Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Create-simple-drawings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 4: Line 4:
  
|-
 
|-
||00.02  
+
||00:02  
 
||લીબરઓફીસ ડ્રો માં સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
 
||લીબરઓફીસ ડ્રો માં સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
  
|-
 
|-
||00.08
+
||00:08
 
||આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ ની મદદથી સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખીશું :
 
||આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ ની મદદથી સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખીશું :
  
|-
 
|-
||00.13
+
||00:13
 
||મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ  
 
||મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ  
  
|-
 
|-
||00.17
+
||00:17
 
||મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
 
||મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
  
|-  
 
|-  
||00.22
+
||00:22
 
||તમે ઓબ્જેક્ટ ને પસંદ કરવાનું, ખસેડવાનું અને રદ કરવાનું પણ શીખશો.
 
||તમે ઓબ્જેક્ટ ને પસંદ કરવાનું, ખસેડવાનું અને રદ કરવાનું પણ શીખશો.
  
|-
 
|-
||00.27
+
||00:27
 
||હાસ્યા (margin) સુયોજિત કરવા માટે ruler અને ઓબ્જેક્ટ નું સ્થાન સુયોજિત કરવા માટે align ટૂલબાર નો ઉપયોગ કરો.
 
||હાસ્યા (margin) સુયોજિત કરવા માટે ruler અને ઓબ્જેક્ટ નું સ્થાન સુયોજિત કરવા માટે align ટૂલબાર નો ઉપયોગ કરો.
  
|-
 
|-
||00.33
+
||00:33
 
||અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
 
||અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
  
|-
 
|-
||00.42
+
||00:42
 
||ચાલો વર્ડ ઑબ્જેક્ટ વ્યાખ્યાયિત કરીએ.
 
||ચાલો વર્ડ ઑબ્જેક્ટ વ્યાખ્યાયિત કરીએ.
  
|-
 
|-
||00.44
+
||00:44
 
||શબ્દ "ઑબ્જેક્ટ" ડ્રો માં વપરાયેલ આકારો અથવા આકારોના જૂથને સૂચવે છે જેવા કે રેખાઓ, ચોરસો, તીર, ફ્લોચાર્ટ્સ વગેરે.
 
||શબ્દ "ઑબ્જેક્ટ" ડ્રો માં વપરાયેલ આકારો અથવા આકારોના જૂથને સૂચવે છે જેવા કે રેખાઓ, ચોરસો, તીર, ફ્લોચાર્ટ્સ વગેરે.
  
|-
 
|-
||00.55
+
||00:55
 
||સ્લાઇડ માં દર્શાવેલ બધા આકારો ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.
 
||સ્લાઇડ માં દર્શાવેલ બધા આકારો ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.
  
|-
 
|-
||00.59
+
||00:59
 
||ચાલો "WaterCycle" ફાઇલ ખોલીએ જે ડેસ્કટોપ પર સંગ્રહી હતી.
 
||ચાલો "WaterCycle" ફાઇલ ખોલીએ જે ડેસ્કટોપ પર સંગ્રહી હતી.
  
|-
 
|-
||01.04
+
||01:04
 
||પ્રથમ ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું તે શીખીશું.
 
||પ્રથમ ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું તે શીખીશું.
  
|-
 
|-
||01.08
+
||01:08
 
||ધારો કે આપણે cloud પસંદ કરવું છે. તો ફક્ત તે પર ક્લિક કરીશું.
 
||ધારો કે આપણે cloud પસંદ કરવું છે. તો ફક્ત તે પર ક્લિક કરીશું.
  
|-
 
|-
||01.13
+
||01:13
 
||આમ કરવાથી, આઠ હેન્ડલ્સ દૃશ્યમાન થાય છે.
 
||આમ કરવાથી, આઠ હેન્ડલ્સ દૃશ્યમાન થાય છે.
  
|-
 
|-
||01.16
+
||01:16
 
||હેન્ડલ્સ નાના વાદળી અથવા લીલા ચોરસ છે જે પસંદિત ઓબ્જેક્ટની બાજુઓ પર દેખાય છે.
 
||હેન્ડલ્સ નાના વાદળી અથવા લીલા ચોરસ છે જે પસંદિત ઓબ્જેક્ટની બાજુઓ પર દેખાય છે.
  
|-
 
|-
||01.22
+
||01:22
 
||તમે પાછળના ટ્યુટોરિયલમાં હેન્ડલ્સ અને તેના ઉપયોગ વિશે વધુ જાણશો.
 
||તમે પાછળના ટ્યુટોરિયલમાં હેન્ડલ્સ અને તેના ઉપયોગ વિશે વધુ જાણશો.
  
|-
 
|-
||01.27
+
||01:27
 
||ચાલો આપણી ડ્રોઈંગમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરિયે.
 
||ચાલો આપણી ડ્રોઈંગમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરિયે.
  
|-
 
|-
||01.30
+
||01:30
 
||જમીનના પ્રતિનિધિત્વ માટે એક લંબચોરસ ઉમેરો.
 
||જમીનના પ્રતિનિધિત્વ માટે એક લંબચોરસ ઉમેરો.
  
|-
 
|-
||01.34
+
||01:34
 
||ડ્રોઈંગ ટૂલબાર માં, "Basic shapes" પર ક્લિક કરો અને પછી "Rectangle" પર ક્લિક કરો.
 
||ડ્રોઈંગ ટૂલબાર માં, "Basic shapes" પર ક્લિક કરો અને પછી "Rectangle" પર ક્લિક કરો.
  
|-
 
|-
||01.39
+
||01:39
 
||હવે કર્સરને પેજ ઉપર સ્થાન્કિત કરો. તમે કેપિટલ I (આઈ) સાથે પ્લસ ચિહ્ન જોશો.
 
||હવે કર્સરને પેજ ઉપર સ્થાન્કિત કરો. તમે કેપિટલ I (આઈ) સાથે પ્લસ ચિહ્ન જોશો.
  
|-
 
|-
||01.45
+
||01:45
 
||ડાબુ માઉસ બટન દબાવી રાખો અને લંબચોરસ દોરવા માટે ખેંચો.
 
||ડાબુ માઉસ બટન દબાવી રાખો અને લંબચોરસ દોરવા માટે ખેંચો.
  
|-
 
|-
||01.50
+
||01:50
 
||હવે માઉસ બટન છોડો.
 
||હવે માઉસ બટન છોડો.
  
|-
 
|-
||01.52
+
||01:52
 
||આગળ, જળ બાષ્પની ગતીવિધિ દર્શાવવા માટે કેટલાક તીરો જમીનથી વાદળ તરફ દોરીએ.
 
||આગળ, જળ બાષ્પની ગતીવિધિ દર્શાવવા માટે કેટલાક તીરો જમીનથી વાદળ તરફ દોરીએ.
  
|-
 
|-
||02.00
+
||02:00
 
||લીટી દોરવા માટે, ડ્રોઇંગ ટૂલબારમાં "Line" પર ક્લિક કરો.
 
||લીટી દોરવા માટે, ડ્રોઇંગ ટૂલબારમાં "Line" પર ક્લિક કરો.
  
|-
 
|-
||02.04
+
||02:04
 
||કર્સરને પેજ ઉપર ખસેડો.
 
||કર્સરને પેજ ઉપર ખસેડો.
  
|-
 
|-
||02.06
+
||02:06
 
||તમે ત્રાંસા ડેશ સાથે પ્લસ ચિહ્ન જોશો.
 
||તમે ત્રાંસા ડેશ સાથે પ્લસ ચિહ્ન જોશો.
  
|-
 
|-
||02.10
+
||02:10
 
|| માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપરથી નીચે સુધી ખેંચો.
 
|| માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપરથી નીચે સુધી ખેંચો.
  
|-
 
|-
||02.15
+
||02:15
 
||એક સીધી રેખા દોરવામાં આવેલ છે!
 
||એક સીધી રેખા દોરવામાં આવેલ છે!
  
|-
 
|-
||02.17
+
||02:17
 
||લીટીને બે હેન્ડલ્સ છે.
 
||લીટીને બે હેન્ડલ્સ છે.
  
|-
 
|-
||02.20
+
||02:20
 
||હવે, લાઇન પર તીર-શીર્ષ ઉમેરો.
 
||હવે, લાઇન પર તીર-શીર્ષ ઉમેરો.
  
|-
 
|-
||02.23
+
||02:23
 
||હવે લીટી પસંદ કરીશું.
 
||હવે લીટી પસંદ કરીશું.
  
|-
 
|-
||02.25
+
||02:25
 
||કોન્ટેકક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
 
||કોન્ટેકક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
  
|-
 
|-
||02.30
+
||02:30
 
||તમે "Line" સંવાદ બોક્સ જોશો. હવે, "Arrow styles" ટેબ પર ક્લિક કરો અને પછી "Arrow styles" ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
 
||તમે "Line" સંવાદ બોક્સ જોશો. હવે, "Arrow styles" ટેબ પર ક્લિક કરો અને પછી "Arrow styles" ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
  
|-
 
|-
||02.39
+
||02:39
 
||આ ઉપલબ્ધ "Arrow styles" દર્શાવે છે.
 
||આ ઉપલબ્ધ "Arrow styles" દર્શાવે છે.
  
|-
 
|-
||02.43
+
||02:43
 
||પ્રથમ વિકલ્પ "Arrow" પસંદ કરો.
 
||પ્રથમ વિકલ્પ "Arrow" પસંદ કરો.
  
|-
 
|-
||02.46
+
||02:46
 
||OK ઉપર ક્લિક કરો.  
 
||OK ઉપર ક્લિક કરો.  
  
|-
 
|-
||02.48
+
||02:48
 
||આ રેખાના બંને છેડે પસંદ કરેલ તીર-શીર્ષ શૈલી ઉમેરશે.
 
||આ રેખાના બંને છેડે પસંદ કરેલ તીર-શીર્ષ શૈલી ઉમેરશે.
  
|-
 
|-
||02.52
+
||02:52
 
||પરંતુ આપણને તીર-શીર્ષ લીટીના માત્ર એક છેડા પર જોઈએ છે.
 
||પરંતુ આપણને તીર-શીર્ષ લીટીના માત્ર એક છેડા પર જોઈએ છે.
  
|-
 
|-
||02.57
+
||02:57
 
||તો પ્રથમ Ctrl + Z દબાવી આ ફેરફારને અન્ડું કરીશું.
 
||તો પ્રથમ Ctrl + Z દબાવી આ ફેરફારને અન્ડું કરીશું.
  
|-
 
|-
||03.02  
+
||03:02  
 
||કોન્તેકક્ષ મેનુ જોવા માટે ફરી જમણું ક્લિક કરો.
 
||કોન્તેકક્ષ મેનુ જોવા માટે ફરી જમણું ક્લિક કરો.
  
|-
 
|-
||03.05
+
||03:05
 
||હવે, "Line" ટેબ પર ક્લિક કરો.
 
||હવે, "Line" ટેબ પર ક્લિક કરો.
  
|-
 
|-
||03.09
+
||03:09
 
||અહીં, "Arrow Styles" અંદર તમે "Style" નામનું ક્ષેત્ર જોશો.
 
||અહીં, "Arrow Styles" અંદર તમે "Style" નામનું ક્ષેત્ર જોશો.
  
|-
 
|-
||03.14
+
||03:14
 
||તમે બે ડ્રોપ ડાઉન બોક્સ જોશો - લીટીના દરેક અંત માટે  
 
||તમે બે ડ્રોપ ડાઉન બોક્સ જોશો - લીટીના દરેક અંત માટે  
  
|-
 
|-
||03.19
+
||03:19
 
||ડાબા ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો અને "Arrow" પસંદ કરો.
 
||ડાબા ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો અને "Arrow" પસંદ કરો.
  
|-
 
|-
||03.23
+
||03:23
 
||જમણાં ડ્રોપ ડાઉન બોક્સમાં, "none" પસંદ કરો.
 
||જમણાં ડ્રોપ ડાઉન બોક્સમાં, "none" પસંદ કરો.
  
|-
 
|-
||03.26
+
||03:26
 
||OK ઉપર ક્લિક કરો.
 
||OK ઉપર ક્લિક કરો.
  
|-
 
|-
||03.28
+
||03:28
 
||નોંધ લો કે તીર-શીર્ષ લીટીના ટોચના અંત ઉપર ઉમેરાઈ ગયેલ છે.
 
||નોંધ લો કે તીર-શીર્ષ લીટીના ટોચના અંત ઉપર ઉમેરાઈ ગયેલ છે.
  
|-
 
|-
||03.33
+
||03:33
 
||આપણે તીરો "Lines and Arrows" વિકલ્પની મદદથી પણ દોરી શકીએ છીએ.
 
||આપણે તીરો "Lines and Arrows" વિકલ્પની મદદથી પણ દોરી શકીએ છીએ.
  
|-
 
|-
||03.38
+
||03:38
 
||ચાલો આ તીર ની બાજુમાં વધુ બે તીર દોરીએ.
 
||ચાલો આ તીર ની બાજુમાં વધુ બે તીર દોરીએ.
  
|-
 
|-
||03.42
+
||03:42
 
||ડ્રોઇંગ ટૂલબારમાંથી >> "Lines and Arrows” પર ક્લિક કરો અને તીર સાથે શરુ થતી લીટી પસંદ કરો.
 
||ડ્રોઇંગ ટૂલબારમાંથી >> "Lines and Arrows” પર ક્લિક કરો અને તીર સાથે શરુ થતી લીટી પસંદ કરો.
  
|-
 
|-
||03.48
+
||03:48
 
||ડ્રો પેજ પર કર્સર ખસેડો.
 
||ડ્રો પેજ પર કર્સર ખસેડો.
  
|-
 
|-
||03.51
+
||03:51
 
||માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ઉપર થી નીચે સુધી ખેંચો.
 
||માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ઉપર થી નીચે સુધી ખેંચો.
  
|-
 
|-
||03.56
+
||03:56
 
||આ રીતે એરો બનાવવું સરળ છે.
 
||આ રીતે એરો બનાવવું સરળ છે.
  
|-
 
|-
||04.00
+
||04:00
 
||એ જ રીતે એક વધુ તીર ઉમેરો.
 
||એ જ રીતે એક વધુ તીર ઉમેરો.
  
|-
 
|-
||04.06
+
||04:06
 
||આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
 
||આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
  
|-
 
|-
||04.09
+
||04:09
 
||તમારી ફાઈલ "MyWaterCycle" માં, એક લીટી દોરો.
 
||તમારી ફાઈલ "MyWaterCycle" માં, એક લીટી દોરો.
  
|-
 
|-
||04.13
+
||04:13
 
||લીટી પસંદ કરો અને લાઇન સંવાદ બોક્સ ખોલો.
 
||લીટી પસંદ કરો અને લાઇન સંવાદ બોક્સ ખોલો.
  
|-
 
|-
||04.16
+
||04:16
 
||Line Properties ક્ષેત્ર અંદર, લીટીની શૈલી, રંગ, પહોળાઈ અને લીટીઓ માટે પારદર્શકતા બદલો.
 
||Line Properties ક્ષેત્ર અંદર, લીટીની શૈલી, રંગ, પહોળાઈ અને લીટીઓ માટે પારદર્શકતા બદલો.
  
|-
 
|-
||04.24
+
||04:24
 
||Arrow Styles ક્ષેત્ર અંદર, તીર શૈલીઓ બદલો.
 
||Arrow Styles ક્ષેત્ર અંદર, તીર શૈલીઓ બદલો.
  
|-
 
|-
||04.28
+
||04:28
 
||આગળ, સ્ટાર દોરો.
 
||આગળ, સ્ટાર દોરો.
  
|-
 
|-
||04.31
+
||04:31
 
||ડ્રોઈંગ ટૂલબાર પર જાઓ અને "સ્ટાર્સ" આગળ આવેલ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
 
||ડ્રોઈંગ ટૂલબાર પર જાઓ અને "સ્ટાર્સ" આગળ આવેલ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
  
|-
 
|-
||04.37
+
||04:37
 
||"5-પોઇન્ટ સ્ટાર" પસંદ કરો.
 
||"5-પોઇન્ટ સ્ટાર" પસંદ કરો.
  
|-
 
|-
||04.41
+
||04:41
 
||હવે કર્સરને વાદળની બાજુમાં મૂકો.
 
||હવે કર્સરને વાદળની બાજુમાં મૂકો.
  
|-
 
|-
||04.44
+
||04:44
 
||માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ડાબી તરફ ખેંચો
 
||માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ડાબી તરફ ખેંચો
  
|-
 
|-
||04.48
+
||04:48
 
||તારો દોરવામાં આવ્યો છે!
 
||તારો દોરવામાં આવ્યો છે!
  
|-
 
|-
||04.50
+
||04:50
 
||હવે ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું અને રદ કરવું તે શીખીએ.
 
||હવે ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું અને રદ કરવું તે શીખીએ.
  
|-
 
|-
||04.54
+
||04:54
 
||ઓબ્જેક્ટ ખસેડવા માટે, તેને પસંદ કરો અને જરૂરી સ્થાન પર ખેંચો.
 
||ઓબ્જેક્ટ ખસેડવા માટે, તેને પસંદ કરો અને જરૂરી સ્થાન પર ખેંચો.
  
|-
 
|-
||04.59
+
||04:59
 
||હવે માઉસ બટન છોડો.
 
||હવે માઉસ બટન છોડો.
  
|-
 
|-
||05.02
+
||05:02
 
||તમે ઓબ્જેક્ટ ખસેડવા માટે કીબોર્ડ પર અપ, ડાઉન અને સાઈડ એરો કી નો પણ ઉપયોગ કરી શકો છો.
 
||તમે ઓબ્જેક્ટ ખસેડવા માટે કીબોર્ડ પર અપ, ડાઉન અને સાઈડ એરો કી નો પણ ઉપયોગ કરી શકો છો.
  
|-
 
|-
||05.08
+
||05:08
 
||ઓબ્જેક્ટખસેડવું સરળ છે.
 
||ઓબ્જેક્ટખસેડવું સરળ છે.
  
|-
 
|-
||05.11
+
||05:11
 
||ઓબ્જેક્ટ રદ કરવા માટે, ફક્ત તેને પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો.
 
||ઓબ્જેક્ટ રદ કરવા માટે, ફક્ત તેને પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો.
  
|-
 
|-
||05.17
+
||05:17
 
||ઑબ્જેક્ટ રદ થયેલ છે. શું તે સરળ નથી?
 
||ઑબ્જેક્ટ રદ થયેલ છે. શું તે સરળ નથી?
  
|-
 
|-
||05.20
+
||05:20
 
||હવે મૂળભૂત સહાયક વિશે જાણીએ - Ruler અને Align ટૂલબાર.
 
||હવે મૂળભૂત સહાયક વિશે જાણીએ - Ruler અને Align ટૂલબાર.
  
|-
 
|-
||05.26
+
||05:26
 
||રુલર, પેજ માર્જિન સુયોજિત કરવા માટે, અને સંશોધિત માપ એકમો માટે વપરાય છે.
 
||રુલર, પેજ માર્જિન સુયોજિત કરવા માટે, અને સંશોધિત માપ એકમો માટે વપરાય છે.
  
|-
 
|-
||05.31
+
||05:31
 
||Align ટૂલબાર ઓબ્જેક્ટ સ્થાન્કિત કરવા માટે વપરાય છે.
 
||Align ટૂલબાર ઓબ્જેક્ટ સ્થાન્કિત કરવા માટે વપરાય છે.
  
|-
 
|-
||05.35
+
||05:35
 
||રુલર ટોચ પર છે અને ડ્રો વર્કસ્પેસની ડાબી બાજુ પર દર્શાવવામાં આવે છે.
 
||રુલર ટોચ પર છે અને ડ્રો વર્કસ્પેસની ડાબી બાજુ પર દર્શાવવામાં આવે છે.
  
|-
 
|-
||05.40
+
||05:40
 
||માપ એકમો સુયોજિત કરવા માટે, ટોચ પર Ruler પર જમણું ક્લિક કરો.
 
||માપ એકમો સુયોજિત કરવા માટે, ટોચ પર Ruler પર જમણું ક્લિક કરો.
  
|-
 
|-
||05.45
+
||05:45
 
||તમે માપ એકમોની યાદી જોશો.
 
||તમે માપ એકમોની યાદી જોશો.
  
|-
 
|-
||05.48
+
||05:48
 
||“Centimeter” પર ક્લિક કરો.
 
||“Centimeter” પર ક્લિક કરો.
  
|-
 
|-
||05.50
+
||05:50
 
||ટોચની રૂલર માટે માપ એકમ હવે સેન્ટીમીટર સાથે સુયોજિત છે.
 
||ટોચની રૂલર માટે માપ એકમ હવે સેન્ટીમીટર સાથે સુયોજિત છે.
 
|-
 
|-
||05.55
+
||05:55
 
||તેવી જ રીતે, ડાબી બાજુ પર રૂલર માટે માપ સુયોજિત કરો.
 
||તેવી જ રીતે, ડાબી બાજુ પર રૂલર માટે માપ સુયોજિત કરો.
  
|-
 
|-
||06.00
+
||06:00
 
||ખાતરી કરવા માટે કે ઓબ્જેક્ટો માપક્રમે દોરવામાં આવ્યા છે, હંમેશા બંને રુલરો માટે માપનના સમાન એકમો સુયોજિત કરો.
 
||ખાતરી કરવા માટે કે ઓબ્જેક્ટો માપક્રમે દોરવામાં આવ્યા છે, હંમેશા બંને રુલરો માટે માપનના સમાન એકમો સુયોજિત કરો.
  
|-
 
|-
||06.08
+
||06:08
 
||તમે નોટિસ કરશો કે સક્રિય રૂલરનો રંગ હવે સફેદ છે.
 
||તમે નોટિસ કરશો કે સક્રિય રૂલરનો રંગ હવે સફેદ છે.
  
|-
 
|-
||06.12
+
||06:12
 
||રૂલરના છેડા પેજ માર્જિનની વેલ્યુ દર્શાવે છે જે આપણે "Page Setup" માં સુયોજિત કરેલ છે.
 
||રૂલરના છેડા પેજ માર્જિનની વેલ્યુ દર્શાવે છે જે આપણે "Page Setup" માં સુયોજિત કરેલ છે.
  
|-
 
|-
||06.19
+
||06:19
 
||ચાલો જોઈએ રૂલર ઓબ્જેક્ટો માટે માપ કેવી રીતે દર્શાવે છે.
 
||ચાલો જોઈએ રૂલર ઓબ્જેક્ટો માટે માપ કેવી રીતે દર્શાવે છે.
  
|-
 
|-
||06.23
+
||06:23
 
||વાદળ પસંદ કરો.
 
||વાદળ પસંદ કરો.
  
|-
 
|-
||06.25
+
||06:25
 
||શું તમે રુલર ઉપર બે નાના શરૂઆત અને અંત ચિહ્નો જોઈ શકો છો?
 
||શું તમે રુલર ઉપર બે નાના શરૂઆત અને અંત ચિહ્નો જોઈ શકો છો?
  
|-
 
|-
||06.29
+
||06:29
 
||આ વાદળની કિનારીને વ્યાખ્યાયિત કરે છે.
 
||આ વાદળની કિનારીને વ્યાખ્યાયિત કરે છે.
  
|-
 
|-
||06.32
+
||06:32
 
||જો તમે રૂલર પર આ ચિહ્નો ખસેડો, તમે નોંધ લેશો કે આકૃતિ તે અનુસાર બદલે છે.
 
||જો તમે રૂલર પર આ ચિહ્નો ખસેડો, તમે નોંધ લેશો કે આકૃતિ તે અનુસાર બદલે છે.
  
|-
 
|-
||06.38
+
||06:38
 
|| રૂલર, પેજ પર ઑબ્જેક્ટનું માપ બતાવે છે;
 
|| રૂલર, પેજ પર ઑબ્જેક્ટનું માપ બતાવે છે;
  
|-
 
|-
||06.42
+
||06:42
 
||તે આપણને ઓબ્જેક્ટને પેજ ઉપર સ્થાન્કિત અને પેજની સરહદોને પ્રદર્શિત કરવા માટે પણ સક્રિય કરે છે.
 
||તે આપણને ઓબ્જેક્ટને પેજ ઉપર સ્થાન્કિત અને પેજની સરહદોને પ્રદર્શિત કરવા માટે પણ સક્રિય કરે છે.
  
|-
 
|-
||06.49
+
||06:49
 
||ચાલો આગામી મૂળભૂત સહાયક ઉપર જઈએ - Align ટૂલબાર.
 
||ચાલો આગામી મૂળભૂત સહાયક ઉપર જઈએ - Align ટૂલબાર.
  
|-
 
|-
||06.53
+
||06:53
 
||આપણે "Align" ટૂલબાર નો ઉપયોગ ઓબ્જેક્ટને ડાબી, જમણી, ટોચે, તળિયે, અને કેન્દ્ર માં align કરવા માટે કરીએ છીએ.
 
||આપણે "Align" ટૂલબાર નો ઉપયોગ ઓબ્જેક્ટને ડાબી, જમણી, ટોચે, તળિયે, અને કેન્દ્ર માં align કરવા માટે કરીએ છીએ.
  
|-
 
|-
||07.01
+
||07:01
 
||"Align" ટુલબાર સક્રિય કરવા માટે, "Main Menu" પર જાઓ અને "View" પર ક્લિક કરો.
 
||"Align" ટુલબાર સક્રિય કરવા માટે, "Main Menu" પર જાઓ અને "View" પર ક્લિક કરો.
  
|-
 
|-
||07.07
+
||07:07
 
||"View" મેનુ અંદર, "Toolbars" પર ક્લિક કરો.
 
||"View" મેનુ અંદર, "Toolbars" પર ક્લિક કરો.
  
|-
 
|-
||07.11
+
||07:11
 
||તમે ટૂલબારની યાદી જોશો.
 
||તમે ટૂલબારની યાદી જોશો.
  
|-
 
|-
||07.13
+
||07:13
 
||“Align” પર ક્લિક કરો.
 
||“Align” પર ક્લિક કરો.
  
|-
 
|-
||07.15
+
||07:15
 
||તમે “Align” ટુલબાર જોશો.
 
||તમે “Align” ટુલબાર જોશો.
  
|-
 
|-
||07.18
+
||07:18
 
||ચાલો હવે જોઈએ કે ઓબ્જેક્ટ કેવી રીતે ગોઠવાયેલ છે જ્યારે આપણે અલગ Align વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ.
 
||ચાલો હવે જોઈએ કે ઓબ્જેક્ટ કેવી રીતે ગોઠવાયેલ છે જ્યારે આપણે અલગ Align વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ.
 
|-
 
|-
||07.24
+
||07:24
 
||વાદળ પસંદ કરો.
 
||વાદળ પસંદ કરો.
  
|-
 
|-
||07.26
+
||07:26
 
||"Align" ટૂલબાર પર, "Left Align " પર ક્લિક કરો
 
||"Align" ટૂલબાર પર, "Left Align " પર ક્લિક કરો
  
|-
 
|-
||07.29
+
||07:29
 
||વાદળ ડાબી બાજુ ગોઠવાયેલ છે.
 
||વાદળ ડાબી બાજુ ગોઠવાયેલ છે.
  
|-
 
|-
||07.32
+
||07:32
 
||ચાલો હવે બે વિકલ્પો "Centered" અને "Centre" વચ્ચે તફાવત સમજીયે.
 
||ચાલો હવે બે વિકલ્પો "Centered" અને "Centre" વચ્ચે તફાવત સમજીયે.
  
|-
 
|-
||07.38
+
||07:38
 
||આપણે વર્તુળને "Centre" અને પછી "Centered" થી અલાઇન કરીશું.
 
||આપણે વર્તુળને "Centre" અને પછી "Centered" થી અલાઇન કરીશું.
  
|-
 
|-
||07.43
+
||07:43
 
||પ્રથમ વર્તુળને "Right" align કરો.
 
||પ્રથમ વર્તુળને "Right" align કરો.
  
|-
 
|-
||07.47
+
||07:47
 
||વર્તુળ પસંદ કરો, અને Align ટૂલબાર પર Right ક્લિક કરો.
 
||વર્તુળ પસંદ કરો, અને Align ટૂલબાર પર Right ક્લિક કરો.
  
|-
 
|-
||07.52
+
||07:52
 
||હવે, Align ટૂલબાર પર, "Centre" ક્લિક કરો.
 
||હવે, Align ટૂલબાર પર, "Centre" ક્લિક કરો.
  
|-
 
|-
||07.56
+
||07:56
 
||વર્તુળ કેન્દ્ર માં ગોઠવાયેલ છે.
 
||વર્તુળ કેન્દ્ર માં ગોઠવાયેલ છે.
  
|-
 
|-
||07.59
+
||07:59
 
||"Centre" વિકલ્પ પેજની ટોચ અને તળિયાના માર્જિનની બરાબર વચ્ચે ઓબ્જેક્ટ ને કેન્દ્રિત કરે છે.
 
||"Centre" વિકલ્પ પેજની ટોચ અને તળિયાના માર્જિનની બરાબર વચ્ચે ઓબ્જેક્ટ ને કેન્દ્રિત કરે છે.
  
|-
 
|-
||08.06
+
||08:06
 
||તે page-width (પેજની પહોળાઈ) ના સંદર્ભમાં ઓબ્જેક્ટ ખસેડતું નથી.
 
||તે page-width (પેજની પહોળાઈ) ના સંદર્ભમાં ઓબ્જેક્ટ ખસેડતું નથી.
  
|-
 
|-
||08.10
+
||08:10
 
||હવે, Align ટૂલબારમાંથી, "Centered" પસંદ કરો.
 
||હવે, Align ટૂલબારમાંથી, "Centered" પસંદ કરો.
  
|-
 
|-
||08.15
+
||08:15
 
||વર્તુળ પેજના કેન્દ્ર સાથે જોડાયેલું છે.
 
||વર્તુળ પેજના કેન્દ્ર સાથે જોડાયેલું છે.
  
|-
 
|-
||08.18
+
||08:18
 
||“Centered” વિકલ્પ વર્તુળને પેજના મધ્યમાં ગોઠવે છે.
 
||“Centered” વિકલ્પ વર્તુળને પેજના મધ્યમાં ગોઠવે છે.
  
|-
 
|-
||08.23
+
||08:23
 
||તે ઓબ્જેક્ટને ટોચ અને તળિયાના માર્જિન અને પેજની પહોળાઈના સંદર્ભ સાથે ખસેડે છે.
 
||તે ઓબ્જેક્ટને ટોચ અને તળિયાના માર્જિન અને પેજની પહોળાઈના સંદર્ભ સાથે ખસેડે છે.
  
|-
 
|-
||08.33
+
||08:33
 
||હવે, આપણે ઓબ્જેક્ટોને આપણા સેમ્પલ ડ્રોઈંગ મુજબ તેમના યોગ્ય સ્થાન પર પાછા ખસેડવા જોઈએ.
 
||હવે, આપણે ઓબ્જેક્ટોને આપણા સેમ્પલ ડ્રોઈંગ મુજબ તેમના યોગ્ય સ્થાન પર પાછા ખસેડવા જોઈએ.
  
|-
 
|-
||08.40
+
||08:40
 
||ફાઈલ બંધ કરો તે પહેલા તેને સંગ્રહ કરવાનું યાદ રાખો.
 
||ફાઈલ બંધ કરો તે પહેલા તેને સંગ્રહ કરવાનું યાદ રાખો.
  
|-
 
|-
||08.43
+
||08:43
 
||અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
 
||અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
  
|-
 
|-
||08.46
+
||08:46
 
||MyWaterCycle ફાઈલમાં, એક પેજ ઉમેરો.
 
||MyWaterCycle ફાઈલમાં, એક પેજ ઉમેરો.
  
|-
 
|-
||08.50
+
||08:50
 
||આ બે આકૃતિઓ બનાવો.
 
||આ બે આકૃતિઓ બનાવો.
  
|-
 
|-
||08.53
+
||08:53
 
||તેમને એરો કી દ્વારા ખસેડો.
 
||તેમને એરો કી દ્વારા ખસેડો.
  
|-
 
|-
||08.55
+
||08:55
 
||તમે દોરેલ કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરો અને તેને ડીલીટ કરો.
 
||તમે દોરેલ કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરો અને તેને ડીલીટ કરો.
  
|-
 
|-
||08.59
+
||08:59
 
||અમુક ઓબ્જેક્ટના કદ માપવા માટે રૂલરનો ઉપયોગ કરો.
 
||અમુક ઓબ્જેક્ટના કદ માપવા માટે રૂલરનો ઉપયોગ કરો.
  
|-
 
|-
||09.04
+
||09:04
 
||તે પછી "Align" ટૂલબાર વાપરો અને ઓબ્જેક્ટને પેજના મધ્યમાં ગોઠવો.
 
||તે પછી "Align" ટૂલબાર વાપરો અને ઓબ્જેક્ટને પેજના મધ્યમાં ગોઠવો.
  
|-
 
|-
||09.11
+
||09:11
 
||અહીં LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
||અહીં LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
|-
 
|-
||09.15
+
||09:15
 
||આ ટ્યુટોરીયલમાં તમે નીચેલ આપેલ ની મદદથી ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખ્યા :
 
||આ ટ્યુટોરીયલમાં તમે નીચેલ આપેલ ની મદદથી ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખ્યા :
  
|-
 
|-
||09.19
+
||09:19
 
||મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ
 
||મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ
  
|-
 
|-
||09.24
+
||09:24
 
||મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
 
||મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
  
|-
 
|-
||09.29
+
||09:29
 
||તમે ઓબ્જેક્ટ પસંદ અને ડીલીટ કરતા શીખ્યા.
 
||તમે ઓબ્જેક્ટ પસંદ અને ડીલીટ કરતા શીખ્યા.
  
|-
 
|-
||09.32
+
||09:32
 
||અને ઓબ્જેક્ટને સ્થાન્કિત કરવા માટે રૂલર અને અલાઇન ટૂલબાર વાપરો.
 
||અને ઓબ્જેક્ટને સ્થાન્કિત કરવા માટે રૂલર અને અલાઇન ટૂલબાર વાપરો.
  
|-
 
|-
||09.37
+
||09:37
 
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  
 
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  
  
|-
 
|-
||09.41
+
||09:41
 
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
 
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
|-
 
|-
||09.44
+
||09:44
 
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
|-
 
|-
||09.48
+
||09:48
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
  
|-
 
|-
||09.51
+
||09:51
 
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે  
 
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે  
  
|-
 
|-
||09.54
+
||09:54
 
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
 
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
  
|-
 
|-
||09.58
+
||09:58
 
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
 
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
  
|-
 
|-
||10.04
+
||10:04
 
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
 
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
|-
 
|-
||10.09
+
||10:09
 
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
|-
 
|-
||10.17
+
||10:17
 
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
 
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
|-
 
|-
||10.27
+
||10:27
 
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
  
જોડાવા બદ્દલ આભાર.
 
જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 14:15, 13 August 2014

Time Narration
00:02 લીબરઓફીસ ડ્રો માં સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ ની મદદથી સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખીશું :
00:13 મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ
00:17 મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
00:22 તમે ઓબ્જેક્ટ ને પસંદ કરવાનું, ખસેડવાનું અને રદ કરવાનું પણ શીખશો.
00:27 હાસ્યા (margin) સુયોજિત કરવા માટે ruler અને ઓબ્જેક્ટ નું સ્થાન સુયોજિત કરવા માટે align ટૂલબાર નો ઉપયોગ કરો.
00:33 અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
00:42 ચાલો વર્ડ ઑબ્જેક્ટ વ્યાખ્યાયિત કરીએ.
00:44 શબ્દ "ઑબ્જેક્ટ" ડ્રો માં વપરાયેલ આકારો અથવા આકારોના જૂથને સૂચવે છે જેવા કે રેખાઓ, ચોરસો, તીર, ફ્લોચાર્ટ્સ વગેરે.
00:55 સ્લાઇડ માં દર્શાવેલ બધા આકારો ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.
00:59 ચાલો "WaterCycle" ફાઇલ ખોલીએ જે ડેસ્કટોપ પર સંગ્રહી હતી.
01:04 પ્રથમ ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું તે શીખીશું.
01:08 ધારો કે આપણે cloud પસંદ કરવું છે. તો ફક્ત તે પર ક્લિક કરીશું.
01:13 આમ કરવાથી, આઠ હેન્ડલ્સ દૃશ્યમાન થાય છે.
01:16 હેન્ડલ્સ નાના વાદળી અથવા લીલા ચોરસ છે જે પસંદિત ઓબ્જેક્ટની બાજુઓ પર દેખાય છે.
01:22 તમે પાછળના ટ્યુટોરિયલમાં હેન્ડલ્સ અને તેના ઉપયોગ વિશે વધુ જાણશો.
01:27 ચાલો આપણી ડ્રોઈંગમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરિયે.
01:30 જમીનના પ્રતિનિધિત્વ માટે એક લંબચોરસ ઉમેરો.
01:34 ડ્રોઈંગ ટૂલબાર માં, "Basic shapes" પર ક્લિક કરો અને પછી "Rectangle" પર ક્લિક કરો.
01:39 હવે કર્સરને પેજ ઉપર સ્થાન્કિત કરો. તમે કેપિટલ I (આઈ) સાથે પ્લસ ચિહ્ન જોશો.
01:45 ડાબુ માઉસ બટન દબાવી રાખો અને લંબચોરસ દોરવા માટે ખેંચો.
01:50 હવે માઉસ બટન છોડો.
01:52 આગળ, જળ બાષ્પની ગતીવિધિ દર્શાવવા માટે કેટલાક તીરો જમીનથી વાદળ તરફ દોરીએ.
02:00 લીટી દોરવા માટે, ડ્રોઇંગ ટૂલબારમાં "Line" પર ક્લિક કરો.
02:04 કર્સરને પેજ ઉપર ખસેડો.
02:06 તમે ત્રાંસા ડેશ સાથે પ્લસ ચિહ્ન જોશો.
02:10 માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપરથી નીચે સુધી ખેંચો.
02:15 એક સીધી રેખા દોરવામાં આવેલ છે!
02:17 લીટીને બે હેન્ડલ્સ છે.
02:20 હવે, લાઇન પર તીર-શીર્ષ ઉમેરો.
02:23 હવે લીટી પસંદ કરીશું.
02:25 કોન્ટેકક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
02:30 તમે "Line" સંવાદ બોક્સ જોશો. હવે, "Arrow styles" ટેબ પર ક્લિક કરો અને પછી "Arrow styles" ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
02:39 આ ઉપલબ્ધ "Arrow styles" દર્શાવે છે.
02:43 પ્રથમ વિકલ્પ "Arrow" પસંદ કરો.
02:46 OK ઉપર ક્લિક કરો.
02:48 આ રેખાના બંને છેડે પસંદ કરેલ તીર-શીર્ષ શૈલી ઉમેરશે.
02:52 પરંતુ આપણને તીર-શીર્ષ લીટીના માત્ર એક છેડા પર જોઈએ છે.
02:57 તો પ્રથમ Ctrl + Z દબાવી આ ફેરફારને અન્ડું કરીશું.
03:02 કોન્તેકક્ષ મેનુ જોવા માટે ફરી જમણું ક્લિક કરો.
03:05 હવે, "Line" ટેબ પર ક્લિક કરો.
03:09 અહીં, "Arrow Styles" અંદર તમે "Style" નામનું ક્ષેત્ર જોશો.
03:14 તમે બે ડ્રોપ ડાઉન બોક્સ જોશો - લીટીના દરેક અંત માટે
03:19 ડાબા ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો અને "Arrow" પસંદ કરો.
03:23 જમણાં ડ્રોપ ડાઉન બોક્સમાં, "none" પસંદ કરો.
03:26 OK ઉપર ક્લિક કરો.
03:28 નોંધ લો કે તીર-શીર્ષ લીટીના ટોચના અંત ઉપર ઉમેરાઈ ગયેલ છે.
03:33 આપણે તીરો "Lines and Arrows" વિકલ્પની મદદથી પણ દોરી શકીએ છીએ.
03:38 ચાલો આ તીર ની બાજુમાં વધુ બે તીર દોરીએ.
03:42 ડ્રોઇંગ ટૂલબારમાંથી >> "Lines and Arrows” પર ક્લિક કરો અને તીર સાથે શરુ થતી લીટી પસંદ કરો.
03:48 ડ્રો પેજ પર કર્સર ખસેડો.
03:51 માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ઉપર થી નીચે સુધી ખેંચો.
03:56 આ રીતે એરો બનાવવું સરળ છે.
04:00 એ જ રીતે એક વધુ તીર ઉમેરો.
04:06 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
04:09 તમારી ફાઈલ "MyWaterCycle" માં, એક લીટી દોરો.
04:13 લીટી પસંદ કરો અને લાઇન સંવાદ બોક્સ ખોલો.
04:16 Line Properties ક્ષેત્ર અંદર, લીટીની શૈલી, રંગ, પહોળાઈ અને લીટીઓ માટે પારદર્શકતા બદલો.
04:24 Arrow Styles ક્ષેત્ર અંદર, તીર શૈલીઓ બદલો.
04:28 આગળ, સ્ટાર દોરો.
04:31 ડ્રોઈંગ ટૂલબાર પર જાઓ અને "સ્ટાર્સ" આગળ આવેલ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
04:37 "5-પોઇન્ટ સ્ટાર" પસંદ કરો.
04:41 હવે કર્સરને વાદળની બાજુમાં મૂકો.
04:44 માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ડાબી તરફ ખેંચો
04:48 તારો દોરવામાં આવ્યો છે!
04:50 હવે ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું અને રદ કરવું તે શીખીએ.
04:54 ઓબ્જેક્ટ ખસેડવા માટે, તેને પસંદ કરો અને જરૂરી સ્થાન પર ખેંચો.
04:59 હવે માઉસ બટન છોડો.
05:02 તમે ઓબ્જેક્ટ ખસેડવા માટે કીબોર્ડ પર અપ, ડાઉન અને સાઈડ એરો કી નો પણ ઉપયોગ કરી શકો છો.
05:08 ઓબ્જેક્ટખસેડવું સરળ છે.
05:11 ઓબ્જેક્ટ રદ કરવા માટે, ફક્ત તેને પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો.
05:17 ઑબ્જેક્ટ રદ થયેલ છે. શું તે સરળ નથી?
05:20 હવે મૂળભૂત સહાયક વિશે જાણીએ - Ruler અને Align ટૂલબાર.
05:26 રુલર, પેજ માર્જિન સુયોજિત કરવા માટે, અને સંશોધિત માપ એકમો માટે વપરાય છે.
05:31 Align ટૂલબાર ઓબ્જેક્ટ સ્થાન્કિત કરવા માટે વપરાય છે.
05:35 રુલર ટોચ પર છે અને ડ્રો વર્કસ્પેસની ડાબી બાજુ પર દર્શાવવામાં આવે છે.
05:40 માપ એકમો સુયોજિત કરવા માટે, ટોચ પર Ruler પર જમણું ક્લિક કરો.
05:45 તમે માપ એકમોની યાદી જોશો.
05:48 “Centimeter” પર ક્લિક કરો.
05:50 ટોચની રૂલર માટે માપ એકમ હવે સેન્ટીમીટર સાથે સુયોજિત છે.
05:55 તેવી જ રીતે, ડાબી બાજુ પર રૂલર માટે માપ સુયોજિત કરો.
06:00 ખાતરી કરવા માટે કે ઓબ્જેક્ટો માપક્રમે દોરવામાં આવ્યા છે, હંમેશા બંને રુલરો માટે માપનના સમાન એકમો સુયોજિત કરો.
06:08 તમે નોટિસ કરશો કે સક્રિય રૂલરનો રંગ હવે સફેદ છે.
06:12 રૂલરના છેડા પેજ માર્જિનની વેલ્યુ દર્શાવે છે જે આપણે "Page Setup" માં સુયોજિત કરેલ છે.
06:19 ચાલો જોઈએ રૂલર ઓબ્જેક્ટો માટે માપ કેવી રીતે દર્શાવે છે.
06:23 વાદળ પસંદ કરો.
06:25 શું તમે રુલર ઉપર બે નાના શરૂઆત અને અંત ચિહ્નો જોઈ શકો છો?
06:29 આ વાદળની કિનારીને વ્યાખ્યાયિત કરે છે.
06:32 જો તમે રૂલર પર આ ચિહ્નો ખસેડો, તમે નોંધ લેશો કે આકૃતિ તે અનુસાર બદલે છે.
06:38 રૂલર, પેજ પર ઑબ્જેક્ટનું માપ બતાવે છે;
06:42 તે આપણને ઓબ્જેક્ટને પેજ ઉપર સ્થાન્કિત અને પેજની સરહદોને પ્રદર્શિત કરવા માટે પણ સક્રિય કરે છે.
06:49 ચાલો આગામી મૂળભૂત સહાયક ઉપર જઈએ - Align ટૂલબાર.
06:53 આપણે "Align" ટૂલબાર નો ઉપયોગ ઓબ્જેક્ટને ડાબી, જમણી, ટોચે, તળિયે, અને કેન્દ્ર માં align કરવા માટે કરીએ છીએ.
07:01 "Align" ટુલબાર સક્રિય કરવા માટે, "Main Menu" પર જાઓ અને "View" પર ક્લિક કરો.
07:07 "View" મેનુ અંદર, "Toolbars" પર ક્લિક કરો.
07:11 તમે ટૂલબારની યાદી જોશો.
07:13 “Align” પર ક્લિક કરો.
07:15 તમે “Align” ટુલબાર જોશો.
07:18 ચાલો હવે જોઈએ કે ઓબ્જેક્ટ કેવી રીતે ગોઠવાયેલ છે જ્યારે આપણે અલગ Align વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ.
07:24 વાદળ પસંદ કરો.
07:26 "Align" ટૂલબાર પર, "Left Align " પર ક્લિક કરો
07:29 વાદળ ડાબી બાજુ ગોઠવાયેલ છે.
07:32 ચાલો હવે બે વિકલ્પો "Centered" અને "Centre" વચ્ચે તફાવત સમજીયે.
07:38 આપણે વર્તુળને "Centre" અને પછી "Centered" થી અલાઇન કરીશું.
07:43 પ્રથમ વર્તુળને "Right" align કરો.
07:47 વર્તુળ પસંદ કરો, અને Align ટૂલબાર પર Right ક્લિક કરો.
07:52 હવે, Align ટૂલબાર પર, "Centre" ક્લિક કરો.
07:56 વર્તુળ કેન્દ્ર માં ગોઠવાયેલ છે.
07:59 "Centre" વિકલ્પ પેજની ટોચ અને તળિયાના માર્જિનની બરાબર વચ્ચે ઓબ્જેક્ટ ને કેન્દ્રિત કરે છે.
08:06 તે page-width (પેજની પહોળાઈ) ના સંદર્ભમાં ઓબ્જેક્ટ ખસેડતું નથી.
08:10 હવે, Align ટૂલબારમાંથી, "Centered" પસંદ કરો.
08:15 વર્તુળ પેજના કેન્દ્ર સાથે જોડાયેલું છે.
08:18 “Centered” વિકલ્પ વર્તુળને પેજના મધ્યમાં ગોઠવે છે.
08:23 તે ઓબ્જેક્ટને ટોચ અને તળિયાના માર્જિન અને પેજની પહોળાઈના સંદર્ભ સાથે ખસેડે છે.
08:33 હવે, આપણે ઓબ્જેક્ટોને આપણા સેમ્પલ ડ્રોઈંગ મુજબ તેમના યોગ્ય સ્થાન પર પાછા ખસેડવા જોઈએ.
08:40 ફાઈલ બંધ કરો તે પહેલા તેને સંગ્રહ કરવાનું યાદ રાખો.
08:43 અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.

08:46 MyWaterCycle ફાઈલમાં, એક પેજ ઉમેરો.
08:50 આ બે આકૃતિઓ બનાવો.
08:53 તેમને એરો કી દ્વારા ખસેડો.
08:55 તમે દોરેલ કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરો અને તેને ડીલીટ કરો.
08:59 અમુક ઓબ્જેક્ટના કદ માપવા માટે રૂલરનો ઉપયોગ કરો.
09:04 તે પછી "Align" ટૂલબાર વાપરો અને ઓબ્જેક્ટને પેજના મધ્યમાં ગોઠવો.
09:11 અહીં LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:15 આ ટ્યુટોરીયલમાં તમે નીચેલ આપેલ ની મદદથી ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખ્યા :
09:19 મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ
09:24 મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
09:29 તમે ઓબ્જેક્ટ પસંદ અને ડીલીટ કરતા શીખ્યા.
09:32 અને ઓબ્જેક્ટને સ્થાન્કિત કરવા માટે રૂલર અને અલાઇન ટૂલબાર વાપરો.
09:37 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09:41 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
09:44 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:51 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
09:54 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
09:58 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
10:04 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10:09 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:17 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
10:27 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya