Difference between revisions of "Firefox/C4/Add-ons/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 60: Line 60:
 
|-
 
|-
 
||  01.25
 
||  01.25
|| You can now search  quickly and easily for link within a web page 
+
|| હવે તમે વેબ પેજમાં લિંક માટે ઝડપથી અને સરળતાથી શોધી શકો છો
  
 
|-
 
|-
 
||  01.31
 
||  01.31
||Suppose you want to access the  firefox browser with your setting and preferences from any other computer or device like your mobile phone with that be possible!
+
||ધારો કે તમે બીજા કમ્પ્યુટર અથવા કોઈપણ ઉપકરણ જેવા કે મોબાઇલ ફોન દ્વારા setting and preferences સાથે ફાયરફોકસ બ્રાઉઝર ઍક્સેસ કરવા માંગો છો!
  
 
|-
 
|-
 
||  01.43
 
||  01.43
|| Yes !The firefox sync features ,stores all your browser data likes '''bookmarks, history and installed extensions''' securely on a Mozilla server
+
||ફાયરફોકસ સિંક સુવિધાઓ, બધા બ્રાઉઝર ડેટા જેવા કે '' 'બુકમાર્ક્સ, હિસ્ટ્રી અને ઇન્સ્ટોલ કરેલા એક્સટેન્શન્સ''' સુરક્ષિત રીતે મોઝીલા સર્વર પર સંગ્રહ કરે છે.
 
   
 
   
 
|-
 
|-
 
||  01.55
 
||  01.55
||You can sync our  computers to this server and so you can access your browser data
+
||તમે કમ્પ્યુટર્સને આ સર્વર સાથે સિંક (સમન્વિત) કરી શકો છો અને તેથી તમે તમારા બ્રાઉઝરમાં ડેટા ઍક્સેસ કરી શકો છો
  
 
|-
 
|-
 
||  02.02
 
||  02.02
||  Now lets enable the sync features.  
+
||  હવે ચાલો સિંક સુવિધાઓ સક્રિય કરીએ.
 +
 
 
|-
 
|-
 
||  02.06
 
||  02.06
|| From the  menu bar click '''tools''' and set up sync . The Firefox sink setup dialog box appears
+
|| મેનુ બારમાંથી '''tools''' પર ક્લિક કરો અને sync સુયોજિત કરો. ફાયરફોક્સ સિંક સેટ અપ સંવાદ બોક્સ દેખાય છે
  
 
|-
 
|-
 
||  02.15
 
||  02.15
||  As we are using sync for the first time . Click '''create a new account'''.
+
||  આપણે પ્રથમ વખત સિંક વાપરી રહ્યા હોવાથી. '''create a new account''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||  02.21
 
||  02.21
||  The account details dialog box appears.
+
||  એકાઉન્ટ ડીટેઈલ્સ સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
||  02.24
 
||  02.24
|| For the purpose of this tutorial, we have already created a g mail account.  
+
|| આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે.
  
 
|-
 
|-
 
||  02.30
 
||  02.30
|| ST.USERFF@gmail.com. In the email address field enter ST.USERFF@gmail.com
+
|| ST.USERFF@gmail.com. ઇમેઇલ અડ્રેસ ફિલ્ડમાં ST.USERFF @ gmail.com દાખલ કરો.
  
 
|-
 
|-
 
||  02.42
 
||  02.42
|| In choose a password field, lets enter the password
+
|| choose a password ફિલ્ડમાં, પાસવર્ડ દાખલ કરીશું 
 +
 
 
|-
 
|-
 
||  02.47
 
||  02.47
|| In the confirm password field, re-enter the password
+
|| confirm password ફિલ્ડમાં, પાસવર્ડ ફરીથી દાખલ કરો,
 +
 
 
|-
 
|-
 
||  02.52
 
||  02.52
||  By default the server, firefox sync server is selected.
+
||  મૂળભૂત રીતે સર્વર, Firefox sync સર્વર પસંદ થયેલ છે.
 +
 
 
|-
 
|-
 
||  02.58
 
||  02.58
|| We will not change the settings. Check the “terms of service” and “privacy policy” box.
+
|| આપણે સુયોજનો બદલીશું નહી. “terms of service” અને “privacy policy” બૉક્સ ચેક કરો.
  
 
|-
 
|-
 
||  03.08
 
||  03.08
||  Click “next”. Firefox displays the sync key.
+
||  “next” પર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક કી દર્શાવે છે.
  
 
|-
 
|-
 
||  03.11
 
||  03.11
||  This is the key which you must enter in  our system to access your sync from those machines
+
||  મશીન માંથી સિંક એક્સેસ કરવા માટે તમારા સિસ્ટમમાં આ કી દાખલ કરવી જરૂરી છે.
  
 
|-
 
|-
 
||  03.18
 
||  03.18
||  Click  the “save” button. In the save sync  key dialog box that appears.  
+
||  “save” બટન પર ક્લિક કરો. સેવ સિંક કી સંવાદ બૉક્સમાં જે દેખાય છે,
 
|-
 
|-
 
||  03.24
 
||  03.24
|| Browse to the desktop. Click “save”.
+
|| ડેસ્કટોપ બ્રાઉઝ કરો. “save” ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||  03.28
 
||  03.28
|| The firefox sync key.html file is saved as  the HTML file in the desktop
+
|| firefox sync key.html ફાઈલ ડેસ્કટોપ ઉપર HTML ફાઇલ તરીકે સેવ કરવામાં આવેલ છે.
 +
 
 
|-  
 
|-  
 
||  03.35
 
||  03.35
||  Make a note of this key and save the number were you can access it easily
+
||  આ કી ની એક નોટ બનાઓ અને નંબરને તમે સરળતાથી ઍક્સેસ કરી શકો છો તે પ્રમાણે સંગ્રહો.
 +
 
 
|-  
 
|-  
 
||  03.41
 
||  03.41
|| You will not be able to access your sync account from other computer  without entering this key.
+
|| તમે આ કી દાખલ કર્યા વિના અન્ય કમ્પ્યુટરથી તમારું સિંક એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સમર્થ ન હશો.
  
 
|-
 
|-
 
||  03.48
 
||  03.48
|| Click next. In  the confirm you are not a '' Robot ''dialog box.
+
|| Next પર ક્લિક કરો. confirm you are not a '' Robot '' સંવાદ બોક્સમાં,
  
 
|-
 
|-
 
||  03.53
 
||  03.53
|| Enter the words displayed in the box. The setup is complete
+
|| બોક્સમાં પ્રદર્શિત શબ્દો દાખલ કરો. સેટ અપ સમાપ્ત થયું.
  
 
|-
 
|-
 
||  03.59
 
||  03.59
|| Click on the “sync” option button on the  left of the “firefox sync” setup dialog box.
+
|| “firefox sync” સેટઅપ સંવાદ બોક્સની ડાબી બાજુ પર “sync” વિકલ્પ બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||  04.06
 
||  04.06
|| You can set your sync option here.
+
|| તમે અહીં સિંક વિકલ્પ સુયોજિત કરી શકો છો.
 +
 
 
|-
 
|-
 
||  04.09
 
||  04.09
|| For the purpose of this tutorial, we shall not change the default option.Click “done”
+
|| આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત વિકલ્પ ન બદલીશું. “done” ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||  04.17
 
||  04.17
||Click'' Next'' firefox verifies the content. Then the finish button is displayed, click “finish”.
+
||'' Next'' પર ક્લિક કરો, ફાયરફોકસ કન્ટેન્ટ ખાતરી કરે છે. પછી Finish બટન દર્શાવવામાં આવે છે, "Finish" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||  04.25
 
||  04.25
||  You have setup firefox sync on your computer
+
||  You have setup firefox sync on your computer
 +
 
 
|-
 
|-
 
||  04.29
 
||  04.29

Revision as of 12:26, 26 April 2013

Visual Cue Narration
00.01 મોઝીલા ફાયરફોક્સની અદ્યતન સુવિધાઓ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00.08 આ ટ્યુટોરીયલ માં, આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું.
            *Quick find link
            *Firefox Sync
            *Plug-ins
00.19 અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.26 ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ.
00.29 મૂળભૂત રીતે 'yahoo' હોમ પેજ ખુલે છે.
00.33 હવે ફાયરફોક્સમાં લિંક્સ શોધવા વિશે જાણીશું.
00.37 ફાયરફોક્સ તમને બાર શોધવા અને વેબ પેજમાં લિંક્સ શોધવા માટેની પરવાનગી આપે છે
00.43 અડ્રેસ બારમાં WWW. Google.co.in ટાઇપ કરી Enter કી દબાવો.
00.51 નોંધ લો કે કર્સર હવે Google સર્ચ બારની અંદર મૂકવામાં આવેલ છે.
00.58 આગળ, સર્ચ બાર બહાર પેજ ઉપર કોઇપણ જગ્યા એ કર્સર ક્લિક કરો.
01.04 હવે કીબોર્ડ ઉપર apostrophe કી દબાવો.
01.09 સર્ચ બોક્સ પર ક્વિક ફાઇન્ડ લિંક્સ વિન્ડોના તળિયે ડાબે ખૂણે દેખાય છે.
01.16 આ બોક્સમાં ચાલો Bengali ટાઇપ કરીએ. નોંધ લો કે Bengali પ્રકાશિત થયેલ છે.
01.25 હવે તમે વેબ પેજમાં લિંક માટે ઝડપથી અને સરળતાથી શોધી શકો છો
01.31 ધારો કે તમે બીજા કમ્પ્યુટર અથવા કોઈપણ ઉપકરણ જેવા કે મોબાઇલ ફોન દ્વારા setting and preferences સાથે ફાયરફોકસ બ્રાઉઝર ઍક્સેસ કરવા માંગો છો!
01.43 ફાયરફોકસ સિંક સુવિધાઓ, બધા બ્રાઉઝર ડેટા જેવા કે 'બુકમાર્ક્સ, હિસ્ટ્રી અને ઇન્સ્ટોલ કરેલા એક્સટેન્શન્સ' સુરક્ષિત રીતે મોઝીલા સર્વર પર સંગ્રહ કરે છે.
01.55 તમે કમ્પ્યુટર્સને આ સર્વર સાથે સિંક (સમન્વિત) કરી શકો છો અને તેથી તમે તમારા બ્રાઉઝરમાં ડેટા ઍક્સેસ કરી શકો છો
02.02 હવે ચાલો સિંક સુવિધાઓ સક્રિય કરીએ.
02.06 મેનુ બારમાંથી tools પર ક્લિક કરો અને sync સુયોજિત કરો. ફાયરફોક્સ સિંક સેટ અપ સંવાદ બોક્સ દેખાય છે
02.15 આપણે પ્રથમ વખત સિંક વાપરી રહ્યા હોવાથી. create a new account પર ક્લિક કરો.
02.21 એકાઉન્ટ ડીટેઈલ્સ સંવાદ બોક્સ દેખાય છે.
02.24 આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે.
02.30 ST.USERFF@gmail.com. ઇમેઇલ અડ્રેસ ફિલ્ડમાં ST.USERFF @ gmail.com દાખલ કરો.
02.42 choose a password ફિલ્ડમાં, પાસવર્ડ દાખલ કરીશું
02.47 confirm password ફિલ્ડમાં, પાસવર્ડ ફરીથી દાખલ કરો,
02.52 મૂળભૂત રીતે સર્વર, Firefox sync સર્વર પસંદ થયેલ છે.
02.58 આપણે સુયોજનો બદલીશું નહી. “terms of service” અને “privacy policy” બૉક્સ ચેક કરો.
03.08 “next” પર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક કી દર્શાવે છે.
03.11 મશીન માંથી સિંક એક્સેસ કરવા માટે તમારા સિસ્ટમમાં આ કી દાખલ કરવી જરૂરી છે.
03.18 “save” બટન પર ક્લિક કરો. સેવ સિંક કી સંવાદ બૉક્સમાં જે દેખાય છે,
03.24 ડેસ્કટોપ બ્રાઉઝ કરો. “save” ઉપર ક્લિક કરો.
03.28 firefox sync key.html ફાઈલ ડેસ્કટોપ ઉપર HTML ફાઇલ તરીકે સેવ કરવામાં આવેલ છે.
03.35 આ કી ની એક નોટ બનાઓ અને નંબરને તમે સરળતાથી ઍક્સેસ કરી શકો છો તે પ્રમાણે સંગ્રહો.
03.41 તમે આ કી દાખલ કર્યા વિના અન્ય કમ્પ્યુટરથી તમારું સિંક એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સમર્થ ન હશો.
03.48 Next પર ક્લિક કરો. confirm you are not a Robot સંવાદ બોક્સમાં,
03.53 બોક્સમાં પ્રદર્શિત શબ્દો દાખલ કરો. સેટ અપ સમાપ્ત થયું.
03.59 “firefox sync” સેટઅપ સંવાદ બોક્સની ડાબી બાજુ પર “sync” વિકલ્પ બટન પર ક્લિક કરો.
04.06 તમે અહીં સિંક વિકલ્પ સુયોજિત કરી શકો છો.
04.09 આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત વિકલ્પ ન બદલીશું. “done” ઉપર ક્લિક કરો.
04.17 Next પર ક્લિક કરો, ફાયરફોકસ કન્ટેન્ટ ખાતરી કરે છે. પછી Finish બટન દર્શાવવામાં આવે છે, "Finish" પર ક્લિક કરો.
04.25 You have setup firefox sync on your computer
04.29 And now how do you access your browser data from another computer.
04.35 You need sync to other computer or device tool.


04.40 For the purpose of this tutorial. we shall list these instructions in slides.
04.46 You can follow these instructions to sync your other computer or device.
04.52 Open the firefox browser in the other computer or device.
04.57 From the menu bar click tools and setup firefox sync,
05.03 Click , I have a firefox sync account. Enter your email id and password.
05.10 Enter your sync key . Click finish.
05.15 The other computer is also sync now. You can access your browser data from the other computer tools.
05.23 You can also save new bookmark and change your preferences here.
05.28 This changes will be automatically updated in the sync manager.
05.34 Finally, lets learn how to sync an original computer with the updated data in the sync manager
05.42 Now from the menu bar , Click tools
05.46 Notice that the sync option now display as sync now.
05.51 You can click on it to sync your data with the sync manager.
05.55 You may also want to delete your firefox sync account or clear your sync data.
06.02 How do you do this? This is simple too.
06.06 Open a new browser. In the address bar type;https://account.services.mozilla.com. Press Enter.
06.21 In the username enter ST.USERFF@gmail.com
06.28 Now enter the password. Click login.
06.33 The firefox sync webpage opens.
06.36 You can now modify the firefox settings and data.
06.40 Lets log out of this page now.
06.43 Now lets learn about plug-ins.What is a Plug-ins?
06.49 A plug-in is a software program that, adds a specific functionality to the firefox browser
06.57 However, plug-ins different from extensions.
07.00 plug-ins are program created by other companies.
07.04 Plug-ins integrate third party programs into the firefox browser.
07.10 Plug-ins let you play videos,' view multi-media content' 'perform virus scans' and 'power animation in firefox'
07.21 For e.g: Flash is a plug-in you installed to view videos in the firefox browser
07.28 Lets view the plug-ins that are installed in firefox
07.33 From menu bar ,select tools and addons
07.38 The addon manager tab opens.From the left panel click plug-ins
07.45 The right panel now displays the plug-ins that are installed on your computer
07.50 And how do you install plug-ins?
07.53 Each plug-in has to be downloaded from the relevant website and then install on your computer.
08.01 The installation procedure may be different for each plug-ins.
8.05 To learn more about plug-ins available for mozilla firefox and instructions on how to install them please visit the mozilla website.
08.16 Lets close this browser.
08.19 To disable the plug-ins simply click the disable button
08.24 This brings us to the end of this tutorial.
08.27 In this tutorial, we learnt about;
            *Quick find link
            *  Firefox Sync and Plug-ins
08.36 Here is an assignment for you  ;
08.38 Download and install 3 plug-ins for firefox
08.43 Create a firefox sync account. Access your firefox browser from another computer.
08.50 Watch the video available at the following link. It summarizes the Spoken Tutorial project.
08.56 If you do not have good bandwidth, you can download and watch it.
09.01 The Spoken Tutorial Team :conduct workshops using spoken tutorials.
09.06 Give certificates for those who pass an online test.
09.10 * For more details, please write to contact at spoken hyphen tutorial dot org
09.16 *Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
09.21 * It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
09.28 *More information on this Mission is available at
09.31 * spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09.36 *This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. Thanks for joining

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble, Ranjana