Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 81: | Line 81: | ||
| 01.22 | | 01.22 | ||
− | | | + | | પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
Line 87: | Line 87: | ||
| 01.27 | | 01.27 | ||
− | | | + | |Shift દબાવી રાખો, માઉસ વ્હીલ નીચેની તરફ દબાવો અને માઉસ ખસેડો. |
|- | |- | ||
Line 93: | Line 93: | ||
| 01.41 | | 01.41 | ||
− | | | + | | દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે. |
|- | |- | ||
Line 99: | Line 99: | ||
| 01.48 | | 01.48 | ||
− | | | + | | હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
|02.00 | |02.00 | ||
− | | | + | | દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે. |
|- | |- | ||
Line 111: | Line 111: | ||
| 02.06 | | 02.06 | ||
− | | | + | | SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે. |
|- | |- | ||
Line 117: | Line 117: | ||
|02.19 | |02.19 | ||
− | | | + | |SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે. |
|- | |- | ||
Line 123: | Line 123: | ||
| 02.33 | | 02.33 | ||
− | | | + | | વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
| 02.40 | | 02.40 | ||
− | | | + | |CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે. |
|- | |- | ||
Line 135: | Line 135: | ||
|02.55 | |02.55 | ||
− | | | + | | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે. |
|- | |- | ||
Line 141: | Line 141: | ||
| 03.09 | | 03.09 | ||
− | | | + | | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે. |
|- | |- | ||
Line 147: | Line 147: | ||
| 03.22 | | 03.22 | ||
− | | | + | | વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો. |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
| 03.29 | | 03.29 | ||
− | | | + | | Ctrl અને numpad 2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે. |
|- | |- | ||
Line 159: | Line 159: | ||
|03.37 | |03.37 | ||
− | | | + | |Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે. |
|- | |- | ||
Line 165: | Line 165: | ||
| 03.46 | | 03.46 | ||
− | | Hold Ctrl & numpad 4 the view pans to the Left. | + | | Hold Ctrl & numpad 4 the view pans to the Left. Ctrl અને numpad 4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે. |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
|03.55 | |03.55 | ||
− | | | + | | Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે. |
|- | |- | ||
Line 177: | Line 177: | ||
|04.03 | |04.03 | ||
− | | | + | | જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
Line 183: | Line 183: | ||
| 04.19 | | 04.19 | ||
− | | | + | | બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું. |
|- | |- | ||
Line 189: | Line 189: | ||
| 04.24 | | 04.24 | ||
− | | | + | | તમારું માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો. |
|- | |- | ||
Line 195: | Line 195: | ||
|04.33 | |04.33 | ||
− | | | + | | તે ટર્નટેબલ રોટેશન આપે છે. |
|- | |- | ||
Line 201: | Line 201: | ||
| 04.39 | | 04.39 | ||
− | | | + | | તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો. |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
| 04.49 | | 04.49 | ||
− | | | + | | આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે. |
|- | |- | ||
Line 213: | Line 213: | ||
|04.57 | |04.57 | ||
− | | | + | | આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
Line 219: | Line 219: | ||
|05.05 | |05.05 | ||
− | | | + | | વ્યુને ડાબે થી જમણે, |
|- | |- | ||
Line 225: | Line 225: | ||
| 05.08 | | 05.08 | ||
− | | | + | | અથવા ઉપરથી નીચે, |
|- | |- | ||
Line 231: | Line 231: | ||
| 05.09 | | 05.09 | ||
− | | | + | | રોટેટ કરી શકાય છે. |
|- | |- | ||
Line 237: | Line 237: | ||
| 05.13 | | 05.13 | ||
− | | | + | | હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ. |
|- | |- | ||
Line 243: | Line 243: | ||
| 05.19 | | 05.19 | ||
− | | | + | | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે. |
|- | |- | ||
Line 249: | Line 249: | ||
| 05.35 | | 05.35 | ||
− | | | + | | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે. |
|- | |- | ||
Line 255: | Line 255: | ||
| 05.47 | | 05.47 | ||
− | | | + | | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે. |
|- | |- | ||
Line 261: | Line 261: | ||
| 06.00 | | 06.00 | ||
− | | | + | | તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
Line 267: | Line 267: | ||
|06.07 | |06.07 | ||
− | | | + | | નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે. |
|- | |- | ||
Line 273: | Line 273: | ||
| 06.16 | | 06.16 | ||
− | | | + | | નમપેડ 4 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે. |
|- | |- | ||
Line 279: | Line 279: | ||
| 06.26 | | 06.26 | ||
− | | | + | | હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું. |
|- | |- | ||
Line 285: | Line 285: | ||
|06.30 | |06.30 | ||
− | | | + | | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે. |
|- | |- | ||
Line 291: | Line 291: | ||
|06.45 | |06.45 | ||
− | | | + | | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે. |
|- | |- | ||
Line 297: | Line 297: | ||
|06.58 | |06.58 | ||
− | | | + | | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે. |
|- | |- | ||
Line 303: | Line 303: | ||
| 07.10 | | 07.10 | ||
− | | | + | | તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
Line 309: | Line 309: | ||
|07.16 | |07.16 | ||
− | | | + | | નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે. |
|- | |- | ||
Line 315: | Line 315: | ||
| 07.23 | | 07.23 | ||
− | | | + | | નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે. |
|- | |- | ||
Line 321: | Line 321: | ||
| 07.32 | | 07.32 | ||
− | | | + | |છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું. |
|- | |- | ||
Line 327: | Line 327: | ||
| 07.36 | | 07.36 | ||
− | | | + | | ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. |
|- | |- | ||
Line 333: | Line 333: | ||
| 07.43 | | 07.43 | ||
− | | | + | | ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. તે સરળ છે. |
|- | |- | ||
Line 339: | Line 339: | ||
| 07.51 | | 07.51 | ||
− | | | + | | શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો. |
|- | |- | ||
Line 345: | Line 345: | ||
| 07.58 | | 07.58 | ||
− | | | + | | ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો. |
|- | |- | ||
Line 351: | Line 351: | ||
| 08.04 | | 08.04 | ||
− | | | + | | ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો. |
+ | |||
|- | |- | ||
Line 357: | Line 358: | ||
| 08.10 | | 08.10 | ||
− | | | + | |અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 363: | Line 364: | ||
|08.18 | |08.18 | ||
− | | | + | | હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો. |
|- | |- | ||
Line 369: | Line 370: | ||
|08.27 | |08.27 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
Line 375: | Line 376: | ||
| 08.37 | | 08.37 | ||
− | | | + | | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
Line 381: | Line 382: | ||
| 08.57 | | 08.57 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
|- | |- | ||
Line 387: | Line 388: | ||
| 08.59 | | 08.59 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
Line 393: | Line 394: | ||
| 09.03 | | 09.03 | ||
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
Line 399: | Line 400: | ||
| 09.07 | | 09.07 | ||
− | | | + | | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 405: | Line 406: | ||
| 09.15 | | 09.15 | ||
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
|- | |- | ||
Line 411: | Line 412: | ||
|09.17 | |09.17 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
|} | |} |
Revision as of 11:08, 13 June 2013
'Time | Narration |
00.04 | બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે. |
00.26 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું. |
00.38 | હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો. |
00.43 | જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00.50 | બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર આધાર રાખે છે - |
00.56 | 3 બટન વાળું માઉસ |
00.58 | અથવા વ્હીલ સાથે |
01.00 | 2 બટન વાળું માઉસ. |
01.05 | બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું. |
01.13 | પ્રથમ ક્રિયા આપણે જોશું, વ્યુ નું ફરવું. |
01.17 | માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે. |
01.22 | પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું. |
01.27 | Shift દબાવી રાખો, માઉસ વ્હીલ નીચેની તરફ દબાવો અને માઉસ ખસેડો. |
01.41 | દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે. |
01.48 | હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
02.00 | દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે. |
02.06 | SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે. |
02.19 | SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે. |
02.33 | વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે. |
02.40 | CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે. |
02.55 | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે. |
03.09 | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે. |
03.22 | વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો. |
03.29 | Ctrl અને numpad 2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે. |
03.37 | Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે. |
03.46 | Hold Ctrl & numpad 4 the view pans to the Left. Ctrl અને numpad 4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે. |
03.55 | Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે. |
04.03 | જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
04.19 | બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું. |
04.24 | તમારું માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો. |
04.33 | તે ટર્નટેબલ રોટેશન આપે છે. |
04.39 | તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો. |
04.49 | આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે. |
04.57 | આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
05.05 | વ્યુને ડાબે થી જમણે, |
05.08 | અથવા ઉપરથી નીચે, |
05.09 | રોટેટ કરી શકાય છે. |
05.13 | હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ. |
05.19 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે. |
05.35 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે. |
05.47 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે. |
06.00 | તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો. |
06.07 | નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે. |
06.16 | નમપેડ 4 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે. |
06.26 | હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું. |
06.30 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે. |
06.45 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે. |
06.58 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે. |
07.10 | તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો. |
07.16 | નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે. |
07.23 | નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે. |
07.32 | છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું. |
07.36 | ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. |
07.43 | ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. તે સરળ છે. |
07.51 | શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો. |
07.58 | ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો. |
08.04 | ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો.
|
08.10 | અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08.18 | હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો. |
08.27 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08.37 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
08.57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
08.59 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09.03 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
09.07 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09.15 | જોડાવા બદ્દલ આભાર. |
09.17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |