Difference between revisions of "FrontAccounting/C2/Purchases-in-FA/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 | નમસ્તે મિત્રો '''Purchases in FrontAccounting''' પરના ટ્યુટોરીયલ...")
 
 
Line 239: Line 239:
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| મારા કિસ્સા માં આ 5th of 2016 છે.
+
| મારા કિસ્સા માં આ august 5th of 2016 છે.
  
 
|-
 
|-

Latest revision as of 16:13, 4 December 2018

Time Narration
00:01 નમસ્તે મિત્રો Purchases in FrontAccounting પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:10 Suppliers ઉમેરતા,

Purchase Order Entry બનાવતા, Goods Receivable Note અને

Suppliers invoice બનાવતા.
00:21 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
00:24 Ubuntu Linux OS version 14.04,
00:29 FrontAccounting version 2.3.25
00:34 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને એકાઉન્ટિંગ અને Frontaccounting ઈન્ટરફેસ નું જ્ઞાન હોવું જરૂરી છે.
00:42 જો નથી તો સંબધિત FrontAccounting ટ્યુટોરીયલ માટે આમારી વેબસાઈટ નો સંદર્ભ લો.
00:48 ચાલો Purchase એટલે શું તે જોઈએ.
00:52 Purchase આપેલ ને સંદર્ભિત કરે છે
00:54 એક ઉત્પાદન અથવા સેવાઓને જે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યવસાય દ્વારા ખરીદ્યું છે.
00:59 એક ઓર્ગનાઈઝેશન ના લક્ષ્યને પૂર્ણ કરવા માટે વસ્તુઓ અથવા સેવાઓ ને મેળવવા માટે એક પ્રવૃત્તિપ્રવૃત્તિ છે.
01:07 ચાલો Frontaccounting ઇન્ટરફેસ ખોલવાની સાથે શરૂઆત કરીએ.
01:12 Purchases ટેબ પર ક્લિક કરો.
01:15 આપણે અહીં વિવિધ panels જોઈ શકીએ છીએ.
01:19 Transactions પેનલ નો ઉપયોગ Purchases. થી સંબધિત લેવડદેવડ કરવા માટે કરવામાં આવે છે.


01:25 ટ્રાન્જેક્શન (લેવદેવડ) કરવા માટે આપણને આપેલ વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે:
01:29 Purchase Order Entry,
01:31 Direct GRN,
01:34 Supplier Invoices.
01:36 Inquiries and Reports પેનલનો ઉપયોગ આપણે જે ટ્રાજેક્શન (લેવદેવડ) કરીએ છીએ તે રિપોર્ટ અને પૂછતાછના માટે કરવા માં આવે છે.
01:44 તે માટે આપેલ વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે :

Purchase Orders Inquiry.

01:50 Maintenance પેનલ નો ઉપયોગ ખરીદી વિગતો સેટ કરવા માટે કરવામાં આવે છે.
01:54 Supplier’s વિગતો ઉમેરવા માટે આપણને Suppliers. વિકલ્પ નો ઉપયોગ કરવો પડશે.
02:00 ચાલો Frontaccounting. માં Purchases માટે પ્રક્રિયા જોઈએ.
02:04 Purchase Entry ને અનુસરવા માટે ના પગલાં આપેલ પ્રમાણે છે:
02:08 Add Suppliers,
02:10 Make Purchase Order Entry,
02:13 Receivable note from a Supplier,
02:16 Suppliers invoice.
02:19 પણ પહેલા આપણે Supplier ના અર્થને સમજીએ.
02:23 Supplier એક વ્યક્તિ અથવા વ્યવસાય છે જે માલ વસ્તુઓ અથવા સેવાઓ પ્રદાન કરે છે.


02:30 આપણને Purchase Order Entry બનવવા માટે અને Suppliers ડેટા મેનેજ કરવા માટે Suppliers - ને સેટ કરવાની જરૂરિયાત છે.
02:38 Frontaccounting ઇન્ટરફેસ પાછા જઈએ.
02:42 Suppliers વિકલ્પ પર ક્લિક કરો.
02:45 અહીં આપણે Supplier. થી સંબધિત બધી જરૂરી જાણકારી ભરવા માટે કહેવામાં આવે છે.
02:52 અહીં મેં જરૂરી માહિતી ભરી છે.
02:55 તેજ રીતે માહિતીઓ ભરો.
02:58 નીચે સ્ક્રોલ કરો.
03:00 ફેરફારને સેવ કરવા માટે Add New Supplier Details બટન પર ક્લિક કરો.
03:06 આપણને ઉપરની તરફ એન્ટ્રી સેવ થયી ગયી છે એવો પૉપ એ મેસેજ જોઈ શકીએ છીએ.
03:12 આપણને નવી Purchase Order Entry. ના માટે આ ફેરફારને લાગુ કરવાની જરૂરિયાત છે.
03:17 નીચે સ્ક્રોલ કરો અને Update Supplier બટન પર ક્લિક કરો.
03:22 સફળતા મેસેજ બતાડે છે કે આપણે ગ્રાહકને અપડેટ કર્યું છે.
03:27 નીચે સ્ક્રોલ કરો અને Frontaccounting ઇન્ટરફેસ પર પાછા જવા માટે Back વિકલ્પ પર ક્લિક કરો.
03:34 ચાલો હું Purchase Order Entry. બનાવીએ.
03:37 આ બધા Purchase Orders ને સિસ્ટમમાં રજીસ્ટર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
03:42 આવું કરવા માટે Purchase Order Entry વિકલ્પ પર ક્લિક કરો.
03:47 આપણે Supplier નું નામ અને અન્ય સંબધિત જાણકારી સાથે વિગતો જોઈ શકીએ છીએ.
03:53 કરણકે આપણે પહેલાથી Suppliers વિગતો પહેલાથી જ અપડેટ કરી લીધું છે.
03:59 Supplier’s reference દેવું ફરજિયાત છે.
04:03 તો હું Supplier’s reference માં F001. ટાઈપ કરીશ.
04:09 Item Description ડ્રોપ ડાઉન બોક્સ Item માં Cement પસંદ કરો.
04:16 યાદ કરો કે આપણેItems and Inventory ટ્યુટોરીયલમાં Cement ના માટે Item code 45 બનાવ્યું છે.
04:25 હું Purchase Order Entry ના માટે પણ તેજ Item Cement નો ઉપયોગ કરીશ.
04:31 Quantity ફિલ્ડમાં હું ટાઈપ કરીશ 150 .
04:37 મૂળભૂત રીતે Required Delivery Date હમેશા Order Date. ના પછીની તારીખ હશે.
04:44 મારા કિસ્સા માં આ august 5th of 2016 છે.
04:51 હવે અહીં Price before Tax ફિલ્ડમાં હું Price માં 1500 ટાઈપ કરીશ.
04:59 એન્ટ્રીઓ સેવ કરવા માટે Add Item બટન પર ક્લિક કરો.
05:04 આપણે જોઈ શકીએ છીએ કે Amount Total માં કર નો સમાવેશ છે જે 2,36,250.માં આવે છે.(બે લાખ છત્રીસ હજાર અને પચાસ રૂપિયા)
05:15 આ ફેરફાર ને સેવ કરવા માટે Place Order પર ક્લિક કરો.
05:20 સફળતા મેસેજથી ખબર પડે છે કે Purchase Order આપી દીધો છે.
05:25 આપણે આપેલ વિકલ્પો પણ આપી શકીએ છીએ. Joi
05:30 હવે આપણને Purchase Order ના માટે items મેળવવી પડશે.
05:35 Received Items on this Purchase Order. વિકલ્પ પર ક્લિક કરો.
05:40 આપણે આપણા Purchase Order ના માટે મેળવેલ items નું વિવરણ જોઈ શકીએ છીએ.
05:45 Process Receive Items બટન પર ક્લિક કરો.
05:49 સફળતા મેસેજ બતાડે છે કે Purchase Order આપી દીધો છે.
05:55 તેના નીચે આપણે અમુક વધુ વિકલ્પો જોઈ શકીએ છીએ.
05:59 આના પછી આપણે એક Purchase invoice મેળવવાની જરૂરિયાત છે.
06:03 તો Entry purchase invoice for this receival. પર ક્લિક કરો.
06:09 અહીં આપણે Supplier invoice. માં એન્ટર કરવાવાળી વિગતો જોઈ શકો છો.
06:14 ના કરતા besides Quick Entry. ના બાજુવાળા Amount ફિલ્ડ પર ક્લિક કરો.
06:18 હું અહીં 500 ટાઈપ કરીશ.
06:21 Go બટન પર ક્લિક કરો.
06:24 આપણે expenses. ના સાથે invoice વિગતો જોઈ શકીએ છીએ.
06:29 Enter Invoice બટન પર ક્લિક કરો.
06:32 તમે આપેલ એરર મેસેજ જોઈ શકો છો "You must enter a supplier’s invoice reference".
06:39 આપણને Supplier’s Reference ની જરૂરિયાત છે .
06:42 હું ટાઈપ કરીશ F001.
06:46 Enter Invoice બટન પર ક્લિક કરો.
06:49 ઉપર નો મેસેજ સૂચવે છે કે Supplier invoice. ને સફળતાપૂર્વક પ્રોસેસ્ડ કરી લીધું છે.
06:55 તેના નીચે આપણે અમુક વધુ વિકલ્પો જોઈ સાહકો છો.
06:59 આગળ , બનાવવા વાળું invoice ના માટે Supplier નું ભુગતાન કરવાની જરૂરિયાત.
07:04 Entry supplier payment for this invoice. પર ક્લિક કરો.
07:08 Supplier Invoice વિગતો જોઈ શકો છો.
07:12 આપણને Supplier ને ભુગતાન કરવાનું છે.
07:14 અને Supplier ને ભુગતાન કરવા માટે Bank Balance પણ હોવું જોઈએ.
07:19 તો Bank Amount ફિલ્ડમાં હું બેલેન્સ તરીકે ટાઈપ કરીશ 1000.
07:25 Enter Payment બટન પર ક્લિક કરો.
07:29 પુષ્ટિકરણ મેસેજ દર્શાવે છે કે આપણે સફળતાપૂર્વક Payment કરી દીધું છે.
07:34 આપણે વધુ વિકલ્પો પણ જોઈ શકીએ છીએ.
07:38 ચાલો સારાંશ લઈએ.
07:40 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું :
Suppliers ને ઉમેરતા, 

Purchase Order Entry, Goods Receivable Note, Supplier's Invoice.

07:51 અસાઈન્મેન્ટ તરીકે :
07:52 suppliers વિકલ્પ નો ઉપયોગ કરીને નવો Supplier ઉમેરતા.
07:58 Purchase Order Entry બનતા .
08:01 આ ટ્યુટોરીઅલ માં આપેલ લિંક સ્પોકન ટ્યુટોરીયલ નો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
08:07 અમે સ્પોકન ટ્યુટોરીયલ નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીએ છીએ અને સર્ટિફિકેટ આપીએ છીએ.
08:12 વધુ જાણકારી માટે અમને સંપર્ક કરો.
08:16 સ્પોકન ટ્યુટોરીયલને ફાળો NMEICT MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.


08:24 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.



Contributors and Content Editors

Jyotisolanki