Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Insert-text-in-drawings/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 272: | Line 272: | ||
|- | |- | ||
||05.05 | ||05.05 | ||
− | || | + | ||ટેક્સ્ટ બોક્સના કેન્દ્રમાં ટેક્સ્ટ અલાઇન કરવા માટે, ટેક્સ્ટ બોક્સ અંદર કર્સર મૂકો. |
|- | |- | ||
||05.12 | ||05.12 | ||
− | || | + | ||ટોચ પર સ્ટાન્ડર્ડ ટૂલબારમાં "Centered" ચિહ્ન પર ક્લિક કરો. |
|- | |- | ||
||05.19 | ||05.19 | ||
− | || | + | ||એ જ રીતે, ટેક્સ્ટ ઉમેરો. |
|- | |- | ||
||05.22 | ||05.22 | ||
− | ||''“Rain water flows from land into rivers and sea” ''' | + | ||ત્રિકોણ માં ''“Rain water flows from land into rivers and sea” ''' લખો. |
|- | |- | ||
||05.30 | ||05.30 | ||
− | || | + | ||અસાઈનમેન્ટ માટે આ ટ્યુટોરીયલ અટકાવો. |
|- | |- | ||
||05.33 | ||05.33 | ||
− | || | + | ||એક ચોરસ દોરો. |
|- | |- | ||
||05.35 | ||05.35 | ||
− | || | + | ||“This is a square ટેક્સ્ટ દાખલ કરો. |
|- | |- | ||
||05.38 | ||05.38 | ||
− | || | + | ||ચોરસને ચાર સમાન બાજુઓ અને ચાર સમાન કોણ હોય છે. એક ચોરસનો દરેક ખૂણો નેવું અંશનો હોય છે. |
|- | |- | ||
Line 304: | Line 304: | ||
|- | |- | ||
||05.50 | ||05.50 | ||
− | || | + | ||ટેક્સ્ટ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી આ ટેક્સ્ટ ફોર્મેટ કરો. |
|- | |- | ||
||05.54 | ||05.54 | ||
− | || | + | ||ટેક્સ્ટમાં font, size, style અને alignment વિકલ્પો લાગુ પાડો. |
|- | |- | ||
||06.00 | ||06.00 | ||
− | || | + | ||હવે આકૃતિમાં એરોઝની ગોઠવણી કરો. |
|- | |- | ||
||06.03 | ||06.03 |
Revision as of 17:28, 19 March 2013
Time | Narration |
00.01 | લીબરઓફીસ ડ્રો માં ડ્રોઈંગમાં ટેક્સ્ટ દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે: |
00.10 | ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું |
00.12 | ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું અને |
00.15 | ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું |
00.17 | આપણે આ પણ શીખીશું: |
00.19 | indents, space સુયોજિત કરવા અને ટેક્સ્ટ અલાઇન કરવા |
00.22 | લાઇન્સ અને એરોમાં ટેક્સ્ટ ઉમેરો |
00.26 | Callouts અંદર ટેક્સ્ટ મુકવું |
00.29 | ટેક્સ્ટ બે રીતે ઉમેરી શકાય છે: |
00.31 | તે સીધુ દોરેલા ઓબ્જેક્ટ અંદર દાખલ કરી શકાય છે, |
00.35 | લાઇન અને એરોઝ પર સહીત. |
00.37 | તે એક સ્વતંત્ર ડ્રો ઓબ્જેક્ટ તરીકે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરી શકાય છે. |
00.42 | અહીં આપણે |
00.44 | ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.52 | “Water Cycle” ડ્રો ફાઈલ ખોલીએ અને તેમાં કેટલાક ટેક્સ્ટ ઉમેરો. |
00.57 | આપણે સૂર્યની આગળ આવેલ બે સફેદ વાદળોમાં “Cloud Formation” ટેક્સ્ટ ઉમેરીશું. |
01.04 | સફેદ વાદળ જૂથ પસંદ કરો. |
01.06 | જૂથમાં દાખલ થવા માટે તે પર બે વખત ક્લિક કરો. |
01.10 | ટોચનું વાદળ પસંદ કરો. |
01.13 | હવે ડ્રોઇંગ ટૂલબારમાંથી Text ટુલ પસંદ કરો. |
01.17 | શું તમે જોઈ શકો છો કે કર્સર હવે નાની ઊભી બ્લિંક થતી લીટી માં રૂપાંતરિત થયું છે? |
01.23 | આ ટેક્સ્ટ કર્સર છે. |
01.25 | “Cloud Formation” ટેક્સ્ટ લખો. |
01.29 | હવે પેજ પર ગમે ત્યાં ક્લિક કરો |
01.33 | બીજા સફેદ વાદળ માટે સમાન જ ટેક્સ્ટ દાખલ કરો. |
01.37 | જૂથમાંથી બહાર નીકળવા માટે, પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો. |
01.42 | ચાલો હવે એ જ રીતે સૂર્યને નામ આપીએ. |
01.45 | ઓબ્જેક્ત્સમાં ટેક્સ્ટ દાખલ કરવું આ કરતાં સરળ ન હોય શકે! |
01.50 | આગળ, ગ્રે વાદળ જૂથને પસંદ કરો. |
01.53 | પહેલાંની જેમ, જૂથમાં દાખલ થવા માટે તે પર ડબલ ક્લિક કરો . |
01.57 | દરેક વાદળમાં “Rain Cloud” ટાઇપ કરો. |
02.02 | ગ્રે વાદળોનું ટેક્સ્ટ કાળા રંગમાં હોવાને કારણે, તે દેખાતું નથી. |
02.07 | તો ચાલો ટેક્સ્ટનો રંગ સફેદમાં બદલીએ. |
02.11 | ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “Character” પસંદ કરો. |
02.17 | “Character” સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. |
02.20 | “Font Effects” ટેબ પર ક્લિક કરો. |
02.23 | “Font color” ફીલ્ડમાં, નીચે સ્ક્રોલ કરો અને “White” પસંદ કરો. |
02.28 | OK પર ક્લિક કરો. |
02.30 | ફોન્ટ રંગ સફેદથી બદલાય છે. |
02.33 | એ જ રીતે, બીજા વાદળનો ટેક્સ્ટ રંગ પણ બદલીએ. |
02.38 | ટેક્સ્ટ પસંદ કરો અને જમણું ક્લિક કરો અને પછી “Character” પસંદ કરો. |
02.43 | “Font color” માં “White” પસંદ કરો. |
02.46 | આ જૂથ માંથી બહાર નીકળવા માટે પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો. |
02.50 | તેવી જ રીતે, ત્રિકોણમાં “Mountain” શબ્દ લખો જે પર્વત દર્શાવે છે. |
02.58 | તમે ટેક્સ્ટ.. |
02.59 | અક્ષર માટે ફોરમેટ કરી શકો છો, જે ફોન્ટ શૈલી બદલે છે અને ફોન્ટ્સ માટે ખાસ અસર આપે છે. |
03.05 | તમે ફકરા માટે પણ ટેક્સ્ટ ફોરમેટ કરી શકો છો, જે અલાઇન ટેક્સ્ટ છે, indents અથવા spacing સુયોજિત કરો અને ટેબ પોઝીશન્સ સુયોજિત કરો. |
03.13 | તમે આ સંવાદ બોક્સને ક્યાં તો... |
03.16 | Context મેનુ માંથી અથવા... |
03.18 | Main menu. માંથી એક્સેસ કરી શકો છો. |
03.21 | Main મેનુમાંથી Character ઍક્સેસ કરવા માટે,Format પસંદ કરો અને Character પસંદ કરો. |
03.28 | 'Main મેનુમાંથી Paragraph સંવાદ બોક્સ ઍક્સેસ કરવા માટે, Format પસંદ કરો અને Paragraph પસંદ કરો. |
03.36 | લંબચોરસ માં, ભૂગર્ભ જળ ક્યાં સંચય થાય છે તે દર્શાવવા માટે એક જાડી કાળી લીટી દોરીએ. |
03.43 | Drawing ટુલબારમાંથી, “Line” પસંદ કરો. |
03.46 | કર્સર પેજ ઉપર ખસેડો, ડાબું બટન માઉસ દબાવો અને ડાબેથી જમણી તરફ ડ્રેગ કરો. |
03.54 | એક આડી લીટી દોરો જે બે સમાન છિદ્ર માં લંબચોરસને વિભાજિત કરશે. |
04.01 | જમીન બે ભાગમાં વહેંચવામાં આવે છે! |
04.04 | હવે, ચાલો લીટી પહોળી બનાવીએ. |
04.07 | લીટી પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો. |
04.11 | "Line" પર ક્લિક કરો. "Line" સંવાદ બોક્સ દેખાય છે. |
04.16 | “Style” ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સમાં ક્લિક કરો. |
04.20 | “Ultrafine 2 dots 3 dashes” પસંદ કરો. |
04.24 | Width ક્ષેત્રમાં, વેલ્યુ પોઈન્ટ.70. Width દાખલ કરો. |
04.29 | OK પર ક્લિક કરો. |
04.31 | અમે લીટીને પહોળી કરી છે! |
04.34 | લંબચોરસ અંદર “Ground water table” ટેક્સ્ટ દાખલ કરો. |
04.39 | પ્રથમ, Text ટુલ પસંદ કરો. |
04.42 | ડ્રોઇંગ ટૂલબાર પર આ capital “T” વિકલ્પ છે. |
04.46 | ડ્રો પેજ ખસેડો. |
04.49 | હવે કર્સર તેની નીચે નાનો કેપિટલ I સાથે Plus sign માં પરિવર્તિત થયું. |
04.55 | લંબચોરસ અંદર ક્લિક કરો. |
04.57 | અવલોકન કરો કે ટેક્સ્ટ બોક્સ દેખાય છે. |
05.01 | અહીં, “Ground water table” ટાઇપ કરો. |
05.05 | ટેક્સ્ટ બોક્સના કેન્દ્રમાં ટેક્સ્ટ અલાઇન કરવા માટે, ટેક્સ્ટ બોક્સ અંદર કર્સર મૂકો. |
05.12 | ટોચ પર સ્ટાન્ડર્ડ ટૂલબારમાં "Centered" ચિહ્ન પર ક્લિક કરો. |
05.19 | એ જ રીતે, ટેક્સ્ટ ઉમેરો. |
05.22 | ત્રિકોણ માં “Rain water flows from land into rivers and sea” ' લખો. |
05.30 | અસાઈનમેન્ટ માટે આ ટ્યુટોરીયલ અટકાવો. |
05.33 | એક ચોરસ દોરો. |
05.35 | “This is a square ટેક્સ્ટ દાખલ કરો. |
05.38 | ચોરસને ચાર સમાન બાજુઓ અને ચાર સમાન કોણ હોય છે. એક ચોરસનો દરેક ખૂણો નેવું અંશનો હોય છે. |
05.46 | The square is a quadrilateral.” |
05.50 | ટેક્સ્ટ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી આ ટેક્સ્ટ ફોર્મેટ કરો. |
05.54 | ટેક્સ્ટમાં font, size, style અને alignment વિકલ્પો લાગુ પાડો. |
06.00 | હવે આકૃતિમાં એરોઝની ગોઠવણી કરો. |
06.03 | These arrows show evaporation of water from land, vegetation and water bodies to the clouds. |
06.12 | Let’s select the left-most arrow. |
06.14 | Now click and drag towards the mountain. |
06.18 | Let’s select the middle arrow. |
06.21 | Now click and drag towards the trees. |
06.25 | The third arrow shows evaporation of water from water to the clouds. |
06.31 | Let’s use the option Curve to draw a line that shows water running down the mountains. |
06.37 | From the Drawing toolbar click on “Curve” and select “Freeform Line”. |
06.43 | On the draw page place the cursor next to the Mountain. |
06.47 | Press the left mouse button and drag down. |
06.51 | You have drawn a curved line! |
06.53 | Now let’s add descriptions to each of these arrows. |
06.58 | Select the first arrow to the right and simply type “Evaporation from rivers and seas”. |
07.06 | Click anywhere on the page. |
07.08 | The text appears on the line. |
07.12 | Notice that the text is placed exactly on the line and hence it is not clear. |
07.18 | To move the text above the line, click on the line. |
07.22 | Text is placed horizontally. |
07.25 | Place the cursor at the end of the text and press the “Enter” key. |
07.30 | Click on the page. |
07.32 | The text gets aligned. |
07.35 | Text typed on lines and arrows can also be formatted using options from the context menu. |
07.41 | Let’s format the font size using the context menu. |
07.45 | Click on the text |
07.47 | “Evaporation from rivers and seas”. |
07.50 | The text is now horizontal. |
07.53 | Let’s select the text and right-click to view the context menu. |
07.58 | Select Size and click 22. |
08.02 | The size of the font has changed. |
08.05 | Now, let’s type the following text for all the other arrows. |
08.09 | Evaporation from soil |
08.12 | Evaporation from vegetation |
08.17 | Run off water from the mountains |
08.22 | Let’s show rain falling from the grey clouds. |
08.26 | To show rain, let’s draw dotted arrows, which point downward from the cloud. |
08.32 | From the Drawing toolbar, select “Line Ends with Arrow”. |
08.37 | Then place the cursor on the first grey cloud to the left. |
08.42 | Press the left mouse button and drag it down. |
08.46 | RIght-click for the context menu and click “Line”. |
08.50 | The “Line” dialog box appears. |
08.53 | Click on the “Style” drop-down list and select |
08.56 | 2 dots 1 dash'. |
08.58 | Click OK. |
09.00 | We have drawn a dotted arrow. |
09.02 | Let’s copy and paste two more arrows for this cloud. |
09.06 | Now let’s copy and paste two arrows to the other cloud. |
09.12 | Now let’s add the text “Rain” to the dotted arrows. |
09.21 | Let’s type the text “Evaporation to form the clouds” in a text box just above the Water object. |
09.28 | From the Drawing toolbar, select the Text tool and draw a text box as shown. |
09.35 | Type “Evaporation to form the clouds” inside it. |
09.41 | From the Drawing toolbar, select the " Text Tool". |
09.44 | And draw a text box next to the grey clouds. |
09.48 | Type “Condensation to form rain” inside it. |
09.53 | Move the text box by first clicking on the border of the text box. |
09.57 | Now drag and drop it in the desired location. |
10.02 | Following the previous steps, let’s give the Title “WaterCycle Diagram” |
10.07 | Using a text box and format the text in Bold.
|
10.16 | We have completed drawing the Water Cycle diagram! |
10.20 | Now, let’s learn about Callouts. |
10.22 | What are Callouts? |
10.24 | They are special text boxes that call your attention to or |
10.29 | point to an object or a location in the Draw page. |
10.33 | Most comic books, for example, have |
10.36 | text placed inside Callouts. |
10.39 | Let’s add a new page to the Draw file. |
10.42 | From Main menu, select Insert and click on Slide. |
10.47 | A new page is inserted. |
10.50 | To draw a Callout, go to the Drawing toolbar. |
10.54 | Click the small black triangle next to the Callout icon. |
10.59 | Various Callouts are displayed. |
11.01 | Let’s click on Rectangular Callout. |
11.04 | Move the cursor to the page, press the left-mouse button and drag. |
11.10 | You have drawn a Callout. |
11.12 | You can enter text inside the Callout just as you did for the other objects. |
11.18 | Double-click and type the text “This is an example” inside the Callout. |
11.25 | This brings us to the end of this tutorial on LibreOffice Draw. |
11.30 | In this tutorial, you have learnt how to: |
11.33 | Work with text in drawings |
11.35 | Format text in drawings |
11.38 | Work with text boxes |
11.40 | Indenting, spacing and aligning text |
11.44 | Adding text to Lines and Arrows |
11.46 | Placing text within Callouts |
11.50 | Try out this 'Assignment' by yourself. |
11.53 | Create a note book label and an invitation as shown in this slide. |
12.00 | Watch the video available at the following link |
12.03 | It summarises the Spoken Tutorial project |
12.06 | If you do not have good bandwidth, you can download and watch it |
12.11 | The Spoken Tutorial Project Team |
12.13 | Conducts workshops using spoken tutorials. |
12.17 | Gives certificates for those who pass an online test |
12.20 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
12.27 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
12.31 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
12.39 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
12.50 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining |