Difference between revisions of "CellDesigner/C2/Installation-of-CellDesigner-on-Linux/Gujarati"
From Script | Spoken-Tutorial
Shivanigada (Talk | contribs) (Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 |કેમ છો બધા. ‘’’Installation of CellDesigner on Linux OS’’’ના આ સ્પોકન...") |
Shivanigada (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |કેમ છો બધા. | + | |કેમ છો બધા. '''Installation of CellDesigner on Linux OS'''ના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | આ ટ્યૂટોરિઅલમાં આપણે | + | | આ ટ્યૂટોરિઅલમાં આપણે '''CellDesigner 4.3'''ને '''Ubuntu Linux Operating System'''માં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું શીખીશું. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | |અને | + | |અને '''CellDesigner'''ના '''Draw''' વિસ્તારમાં '''Compartment''' બનાવવાનું પણ જોઈશું. |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | અહીં હું | + | | અહીં હું '''Ubuntu Operating System 14.04''' , '''CellDesigner version 4.3''' અને '''Java version 1.7''' વાપરી રહી છું. |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | |આ ટ્યૂટોરિઅલને સમજવા તમેં | + | |આ ટ્યૂટોરિઅલને સમજવા તમેં '''Linux Operating System'''ના બેઝિક ઓપરેશનોના જાણકાર હોવા જરૂરી છો. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | જો તમે ન હોવ,તો તેને સંબંધિત | + | | જો તમે ન હોવ,તો તેને સંબંધિત '''Linux tutorials''' અમારી વેબસાઈટ '''www.spoken-tutorial.org''' ઉપર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | | '''CellDesigner'''ને ઇન્સ્ટોલ કરવા, તમારું વેબ બ્રાઉઝર(Web Browser) ખોલો અને જે '''URL''' દેખાય છે તેના ઉપર જાઓ. |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | જમણા હાથ તરફ રહેલ | + | | જમણા હાથ તરફ રહેલ '''Download CellDesigner''' બટનને ક્લિક કરો. |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | નીચે સ્ક્રોલ કરો અને | + | | નીચે સ્ક્રોલ કરો અને '''Download'''ને શોધો. |
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | | તે | + | | તે '''Download for Linux 64 bit''' અને '''Download for Linux 32 bit''' બતાવે છે. |
|- | |- |
Revision as of 13:26, 9 October 2017
Time | Narration |
00:01 | કેમ છો બધા. Installation of CellDesigner on Linux OSના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યૂટોરિઅલમાં આપણે CellDesigner 4.3ને Ubuntu Linux Operating Systemમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું શીખીશું. |
00:18 | અને CellDesignerના Draw વિસ્તારમાં Compartment બનાવવાનું પણ જોઈશું. |
00:23 | અહીં હું Ubuntu Operating System 14.04 , CellDesigner version 4.3 અને Java version 1.7 વાપરી રહી છું. |
00:35 | આ ટ્યૂટોરિઅલને સમજવા તમેં Linux Operating Systemના બેઝિક ઓપરેશનોના જાણકાર હોવા જરૂરી છો. |
00:42 | જો તમે ન હોવ,તો તેને સંબંધિત Linux tutorials અમારી વેબસાઈટ www.spoken-tutorial.org ઉપર ઉપલબ્ધ છે. |
00:51 | CellDesignerને ઇન્સ્ટોલ કરવા, તમારું વેબ બ્રાઉઝર(Web Browser) ખોલો અને જે URL દેખાય છે તેના ઉપર જાઓ. |
01:00 | જમણા હાથ તરફ રહેલ Download CellDesigner બટનને ક્લિક કરો. |
01:07 | એક નવું વેબ પેજ ખુલે છે. |
01:09 | નીચે સ્ક્રોલ કરો અને Downloadને શોધો. |
01:13 | તે Download for Linux 64 bit અને Download for Linux 32 bit બતાવે છે. |
01:20 | હવે, આપણે જોઈએ કે તમારા મશીનના OS typeની વિગતો કેવી રીતે શોધાય. |
01:26 | આ માટે,તમારા મશીનમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં રહેલ 'System Settings' આઇકોનને ક્લિક કરો. |
01:34 | System Settingsને ક્લિક કરતા એક પેજ ખુલે છે. |
01:40 | પેનલ 'System'ની નીચે, 'Details' આઇકોન ઉપર બે વાર ક્લિક કરો. |
01:48 | અહીં નવી વીન્ડોવ 'Details' ખુલે છે. તમારા મશીનની OS type’ ચેક કરો કે શું તે 64-bit છે કે 32-bit. |
02:00 | મારુ મશીન 64 bitનું છે. હવે આ વીન્ડોવને બંધ કરી પાછા બ્રાઉઝર ઉપર જઈએ. |
02:07 | જો તમારું મશીન 32 bitનું હોય તો 32 bit version ડાઉનલોડ કરવાનું. |
02:14 | હું લિંકDownload for Linux 64 bit ઉપર ક્લિક કરીશ. |
02:19 | તરત જ એક નવી વીન્ડોવ ખુલે છે. |
02:22 | હું એક નવી ઉઝર હોવાથી, વિકલ્પ First Time User ઉપર હું ક્લિક કરીશ. |
02:26 | અને પછી Continue ઉપર ક્લિક કરીશું. |
02:29 | હવે આપણને થોડીક વ્યક્તિગત વિગતો ભરવા માટે પૂછવામાં આવે છે. |
02:33 | તે ભર્યા પછી, Download બટન ઉપર ક્લિક કરો. |
02:37 | એક ડાયલોગ બોક્સ ખુલે છે.અહીં Save File બટન ક્લિક કરો. |
02:44 | આ થોડીક ક્ષણ લેશે જે તમારા ઈન્ટરનેટની ગતિ ઉપર આધાર રાખે છે. |
02:49 | જેવી ફાઈલ ડાઉનલોડ થઇ જાય,Ctrl+Alt+T કીઝ દબાવી terminal ઉપર જાઓ. |
02:58 | મેં પહેલેથી જ આ ફાઈલ ડાઉનલોડ કરી રાખી છે જે ડિફોલ્ટ ફોલ્ડર Downloads માં છે. |
03:04 | તો પહેલા હું તે ફોલ્ડરમાં જાઉં, ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો. |
03:15 | ટાઈપ કરો ls અને Enter દબાવો. |
03:20 | અહીં આ રહી આપણે ડાઉનલોડ કરેલી ફાઈલ. |
03:25 | જો તમે 32 bit ડાઉનલોડ કરી હોત તો ફાઈલનું નામ 64ની જગ્યા એ 32 હોત. |
03:32 | હવેથી ટર્મિનલ કમાન્ડમાં તમારા 32 bit installer ના ફાઈલનું નામ વાપરવાનું યાદ રાખો |
03:39 | હવે આપણે ફાઈલ પરમિશનને બદલવી પડશેતો ટાઈપ કરો |
03:43 | sudo space chmod space 777 space hyphen capital R space CellDesigner hyphen 4.3 hyphen linux hyphen x64 hyphen installer.run |
04:08 | Enter દબાવો. |
04:12 | admin પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:19 | હવે આપણે ફાઈલને રન કરવા ટાઈપ કરીશું dot forward slash CellDesigner hyphen 4.3 hyphen linux hyphen x64 hyphen installer.run અને Enter દબાવીશું. |
04:39 | Setup wizard ડાયલોગ બોક્સ ખુલે છે. |
04:43 | બટન ક્લિક કરીએ. |
04:47 | I accept the agreement વિકલ્પ ક્લિક કરીએ અને પછી Next ક્લિક કરીએ. |
04:54 | Installation Directory ડાયલોગ આ ડાયરેક્ટરી બતાવે છે જ્યાં CellDesigner ઇન્સ્ટોલ થશે. |
05:00 | તે આ રીતે દેખાશે /home/<your username>/CellDesigner4.3 હવે Next ક્લિક કરીએ. |
05:10 | તે કહે છે Ready to Install. પાછું Next ક્લિક કરીએ. |
05:17 | ઈન્સ્ટોલેશન ચાલુ થશે. |
05:20 | જેવું પૂરું થાય, ‘View Readme File’ ને અનચેક કરો અને Finish બટન ક્લિક કરો. |
05:29 | હવે Ctrl + Alt + T કીઝ દબાવી નવું terminal ખોલો. |
05:34 | ટાઈપ કરો ls અને Enter દબાવો. |
05:39 | અહીં આપણે runCellDesigner4.3 ફાઈલ જોઈ શકીએ છીએ. |
05:44 | CellDesignerને ખોલવા આપણને આ ફાઈલ એગઝીક્યૂટ(execute) કરવી પડશે. |
05:48 | તો ટાઈપ કરો dot forward slash runCellDesigner4.3 અને Enter દબાવો. |
06:00 | CellDesigner વીન્ડોવ આપણા Linux મશીનમાં હવે ખુલ્યું છે . |
06:05 | તમે ધ્યાનથી જુઓ કે આપણે Main menu બાર બરાબર જોઈ શકતા નથી. તેને જોવા માટે , આપણને system settings બદલવા પડશે. |
06:15 | તમારા મશીનમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં રહેલ 'System Settings' આઇકોનને ક્લિક કરો. |
06:23 | ક્લિક કરતા System Settings પેજ ખુલે છે. |
06:28 | પેનલ 'Personal' ની નીચે 'Appearance' ઉપર બે વાર ક્લિક કરો. |
06:34 | 'Appearance' નામની વીન્ડોવ ખુલે છે. |
06:38 | ટેબ 'Look'ની નીચેના , Theme ઉપર જાઓ. |
06:43 | 'Theme' બોક્સના ડ્રોપ-ડાઉન મેનુ માંથી, 'Radiance'ને સિલેક્ટ કરો અને વીન્ડોવ બંધ કરો. |
06:53 | હવે ધ્યાનથી જુઓ Main menu બાર બરાબર દેખાય છે. ચાલો આગળ વધીએ હવે. |
07:01 | નવા ડોક્યુમેન્ટને ખોલવા , File ક્લિક કરો અને પછી New ક્લિક કરો. |
07:07 | વૈકલ્પિક રીતે , મેનુ બાર ના New આઇકોન ઉપર ક્લિક કરો અથવા Ctrl + N કીઝ દબાવો. |
07:16 | New Document ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે જે આપણેને કહે છે કે ફાઈલ નું નામ આપો. |
07:23 | ફાઈલનું નામ 'Create and Edit' ટાઈપ કરો. |
07:30 | Width ને 900, Height ને 800 સેટ કરો. |
07:36 | નીચે રહેલા Ok બટન ઉપર ક્લિક કરો. |
07:40 | એક માહિતી આપતું બોક્સ(information box) ખુલે છે. |
07:43 | અને નામમાં આપણે આપેલ બધા સ્પેસીસ , બદલાઈને underscore થઇ જાય છે. |
07:48 | તો ખરેખર ફાઈલનું નામ થશે 'Create underscore and underscore Edit'. Ok ક્લિક કરીએ અને આગળ વધીએ. |
07:58 | કેન્દ્રમાં દેખાતો સફેદ વિભાગ છે તેને આપણે Draw વિભાગ તરીકે બોલીશું. |
08:02 | આપણે menu bars, toolbars અને વિવિધ panels ને હવે પછીના ટ્યૂટોરિઅલમાં શીખીશું. |
08:09 | ટૂલ બારના બીજા અન્ય આઇકોનને સિલેક્ટ કરતા પહેલા , Select Mode બટનને ક્લિક કરીએ. |
08:16 | તે એક સિલેક્શન ટૂલ તરીકે વર્તશે.આ સિલેક્શન ટૂલની મદદથી ,આપણે ડ્રો વિસ્તારમાં કમ્પોનન્ટને Select ,Draw અને move કરી શકીએ. |
08:25 | કમ્પોનન્ટ ડ્રો કરતા પહેલા , આપણે ખાતરી કરીશું કે CellDesigner વીન્ડોવમાના Grid Snap અને Grid Visible એનેબલ છે કે નથી . |
08:35 | તે માટે "Main Menu " બારના Editને ક્લિક કરીએ . |
08:39 | નીચે સ્ક્રોલ કરીએ અને Grid Snapને ક્લિક કરીએ. |
08:43 | પાછા Edit ઉપર જઈએ અને Grid Visibleને ક્લિક કરીએ. |
08:49 | Grids આપણને Draw વિસ્તારમાં કમ્પોનંટ્સને સરખું સંરેખિત રીતે ગોઠવવા ઉપયોગી નીવડે છે. |
08:54 | ચાલો હવે List અને Notes વિસ્તારના સ્થાન બદલીએ. |
08:59 | યાદ કરો કે આપણે List વિસ્તાર, Notes વિસ્તાર અને Draw વિસ્તાર અગાઉંના ટ્યૂટોરિઅલમાં જ શીખી લીધા છે. |
09:06 | જો તમને યાદ ન હોય તો આ શ્રેણીના તે ટ્યૂટોરિઅલને તમે નિહાળી શકો છો. |
09:12 | ચાલો આગળ વધીએ અને List વિસ્તારનું સ્થાન બદલીએ. |
09:15 | View વિકલ્પ ઉપર જાઓ, List ને ક્લિક કરો અને ‘Right’ વિકલ્પને સિલેક્ટ કરો. |
09:24 | તે ‘List’ને Draw વિસ્તારની જમણી બાજુએ ખસેડે છે. |
09:30 | આ વિસ્તારોના માપ તેની બોર્ડરલાઈંસને ડ્રેગ કરી બદલી શકાય છે. |
09:35 | આપણે આ બોર્ડરલાઇન ઉપર કર્સર ખસેડીશું . |
09:38 | તમે બે મસ્તકવાળો એરો જોઈ શકો છો. તેને Draw વિસ્તારના મહત્તમ અથવા લઘુત્તમમાં ડ્રેગ કરો. |
09:45 | હવે આપણે Draw વિસ્તારમાં કામ કરવા ઉપર આગળ વધીશું. |
09:49 | તે પહેલા , આપણે CellDesigner વીન્ડોવમાં બધા જ આઇકોન્સને જોઈ શકીએ તેવું હોવું જોઈએ. |
09:55 | તે માટે, Main Menu બારમાંના View ઉપર જાઓ. |
10:00 | Change Toolbar Visible ઉપર ક્લિક કરો અને Show All વિકલ્પને પસંદ કરો. |
10:09 | હવે તમે CellDesigner વીન્ડોવ ઉપર બધા જ આઇકોન્સ જોઈ શકો છો . ચાલો આગળ વધીએ. |
10:17 | એક cell અથવા એક intracellular compartmentને દર્શાવવા , આપણે ટૂલ બારમાંના Square આઇકોનનો ઉપયોગ કરીશું .તો પ્રથમ તેના ઉપર ક્લિક કરો. |
10:28 | પછી Draw વિસ્તાર ઉપર ક્લિક કરીએ। અને માઉસનું બટન ચોદતા પહેલા, તેને ડ્રેગ કરો જેથી એક ચોરસ બનશે. હવે માઉસ બટનને છોડી દો. |
10:38 | જે 'Property of Compartment' ડાયલોગ ખુલે છે તેમાં, Nameને Cell તરીકે લખો અને Sizeને 1.0 આપી Ok. ઉપર ક્લિક કરો. |
10:52 | નામ કમ્પાર્ટમેન્ટના નીચેના ભાગમાં દ્રશ્યમાન થાય છે. |
10:57 | તમે કમ્પાર્ટમેન્ટના નામનું સ્થાન પણ બદલી શકો. |
11:01 | તે કરવા, કમ્પાર્ટમેન્ટ નામને સિલેક્ટ કરો,જે આપણા કેસમાં Cell છે. |
11:07 | હવે તેને ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમને મૂકવું હોય. |
11:14 | હવે આ ફાઈલને સેવ કરવા File ઉપર ક્લિક કરીએ તેના Save As વિકલ્પ ઉપર ક્લિક કરીએ. |
11:22 | હવે તમારે કાયા ફોલ્ડરમાં સેવ કરવું છે તે પસંદ કરો. |
11:26 | મારે તેને મારા Desktop ઉપર જ સેવ કરવું છે. |
11:28 | તો હું ફોલ્ડર તરીકે Desktop ઉપર બે વાર ક્લિક કરીશ જેમાં મારે ફાઈલને સેવ કરવી છે. |
11:34 | અને પછી નીચે જમણી બાજુના Ok બટન ઉપર ક્લિક કરીશ. |
11:38 | હજી પાછું એક વાર, નીચે જમણી બાજુના OK બટન ઉપર ક્લિક કરીએ। આપણી ફાઈલ હવે સેવ થઇ ગઈ છે. |
11:46 | CellDesignerને બંધ કરવા , File ઉપર ક્લિક કરો અને પછી Exitને ક્લિક કરો. |
11:52 | હવે આપણે તે ફોલ્ડરમાં જઈએ જ્યાં આપણે ફાઈલને સેવ કરી છે. તો હું મારા Desktop ઉપર જાઉં .આ રહી મારી ફાઈલ. |
12:00 | નોંધ લો કે આ ફાઈલ .xml ફોર્મેટમાં સેવ થઇ છે . તે CellDesigner ની ડિફોલ્ટ ફાઈલ ફોર્મેટ છે. |
12:08 | વળી નોંધ લો કે આ ફાઈલ માત્ર CellDesignerમાં જ ખુલી શકે. |
12:12 | ચાલો આ ટ્યૂટોરિઅલનો બોધ જોઈએ કે , આપણે શીખ્યા : કેવી રીતે ડાઉનલોડ અને |
12:17 | CellDesigner આવૃત્તિ 4.3ને Ubuntu Linux OS ઉપર ઇન્સ્ટોલ કરવું, CellDesigner માં Compartment બનાવવું |
12:27 | આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને આ સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. |
12:35 | સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં ‘’’spoken-tutorial.org’’’ ઉપર લખો. |
12:45 | સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે . |
12:57 | ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા આભાર। |