Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Advanced-Formatting-and-Protection/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 133: | Line 133: | ||
|- | |- | ||
||02:44 | ||02:44 | ||
− | || | + | ||"Protect Sheet" સંવાદ બોક્સ દેખાય છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
||02:47 | ||02:47 | ||
− | || | + | ||શીટ સુરક્ષિત કરવા માટે, પ્રથમ, “Select Locked cells” અને “Select Unlocked cells” વિકલ્પો અનચેક કરો. |
|- | |- | ||
||02:56 | ||02:56 | ||
− | || | + | ||હવે, "Password" ફિલ્ડમાં, નાના અક્ષરોમાં "abc" દાખલ કરો, અને "Confirm" ફિલ્ડમાં પાસવર્ડ ફરી દાખલ કરો. |
|- | |- | ||
||03:07 | ||03:07 | ||
− | || | + | ||OK ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
||03: | ||03: | ||
− | || | + | ||હવે, ચાલો સેલમાં ડેટા પસંદ અને બદલવાનો પ્રયાસ કરીએ. |
|- | |- | ||
||03:15 | ||03:15 | ||
− | || | + | ||આપણે કોઇ પણ સેલ પસંદ કરી શકતા નથી! |
|- | |- | ||
||03:18 | ||03:18 | ||
− | || | + | ||શીટ બદલી શકાતી નથી! |
|- | |- | ||
||03:22 | ||03:22 | ||
− | || | + | ||પરંતુ બીજી શીટ્સ વિશે શું? |
|- | |- | ||
||03:24 | ||03:24 | ||
− | || | + | ||ચાલો Sheet2 પર ક્લિક કરીએ. |
|- | |- | ||
||03:27 | ||03:27 | ||
− | || | + | ||એક સેલ પસંદ કરીએ અને ફેરફાર કરવાનો પ્રયાસ કરીએ |
|- | |- | ||
||03:30 | ||03:30 | ||
− | || | + | ||કેલ્ક અન્ય શીટ્સ માં સેલોમાં ફેરફાર કરવા માટેની પરવાનગી આપે છે. |
|- | |- | ||
||03:35 | ||03:35 | ||
− | || | + | ||ચાલો પ્રથમ શીટ પર પાછા જઈએ. |
|- | |- | ||
||03:38 | ||03:38 | ||
− | || | + | ||હવે, શીટ અસુરક્ષિત કરીએ. |
+ | |||
|- | |- | ||
||03:41 | ||03:41 | ||
− | || | + | ||આ સરળ છે. |
+ | |||
|- | |- | ||
||03:43 | ||03:43 | ||
− | || | + | ||મેનુબારમાંથી, "Tools", “Protect Document” અને “Sheet” પર ક્લિક કરો. |
|- | |- | ||
||03:49 | ||03:49 | ||
− | || | + | ||પાસવર્ડ માટે પૂછતું સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
||03:53 | ||03:53 | ||
− | || | + | ||નાના અક્ષરમાં તેમાં "abc" દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
|- | |- | ||
||03:59 | ||03:59 | ||
− | || | + | ||આપણે સેલો ફરીથી પસંદ કરી શકીએ છીએ! |
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | || | + | ||ચાલો "Ranges" વિશે શીખીએ. |
|- | |- | ||
||04:06 | ||04:06 | ||
− | || | + | ||તમે સ્પ્રેડશીટમાં સેલોની શ્રેણી નક્કી કરી શકો છો અને તેને ડેટાબેઝ તરીકે વાપરી શકો છો. |
|- | |- | ||
||04:12 | ||04:12 | ||
− | || | + | ||ડેટાબેઝ શ્રેણીમાં દરેક પંક્તિ ડેટાબેઝ રેકોર્ડને અનુલક્ષે છે અને |
|- | |- | ||
||04:17 | ||04:17 | ||
− | || | + | ||પંક્તિમાં દરેક સેલ ડેટાબેઝ ફિલ્ડને અનુલક્ષે છે. |
|- | |- | ||
||04:22 | ||04:22 | ||
− | || | + | ||તમે શ્રેણી પર સોર્ટ, જૂથ, શોધ, અને ગણતરી કરી શકો છો જેમ તમે કોઈપણ ડેટાબેઝ પર કરો છો. |
|- | |- | ||
||04:30 | ||04:30 | ||
− | || | + | ||ચાલો “Personal-Finance-Tracker.ods” માં ડેટાબેઝ વ્યાખ્યાયિત કરીએ અને ડેટા સૉર્ટ કરીએ. |
|- | |- | ||
||04:38 | ||04:38 | ||
− | || | + | ||પ્રથમ, ચાલો એ આઈટમ ને પસંદ કરીએ જેની આપણને ડેટાબેઝમાં જરૂર છે. |
|- | |- | ||
||04:43 | ||04:43 | ||
− | || | + | ||એક સાથે એકાઉન્ટ કરવા માટે "SN" શીર્ષક હેઠળ તમામ ડેટા પસંદ કરો. આપણે પહેલાથી જ શીખ્યા છે ડેટા કેવી રીતે પસંદ કરવા. |
|- | |- | ||
||04:53 | ||04:53 | ||
− | || | + | ||હવે, ચાલો ડેટાબેઝનું નામ આપીએ. |
|- | |- | ||
||04:56 | ||04:56 | ||
− | || | + | ||મેનૂ બાર માંથી, "Data" પર ક્લિક કરો અને પછી "Define Range" પર ક્લિક કરો. |
|- | |- | ||
||05:02 | ||05:02 | ||
− | || | + | ||"Name" ફિલ્ડમાં, "dtbs" ટાઇપ કરો જે ડેટાબેઝનું ટુકું નામ છે. |
|- | |- | ||
||05:08 | ||05:08 | ||
− | || | + | ||“OK” પર ક્લિક કરો. |
|- | |- |
Revision as of 13:05, 16 April 2013
Resources for recording Advanced Formatting and Protection
VISUAL CUE | NARRATION |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં અદ્યતન ફોર્મેટિંગ અને સુરક્ષા પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે:
સ્પ્રેડશીટને પાસવર્ડ સુરક્ષિત કરવું. એક સ્પ્રેડશીટ અથવા સ્પ્રેડશીટમાં ટેબને પાસવર્ડ સુરક્ષિત કરવું. ડેટાબેઝ માટે શ્રેણીઓ વ્યાખ્યાયિત કરવું. આ Subtotal વિકલ્પ વાપરો. સેલોને વેલીડેટ કરવું. |
00:25 | અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ. |
00:35 | “Personal-Finance-Tracker.ods” ખોલીએ. |
00:40 | પ્રથમ આ ફાઈલને પાસવર્ડ સુરક્ષિત બનાવવાનું શીખીએ. |
00:44 | આ વિકલ્પ ખાતરી કરે છે કે માત્ર એ લોકો જે પાસવર્ડ જાણતા હોય તેઓ આ ફાઇલ ખોલી શકે છે. |
00:51 | Main મેનુ માંથી, File અને Save As પર ક્લિક કરો . |
00:55 | Save સંવાદ બોક્સ દેખાય છે. |
00:58 | આગળ, Save પાસવર્ડ બોક્સ સાથે તપાસો. |
01:03 | પછી Save ઉપર ક્લિક કરો. |
01:06 | આપણે Save As વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ. |
01:15 | અહીં ફાઇલ બદલીશું. |
01:18 | Yes ઉપર ક્લિક કરો. |
01:20 | પછી પાસવર્ડ દાખલ કરો |
01:23 | અને કન્ફર્મ બોક્સમાં પણ પાસવર્ડ ફરીથી દાખલ કરો અને OK ઉપર ક્લિક કરો. |
01:30 | પછી Personal-Finance-Tracker.ods બંધ કરો. |
01:36 | હવે, આ ફાઇલ ફરી ખોલો અને તપાસો શું થાય છે. |
01:41 | એન્ટર પાસવર્ડ સંવાદ બોક્સ દેખાય છે! |
01:45 | અહીં ખોટો પાસવર્ડ દાખલ કરો. |
01:48 | OK પર ક્લિક કરો. |
01:50 | આપણને એક એરર મેસેજ મળે છે જે કહે છે કે પાસવર્ડ ખોટો છે. |
01:56 | હવે સાચો પાસવર્ડ ટાઇપ કરો. |
01:59 | ફાઇલ ખુલે છે. |
02:01 | પાસવર્ડ વિકલ્પ કેવી રીતે રદ કરીશું? તે સરળ છે. |
02:07 | આપણે પાસવર્ડ વિકલ્પ સાથે સેવ અનચેક કરીશું. |
02:10 | ફરીથી Save વિકલ્પ વાપરી રહ્યા હોવાથી, ક્યાં તો અલગ ફાઇલ તરીકે સેવ કરી શકીએ છીએ અથવા સમાન ફાઇલને બદલી શકીએ છીએ. |
02:18 | અહીં ફાઇલ બદલો. |
02:21 | Yes ઉપર ક્લિક કરો. |
02:23 | આ ફાઈલ બંધ કરી ખોલો. |
02:27 | તમને ફાઈલ ખોલવા માટે પાસવર્ડની જરૂર હોતી નથી. |
02:31 | ચાલો શીખીએ કે કેવી રીતે આ ફાઈલ માંથી વ્યક્તિગત શીટ્સ ને પાસવર્ડ સુરક્ષિત કરવું. |
02:37 | મેનુબારમાંથી, "Tools", "Protect Document" અને "Sheet" પર ક્લિક કરો. |
02:44 | "Protect Sheet" સંવાદ બોક્સ દેખાય છે. |
02:47 | શીટ સુરક્ષિત કરવા માટે, પ્રથમ, “Select Locked cells” અને “Select Unlocked cells” વિકલ્પો અનચેક કરો. |
02:56 | હવે, "Password" ફિલ્ડમાં, નાના અક્ષરોમાં "abc" દાખલ કરો, અને "Confirm" ફિલ્ડમાં પાસવર્ડ ફરી દાખલ કરો. |
03:07 | OK ઉપર ક્લિક કરો. |
03: | હવે, ચાલો સેલમાં ડેટા પસંદ અને બદલવાનો પ્રયાસ કરીએ. |
03:15 | આપણે કોઇ પણ સેલ પસંદ કરી શકતા નથી! |
03:18 | શીટ બદલી શકાતી નથી! |
03:22 | પરંતુ બીજી શીટ્સ વિશે શું? |
03:24 | ચાલો Sheet2 પર ક્લિક કરીએ. |
03:27 | એક સેલ પસંદ કરીએ અને ફેરફાર કરવાનો પ્રયાસ કરીએ |
03:30 | કેલ્ક અન્ય શીટ્સ માં સેલોમાં ફેરફાર કરવા માટેની પરવાનગી આપે છે. |
03:35 | ચાલો પ્રથમ શીટ પર પાછા જઈએ. |
03:38 | હવે, શીટ અસુરક્ષિત કરીએ. |
03:41 | આ સરળ છે. |
03:43 | મેનુબારમાંથી, "Tools", “Protect Document” અને “Sheet” પર ક્લિક કરો. |
03:49 | પાસવર્ડ માટે પૂછતું સંવાદ બોક્સ દેખાય છે. |
03:53 | નાના અક્ષરમાં તેમાં "abc" દાખલ કરો અને OK પર ક્લિક કરો. |
03:59 | આપણે સેલો ફરીથી પસંદ કરી શકીએ છીએ! |
04:03 | ચાલો "Ranges" વિશે શીખીએ. |
04:06 | તમે સ્પ્રેડશીટમાં સેલોની શ્રેણી નક્કી કરી શકો છો અને તેને ડેટાબેઝ તરીકે વાપરી શકો છો. |
04:12 | ડેટાબેઝ શ્રેણીમાં દરેક પંક્તિ ડેટાબેઝ રેકોર્ડને અનુલક્ષે છે અને |
04:17 | પંક્તિમાં દરેક સેલ ડેટાબેઝ ફિલ્ડને અનુલક્ષે છે. |
04:22 | તમે શ્રેણી પર સોર્ટ, જૂથ, શોધ, અને ગણતરી કરી શકો છો જેમ તમે કોઈપણ ડેટાબેઝ પર કરો છો. |
04:30 | ચાલો “Personal-Finance-Tracker.ods” માં ડેટાબેઝ વ્યાખ્યાયિત કરીએ અને ડેટા સૉર્ટ કરીએ. |
04:38 | પ્રથમ, ચાલો એ આઈટમ ને પસંદ કરીએ જેની આપણને ડેટાબેઝમાં જરૂર છે. |
04:43 | એક સાથે એકાઉન્ટ કરવા માટે "SN" શીર્ષક હેઠળ તમામ ડેટા પસંદ કરો. આપણે પહેલાથી જ શીખ્યા છે ડેટા કેવી રીતે પસંદ કરવા. |
04:53 | હવે, ચાલો ડેટાબેઝનું નામ આપીએ. |
04:56 | મેનૂ બાર માંથી, "Data" પર ક્લિક કરો અને પછી "Define Range" પર ક્લિક કરો. |
05:02 | "Name" ફિલ્ડમાં, "dtbs" ટાઇપ કરો જે ડેટાબેઝનું ટુકું નામ છે. |
05:08 | “OK” પર ક્લિક કરો. |
05:10 | Again, from the Menu bar, click “Data” and “Select Range”. |
05:15 | Notice, that in the “Select Database Range” dialog box that appears, the name “dtbs” is listed as a database. |
05:24 | Click on the “OK” button. |
05:27 | Now let’s sort the data in this database. |
05:31 | From the Menu bar, click “Data” and “Sort”. |
05:35 | In the Sort dialog box that appears, click the “Sort by” by”field and select “SN”. |
05:42 | Next, from the right side, select “Descending”. |
05:47 | Under the first “Then by” field, click on the drop-down, and select “Cost”.
|
05:54 | Again, from the right side, select “Descending”. |
05:58 | In the second “Then by” field, click on the drop-down, select “Spent” and then, again select “Descending”. |
06:07 | Click OK. |
06:09 | The data is sorted under the heading “SN” and in the descending order! |
06:15 | In a similar manner, we can perform other operations in the database too! |
06:21 | Let’s press the CTRL+Z keys to undo the sort and get the original data. |
06:28 | Now, let’s learn how how to use the “Subtotal” option in Calc. |
06:34 | The “Subtotal” option, calculates the grand total of data under different headings, using a mathematical function of our choice. |
06:43 | Let’s find the subtotal of the data under the heading “Cost”. |
06:49 | First, let’s delete the entry in row number 8. |
06:53 | select all data under SN to ACCOUNT together |
06:59 | Next, from the Menu bar, click “Data” and “Subtotals”.
|
07:04 | In the Subtotals dialog box that appears, from the “Group by” field, let us select “SN”. |
07:11 | This groups the data by Serial Number. |
07:15 | Next, in the “Calculate subtotals for” field click on the “Cost” option. |
07:21 | This will calculate the total of all the entries under it. |
07:26 | Under the “Use function” field ,let’s choose “Sum” and click OK. |
07:33 | Notice, that the “Grand total” of the entries under the heading “Costs” is displayed on the spreadsheet. |
07:41 | On the left side of the sheet there are 3 new tabs “1” ”2”and “3” |
07:47 | These tabs give 3 different views of the data. |
07:52 | Let’s click on tab 1. |
07:54 | Notice, that only the grand total of the data under “Costs” is displayed. |
08:00 | Click on tab “2” . |
08:02 | The data under “Costs” as well as the grand total is displayed.
|
08:08 | Now, click on tab “3”. |
08:11 | We get the detailed view of the sheet along with the grand total of the data under “Costs”. |
08:18 | Let’s close this file. |
08:21 | A dialog box with message Save or Discard changes appears. |
08:26 | Click Discard. |
08:28 | Now let’s re-open the file. |
08:31 | Now, let’s learn about the “Validity” option in LibreOffice Calc. |
08:37 | The “Validity” option validates data in the spreadsheet. |
08:41 | This is done by specifying the “Validation rules” for the selected cells in the spreadsheet. |
08:49 | For example, in “Personal-Finance-Tracker.ods”, we can specify the mode of payment for the items bought using Validation. |
08:59 | Now, let us delete the heading “Date” and its contents. |
09:04 | Let us give another heading for “Mode of Payment” as “M-O-P” next to the heading “Received”.
|
09:12 | Below the heading “M-O-P”, the cells can be used to display the mode of payments, for the data entries, under the heading “Items”, |
09:21 | that is,”Salary”,”Electricity Bills” and the other components. |
09:27 | Now, let us click on the empty cell just below the heading”M-O-P” |
09:33 | This will have the mode of payment for the component “Salary”. |
09:38 | Now, from the Menu bar, click “Data” and “Validity”. |
09:43 | The “Validity” dialog box appears. |
09:47 | Let’s click the “Criteria” tab. |
09:50 | From the “Allow” field drop-down, click “List”. |
09:55 | The “Entries” box pops-up. |
09:58 | Let’s enter the options which will appear on validating the selected cell. |
10:05 | Let’s type the first mode of payment as “In Cash”, and then press the “Enter” key from the keyboard.
|
10:13 | Next, let’s type the second mode of payment as “Demand Draft”. |
10:19 | Click OK. |
10:21 | The selected cells are validated! |
10:25 | Now, press the down arrow that is displayed alongside. |
10:30 | Can you see the options that we entered as Mode of Payments in the “Entries” box? |
10:36 | To validate the cells below, first click on the “Format Paintbrush” option on the toolbar. |
10:43 | Then, select the cells below the validated cell by pressing the left mouse button, and then dragging along the cells. |
10:53 | Now, release the mouse button. |
10:57 | All the selected cells are validated in the same manner. |
11:09 | Now click on the cell just below the heading “M-O-P” and then click on the down arrow. |
11:17 | Both the options for mode of payment are displayed. |
11:21 | Let’s select the “In Cash” option.
|
11:25 | In the same manner, you can select “Cash” or “Demand Draft” in each of the validated cells, according to the mode of payment made. |
11:36 | This brings us to the end of this Spoken Tutorial on LibreOffice Calc: |
11:42 | To summarize, we have learnt how to:
Password protect a spread sheet Password protect a single sheet or tab in a spreadsheet file. How to define Ranges for database. How to use Subtotals. How to validate cells. |
12:01 | Watch the video available at the following link |
12:04 | It summarises the Spoken Tutorial project |
12:07 | If you do not have good bandwidth, you can download and watch it |
12:11 | The Spoken Tutorial Project Team |
12:13 | Conducts workshops using spoken tutorials. |
12:17 | Gives certificates for those who pass an online test |
12:20 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org
|
12:27 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
12:31 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
12:39 | More information on this Mission is available at |
12:42 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
12:50 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd
Thanks for joining |