Difference between revisions of "Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 3: Line 3:
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|00.00
+
|00:00
 
|ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
|00.04
+
|00:04
 
|આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું.
 
|આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું.
  
 
|-
 
|-
|00.10
+
|00:10
 
|તમે શીખશો કે કેવી રીતે:
 
|તમે શીખશો કે કેવી રીતે:
  
 
|-
 
|-
|00.12  
+
|00:12  
 
|ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે.
 
|ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે.
  
 
|-
 
|-
|00.19
+
|00:19
 
|તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું.
 
|તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું.
  
 
|-
 
|-
|00.25
+
|00:25
 
|ટક્સ ટાઈપીંગ શું છે?
 
|ટક્સ ટાઈપીંગ શું છે?
  
 
|-
 
|-
|00.27  
+
|00:27  
 
| ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે.
 
| ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે.
  
 
|-
 
|-
|00.30
+
|00:30
 
|તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે.  
 
|તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે.  
  
 
|-
 
|-
|00.38  
+
|00:38  
 
|તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો.
 
|તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો.
 
      
 
      
 
|-
 
|-
|00.41
+
|00:41
 
|અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો.
 
|અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો.
  
 
|-
 
|-
|00.46
+
|00:46
 
|ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે.
 
|ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે.
  
 
|-
 
|-
|00.54
+
|00:54
 
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
 
|અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
|01.02
+
|01:02
 
|તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો.
 
|તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો.
  
 
|-
 
|-
|01.07  
+
|01:07  
 
|ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
 
|ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
|01.16
+
|01:16
 
|ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ.
 
|ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ.
  
 
|-
 
|-
|01.19
+
|01:19
 
|પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો.
 
|પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|01.26
+
|01:26
 
|સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો.
 
|સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો.
  
 
|-
 
|-
|01.34
+
|01:34
 
|ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે.
 
|ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે.
  
 
|-
 
|-
|01.39  
+
|01:39  
 
|ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો..  
 
|ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો..  
  
 
|-
 
|-
|01.42  
+
|01:42  
 
|ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે.
 
|ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે.
  
 
|-
 
|-
|01.46  
+
|01:46  
 
|ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે:
 
|ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે:
  
 
|-
 
|-
|01.50
+
|01:50
 
| Fish Cascade – ગેમ ક્ષેત્ર  
 
| Fish Cascade – ગેમ ક્ષેત્ર  
 
Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર  
 
Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર  
  
 
|-
 
|-
|01.56
+
|01:56
 
|Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે.
 
|Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે.
 
   
 
   
 
|-
 
|-
|02.01  
+
|02:01  
 
|Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે.
 
|Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે.
  
 
|-
 
|-
|02.13
+
|02:13
 
| Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો.
 
| Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો.
  
 
|-
 
|-
|02.16
+
|02:16
 
|ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ.
 
|ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ.
  
 
|-
 
|-
|02.20
+
|02:20
 
| મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો.
 
| મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|02.23
+
|02:23
 
|પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે.
 
|પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે.
  
 
|-
 
|-
|02.26  
+
|02:26  
 
|ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ.
 
|ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
|02.30
+
|02:30
 
|basic_lesson_01.xml ઉપર ક્લિક કરો.  
 
|basic_lesson_01.xml ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
|02.35
+
|02:35
 
|સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો.
 
|સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો.
  
 
|-
 
|-
|02.41
+
|02:41
 
|પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો.
 
|પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો.
  
 
|-
 
|-
|02.45  
+
|02:45  
 
|કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે.
 
|કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે.
  
 
|-
 
|-
|02.48  
+
|02:48  
 
|હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું.
 
|હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું.
  
 
|-
 
|-
|02.52  
+
|02:52  
 
|પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો.
 
|પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો.
  
 
|-
 
|-
|02.56  
+
|02:56  
 
|અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે.
 
|અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે.
  
 
|-
 
|-
|03.01
+
|03:01
 
|આ લાઈન શું દર્શાવે છે?  ‘aaa aaa…..’
 
|આ લાઈન શું દર્શાવે છે?  ‘aaa aaa…..’
  
 
|-
 
|-
|03.07
+
|03:07
 
|તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે.
 
|તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે.
  
 
|-
 
|-
|03.10
+
|03:10
 
|ચાલો આને Teacher’s line તરીકે નામ આપીએ.
 
|ચાલો આને Teacher’s line તરીકે નામ આપીએ.
  
 
|-
 
|-
|03.13
+
|03:13
 
|હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે.
 
|હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે.
  
 
|-
 
|-
|03.19
+
|03:19
 
|તમે a ની આસપાસ લાલ ચોરસ જુઓ છો? તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે.
 
|તમે a ની આસપાસ લાલ ચોરસ જુઓ છો? તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે.
  
 
|-
 
|-
|03.27  
+
|03:27  
 
|કીબોર્ડની પ્રથમ લાઈન અંકો, વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે.
 
|કીબોર્ડની પ્રથમ લાઈન અંકો, વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે.
  
 
|-
 
|-
|03.35
+
|03:35
 
|ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો.
 
|ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો.
  
 
|-
 
|-
|03.39  
+
|03:39  
 
|કીબોર્ડમાં  મૂળાક્ષરો, અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે.
 
|કીબોર્ડમાં  મૂળાક્ષરો, અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે.
  
 
|-
 
|-
|03.51
+
|03:51
 
|કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને કી એન્ટર કી ધરાવે છે.
 
|કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને કી એન્ટર કી ધરાવે છે.
  
 
|-
 
|-
|03.58  
+
|03:58  
 
|તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો.
 
|તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો.
  
 
|-
 
|-
|04.02
+
|04:02
 
|કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો, કોલોન / અર્ધવિરામ, અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે.
 
|કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો, કોલોન / અર્ધવિરામ, અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે.
  
 
|-
 
|-
|04.10
+
|04:10
 
|મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો.
 
|મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો.
  
 
|-
 
|-
|04.14
+
|04:14
 
|કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે.
 
|કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે.
  
 
|-
 
|-
|04.21
+
|04:21
 
|મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો.
 
|મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો.
  
 
|-
 
|-
|04.27
+
|04:27
 
|કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો.  
 
|કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો.  
  
 
|-
 
|-
|04.34
+
|04:34
 
|ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.  
 
|ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.  
  
 
|-
 
|-
|04.39
+
|04:39
 
|ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો.  
 
|ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો.  
  
 
|-
 
|-
|04.44
+
|04:44
 
|કીબોર્ડની પાંચમી લાઈન Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે.  
 
|કીબોર્ડની પાંચમી લાઈન Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે.  
 
 
 
|-
 
|-
|04.52
+
|04:52
 
|હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ.  
 
|હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ.  
  
 
|-
 
|-
|05.00
+
|05:00
 
|નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે.   
 
|નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે.   
  
 
|-
 
|-
|05.10
+
|05:10
 
|હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ.  
 
|હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ.  
  
 
|-
 
|-
|05.14  
+
|05:14  
 
|આ સ્લાઇડ જુઓ.  
 
|આ સ્લાઇડ જુઓ.  
  
 
|-
 
|-
|05.16
+
|05:16
 
|તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:  
 
|તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:  
  
 
|-
 
|-
|05.21
+
|05:21
 
| Little finger,
 
| Little finger,
 
Ring finger,
 
Ring finger,
Line 248: Line 248:
  
 
|-
 
|-
|05.27
+
|05:27
 
| કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો.  
 
| કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો.  
  
 
|-
 
|-
|05.32
+
|05:32
 
|ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે,  
 
|ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે,  
  
 
|-
 
|-
|05.35
+
|05:35
 
|રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે,  
 
|રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે,  
  
 
|-
 
|-
|05.38
+
|05:38
 
|મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે,  
 
|મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે,  
  
 
|-
 
|-
|05.41
+
|05:41
 
|તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે.  
 
|તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે.  
  
 
|-
 
|-
|05.44
+
|05:44
 
|હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો.  
 
|હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો.  
  
 
|-
 
|-
|05.49  
+
|05:49  
 
|ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે,  
 
|ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે,  
  
 
|-
 
|-
|05.54
+
|05:54
 
|રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે,  
 
|રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે,  
  
 
|-
 
|-
|05.56
+
|05:56
 
|મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે,  
 
|મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે,  
  
 
|-
 
|-
|06.00
+
|06:00
 
|તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે.  
 
|તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે.  
  
 
|-
 
|-
|06.03  
+
|06:03  
 
| સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો.  
 
| સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો.  
 
   
 
   
 
|-
 
|-
|06.08  
+
|06:08  
 
|અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે.
 
|અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે.
  
 
|-
 
|-
|06.14
+
|06:14
 
|ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે?
 
|ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે?
  
 
|-
 
|-
|06.19
+
|06:19
 
|તમારૂ અનુમાન બરાબર છે. a ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે.
 
|તમારૂ અનુમાન બરાબર છે. a ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
|06.23
+
|06:23
 
|અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો.
 
|અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો.
  
 
|-
 
|-
|06.29  
+
|06:29  
 
|હવે, ચાલો ટાઈપીંગ શુરુ કરીએ.
 
|હવે, ચાલો ટાઈપીંગ શુરુ કરીએ.
  
 
|-
 
|-
|06.32
+
|06:32
 
|જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Teacher’s Line ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે.  
 
|જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Teacher’s Line ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે.  
  
 
|-
 
|-
|06.39
+
|06:39
 
|ચાલો આને Student’s line નામ આપીએ.
 
|ચાલો આને Student’s line નામ આપીએ.
  
 
|-
 
|-
|06.42
+
|06:42
 
|હવે teacher’s line માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો.
 
|હવે teacher’s line માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો.
  
 
|-
 
|-
|06.47  
+
|06:47  
 
| ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા.
 
| ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા.
  
 
|-
 
|-
|06.53
+
|06:53
 
|તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે.
 
|તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે.
  
 
|-
 
|-
|06.59
+
|06:59
 
|ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ.
 
|ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ.
  
 
|-
 
|-
|07.02  
+
|07:02  
 
|હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો.
 
|હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો.
  
 
|-
 
|-
|07.07
+
|07:07
 
|હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે.
 
|હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે.
  
 
|-
 
|-
|07.13
+
|07:13
 
|Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે.
 
|Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે.
  
 
|-
 
|-
|07.17
+
|07:17
 
|Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે.
 
|Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે.
  
 
|-
 
|-
|07.21  
+
|07:21  
 
|CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે.
 
|CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે.
  
 
|-
 
|-
|07.26  
+
|07:26  
 
|WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે.
 
|WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે.
  
 
|-
 
|-
|07.31  
+
|07:31  
 
|Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે.
 
|Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે.
  
 
|-
 
|-
|07.34
+
|07:34
 
|Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે.
 
|Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે.
  
 
|-
 
|-
| 07.40
+
| 07:40
 
|મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો.
 
|મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો.
  
 
|-
 
|-
|07.45  
+
|07:45  
 
|આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે!
 
|આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે!
  
 
|-
 
|-
|07.47
+
|07:47
 
|પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે.
 
|પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે.
  
 
|-
 
|-
|07.52  
+
|07:52  
 
|એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ.  
 
|એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ.  
  
 
|-
 
|-
|07.59  
+
|07:59  
 
|અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
|અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
   
 
   
 
|-
 
|-
|08.03
+
|08:03
 
|આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું.
 
|આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું.
  
 
|-
 
|-
|08.11
+
|08:11
 
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.  
 
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.  
  
 
|-
 
|-
|08.13  
+
|08:13  
 
|Basic_lesson_02.xml પર જાઓ.
 
|Basic_lesson_02.xml પર જાઓ.
  
 
|-
 
|-
|08.19
+
|08:19
 
|આ લેવલ સાથે અભ્યાસ કરો.
 
|આ લેવલ સાથે અભ્યાસ કરો.
  
 
|-
 
|-
|08.21  
+
|08:21  
 
|આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો.
 
|આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો.
  
 
|-
 
|-
|08.26
+
|08:26
 
|તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો.
 
|તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો.
  
 
|-
 
|-
|08.30  
+
|08:30  
 
| નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
 
| નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
|08.33  
+
|08:33  
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
|08.36  
+
|08:36  
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
  
 
|-
 
|-
|08.41  
+
|08:41  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
|08.43
+
|08:43
 
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
 
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
|08.46
+
|08:46
 
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
 
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
|08.50
+
|08:50
 
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
   
 
   
 
|-
 
|-
|08.56
+
|08:56
 
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
|09.00
+
|09:00
 
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
 
|-
 
|-
| 09.08
+
| 09:08
 
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
 
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
|09.19  
+
|09:19  
 
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
 
જોડાવા બદ્દલ આભાર.
 
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 14:56, 6 August 2014

Time Narration
00:00 ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું.
00:10 તમે શીખશો કે કેવી રીતે:
00:12 ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે.
00:19 તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું.
00:25 ટક્સ ટાઈપીંગ શું છે?
00:27 ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે.
00:30 તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે.
00:38 તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો.
00:41 અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો.
00:46 ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે.
00:54 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
01:02 તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો.
01:07 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01:16 ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ.
01:19 પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો.
01:26 સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો.
01:34 ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે.
01:39 ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો..
01:42 ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે.
01:46 ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે:
01:50 Fish Cascade – ગેમ ક્ષેત્ર

Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર

01:56 Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે.
02:01 Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે.
02:13 Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો.
02:16 ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ.
02:20 મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો.
02:23 પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે.
02:26 ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ.
02:30 basic_lesson_01.xml ઉપર ક્લિક કરો.
02:35 સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો.
02:41 પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો.
02:45 કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે.
02:48 હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું.
02:52 પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો.
02:56 અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે.
03:01 આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’
03:07 તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે.
03:10 ચાલો આને Teacher’s line તરીકે નામ આપીએ.
03:13 હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે.
03:19 તમે a ની આસપાસ લાલ ચોરસ જુઓ છો? તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે.
03:27 કીબોર્ડની પ્રથમ લાઈન અંકો, વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે.
03:35 ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો.
03:39 કીબોર્ડમાં મૂળાક્ષરો, અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે.
03:51 કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને કી એન્ટર કી ધરાવે છે.
03:58 તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો.
04:02 કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો, કોલોન / અર્ધવિરામ, અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે.
04:10 મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો.
04:14 કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે.
04:21 મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો.
04:27 કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો.
04:34 ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.
04:39 ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો.
04:44 કીબોર્ડની પાંચમી લાઈન Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે.
04:52 હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ.
05:00 નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે.
05:10 હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ.
05:14 આ સ્લાઇડ જુઓ.
05:16 તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:
05:21 Little finger,

Ring finger, Middle finger, Index finger અને

Thumb. 
05:27 કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો.
05:32 ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે,
05:35 રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે,
05:38 મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે,
05:41 તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે.
05:44 હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો.
05:49 ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે,
05:54 રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે,
05:56 મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે,
06:00 તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે.
06:03 સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો.
06:08 અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે.
06:14 ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે?
06:19 તમારૂ અનુમાન બરાબર છે. a ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે.
06:23 અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો.
06:29 હવે, ચાલો ટાઈપીંગ શુરુ કરીએ.
06:32 જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Teacher’s Line ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે.
06:39 ચાલો આને Student’s line નામ આપીએ.
06:42 હવે teacher’s line માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો.
06:47 ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા.
06:53 તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે.
06:59 ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ.
07:02 હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો.
07:07 હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે.
07:13 Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે.
07:17 Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે.
07:21 CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે.
07:26 WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે.
07:31 Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે.
07:34 Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે.
07:40 મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો.
07:45 આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે!
07:47 પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે.
07:52 એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ.
07:59 અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:03 આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું.
08:11 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08:13 Basic_lesson_02.xml પર જાઓ.
08:19 આ લેવલ સાથે અભ્યાસ કરો.
08:21 આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો.
08:26 તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો.
08:30 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08:33 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:43 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:46 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:50 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:56 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:00 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:08 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09:19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya