Difference between revisions of "PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 10: | Line 10: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | ||લીનક્સ પર '''XAMPP''' [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં | + | ||લીનક્સ પર '''XAMPP''' [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
||00:05 | ||00:05 | ||
− | ||એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ | + | ||એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ: |
− | * '''Apache HTTP''' | + | * '''Apache HTTP''' સર્વર, |
− | * '''MySQL''' | + | * '''MySQL''' ડેટાબેઝ, |
− | * '''PHP''' | + | * '''PHP''' અને '''Perl''' પ્રોગ્રામીંગ ભાષાઓમાં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે. |
|- | |- | ||
||00:19 | ||00:19 | ||
− | ||ભૂતકાળમાં, આ સોફ્ટવેર '''LAMPP''' કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા | + | ||ભૂતકાળમાં, આ સોફ્ટવેર '''LAMPP''' કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા માટે તેને લીનક્સ માટે '''XAMPP''' તરીકે નામ અપાયું. |
|- | |- | ||
||00:27 | ||00:27 | ||
− | ||'''XAMPP''' સંસ્થાપિત | + | ||'''XAMPP''' સંસ્થાપિત કરવા માટે સરળ છે. '''XAMPP''' '''Windows''', '''Linux''', '''Mac OSX''' અને '''Solaris''' માટે ઉપલબ્ધ છે. |
|- | |- | ||
||00:35 | ||00:35 | ||
− | ||હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' વાપરી રહ્યી છું | + | ||હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' વાપરી રહ્યી છું. |
|- | |- | ||
||00:39 | ||00:39 | ||
− | ||તમારી પાસે એડમીન એક્સેસ | + | ||તમારી પાસે એડમીન એક્સેસ હોવું જોઈએ. |
|- | |- | ||
||00:41 | ||00:41 | ||
− | ||પ્રથમ સ્ટેપ | + | ||પ્રથમ સ્ટેપ છે લીનક્સ માટે '''XAMPP''' ડાઉનલોડ કરવું. |
|- | |- | ||
||00:44 | ||00:44 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
||00:48 | ||00:48 | ||
− | ||http://www.apachefriends.org/en/xampp.html | + | ||http://www.apachefriends.org/en/xampp.html |
|- | |- | ||
||00:58 | ||00:58 | ||
− | ||વેબસાઈટ પર | + | ||વેબસાઈટ પર જાઓ. |
|- | |- | ||
||00:59 | ||00:59 | ||
− | ||'''XAMPP''' ને '''Windows''' માટે, '''Mac OSX''' અને '''Solaris''' માટે ડાઉનલોડ કરવાં | + | ||'''XAMPP''' ને '''Windows''' માટે, '''Mac OSX''' અને '''Solaris''' માટે ડાઉનલોડ કરવાં માટે પણ લીંકો ઉપલબ્ધ છે. |
|- | |- | ||
||01:09 | ||01:09 | ||
− | ||આપણે લીનક્સ | + | ||આપણે લીનક્સ માટે '''XAMPP''' લીંક પસંદ કરીશું. |
|- | |- | ||
||01:13 | ||01:13 | ||
− | || | + | ||અહીં ક્લિક કરીએ. |
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | ||નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ | + | ||નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ માટે '''Step1''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||01:19 | ||01:19 | ||
Line 58: | Line 58: | ||
|- | |- | ||
||01:26 | ||01:26 | ||
− | ||સમય | + | ||સમય બચાવવા માટે મેં આ ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે. |
|- | |- | ||
||01:30 | ||01:30 | ||
− | ||હવે '''Ctrl''', '''Alt''' અને '''T''' કી | + | ||હવે '''Ctrl''', '''Alt''' અને '''T''' કી સાથે દબાવી ટર્મીનલ ખોલો. |
|- | |- | ||
||01:37 | ||01:37 | ||
− | || | + | ||ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
||01:40 | ||01:40 | ||
− | ||ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા ''' | + | ||ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા '''cd space Desktop''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો |
|- | |- | ||
||01:48 | ||01:48 | ||
− | ||ડેસ્કટોપનાં | + | ||ડેસ્કટોપનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે '''ls''' કમાંડ ટાઈપ કરી '''Enter''' દબાવો. |
|- | |- | ||
||01:55 | ||01:55 | ||
− | ||'''XAMPP''' ઇનસ્ટોલેશન | + | ||'''XAMPP''' ઇનસ્ટોલેશન ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
− | ||''' | + | ||'''sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt''' કમાંડ ટાઈપ કરો. |
|- | |- | ||
||02:13 | ||02:13 | ||
Line 82: | Line 82: | ||
|- | |- | ||
||02:16 | ||02:16 | ||
− | ||માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે | + | ||માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે તેથી તે મને '''"Sorry, try again"''' એરર આપે છે. |
|- | |- | ||
||02:23 | ||02:23 | ||
− | ||બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ | + | ||બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ કરી છે. |
|- | |- | ||
||02:33 | ||02:33 | ||
− | ||હવે, ડાયરેક્ટ્રીને '''opt.''' માં | + | ||હવે, ડાયરેક્ટ્રીને '''opt.''' માં બદલવાં માટે '''cd space /opt''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||02:43 | ||02:43 | ||
− | ||'''opt.''' ડાયરેક્ટ્રીનાં | + | ||'''opt.''' ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે '''ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||02:50 | ||02:50 | ||
− | ||'''XAMPP''' હવે '''/opt/lampp''' ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત | + | ||'''XAMPP''' હવે '''/opt/lampp''' ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થયું છે. |
|- | |- | ||
||02:57 | ||02:57 | ||
− | ||કમાંડ ''' | + | ||કમાંડ '''cd space lampp''' ટાઈપ કરો. |
|- | |- | ||
||03:02 | ||03:02 | ||
− | ||'''lampp | + | ||'''lampp''' ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે '''ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||03:09 | ||03:09 | ||
− | ||આગળનું પગલું '''XAMPP''' | + | ||આગળનું પગલું '''XAMPP''' શરૂ કરવાનું છે. |
|- | |- | ||
||03:13 | ||03:13 | ||
− | ||''' | + | ||'''sudo space /opt/lampp/lampp space start''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||03:27 | ||03:27 | ||
− | ||સૂડો પાસવર્ડ | + | ||સૂડો પાસવર્ડ દાખલ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||03:32 | ||03:32 | ||
− | ||લીનક્સ માટે '''XAMPP''' સફળતાપૂર્વક શરૂ | + | ||લીનક્સ માટે '''XAMPP''' સફળતાપૂર્વક શરૂ થયું છે. |
|- | |- | ||
||03:36 | ||03:36 | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
||04:07 | ||04:07 | ||
− | ||આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું | + | ||આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું હોમ પેજ '''html''' માં બનાવીશ. |
|- | |- | ||
||04:15 | ||04:15 | ||
− | ||આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે | + | ||આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે. |
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
− | ||ટર્મીનલ પર | + | ||ટર્મીનલ પર જાઓ. ડાયરેક્ટ્રીને '''/opt/lampp/htdocs''' માં બદલવા માટે '''cd space /opt/lampp/htdocs''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||04:36 | ||04:36 | ||
− | ||આ | + | ||આ આપણી વેબ ડાયરેક્ટ્રીનો પાથ છે |
|- | |- | ||
||04:39 | ||04:39 | ||
− | ||'''myhomepage''' ડાયરેક્ટ્રી બનાવવા માટે | + | ||'''myhomepage''' ડાયરેક્ટ્રી બનાવવા માટે '''sudo space mkdir space myhomepage''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||04:51 | ||04:51 | ||
− | ||'''htdocs | + | ||'''htdocs''' ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે '''ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||04:58 | ||04:58 | ||
− | ||ડાયરેક્ટ્રીને '''myhomepage''' માં બદલવા | + | ||ડાયરેક્ટ્રીને '''myhomepage''' માં બદલવા માટે કમાંડ '''cd space myhomepage''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||05:08 | ||05:08 | ||
− | ||હવે હું | + | ||હવે હું હોમ પુષ્ઠ '''html''' માં બનાવીશ |
|- | |- | ||
||05:12 | ||05:12 | ||
− | ||'''gedit''' ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને '''index.html''' બનાવવા માટે | + | ||'''gedit''' ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને '''index.html''' બનાવવા માટે '''sudo space gedit space index.html''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
||05:32 | ||05:32 | ||
Line 157: | Line 157: | ||
|- | |- | ||
||05:37 | ||05:37 | ||
− | || | + | ||સમય બચાવવા માટે, હું અહીં '''HTML''' કોડને કોપી-પેસ્ટ કરીશ |
|- | |- | ||
||05:43 | ||05:43 | ||
− | ||'''title''' ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ | + | ||'''title''' ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ બ્રાઉઝરનાં ટાઈટલ બાર પર પ્રદર્શીત થશે. |
|- | |- | ||
||05:49 | ||05:49 | ||
− | ||'''body''' ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ | + | ||'''body''' ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે. |
|- | |- | ||
||05:54 | ||05:54 | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
||06:13 | ||06:13 | ||
− | ||તમે | + | ||તમે જોશો કે '''welcome''' મેસેજ વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
||06:20 | ||06:20 | ||
− | ||આમ આ રીતે આપણે '''XAMPP''' ને સંસ્થાપિત | + | ||આમ આ રીતે આપણે '''XAMPP''' ને સંસ્થાપિત, શરૂ અને ચકાસી શકીએ છીએ. |
|- | |- | ||
||06:26 | ||06:26 | ||
− | ||ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ | + | ||ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ |
|- | |- | ||
||06:31 | ||06:31 | ||
− | ||'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' પર ઉપલબ્ધ વિડીયો | + | ||'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' પર ઉપલબ્ધ વિડીયો જુઓ |
|- | |- | ||
||06:42 | ||06:42 | ||
− | ||તે સ્પોકન ટ્યુટોરીયલ | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
||06:46 | ||06:46 | ||
− | ||જો તમારી | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
|- | |- | ||
||06:51 | ||06:51 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
|- | |- | ||
||06:57 | ||06:57 | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
||07:01 | ||07:01 | ||
− | ||વધુ વિગતો માટે | + | ||વધુ વિગતો માટે '''"contact sptutemail@gmail.com"''' ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
||07:06 | ||07:06 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
||07:11 | ||07:11 | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
||07:27 | ||07:27 | ||
− | ||અહીં આ | + | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
||07:30 | ||07:30 | ||
− | || | + | ||જોડાવા બદ્દલ આભાર. |
|- | |- | ||
||07:32 | ||07:32 | ||
− | || | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. આભાર. |
− | + | ||
|} | |} |
Revision as of 11:12, 30 April 2013
Title of script: XAMPP Installation
Author: Jyoti Solanki
Keywords: XAMPP Video Tutorial, Apache, LAMPP, Web Server
Time | Narration |
---|---|
00:00 | લીનક્સ પર XAMPP [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ:
|
00:19 | ભૂતકાળમાં, આ સોફ્ટવેર LAMPP કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા માટે તેને લીનક્સ માટે XAMPP તરીકે નામ અપાયું. |
00:27 | XAMPP સંસ્થાપિત કરવા માટે સરળ છે. XAMPP Windows, Linux, Mac OSX અને Solaris માટે ઉપલબ્ધ છે. |
00:35 | હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ 10.04 વાપરી રહ્યી છું. |
00:39 | તમારી પાસે એડમીન એક્સેસ હોવું જોઈએ. |
00:41 | પ્રથમ સ્ટેપ છે લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરવું. |
00:44 | લીનક્સ માટે XAMPP નીચે આપેલ લીંકથી ડાઉનલોડ કરી શકાય છે |
00:48 | http://www.apachefriends.org/en/xampp.html |
00:58 | વેબસાઈટ પર જાઓ. |
00:59 | XAMPP ને Windows માટે, Mac OSX અને Solaris માટે ડાઉનલોડ કરવાં માટે પણ લીંકો ઉપલબ્ધ છે. |
01:09 | આપણે લીનક્સ માટે XAMPP લીંક પસંદ કરીશું. |
01:13 | અહીં ક્લિક કરીએ. |
01:14 | નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ માટે Step1 પર ક્લિક કરો. |
01:19 | હવે XAMPP Linux 1.7.7 પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરવા માટે પગલાઓને અનુસરો. |
01:26 | સમય બચાવવા માટે મેં આ ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે. |
01:30 | હવે Ctrl, Alt અને T કી સાથે દબાવી ટર્મીનલ ખોલો. |
01:37 | ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે. |
01:40 | ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા cd space Desktop કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો |
01:48 | ડેસ્કટોપનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરી Enter દબાવો. |
01:55 | XAMPP ઇનસ્ટોલેશન ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે. |
01:58 | sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt કમાંડ ટાઈપ કરો. |
02:13 | સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:16 | માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે તેથી તે મને "Sorry, try again" એરર આપે છે. |
02:23 | બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ કરી છે. |
02:33 | હવે, ડાયરેક્ટ્રીને opt. માં બદલવાં માટે cd space /opt કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:43 | opt. ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:50 | XAMPP હવે /opt/lampp ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થયું છે. |
02:57 | કમાંડ cd space lampp ટાઈપ કરો. |
03:02 | lampp ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
03:09 | આગળનું પગલું XAMPP શરૂ કરવાનું છે. |
03:13 | sudo space /opt/lampp/lampp space start કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
03:27 | સૂડો પાસવર્ડ દાખલ કરો અને Enter દબાવો. |
03:32 | લીનક્સ માટે XAMPP સફળતાપૂર્વક શરૂ થયું છે. |
03:36 | હવે ચાલો આપણા XAMPP સંસ્થાપનને ચકાસીએ. |
03:40 | આ કરવાં માટે હું ફાયરફોક્સ બ્રાઉઝર પર જઈશ. |
03:43 | એડ્રેસ બારમાં URL http://localhost ટાઈપ કરો અને Enter દબાવો. |
03:55 | તમે તમારા વેબ બ્રાઉઝરમાં URL http://localhost/xampp splash.php જોશો. |
04:07 | આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું હોમ પેજ html માં બનાવીશ. |
04:15 | આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે. |
04:18 | ટર્મીનલ પર જાઓ. ડાયરેક્ટ્રીને /opt/lampp/htdocs માં બદલવા માટે cd space /opt/lampp/htdocs કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:36 | આ આપણી વેબ ડાયરેક્ટ્રીનો પાથ છે |
04:39 | myhomepage ડાયરેક્ટ્રી બનાવવા માટે sudo space mkdir space myhomepage કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:51 | htdocs ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:58 | ડાયરેક્ટ્રીને myhomepage માં બદલવા માટે કમાંડ cd space myhomepage ટાઈપ કરો અને Enter દબાવો. |
05:08 | હવે હું હોમ પુષ્ઠ html માં બનાવીશ |
05:12 | gedit ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને index.html બનાવવા માટે sudo space gedit space index.html કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
05:32 | HTML શીખવા માટે, કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલો જુઓ. |
05:37 | સમય બચાવવા માટે, હું અહીં HTML કોડને કોપી-પેસ્ટ કરીશ |
05:43 | title ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ બ્રાઉઝરનાં ટાઈટલ બાર પર પ્રદર્શીત થશે. |
05:49 | body ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે. |
05:54 | ફાઈલને સંગ્રહીત કરવાં માટે "Save" બટન પર ક્લિક કરો. gedit વિન્ડો બંધ કરો. |
05:59 | ફાયરફોક્સ બ્રાઉઝર પર પાછા જઈએ |
06:02 | URL http://localhost/myhomepage ટાઈપ કરો અને Enter દબાવો. |
06:13 | તમે જોશો કે welcome મેસેજ વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે. |
06:20 | આમ આ રીતે આપણે XAMPP ને સંસ્થાપિત, શરૂ અને ચકાસી શકીએ છીએ. |
06:26 | ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ |
06:31 | http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial પર ઉપલબ્ધ વિડીયો જુઓ |
06:42 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:46 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
06:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
06:57 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:01 | વધુ વિગતો માટે "contact sptutemail@gmail.com" ઉપર સંપર્ક કરો |
07:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:11 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:17 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે, સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો |
07:27 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:30 | જોડાવા બદ્દલ આભાર. |
07:32 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. આભાર. |