Difference between revisions of "Koha-Library-Management-System/C2/Receive-Serials/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 | '''Time''' | '''Narration''' |- |00:01 | '''How to Receive Serials''' પરનાં '''Spoken Tutorial'''માં સ્વાગત છે. |- | 00:06 |...")
 
 
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: '''Ubuntu Linux Operating System 16.04''' અને
+
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: '''Ubuntu Linux Operating System 16.04''' અને '''Koha version 16.05'''
 
+
'''Koha version 16.05'''
+
  
 
|-
 
|-
Line 43: Line 41:
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
| ''' Serials''' પ્રાપ્ત કરવા માટે, ચાલો '''Koha ''' માં '''Superlibrarian Bella ''' તરીકે  
+
| ''' Serials''' પ્રાપ્ત કરવા માટે, ચાલો '''Koha ''' માં '''Superlibrarian Bella ''' તરીકે અને તેનાં પાસવર્ડથી લોગીન કરીએ.
 
+
અને તેનાં પાસવર્ડથી લોગીન કરીએ.
+
  
 
|-
 
|-
Line 69: Line 65:
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
| આ પુષ્ઠ આપેલ માટે વિગતો દર્શાવે છે:
+
| આ પુષ્ઠ આપેલ માટે વિગતો દર્શાવે છે:'''ISSN''' ,'''Title''','''Notes''', '''Library''', '''Location''', '''Call number''', '''Expiration date''', '''Actions'''.
'''ISSN''' ,'''Title''','''Notes''', '''Library''', '''Location''', '''Call  
+
 
+
number''', '''Expiration date''', '''Actions'''.
+
  
 
|-
 
|-
Line 96: Line 89:
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
| અન્ય એક પુષ્ઠ ખુલે છે જેનું મથાળું છે: '''Serial collection information for Indian Journal of  
+
| અન્ય એક પુષ્ઠ ખુલે છે જેનું મથાળું છે: '''Serial collection information for Indian Journal of Microbiology. ''' અહીં, આપણે જોઈ શકીએ છીએ '''Subscription summary.'''
 
+
Microbiology. '''
+
 
+
અહીં, આપણે જોઈ શકીએ છીએ '''Subscription summary.'''
+
  
 
|-
 
|-
Line 116: Line 105:
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|ઉદાહરણ તરીકે:
+
|ઉદાહરણ તરીકે:4 સીરીઅલ્સ ઇસ્યુમાંથી, લાઈબ્રેરીને ફક્ત ઇસ્યુ ક્રમાંક 1, 2 અને 4 મળી છે.
 
+
4 સીરીઅલ્સ ઇસ્યુમાંથી, લાઈબ્રેરીને ફક્ત ઇસ્યુ ક્રમાંક 1, 2 અને 4 મળી છે.
+
 
અને, ઇસ્યુ ક્રમાંક 3 મળી નથી.
 
અને, ઇસ્યુ ક્રમાંક 3 મળી નથી.
  
Line 266: Line 253:
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| જો કે મારી પાસે '''Journals''' માટે ફક્ત એક વેન્ડર છે તો, હું આગળ વધીશ અને પસંદ કરીશ વેન્ડર - '''Mumbai  
+
| જો કે મારી પાસે '''Journals''' માટે ફક્ત એક વેન્ડર છે તો, હું આગળ વધીશ અને પસંદ કરીશ વેન્ડર - '''Mumbai Journal Supplier.'''
 
+
Journal Supplier.'''
+
  
 
|-
 
|-
Line 304: Line 289:
 
|-
 
|-
 
|  07:52
 
|  07:52
|  '''Check expiration''' નો ઉપયોગ ત્યારે તપાસ કરવા માટે થાય છે જ્યારે '''subscriptions''' ની  
+
|  '''Check expiration''' નો ઉપયોગ ત્યારે તપાસ કરવા માટે થાય છે જ્યારે '''subscriptions''' ની મુદ્દત એ પૂરી થવાની હોય છે.
 
+
મુદ્દત એ પૂરી થવાની હોય છે.
+
  
 
|-
 
|-
Line 318: Line 301:
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
| હવે, '''Filter results''' માટેના વિભાગ અંતર્ગત, '''Library:''' પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો  
+
| હવે, '''Filter results''' માટેના વિભાગ અંતર્ગત, '''Library:''' પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો '''Spoken Tutorial Library.'''
 
+
'''Spoken Tutorial Library.'''
+
  
 
તમે અહીં તમારી લાઈબ્રેરી પસંદ કરી શકો છો.
 
તમે અહીં તમારી લાઈબ્રેરી પસંદ કરી શકો છો.
Line 346: Line 327:
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| સાથે જ આપણે આપેલ વિગતો પણ જોઈ શકીએ છીએ-
+
| સાથે જ આપણે આપેલ વિગતો પણ જોઈ શકીએ છીએ-'''ISSN, ''','''Title, ''','''Library, ''', '''OPAC note, ''', '''Nonpublic note, ''', '''Expiration date ''' અને '''Actions'''.
'''ISSN, ''','''Title, ''','''Library, ''', '''OPAC note, ''', '''Nonpublic  
+
 
+
note, ''', '''Expiration date ''' અને '''Actions'''.
+
  
 
|-
 
|-
Line 383: Line 361:
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
| જો કે મારી '''Journal ''' એક ત્રિમાસિક પ્રકાશન હોવાથી, કોહા '''Number of num''' તરીકે મૂળભૂત રીતે '''4 '''  
+
| જો કે મારી '''Journal ''' એક ત્રિમાસિક પ્રકાશન હોવાથી, કોહા '''Number of num''' તરીકે મૂળભૂત રીતે '''4 ''' પસંદ કરે છે.
 
+
પસંદ કરે છે.
+
  
 
|-
 
|-
Line 393: Line 369:
 
|-
 
|-
 
|  10:22
 
|  10:22
| '''Note for the librarian that will manage your renewal request ''' ફિલ્ડને  
+
| '''Note for the librarian that will manage your renewal request ''' ફિલ્ડને ખાલી રહેવા દો.
 
+
ખાલી રહેવા દો.
+
  
 
|-
 
|-
Line 415: Line 389:
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
| '''To display this page, Firefox must send information that will repeat  
+
| '''To display this page, Firefox must send information that will repeat any action (such as a search or order confirmation) that was performed earlier.'''
 
+
any action (such as a search or order confirmation) that was performed  
+
 
+
earlier.'''
+
  
 
|-
 
|-
Line 435: Line 405:
 
|-
 
|-
 
| 11:15
 
| 11:15
| અહીં, '''Filter results ''' માટેના વિભાગ અંતર્ગત, '''Expiring before ''' ને ''' 01/12/2019''' તરીકે  
+
| અહીં, '''Filter results ''' માટેના વિભાગ અંતર્ગત, '''Expiring before ''' ને ''' 01/12/2019''' તરીકે પસંદ કરો.'''Expiring date''' નો ફક્ત ઉલ્લેખ કરવાનું યાદ રાખો.
 
+
પસંદ કરો.
+
 
+
'''Expiring date''' નો ફક્ત ઉલ્લેખ કરવાનું યાદ રાખો.
+
  
 
|-
 
|-
Line 455: Line 421:
 
|-
 
|-
 
| 11:56
 
| 11:56
| આપણને આપેલ વિગતો પણ દેખાય છે-
+
| આપણને આપેલ વિગતો પણ દેખાય છે-'''ISSN, ''', '''Title, ''','''Library, ''','''OPAC note, ''','''Nonpublic note, ''','''Expiration date ''' અને '''Actions'''.
 
+
'''ISSN, ''', '''Title, ''','''Library, ''','''OPAC note, ''','''Nonpublic  
+
 
+
note, ''','''Expiration date ''' અને '''Actions'''.
+
  
 
|-
 
|-
 
| 12:15
 
| 12:15
| આ રીતે આપણે- '''Serials''' માટે શેડ્યૂલ બનાવી શકીએ છીએ અને તેને ''' Volume and issues''' નાં આગમન  
+
| આ રીતે આપણે- '''Serials''' માટે શેડ્યૂલ બનાવી શકીએ છીએ અને તેને ''' Volume and issues''' નાં આગમન અનુસાર પ્રાપ્ત કરી શકીએ છીએ.
 
+
અનુસાર પ્રાપ્ત કરી શકીએ છીએ.
+
  
 
|-
 
|-
Line 520: Line 480:
 
|-
 
|-
 
| 13:35
 
| 13:35
| '''Spoken Tutorial''' પ્રોજેક્ટને ફાળો '''NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ  
+
| '''Spoken Tutorial''' પ્રોજેક્ટને ફાળો '''NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
 
+
મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
+
  
 
|-
 
|-

Latest revision as of 12:21, 1 March 2019

Time Narration
00:01 How to Receive Serials પરનાં Spoken Tutorialમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું: કેવી રીતે Serials પ્રાપ્ત કરવા,

લેટ Serials ને ક્લેમ કરવું,

Serials expiration તપાસ કરવી,

Serials રીન્યુ (નવીકરણ) કરવા અને

Serials શોધવા.

00:23 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux Operating System 16.04 અને Koha version 16.05
00:36 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને લાઈબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ.
00:41 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમારી સીસ્ટમ પર Koha સંસ્થાપિત થયેલ હોવું જોઈએ.
00:47 અને, સાથે જ તમારી પાસે Koha માં Admin એક્સેસ હોવું જોઈએ.
00:51 વધુ વિગતો માટે કૃપા કરી આ વેબસાઈટ પરનાં Koha spoken tutorial શ્રુંખલાનો સંદર્ભ લો.
00:58 Serials પ્રાપ્ત કરવા માટે, ચાલો Koha માં Superlibrarian Bella તરીકે અને તેનાં પાસવર્ડથી લોગીન કરીએ.
01:06 homepage પર, Serials પર ક્લિક કરો.
01:11 નવા પુષ્ઠના ટોંચે, Title માટે ફીલ્ડ જુઓ.
01:17 journal નાં શીર્ષકમાંથી પહેલું અથવા કોઈપણ શબ્દ દાખલ કરો. ઉદાહરણ તરીકે, હું ટાઈપ કરીશ Indian.
01:25 field ની જમણી બાજુએ આવેલ Submit બટન પર ક્લિક કરો.
01:30 એક નવું પુષ્ઠ Serials subscriptions ખુલે છે.
01:34 આ પુષ્ઠ આપેલ માટે વિગતો દર્શાવે છે:ISSN ,Title,Notes, Library, Location, Call number, Expiration date, Actions.
01:55 ટેબલની એકદમ જમણી બાજુએ આવેલ Actions ટેબ પર ક્લિક કરો.
02:00 ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Serial receive.
02:05 અન્ય પુષ્ઠ Serial edition Indian Journal of Microbiology ટેબલ સાથે ખુલે છે.
02:12 આ ટેબલમાં, Status વિભાગ અંતર્ગત, ડ્રોપ-ડાઉન પર ક્લિક કરો અને પસંદ કરો Arrived.
02:20 આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Save બટન પર ક્લિક કરો.
02:25 અન્ય એક પુષ્ઠ ખુલે છે જેનું મથાળું છે: Serial collection information for Indian Journal of Microbiology. અહીં, આપણે જોઈ શકીએ છીએ Subscription summary.
02:37 આ રીતે, આપણે Serials પ્રાપ્ત કરી શકીએ છીએ.
02:41 હવે, ચાલો લેટ Serials ક્લેમ કરતા શીખીએ.
02:46 લેટ ઇસ્યુ જો હોય તો Koha, Serials vendors ને ઇમેલ મેસેજ મોકલી શકે છે.
02:53 ઉદાહરણ તરીકે:4 સીરીઅલ્સ ઇસ્યુમાંથી, લાઈબ્રેરીને ફક્ત ઇસ્યુ ક્રમાંક 1, 2 અને 4 મળી છે.

અને, ઇસ્યુ ક્રમાંક 3 મળી નથી.

03:08 આવા કિસ્સામાં, ઇસ્યુ ક્રમાંક 3 માટે ક્લેમ મોકલી શકાય છે જે કે હજી મેળવવાની બાકી છે.
03:15 મુખ્ય Serials પુષ્ઠની ડાબી બાજુએ, અહીં એક 'Claims’ નામનો વિકલ્પ છે.
03:21 Claims પર ક્લિક કરો.
03:24 આપેલ ડાયલોગ બોક્સ સાથે એક નવું પુષ્ઠ ખુલે છે:

No claims notice defined. Please define one.

Please define one પર ક્લિક કરો.

03:35 એક નવું પુષ્ઠ Notices and Slips ખુલે છે.
03:39 Notices and Slips અંતર્ગત, Select a library: ટેબ જુઓ.

ડ્રોપ-ડાઉનમાંથી, તમારી લાઈબ્રેરીનું નામ પસંદ કરો.

03:49 હું પસંદ કરીશ Spoken Tutorial Library.
03:53 Select a library: ટેબ અંતર્ગત, New notice ટેબ પર ક્લિક કરો.
04:00 Add notice મથાળા સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
04:05 સમાન પુષ્ઠ પર, વિભાગ Library માટે, Koha , મૂળભૂત રીતે, લાઈબ્રેરી નામ પસંદ કરે છે.
04:12 મારા કિસ્સામાં, તે પસંદ કરશે Spoken Tutorial Library.
04:17 Koha module માટે: ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Claim Serial issue.
04:24 નોંધ લો જેમ ડ્રોપ-ડાઉનમાંથી Claim serial issue પસંદ થાય છે તેમ,

Koha આપમેળે Library માટે ફિલ્ડ All libraries તરીકે પસંદ કરે છે.

04:38 તો, ફરીથી Library ટેબ પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Spoken Tutorial Library.
04:47 ચાલો આગળ વધીએ.
04:49 Code માટેના ફિલ્ડમાં, ટાઈપ કરો: Claim.
04:53 Name માટેના ફિલ્ડમાં, ટાઈપ કરો: Unsupplied Issues.
04:59 આગળ, Email વિભાગ પર ક્લિક કરો.
05:04 Message subject: માટેના ફિલ્ડમાં, ટાઈપ કરો: Unsupplied Issues.
05:11 વિભાગ Message body: અંતર્ગત વેન્ડરને ઇમેલ ટાઈપ કરો.
05:17 મારા કિસ્સામાં, વેન્ડર છે Mumbai Journal Supplier.
05:22 મેં મારા વેન્ડરને એક ટૂંકો ઇમેલ લખ્યો છે. તમે વિડીઓને અટકાવી શકો છો અને તમારા લાઈબ્રેરીના વેન્ડરને ઇમેલ લખી શકો છો.
05:31 આગળ, જો જરૂરી હોય તો તમે Phone, Print અને SMS માટે વિગતો ભરી શકો છો. હું તેને ખાલી રહેવા દઈશ.
05:43 આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Submit બટન પર ક્લિક કરો.
05:48 એક નવું પુષ્ઠ Notices and Slips ખુલે છે.
05:52 Notices and Slips અંતર્ગત, Select a library ટેબ જુઓ.
05:58 Koha Spoken Tutorial Library આપમેળે પસંદ કર્યું છે.
06:03 જરૂર અનુસાર તમે ડ્રોપ-ડાઉનમાંથી તમારી લાઈબ્રેરી પસંદ કરી શકો છો.
06:08 સમાન પુષ્ઠ પર, એક ટેબલ છે જેમાં આપેલ ટેબોમાં વિગતો ભરી છે:

Library, Module, Code, Name,Copy notice અને

Actions.

06:28 આગળ, Koha હોમપેજ પર પાછા જાવ. આવું કરવા માટે, એકદમ ડાબા ખૂણે જાવ અને Home પર ક્લિક કરો.
06:39 Koha homepage પર, Serials પર ક્લિક કરો.
06:44 ખુલેલા નવા પુષ્ઠ પર, ડાબી બાજુએ જાવ અને Claims પર ક્લિક કરો.
06:51 નવા પુષ્ઠ પર, Vendor માટેના ફિલ્ડમાં, ડ્રોપ-ડાઉનમાંથી જોઈતા વેન્ડરને પસંદ કરો.
06:58 જો કે મારી પાસે Journals માટે ફક્ત એક વેન્ડર છે તો, હું આગળ વધીશ અને પસંદ કરીશ વેન્ડર - Mumbai Journal Supplier.
07:06 આગળ, ફિલ્ડની જમણી બાજુએ આવેલ OK પર ક્લિક કરો.
07:12 Missing issues શીર્ષક સાથે એક નવું પુષ્ઠ ખુલે છે.
07:17 નવા પુષ્ઠ પર, Mumbai Journal Supplier માટે ડાબી બાજુએ આવેલ ચેક-બોક્સ પર ક્લિક કરો.
07:25 તમે તમારા વેન્ડર અનુસાર ચેક-બોક્સ ક્લિક કરી શકો છો.
07:29 આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Send notification બટન પર ક્લિક કરો.
07:36 સમાન પુષ્ઠ ફરીથી ખુલે છે અને આ સાથે એક ઇમેલ વેન્ડરને મોકલવામાં આવે છે.
07:42 નોંધ લો ઇમેલ એ Koha server પાસેથી સંદર્ભિત વેન્ડરને જાય છે.
07:48 હવે આપણે Check expiration વિશે શીખીશું.
07:52 Check expiration નો ઉપયોગ ત્યારે તપાસ કરવા માટે થાય છે જ્યારે subscriptions ની મુદ્દત એ પૂરી થવાની હોય છે.
07:59 સમાન પુષ્ઠ પર, ડાબી બાજુએ જાવ અને Check expiration પર ક્લિક કરો.
08:06 Check expiration પુષ્ઠ ખુલે છે.
08:10 હવે, Filter results માટેના વિભાગ અંતર્ગત, Library: પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Spoken Tutorial Library.

તમે અહીં તમારી લાઈબ્રેરી પસંદ કરી શકો છો.

08:26 આગળ, Expiring before ઉલ્લેખ કરો.
08:30 આનાથી એ તમામ Journals ની સંપૂર્ણ સૂચી પ્રદર્શિત થશે જેની મુદ્દત આપેલ ચોક્કસ તારીખ પહેલા પૂરી થવાની છે.
08:38 Expiring before: માટે, હું દાખલ કરીશ 01/01/2019.
08:47 હવે પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Search બટન પર ક્લિક કરો.
08:52 સમાન પુષ્ઠ પર, 01/01/2019 સુધી જેની મુદ્દત પૂરી થવાની છે તે જર્નલોની સૂચી, કોષ્ટકના સ્વરૂપમાં દ્રશ્યમાન થશે.
09:04 સાથે જ આપણે આપેલ વિગતો પણ જોઈ શકીએ છીએ-ISSN, ,Title, ,Library, , OPAC note, , Nonpublic note, , Expiration date અને Actions.
09:23 હવે, Actions ટેબ અંતર્ગત, Renew બટન પર ક્લિક કરો.
09:29 Subscription renewal for Indian Journal of Microbiology મથાળા સાથે એક

નવો વિન્ડો ખુલે છે.

09:37 આ પુષ્ઠ પર, આપેલ દાખલ કરો:

Start Date માટે કૃપા કરી તમારી આવશ્યકતા અનુસાર તારીખ દાખલ કરો.

હું દાખલ કરીશ 01/01/2018.

09:51 આગળ છે Subscription length.
09:54 નીચે આપેલા ત્રણ ફીલ્ડોમાંથી કોઈ એકને ભરવાનું સૂચવવામાં આવે છે, જેના નામ આ પ્રકારે છે-

Number of num જેનો અર્થ છે ઇસ્યુઝ, Number of weeks અને Number of months.

10:09 જો કે મારી Journal એક ત્રિમાસિક પ્રકાશન હોવાથી, કોહા Number of num તરીકે મૂળભૂત રીતે 4 પસંદ કરે છે.
10:18 તમે તમારી આવશ્યકતા અનુસાર દાખલ કરી શકો છો.
10:22 Note for the librarian that will manage your renewal request ફિલ્ડને ખાલી રહેવા દો.
10:30 આગળ, પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Submit બટન પર ક્લિક કરો.
10:35 Subscription renewed મેસેજ સાથે એક વિન્ડો, દ્રશ્યમાન થાય છે.
10:40 આ વિન્ડોને બંધ કરવા માટે, ટોંચે ડાબા ખૂણે જાવ અને ક્રોસ માર્ક (ચોકડી ચિન્હ) પર ક્લિક કરો.
10:47 ફરીથી, અન્ય એક પોપ-અપ મેસેજ દ્રશ્યમાન થાય છે:
10:51 To display this page, Firefox must send information that will repeat any action (such as a search or order confirmation) that was performed earlier.
11:03 આ મેસેજ અંતર્ગત દેખાતા બે વિકલ્પો-

Cancel અને Resend માંથી,

Resend પર ક્લિક કરો.

11:11 આપણને Check expiration પુષ્ઠ મળે છે.
11:15 અહીં, Filter results માટેના વિભાગ અંતર્ગત, Expiring before ને 01/12/2019 તરીકે પસંદ કરો.Expiring date નો ફક્ત ઉલ્લેખ કરવાનું યાદ રાખો.
11:32 આનાથી એ તમામ Journals ની સંપૂર્ણ સૂચી પ્રદર્શિત થશે જેની મુદ્દત આપેલ ચોક્કસ તારીખ પહેલા પૂરી થવાની છે.
11:39 હવે , Filter results વિભાગની નીચેની બાજુએ આવેલ Search બટન પર ક્લિક કરો.
11:45 સમાન પુષ્ઠ પર, જે જર્નલોની મુદ્દત 01/12/2019 પહેલા પૂરી થવાની છે તેની સૂચી, કોષ્ટક સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે.
11:56 આપણને આપેલ વિગતો પણ દેખાય છે-ISSN, , Title, ,Library, ,OPAC note, ,Nonpublic note, ,Expiration date અને Actions.
12:15 આ રીતે આપણે- Serials માટે શેડ્યૂલ બનાવી શકીએ છીએ અને તેને Volume and issues નાં આગમન અનુસાર પ્રાપ્ત કરી શકીએ છીએ.
12:25 તમે હવે Koha Superlibrarian એકાઉન્ટથી લોગ આઉટ કરી શકો છો.
12:30 Koha interface ટોંચે જમણા ખૂણે જાવ. Spoken Tutorial Library પર ક્લિક કરો અને

ડ્રોપ-ડાઉનમાંથી, પસંદ કરો Log out.

12:42 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
12:46 ચાલો સારાંશ લઈએ:

આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: કેવી રીતે Serials પ્રાપ્ત કરવા, લેટ Serials ક્લેમ કરવા, Serials expiration તપાસ કરવું, Serials રીન્યુ કરવા અને Serials શોધવા.

13:04 આગાઉના ટ્યુટોરીયલમાં, Journal of Molecular Biology માટે એક નવું સબસ્ક્રીપશન ઉમેરવામાં આવ્યું હતું.
13:11 એસાઈનમેંટ તરીકે, સમાન સબસ્ક્રીપશનને રીન્યુ કરો.
13:15 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.
13:19 કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
13:22 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન

પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.

13:31 તમારી ક્વેરી આ ફોરમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો.
13:35 Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
13:46 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki