Difference between revisions of "Blender/C2/Types-of-Windows-User-Preference/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 39: | Line 39: | ||
||00:48 | ||00:48 | ||
||જો નહિ તો અમારા પહેલાનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો | ||જો નહિ તો અમારા પહેલાનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો | ||
− | + | યાદી | |
|- | |- | ||
||00:52 | ||00:52 | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
||00:58 | ||00:58 | ||
− | ||બ્લેન્ડર ઈન્ટરફેસના ટોચે ડાબા ખૂણે''' File'''પર જાઓ. | + | ||બ્લેન્ડર ઈન્ટરફેસના ટોચે ડાબા ખૂણે''' File'''પર જાઓ. યાદી |
|- | |- | ||
Line 52: | Line 52: | ||
||'' 'File''' ખોલવા માટેડાબુ ક્લિક કરો . | ||'' 'File''' ખોલવા માટેડાબુ ક્લિક કરો . | ||
− | |- | + | |-યાદી |
||01:08 | ||01:08 | ||
||અહી વિકલ્પો ની યાદી છે જેમાં પહેલે થી જ બ્રાઉજર અને ઇન્ફો પેનલ વિષે સ્પષ્ટતા કરી છે. | ||અહી વિકલ્પો ની યાદી છે જેમાં પહેલે થી જ બ્રાઉજર અને ઇન્ફો પેનલ વિષે સ્પષ્ટતા કરી છે. | ||
Line 93: | Line 93: | ||
||02:09 | ||02:09 | ||
||હું બ્લેન્ડર ટ્યુટોરીયલ શ્રેણીમાં વધુ સારી રીતે જોવા હેતુથી માપ '''60'''નો ઉપયોગ કરું છુ. | ||હું બ્લેન્ડર ટ્યુટોરીયલ શ્રેણીમાં વધુ સારી રીતે જોવા હેતુથી માપ '''60'''નો ઉપયોગ કરું છુ. | ||
− | + | યાદી | |
|- | |- | ||
||02:16 | ||02:16 | ||
Line 121: | Line 121: | ||
||02:52 | ||02:52 | ||
||Press to open the User Preferences યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે '''Ctrl, Alt અને U''' દબાવો. | ||Press to open the User Preferences યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે '''Ctrl, Alt અને U''' દબાવો. | ||
− | + | યાદી | |
|- | |- | ||
||03:00 | ||03:00 | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
||03:19 | ||03:19 | ||
− | || | + | ||3D વ્યુંમાં ''' lamp''' પર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
||03:27 | ||03:27 | ||
− | || | + | || માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી રાખો અને તમારા માઉસ ખસેડો. |
|- | |- | ||
||03:35 | ||03:35 | ||
− | || | + | ||આપણે પસંદ કરેલ વસ્તુ આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે. |
|- | |- | ||
||03:42 | ||03:42 | ||
− | || | + | ||એજ રીતે Camera પર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
||03:47 | ||03:47 | ||
− | || | + | ||માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી તમારું માઉસ ફરવો. |
|- | |- | ||
||03:55 | ||03:55 | ||
− | || | + | ||હવે આપણે કેમ્મેરા ના અજુ બાજુ ફરી રહ્યા છે. |
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | || | + | ||યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે '''Ctrl, Alt અને U''' દબાવો. |
|- | |- | ||
||04:10 | ||04:10 | ||
− | || | + | ||''' Editing'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
||04:14 | ||04:14 | ||
− | || | + | ||આ પેરામીટર્સ ધરાવે છે જે ઑબ્જેક્ટ એડિટિંગ મોડ અથવા એડિટિંગ મોડમાં બ્લેન્ડર ના વર્તનને પ્રતિબિંબિત કરે છે. |
|- | |- | ||
||04:24 | ||04:24 | ||
− | || | + | ||ફરીથી મૂળભૂત વિકલ્પો ડિફોલ્ટરીતે સક્રિય થયા છે. |
|- | |- | ||
||04:32 | ||04:32 | ||
− | ||'''Global undo''' | + | ||'''Global undo'''અન્ડું સ્ટેપ્સ ની સંખ્યા વધાવે અને ઘટાવે છે જે એડીટીંગ કરતી વખતે જરૂરી હોય શકે છે. |
|- | |- | ||
||04:44 | ||04:44 | ||
− | || | + | ||ચાલો ''' Input'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
||04:46 | ||04:46 | ||
− | || | + | ||અહી આપણે બ્લેન્ડર ને ઉપયોગી બધી જ કીબોર્ડ શોર્ટકટને કસ્ટમાઇઝ કરી શકીએ છે. |
|- | |- | ||
||04:53 | ||04:53 | ||
− | ||'''Emulate 3-button mouse''' | + | ||બ્લેન્ડર માં'''Emulate 3-button mouse'''તે તમારા 2 બટન માઉસ ને 3 બટન માઉસ તરીકે બનાવશે. |
|- | |- | ||
||05:04 | ||05:04 | ||
− | ||'''Select with''' | + | ||'''Select with'''તમારા માઉસના સિલેકશન વિકલ્પોને જમણે થી ડાબી તરફ બદલી શકે છે. |
|- | |- | ||
||05:12 | ||05:12 | ||
− | || | + | ||આ ડાબા હાથના ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. |
|- | |- | ||
||05:19 | ||05:19 | ||
− | ||'''Emulate numpad''' | + | || '''Emulate numpad''' તમારા કીબોર્ડ પર number keys બનાવશે જે બ્લેન્ડર માં '''numpad keys'''તરીકે વર્તન કરશે. |
|- | |- | ||
||05:29 | ||05:29 | ||
− | || | + | ||આ લેપટોપ ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. જે ના કીબોર્ડ પર અલગથી ન્મ્પેળ નથી. |
Line 215: | Line 215: | ||
|- | |- | ||
||05:41 | ||05:41 | ||
− | || | + | ||''' Add-ons'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
||05:43 | ||05:43 | ||
− | || | + | ||આ બ્લેન્ડર માં અલગ પ્લગ-ઇનસ યાદી સમાવે છે. |
|- | |- | ||
||05:49 | ||05:49 | ||
− | || | + | ||'''Enabled'''પર ડાબું ક્લિક કરો . |
|- | |- | ||
||05:52 | ||05:52 | ||
− | || | + | ||કેટલાક પ્લગ-ઇનસ ડિફોલ્ટરીતે સક્રિય થયા છે. |
|- | |- | ||
− | ||05: | + | ||05:55required |
||Other plug-ins can be installed from the respective website. | ||Other plug-ins can be installed from the respective website. | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
||06:11 | ||06:11 | ||
− | ||Left click on the triangle next to '''Object''' : '''Cloud | + | ||Left click on the triangle next to '''Object''' : '''Cloud generrequiredator''' |
|- | |- | ||
Line 269: | Line 269: | ||
||The steps shown here are similar in all internet browsers. | ||The steps shown here are similar in all internet browsers. | ||
− | |- | + | |-required |
||06:56 | ||06:56 | ||
||Left click '''Theme'''. | ||Left click '''Theme'''. | ||
Line 451: | Line 451: | ||
||12:10 | ||12:10 | ||
||This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. | ||This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. | ||
− | |- | + | |-required |
||12:19 | ||12:19 | ||
||More information on the same is available at the following links | ||More information on the same is available at the following links |
Revision as of 17:15, 18 June 2013
Title of script: Types of Windows – the user preferences window
Author: Bhanu Prakash, Monisha Banerjee
Keywords: interface, editing, input, add-ons, theme, system
Reviewers: Namita Lobo, Leena Mulye
|
|
00:02 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો વિશે છે. |
00:22 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું કે યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો શું છે. |
00:30 | યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોમાં વિભિન્ન વિકલ્પો શું છે. |
00:36 | અને યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોનો ઉપયોગ કરી બ્લેન્ડરને કસ્ટમાઇઝ કેવી રીતે કરવું. |
00:43 | હું માનું છુ કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસ મૂળભૂત એલિમેન્ટ વિષે ખબર છે |
00:48 | જો નહિ તો અમારા પહેલાનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો
યાદી |
00:52 | આ બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન. |
00:58 | બ્લેન્ડર ઈન્ટરફેસના ટોચે ડાબા ખૂણે Fileપર જાઓ. યાદી |
01:05 | 'File' ખોલવા માટેડાબુ ક્લિક કરો . |
01:08 | અહી વિકલ્પો ની યાદી છે જેમાં પહેલે થી જ બ્રાઉજર અને ઇન્ફો પેનલ વિષે સ્પષ્ટતા કરી છે.
|
01:19 | User Preferences પસંદ કરો. |
01:22 | પ્રેસ્સ કીબોર્ડ શોર્ટ કટ માટે Ctrl, Alt અને U દબાવો. |
01:32 | આ યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડો છે. |
01:38 | યુઝર પ્રીફ્રેન્સીસ વિન્ડોના ટોચના ડાબા ખૂણે Interface પર જાઓ. |
01:45 | આમાં બ્લેન્ડર ઇન્ટરફેસ નેકસ્ટમાઇઝકરવા માટે ઘણા વિકલ્પો છે. |
01:50 | મૂળભૂત જરૂરી વિકલ્પો પહેલાથી સક્રિય છે. |
01:56 | Display mini axis3D વ્યુ ના નીચે ડાબા ખૂણા પર હાજર માપ નિયંત્રિત કરે છે. |
02:05 | The default size is 25. મૂળભૂત માપ 25 |
02:09 | હું બ્લેન્ડર ટ્યુટોરીયલ શ્રેણીમાં વધુ સારી રીતે જોવા હેતુથી માપ 60નો ઉપયોગ કરું છુ.
યાદી |
02:16 | હું દર્શાવું છુ. |
02:18 | User preferencesવિન્ડો ને બંધ કરો. |
02:24 | 3D વ્યુના ડાબે ખૂણે આપણે મીની એક્સિસ જોઈ શકીએ છે. |
02:32 | મીની એક્સિસ બ્લેન્ડર માં 3D સ્પેસ ના ગ્લોબલ ટ્રાન્સફોર્મ એક્સિસ રજૂ કરે છે. |
02:40 | બ્લેન્ડર માં એનીમેટીગ કરતા વખતે આ ઉપયોગી છે. |
02:44 | આપણે ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ વિષે પછીના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરીશું. |
02:52 | Press to open the User Preferences યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે Ctrl, Alt અને U દબાવો.
યાદી |
03:00 | Rotate around selection સક્રિય કરો. |
03:06 | આ તમને પસંદ કરેલ વસ્તુ ની કેન્દ્રની ફરતે ભ્રમણ કરાવશે. |
03:12 | ચાલો જોઈએ આનો અર્થ શું છે. |
03:15 | યુજર પ્રીફ્રેન્સ વિન્ડો બંધ કરો. |
03:19 | 3D વ્યુંમાં lamp પર જમણું ક્લિક કરો. |
03:27 | માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી રાખો અને તમારા માઉસ ખસેડો. |
03:35 | આપણે પસંદ કરેલ વસ્તુ આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે. |
03:42 | એજ રીતે Camera પર જમણું ક્લિક કરો. |
03:47 | માઉસ વ્હીલ અથવા મધ્યમ માઉસ બટન દબાવી અને પકડી તમારું માઉસ ફરવો. |
03:55 | હવે આપણે કેમ્મેરા ના અજુ બાજુ ફરી રહ્યા છે.
|
04:03 | યુજર પ્રીફ્રેન્સ વિન્ડો ખોલવા માટે Ctrl, Alt અને U દબાવો. |
04:10 | Editingપર ડાબું ક્લિક કરો. |
04:14 | આ પેરામીટર્સ ધરાવે છે જે ઑબ્જેક્ટ એડિટિંગ મોડ અથવા એડિટિંગ મોડમાં બ્લેન્ડર ના વર્તનને પ્રતિબિંબિત કરે છે. |
04:24 | ફરીથી મૂળભૂત વિકલ્પો ડિફોલ્ટરીતે સક્રિય થયા છે. |
04:32 | Global undoઅન્ડું સ્ટેપ્સ ની સંખ્યા વધાવે અને ઘટાવે છે જે એડીટીંગ કરતી વખતે જરૂરી હોય શકે છે. |
04:44 | ચાલો Inputપર ડાબું ક્લિક કરો. |
04:46 | અહી આપણે બ્લેન્ડર ને ઉપયોગી બધી જ કીબોર્ડ શોર્ટકટને કસ્ટમાઇઝ કરી શકીએ છે. |
04:53 | બ્લેન્ડર માંEmulate 3-button mouseતે તમારા 2 બટન માઉસ ને 3 બટન માઉસ તરીકે બનાવશે. |
05:04 | Select withતમારા માઉસના સિલેકશન વિકલ્પોને જમણે થી ડાબી તરફ બદલી શકે છે. |
05:12 | આ ડાબા હાથના ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. |
05:19 | Emulate numpad તમારા કીબોર્ડ પર number keys બનાવશે જે બ્લેન્ડર માં numpad keysતરીકે વર્તન કરશે. |
05:29 | આ લેપટોપ ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. જે ના કીબોર્ડ પર અલગથી ન્મ્પેળ નથી.
|
05:41 | Add-onsપર ડાબું ક્લિક કરો. |
05:43 | આ બ્લેન્ડર માં અલગ પ્લગ-ઇનસ યાદી સમાવે છે. |
05:49 | Enabledપર ડાબું ક્લિક કરો . |
05:52 | કેટલાક પ્લગ-ઇનસ ડિફોલ્ટરીતે સક્રિય થયા છે. |
05:55required | Other plug-ins can be installed from the respective website. |
06:00 | For example, let us install a plug-in for crating clouds. |
06:07 | Left click Object |
06:11 | Left click on the triangle next to Object : Cloud generrequiredator |
06:19 | Left click link to wiki. |
06:23 | This link opens a web page on our internet browser. |
06:29 | I am using Firefox 3.09 internet browser. |
06:35 | Here we can download and install the cloud generator plug-in for Blender. |
06:42 | Just follow the instructions on this page. |
06:47 | The steps shown here are similar in all internet browsers. |
06:56 | Left click Theme. |
06:59 | Here you can change the color of each panel of the Blender interface. |
07:09 | For example, Left click Timeline. |
07:14 | Here you can see the color of the current frame indicator, grid and all other attributes as well. |
07:24 | Left click the green bar next to current frame. |
07:30 | This is the colour mode window in Blender. |
07:38 | The white dot here over the green area controls the colour of the current frame indicator. |
07:45 | I am going to change it to red. |
07:49 | Left click the white dot, hold and drag your mouse to the red area. |
07:58 | Release left click. |
08:01 | Notice how the values of RGB have changed as well. |
08:07 | In this way, we can change the colour of the other listed options too. |
08:15 | Left click File. |
08:20 | Here we can set the location of Fonts, Textures, Plugins, Render output, Scripts, Sounds, etc. on our system. |
08:38 | Let us set the location for Fonts |
08:42 | Left click the file icon at the right end of the first rectangle bar. |
08:53 | A file browser opens. |
08:56 | By default, we are inside the local C drive directory |
09:02 | Left click the windows directory. |
09:07 | Navigate to Fonts |
09:11 | Left click Accept at the top right corner of the screen. |
09:19 | A path has appeared on the first rectangle bar. |
09:25 | Blender now knows where to look for the fonts on our system. |
09:32 | Similary, left click the file icon at the right end of the second rectangle bar.
|
09:40 | Again, the file browser opens. |
09:43 | Now we can set the location for the textures on our system like we did for the fonts. |
09:52 | What if I want to exit this file browser without selecting a location for the textures? |
10:00 | Left click Back to previous next to help at the top of the screen to return to the User Preferences window. |
10:11 | There is no path visible on the second rectangle bar because I did not select one. |
10:20 | Left Click System . |
10:23 | Here we can customize the Blender settings according to the properties of the computer we are using. |
10:29 | DPI changes the font size and resolution for display in Blender. |
10:36 | the default DPI in Blender is 72. |
10:42 | I am using DPI:90 for better viewing purposes in the Blender tutorials series |
10:52 | Save as default at the bottom left corner is used to save our customized changes in the blender interface. |
11:01 | For keyboard shortcut, press CTRl & U
|
11:07 | So this was the basic information about the User Preferences window. |
11:13 | Apart from these there are other options present in user preferences window which will be discussed in the later tutorials. |
11:25 | Now try to open the user preferences window in Blender using the keyboard shortcut. |
11:33 | Then, using Rotate around selection, make the cube the centre of rotation in the 3D view. |
11:42 | Install cloud generator plug-in for Blender, |
11:47 | change the colour of the current frame indicator in the timeline and set the location for render output on your computer. |
11:57 | All the best! |
12:02 | And that completes this tutorial on User Preferences. |
12:10 | This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. |
12:19 | More information on the same is available at the following links |
12:23 | oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro. |
12:39 | The Spoken Tutorial Project-
|
12:41 | Conducts workshops using spoken tutorials |
12:45 | Gives certificates to those who pass an online test. |
12:50 | For more details, please write to contact us
contact@spoken-tutorial.org |
12:56 | Thanks for joining us |
12:59 | and this is Monisha from IIT Bombay signing off. |