Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 19: Line 19:
 
આ Subtotal વિકલ્પ વાપરો.
 
આ Subtotal વિકલ્પ વાપરો.
 
સેલોને વેલીડેટ કરવું.
 
સેલોને વેલીડેટ કરવું.
 +
 
|-
 
|-
 
||00:25
 
||00:25
Line 30: Line 31:
 
||00:40
 
||00:40
 
||પ્રથમ આ ફાઈલને પાસવર્ડ સુરક્ષિત બનાવવાનું શીખીએ.
 
||પ્રથમ આ ફાઈલને પાસવર્ડ સુરક્ષિત બનાવવાનું શીખીએ.
 +
 
|-
 
|-
 
||00:44
 
||00:44
 
||આ વિકલ્પ ખાતરી કરે છે કે માત્ર એ લોકો જે પાસવર્ડ જાણતા હોય તેઓ આ ફાઇલ ખોલી શકે છે.
 
||આ વિકલ્પ ખાતરી કરે છે કે માત્ર એ લોકો જે પાસવર્ડ જાણતા હોય તેઓ આ ફાઇલ ખોલી શકે છે.
 +
 
|-
 
|-
 
||00:51
 
||00:51
 
||Main મેનુ માંથી, File અને Save As પર ક્લિક કરો .
 
||Main મેનુ માંથી, File અને Save As પર ક્લિક કરો .
 +
 
|-
 
|-
 
||00:55
 
||00:55
Line 43: Line 47:
 
||00:58
 
||00:58
 
||આગળ, Save પાસવર્ડ બોક્સ સાથે તપાસો.
 
||આગળ, Save પાસવર્ડ બોક્સ સાથે તપાસો.
 +
 
|-
 
|-
 
||01:03
 
||01:03
 
||પછી Save ઉપર ક્લિક કરો.   
 
||પછી Save ઉપર ક્લિક કરો.   
 +
 
|-
 
|-
 
||01:06
 
||01:06
 
||આપણે Save As  વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ.
 
||આપણે Save As  વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ.
 +
 
|-
 
|-
 
||01:15
 
||01:15
Line 214: Line 221:
 
||04:12
 
||04:12
 
||ડેટાબેઝ શ્રેણીમાં દરેક પંક્તિ ડેટાબેઝ રેકોર્ડને અનુલક્ષે છે અને
 
||ડેટાબેઝ શ્રેણીમાં દરેક પંક્તિ ડેટાબેઝ રેકોર્ડને અનુલક્ષે છે અને
 +
 
|-
 
|-
 
||04:17
 
||04:17
 
||પંક્તિમાં દરેક સેલ ડેટાબેઝ ફિલ્ડને અનુલક્ષે છે.
 
||પંક્તિમાં દરેક સેલ ડેટાબેઝ ફિલ્ડને અનુલક્ષે છે.
 +
 
|-
 
|-
 
||04:22
 
||04:22
Line 280: Line 289:
 
||05:47
 
||05:47
 
||પ્રથમ "Then by" ફિલ્ડ હેઠળ, ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને "Cost" પસંદ કરો.
 
||પ્રથમ "Then by" ફિલ્ડ હેઠળ, ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને "Cost" પસંદ કરો.
 
  
 
|-
 
|-
Line 329: Line 337:
 
||06:59
 
||06:59
 
||આગળ, મેનુ બારમાંથી, "Data" અને "Subtotals" પર ક્લિક કરો.
 
||આગળ, મેનુ બારમાંથી, "Data" અને "Subtotals" પર ક્લિક કરો.
 
  
 
|-
 
|-
Line 377: Line 384:
 
||08:02
 
||08:02
 
||"Costs" હેઠળના ડેટા તેમજ કુલ સરવાળો પણ પ્રદર્શિત થાય છે.
 
||"Costs" હેઠળના ડેટા તેમજ કુલ સરવાળો પણ પ્રદર્શિત થાય છે.
 
  
 
|-
 
|-
Line 385: Line 391:
 
|-
 
|-
 
||08:11
 
||08:11
||We get the detailed view of the sheet along with the grand total of the data under “Costs”.
+
||આપણને "Costs" હેઠળના ડેટાનો કુલ સરવાળા સાથે શીટ નો વિગતવાર દ્રષ્ટિકોણ મળ્યો છે.
  
 
|-
 
|-
 
||08:18
 
||08:18
||Let’s close this file.  
+
||આ ફાઈલ બંધ કરીએ.
  
 
|-
 
|-
 
||08:21
 
||08:21
||A dialog box with message Save or Discard changes appears.  
+
||Save or Discard changes સંદેશ સાથે સંવાદ બોક્સ દેખાય છે .
  
 
|-
 
|-
 
||08:26
 
||08:26
||Click Discard.  
+
||Discard પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
||08:28
 
||08:28
||Now let’s re-open the file.  
+
||હવે આ ફાઈલ ફરીથી ખોલો.
  
 
|-
 
|-
 
||08:31
 
||08:31
||Now, let’s learn about the “Validity” option in LibreOffice Calc.  
+
||હવે, લીબરઓફીસ કેલ્કમાં "Validity" વિકલ્પ વિશે શીખીએ.
  
 
|-
 
|-
 
||08:37
 
||08:37
|| The “Validity” option validates data in the spreadsheet.  
+
||આ "Validity" વિકલ્પ સ્પ્રેડશીટમાં ડેટા માન્ય કરે છે.
  
 
|-
 
|-
 
||08:41
 
||08:41
||This is done by specifying the “Validation rules” for the selected cells in the spreadsheet.  
+
||આ સ્પ્રેડશીટમાં પસંદિત સેલો માટે "વેલીડેશન (માન્યતા) નિયમો" સ્પષ્ટ કરી કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
||08:49
 
||08:49
||For example, in “Personal-Finance-Tracker.ods”, we can specify the mode of payment for the items bought using Validation.  
+
||ઉદાહરણ તરીકે,“Personal-Finance-Tracker.ods” માં, આપણે વેલીડેશનનો ઉપયોગ કરીને ખરીદેલી આઇટમ્સ માટે ચુકવણી પદ્ધતિ સ્પષ્ટ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
||08:59
 
||08:59
||Now, let us delete the heading “Date” and its contents.  
+
||હવે, ચાલો “Date” શીર્ષક અને તેના સમાવિષ્ટો રદ કરીએ.
  
 
|-
 
|-
 
||09:04
 
||09:04
||Let us give another heading for “Mode of Payment” as “M-O-P” next to the heading “Received”.  
+
||ચાલો “Received” શીર્ષકની બાજુમાં “Mode of Payment” માટે બીજું શીર્ષક “M-O-P” તરીકે આપીએ.
 
+
  
 
|-
 
|-
 
||09:12
 
||09:12
||Below the heading “M-O-P”, the cells can be used to display the mode of payments, for the data entries, under the heading “Items”,  
+
||“M-O-P” શીર્ષક નીચે, સેલો, "Items" શીર્ષક હેઠળ, ડેટા એન્ટ્રીઓ માટે, ચૂકવણીની પદ્ધતિ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય છે
  
 
|-
 
|-
 
||09:21
 
||09:21
||that is,”Salary”,”Electricity Bills” and the other components.  
+
||જે ”Salary”,”Electricity Bills” અને અન્ય ઘટકો છે.
  
 
|-
 
|-
 
||09:27
 
||09:27
||Now, let us click on the empty cell just below the heading”M-O-P”  
+
||હવે, ”M-O-P” શીર્ષક નીચે ખાલી સેલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||09:33
 
||09:33
||This will have the mode of payment for the component “Salary”.  
+
||આ "Salary" ઘટક માટે ચુકવણી પદ્ધતિ હશે.
  
 
|-
 
|-
 
||09:38
 
||09:38
||Now, from the Menu bar, click “Data” and “Validity”.  
+
||હવે, મેનુબારમાંથી, "Data" અને "Validity" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||09:43
 
||09:43
||The “Validity” dialog box appears.  
+
||"Validity" સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
||09:47
 
||09:47
||Let’s click the “Criteria” tab.  
+
||"Criteria" ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||09:50
 
||09:50
||From the “Allow” field drop-down, click “List”.  
+
||“Allow” ફિલ્ડ ડ્રોપ ડાઉનમાંથી, "List" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||09:55
 
||09:55
||The “Entries” box pops-up.  
+
||"Entries" બોક્સ પોપ્સ અપ થાય છે.
  
 
|-
 
|-
 
||09:58
 
||09:58
||Let’s enter the options which will appear on validating the selected cell.  
+
||પસંદ કરેલ સેલને વેલીડેટ કરતા દેખાતા વિકલ્પો દાખલ કરીએ.
  
 
|-
 
|-
 
||10:05
 
||10:05
||Let’s type the first mode of payment as “In Cash”, and then press the “Enter” key from the keyboard.  
+
||ચાલો પ્રથમ ચુકવણી પદ્ધતિ તરીકે “In Cash” લખીએ અને પછી કીબોર્ડ પરથી "Enter" કી દબાવો.
 
+
 
+
  
 
|-
 
|-
 
||10:13
 
||10:13
||Next, let’s type the second mode of payment as “Demand Draft”.  
+
||આગળ,બીજી ચુકવણી પદ્ધતિ તરીકે “Demand Draft” લખીએ.
  
 
|-
 
|-
 
||10:19
 
||10:19
||Click OK.  
+
||OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||10:21
 
||10:21
||The selected cells are validated!  
+
||પસંદ કરેલા સેલો વેલીડેટ થયા છે!
  
 
|-
 
|-
 
||10:25
 
||10:25
||Now, press the down arrow that is displayed alongside.  
+
||હવે, સાથે દર્શાવવામાં આવેલ ડાઉન એરો દબાવો.
  
 
|-
 
|-
 
||10:30
 
||10:30
||Can you see the options that we entered as Mode of Payments in the “Entries” box?  
+
||શું તમે ચૂકવણી પદ્ધતિ તરીકે દાખલ કરેલા વિકલ્પો "Entries" બોક્સમાં જોઈ શકો છો?
  
 
|-
 
|-
 
||10:36
 
||10:36
||To validate the cells below, first click on the “Format Paintbrush” option on the toolbar.  
+
||નીચેના સેલો વેલીડેટ કરવા માટે, પ્રથમ ટૂલબાર પર “Format Paintbrush” વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||10:43
 
||10:43
||Then, select the cells below the validated cell by pressing the left mouse button, and then dragging along the cells.  
+
||પછી, ડાબુ માઉસ બટન દબાવીને અને સેલો સાથે ખેંચીને વેલીડેટ થયેલા સેલની નીચેના સેલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||10:53
 
||10:53
||Now, release the mouse button.  
+
||હવે, માઉસ બટન છોડો.
  
 
|-
 
|-
 
||10:57
 
||10:57
||All the selected cells are validated in the same manner.  
+
||બધા પસંદ કરેલા સેલો એ જ રીતે વેલીડેટ થયેલ છે.
  
 
|-
 
|-
 
||11:09
 
||11:09
||Now click on the cell just below the heading “M-O-P” and then click on the down arrow.  
+
||હવે “M-O-P” શીર્ષક નીચેના સેલ પર ક્લિક કરો અને પછી ડાઉન એરો પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||11:17
 
||11:17
||Both the options for mode of payment are displayed.  
+
||ચુકવણી પદ્ધતિ માટેના બંને વિકલ્પો દર્શાવવામાં આવેલ છે.
  
 
|-
 
|-
 
||11:21
 
||11:21
||Let’s select the “In Cash” option.  
+
||“In Cash” વિકલ્પ પસંદ કરો.
 
+
 
+
  
 
|-
 
|-
 
||11:25
 
||11:25
||In the same manner, you can select “Cash” or “Demand Draft” in each of the validated cells, according to the mode of payment made.  
+
||એ જ રીતે, તમે બનાવેલ ચુકવણી પદ્ધતિ અનુસાર, તમે દરેક વેલીડેટ થયેલ સેલમાં “Cash” અથવા “Demand Draft” પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
 
||11:36
 
||11:36
||This brings us to the end of this Spoken Tutorial on LibreOffice Calc:  
+
||લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે:
  
 
|-
 
|-
 
||11:42
 
||11:42
||To summarize, we have learnt how to:  
+
||સારાંશ માટે, આપણે શીખ્યા કે કેવી રીતે:  
Password protect a spread sheet
+
સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું.
Password protect a single sheet or tab in a spreadsheet file.  
+
એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું.
How to define Ranges for database.  
+
ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું.
How to use Subtotals.  
+
આ Subtotal વિકલ્પ વાપરો.
How to validate cells.  
+
સેલોને વેલીડેટ કરવું.
  
 
|-
 
|-
 
||12:01
 
||12:01
||Watch the video available at the following link
+
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
 
||12:04
 
||12:04
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
 +
 
 
|-
 
|-
 
||12:07
 
||12:07
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
  
 
|-
 
|-
 
||12:11
 
||12:11
||The Spoken Tutorial Project Team
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
||12:13
 
||12:13
||Conducts workshops using spoken tutorials.  
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
 
||12:17
 
||12:17
||Gives certificates for those who pass an online test
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે 
  
 
|-
 
|-
 
||12:20
 
||12:20
||For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
||વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
 
+
  
 
|-
 
|-
 
||12:27
 
||12:27
||Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
  
 
|-
 
|-
 
||12:31
 
||12:31
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
||12:39
 
||12:39
||More information on this Mission is available at
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
  
 
|-
 
|-
Line 587: Line 588:
 
|-
 
|-
 
||12:50
 
||12:50
||This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
Thanks for joining
+
 
 +
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 11:55, 17 April 2013

Resources for recording Advanced Formatting and Protection


VISUAL CUE NARRATION
00:00 લીબરઓફીસ કેલ્કમાં અદ્યતન ફોર્મેટિંગ અને સુરક્ષા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે:

સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું. એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું. ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું. આ Subtotal વિકલ્પ વાપરો. સેલોને વેલીડેટ કરવું.

00:25 અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ.
00:35 “Personal-Finance-Tracker.ods” ખોલીએ.
00:40 પ્રથમ આ ફાઈલને પાસવર્ડ સુરક્ષિત બનાવવાનું શીખીએ.
00:44 આ વિકલ્પ ખાતરી કરે છે કે માત્ર એ લોકો જે પાસવર્ડ જાણતા હોય તેઓ આ ફાઇલ ખોલી શકે છે.
00:51 Main મેનુ માંથી, File અને Save As પર ક્લિક કરો .
00:55 Save સંવાદ બોક્સ દેખાય છે.
00:58 આગળ, Save પાસવર્ડ બોક્સ સાથે તપાસો.
01:03 પછી Save ઉપર ક્લિક કરો.
01:06 આપણે Save As વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ.
01:15 અહીં ફાઇલ બદલીશું.
01:18 Yes ઉપર ક્લિક કરો.
01:20 પછી પાસવર્ડ દાખલ કરો
01:23 અને કન્ફર્મ બોક્સમાં પણ પાસવર્ડ ફરીથી દાખલ કરો અને OK ઉપર ક્લિક કરો.
01:30 પછી Personal-Finance-Tracker.ods બંધ કરો.
01:36 હવે, આ ફાઇલ ફરી ખોલો અને તપાસો શું થાય છે.
01:41 એન્ટર પાસવર્ડ સંવાદ બોક્સ દેખાય છે!
01:45 અહીં ખોટો પાસવર્ડ દાખલ કરો.
01:48 OK પર ક્લિક કરો.
01:50 આપણને એક એરર મેસેજ મળે છે જે કહે છે કે પાસવર્ડ ખોટો છે.
01:56 હવે સાચો પાસવર્ડ ટાઇપ કરો.
01:59 ફાઇલ ખુલે છે.
02:01 પાસવર્ડ વિકલ્પ કેવી રીતે રદ કરીશું? તે સરળ છે.
02:07 આપણે પાસવર્ડ વિકલ્પ સાથે સેવ અનચેક કરીશું.
02:10 ફરીથી Save વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ છીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ.
02:18 અહીં ફાઇલ બદલો.
02:21 Yes ઉપર ક્લિક કરો.
02:23 આ ફાઈલ બંધ કરી ખોલો.
02:27 તમને ફાઈલ ખોલવા માટે પાસવર્ડની જરૂર હોતી નથી.
02:31 ચાલો શીખીએ કે કેવી રીતે આ ફાઈલ માંથી વ્યક્તિગત શીટ્સ ને પાસવર્ડ સુરક્ષિત કરવું.
02:37 મેનુબારમાંથી, "Tools", "Protect Document" અને "Sheet" પર ક્લિક કરો.
02:44 "Protect Sheet" સંવાદ બોક્સ દેખાય છે.
02:47 શીટ સુરક્ષિત કરવા માટે, પ્રથમ, “Select Locked cells” અને “Select Unlocked cells” વિકલ્પો અનચેક કરો.
02:56 હવે, "Password" ફિલ્ડમાં, નાના અક્ષરોમાં "abc" દાખલ કરો, અને "Confirm" ફિલ્ડમાં પાસવર્ડ ફરી દાખલ કરો.
03:07 OK ઉપર ક્લિક કરો.
03: હવે, ચાલો સેલમાં ડેટા પસંદ અને બદલવાનો પ્રયાસ કરીએ.
03:15 આપણે કોઇ પણ સેલ પસંદ કરી શકતા નથી!
03:18 શીટ બદલી શકાતી નથી!
03:22 પરંતુ બીજી શીટ્સ વિશે શું?
03:24 ચાલો Sheet2 પર ક્લિક કરીએ.
03:27 એક સેલ પસંદ કરીએ અને ફેરફાર કરવાનો પ્રયાસ કરીએ
03:30 કેલ્ક અન્ય શીટ્સ માં સેલોમાં ફેરફાર કરવા માટેની પરવાનગી આપે છે.
03:35 ચાલો પ્રથમ શીટ પર પાછા જઈએ.
03:38 હવે, શીટ અસુરક્ષિત કરીએ.
03:41 આ સરળ છે.
03:43 મેનુબારમાંથી, "Tools", “Protect Document” અને “Sheet” પર ક્લિક કરો.
03:49 પાસવર્ડ માટે પૂછતું સંવાદ બોક્સ દેખાય છે.
03:53 નાના અક્ષરમાં તેમાં "abc" દાખલ કરો અને OK પર ક્લિક કરો.
03:59 આપણે સેલો ફરીથી પસંદ કરી શકીએ છીએ!
04:03 ચાલો "Ranges" વિશે શીખીએ.
04:06 તમે સ્પ્રેડશીટમાં સેલોની શ્રેણી નક્કી કરી શકો છો અને તેને ડેટાબેઝ તરીકે વાપરી શકો છો.
04:12 ડેટાબેઝ શ્રેણીમાં દરેક પંક્તિ ડેટાબેઝ રેકોર્ડને અનુલક્ષે છે અને
04:17 પંક્તિમાં દરેક સેલ ડેટાબેઝ ફિલ્ડને અનુલક્ષે છે.
04:22 તમે શ્રેણી પર સોર્ટ, જૂથ, શોધ, અને ગણતરી કરી શકો છો જેમ તમે કોઈપણ ડેટાબેઝ પર કરો છો.
04:30 ચાલો “Personal-Finance-Tracker.ods” માં ડેટાબેઝ વ્યાખ્યાયિત કરીએ અને ડેટા સૉર્ટ કરીએ.
04:38 પ્રથમ, ચાલો એ આઈટમ ને પસંદ કરીએ જેની આપણને ડેટાબેઝમાં જરૂર છે.
04:43 એક સાથે એકાઉન્ટ કરવા માટે "SN" શીર્ષક હેઠળ તમામ ડેટા પસંદ કરો. આપણે પહેલાથી જ શીખ્યા છે ડેટા કેવી રીતે પસંદ કરવા.
04:53 હવે, ચાલો ડેટાબેઝનું નામ આપીએ.
04:56 મેનૂ બાર માંથી, "Data" પર ક્લિક કરો અને પછી "Define Range" પર ક્લિક કરો.
05:02 "Name" ફિલ્ડમાં, "dtbs" ટાઇપ કરો જે ડેટાબેઝનું ટુકું નામ છે.
05:08 “OK” પર ક્લિક કરો.
05:10 ફરીથી, મેનુ બારમાંથી, “Data” અને “Select Range” પર ક્લિક કરો.
05:15 નોંધ લો કે, “Select Database Range” સંવાદ બોક્સમાં, ડેટાબેઝ તરીકે "dtbs" નામ યાદી થયેલ છે.
05:24 "OK" બટન પર ક્લિક કરો.
05:27 હવે આ ડેટાબેઝમાં ડેટા સૉર્ટ કરીશું.
05:31 મેનૂ બાર માંથી, "Data" અને "Sort" પર ક્લિક કરો.
05:35 Sort સંવાદ બૉક્સમાં, “Sort by” ફિલ્ડ પર ક્લિક કરો અને “SN” પસંદ કરો.
05:42 આગળ, જમણી બાજુમાંથી, "Descending" પસંદ કરો.
05:47 પ્રથમ "Then by" ફિલ્ડ હેઠળ, ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને "Cost" પસંદ કરો.
05:54 ફરીથી, જમણી બાજુ માંથી, "Descending" પસંદ કરો.
05:58 બીજી “Then by” ફિલ્ડમાં, ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, "Spent" પસંદ કરો અને પછી ફરીથી "Descending" પસંદ કરો.
06:07 OK પર ક્લિક કરો.
06:09 ડેટા "SN" શીર્ષક હેઠળ સોર્ટ થયેલ છે અને ઉતરતા ક્રમમાં થયેલ છે!
06:15 તેવી જ રીતે, આપણે ડેટાબેઝમાં બીજા ઓપરેશન પણ કરી શકીએ છીએ!
06:21 સોર્ટ અન્ડું કરવા માટે CTRL + Z કી દબાવો અને મૂળ ડેટા મેળવો.
06:28 હવે, કેલ્કમાં "Subtotal" વિકલ્પ કેવી રીતે વાપરવું તે શીખીએ.
06:34 “Subtotal” વિકલ્પ, આપણી પસંદગીના ગાણિતિક વિધેયોનો ઉપયોગ કરીને વિવિધ શીર્ષકો હેઠળ ડેટાના કુલ સરવાળાની ગણતરી કરે છે.
06:43 "Cost" શીર્ષક હેઠળ ડેટાનો પેટાસરવાળો શોધીએ.
06:49 પ્રથમ, પંક્તિ નંબર 8 માંની એન્ટ્રી રદ કરો.
06:53 SN હેઠળના બધા ડેટા એક સાથે અકાઉન્ટ કરવા માટે પસંદ કરો.
06:59 આગળ, મેનુ બારમાંથી, "Data" અને "Subtotals" પર ક્લિક કરો.
07:04 Subtotals સંવાદ બૉક્સમાં, “Group by” ફિલ્ડમાંથી, "SN" પસંદ કરો.
07:11 આ સીરીયલ નંબર દ્વારા જૂથો બનાવે છે.
07:15 આગળ, “Calculate subtotals for” ફિલ્ડમાં "Cost" વિકલ્પ પર ક્લિક કરો.
07:21 આ તે હેઠળ આવેલ દરેક એન્ટ્રીની કુલ ગણતરી કરશે.
07:26 “Use function” ફિલ્ડ હેઠળ, "Sum" પસંદ કરો અને OK પર ક્લિક કરો.
07:33 નોંધ લો કે, “Costs” શીર્ષક હેઠળ એન્ટ્રીઓનો કુલ સરવાળો સ્પ્રેડશીટ પર દર્શાવવામાં આવેલ છે.
07:41 શીટની ડાબી બાજુએ 3 નવા ટૅબ્સ છે "1" "2" અને "3".
07:47 આ ટેબો ડેટાના 3 જુદા જુદા દષ્ટિકોણો આપે છે.
07:52 tab 1 પર ક્લિક કરો.
07:54 નોંધ લો કે, ફક્ત "Cost" હેઠળ આવેલ ડેટાનો કુલ સરવાળો પ્રદર્શિત થાય છે.
08:00 tab “2” પર ક્લિક કરો.
08:02 "Costs" હેઠળના ડેટા તેમજ કુલ સરવાળો પણ પ્રદર્શિત થાય છે.
08:08 હવે, tab “3” પર ક્લિક કરો.
08:11 આપણને "Costs" હેઠળના ડેટાનો કુલ સરવાળા સાથે શીટ નો વિગતવાર દ્રષ્ટિકોણ મળ્યો છે.
08:18 આ ફાઈલ બંધ કરીએ.
08:21 Save or Discard changes સંદેશ સાથે સંવાદ બોક્સ દેખાય છે .
08:26 Discard પર ક્લિક કરો.
08:28 હવે આ ફાઈલ ફરીથી ખોલો.
08:31 હવે, લીબરઓફીસ કેલ્કમાં "Validity" વિકલ્પ વિશે શીખીએ.
08:37 આ "Validity" વિકલ્પ સ્પ્રેડશીટમાં ડેટા માન્ય કરે છે.
08:41 આ સ્પ્રેડશીટમાં પસંદિત સેલો માટે "વેલીડેશન (માન્યતા) નિયમો" સ્પષ્ટ કરી કરવામાં આવે છે.
08:49 ઉદાહરણ તરીકે,“Personal-Finance-Tracker.ods” માં, આપણે વેલીડેશનનો ઉપયોગ કરીને ખરીદેલી આઇટમ્સ માટે ચુકવણી પદ્ધતિ સ્પષ્ટ કરી શકીએ છીએ.
08:59 હવે, ચાલો “Date” શીર્ષક અને તેના સમાવિષ્ટો રદ કરીએ.
09:04 ચાલો “Received” શીર્ષકની બાજુમાં “Mode of Payment” માટે બીજું શીર્ષક “M-O-P” તરીકે આપીએ.
09:12 “M-O-P” શીર્ષક નીચે, સેલો, "Items" શીર્ષક હેઠળ, ડેટા એન્ટ્રીઓ માટે, ચૂકવણીની પદ્ધતિ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય છે
09:21 જે ”Salary”,”Electricity Bills” અને અન્ય ઘટકો છે.
09:27 હવે, ”M-O-P” શીર્ષક નીચે ખાલી સેલ પર ક્લિક કરો.
09:33 આ "Salary" ઘટક માટે ચુકવણી પદ્ધતિ હશે.
09:38 હવે, મેનુબારમાંથી, "Data" અને "Validity" પર ક્લિક કરો.
09:43 "Validity" સંવાદ બોક્સ દેખાય છે.
09:47 "Criteria" ટેબ પર ક્લિક કરો.
09:50 “Allow” ફિલ્ડ ડ્રોપ ડાઉનમાંથી, "List" પર ક્લિક કરો.
09:55 "Entries" બોક્સ પોપ્સ અપ થાય છે.
09:58 પસંદ કરેલ સેલને વેલીડેટ કરતા દેખાતા વિકલ્પો દાખલ કરીએ.
10:05 ચાલો પ્રથમ ચુકવણી પદ્ધતિ તરીકે “In Cash” લખીએ અને પછી કીબોર્ડ પરથી "Enter" કી દબાવો.
10:13 આગળ,બીજી ચુકવણી પદ્ધતિ તરીકે “Demand Draft” લખીએ.
10:19 OK પર ક્લિક કરો.
10:21 પસંદ કરેલા સેલો વેલીડેટ થયા છે!
10:25 હવે, સાથે દર્શાવવામાં આવેલ ડાઉન એરો દબાવો.
10:30 શું તમે ચૂકવણી પદ્ધતિ તરીકે દાખલ કરેલા વિકલ્પો "Entries" બોક્સમાં જોઈ શકો છો?
10:36 નીચેના સેલો વેલીડેટ કરવા માટે, પ્રથમ ટૂલબાર પર “Format Paintbrush” વિકલ્પ પર ક્લિક કરો.
10:43 પછી, ડાબુ માઉસ બટન દબાવીને અને સેલો સાથે ખેંચીને વેલીડેટ થયેલા સેલની નીચેના સેલ પર ક્લિક કરો.
10:53 હવે, માઉસ બટન છોડો.
10:57 બધા પસંદ કરેલા સેલો એ જ રીતે વેલીડેટ થયેલ છે.
11:09 હવે “M-O-P” શીર્ષક નીચેના સેલ પર ક્લિક કરો અને પછી ડાઉન એરો પર ક્લિક કરો.
11:17 ચુકવણી પદ્ધતિ માટેના બંને વિકલ્પો દર્શાવવામાં આવેલ છે.
11:21 “In Cash” વિકલ્પ પસંદ કરો.
11:25 એ જ રીતે, તમે બનાવેલ ચુકવણી પદ્ધતિ અનુસાર, તમે દરેક વેલીડેટ થયેલ સેલમાં “Cash” અથવા “Demand Draft” પસંદ કરી શકો છો.
11:36 લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે:
11:42 સારાંશ માટે, આપણે શીખ્યા કે કેવી રીતે:

સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું. એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું. ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું. આ Subtotal વિકલ્પ વાપરો. સેલોને વેલીડેટ કરવું.

12:01 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
12:04 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
12:07 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
12:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:13 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
12:17 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
12:20 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
12:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
12:31 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
12:39 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
12:42 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
12:50 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya