Difference between revisions of "KTouch/S1/Configuring-Settings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 143: Line 143:
 
|-
 
|-
 
|02.50  
 
|02.50  
|Under Limits to decrease a level, let us:
+
|Limits to decrease a level હેઠળ:
  
 
|-
 
|-
 
|02.53
 
|02.53
|Set the Typing Speed to 60 characters per minute and Correctness to 60.  
+
|Typing Speed ને 60 characters per minute and Correctness ને 60 થી સુયોજિત કરો.  
 
    
 
    
 
|-
 
|-
 
|03.00  
 
|03.00  
|Let’s check the box Remember level for next program.  
+
|Remember level for next program આ બોક્સ ચેક કરો.
  
 
|-
 
|-
 
|03.06  
 
|03.06  
|Click Apply.Click OK.  
+
|Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03.09
 
|03.09
|Changes we made are applied only when we start a new session again.  
+
|આપણે કરેલા ફેરફારો ત્યારે જ લાગુ પડે છે જયારે ફરીથી નવું સેશન શરૂ કરીએ.
  
 
|-
 
|-
 
|03.14
 
|03.14
|Click Start New Session and select Keep Current Level.  
+
|Start New Session પર ક્લિક કરો અને Keep Current Level પસંદ કરો.
  
 
|-
 
|-
 
|03.20
 
|03.20
|Let’s start typing again.  
+
|ફરી લખવાનું શરૂ કરીએ.
  
 
|-
 
|-
 
|03.23
 
|03.23
|Notice that initially the speed is 0. It increases or decreases as we type.
+
|નોંધ લો કે શરૂઆતમાં ઝડપ 0 છે. આપણે ટાઇપ કરીએ તે પ્રમાણે તે વધે અથવા ઘટે છે.
 
   
 
   
 
|-
 
|-
 
|03.30
 
|03.30
|Click Pause Session.When we pause the typing speed remains at the same count.  
+
|Pause Session ઉપર ક્લિક કરો. જયારે પોઝ કરીએ છીએ તો ટાઈપીંગ સ્પીડ એ જ ગણતરી ઉપર રહે છે.
  
 
|-
 
|-
 
|03.38
 
|03.38
|Let us resume typing.  
+
|ફરી ટાઈપીંગ શરૂ કરીએ.
  
 
|-
 
|-
 
|03.40  
 
|03.40  
|As the speed drops below 60, notice that, the red circle, next to Speed, is glowing.  
+
|નોંધ લો કે જેવી speed 60 નીચે જાય છે, સ્પીડ પાસે લાલ વર્તુળ ચમકે છે.
  
 
|-
 
|-
 
|03.47  
 
|03.47  
|This indicates that speed has fallen below the lower limit, that is 60 set for the speed.
+
|આ સૂચવે છે કે સ્પીડ નીચલી મર્યાદા નીચે ઘટી છે, જે 60 છે.
  
 
|-
 
|-
 
|03.54
 
|03.54
|Now, type the number 4 that is not displayed in the Teacher’s Line.  
+
|હવે, નંબર 4 લખો જેTeacher’s Line માં પ્રદર્શિત નથી.
  
 
|-
 
|-
 
|03.59  
 
|03.59  
|The Student’s Line turns red.  
+
|Student’s Line લાલ થાય છે.
  
 
|-
 
|-
 
|04.02  
 
|04.02  
|The Percentage of the Correctness drops too.  
+
|Correctness ની ટકાવારી પણ ધટી છે.
  
 
|-
 
|-
 
|04.05
 
|04.05
|Can you see the spaces between set of characters or character given in the Teacher’s Line?  
+
|શું તમે Teacher’s Line માં આપવામાં આવેલ અક્ષરોના સમૂહ અથવા અક્ષર વચ્ચે સ્પેસીસ જોઈ શકો છો?
  
 
|-
 
|-
 
|04.11
 
|04.11
|Now, I shall not press the Space bar after this word.  
+
|હવે, હું આ શબ્દ પછી સ્પેસ બાર ન દબાવીશ.
  
 
|-
 
|-
 
|04.15
 
|04.15
|The Student’s Line has turned red again!  
+
|Student’s Line ફરીથી લાલ થઇ છે!
  
 
|-
 
|-
 
|04.18
 
|04.18
|This means the spaces too must be typed in correctly.  
+
|આનો અર્થ છે કે સ્પેસીસ પણ યોગ્ય રીતે ટાઇપ થયેલ હોવું જોઈએ.
  
 
|-
 
|-
 
|04.22  
 
|04.22  
|Let us complete typing an entire line in the student’s line and then press Enter.
+
|Student’s line માં સમગ્ર વાક્ય લખીને પૂર્ણ લખો અને Enter દબાવો.
  
 
|-
 
|-
 
|04.31
 
|04.31
|The Level has changed to 3!  
+
|લેવેલ 3 માં બદલાઈ ગયેલ છે!
  
 
|-
 
|-
 
| 04.33
 
| 04.33
|Why does the level change to 3?This is because we have set the Workload to 1.
+
|લેવલ 3 માં કેમ બદલાયું છે? કારણ કે આપણે વર્કલોડ 1 થી સુયોજિત કરેલ છે.
  
|- Complete wh
+
|-
 
|04.39
 
|04.39
|Therefore, when we complete one line for Level 2 and press Enter, we move to the next level.  
+
|તેથી, જયારે આપણે સ્તર 2 માટે એક લીટી પૂર્ણ કરી અને Enter દબાવીએ છીએ, ત્યારે આગલા સ્તર પર જઈએ છીએ.
  
 
|-
 
|-
 
|04.47
 
|04.47
|Notice that new characters are displayed in the Teacher’s Line.  
+
|નોંધ લો કે નવા અક્ષરો Teacher’s Line માં દર્શાવેલ છે.
  
 
|-
 
|-
 
|04.52
 
|04.52
|Do you want to know the scores of our typing session?  
+
|શું તમે તમારા ટાઈપીંગ સેશનના સ્કોર્સ જાણવા ઈચ્છો છો?
  
 
|-
 
|-
 
|04.55
 
|04.55
|Click Lecture Statistics.The Training statistics "dialogue box" appears.  
+
|Lecture Statistics ઉપર ક્લિક કરો. Training statistics "સંવાદ બોક્સ" દેખાય છે.
  
 
|-
 
|-
 
| 05.02
 
| 05.02
|Let’s click on the "tabs" and see what each of them indicate.  
+
|"Tabs" પર ક્લિક કરો અને દરેક શું સૂચવે છે તે જુઓ.
  
 
|-
 
|-
 
|05.07
 
|05.07
|Click on Current Training Session.  
+
|Current Training Session પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05.12
 
|05.12
|This displays the general statistics details, rate of typing, accuracy of typing, and details of the characters that you need to concentrate on.  
+
|general statistics વિગતો, ટાઈપીંગ ની ગતી, ટાઈપીંગ ની ચોકસાઈ, અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે અક્ષરો વિષે વિગતો દર્શાવે છે.
  
 
|-
 
|-
 
|05.22
 
|05.22
|The Current Level Statistics tab displays details similar to the one displayed in the Current Training Session tab.  
+
|Current Level Statistics ટેબ Current Training Session ટેબમાં પ્રદર્શિત વિગતો સમાન જ વિગતો દર્શાવે છે.
  
 
|-
 
|-
 
|05.31
 
|05.31
|The Monitor Progress tab displays a graphical representation of the progress of your typing.  
+
|Monitor Progress ટેબ તમારી ટાઈપીંગની પ્રગતિ ગ્રાફિક સાથે દર્શાવે છે.
  
 
|-
 
|-
 
|05.38
 
|05.38
|Let us close this dialogue box.  
+
|સંવાદ બોક્સ બંધ કરો.
  
 
|-
 
|-
 
|05.41
 
|05.41
|You can also create your own "short cut keys".
+
|તમે તમારી પોતાની "short cut keys" બનાવી શકો છો.
  
 
|-
 
|-
 
|05.45
 
|05.45
|What are short cut keys?
+
|"short cut keys" શું છે?
  
 
|-
 
|-
 
|05.47
 
|05.47
|Short cut keys are combination of two or more keys, which can be pressed from the keyboard, instead of using the Menu options.  
+
|શોર્ટકટ કીઓ બે કે તેથી વધુ કીઓનું મિશ્રણ છે, જે મેનુ વિકલ્પોના ઉપયોગને બદલે કીબોર્ડ પરથી દબાવવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|05.56  
 
|05.56  
|Let us configure a short cut key to view Lecture Statistics.  
+
|Lecture Statistics જોવા માટે શોર્ટકટ કી રૂપરેખાંકિત કરો.
  
 
|-
 
|-
 
|06.01  
 
|06.01  
|From the Main menu, click Settings, Configure "Short cuts".  
+
|મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો, "Short cuts" રૂપરેખાંકિત કરો.
  
 
|-
 
|-
 
|06.06  
 
|06.06  
|The Configure Short cuts – KTouch dialogue box appears.  
+
|Configure Short cuts – KTouch સંવાદ બોક્સ દેખાય છે.  
  
 
|-
 
|-
 
|06.10
 
|06.10
|In the Search box enter Lecture Statistics.  
+
|શોધ બોક્સમાં Lecture Statistics દાખલ કરો.
  
 
|-
 
|-
 
|06.16  
 
|06.16  
|Click Lecture Statistics.
+
|Lecture Statistics પર ક્લિક કરો.
Select Custom and click None.
+
Custom પસંદ કરો અને None ઉપર ક્લિક કરો.
The icon changes to Input.  
+
ઇનપુટ કરવા માટે આઇકોન બદલાય છે.
  
 
|-
 
|-
 
|06.24
 
|06.24
|Now, from the keyboard, press the "SHIFT and A" keys together.
+
|હવે, કીબોર્ડ પરથી, "Shift અને A" કી એકસાથે દબાવો.
  
 
|-
 
|-
 
|06.30
 
|06.30
|Notice, that the icon now displays the letters "Shift+A". Click OK.  
+
|નોંધ લો, આઇકોન હવે "Shift+A" અક્ષરો દર્શાવે છે, OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06.38
 
|06.38
|Now, press the "Shift and A" keys together.The Training Statistics dialogue box appears.  
+
|હવે, "Shift અને A" કી એકસાથે દબાવો. Training Statistics સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|06.45
 
|06.45
|Click Close to exit.  
+
|બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06.49
 
|06.49
|KTouch also allows you to configure toolbars.  
+
|KTouch ટૂલબાર રૂપરેખાંકિત કરવા માટેની પણ પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
 
|06.53  
 
|06.53  
|Let us say we want to display the Quit Ktouch command as an icon.  
+
|ધારો કે આપણે Quit Ktouch આદેશ આઇકોન તરીકે પ્રદર્શિત કરવું છે.
  
 
|-
 
|-
 
|06.58
 
|06.58
|From the Main menu, click Settings, and click Configure Toolbars.  
+
|મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો અને Configure Toolbars પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07.03
 
|07.03
|The Configure Toolbars – KTouch dialogue box appears.  
+
|Configure Toolbars – KTouch સંવાદ બોક્સ દેખાય છે.  
  
 
|-
 
|-
 
|07.07
 
|07.07
|In the left panel, from the list of option, select the Quit icon.Double-click on it.  
+
|ડાબી પેનલમાં, વિકલ્પની યાદીમાંથી, Quit આઇકોન પસંદ કરો. તે પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07.15
 
| 07.15
|The icon is moved to the right panel.   Click Apply and then click OK.  
+
|આઇકોન જમણી પેનલ પર ખસેડવામાં આવેલ છે. Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો.
 
    
 
    
 
|-
 
|-
 
|07.22
 
|07.22
|The Quit icon is now displayed on the KTouch window.  
+
|Quit આઇકોન હવે KTouch વિન્ડો પર પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
 
|07.26
 
|07.26
|This brings us to the end of this tutorial on KTouch
+
|KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
|07.30
 
|07.30
|In this tutorial we learnt how to modify the training level, monitor the speed, and accuracy of typing.
+
|આ ટ્યુટોરીયલ માં આપણે તાલીમ સ્તર કેવી રીતે બદલવું, ટાઈપીંગ ની ઝડપ અને ચોકસાઈ કેવી રીતે મોનીટર કરવું તે શીખ્યા.
  
 
|-
 
|-
 
|07.38
 
|07.38
|We also learnt to configure keyboard short cuts and toolbars.  
+
|આપણે કીબોર્ડ શોર્ટકત અને ટૂલબાર રૂપરેખાંકિત કરતા પણ શીખ્યા.
  
 
|-
 
|-
 
|07.43
 
|07.43
|Here is an assignment for you.  
+
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
|07.46
 
|07.46
|Under Configure KTouch, change the Workload to 2.  
+
|Configure KTouch હેઠળ, વર્કલોડ 2 થી બદલો.
  
 
|-
 
|-
 
|07.50
 
|07.50
| Check the Complete whole training level before proceeding box.  
+
|Complete whole training level before proceeding box ચેક કરો.
  
 
|-
 
|-
 
|07.56  
 
|07.56  
|Now open a new typing session and practice typing.  
+
|હવે એક નવું ટાઈપીંગ સેશન ખોલો અને ટાઈપીંગની પ્રેકટીશ કરો.
  
 
|-
 
|-
 
|08.00
 
|08.00
|Finally, check your lecture statistics.  
+
|અંતે, lecture statistics તપાસો.
  
 
|-
 
|-
 
|08.04
 
|08.04
|Watch the video available at the following link;
+
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
 
|-
 
|-
 
|08.07
 
|08.07
|It summarises the Spoken Tutorial project.  
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
|08.10  
 
|08.10  
|If you do not have good bandwidth, you can download and watch it.
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
|08.15
 
|08.15
|The Spoken Tutorial  Team,
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
  
 
|-
 
|-
| 08.17
+
| 08.17  
|Conducts workshops using spoken tutorials.  
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
 
|08.20
 
|08.20
|Gives certificates for those who pass an online test.  
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|08.23
 
|08.23
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org.  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
 
|08.29
 
|08.29
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 +
 
 
|-
 
|-
 
|08.33
 
|08.33
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|08.41
 
|08.41
|More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro.
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
|08.52
 
|08.52
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.  
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
Thanks for joining
+
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 11:40, 8 May 2013

Time Narration
00.00 KTouch માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.04 આ ટ્યુટોરીયલ માં, તમે:
00.08 તાલીમ સ્તર બદલવું

ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું

00.13 શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું.

ટૂલબાર રૂપરેખાંકિત કરવું. ટાઈપીંગ મેટ્રિક્સ જોતા શીખીશું.

00.20 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.27 KTouch ખોલો.
00.33 આપણે સ્તર 2 ઉપર છીએ. ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે.
00.40 તાલીમ સ્તર 2 થી વધારવા માટે, Level ફિલ્ડની બાજુમાં, ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો.
00.48 નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ?
00.52 Teacher’s Line માં અક્ષરોમાં ફેરફાર થાય છે!
00.56 New Characters in this Level હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ. તે પણ બદલાયા છે!
01.02 પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે.
01.07 હવે, ટાઈપ કરવાનું શરૂ કરીએ.
01.09 હવે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ.
01.14 Student Line લાલમાં બદલાય છે.
01.17 તમે બીજું શું જુઓ છો?
01.19 Correctness ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે.
01.23 બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો.
01.27 હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ.
01.31 તાલીમ વિકલ્પો શું છે?
01.33 આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ (ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી) પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ.
01.41 આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ.
01.47 મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure KTouch પર ક્લિક કરો.
01.52 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
01.56 Configure – KTouch ની ડાબી પેનલ માંથી - KTouch સંવાદ બોક્સ, Training Options ઉપર ક્લિક કરો.
02.02 જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે.
02.06 Typing speed, Correctness, અને Workload માટે ઉપલી સીમા સુયોજિત કરો.
02.13 Limits હેઠળ સ્તર વધારવા માટે , ચાલો:
02.15 Typing Speed ને 120 characters per minute, Correctness ને 85% થી સુયોજિત કરો.
02.24 અંતે Workload માટે 1 સુયોજિત કરો.
02.27 આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે.
02.31 આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું.
02.36 જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો, તો "Complete whole training level before proceeding box" ચેક કરો.
02.46 Typing speed અને Correctness માટે નીચલી સીમા સુયોજિત કરો.
02.50 Limits to decrease a level હેઠળ:
02.53 Typing Speed ને 60 characters per minute and Correctness ને 60 થી સુયોજિત કરો.
03.00 Remember level for next program આ બોક્સ ચેક કરો.
03.06 Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.
03.09 આપણે કરેલા ફેરફારો ત્યારે જ લાગુ પડે છે જયારે ફરીથી નવું સેશન શરૂ કરીએ.
03.14 Start New Session પર ક્લિક કરો અને Keep Current Level પસંદ કરો.
03.20 ફરી લખવાનું શરૂ કરીએ.
03.23 નોંધ લો કે શરૂઆતમાં ઝડપ 0 છે. આપણે ટાઇપ કરીએ તે પ્રમાણે તે વધે અથવા ઘટે છે.
03.30 Pause Session ઉપર ક્લિક કરો. જયારે પોઝ કરીએ છીએ તો ટાઈપીંગ સ્પીડ એ જ ગણતરી ઉપર રહે છે.
03.38 ફરી ટાઈપીંગ શરૂ કરીએ.
03.40 નોંધ લો કે જેવી speed 60 નીચે જાય છે, સ્પીડ પાસે લાલ વર્તુળ ચમકે છે.
03.47 આ સૂચવે છે કે સ્પીડ નીચલી મર્યાદા નીચે ઘટી છે, જે 60 છે.
03.54 હવે, નંબર 4 લખો જેTeacher’s Line માં પ્રદર્શિત નથી.
03.59 Student’s Line લાલ થાય છે.
04.02 Correctness ની ટકાવારી પણ ધટી છે.
04.05 શું તમે Teacher’s Line માં આપવામાં આવેલ અક્ષરોના સમૂહ અથવા અક્ષર વચ્ચે સ્પેસીસ જોઈ શકો છો?
04.11 હવે, હું આ શબ્દ પછી સ્પેસ બાર ન દબાવીશ.
04.15 Student’s Line ફરીથી લાલ થઇ છે!
04.18 આનો અર્થ છે કે સ્પેસીસ પણ યોગ્ય રીતે ટાઇપ થયેલ હોવું જોઈએ.
04.22 Student’s line માં સમગ્ર વાક્ય લખીને પૂર્ણ લખો અને Enter દબાવો.
04.31 લેવેલ 3 માં બદલાઈ ગયેલ છે!
04.33 લેવલ 3 માં કેમ બદલાયું છે? કારણ કે આપણે વર્કલોડ 1 થી સુયોજિત કરેલ છે.
04.39 તેથી, જયારે આપણે સ્તર 2 માટે એક લીટી પૂર્ણ કરી અને Enter દબાવીએ છીએ, ત્યારે આગલા સ્તર પર જઈએ છીએ.
04.47 નોંધ લો કે નવા અક્ષરો Teacher’s Line માં દર્શાવેલ છે.
04.52 શું તમે તમારા ટાઈપીંગ સેશનના સ્કોર્સ જાણવા ઈચ્છો છો?
04.55 Lecture Statistics ઉપર ક્લિક કરો. Training statistics "સંવાદ બોક્સ" દેખાય છે.
05.02 "Tabs" પર ક્લિક કરો અને દરેક શું સૂચવે છે તે જુઓ.
05.07 Current Training Session પર ક્લિક કરો.
05.12 આ general statistics વિગતો, ટાઈપીંગ ની ગતી, ટાઈપીંગ ની ચોકસાઈ, અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે અક્ષરો વિષે વિગતો દર્શાવે છે.
05.22 Current Level Statistics ટેબ Current Training Session ટેબમાં પ્રદર્શિત વિગતો સમાન જ વિગતો દર્શાવે છે.
05.31 Monitor Progress ટેબ તમારી ટાઈપીંગની પ્રગતિ ગ્રાફિક સાથે દર્શાવે છે.
05.38 સંવાદ બોક્સ બંધ કરો.
05.41 તમે તમારી પોતાની "short cut keys" બનાવી શકો છો.
05.45 "short cut keys" શું છે?
05.47 શોર્ટકટ કીઓ બે કે તેથી વધુ કીઓનું મિશ્રણ છે, જે મેનુ વિકલ્પોના ઉપયોગને બદલે કીબોર્ડ પરથી દબાવવામાં આવે છે.
05.56 Lecture Statistics જોવા માટે શોર્ટકટ કી રૂપરેખાંકિત કરો.
06.01 મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો, "Short cuts" રૂપરેખાંકિત કરો.
06.06 Configure Short cuts – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
06.10 શોધ બોક્સમાં Lecture Statistics દાખલ કરો.
06.16 Lecture Statistics પર ક્લિક કરો.

Custom પસંદ કરો અને None ઉપર ક્લિક કરો. ઇનપુટ કરવા માટે આઇકોન બદલાય છે.

06.24 હવે, કીબોર્ડ પરથી, "Shift અને A" કી એકસાથે દબાવો.
06.30 નોંધ લો, આઇકોન હવે "Shift+A" અક્ષરો દર્શાવે છે, OK પર ક્લિક કરો.
06.38 હવે, "Shift અને A" કી એકસાથે દબાવો. Training Statistics સંવાદ બોક્સ દેખાય છે.
06.45 બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો.
06.49 KTouch ટૂલબાર રૂપરેખાંકિત કરવા માટેની પણ પરવાનગી આપે છે.
06.53 ધારો કે આપણે Quit Ktouch આદેશ આઇકોન તરીકે પ્રદર્શિત કરવું છે.
06.58 મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો અને Configure Toolbars પર ક્લિક કરો.
07.03 Configure Toolbars – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
07.07 ડાબી પેનલમાં, વિકલ્પની યાદીમાંથી, Quit આઇકોન પસંદ કરો. તે પર ડબલ ક્લિક કરો.
07.15 આઇકોન જમણી પેનલ પર ખસેડવામાં આવેલ છે. Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો.
07.22 Quit આઇકોન હવે KTouch વિન્ડો પર પ્રદર્શિત થાય છે.
07.26 KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
07.30 આ ટ્યુટોરીયલ માં આપણે તાલીમ સ્તર કેવી રીતે બદલવું, ટાઈપીંગ ની ઝડપ અને ચોકસાઈ કેવી રીતે મોનીટર કરવું તે શીખ્યા.
07.38 આપણે કીબોર્ડ શોર્ટકત અને ટૂલબાર રૂપરેખાંકિત કરતા પણ શીખ્યા.
07.43 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
07.46 Configure KTouch હેઠળ, વર્કલોડ 2 થી બદલો.
07.50 Complete whole training level before proceeding box ચેક કરો.
07.56 હવે એક નવું ટાઈપીંગ સેશન ખોલો અને ટાઈપીંગની પ્રેકટીશ કરો.
08.00 અંતે, lecture statistics તપાસો.
08.04 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
08.07 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08.15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08.17 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08.20 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08.23 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.29 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08.33 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08.41 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
08.52 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble, Sakinashaikh