Difference between revisions of "Thunderbird/C2/Introduction-to-Thunderbird/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 176: | Line 176: | ||
|- | |- | ||
|03.33 | |03.33 | ||
− | | | + | |જમણી પેનલમાં ઈમેઈલ માટે Accounts અને Advanced Features વગેરે જેવા વિકલ્પો ધરાવે છે. |
|- | |- | ||
|03.41 | |03.41 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માટે, આપણે પહેલેથી જ |
|- | |- | ||
|03.44 | |03.44 | ||
− | | | + | |બે ઇમેઇલ અકાઉન્ટ બનાવ્યા છે. આ ટ્યુટોરીયલ માટે તેઓ આ પ્રમાણે છે: |
|- | |- | ||
Line 193: | Line 193: | ||
|- | |- | ||
|03.56 | |03.56 | ||
− | | | + | |અમારી સલાહ છે કે તમે બે ઇમેઇલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરો. |
|- | |- | ||
|04.02 | |04.02 | ||
− | | | + | |મેં પણ આ બે મેલ એકાઉન્ટ્સ માં POP3 વિકલ્પ સક્રિય કરેલ છે. |
|- | |- | ||
|04.07 | |04.07 | ||
− | | | + | |મેં જીમેલમાં POP3 કેવી રીતે સક્ષમ કર્યું? |
|- | |- | ||
|04.11 | |04.11 | ||
− | | | + | |પ્રથમ, જીમેલ એકાઉન્ટમાં લૉગિન કરો. |
|- | |- | ||
|04.14 | |04.14 | ||
− | | | + | |નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.gmail.com ટાઇપ કરો. |
|- | |- | ||
|04.21 | |04.21 | ||
− | | | + | |હવે જીમેલ ડોટ કોમ પર યુઝર નેમ STUSERONE અને પછી પાસવર્ડ દાખલ કરો. |
|- | |- | ||
|04.30 | |04.30 | ||
− | | | + | | આ Gmail વિન્ડોની જમણી બાજુ ટોચ પર સેટિંગ્સ આઇકોન પર ક્લિક કરો. Settings વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04.40 | |04.40 | ||
− | | | + | |Settings વિંડો દેખાય છે. Forwarding and POP/IMAP ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04.48 | |04.48 | ||
− | | | + | |POP download માં, મેં Enable POP for all mail પસંદ કર્યું છે. |
|- | |- | ||
|04.53 | |04.53 | ||
− | | | + | | પછી Save Changes પર ક્લિક કરો. |
|- | |- | ||
|04.56 | |04.56 | ||
− | | | + | |જીમેઇલ મેઇલ વિંડો દેખાય છે. |
|- | |- | ||
|04.58 | |04.58 | ||
− | |POP3 | + | |POP3 હવે Gmail માં સક્રિય થયેલ છે! |
|- | |- | ||
|05.02 | |05.02 | ||
− | | | + | |જીમેઈલમાંથી લૉગ આઉટ થાઓ અને બ્રાઉઝર બંધ કરો. |
|- | |- | ||
|05.08 | |05.08 | ||
− | | | + | |ચાલો થન્ડરબર્ડ માં જીમેઈલ ડોટ કોમ એકાઉન્ટ પર STUSERONE રૂપરેખાંકિત કરીએ. |
|- | |- | ||
|05.15 | |05.15 | ||
− | | | + | |જીમેઇલ એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે. |
|- | |- | ||
|05.19 | |05.19 | ||
− | | | + | |આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માટે મેન્યુલ ક્ન્ફીગ્યુરેશન વિશે જાણીશું. |
|- | |- | ||
|05.26 | |05.26 | ||
− | | | + | |પ્રથમ, તમારા નેટવર્કનું જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ છે તેની ખાતરી કરો. |
|- | |- | ||
|05.31 | |05.31 | ||
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પસંદ કરો. |
|- | |- | ||
|05.36 | |05.36 | ||
− | | | + | |Thunderbird Preferences સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
|05.39 | |05.39 | ||
− | | | + | |Advanced પર ક્લિક કરો, Network and DiskSpace ટેબ પર ક્લિક કરો અને Settings પસંદ કરો. |
|- | |- | ||
|05.48 | |05.48 | ||
− | | | + | |Connection Settings સંવાદ બૉક્સમાં, Use system proxy settings વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
|05.56 | |05.56 | ||
− | | | + | |OK પર ક્લિક કરો. Close પર ક્લિક કરો. |
|- | |- | ||
|06.00 | |06.00 | ||
− | | | + | |હવે, આ Accounts વિકલ્પની મદદથી નવા એકાઉન્ટ બનાઓ. |
|- | |- | ||
|06.05 | |06.05 | ||
− | | | + | |Accounts હેઠળ થન્ડરબર્ડની જમણી પેનલમાંથી, Create a New Account પર ક્લિક કરો. |
|- | |- | ||
|06.12 | |06.12 | ||
− | | | + | |Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
|06.17 | |06.17 | ||
− | | | + | | નેમ STUSERONE તરીકે દાખલ કરો. |
|- | |- |
Revision as of 11:58, 28 May 2013
Time | Narration |
---|---|
00.00 | મોઝિલા થન્ડરબર્ડના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00.04 | આ ટ્યુટોરીયલ માં આપણે મોઝિલા થન્ડરબર્ડ વિષે અને |
00.09 | તેને ડાઉનલોડ, સંસ્થાપિત અને લોન્ચ કેવી રીતે કરવું તે વિષે શીખીશું. |
00.13 | આપણે એ પણ શીખીશું કે કેવી રીતે: |
00.15 | એક નવું ઇમેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કરવું
ડાઉનલોડ અને મેસેજ વાંચવું |
00.20 | મેલ મેસેજીસ કંપોઝ અને સેન્ડ કરવું
થન્ડરબર્ડમાંથી લૉગ આઉટ થવું |
00.26 | મોઝિલા થન્ડર બર્ડ, સરળ ઇમેઇલ ક્લાઈન્ટ છે. |
00.29 | તે એક ક્રોસ પ્લેટફોર્મ સોફ્ટવેર છે, જેનો અર્થ છે કે તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરી શકે છે. |
00.35 | તે તમને ઇમેઇલ મેસેજીસ ડાઉનલોડ કરવા માટેની પરવાનગી આપે છે |
00.39 | તમારા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી સ્થાનિક કમ્પ્યુટર પર. |
00.42 | તે તમારા બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સને પણ વ્યવસ્થાપન કરે છે. |
00.47 | થન્ડરબર્ડ કેટલીક આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે. |
00.50 | તમે જીમેલ, યાહૂ અને યુડોરા જેવા અન્ય મેલ એકાઉન્ટ્સ માંથી મેઇલ ફોલ્ડર્સ અને અડ્રેસ બુક જેવી બધી ઇમેઇલ માહિતી લઇ શકો છો |
01.01 | જો તમે POP3 વાપરો તો, |
01.04 | તમે થન્ડરબર્ડ માં બધા POP3 એકાઉન્ટ્સ એક ઈનબોક્સમાં ભેગા કરી શકો છો. |
01.09 | તમે લક્ષણો દ્વારા ગ્રુપમાં મેસેજીસ કરી શકો છો જેમ કે |
01.12 | Date, Sender,Priority અથવા Custom label. |
01.18 | અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
01.26 | જો મોઝિલા થન્ડરબર્ડ તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત નથી, તો તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર નો ઉપયોગ કરીને તેને સંસ્થાપિત કરી શકો છો. |
01.33 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ જુઓ. |
01.40 | તમે મોઝિલા વેબસાઇટ પરથી થન્ડરબર્ડ પણ ડાઉનલોડ અને સંસ્થાપિત કરી શકો છો. |
01.46 | મોઝિલા થન્ડર બર્ડ |
01.48 | Microsoft Windows 2000 પછીની આવૃત્તિઓ જેવી કે
MS Windows XP અથવા MS Windows 7 માટે પણ ઉપલબ્ધ છે. |
01.56 | આ વિશે વધુ માહિતી માટે, મોઝીલાની વેબસાઇટ જુઓ. |
02.02 | મોઝિલા થન્ડરબર્ડ વાપરવા માટે, તમારી પાસે ઓછામાં ઓછા બે માન્ય ઈમેઈલ અડ્રેસ હોવા જોઈએ. |
02.08 | POP3 વિકલ્પ ઇમેઇલ એકાઉન્ટ્સ માં સક્રિય થયેલ છે તે ખાતરી કરવું જરૂરી છે. |
02.15 | અને તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહિં તેની ખાતરી કરવું જરૂરી છે. |
02.19 | થન્ડરબર્ડ લોન્ચ કરીએ. |
02.22 | પ્રથમ, ડેશ હોમ ઉપર ક્લિક કરો જે તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે. |
02.29 | સર્ચ બોક્સ દેખાય છે. |
02.31 | હવે થન્ડરબર્ડ ટાઇપ કરો. થન્ડરબર્ડ આઇકોન દેખાય છે. |
02.37 | એપ્લિકેશન ખોલવા માટે તે પર ક્લિક કરો. |
02.40 | Mail Account Setup સંવાદ બોક્સ ખુલે છે. |
02.43 | ઉપરની બાજુએ ડાબી બાજુએ આવેલ લાલ ક્રોસ બટન પર ક્લિક કરી આ બંધ કરો. |
02.49 | મોઝિલા થન્ડર બર્ડ એપ્લિકેશન ખુલે છે. |
02.53 | પ્રથમ, આ મોઝિલા થન્ડરબર્ડ ઇન્ટરફેસ સાથે માહિતગાર થઈએ. |
02.59 | મોઝિલા થન્ડર બર્ડ ઈન્ટરફેસમાં વિવિધ વિકલ્પો સાથે મુખ્ય મેનુ છે. |
03.05 | શોર્ટકટ આઇકોન મેનુ બાર પર મુખ્ય મેનુ નીચે ઉપલબ્ધ છે. |
03.11 | ઉદાહરણ તરીકે, Get Mail, Write, અને Address Book માટે શોર્ટકટ આઇકોન છે. |
03.18 | થન્ડરબર્ડ બે પેનલમાં વિભાજિત થયેલ છે. |
03.21 | ડાબી પેનલ તમારા થન્ડરબર્ડ એકાઉન્ટ માં ફોલ્ડર્સ દર્શાવે છે. |
03.26 | આપણે હજુ સુધી મેઇલ એકાઉન્ટ રૂપરેખાંકિત કર્યું નથી, તેથી આ પેનલ હમણાં કોઇ પણ ફોલ્ડર્સ પ્રદર્શિત કરશે નહિં. |
03.33 | જમણી પેનલમાં ઈમેઈલ માટે Accounts અને Advanced Features વગેરે જેવા વિકલ્પો ધરાવે છે. |
03.41 | આ ટ્યુટોરીયલ માટે, આપણે પહેલેથી જ |
03.44 | બે ઇમેઇલ અકાઉન્ટ બનાવ્યા છે. આ ટ્યુટોરીયલ માટે તેઓ આ પ્રમાણે છે: |
03.48 | STUSERONE at gmail dot com
STUSERTWO at yahoo dot in |
03.56 | અમારી સલાહ છે કે તમે બે ઇમેઇલ એકાઉન્ટ્સનો ઉપયોગ કરો. |
04.02 | મેં પણ આ બે મેલ એકાઉન્ટ્સ માં POP3 વિકલ્પ સક્રિય કરેલ છે. |
04.07 | મેં જીમેલમાં POP3 કેવી રીતે સક્ષમ કર્યું? |
04.11 | પ્રથમ, જીમેલ એકાઉન્ટમાં લૉગિન કરો. |
04.14 | નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.gmail.com ટાઇપ કરો. |
04.21 | હવે જીમેલ ડોટ કોમ પર યુઝર નેમ STUSERONE અને પછી પાસવર્ડ દાખલ કરો. |
04.30 | આ Gmail વિન્ડોની જમણી બાજુ ટોચ પર સેટિંગ્સ આઇકોન પર ક્લિક કરો. Settings વિકલ્પ પર ક્લિક કરો. |
04.40 | Settings વિંડો દેખાય છે. Forwarding and POP/IMAP ટેબ પર ક્લિક કરો. |
04.48 | POP download માં, મેં Enable POP for all mail પસંદ કર્યું છે. |
04.53 | પછી Save Changes પર ક્લિક કરો. |
04.56 | જીમેઇલ મેઇલ વિંડો દેખાય છે. |
04.58 | POP3 હવે Gmail માં સક્રિય થયેલ છે! |
05.02 | જીમેઈલમાંથી લૉગ આઉટ થાઓ અને બ્રાઉઝર બંધ કરો. |
05.08 | ચાલો થન્ડરબર્ડ માં જીમેઈલ ડોટ કોમ એકાઉન્ટ પર STUSERONE રૂપરેખાંકિત કરીએ. |
05.15 | જીમેઇલ એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે. |
05.19 | આપણે પાછળના ટ્યુટોરિયલ્સમાં અન્ય ઇમેઇલ એકાઉન્ટ્સ માટે મેન્યુલ ક્ન્ફીગ્યુરેશન વિશે જાણીશું. |
05.26 | પ્રથમ, તમારા નેટવર્કનું જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ છે તેની ખાતરી કરો. |
05.31 | મુખ્ય મેનુ માંથી, Edit અને Preferences પસંદ કરો. |
05.36 | Thunderbird Preferences સંવાદ બોક્સ દેખાય છે. |
05.39 | Advanced પર ક્લિક કરો, Network and DiskSpace ટેબ પર ક્લિક કરો અને Settings પસંદ કરો. |
05.48 | Connection Settings સંવાદ બૉક્સમાં, Use system proxy settings વિકલ્પ પસંદ કરો. |
05.56 | OK પર ક્લિક કરો. Close પર ક્લિક કરો. |
06.00 | હવે, આ Accounts વિકલ્પની મદદથી નવા એકાઉન્ટ બનાઓ. |
06.05 | Accounts હેઠળ થન્ડરબર્ડની જમણી પેનલમાંથી, Create a New Account પર ક્લિક કરો. |
06.12 | Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે. |
06.17 | નેમ STUSERONE તરીકે દાખલ કરો. |
06.20 | Enter the Email address as STUSERONE at gmail dot com. |
06.27 | And, finally, enter the password of the Gmail account. |
06.32 | Next, click on Continue. |
06.36 | The message Configuration found in Mozilla ISP database appears. |
06.42 | Next, select POP3. |
06.46 | Some times an Error message, |
06.49 | Thunderbird failed to find the settings may be displayed |
06.53 | This indicates, that Thunderbird was not able to configure Gmail settings automatically. |
06.59 | In such a case, you must configure the settings manually. |
07.04 | Now, click on the Manual Config button. |
07.08 | The configuration settings for Gmail are displayed. |
07.12 | As Thunderbird has already configured Gmail settings correctly, we will not change them. |
07.19 | Pause this video and make a note of these settings. |
07.24 | To configure Gmail manually, you must enter these settings in the respective fields. |
07.30 | When the settings are configured manually, the Create Account button is enabled. |
07.36 | In this tutorial, Thunderbird has configured Gmail correctly. |
07.41 | So, let’s click Create Account. |
07.44 | This could take a few minutes depending on your Internet speed. |
07.52 | The Gmail account is created and is displayed on the right panel. |
07.56 | Note, that the left panel now displays the Email ID STUSERONE at gmail dot com. |
08.04 | Under this Gmail account, various mail folders are displayed. |
08.09 | Now, from the left panel, under the Gmail account, click Inbox.Click the Get Mail icon. |
08.18 | Note the status bar at the bottom of the Thunderbird window. |
08.22 | It displays the number of messages that are being downloaded. |
08.27 | All email messages from the Gmail account STUSERONE at gmail dot come are now downloaded into the Inbox. |
08.36 | Click on Inbox and select a message. |
08.39 | The message is displayed in the panel below. |
08.43 | Let’s double-click on the message. |
08.46 | It opens in a new tab. |
08.49 | Let’s close this tab, by clicking on the X icon, at the top right of the tab. |
08.55 | Let’s compose a message and send it to the account STUSERTWO at yahoo dot in |
09.03 | From the Mail toolbar, click Write. |
09.07 | The Write dialog box appears. |
09.10 | The From field, displays your name and the Gmail ID. |
09.14 | In the To field, let’s enter STUSERTWO at yahoo dot in |
09.20 | Let’s type the text Hi, I now have an email account in Thunderbird! in the body of the mail. |
09.29 | Now, let’s select the text and increase the font size. |
09.33 | Now, click the Larger font size Icon.This increases the Font size. |
09.40 | To change the colour of the text, first select it and click the Choose colour for text icon. |
09.47 | The Text Color dialog box appears. Let’s click Red and click OK. |
09.55 | The color of the text has changed. |
09.58 | Let’s insert a smiley now!Click on the Insert a Smiley face icon. |
10.04 | From the Smiley list, click Smile. A Smiley is inserted. |
10.11 | You can also do a spell check on your mail. |
10.15 | Let’s change the spelling of have to heve. |
10.20 | Click Spelling and select English US. |
10.24 | The Check Spelling dialog box appears, highlighting the misspelled word. |
10.30 | It also displays the correct spelling. Click Replace.Click Close to exit. |
10.38 | To set spelling preferences, from the Main menu, click Edit and Preferences. |
10.44 | From the Preferences.dialog box, click Composition. |
10.48 | You can then, check the options you require.Click Close. |
10.54 | Now, to send the mail, simply click on the Send button. |
10.59 | A Subject Reminder dialog box appears. |
11.03 | This is because we did not enter a Subject for this mail. |
11.07 | To send the mail without a Subject Line, you can click on Send Without Subject. |
11.13 | Click Cancel Sending. |
11.16 | Now, in the Subject field, type My First Email From Thunderbird. |
11.21 | Click Send.Your email has been sent. Let’s check it. |
11.29 | We have to open the STUSERTWO@yahoo.in account and check the Inbox. |
11.37 | So, let’s login to Yahoo |
11.47 | In the Yahoo login page, type the Yahoo ID STUSERTWO.Enter your password. |
11.56 | Click Inbox. The Inbox shows mail received from the Gmail account! |
12.03 | Click on the mail to open it. |
12.05 | You can use the Reply button and reply to the mail, but here let’s compose a new mail. |
12.13 | Let’s click on Compose. |
12.16 | In the To field, enter the address STUSERONE at gmail dot com |
12.23 | In the Subject field, enter Congrats! |
12.27 | Type, Glad you got a new account, in the mail |
12.32 | Click the Send button and log out of Yahoo. |
12.37 | Let’s close this browser. |
12.39 | Let’s check Thunderbird now. |
12.42 | Click Get Mail and click on Get All New Messages. |
12.48 | From the left panel, under your Gmail account ID, click Inbox. |
12.53 | The new message sent from the yahoo account is displayed in the Inbox. |
12.58 | The contents of the mail are displayed in the panel below. |
13.03 | You can reply to this mail, using Reply button. |
13.07 | We have successfully sent, received and viewed email messages using Thunderbird. |
13.14 | To log out of Thunderbird, from the Main menu, click File and Quit. |
13.19 | You will exit Mozilla Thunderbird. |
13.22 | This brings us to the end of this tutorial on Thunderbird. |
13.26 | In this tutorial we learnt about Mozilla Thunderbird and how to download, install and launch Thunderbird. |
13.35 | We also learnt how to: |
13.37 | Configure a new email account,
Compose and send mail messages, Receive and read messages, Log out of Thunderbird. |
13.46 | Here is an assignment for you. |
13.49 | Download Mozilla Thunderbird application |
13.52 | Install and launch it. |
13.54 | Configure an email account in 'Thunderbird.' |
13.58 | Send and receive mails using this account. Observe what happens |
14.06 | Watch the video available at the following link |
14.09 | It summarises the Spoken Tutorial project |
14.12 | If you do not have good bandwidth, you can download and watch it |
14.16 | The Spoken Tutorial Project Team |
14.18 | Conducts workshops using spoken tutorials. |
14.22 | Gives certificates for those who pass an online test |
14.26 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
14.32 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
14.36 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
14.44 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
14.55 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining |