Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Resources for recording)
 
Line 4: Line 4:
  
{| border=1
 
{| border=1
|| '''Visual Cue'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
|-
 
|-
||00.00
+
||00:00
 
||લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં '''Custom Animation''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
||લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં '''Custom Animation''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
|-
 
|-
||00.07  
+
||00:07  
 
||આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું.
 
||આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું.
  
|-
 
|-
||00.12  
+
||00:12  
 
||અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '''3.3.4''' ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
 
||અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '''3.3.4''' ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
  
|-
 
|-
||00.21
+
||00:21
 
||પહેલાં, '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશનને ખોલો.
 
||પહેલાં, '''Sample-Impress.odp''' પ્રેઝેંટેશનને ખોલો.
  
|-
 
|-
||00.26
+
||00:26
 
||'''Slides''' પેનમાંથી '''Potential Alternatives''' થંબનેલ પર ક્લિક કરો.   
 
||'''Slides''' પેનમાંથી '''Potential Alternatives''' થંબનેલ પર ક્લિક કરો.   
  
|-
 
|-
||00.32
+
||00:32
 
||સ્લાઇડ હવે '''Main''' પેન પર દેખાય છે.
 
||સ્લાઇડ હવે '''Main''' પેન પર દેખાય છે.
  
|-
 
|-
||00.36
+
||00:36
 
||આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ.
 
||આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ.
  
|-
 
|-
||00.43
+
||00:43
 
||સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો.
 
||સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો.
  
|-
 
|-
||00.47
+
||00:47
 
||આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો.  
 
||આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો.  
  
|-
 
|-
||00.54
+
||00:54
 
||'''Impress''' વિન્ડોની જમણી બાજુએથી, '''Tasks''' પેનમાં, '''Custom Animation''' પર ક્લિક કરો.  
 
||'''Impress''' વિન્ડોની જમણી બાજુએથી, '''Tasks''' પેનમાં, '''Custom Animation''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||01.01
+
||01:01
 
||'''Add''' પર ક્લિક કરો.
 
||'''Add''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||01.03
+
||01:03
 
||કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
 
||કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
|-
 
|-
||01.07
+
||01:07
 
||નોંધ લો કે '''Entrance''' ટેબ ખૂલેલું છે.  
 
||નોંધ લો કે '''Entrance''' ટેબ ખૂલેલું છે.  
  
|-
 
|-
||01.10
+
||01:10
 
||એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે.   
 
||એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે.   
  
|-
 
|-
||01.15
+
||01:15
 
||આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું.  
 
||આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું.  
  
|-
 
|-
||01.21
+
||01:21
 
||'''Basic''' અંદર '''Diagonal Squares''' પસંદ કરો.  
 
||'''Basic''' અંદર '''Diagonal Squares''' પસંદ કરો.  
  
|-
 
|-
||01.25
+
||01:25
 
||તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો.  
 
||તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો.  
  
|-
 
|-
||01.30
+
||01:30
 
||'''Speed''' ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, '''Slow''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો.  
 
||'''Speed''' ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, '''Slow''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||01.37
+
||01:37
 
||ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે.
 
||ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે.
  
|-
 
|-
||01.43
+
||01:43
 
||ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે.  
 
||ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે.  
  
|-
 
|-
||01.51
+
||01:51
 
||નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે.   
 
||નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે.   
  
|-
 
|-
||01.56
+
||01:56
 
||નીચે સ્ક્રોલ કરી '''Play''' પર ક્લિક કરો.  
 
||નીચે સ્ક્રોલ કરી '''Play''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||02.00
+
||02:00
 
||તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે.   
 
||તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે.   
  
|-
 
|-
||02.08
+
||02:08
 
||હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, '''Add''' ક્લિક કરો.  
 
||હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, '''Add''' ક્લિક કરો.  
  
|-
 
|-
||02.18
+
||02:18
 
||પ્રદર્શિત થયેલ '''Custom Animation''' સંવાદ બોક્સમાં, '''Basic''' એનીમેશન અંદર, '''Wedge''' પસંદ કરો.  
 
||પ્રદર્શિત થયેલ '''Custom Animation''' સંવાદ બોક્સમાં, '''Basic''' એનીમેશન અંદર, '''Wedge''' પસંદ કરો.  
  
|-
 
|-
||02.25
+
||02:25
 
||'''speed''' '''Medium''' પર સુયોજિત કરો. '''OK''' પર ક્લિક કરો.  
 
||'''speed''' '''Medium''' પર સુયોજિત કરો. '''OK''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||02.31
+
||02:31
 
||નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે.   
 
||નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે.   
  
|-
 
|-
||02.36
+
||02:36
 
||ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય.  
 
||ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય.  
  
|-
 
|-
||02.42
+
||02:42
 
||બીજું એનીમેશન પસંદ કરો. '''Play''' બટન દબાવો.  
 
||બીજું એનીમેશન પસંદ કરો. '''Play''' બટન દબાવો.  
  
|-
 
|-
||02.47
+
||02:47
 
||તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો.  
 
||તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો.  
  
|-
 
|-
||02.51
+
||02:51
 
||આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, '''Shift''' કી દબાવી રાખો.  
 
||આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, '''Shift''' કી દબાવી રાખો.  
  
|-
 
|-
||02.57
+
||02:57
 
||'''Play''' પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે.  
 
||'''Play''' પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે.  
  
|-
 
|-
||03.05
+
||03:05
 
||હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. '''Layouts''' માં, '''Add''' ક્લિક કરો.  
 
||હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. '''Layouts''' માં, '''Add''' ક્લિક કરો.  
  
|-
 
|-
||03.10
+
||03:10
 
||'''Entrance''' ટેબમાં, '''Basic''' અંદર, '''Diamond''' પસંદ કરો.   
 
||'''Entrance''' ટેબમાં, '''Basic''' અંદર, '''Diamond''' પસંદ કરો.   
  
|-
 
|-
||03.17   
+
||03:17   
 
||'''speed''' ને '''Slow''' સુયોજિત કરી '''OK''' પર ક્લિક કરો.  
 
||'''speed''' ને '''Slow''' સુયોજિત કરી '''OK''' પર ક્લિક કરો.  
  
|-
 
|-
||03.22
+
||03:22
 
||દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે.
 
||દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે.
  
|-
 
|-
||03.26
+
||03:26
 
||'''Change Order''' બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો.   
 
||'''Change Order''' બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો.   
  
|-
 
|-
||03.32
+
||03:32
 
||ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ.  
 
||ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ.  
  
|-
 
|-
||03.40
+
||03:40
 
||યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ '''Diagonal Squares''' વિકલ્પ છે.   
 
||યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ '''Diagonal Squares''' વિકલ્પ છે.   
  
|-
 
|-
||03.46
+
||03:46
 
||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
 
||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
|-
 
|-
||03.50
+
||03:50
 
||મૂળભૂત રીતે એક '''Effects''' ટેબ દેખાય છે.
 
||મૂળભૂત રીતે એક '''Effects''' ટેબ દેખાય છે.
  
|-
 
|-
||03.54
+
||03:54
 
||'''Settings''' અંદર, '''Direction''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''From right to top''' પસંદ કરો.  
 
||'''Settings''' અંદર, '''Direction''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''From right to top''' પસંદ કરો.  
  
|-
 
|-
||04.01
+
||04:01
 
||આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે.
 
||આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે.
  
|-
 
|-
||04.08
+
||04:08
 
||સંવાદ બોક્સ બંધ કરવાં માટે '''OK''' પર ક્લિક કરો.
 
||સંવાદ બોક્સ બંધ કરવાં માટે '''OK''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||04.12
+
||04:12
 
||તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે '''Play''' બટન દબાવો.   
 
||તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે '''Play''' બટન દબાવો.   
  
|-
 
|-
||04.17
+
||04:17
 
||આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. '''Effect Options''' સંવાદ બોક્સ ખુલે છે.  
 
||આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. '''Effect Options''' સંવાદ બોક્સ ખુલે છે.  
  
|-
 
|-
||04.24
+
||04:24
 
||'''Timing''' ટેબ પર ક્લિક કરો.  
 
||'''Timing''' ટેબ પર ક્લિક કરો.  
  
|-
 
|-
||04.26
+
||04:26
 
||'''Delay''' ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. '''OK''' પર ક્લિક કરો   
 
||'''Delay''' ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. '''OK''' પર ક્લિક કરો   
  
|-
 
|-
||04.39
+
||04:39
 
||હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ.  
 
||હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ.  
  
|-
 
|-
||04.43
+
||04:43
 
||'''Play''' બટન પર ક્લિક કરો.
 
||'''Play''' બટન પર ક્લિક કરો.
  
|-
 
|-
||04.45
+
||04:45
 
||એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો.   
 
||એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો.   
  
|-
 
|-
||04.50
+
||04:50
 
||યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ '''Wedges''' વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે.
 
||યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ '''Wedges''' વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે.
  
|-
 
|-
||04.54
+
||04:54
 
||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
 
||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
|-
 
|-
||05.02
+
||05:02
 
||'''Text Animation''' ટેબ પર ક્લિક કરો.  
 
||'''Text Animation''' ટેબ પર ક્લિક કરો.  
  
|-
 
|-
||05.05
+
||05:05
 
||'''Text Animation''' ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે.  
 
||'''Text Animation''' ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે.  
  
|-
 
|-
||05.12
+
||05:12
 
||'''Group text''' ફીલ્ડમાં, '''By 1st level paragraphs''' પસંદ કરો.   
 
||'''Group text''' ફીલ્ડમાં, '''By 1st level paragraphs''' પસંદ કરો.   
  
|-
 
|-
||05.16
+
||05:16
 
||આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે.  
 
||આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે.  
  
|-
 
|-
||05.20
+
||05:20
 
||તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.  
 
||તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.  
  
|-
 
|-
||05.28
+
||05:28
 
||'''OK''' પર ક્લિક કરો.
 
||'''OK''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||05.29
+
||05:29
 
||'''Play''' પર ક્લિક કરો.
 
||'''Play''' પર ક્લિક કરો.
  
|-
 
|-
||05.32
+
||05:32
 
|ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો.     
 
|ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો.     
  
|-
 
|-
||05.36
+
||05:36
 
||વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે '''Effect options''' તપાસો.   
 
||વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે '''Effect options''' તપાસો.   
  
|-
 
|-
||05.43
+
||05:43
 
||ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ.  
 
||ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ.  
  
|-
 
|-
||05.48
+
||05:48
 
||'''Slide Show''' બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો.  
 
||'''Slide Show''' બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો.  
  
|-
 
|-
||05.59
+
||05:59
 
||એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે.  
 
||એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે.  
  
|-
 
|-
||06.09
+
||06:09
 
||તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું!
 
||તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું!
  
|-
 
|-
||06.13
+
||06:13
 
||વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે.  
 
||વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે.  
  
|-
 
|-
||06.20
+
||06:20
 
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
 
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
|-
 
|-
||06.23
+
||06:23
 
||આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં  
 
||આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં  
  
|-
 
|-
||06.30
+
||06:30
 
||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.  
 
||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.  
  
|-
 
|-
||06.33
+
||06:33
 
||ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો.
 
||ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો.
  
|-
 
|-
||06.36
+
||06:36
 
||ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય.  
 
||ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય.  
  
|-
 
|-
||06.41
+
||06:41
 
||એનીમેશનને પ્લે કરો.  
 
||એનીમેશનને પ્લે કરો.  
  
|-
 
|-
||06.44
+
||06:44
 
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
 
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
|-
 
|-
||06.51
+
||06:51
 
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
 
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
  
|-
 
|-
||06.55
+
||06:55
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
|-
 
|-
||07.04
+
||07:04
 
||વધુ વિગતો માટે, '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો.
 
||વધુ વિગતો માટે, '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો.
  
|-
 
|-
||07.11
+
||07:11
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
|-
 
|-
||07.22
+
||07:22
 
||આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''
 
||આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"'''
  
|-
 
|-
||07.33
+
||07:33
 
||'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
||'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
|-
 
|-
||07.38
+
||07:38
 
||જોડાવા બદ્દલ આભાર.
 
||જોડાવા બદ્દલ આભાર.
  
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:33, 27 March 2017

Resources for recording

Custom Animation

Time Narration
00:00 લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં Custom Animation પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું.
00:12 અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
00:21 પહેલાં, Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો.
00:26 Slides પેનમાંથી Potential Alternatives થંબનેલ પર ક્લિક કરો.
00:32 સ્લાઇડ હવે Main પેન પર દેખાય છે.
00:36 આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ.
00:43 સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો.
00:47 આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો.
00:54 Impress વિન્ડોની જમણી બાજુએથી, Tasks પેનમાં, Custom Animation પર ક્લિક કરો.
01:01 Add પર ક્લિક કરો.
01:03 કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
01:07 નોંધ લો કે Entrance ટેબ ખૂલેલું છે.
01:10 એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે.
01:15 આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું.
01:21 Basic અંદર Diagonal Squares પસંદ કરો.
01:25 તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો.
01:30 Speed ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, Slow પસંદ કરી OK પર ક્લિક કરો.
01:37 ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે.
01:43 ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે.
01:51 નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે.
01:56 નીચે સ્ક્રોલ કરી Play પર ક્લિક કરો.
02:00 તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે.
02:08 હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, Add ક્લિક કરો.
02:18 પ્રદર્શિત થયેલ Custom Animation સંવાદ બોક્સમાં, Basic એનીમેશન અંદર, Wedge પસંદ કરો.
02:25 speed Medium પર સુયોજિત કરો. OK પર ક્લિક કરો.
02:31 નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે.
02:36 ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય.
02:42 બીજું એનીમેશન પસંદ કરો. Play બટન દબાવો.
02:47 તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો.
02:51 આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, Shift કી દબાવી રાખો.
02:57 Play પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે.
03:05 હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. Layouts માં, Add ક્લિક કરો.
03:10 Entrance ટેબમાં, Basic અંદર, Diamond પસંદ કરો.
03:17 speed ને Slow સુયોજિત કરી OK પર ક્લિક કરો.
03:22 દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે.
03:26 Change Order બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો.
03:32 ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ.
03:40 યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ Diagonal Squares વિકલ્પ છે.
03:46 Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:50 મૂળભૂત રીતે એક Effects ટેબ દેખાય છે.
03:54 Settings અંદર, Direction ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને From right to top પસંદ કરો.
04:01 આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે.
04:08 સંવાદ બોક્સ બંધ કરવાં માટે OK પર ક્લિક કરો.
04:12 તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે Play બટન દબાવો.
04:17 આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. Effect Options સંવાદ બોક્સ ખુલે છે.
04:24 Timing ટેબ પર ક્લિક કરો.
04:26 Delay ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. OK પર ક્લિક કરો
04:39 હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ.
04:43 Play બટન પર ક્લિક કરો.
04:45 એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો.
04:50 યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ Wedges વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે.
04:54 Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:02 Text Animation ટેબ પર ક્લિક કરો.
05:05 Text Animation ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે.
05:12 Group text ફીલ્ડમાં, By 1st level paragraphs પસંદ કરો.
05:16 આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે.
05:20 તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો.
05:28 OK પર ક્લિક કરો.
05:29 Play પર ક્લિક કરો.
05:32 ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો.
05:36 વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે Effect options તપાસો.
05:43 ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ.
05:48 Slide Show બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો.
05:59 એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે.
06:09 તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું!
06:13 વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે.
06:20 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:23 આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં
06:30 અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે.
06:33 ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો.
06:36 ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય.
06:41 એનીમેશનને પ્લે કરો.
06:44 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06:51 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
06:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:04 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો.
07:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:22 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"
07:33 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
07:38 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali