Difference between revisions of "LaTeX/C2/LaTeX-on-Windows-using-TeXworks/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:06 |
| આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું: | | આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું: | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:12 |
| '''TeXworks''' વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા. | | '''TeXworks''' વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા. | ||
Line 35: | Line 35: | ||
|00:31 | |00:31 | ||
| આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે. | | આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે. | ||
+ | |||
|- | |- | ||
− | |00: | + | |00:34 |
| આ એક '''embedded pdf reader''' છે. | | આ એક '''embedded pdf reader''' છે. | ||
Line 44: | Line 45: | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:40 |
| '''TeXworks''' શરુ કરતા પહેલા,આપણને '''MikTeX''' ઇન્સ્ટોલ કરવું પડશે. | | '''TeXworks''' શરુ કરતા પહેલા,આપણને '''MikTeX''' ઇન્સ્ટોલ કરવું પડશે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:45 |
| '''MikTeX''' આ એક વિન્ડોઝમાટે '''TeX અથવા LaTeX''' ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે. | | '''MikTeX''' આ એક વિન્ડોઝમાટે '''TeX અથવા LaTeX''' ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે. | ||
Line 72: | Line 73: | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:19 |
| તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો. | | તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો. | ||
|- | |- | ||
|01:22 | |01:22 | ||
− | | આ એક મોટી ફાઈલ છે લગભગ '''154 mega bytes''' જેટલી. | + | | આ એક મોટી ફાઈલ છે લગભગ '''154 mega bytes''' જેટલી.તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:28 |
| મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે. | | મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે. | ||
Line 100: | Line 97: | ||
|- | |- | ||
− | |01: | + | |01:44 |
| આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે. | | આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે. | ||
Line 112: | Line 109: | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:55 |
|તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક '''MikTeX''' ઇન્સ્ટોલ કર્યા પછી થી, | |તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક '''MikTeX''' ઇન્સ્ટોલ કર્યા પછી થી, | ||
Line 120: | Line 117: | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:04 |
|વિન્ડોઝ ના '''Start'''બટન પર ક્લિક કરો. | |વિન્ડોઝ ના '''Start'''બટન પર ક્લિક કરો. | ||
Line 128: | Line 125: | ||
|- | |- | ||
− | |02: | + | |02:10 |
| '''MikTeX2.9''' પર ક્લિક કરો. | | '''MikTeX2.9''' પર ક્લિક કરો. | ||
Line 144: | Line 141: | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:22 |
| હું '''File''' પર ક્લિક કરીશ,અને પછી '''Open''' પર અને ''directory.''' ને પસંદ કરીશ. | | હું '''File''' પર ક્લિક કરીશ,અને પછી '''Open''' પર અને ''directory.''' ને પસંદ કરીશ. | ||
Line 152: | Line 149: | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:33 |
| આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે. | | આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:38 |
| આને '''syntax highlighting.''' કહેવાય છે. | | આને '''syntax highlighting.''' કહેવાય છે. | ||
Line 172: | Line 169: | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:59 |
|'''Syntax Colouring''' પસંદ કરો અને પછી '''LaTeX''' પર ક્લિક કરો. | |'''Syntax Colouring''' પસંદ કરો અને પછી '''LaTeX''' પર ક્લિક કરો. | ||
Line 180: | Line 177: | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:11 |
| મેનુ બારમાં , '''Edit''' પર ક્લીક કરો,અને પછી '''Preferences''' પર . | | મેનુ બારમાં , '''Edit''' પર ક્લીક કરો,અને પછી '''Preferences''' પર . | ||
Line 192: | Line 189: | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:27 |
| આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર '''syntax highlighting''' ની અસર થશે. | | આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર '''syntax highlighting''' ની અસર થશે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:33 |
| હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ. | | હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:37 |
| કમ્પાઈલેશન શરુ કરવા માટે '''Ctrl''' અને '''t''' કી ને એક સાથે દાબો. | | કમ્પાઈલેશન શરુ કરવા માટે '''Ctrl''' અને '''t''' કી ને એક સાથે દાબો. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:43 |
|એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો '''pdf''' ખુલે છે. | |એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો '''pdf''' ખુલે છે. | ||
Line 214: | Line 211: | ||
| 03:53 | | 03:53 | ||
| આ કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને '''pdf''' માં દેખાડવા માટે '''TeXworks'''નો ઉપયોગ કરનાર મૂળભૂત '''pdf reader''' છે. | | આ કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને '''pdf''' માં દેખાડવા માટે '''TeXworks'''નો ઉપયોગ કરનાર મૂળભૂત '''pdf reader''' છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:00 | ||
+ | |આપણે લેટેકનું સામાન્ય ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:04 | ||
+ | |ઘણી ફોર્મેટિંગ જરૂરિયાતો માટે આ પર્યાપ્ત છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:07 | ||
+ | |હવે તમે આ ટ્યૂટોરિઅલમાંથી બહાર નીકળી શકો છો. પ્લેલિસ્ટ ઉપરના બાકી રહેલા LATEX ટ્યૂટોરિયલોનો અભ્યાસ કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:14 | ||
+ | |અન્ય ટ્યૂટોરિયલોનો અભ્યાસ કરી રહ્યા હોવ તે દરમ્યાન, તમને કદાચ આ મુજબનો એરર મેસેજ મળી શકે છે : ''' “The required file ABC is missing. It is a part of the following package: XYZ” '''. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:25 | ||
+ | |અહીં ABC એ પેકેજ XYZમાં રહેલ એક ફાઈલ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:29 | ||
+ | |ABC અને XYZ તમારા કેસને અનુરૂપ હશે. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:33 | ||
+ | |તમે આવો એરર મેસેજ મેળવો છો, આ ટ્યૂટોરિઅલનો બાકીનો ભાગ સાંભળો. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:38 | ||
+ | |તે સમસ્યાને ઉકેલવા માટેના બે રસ્તાઓ બાકીના ટ્યૂટોરિઅલમાં સમજાવેલ છે.તમથી ઓછામાં ઓછો એક તમને કામ લાગવો જોઈએ. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:46 | ||
+ | |હવે હું વિદાય લઉં છું. | ||
+ | |||
+ | |- | ||
+ | |04:48 | ||
+ | |તમે જાણવા માંગો છો કે આ પ્રકારની સમસ્યા માટેનું નિવારણ શું છે : ટ્યૂટોરિઅલનો બાકીનો ભાગ સાંભળો અને મારી સાથે તેનો અભ્યાસ કરો. | ||
|- | |- | ||
− | | | + | | 04:56 |
| હવે ચાલો આપણે '''Beamer''' ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ. | | હવે ચાલો આપણે '''Beamer''' ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:59 |
| આપણે ઇન્સ્ટોલ કરેલ '''MikTeX setup''' માં મૂળભૂત રીતે 'Beamer package''' નો સમાવેશ નથી. | | આપણે ઇન્સ્ટોલ કરેલ '''MikTeX setup''' માં મૂળભૂત રીતે 'Beamer package''' નો સમાવેશ નથી. | ||
|- | |- | ||
− | | | + | | 05:05 |
− | | આનો અર્થ છે કે | + | | આનો અર્થ છે કે આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન '''MikTeX distribution''' માં ઉમેરવું પડશે. |
|- | |- | ||
− | | | + | | 05:12 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| '''missing package''' ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે. | | '''missing package''' ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:16 |
| એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું. | | એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું. | ||
|- | |- | ||
− | | | + | | 05:21 |
| '''MikTeX''' ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે. | | '''MikTeX''' ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:28 |
| '''MikTeX''' ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે. | | '''MikTeX''' ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે. | ||
|- | |- | ||
− | | | + | | 05:35 |
| ચાલો પ્રથમ માર્ગ જોઈએ. | | ચાલો પ્રથમ માર્ગ જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:37 |
| આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે '''MikTeX''' પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. | | આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે '''MikTeX''' પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. | ||
|- | |- | ||
− | | | + | |05:44 |
|પ્રથમ '''TeXworks editor''' ને બંદ કરો. | |પ્રથમ '''TeXworks editor''' ને બંદ કરો. | ||
|- | |- | ||
− | | | + | | 05:48 |
| આ જરૂરી છે કે આપણે '''tex''' ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ. | | આ જરૂરી છે કે આપણે '''tex''' ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ. | ||
|- | |- | ||
− | | | + | | 05:53 |
− | | '''start''' બટન પર ક્લિક કરો. | + | | '''start''' બટન પર ક્લિક કરો. પછી '''All programs''' પર ક્લિક કરો. '''MikTeX2.9.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 06:02 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| '''TeXworks''' પર જમણું ક્લીક્કરો અને '''Run as Administrator''' ને પસંદ કરો. | | '''TeXworks''' પર જમણું ક્લીક્કરો અને '''Run as Administrator''' ને પસંદ કરો. | ||
|- | |- | ||
− | | | + | | 06:08 |
| આ '''TeXworks editor''' એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે. | | આ '''TeXworks editor''' એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે. | ||
|- | |- | ||
− | | | + | | 06:13 |
− | | '''File''' પર ક્લિક કરો. | + | | '''File''' પર ક્લિક કરો. '''Open.''' પર ક્લિક કરો. '''beamer.tex''' ફાઈલ પસંદ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 06:26 |
| કમ્પાઇલેશન શરુ કરવા માટે '''Ctrl''' અને '''t''' કી દબાવો. | | કમ્પાઇલેશન શરુ કરવા માટે '''Ctrl''' અને '''t''' કી દબાવો. | ||
Line 304: | Line 321: | ||
|- | |- | ||
− | | | + | | 06:30 |
| મિસિંગ પેકેજ'''beamer.cls''' ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે. | | મિસિંગ પેકેજ'''beamer.cls''' ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે. | ||
|- | |- | ||
− | | | + | | 06:35 |
|આ ડાઈલોગ બોક્સમાં '''Change''' બટન પર ક્લિક કરો. | |આ ડાઈલોગ બોક્સમાં '''Change''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 06:40 |
|'''Change Package Repository''' ડાઈલોગ બોક્સ ખુલશે. | |'''Change Package Repository''' ડાઈલોગ બોક્સ ખુલશે. | ||
|- | |- | ||
− | | | + | | 06:44 |
| '''Packages shall be installed from the internet''' વિકલ્પ પસંદ કરો . | | '''Packages shall be installed from the internet''' વિકલ્પ પસંદ કરો . | ||
|- | |- | ||
− | | | + | | 06:49 |
| '''Connection Settings''' પર ક્લિક કરો. | | '''Connection Settings''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 06:52 |
| આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે. | | આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 06:56 |
| જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો '''Use proxy server''' ચેક બોક્સને અનચેક કરો. | | જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો '''Use proxy server''' ચેક બોક્સને અનચેક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 07:03 |
| હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું. | | હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું. | ||
|- | |- | ||
− | | | + | | 07:09 |
| હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ. | | હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ. | ||
|- | |- | ||
− | | | + | |07:13 |
| હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ. | | હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ. | ||
− | |||
|- | |- | ||
− | | | + | | 07:16 |
| હું સંબંધીત ચેક બોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ કરીશ. | | હું સંબંધીત ચેક બોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ કરીશ. | ||
|- | |- | ||
− | | | + | | 07:23 |
| '''OK''' પર ક્લિક કરો. અને પછી '''Next''' પર ક્લિક કરો. | | '''OK''' પર ક્લિક કરો. અને પછી '''Next''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 07:27 |
| તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે. | | તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે. | ||
|- | |- | ||
− | | | + | | 07:31 |
| હું માહિતીઓ દાખલ કરું છું અને '''OK''' પર ક્લિક કરો. | | હું માહિતીઓ દાખલ કરું છું અને '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 07:36 |
| તે વિવિધ રીમોટ પેકેજ રીપોઝીટરીઝની યાદી બતાડશે. | | તે વિવિધ રીમોટ પેકેજ રીપોઝીટરીઝની યાદી બતાડશે. | ||
|- | |- | ||
− | | | + | | 07:41 |
| તેમાંથી એકને પસંદ કરો અને '''Finish''' પર. | | તેમાંથી એકને પસંદ કરો અને '''Finish''' પર. | ||
|- | |- | ||
− | | | + | | 07:45 |
| '''Install''' પર ક્લિક કરો. | | '''Install''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 07:48 |
| આ'''beamer.cls''' પેકેજ ને ઇન્સ્ટોલ કરશે. | | આ'''beamer.cls''' પેકેજ ને ઇન્સ્ટોલ કરશે. | ||
|- | |- | ||
− | | | + | | 07:52 |
| ફરીથી એક વખત પેકેજ ઈંસ્ટોલેશન ડાઈલોગ બોક્સ ખુલશે. | | ફરીથી એક વખત પેકેજ ઈંસ્ટોલેશન ડાઈલોગ બોક્સ ખુલશે. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:57 |
| આ મિસિંગ પેકેજ '''pgfcore.sty''' ઇન્સ્ટોલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે. | | આ મિસિંગ પેકેજ '''pgfcore.sty''' ઇન્સ્ટોલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે. | ||
|- | |- | ||
− | | | + | | 08:03 |
− | |તમે '''show this dialog before installing packages''' આ વિકલ્પને અન ચેક કરી શકો છો. | + | |તમે '''Always show this dialog before installing packages''' આ વિકલ્પને અન ચેક કરી શકો છો. |
|- | |- | ||
− | | | + | | 08:09 |
|જો તમે આવું જયારે તમે કરશો તો મિસિંગ પેકેજ નો સામનો કરવા પર પણ '''MikTeX''' ફરીથી પોમ્પ્ટ નહી કરશે. | |જો તમે આવું જયારે તમે કરશો તો મિસિંગ પેકેજ નો સામનો કરવા પર પણ '''MikTeX''' ફરીથી પોમ્પ્ટ નહી કરશે. | ||
|- | |- | ||
− | | | + | | 08:16 |
| '''Install''' પર ક્લિક કરો. | | '''Install''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 08:18 |
| હવે જો હજુ મિસિંગ પેકેજો હશે તો તે આપમેળે કઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થયી જશે . | | હવે જો હજુ મિસિંગ પેકેજો હશે તો તે આપમેળે કઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થયી જશે . | ||
|- | |- | ||
− | | | + | | 08:28 |
| એક વખત જો ઈંસ્ટોલેશન પતિ જશે તે કમ્પાઈલેશન પતાવશે અને pdf આઉટપુટ ખોલશે. | | એક વખત જો ઈંસ્ટોલેશન પતિ જશે તે કમ્પાઈલેશન પતાવશે અને pdf આઉટપુટ ખોલશે. | ||
|- | |- | ||
− | | | + | | 08:35 |
| આપણે તેને જોઈ શકીએ છીએ આપણે સફળતા પૂર્વક '''Beamer''' ડોક્યુમેન્ટ કમ્પાઈલ કર્યું છે. | | આપણે તેને જોઈ શકીએ છીએ આપણે સફળતા પૂર્વક '''Beamer''' ડોક્યુમેન્ટ કમ્પાઈલ કર્યું છે. | ||
|- | |- | ||
− | | | + | | 08:39 |
| હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ. | | હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 08:44 |
|વિન્ડો ના '''start''' બટન પર ક્લિક કરો. | |વિન્ડો ના '''start''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 08:47 |
| '''All Programs''' પર ક્લિક કરો. | | '''All Programs''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 08:49 |
| '''MikTeX2.9.''' પર ક્લિક કરો. | | '''MikTeX2.9.''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 08:52 |
| '''Maintenance''' (Admin) પર ક્લિક કરો. . | | '''Maintenance''' (Admin) પર ક્લિક કરો. . | ||
|- | |- | ||
− | | | + | | 08:55 |
| '''Package Manager''' પર ક્લિક કરો. (Admin). | | '''Package Manager''' પર ક્લિક કરો. (Admin). | ||
|- | |- | ||
− | | | + | | 09:00 |
− | | | + | | આ વિવધ ઉપલબ્ધ પેકેજો ની યાદી દેખાડે છે. |
|- | |- | ||
− | | | + | | 09:04 |
| હવે આ યાદી પર એક નજર ફેરવીએ. | | હવે આ યાદી પર એક નજર ફેરવીએ. | ||
|- | |- | ||
− | | | + | | 09:07 |
| આ યાદીમાં છ કોલમો છે. | | આ યાદીમાં છ કોલમો છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:10 |
|તે છે '''Name, Category, Size, Packaged date, Installed on date અને Title''' . | |તે છે '''Name, Category, Size, Packaged date, Installed on date અને Title''' . | ||
|- | |- | ||
− | | | + | | 09:18 |
| '''Installed on column''' એ આપણા માટે ખુબ જરૂરી છે. | | '''Installed on column''' એ આપણા માટે ખુબ જરૂરી છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:22 |
| જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી. | | જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી. | ||
|- | |- | ||
− | | | + | | 09:29 |
| ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. | | ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. | ||
|- | |- | ||
− | | | + | | 09:33 |
| ઉદાહરણ તરીકે ,હું '''abc''' પેકેજ પસંદ કરું છું. | | ઉદાહરણ તરીકે ,હું '''abc''' પેકેજ પસંદ કરું છું. | ||
|- | |- | ||
− | | | + | | 09:38 |
| નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે. | | નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:45 |
− | |પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે. | + | |પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે.પ્લસ બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 09:50 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે. | | એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:58 |
| '''Proceed''' પર ક્લિક કરો. | | '''Proceed''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 10:01 |
| જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે. | | જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | | 10:08 |
| ચાલો હું મારું યુસરનેમ અને પાસવર્ડ ટાઈપ કરું. | | ચાલો હું મારું યુસરનેમ અને પાસવર્ડ ટાઈપ કરું. | ||
|- | |- | ||
− | | | + | | 10:11 |
| '''OK''' પર ક્લિક કરો. | | '''OK''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 10:13 |
| એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે. | | એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે. | ||
|- | |- | ||
− | | | + | | 10:20 |
| રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે. | | રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે. | ||
|- | |- | ||
− | | | + | | 10:26 |
| આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો. | | આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો. | ||
|- | |- | ||
− | | | + | | 10:31 |
| આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે. | | આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે. | ||
|- | |- | ||
− | | | + | | 10:36 |
| '''Close''' પર ક્લિક કરો. | | '''Close''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 10:38 |
| પેકેજની યાદી રીફ્રેશ થશે. | | પેકેજની યાદી રીફ્રેશ થશે. | ||
|- | |- | ||
− | | | + | | 10:41 |
| નોંધ લો કે '''abc.''' પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં '''11 september 2013''' દેખાશે. | | નોંધ લો કે '''abc.''' પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં '''11 september 2013''' દેખાશે. | ||
|- | |- | ||
− | | | + | | 10:49 |
|અહી '''TeXworks''' વાપરીને વિન્ડો પર લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | |અહી '''TeXworks''' વાપરીને વિન્ડો પર લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | | 10:54 |
− | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : '''MikTeX''' ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા. |
|- | |- | ||
− | | 10: | + | | 10:59 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| '''TeXworks'''નો ઉપયોગ કરીને સમાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા. | | '''TeXworks'''નો ઉપયોગ કરીને સમાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા. | ||
|- | |- | ||
− | | | + | | 11:03 |
| મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે '''MikTeX''' કોન્ફીગર કરવાના બે માર્ગો. | | મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે '''MikTeX''' કોન્ફીગર કરવાના બે માર્ગો. | ||
|- | |- | ||
− | | | + | | 11:08 |
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | ||
|- | |- | ||
− | | | + | | 11:12 |
− | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
− | | | + | | 11:18 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
− | | | + | | 11:28 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો | |વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો | ||
|- | |- | ||
− | | | + | | 11:33 |
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
− | | | + | | 11:45 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|આ મિશન પર વધુ માહિતી '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' આ લીંક પર ઉપલબ્ધ છે. | |આ મિશન પર વધુ માહિતી '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' આ લીંક પર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | | + | | 11:56 |
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. | |'''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
Latest revision as of 12:07, 23 November 2017
Time | Narration |
00:01 | TeXworks વાપરીને વિન્ડો પર લેટેક ના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુ્ટોરીઅલમાં આપને શીખીશું: |
00:09 | MikTeX ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા |
00:12 | TeXworks વાપરીને સામાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા. |
00:15 | મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે MikTeX કોન્ફીગર કરતા. |
00:19 | આ ટ્યુ્ટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું Windows7 operating system અને MikTeX2.9. |
00:27 | હવે આપણે TeXworks નું મ્હ્ત્વના ફીચરો જોશું. |
00:31 | આ એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે. |
00:34 | આ એક embedded pdf reader છે. |
00:36 | આ ભારતીય ભાષા ટાઈપસેટિંગ ને સપોર્ટ કરે છે. |
00:40 | TeXworks શરુ કરતા પહેલા,આપણને MikTeX ઇન્સ્ટોલ કરવું પડશે. |
00:45 | MikTeX આ એક વિન્ડોઝમાટે TeX અથવા LaTeX ની અને સંબંધિત પ્રોગ્રામનું એક આધુનિક અમલીકરણ છે. |
00:52 | વિન્ડોઝ પર LaTeX માં બેસિક ડોક્યુમેન્ટ બનવવા માટે જરૂરી પેકેજ તે ધરાવે છે. |
00:58 | આ ઉપરાંત,TeXworks આ MikTeX ઈંસ્ટોલેશન સાથે ઉપલભ્ધ મૂળભૂત એડિટર છે. |
01:04 | www.miktex.org આ વેબસાઈટ પર જાવ. |
01:10 | MikTeX ઇન્સ્ટોલ કરવા માટે બતાડેલ લીંક પર ક્લિક કરો. |
01:15 | આ MikTeX ઇન્સ્ટોલર ને ડાઉનલોડ કરશે. |
01:19 | તમારા ડેસ્કટોપ પર ડાઉનલોડ કરીને સેવ કરો. |
01:22 | આ એક મોટી ફાઈલ છે લગભગ 154 mega bytes જેટલી.તેથી તે ડાઉનલોડ થતા થોડો સમય લેશે. |
01:28 | મેં તેને પહેલાથી જ ડાઉનલોડ કરી છે તે અહી છે. |
01:32 | ઈંસ્ટોલેશન શું કરવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
01:36 | ચેક બોક્સ ને ચેક કરો અને Next પર ક્લિક કરો. |
01:40 | બધા મૂળભૂત વિકલ્પો ને પસંદ કરો. |
01:44 | આ ઈંસ્ટોલેશન લગભગ પાંચ થી દસ મિનીટ લેશે. |
01:47 | મેં મારા કમ્પ્યુટર પર MikTeX પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે. |
01:50 | તે માટે મને ઈંસ્ટોલેશન કરવાની જરૂર નથી. |
01:55 | તમારા કમ્પ્યુટર પર સફળતાપૂર્વક MikTeX ઇન્સ્ટોલ કર્યા પછી થી, |
01:58 | ચાલો જોઈએ MikTeX સાથે આવેલ TeXworks એડિટરને કેવી રીતે વાપરવું. |
02:04 | વિન્ડોઝ ના Startબટન પર ક્લિક કરો. |
02:07 | All Programs પર ક્લિક કરો. |
02:10 | MikTeX2.9 પર ક્લિક કરો. |
02:12 | TeXworks પર ક્લિક કરો. |
02:15 | TeXworks એડિટર ખુલે છે. |
02:18 | ચાલો હું પહેલાથી જ ઉપલભ્ધ લેટેક ડોક્યુમેન્ટ ને ખોલું. |
02:22 | હું File' પર ક્લિક કરીશ,અને પછી Open પર અને directory. ને પસંદ કરીશ. |
02:28 | પછી હું hello.tex ફાઈલ ખોલીશ. |
02:33 | આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલમાં લખેલ ટેક્સ્ટ રંગીન છે. |
02:38 | આને syntax highlighting. કહેવાય છે. |
02:41 | આ user content અને LaTeX syntax ના વચ્ચે તફાવત કરવા માં મદદ કરે છે. |
02:47 | જો LaTeX syntax હાઈ લાઈટ ના હોય તો આપેલ કરો. |
02:52 | TeXworks વિન્ડોમાં , મેનુ બારમાં ઉપલબ્ધ Format બટન પર ક્લિક કરો. |
02:59 | Syntax Colouring પસંદ કરો અને પછી LaTeX પર ક્લિક કરો. |
03:03 | દરેક વખતે આપણે બનાવેલ લેટેક ડોક્યુમેન્ટમાં TeXworks ના મદદથી syntax highlighting કરવા ઈચ્છતા હોય તો આપેલ કરો. |
03:11 | મેનુ બારમાં , Edit પર ક્લીક કરો,અને પછી Preferences પર . |
03:16 | એડિટર બારમાં dropdown' બટન પર ક્લીક કરો જે આપણને Syntax Colouring કરવા માટે વિકલ્પ આપશે. |
03:22 | LaTeX પસંદ કરો અને પછી OK બટન પર ક્લિક કરો. |
03:27 | આ રીતે આપણે ભવિષ્યમાં જે પણ ડોક્યુમેન્ટ બનાવીશું તે પર syntax highlighting ની અસર થશે. |
03:33 | હવે આપણે આપણું લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરવા માટે તૈયાર છીએ. |
03:37 | કમ્પાઈલેશન શરુ કરવા માટે Ctrl અને t કી ને એક સાથે દાબો. |
03:43 | એક વખત જો કોઈ પણ એરર વગર ડોક્યુમેન્ટ કમ્પાઈલ થઈ જાય તો pdf ખુલે છે. |
03:49 | pdf reader એ TeXworks. સાથે આવે છે તેની નોંધ લો. |
03:53 | આ કમ્પાઈલ થયેલ ડોક્યુમેન્ટને pdf માં દેખાડવા માટે TeXworksનો ઉપયોગ કરનાર મૂળભૂત pdf reader છે. |
04:00 | આપણે લેટેકનું સામાન્ય ઈન્સ્ટોલેશન પૂર્ણ કર્યું. |
04:04 | ઘણી ફોર્મેટિંગ જરૂરિયાતો માટે આ પર્યાપ્ત છે. |
04:07 | હવે તમે આ ટ્યૂટોરિઅલમાંથી બહાર નીકળી શકો છો. પ્લેલિસ્ટ ઉપરના બાકી રહેલા LATEX ટ્યૂટોરિયલોનો અભ્યાસ કરો. |
04:14 | અન્ય ટ્યૂટોરિયલોનો અભ્યાસ કરી રહ્યા હોવ તે દરમ્યાન, તમને કદાચ આ મુજબનો એરર મેસેજ મળી શકે છે : “The required file ABC is missing. It is a part of the following package: XYZ” . |
04:25 | અહીં ABC એ પેકેજ XYZમાં રહેલ એક ફાઈલ છે. |
04:29 | ABC અને XYZ તમારા કેસને અનુરૂપ હશે. |
04:33 | તમે આવો એરર મેસેજ મેળવો છો, આ ટ્યૂટોરિઅલનો બાકીનો ભાગ સાંભળો. |
04:38 | તે સમસ્યાને ઉકેલવા માટેના બે રસ્તાઓ બાકીના ટ્યૂટોરિઅલમાં સમજાવેલ છે.તમથી ઓછામાં ઓછો એક તમને કામ લાગવો જોઈએ. |
04:46 | હવે હું વિદાય લઉં છું. |
04:48 | તમે જાણવા માંગો છો કે આ પ્રકારની સમસ્યા માટેનું નિવારણ શું છે : ટ્યૂટોરિઅલનો બાકીનો ભાગ સાંભળો અને મારી સાથે તેનો અભ્યાસ કરો. |
04:56 | હવે ચાલો આપણે Beamer ડોક્યુમેન્ટને કમ્પાઈલ કરીએ. |
04:59 | આપણે ઇન્સ્ટોલ કરેલ MikTeX setup માં મૂળભૂત રીતે 'Beamer package નો સમાવેશ નથી. |
05:05 | આનો અર્થ છે કે આપણને તેને બીજા અન્ય સોર્સ થી ડાઉનલોડ કરવું પડશે અને આપના વર્તમાન MikTeX distribution માં ઉમેરવું પડશે. |
05:12 | missing package ને ઇન્સ્ટોલ કરવાના અહી બે માર્ગો છે. |
05:16 | એક માર્ગ છે આપણે જયારે લેટેક ડોક્યુમેન્ટ કમ્પાઈલ કરીએ છીએ તેજ વખતે તેને ઇન્સ્ટોલ કરવું. |
05:21 | MikTeX ડીસટ્રીબ્યુશનમાં ઉપલબ્ધ ના હોય એવા પેકેજ આ લેટેક ડોક્યુમેન્ટ માં સામાન્ય રીતે જરૂરી છે. |
05:28 | MikTeX ના પેકેજને મેન્યુઅલી પસંદ કરીને ઇન્સ્ટોલ કરવું આ બીજો માર્ગ છે. |
05:35 | ચાલો પ્રથમ માર્ગ જોઈએ. |
05:37 | આપણે લેટેક ડોક્યુમેન્ટ ખોલીને કમ્પાઈલ કરીશું ,જે માટે MikTeX પેકેજ ઈન્ટરનેટ પરથી ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. |
05:44 | પ્રથમ TeXworks editor ને બંદ કરો. |
05:48 | આ જરૂરી છે કે આપણે tex ફાઈલને એડમિનિસ્ટ્રેટર પરવાનગી સાથે ખોલીએ. |
05:53 | start બટન પર ક્લિક કરો. પછી All programs પર ક્લિક કરો. MikTeX2.9. પર ક્લિક કરો. |
06:02 | TeXworks પર જમણું ક્લીક્કરો અને Run as Administrator ને પસંદ કરો. |
06:08 | આ TeXworks editor એડમિનિસ્ટ્રેટર પરવાનગી થી જ ખુલશે. |
06:13 | File પર ક્લિક કરો. Open. પર ક્લિક કરો. beamer.tex ફાઈલ પસંદ કરો. |
06:26 | કમ્પાઇલેશન શરુ કરવા માટે Ctrl અને t કી દબાવો. |
05:29 | Package Installation ડાઈલોગ બોક્સ ખુલશે. |
06:30 | મિસિંગ પેકેજbeamer.cls ને ઇન્સ્ટોલ કરવા માટે તે પૂછશે. |
06:35 | આ ડાઈલોગ બોક્સમાં Change બટન પર ક્લિક કરો. |
06:40 | Change Package Repository ડાઈલોગ બોક્સ ખુલશે. |
06:44 | Packages shall be installed from the internet વિકલ્પ પસંદ કરો . |
06:49 | Connection Settings પર ક્લિક કરો. |
06:52 | આ પ્રોક્સી સેટિંગઓ કોન્ફીગ્ર કરવાની આપણને સુચના આપે છે. |
06:56 | જો તમે પ્રોક્સી નેટવર્ક પર ના હોય તો Use proxy server ચેક બોક્સને અનચેક કરો. |
07:03 | હું એક પ્રોક્સી નેટવર્ક પર છું,હું ચેક બોક્સ પર ક્લિક કરીને વિકલ્પને સક્ષમ કરું છું. |
07:09 | હું પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીશ. |
07:13 | હું પ્રોક્સી પોર્ટ નંબર એન્ટર કરીશ. |
07:16 | હું સંબંધીત ચેક બોક્સ પર ક્લિક કરીને જરૂરી વિકલ્પ ઓથેન્ટિકેશન સક્ષમ કરીશ. |
07:23 | OK પર ક્લિક કરો. અને પછી Next પર ક્લિક કરો. |
07:27 | તે મને પ્રોક્સીનું યુઝરનેમ અને પાસવર્ડ પૂછશે. |
07:31 | હું માહિતીઓ દાખલ કરું છું અને OK પર ક્લિક કરો. |
07:36 | તે વિવિધ રીમોટ પેકેજ રીપોઝીટરીઝની યાદી બતાડશે. |
07:41 | તેમાંથી એકને પસંદ કરો અને Finish પર. |
07:45 | Install પર ક્લિક કરો. |
07:48 | આbeamer.cls પેકેજ ને ઇન્સ્ટોલ કરશે. |
07:52 | ફરીથી એક વખત પેકેજ ઈંસ્ટોલેશન ડાઈલોગ બોક્સ ખુલશે. |
07:57 | આ મિસિંગ પેકેજ pgfcore.sty ઇન્સ્ટોલ કરવા માટે પ્રોમ્પ્ટ કરશે. |
08:03 | તમે Always show this dialog before installing packages આ વિકલ્પને અન ચેક કરી શકો છો. |
08:09 | જો તમે આવું જયારે તમે કરશો તો મિસિંગ પેકેજ નો સામનો કરવા પર પણ MikTeX ફરીથી પોમ્પ્ટ નહી કરશે. |
08:16 | Install પર ક્લિક કરો. |
08:18 | હવે જો હજુ મિસિંગ પેકેજો હશે તો તે આપમેળે કઈ પણ પૂછ્યા વગર ઇન્સ્ટોલ થયી જશે . |
08:28 | એક વખત જો ઈંસ્ટોલેશન પતિ જશે તે કમ્પાઈલેશન પતાવશે અને pdf આઉટપુટ ખોલશે. |
08:35 | આપણે તેને જોઈ શકીએ છીએ આપણે સફળતા પૂર્વક Beamer ડોક્યુમેન્ટ કમ્પાઈલ કર્યું છે. |
08:39 | હવે ચાલો મિસિંગ પેકેજોને ઇન્સ્ટોલ કરવાનો બીજો માર્ગ જોઈએ. |
08:44 | વિન્ડો ના start બટન પર ક્લિક કરો. |
08:47 | All Programs પર ક્લિક કરો. |
08:49 | MikTeX2.9. પર ક્લિક કરો. |
08:52 | Maintenance (Admin) પર ક્લિક કરો. . |
08:55 | Package Manager પર ક્લિક કરો. (Admin). |
09:00 | આ વિવધ ઉપલબ્ધ પેકેજો ની યાદી દેખાડે છે. |
09:04 | હવે આ યાદી પર એક નજર ફેરવીએ. |
09:07 | આ યાદીમાં છ કોલમો છે. |
09:10 | તે છે Name, Category, Size, Packaged date, Installed on date અને Title . |
09:18 | Installed on column એ આપણા માટે ખુબ જરૂરી છે. |
09:22 | જે પેકેજ માટે આ કોલમ ખાલી છે તે બતાવે છે કે પેકેજ ઇન્સ્ટોલ કર્યો નથી. |
09:29 | ચાલો જોઈએ ચોકસ પેકેજ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. |
09:33 | ઉદાહરણ તરીકે ,હું abc પેકેજ પસંદ કરું છું. |
09:38 | નોંધ લો કે જે વખતે હું પેકેજને પસંદ કરું છું ત્યારે ડાબી બાજુએ ઉપરની તરફે પ્લસ બટન સક્રિય થાય છે. |
09:45 | પ્લસ બટન એ ઇન્સ્ટોલ બટન છે.પ્લસ બટન પર ક્લિક કરો. |
09:50 | એક વિન્ડો ખુલે છે જે આપણે ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવા માટે પસંદ કરેલની યાદી બતાડશે. |
09:58 | Proceed પર ક્લિક કરો. |
10:01 | જેમ હું પ્રોક્સી નેટવર્ક કનેક્શન કોન્ફીગ્ર કરું છું તે મને પ્રોક્સી યુસરનેમ અને પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરે છે. |
10:08 | ચાલો હું મારું યુસરનેમ અને પાસવર્ડ ટાઈપ કરું. |
10:11 | OK પર ક્લિક કરો. |
10:13 | એક વિન્ડો ખુલશે જે પેકેજ આપણે ડાઉનલોડ કરવા માટે પસંદ કર્યું છે તેના ડાઉનલોડની પ્રગતિ બતાડશે. |
10:20 | રીમોટ સર્વર કનેકટીવીટી ઈશુ માટે કદાચિત પેકેજનું ડાઉનલોડ નિષ્ફળ જાય તેવું પણ થયી શકે છે. |
10:26 | આવા કિસ્સામાં પેકેજનું રીપોઝીટરી બદલો અને ફરી પ્રયાસ કરો. |
10:31 | આપણે જોઈ શકીએ છીએ કે પસંદિત પેકેજનું ઈંસ્ટોલેશન સમાપ્ત થયું છે. |
10:36 | Close પર ક્લિક કરો. |
10:38 | પેકેજની યાદી રીફ્રેશ થશે. |
10:41 | નોંધ લો કે abc. પેકેજના ઈંસ્ટોલેશન કોલમ માં 11 september 2013 દેખાશે. |
10:49 | અહી TeXworks વાપરીને વિન્ડો પર લેટેક નું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:54 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : MikTeX ને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરતા. |
10:59 | TeXworksનો ઉપયોગ કરીને સમાન્ય લેટેક ડોક્યુમેન્ટ લખતા. |
11:03 | મિસિંગ પેકેજ ડાઉનલોડ કરવા માટે MikTeX કોન્ફીગર કરવાના બે માર્ગો. |
11:08 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
11:12 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:28 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
11:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:45 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
11:56 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |