Difference between revisions of "Koha-Library-Management-System/C2/OPAC/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 |'''How to use OPAC''' પરના સ્પોકન સ્પોકન ટ્...")
 
 
Line 33: Line 33:
 
|-  
 
|-  
 
| 00:49  
 
| 00:49  
| વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.  
+
| વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર ‘’’Koha spoken tutorial ''' શ્રેણી નો સદર્ભ લો.  
  
 
|-  
 
|-  
Line 81: Line 81:
 
|-  
 
|-  
 
| 02:22
 
| 02:22
|અને જમણી બાજુની ફિલ્ડ માં હું ટીપ કરીશ ''' Microbiology''' અહી અને જમણી બાજુના ફિલ્ડ માં  ''' Go '''પર ક્લિક કરો.
+
|અને જમણી બાજુની ફિલ્ડ માં હું ટીપ કરીશ ''' Microbiology''' અહી અને જમણી બાજુના ફિલ્ડ માં  '''Go '''પર ક્લિક કરો.
  
 
|-  
 
|-  
Line 114: Line 114:
 
|-  
 
|-  
 
| 03:26
 
| 03:26
| તો , વધુ સારા પરિણામો માટે આપણે  કેવી રીતે સર્ચને સુધારી શકીએ છીએ?
+
| તો , વધુ સારા પરિણામો માટે આપણે  કેવી રીતે સર્ચને સુધારી શકીએ છીએ?
  
  
Line 150: Line 150:
 
| 04:40  
 
| 04:40  
 
| હું  '''Subject''' પસંદ કરીશ. અને જમણી બાજુના ફિલ્ડમાં, ડાબી બાજુના  ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરેલ વિકલ્પની વિગતો લખો.
 
| હું  '''Subject''' પસંદ કરીશ. અને જમણી બાજુના ફિલ્ડમાં, ડાબી બાજુના  ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરેલ વિકલ્પની વિગતો લખો.
 +
 
|-  
 
|-  
 
| 04:51
 
| 04:51
Line 172: Line 173:
 
|-  
 
|-  
 
| 05:23  
 
| 05:23  
| વિકલ્પો નું અનુસરણ કરો જેમકે -  '''Publication date range''',  '''Language''' અને '''Sorting'''.  
+
| વિકલ્પો નું અનુસરણ કરો જેમકે -  '''Publication date range''',  '''Language''' અને '''Sorting'''.  
  
 
|-  
 
|-  
 
| 05:34
 
| 05:34
| તો ''' Item Type''' વિભાગ અંદર હું ''' Books.'''  માટે ર્ડીઓ બટન પર ક્લીક કરીશ.
+
| તો ''' Item Type''' વિભાગ અંદર હું ''' Books.'''  માટે રેડીઓ બટન પર ક્લીક કરીશ.
  
  
Line 197: Line 198:
 
|-  
 
|-  
 
| 06:07
 
| 06:07
|આ પેજ માં આપેલ બધા આઈટમ ની યાદી હશે.
+
|આ પેજ માં આપેલ બધા આઈટમ ની યાદી હશે. '''Subject''' તરીકે  '''Microbiology''',  
 
+
'''Subject''' તરીકે  '''Microbiology''',  
+
  
 
|-  
 
|-  
Line 244: Line 243:
 
|-  
 
|-  
 
| 07:13  
 
| 07:13  
|આગળ,  હવે વિકલ્પોની ત્રીજી પંક્તિ પર આવો.  
+
|આગળ,  હવે વિકલ્પોની ત્રીજી પંક્તિ પર આવો. પ્રથમ ડ્રોપડાઉન માં , હું વિકલ્પ '''“or”.'''  ને પસંદ કરીશ.
 
+
પ્રથમ ડ્રોપડાઉન માં , હું વિકલ્પ '''“or”.'''  ને પસંદ કરીશ.
+
  
 
|-  
 
|-  
Line 278: Line 275:
 
|-  
 
|-  
 
| 08:08
 
| 08:08
| ચાલો સારાંશ લઈએ.  
+
| ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે '' 'સર્ચ' 'નો ઉપયોગ કરીને આઈટમને શોધવાનું શીખ્યા.  
 
+
આ ટ્યુટોરીયલમાં, આપણે '' 'સર્ચ' 'નો ઉપયોગ કરીને આઈટમને શોધવાનું શીખ્યા.  
+
  
 
|-  
 
|-  

Latest revision as of 12:42, 1 March 2019

Time
Narration
00:01 How to use OPAC પરના સ્પોકન સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું : Search નો ઉપયોગ કરીને item શોધવા.
00:13 અને Advance Search નો ઉપયોગ કરીને item શોધવા..
00:18 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux OS 16.04 અને Koha version 16.05
00:32 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:38 આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
00:44 અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ.
00:49 વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર ‘’’Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો.
00:56 શરુ કરવા માટે મેં Microbiology પર 2 પુસ્તકો ઉમેરી છે.
01:02 પ્રથમ લેખક Powar and Daginawala અન્ય લેખક Heritage તરીકે છે.


01:12 મારી લાઈબ્રેરીમાં કુલ 3 પુસ્તકો છે .
01:17 આગળ વધવા પહેલા , કૃપા કરીને પોતાની લાઈબ્રેરીમાં પોતાની પસંદ ની 2 હજી પુસ્તક ઉમેરો જેવું કે પહેલાના ટ્યુટોરીયલમાં સમજાવ્યું છે.


01:27 Web Browser ખોલો અને ટાઈપ કરો : 127.0.1.1/8000
01:39 URL' ઈંસ્ટોલેશન ના વખતે આપેલ port number અને domain નામ પર આધારિત છે.


01:47 જે તમે ઉલ્લેખ કર્યું છે તે મુજબ ટાઈપ કરો. હવે Enter. દબાવો .
01:54 હોમપેજ Welcome to Spoken Tutorial Library ખુલે છે.
02:00 ઉપર ડાબા ખૂણે Library catalog, ડ્રોપ ડાઉનથી આપેલ વિગતો માટે સર્ચ કરો.


02:09 Title, Author , Subject, ISBN , Series અને Call number.
02:22 અને જમણી બાજુની ફિલ્ડ માં હું ટીપ કરીશ Microbiology અહી અને જમણી બાજુના ફિલ્ડ માં Go પર ક્લિક કરો.
02:33 બધા Library items શબ્દ Microbiology, રીઝલ્ટ માં યાદીબ્ધ છે.
02:40 search word ના સાથે યાદીબદ્ધ items ને યુજર ના પસંદ મુજબ આગળ વધાવી શકાય છે.


02:47 આવું કરવા માટે પેજ ની જમણી બાજુએ Relevance..
02:54 ડ્રૉપ ડાઉન લીસ્ટ થી હું પસંદ કરીશ Author (A-Z).
03:00 તમે તમારી જરૂરિયાત મુજબ કોઈ અન્ય સંબંધિત વિકલ્પ પસંદ કરી શકો છો.
03:06 Author (A-Z), પસદ કરવા પર Authors એક યાદી વર્ણાનુક્રમમાં પ્રદશિત થાય છે.
03:14 યાદી બજારના શીર્ષકના નીચે જુઓ, અહીં આપણે બધી લાયબ્રેરીમાં તે ચોક્કસ આઇટમની ઉપલબ્ધતાને જોઈ શકીએ છીએ.
03:26 તો , વધુ સારા પરિણામો માટે આપણે કેવી રીતે સર્ચને સુધારી શકીએ છીએ?


03:31 આપણે આ એકદમ ડાબી બાજુએ ‘Refine Your Search' ટેબ પર ક્લિક કરીને કરી શકીએ છીએ .
03:39 ત્યારબાદ વિભાગ અંદર વિવિધ ટેબ પર ક્લીક કરો જેમકે Availability, Authors, Item Types અને Topics.
03:52 હવે, ચાલો જોઈએ કે આવશ્યક સામગ્રી સામાન્ય શોધ સાથે મળતી ન હોય તો શું કરવું.
04:01 Search Catalog પેજ પર Advanced Search. ટેબ ક્લિક કરો.
04:07 શીર્ષક Search for શીર્ષક સાથે એક પેજ ખુલે છે.
04:13 એક ડ્રોપડાઉન વિકલ્પ નો ઉપ્યો કરીને આપણે અપની જરૂરી સામગ્રી માટે આપણા search સુધારિત કરી શકીએ છીએ.
04:21 ડાબી બાજુના પહેલા ડ્રોપ-ડાઉનમાંથી, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમ કે

Keyword, Subject , Title , Author , Publisher, Publisher Location, ISBN અને Barcode.

04:40 હું Subject પસંદ કરીશ. અને જમણી બાજુના ફિલ્ડમાં, ડાબી બાજુના ડ્રોપ ડાઉનમાંથી પસંદ કરેલ વિકલ્પની વિગતો લખો.
04:51 હું અહી ટાઈપ કરીશ Microbiology .
04:55 બીજા ડ્રોપડાઉન વિકલ્પ નો ઉપયોગ કરીને, હું Author તરીકે Patel. પસંદ કરીશ.
05:03 ત્રીજા ડ્રોપડાઉન વિકલ્પ નો ઉપયોગ કરીને, હું ,Publisher તરીકે Pearson. પસંદ કરીશ.
05:11 તેજ પેજ પર વિભાગ Item Type માં અન્ય વિકલ્પો જુઓ.-
05:18 Book, Reference અને Serial
05:23 વિકલ્પો નું અનુસરણ કરો જેમકે - Publication date range, Language અને Sorting.
05:34 તો Item Type વિભાગ અંદર હું Books. માટે રેડીઓ બટન પર ક્લીક કરીશ.


05:41 હું Publication date range ને ખાલી છોડી દઈશ.
05:46 Language, મત હું ડ્રોપડાઉન થી English પસંદ કરીશ.
05:52 Sorting, વિભાગ અંદર Sort by: માટે હું Author (A-Z). પસંદ કરીશ.
06:00 બધી વિગતો ભર્યા પછીથી પેજ ના નીચે Search પર ક્લિક કરો.
06:07 આ પેજ માં આપેલ બધા આઈટમ ની યાદી હશે. Subject તરીકે Microbiology,
06:16 Author તરીકે Patel Arvind H.,
06:20 Publisher તરીકે Pearson.
06:23 હવે Advanced Search પેજ પર પાછા જાઓ અને Search for: વિભાગ ના માટે More Options બટન પર ક્લીક કરો.
06:36 આવું કરવા પર Advanced search પેજ નું લેઆઉટ બદલી જાય છે.


06:42 ફરીથી પ્રથમ ડ્રોપડાઉન થી હું પસંદ કરીશ Subject.
06:48 ત્યારબાદ હું ટાઈપ કરીશ Microbiology.
06:52 હવે વિકલ્પોની બીજી પંક્તિ પર આવો.
06:56 પ્રથમ ડ્રોપડાઉન માં , હું વિકલ્પ “and” ને જેવો છે તેવો જ રહેવા દૈઇશ.
07:03 અને જમણી બાજુના ડ્રોપડાઉન માં હું “Author”. પસંદ કરીશ
07:08 અને આની જમણી બાજુએ હું ટાઈપ કરીશ “Patel”.
07:13 આગળ, હવે વિકલ્પોની ત્રીજી પંક્તિ પર આવો. પ્રથમ ડ્રોપડાઉન માં , હું વિકલ્પ “or”. ને પસંદ કરીશ.
07:22 અને જમણી બાજુના ડ્રોપડાઉન માં હું “Author”.' પસંદ કરીશ .
07:28 અને આની જમણી બાજુએ હું ટાઈપ કરીશ “Heritage”.
07:33 જો આવશ્યકતા હોય, તો તમે વિભાગ 'આઇટમ પ્રકાર' 'અથવા બાકીનાં વિકલ્પો હેઠળSearch શોધ વિકલ્પોનો ઉપયોગ કરીને વધુ વિસ્તૃત કરી શકો છો.
07:45 બધી વિગતો ભર્યા પછી થી નીચે વિભાગમાં Search બટન પર ક્લિક કરો.
07:52 આ રીતે આપણે લાઇબ્રેરીમાં OPAC નો ઉપયોગ કરીને આઈટમ માટે શોધી શકીએ છીએ.
07:58 આ ટ્યુટોરીયલ સાથે, તમે હવે શીખ્યા કે વપરાશકર્તા કેવી રીતે લાઇબ્રેરી આઇટમને સરળતાથી શોધી શકે છે.
08:05 આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:08 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે 'સર્ચ' 'નો ઉપયોગ કરીને આઈટમને શોધવાનું શીખ્યા.
08:17 અને Advance Search નો ઉપયોગ કરીને આઈટમ શોધતા શીખ્યા.
08:22 assignment તરીકે - Biology, કીવર્ડ નો ઉપયોગ કરીને OPAC. માં Journals યાદી સર્ચ કરો.
08:30 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
08:37 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
08:47 તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
08:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
09:03 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki