતિ નક્કી કરે છે. |
11.21 | Soft noise એ મૂળભૂત વિકૃતિ છે. |
11.25 | Hard પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ textureમાં સખત કાળી રૂપરેખા બતાવે છે. |
11.36 | એ જ સમયે, મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઈસ છે. |
11.47 | ' Basis ક્લાઉડ texture માં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. |
11.53 | Blender original પર ડાબું ક્લિક કરો. અહી Noise basis menu છે. |
12.00 | આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઈસ બેસની યાદી બતાવે છે. |
12.05 | Voronoi crackle પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. |
12.14 | તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ 'texture પર અસર કરે છે. |
12.21 | Size, Nabla અને 'depth, ક્લાઉડ ''textureમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. |
12.33 | પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકો Particles અને Physics છે |
12.42 | આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે Particles અને Physicsને આપણા એનીમેશન માં ઉપયોગ કરીશું. |
12.50 | 3D વ્યુ પર જાઓ |
12.53 | Lamp પસંદ કરવા માટે તે પર ડાબું ક્લિક કરો. |
12.59 | નોંધ લો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
13.05 | કેટલાક આઇકોન બદલાયી ગયા છે તો અમુક રદ થયા છે. |
13.10 | 3D વ્યુ માંCameraપર ડાબું ક્લિક કરો. |
13.13 | તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાય ગયેલ છે. |
13.19 | આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિંડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3D વ્યુ માં સક્રિય ઑબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. |
13.29 | પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
13.34 | હવે, આગળ વધો અને નવી ફાઈલ બનાવો |
13.39 | ક્યુબ માં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઈસની Size Nabla અને Depth સાથે પ્રયોગ કરો. |
13.49 | આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13.58 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
14.19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
14.21 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે |
14. 25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
14.31 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
14.36 | જોડાવા બદ્દલ આભાર |
14.38 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |