Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Basics-of-working-with-objects/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 314: | Line 314: | ||
||06.26 | ||06.26 | ||
||વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો. | ||વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો. | ||
− | |||
− | |||
|- | |- | ||
||06.32 | ||06.32 | ||
||દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો. | ||દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો. | ||
− | |||
|- | |- | ||
||06.38 | ||06.38 | ||
||તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે. | ||તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે. | ||
− | |||
|- | |- |
Revision as of 17:52, 15 March 2013
Time | Narration |
00.02 | લીબરઓફીસ ડ્રો માં ઓબ્જેક્ટો સાથે કામ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો: |
00.11 | ઓબ્જેક્ટને Cut, copy, paste કરવું. |
00.14 | હેન્ડલ્સની મદદથી ઓબ્જેક્ટોને ગતિશીલ રીતે માપ બદલવું |
00.17 | ઓબ્જેક્ટો ગોઠવવા. |
00.19 | ઓબ્જેક્ટો ને જૂથ અને જૂથવિહીન કરવા |
00.21 | જૂથમાં વ્યક્તિગત ઓબ્જેક્ટોને એડિટ કરો |
00.24 | એક જૂથ અંદર ઓબ્જેક્ટો ખસેડો |
00.28 | અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ. |
00.37 | ફાઈલ જે આપણે ડેસ્કટોપ પર સંગ્રહ કરી હતી તે ખોલો. |
00.42 | હવે, આ ડ્રોઈંગમાં ત્રણ વધુ વાદળો કોપી અને પેસ્ટ કરો. |
00.47 | પ્રથમ વાદળ પસંદ કરો, પછી કોન્તેક્ષ્ટ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો. |
00.54 | પછી, કર્સર પેજ ઉપર મુકો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો. |
01.02 | પરંતુ આપણે માત્ર એક વાદળ જોઈ શકીએ છીએ! |
01.05 | આપણે કોપી અને પેસ્ટ કરેલ વાદળ ક્યાં છે? |
01.08 | કોપી કરેલ વાદળ મૂળ વાદળના ટોચ પર પેસ્ટ થયેલ છે! |
01.13 | વાદળને પસંદ કરો અને તેને ડાબી બાજુએ ખસેડો. |
01.17 | એ જ રીતે એક વધુ વાદળ બનાવીએ. |
01.21 | વાદળ પસંદ કરો, કોન્તેક્ષ્ટ મેનૂ માટે જમણું ક્લિક કરો અને "Copy" પર ક્લિક કરો. |
01.26 | કોન્તેક્ષ્ટ મેનૂ માટે ફરીથી જમણું ક્લિક કરો અને "Paste" ઉપર ક્લિક કરો. |
01.30 | હવે, કોપી કરેલ વાદળ પસંદ કરો અને તેને ડાબી તરફ ખસેડો. |
01.37 | ઓબ્જેક્ટોની નકલ બનાવવા માટે આપણે શોર્ટકટ કીઝ પણ વાપરી શકીએ છીએ. |
01.41 | ઓબ્જેક્ટને કોપી કરવા માટે Ctrl + C |
01.44 | ઓબ્જેક્ટને પેસ્ટ કરવા માટે Ctrl + V |
01.47 | ઓબ્જેક્ટને કટ કરવા માટે Ctrl + X |
01.50 | વાદળને પસંદ કરો અને CTRL અને C કીઝ એકસાથે દબાવો. |
01.55 | વાદળ કોપી થયેલ છે. |
01.57 | પેસ્ટ કરવા માટે, CTRL અને V કીઝ એકસાથે દબાવો. |
02.02 | હવે વાદળ પસંદ કરો અને તેને ઇચ્છીત સ્થળે ખસેડો. |
02.08 | આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો. |
02.11 | ડ્રો ફાઈલમાં બે પેજ ઉમેરો. |
02.14 | પેજ એક પર બે ઓબ્જેક્ટો દોરો. |
02.18 | પેજ એક પરથી પેજ બે પર ઓબ્જેક્ટ કોપી કરો. |
02.22 | કોપી કરેલ ઓબ્જેક્ટ ક્યાં મુકવામાં આવેલ છે તે ચકાસો. |
02.25 | ઑબ્જેક્ટ કટકરો અને તેને પેસ્ટ કરો. તમે આ હેતુ માટે શોર્ટકટ કીઝ વાપરી શકો છો. |
02.31 | ચકાસો કે ઓબ્જેક્ટની કોપી બનેલ છે જયારે તમે તેને કટ કરો છો. |
02.36 | આ વાદળનું કદ ઘટાડીએ. |
02.38 | તો, પ્રથમ તેને પસંદ કરો |
02.40 | હવે હેન્ડલ્સ દૃશ્યમાન છે. |
02.43 | આગળ, એક હેન્ડલ્સ પર કર્સર મુકો જ્યાં સુધી એરોહેડ્સ દૃશ્યમાન ન થાય. |
02.50 | હવે, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને વાદળ નાના બનાવવા માટે એરો ને અંદરની તરફ ખેંચો. |
02.57 | તેને મોટું કરવા માટે, એરો ને બહાર ખેંચો. |
03.00 | આ એરો લાંબો કરવા માટે, પ્રથમ તેને પસંદ કરો. |
03.04 | હવે કોઈ એક હેન્ડલ્સ ઉપર કર્સરને ખસેડો. |
03.07 | નીચેના વર્ગ સાથે એક ચોરસ સાથે એક નાનો પારદર્શક એરો કર્સર ટોચ પર દેખાય છે. |
03.14 | હવે, કિબોર્ડ પર, "Shift" કી દબાવો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને એરોના હેન્ડલ ની મદદથી, તેને નીચે ખેંચો. |
03.25 | જો તમે Shift કી પણ દબાવો છો, તો ઓબ્જેક્ટનું માપ બદલવું ખૂબ સરળ છે. |
03.32 | ઑબ્જેક્ટના હેન્ડલ્સ દ્વારા માપ બદલવાને "ડાયનામિક રિસાઈઝિંગ" કહેવાય છે. |
03.38 | આનો અર્થ છે કે આપણે ચોક્કસ માપનો ઉપયોગ નથી કરતા. |
03.42 | ચોક્કસ માપથી ઓબ્જેક્ટનું માપ બદલવું એ આપણે પાછળના ટ્યુટોરિયલમાં શીખીશું. |
03.47 | એ જ રીતે લંબચોરસની પહોળાઇ વધારીએ. |
03.52 | લંબચોરસ પસંદ કરો, કીબોર્ડ પર Shift કી દબાવો અને ઉપર તરફ ખેંચો. |
03.59 | ડ્રો વિન્ડોની તળિયે આ "Status" બારને જુઓ. |
04.03 | નોંધ લો કે જ્યારે આપણે લંબચોરસનું માપ ફરીથી બદલીએ છીએ, તો પરિમાણો બદલાય છે. |
04.09 | "Status" બાર ઑબ્જેક્ટનું સ્થાન અને પરિમાણમાં થતા ફેરફારને દર્શાવે છે. |
04.16 | હવે વાદળો અને સૂર્યને અહીં દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે ગોઠવીએ. |
04.20 | વાદળો ઓળખવા માટે, તેમને ડાબેથી જમણી તરફ નંબરો આપીએ 1, 2, 3, 4. |
04.29 | નંબરો દાખલ કરવા માટે, આ વાદળ પસંદ કરો, ડબલ ક્લિક કરો અને 1 ટાઇપ કરો. |
04.36 | તેવી જ રીતે અન્ય વાદળોને પણ નંબર આપો. |
04.44 | હવે, ચાલો વાદળ 4 પસંદ કરો અને તેને સૂર્ય પર મૂકો. |
04.49 | તેને સૂર્ય પાછળ મોકલવા માટે, કોન્ટેક્ષ મેનૂ માટે વાદળ પર રાઇટ ક્લિક કરો. |
04.55 | "Arrange" પર ક્લિક કરો અને “Send Backward” પસંદ કરો. |
04.58 | વાદળ 4 હવે સૂર્ય પાછળ છે. |
05.02 | "Send Backward" હાલના ઓબ્જેક્ટથી એક સ્તર પાછળ મોકલે છે. |
05.07 | હવે વાદળ 3 પસંદ કરો અને તેને સૂર્ય ઉપર મૂકો. |
05.12 | કોન્ટેક્ષ મેનૂ માટે માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Send to Back” પસંદ કરો. |
05.18 | વાદળ 3 હવે સૂર્ય અને વાદળ 4 બંનેના પાછળ છે. |
05.23 | "Send to Back" ઓબ્જેક્ટને છેલ્લા સ્તર પર મોકલે છે. |
05.28 | સ્લાઇડમાં દર્શાવ્યા પ્રમાણે હવે વાદળોને ગોઠવવું સરળ છે. |
05.32 | ચાલો વાદળ 4 પસંદ કરીએ, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" પર ક્લિક કરો અને “Bring to Front” પસંદ કરો. |
05.40 | “Bring to Front” ઓબ્જેક્ટને પ્રથમ સ્તર ઉપર લાવે છે. |
05.44 | પછી વાદળ 3 પસંદ કરો, કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો, "Arrange" ક્લિક કરો અને “Bring Forward” પસંદ કરો. |
05.52 | “Bring Forward” ઑબ્જેક્ટને એક સ્તર આગળ લાવે છે. |
05.57 | હવે, વાદળ 2 પસંદ કરો અને તેને વાદળ 1 પર મૂકો. |
06.01 | વાદળો સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે ગોઠવાયેલ છે. |
06.07 | આગળ વાદળો ના નંબરો રદ કરો. |
06.10 | આ કરવા માટે, વાદળ પસંદ કરો અને ડબલ ક્લિક કરો. પછી નંબર પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો. |
06.23 | આ અસાઇનમેન્ટ માટે ટ્યુટોરીયલ અહીં અટકાવો. |
06.26 | વર્તુળ,ચોરસ અને સ્ટાર દોરો અને તેમને નીચે દર્શાવ્યા પ્રમાણે મુકો. |
06.32 | દરેક ઑબ્જેક્ટ પસંદ કરો અને arrange મેનુ માંથી દરેક વિકલ્પ લાગુ પાડો. |
06.38 | તપાસ કરો કે દરેક વિકલ્પ માટે આકૃતિની વ્યવસ્થા કેવી રીતે બદલાય છે. |
06.44 | સ્લાઇડ્સ પર બતાવ્યા પ્રમાણે હવે ઓબ્જેક્ટ મુકો અને "bring to front" અને "sent to back" ચેક કરો. |
06.53 | આગળ, આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે, વોટર સાયકલ આકૃતિ અંદર વૃક્ષો ઉમેરો. |
06.59 | આપણે બ્લોક એરો અને એક્સ્પ્લોઝ્નની મદદથી વૃક્ષ દોરીશું. |
07.05 | Insert અને પછી Slide ઉપર ક્લિક કરી આ ડ્રો ફાઈલમાં એક નવું પેજ ઉમેરીએ. |
07.11 | આ આપણી ફાઈલમાં એક નવું પેજ ઉમેરશે. |
07.15 | વૃક્ષના થડને દોરવા માટે, Drawing ટૂલબાર માંથી "Block Arrows" પસંદ કરો. |
07.21 | ઉપલબ્ધ આકારો જોવા માટે નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Split Arrow" પસંદ કરો. |
07.28 | પેજ પર કર્સર મૂકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને નીચે અને કિનારીની તરફ ડ્રેગ કરો. |
07.35 | તમે બે શાખાઓ સાથે વૃક્ષ નું થડ દોર્યું છે! |
07.39 | ચાલો શાખા માટે પાંદડા ઉમેરિયે. |
07.42 | Drawing ટૂલબારમાંથી સ્ટાર્સ પસંદ કરો. |
07.45 | પછી, નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો અને "Explosion" પસંદ કરો. |
07.51 | હવે, ડ્રો પેજ પર જાઓ, એરોની ડાબી શાખા પર કર્સર મુકો, ડાબુ માઉસ બટન દબાવી રાખો અને આકાર દોરવા ડાબી તરફ ડ્રેગ કરો. |
08.01 | તો, આપણે વૃક્ષ માટે પાંદડા ઉમેર્યા છે! |
08.04 | આપણે આ આકાર વૃક્ષની જમણી શાખામાં પણ કોપી કરીશું. |
08.09 | આકાર પસંદ કરો. |
08.11 | કીબોર્ડ પર, કોપી કરવા માટે Ctrl + C કીઝ દબાવો. |
08.15 | પછી પેસ્ટ કરવા માટે CTRL + V કી ડબાઓ. |
08.19 | હવે આકારને વૃક્ષની જમણી શાખા પર ખસેડો. |
08.22 | આપણે વૃક્ષ દોર્યું છે! |
08.25 | વૃક્ષ પસંદ કરો અને તેને નીચે ખસેડો. |
08.28 | ઝાડનું માત્ર થડ નીચે ખસે છે; પાંદડા નથી ખસતા! |
08.32 | અહીં "Tree trunk" અને "two Leaves" અલગ ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે. |
08.38 | ચાલો ઝાડનું થડ જ્યાં હતું ત્યાંથી પાછળ ખસેડીએ. |
08.41 | ચાલો જાણીએ કે "tree trunk" અને "two leaves" ને એક એકમ માં કેવી રીતે જૂથ કરવું. |
08.47 | જુથમાં કોઈપણ ફેરફાર તે જૂથના બધા ઓબ્જેક્ટો પર લાગુ પડશે. |
08.53 | પ્રથમ પેજ પર ક્લિક કરો, જેથી કોઈ પણ ઓબ્જેક્ટ પસંદ ન થશે. |
08.58 | પછી, ડ્રોઇંગ ટૂલબાર માંથી "Select" પર ક્લિક કરો. |
09.02 | કર્સરને પેજ ઉપર ખસેડો અને પેજ પર ક્લિક કરો. |
09.05 | Now press the left mouse button and drag so that all the objects are selected. |
09.11 | You will see a dotted rectangle. |
09.14 | Ensure all the objects of the tree are selected within this rectangle. |
09.20 | Alternately, you can select two or more objects by pressing the Shift key and then clicking on each object. |
09.28 | Right-click for context menu and select “Group”. |
09.32 | Now click on any object in the tree. |
09.36 | The handles appear as if they are part of a single object. |
09.40 | These objects are now treated as a single unit. |
09.45 | To ungroup them as separate objects, select the tree, right-click and select “Ungroup”. |
09.52 | The objects are now ungrouped and are treated as three separate objects. |
09.56 | Let’s group them again. |
09.58 | Press the Shift key and slect the object one after another. |
10.03 | Right click and select 'group". |
10.06 | Let's copy the tree to page one which is our main drawing page. |
10.10 | So Ctrl and "C'to copy click on page one and Ctrl and 'V' to "paste". |
10.17 | Now, suppose we want to edit a single object within a group. What do we do? |
10.23 | Let me demonstrate a simple way to do this without having to ungroup and regroup the objects. |
10.30 | Select the group and right-click for the context menu. |
10.33 | Select “Enter Group”. |
10.35 | Notice that all the objects outside the group are disabled. |
10.39 | Only the objects within the group can be edited. |
10.43 | For example let us select the leaves on the right-side of the tree and reduce the size. |
10.51 | Let press Ctrl + 'Z', to undo this and proceed further. |
10.56 | Now, we should reduce the size of the tree so that it fits in the Water Cycle drawing. |
11.02 | So we have to exit the “Edit” mode of the group. |
11.05 | To exit the group, place the cursor on the page, right-click and select “Exit group”. |
11.13 | We are now out of the “Edit” mode for the group. |
11.16 | Select the tree and move the cursor over the bottom-right handle. |
11.21 | The cursor turns into a re-sizing arrow. |
11.24 | Drag the arrow inwards. |
11.26 | And we have reduced the size of the whole tree! |
11.29 | Let's add three more trees to this picture. |
11.32 | Select the tree and ctrl and "C' to copy Ctrl and "V' three times to paste. |
11.39 | This will create three copies of the trees.
|
11.41 | Now we will move them to the desired location. |
11.45 | Repeat this step for all the trees. |
11.51 | Now remember, each tree is made up of three objects. |
11.55 | Each tree is also a group by itself. |
11.58 | We have created groups of objects. |
12.01 | Let us now add the water body to the drawing. |
12.04 | To give the effect of water, we shall add a triangle next to the rectangle and then add a curve. |
12.12 | To draw a triangle, select “Basic shapes” from the “Drawing” toolbar. |
12.18 | Click on the small black triangle and select “Right Triangle”. |
12.24 | Let us draw it and place it next to the rectangle. |
12.28 | Now let us draw a curve filled with color to show the movement of water. |
12.34 | From the “Drawing” toolbar, select “Curve”. Now, click on “Freeform Line, Filled”. |
12.42 | Then place the cursor on top of the triangle, hold the left mouse button and drag it down. |
12.49 | Let’s adjust the curve so that it looks like flowing water. |
12.56 | The triangle and the curve together create water, let’s group them as a single object. |
13.03 | From the Drawing toolbar, click Select. |
13.07 | Now move the cursor to the page, press the left mouse button and drag to cover the triangle and the curve. |
13.16 | Right-click and select Group. |
13.18 | We have now created the basic outline of the Water Cycle. |
13.23 | Here is another assignment for you. |
13.26 | Create this picture on your own. |
13.30 | This brings us to the end of this tutorial on Draw. |
13.33 | In this tutorial, you have learnt the basics of working with objects. You have learnt to: |
13.39 | Cut, copy, paste objects |
13.42 | Re-size objects dynamically using handles |
13.46 | Arrange objects |
13.48 | Group and ungroup objects |
13.50 | Edit individual objects win a group |
13.53 | Move objects within a group |
13.57 | Watch the video available at the following link |
14.01 | It summarises the Spoken Tutorial project |
14.04 | If you do not have good bandwidth, you can download and watch it |
14.08 | The Spoken Tutorial Project Team |
14.11 | Conducts workshops using spoken tutorials |
14.14 | Gives certificates for those who pass an online test |
14.18 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
14.24 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
14.28 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
14.36 | More information on this Mission is available atspoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
|
14.47 | This tutorial has been contributed by Desi Crew Solution Pvt. Ltd.Thanks for joining |