Difference between revisions of "Koha-Library-Management-System/C2/Global-System-Preferences/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | '''Global System Preferences''' પરનાં '''Spoken Tutorial ''' માં...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 248: | Line 248: | ||
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | ચાલો સારાંશ લઈએ. | + | | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા '''Library OPAC''' ને કસ્ટમાઇઝ કરવા માટે '''Global System Preferences ''' ને set કરતા. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | | + | | ''' assignment ''' તરીકે '''OPAC.''' માં '''Books''' ની કવર ઈમેજ માટે તપાસો. |
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | |Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | | + | | તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | | + | | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
|} | |} |
Revision as of 23:45, 19 February 2019
|
|
00:01 | Global System Preferences પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે Library OPAC ને કષ્ટમાઇઝ કરવા હેતુ Global System Preferences સુયોજિત કરવાનું શીખીશું. |
00:16 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું:
Ubuntu Linux OS 16.04 અને Koha version 16.05 |
00:27 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, તમને લાઈબ્રેરી વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. |
00:33 | આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમારી સિસ્ટમ પર Koha સંસ્થાપિત હોવું જોઈએ. |
00:39 | અને, તમારી પાસે કોહામાં Admin એક્સેસ પણ હોવો જોઈએ. |
00:44 | જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પર આવેલ Koha Spoken Tutorial શૃંખલાનો સંદર્ભ લો. |
00:50 | ચાલો શરુ કરીએ. |
00:52 | Superlibrarian Bella તરીકે અને તેનો password નાખીને લોગીન કરીએ. |
00:58 | Koha homepage પર, Koha administration પર ક્લીક કરો. |
01:04 | આગળ, Global system preferences પર ક્લીક કરો. |
01:09 | Acquisitions preferences પુષ્ઠ ખુલે છે. |
01:13 | ડાબી બાજુએ, Enhanced Content ટેબ શોધો અને તેના પર ક્લીક કરો. |
01:20 | Enhanced Content preferences પુષ્ઠ ખુલે છે. |
01:25 | વિભાગ All અંતર્ગત, Preference પર જાવ. |
01:30 | FRBR Editions માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show. |
01:37 | OPAC FRBR Editions માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show. |
01:44 | આગળ, Amazon માટે, Preference ટેબ પર જાવ. |
01:49 | હું Amazon Tag ખાલી રહેવા દઈશ. |
01:53 | AmazonCoverImages માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show. |
01:59 | હું AmazonLocale ને એવું જ રહેવા દઈશ. |
02:03 | OPACAmazonCoverImages માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show. |
02:11 | આગળ, HTML5 Media માટે, Preference ટેબ અંતર્ગત- |
02:18 | HTML5MediaEnabled માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો in OPAC and staff client. |
02:28 | HTML5MediaExtensions ને એવું જ રહેવા દો. |
02:33 | HTML5MediaYouTube માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Embed. |
02:41 | Library Thing અંતર્ગત, Preference ટેબ પર જાવ. |
02:46 | ThingISBN માટે, ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Use. |
02:52 | જરૂરી ફેરફારો કર્યા બાદ, પુષ્ઠને save કરો. |
02:57 | આવું કરવા માટે પુષ્ઠના ટોંચે આવેલ Save all Enhanced Content preferences પર ક્લીક કરો. |
03:06 | હવે, સમાન પુષ્ઠ પર, પુષ્ઠની ડાબી બાજુએ આવેલ વિકલ્પો પર જાવ અને OPAC પર ક્લીક કરો. |
03:16 | OPAC preferences પુષ્ઠ ખુલે છે. |
03:20 | Appearance અંતર્ગત, Preference ટેબ પર જાવ. |
03:26 | LibraryName માટે, સંબંધિત Library નું નામ દાખલ કરો. |
03:31 | હું ટાઈપ કરીશ: Spoken Tutorial Library. |
03:35 | તમને પોતે બનાવેલ Library નામ દાખલ કરવું પડશે. |
03:40 | આગળ, OPACBaseURL પર જાવ અને domain નામ દાખલ કરો.
હું આ ટાઈપ કરીશ. |
03:51 | તમારી પસંદગી અનુસાર, તમે OPAC માટે ડોમેઈન નામ સુયોજિત કરી શકો છો. |
03:56 | આગળ, Opaccredits માટે, Click to Edit પર ક્લીક કરો. |
04:03 | footer માટે HTML ટેગ ટાઈપ કરો. હું આ ટાઈપ કરીશ. |
04:10 | આગળ આવે છે Opacheader. અહીં, Click to Edit પર ક્લીક કરો. |
04:18 | header માટે HTML ટેગ ટાઈપ કરો. હું આ ટાઈપ કરીશ. |
04:25 | Features વિભાગ અંતર્ગત, Preference ટેબ પર જાવ. |
04:31 | આગળ, OPACpatronimages પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Show. |
04:39 | આગળ, OpacResetPassword પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો allowed. |
04:49 | Privacy વિભાગ અંતર્ગત, Preference ટેબ પર જાવ. |
04:55 | આગળ, OPACPrivacy પર જાવ અને ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો Allow. |
05:03 | તમામ જરૂરી ફેરફારો કર્યા બાદ, પુષ્ઠને save કરો. |
05:08 | આવું કરવા માટે પુષ્ઠના ટોંચે આવેલ Save all OPAC preferences પર ક્લીક કરો. |
05:16 | હવે, તમારા Koha Superlibrarian એકાઉન્ટથી લોગઆઉટ કરો. |
05:22 | આવું કરવા માટે, પહેલા ટોંચે જમણા ખૂણામાં જાવ. Spoken Tutorial Library પર ક્લીક કરો. |
05:31 | ત્યારબાદ, ડ્રોપ-ડાઉનમાંથી, Log out પસંદ કરો. |
05:36 | હવે, OPAC પર ફેરફારો તપાસવા માટે, હું મારુ Web Browser ખોલીશ અને ટાઈપ કરીશ: http://127.0.1.1/8000 |
05:53 | કૃપા કરી નોંધ લો - આ URL એ port number અને domain નામ પર આધારિત છે જે કે સંસ્થાપન દરમ્યાન અપાયું હતું. |
06:01 | તો, કૃપા કરી એ પ્રમાણે લખો જે તમે ઉલ્લેખ્યું હતું. ત્યારબાદ Enter દબાવો. |
06:08 | હવે તમે ફેરફારોની નોંધ લઇ શકો છો જેવા કે:
OPAC હોમપેજનું શીર્ષક- Welcome to Spoken Tutorial Library. |
06:20 | પુષ્ઠની નીચેની બાજુએ આવેલ Copyright@2017 Spoken Tutorial Library, Mumbai. All Rights Reserved . |
06:30 | આ સાથે આપણે શીખ્યું કે Library OPAC ને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું છે અને સાથે જ દરેક module માં જોઈતી સેટિંગ્સ (સુયોજનો) મોડીફાય કરવાનું શીખ્યું. |
06:41 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06:44 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા Library OPAC ને કસ્ટમાઇઝ કરવા માટે Global System Preferences ને set કરતા. |
06:54 | assignment તરીકે OPAC. માં Books ની કવર ઈમેજ માટે તપાસો. |
07:00 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
07:07 | Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
07:17 | તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
07:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
07:33 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |