Difference between revisions of "DWSIM-3.4/C2/Introduction-to-Flowsheeting/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Nancyvarkey (Talk | contribs) m (Nancyvarkey moved page DWSIM/C2/Introduction-to-Flowsheeting/Gujarati to DWSIM-3.4/C2/Introduction-to-Flowsheeting/Gujarati without leaving a redirect: Archived as old version) |
(No difference)
|
Latest revision as of 10:31, 8 January 2020
|
|
00:01 | DWSIM માં Introduction to Flowsheeting પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં આપણે એક mixer સીમ્યુલેટ કરીશું. |
00:10 | તેની flash separator સાથે અનુસરણ કરીશું. |
00:12 | બે phase feed કેવી રીતે અપાય તે શીખીશું. |
00:16 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું DWSIM 3.4. |
00:20 | આ ટ્યુટોરિયલ ના અભ્યાસ માટે તમને DWSIM પર કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. |
00:24 | પૂર્વજરૂરિયાત ત્યુતરોયેલો અમારી વેબસાઈટ spoken hyphen tutorial dot org પર ઉલ્લેખાયા છે. |
00:31 | ચાલો હું DWSIM ખોલું. |
00:33 | મેં પહેલાથીજ flow-begin ફાઈલ બે material streams સાથે ખોલી છે. |
00:40 | મેં Raoult’s law અને CGS system પસંદ કરી છે. |
00:43 | મેં મેનુ માંથી જઈને Open વિકલ્પ વડે આ મેળવ્યું હતું, ચાલો હું અને બંધ કરું. |
00:53 | આ ફાઈલ અમારી spoken tutorial વેબસાઈટ પર ઉપલબ્ધ છે. |
00:56 | તમે આ ફાઈલ ડાઉનલોડ કરીને વાપરી શકો છો અથવા જોઈતી માહિતી પોતેથી દાખલ કરી શકો છો. |
01:02 | તમે અહીં બે સ્ટ્રીમInlet1 અને Inlet2 flowsheet canvas પર જોઈ શકો છો |
01:08 | આગળની સ્લાઈડ આ ફાઈલના કંટેટો નો સારાંશ આપે છે . |
01:13 | જયારે આપણે આ સ્ટ્રીમો મેળવીએ છીએ ત્યરે આપણી equimolar composition મળે છે. |
01:17 | DWSIM ની ગણતરી સરળતાથી ચકાસવા માટે આપણે આ વેલ્યુઓ પસંદ કરી છે. |
01:23 | ચાલો DWSIM પર પાછા જઈએ. |
01:25 | આપણે સ્ટ્રીમને એ રીતે સુધારિત કરીશું કે તેમાં વરાળ રહે . |
01:31 | Inlet 1 પસંદ કરો. |
01:34 | Properties ટેબની ઉપર Specification. જુઓ ટેબ પર ક્લિક કરો. |
01:40 | ડાઉન એરો દબાવો અને Pressure and Vapor Fraction. પસંદ કરો. |
01:46 | નીચે સ્ક્રોલ કરો અને Molar Fraction Vapor Phase. જુઓ. |
01:53 | અહીં 1 દાખલ કરો. એટેકેલે સમગ્ર સ્ટ્રીમ વરાળ છે. |
02:00 | એ જ પ્રમાણે Inlet2 એ 50% Molar Fraction ધરાવે એ રીતે બનાવો. |
02:13 | હવે ચાલો flowsheet માં મિક્સર દાખલ કરો. |
02:17 | Object Palette માંથી મિક્સર જુઓ જે કે ત્રીજી નોંધણી છે. |
02:22 | તેને ક્લિક કરીને ડ્રેગ કરો. |
02:24 | ચાલો હવે મિક્સર નું નામ બદલીએ . |
02:29 | Appearance ટેબ પર ક્લિક કરો.મૂળભૂત નામ રદ કરીને Mixer. દાખલ કરો. |
02:36 | હવે મિક્સર માટે ચાલો output stream દાખલ કરો. |
02:40 | Material Stream પર ક્લિક કરીને ફ્લોશીટ પર ડ્રેગ કરો. |
02:45 | આપણે આપ મેળે થતા પોપ-અપ બંધ કરીશું અબે કોઈ ઓન દાખલ કરીશું નહીં.કારણકે તમામ આઉટપુટ સ્ટ્રીમ અ સ્પષ્ટ કરેલ મુકેલી હોવી જોઈએ. |
02:54 | આપણે આ સ્ટ્રીમનું નામ mixer-out. બદલીશું. |
03:03 | ચાલો હું mixer. થી સ્ટ્રીમને જોડાણ કરું. |
03:05 | ચાલો એકવાર mixer પર ક્લિક કરું. |
03:08 | Selected Object વિન્ડો માં Properties દેખાય છે. |
03:12 | તમે જોઈ શકો ચો કે મિક્સર 6 સુધી inlet streams ધરાવે છે. |
03:19 | ચાલો Inlet Stream 1 પર ક્લિક કરો. |
03:23 | ડાઉન એરો દ્રશ્યમાન થાય છે જે મેનુ દર્શાવે છે. |
03:27 | આ એરો ક્લિક કરીને Inlet1. પસંદ કરો. |
03:32 | એજ પ્રમાણે Inlet Stream 2. પર Inlet2 જોડાણ કરો . |
03:37 | અહીં Connected to Outlet તરીકે ઉલ્લેખાયેલ આઉટપુટ પોર્ટ જુઓ. |
03:43 | તે પર ક્લિક કરો mixer-out. પસંદ કરો. |
03:49 | streams સારી રીતે ગોઠવણી કરવા આપણે તેને ખસેડી શકીએ છીએ. |
03:54 | mixer લાલ છે ,કારણકે તેની ગણતરી હજુ થયી નથી. |
03:58 | configure simulation બટનની જમણી બાજુએ Calculator. આવેલ છે. |
04:02 | તેના વિભિન્ન વિકલ્પો છે. |
04:03 | પ્રથમ છે play બટન જે દ્રાવક ને activate કરવા માટે છે. તેને દબાવો. |
04:09 | આની જમણી બાજુએ આવેલ બે બટનો પ્રક્રિયા માટે છે.આ બટનને ક્લિક કરો. |
04:17 | mixer હવે ભૂરું થયી ગયું છે જેનો અર્થ છે કે ગણતરી પૂર્ણ થયી ગયી છે. |
04:22 | હવે mixer-out સ્ટ્રીમ પર ક્લિક કરો. |
04:27 | આપણે તેની ગણતરી કરેલ વેલ્યુઓ Properties ટેબમાં જોઈ શકીએ છીએ. |
04:31 | આપણે તપાસ કરી શકીએ છીએ કે તેનું સંયોજન જોઈતા અનુસાર છે. |
04:37 | Mixture પર ડબલ ક્લિક કરો. |
04:40 | તેની પાસે equimolar composition છે. |
04:43 | હવે ચાલો flash separator દાખલ કરીએ. |
04:47 | ચાલો Object Palette. ને નીચે સ્ક્રોલ કરીએ. |
04:51 | ચાલો Separator Vessel. જોઈએ |
04:56 | તે VLE, LLE અને VLLE સિસ્ટમને સીમ્યુલેટ કરવામાં વાપરી શકાય છે. |
05:01 | તેના પર ક્લિક કરીને ફ્લોશીટ પર ડ્રેગ કરો. |
05:06 | આપણે સેપરેટરથી બે આઉટપુટ સ્ટ્રીમો જોડાણ કરવી છે. |
05:10 | ચાલો material stream ને ડ્રેગ કરીએ. |
05:13 | આપણે તેને અસ્પ્ષ્ટ રહેવા દઈશું કારણકે તેની પ્રોપર્ટીને ગણતરી કરવાની છે. |
05:20 | આપણે તેને Vapour નામ આપીશું. |
05:27 | એજ પ્રમાણે બીજીએક સ્ટ્રીમ બનાવો અને તેને Liquid. નામ આપો. |
05:32 | ચાલો હવે સ્ટ્રીમો ને Separator. થી જોડાણ કરીએ. |
05:36 | પહેલી ઇનપુટ પોર્ટમાં આપણે mixer-out. જોડાણ કરીશું. |
05:44 | આપણે કુલ હજુ પાંચ ઇનપુટ સ્ટ્રીમો જોડાણ કરી શકીએ છીએ. |
05:47 | separator તમામ સ્ટ્રીમો ને separates મિશ્રણ કરે છે.વાસ્તવ માં જળ મિક્સરની જરૂરિયાત ખરેખર નથી. |
05:54 | energy stream થી જોડાણ થવા માટે તેની પાસે એક પોર્ટ પણ છે. |
05:59 | જેવું કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. |
06:02 | આ વિચારો અસાઈનમેંટ વિભાગ લેવાશે. |
06:07 | ચાલો Vapour સ્ટ્રીમ ને Vapour outlet પોર્ટથી જોડાણ કરીએ. |
06:13 | એજ પ્રમાણે Liquid સ્ટ્રીમ જોડાણ કરો. |
06:21 | ફરીથી સારી ગોઠવણી માટે આપણે વસ્તુઓ ખસેડી શકીએ છીએ. |
06:26 | નોંધ લો DWSIM એ આપમેળે ગણતરીઓ પૂર્ણ કરી દીધી છે. |
06:31 | તમે Recalculate બટન દબાવવા માટે પણ મુક્ત છો. |
06:35 | જોકે ,તમારે આ ત્યારે કરવું જોઈએ જયારે તમે મુંજવણમાં હોવ. |
06:39 | આપણે હવે તપાસ કરીશું કે વરાળ અને પ્રવાહી સેપરેટરમાં વ્યવસ્થિત વહેંચાયા છે કે નહીં. |
06:45 | ચાલો Vapour. સ્ટ્રીમની vapor phase mole fractions તરફે જોઈએ. |
06:52 | Benzene નું અણુ ભંગાણ 0.54 છે. |
06:56 | ચાલો તપાસ કરીએ કે આ એ પ્રમાણે નક્કી થયું છે જે પ્રમાણે mixer-out હોવું જોઈએ. |
07:04 | તમે જોઈ શકો છો કે DWSIM આપમેળે vapor વેલ્યુ દર્શાવે છે . benzen mole faction એ 0.54 છે. |
07:13 | આ એક પરોક્ષ પુરાવો છે કે Separator જોઈતા અનુઅસાર કામ કરી રહ્યું છે. |
07:18 | આપણે Mixer ની કાર્ય ક્ષમતાની તપાસ પણ કરી શકીએ છીએ. |
07:22 | તમે જોઈ શકો છો કે જોઈતા અનુસાર Mixture નું સંયોજન ઇકવીમોલર કરીશું. |
07:29 | આપણે અમુક અન્ય તપાસો Assignment વિભાગ લીધે મુલતવી કરીશું. |
07:34 | ચાલો Save as વિકલ્પ વાપરીને આ ફાઈલ સંગ્રહો. |
07:39 | હું flow-end. તરીકે સંગ્રહીશ. |
07:46 | હું તમને તમારું કાર્ય વારંવાર સંગ્રહવનો આગ્રહ કરું છું. |
07:49 | ચાલો હું સારાંશ આપું. |
07:52 | આપણે સાદી ફ્લોશીટ કેવી રીતે બનાવવું તે સમજાવ્યું. |
07:54 | મિશ્રિત ફીડ કેવી રીતે બનાવવું. |
07:58 | mixer અને separator. નો પરિચય આપ્યો. |
08:00 | બતાવ્યું કે તે કેવી રીતે જોડાણ થાય છે. |
08:02 | સીમ્યુલેટ કેવી રીતે કરવું તે સમજાવ્યું. |
08:04 | ચાલો હું અમુક અસાઇમેન્ટ આપું. |
08:07 | આ સ્લાઈડમાં આપેલ અસાઈન્મેન્ટ mass balances વડે કરવા જોઈએ. |
08:10 | સ્ટ્રીમો અને ઉપકરણો દર્શાવવા માટે હું ભૂરો રંગ વાપરું છું. |
08:15 | ચાલો આગળ ના અસાઈન્મેન્ટ પર જઈએ. |
08:16 | તમને આ સ્લાઈડમાં બતાવ્યા પ્રમાણે મોલ ફ્રેક્શન ચકાસવું જોઈએ. |
08:20 | ત્રીજું અસાઈનમનેટ Separator. વડે કરવું જોઈએ. |
08:25 | યાદ કરો કે અમે બતાવ્યું હતું કે તેને સ્ટ્રીમો મિશ્રિત કરવા માટે ઉપયોગ કરી શકાય છે. |
08:30 | mixer અને mixer-out રદ કરીને તેને પ્રયાસ કરો. |
08:35 | આગળના અસાઈન્મેન્ટમાં તમે ઉચ્ચ તાપમાને વિભાજન કરીશો. |
08:41 | Separator. પર ક્લિક કરીને ઉપર સ્ક્રોલ કરો. |
08:46 | ચાલો Override separation temperature ને true માં બદલીએ. |
08:52 | પરિણામ ફિલ્ડમાં વેલ્યુઓ 100. બદલો. |
08:59 | Energy stream ને object palette માંથી Flowsheet માં લાવો. આ એક નવી સ્ટ્રીમ છે. |
09:07 | આ સ્ટ્રીમને Separator ની Energy Stream સાથે જોડાણ કરો જે કે મેં પહેલા બતાવ્યું હતું. |
09:13 | તમારા પરિણામોને સીમ્યુલેટ કરો અને વિશ્લેષણ કરો. |
09:16 | આનું અહીં slide માં સારાંશ આપ્યું છે. |
09:22 | આ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:26 | જો તમારી પાસે સારી બેન્ડવિથ ના હોય તો તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:31 | અમે Spoken Tutorials નો ઉપયોગ કરીને વર્કશોપ આયોજિત કરીને છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ વધુ વિગતો માટે અમને સંપર્ક કરો. |
09:37 | શું તમારી પાસે આ Spoken Tutorial માટે કોઈ સવાલ છે ? |
09:39 | જ્યાં તમને પ્રશ્ન છે તે minute અને second પસંદ કરો. |
09:43 | ટૂંક માં પ્રશ્ન સમજાવો. |
09:45 | FOSSEE ટિમમાં થી કોઈ પણ તમને આ પ્રશ્ન નો ઉત્તર આપશે. આ સાઈટની મુલાકત લો. |
09:51 | FOSSEE ટિમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલ કરેલ ઉદાહરણોની કોડિગ લીધે કોડીનેટ કરે છે. |
09:55 | આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. |
10:00 | વધુ જાણકારી માટે આમારી સાઈટ ની મુલાકાત લો. |
10:04 | FOSSEE ટિમ ને DWSIM માં સ્થળાંતરિત કરવામાં મદદ કરે છે. |
10:09 | આ જે કરે છે તેમને માનવેતન અને પ્રમાણપત્રો આપીએ છીએ. |
10:13 | વધુ જણકારી માટે અમારી સાઈટ ની મુલાકત લો. |
10:17 | સ્પોકન ટ્યુટોરીઅલ અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
10:23 | આઈઆઈટી બોમ્બે દ્વારા ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.આભાર. |