Difference between revisions of "Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |00.00 |Welcome to the Spoken Tutorial on Introduction to Tux Typing. |- |00.04 |In this tutorial you will learn about Tux Typing and Tux typing…') |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|00.00 | |00.00 | ||
− | | | + | |ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
|00.04 | |00.04 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું. |
|- | |- | ||
|00.10 | |00.10 | ||
− | | | + | |તમે શીખશો કે કેવી રીતે: |
|- | |- | ||
|00.12 | |00.12 | ||
− | | | + | |ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે . |
|- | |- | ||
|00.19 | |00.19 | ||
− | | | + | |તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું. |
|- | |- | ||
|00.25 | |00.25 | ||
− | | | + | |ટક્સ ટાઈપીંગ શું છે? |
|- | |- | ||
|00.27 | |00.27 | ||
− | | | + | | ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે. |
|- | |- | ||
|00.30 | |00.30 | ||
− | | | + | |તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે. |
|- | |- | ||
|00.38 | |00.38 | ||
− | | | + | |તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો. |
|- | |- | ||
|00.41 | |00.41 | ||
− | | | + | |અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો. |
|- | |- | ||
|00.46 | |00.46 | ||
− | | | + | |ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે. |
|- | |- | ||
|00.54 | |00.54 | ||
− | | | + | |અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|01.02 | |01.02 | ||
− | | | + | |તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો. |
|- | |- | ||
|01.07 | |01.07 | ||
− | | | + | |ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
|- | |- | ||
|01.16 | |01.16 | ||
− | | | + | |ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ. |
|- | |- | ||
|01.19 | |01.19 | ||
− | | | + | |પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|01.26 | |01.26 | ||
− | | | + | |સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો. |
|- | |- | ||
|01.34 | |01.34 | ||
− | | | + | |ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે. |
|- | |- | ||
|01.39 | |01.39 | ||
− | | | + | |ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. |
|- | |- | ||
|01.42 | |01.42 | ||
− | | | + | |ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
|01.46 | |01.46 | ||
− | | | + | |ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે: |
|- | |- | ||
|01.50 | |01.50 | ||
− | | Fish Cascade – | + | | Fish Cascade – ગેમ ક્ષેત્ર |
− | Comet Zap – | + | Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર |
|- | |- | ||
|01.56 | |01.56 | ||
− | |Lessons | + | |Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે. |
|- | |- | ||
|02.01 | |02.01 | ||
− | |Options | + | |Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે. |
|- | |- | ||
|02.13 | |02.13 | ||
− | | Quit – | + | | Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો. |
|- | |- | ||
|02.16 | |02.16 | ||
− | | | + | |ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ. |
|- | |- | ||
|02.20 | |02.20 | ||
− | | | + | | મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|02.23 | |02.23 | ||
− | | | + | |પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
|02.26 | |02.26 | ||
− | | | + | |ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
|02.30 | |02.30 | ||
− | | | + | |basic_lesson_01.xml ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|02.35 | |02.35 | ||
− | | | + | |સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો. |
|- | |- | ||
|02.41 | |02.41 | ||
− | | | + | |પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો. |
|- | |- | ||
|02.45 | |02.45 | ||
− | | | + | |કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
|02.48 | |02.48 | ||
− | | | + | |હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું. |
|- | |- | ||
|02.52 | |02.52 | ||
− | | | + | |પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો. |
|- | |- | ||
|02.56 | |02.56 | ||
− | | | + | |અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
|03.01 | |03.01 | ||
− | | | + | |આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’ |
|- | |- | ||
|03.07 | |03.07 | ||
− | | | + | |તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે. |
|- | |- |
Revision as of 13:01, 16 May 2013
Time | Narration |
---|---|
00.00 | ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.04 | આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું. |
00.10 | તમે શીખશો કે કેવી રીતે: |
00.12 | ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે . |
00.19 | તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું. |
00.25 | ટક્સ ટાઈપીંગ શું છે? |
00.27 | ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે. |
00.30 | તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે. |
00.38 | તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો. |
00.41 | અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો. |
00.46 | ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે. |
00.54 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
01.02 | તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો. |
01.07 | ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01.16 | ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ. |
01.19 | પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો. |
01.26 | સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો. |
01.34 | ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે. |
01.39 | ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. |
01.42 | ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે. |
01.46 | ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે: |
01.50 | Fish Cascade – ગેમ ક્ષેત્ર
Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર |
01.56 | Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે. |
02.01 | Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે. |
02.13 | Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો. |
02.16 | ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ. |
02.20 | મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો. |
02.23 | પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. |
02.26 | ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ. |
02.30 | basic_lesson_01.xml ઉપર ક્લિક કરો. |
02.35 | સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો. |
02.41 | પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો. |
02.45 | કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે. |
02.48 | હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું. |
02.52 | પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો. |
02.56 | અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે. |
03.01 | આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’ |
03.07 | તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે. |
03.10 | Let us name this line as Teacher’s line. |
03.13 | We now see the English keyboard which is the standard keyboard used most of us. |
03.19 | Do you see the red square around a? It indicates that it is the character that you have to type now. |
03.27 | The first line of the keyboard displays numerals special characters and the backspace key. |
03.35 | You press the backspace key to delete typed characters. |
03.39 | The keyboard also has three rows of alphabets, numerals and other characters. |
03.51 | The second line of the keyboard comprises alphabets few special characters, and the Enter key. |
03.58 | You can press the Enter key to go to the next line. |
04.02 | The third line of the keyboard comprises alphabets, colon/semicolon, and capslock key. |
04.10 | Use the Caps Lock key to type capital letters. |
04.14 | The fourth line of the keyboard comprises alphabets, special characters, and shift keys. |
04.21 | Press the shift key together with any other alphabet key to type capital letters. |
04.27 | Press the Shift key with any other key to type a character given at the top of the key. |
04.34 | For example, the key with the numeral 1 has the exclamation mark on top. |
04.39 | To type the exclamation mark, press the Shift key together with 1. |
04.44 | The fifth line of the keyboard comprises the Ctrl, Alt, and Function keys. It also contains the space bar. |
04.52 | Now let us see if there are differences between the Tux Typing keyboard, laptop keyboard, and desktop keyboard. |
05.00 | Notice that the Tux Typing keyboard and the keyboards used in desktops and laptops are similar. |
05.10 | Now, let’s see the correct placement of our fingers on the keyboard. |
05.14 | Look at this slide. |
05.16 | It displays the fingers and their names. Fingers, from left to right, are named: |
05.21 | Little finger,
Ring finger, Middle finger, Index finger and Thumb. |
05.27 | On your keyboard place your left hand, on the left side of the keyboard. |
05.32 | Ensure that the little finger is on alphabet ‘A’, |
05.35 | Ring finger is on the alphabet ‘S’, |
05.38 | Middle finger on alphabet ‘D’, |
05.41 | Index finger on alphabet ‘F’. |
05.44 | Now, place your right hand, on the right side of the keyboard. |
05.49 | Ensure that the little finger is on the colon/semi-colon keystroke, |
05.54 | Ring finger on the alphabet ‘L |
05.56 | Middle finger on the alphabet ‘K’, |
06.00 | Index finger on the alphabet ‘J’. |
06.03 | Use your right thumb to press the space bar. |
06.08 | The two hand images will guide you to use the right finger to type the character. |
06.14 | Wondering what the red circle of the left-hand little finger is? |
06.19 | Your guess is right. You need to use that finger to type a. |
06.23 | Place your fingers on the keyboard as indicated earlier in the lesson. |
06.29 | Now, let us start typing. |
06.32 | As we type, the characters are displayed in the line below the Teacher’s line. |
06.39 | Let us name this the Student’s line. |
06.42 | Now let’s type a character that is not displayed in the teacher’s line. |
06.47 | Do you see that mistyped character displayed in the student’s line?It is not displayed. |
06.53 | Instead an X mark briefly appears on the mistyped character on the keyboard. |
06.59 | Let’s type a few more letters. |
07.02 | Now let us collect the metrics of our typing. |
07.07 | By now you would have guessed what the fields on the left hand side indicate. |
07.13 | Time – Specifies the speed of your typing |
07.17 | Chars – Indicates the number of characters typed by you |
07.21 | CPM- indicates the character per minutes typed by you. |
07.26 | WPM – Specifies the number of words typed by you |
07.31 | Errors – Indicates the number of errors typed by you |
07.34 | Accuracy – Indicates the accuracy of your typing |
07.40 | Press the Escape key twice to go back to the main menu. |
07.45 | We have learnt our first typing lesson! |
07.47 | It is a good practice to first learn to type accurately at lower speeds. |
07.52 | Once, we learn to type accurately, without mistakes, we can increase the typing speed. |
07.59 | This brings us to the end of this tutorial on Tux Typing. |
08.03 | In this tutorial we learnt about the Tux Typing interface and completed our first typing lesson. |
08.11 | Here is an assignment for you. |
08.13 | Switch to basic_lesson_02.xml. |
08.19 | Practice with this level. |
08.21 | Complete typing all the characters in this level and press the Enter key. |
08.26 | Similarly you can practice different lessons. |
08.30 | Watch the video available at the following link http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08.33 | It summarises the Spoken Tutorial project |
08.36 | If you do not have good bandwidth, you can download and watch it |
08.41 | The Spoken Tutorial Project Team |
08.43 | Conducts workshops using spoken tutorials. |
08.46 | Gives certificates for those who pass an online test |
08.50 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
08.56 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
09.00 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
09.08 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
09.19 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining |