Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Create-simple-drawings/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 370: Line 370:
 
|-
 
|-
 
||06.49
 
||06.49
||Let us move on to the next basic aid - Align toolbar.
+
||ચાલો આગામી મૂળભૂત સહાયક ઉપર જઈએ - Align ટૂલબાર.
  
 
|-
 
|-
 
||06.53
 
||06.53
||We use the “Align” toolbar to align the selected object to the left, right, top, bottom and centre.
+
||આપણે "Align" ટૂલબાર નો ઉપયોગ ઓબ્જેક્ટને ડાબી, જમણી, ટોચે, તળિયે, અને કેન્દ્ર માં align કરવા માટે કરીએ છીએ.
  
 
|-
 
|-
 
||07.01
 
||07.01
||To enable the “Align” toolbar, go to the “Main Menu” and click “View”.
+
||"Align" ટુલબાર સક્રિય કરવા માટે, "Main Menu" પર જાઓ અને "View" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||07.07
 
||07.07
||Under the “View” menu, click “Toolbars”.
+
||"View" મેનુ અંદર, "Toolbars" પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||07.11
 
||07.11
||You will see the list of toolbars.
+
||તમે ટૂલબારની યાદી જોશો.
  
 
|-
 
|-
 
||07.13
 
||07.13
||Click “Align”.
+
||“Align” પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||07.15
 
||07.15
||You will see the “Align” toolbar.
+
||તમે “Align” ટુલબાર જોશો.
  
 
|-
 
|-
 
||07.18
 
||07.18
||Let us now see how an object is aligned when we use different Align options.
+
||ચાલો હવે જોઈએ કે ઓબ્જેક્ટ કેવી રીતે ગોઠવાયેલ છે જ્યારે આપણે અલગ Align વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ.
+
 
 
|-
 
|-
 
||07.24
 
||07.24
||Let us select the cloud.
+
||વાદળ પસંદ કરો.
  
 
|-
 
|-
 
||07.26
 
||07.26
||On the “Align” toolbar, click “Left”
+
||"Align" ટૂલબાર પર, "Left Align " પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
||07.29
 
||07.29
||The cloud is aligned to the left.
+
||વાદળ ડાબી બાજુ ગોઠવાયેલ છે.
  
 
|-
 
|-
 
||07.32
 
||07.32
||Let us now understand the difference between the two options “Centered” and “Centre”.
+
||ચાલો હવે બે વિકલ્પો "Centered" અને "Centre" વચ્ચે તફાવત સમજીયે.
  
 
|-
 
|-
 
||07.38
 
||07.38
||We shall align the circle to “Centre” and then to “Centered”.
+
||આપણે વર્તુળને "Centre" અને પછી "Centered" થી અલાઇન કરીશું.
  
 
|-
 
|-
 
||07.43
 
||07.43
||First let us align the circle to the “Right”.
+
||પ્રથમ વર્તુળને "Right" align કરો.
  
 
|-
 
|-
 
||07.47
 
||07.47
||Let’s select the circle, and on the Align toolbar, click Right.
+
||વર્તુળ પસંદ કરો, અને Align ટૂલબાર પર Right ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||07.52
 
||07.52
||Now, on the Align toolbar, click “Centre”.
+
||હવે, Align ટૂલબાર પર, "Centre" ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||07.56
 
||07.56
||The circle is aligned to the centre position.
+
||વર્તુળ કેન્દ્ર માં ગોઠવાયેલ છે.
  
 
|-
 
|-
 
||07.59
 
||07.59
||The option “Centre” centres the object exactly between the top and bottom margins of the page.
+
||"Centre" વિકલ્પ પેજની ટોચ અને તળિયાના માર્જિનની બરાબર વચ્ચે ઓબ્જેક્ટ ને કેન્દ્રિત કરે છે.
  
 
|-
 
|-
 
||08.06
 
||08.06
||It does not move the object with respect to the page-width.
+
||તે page-width (પેજની પહોળાઈ) ના સંદર્ભમાં ઓબ્જેક્ટ ખસેડતું નથી.
  
 
|-
 
|-
 
||08.10
 
||08.10
||Now, from the Align toolbar, let us select “Centered”.
+
||હવે, Align ટૂલબારમાંથી, "Centered" પસંદ કરો.
  
 
|-
 
|-
 
||08.15
 
||08.15
||The circle is aligned to the centre of the page.
+
||વર્તુળ પેજના કેન્દ્ર સાથે જોડાયેલું છે.
  
 
|-
 
|-
 
||08.18
 
||08.18
||The option “Centered” aligns the circle to the centre of the page.
+
||“Centered” વિકલ્પ વર્તુળને પેજના મધ્યમાં ગોઠવે છે.
  
 
|-
 
|-
 
||08.23
 
||08.23
||It moves the object with respect to the top and bottom margins and the page-width.
+
||તે ઓબ્જેક્ટને ટોચ અને તળિયાના માર્જિન અને પેજની પહોળાઈના સંદર્ભ સાથે ખસેડે છે.
  
 
|-
 
|-
 
||08.33
 
||08.33
||Now, we shall move the objects back to their correct positions as per our sample drawing.
+
||હવે, આપણે ઓબ્જેક્ટોને આપણા સેમ્પલ ડ્રોઈંગ મુજબ તેમના યોગ્ય સ્થાન પર પાછા ખસેડવા જોઈએ.
  
 
|-
 
|-
 
||08.40
 
||08.40
||Remember to save the file before you close it.
+
||ફાઈલ બંધ કરો તે પહેલા તેને સંગ્રહ કરવાનું યાદ રાખો.
  
 
|-
 
|-
 
||08.43
 
||08.43
||Here is another assignment for you.
+
||અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.
  
  
 
|-
 
|-
 
||08.46
 
||08.46
||In MyWaterCycle file, add a page.
+
||MyWaterCycle ફાઈલમાં, એક પેજ ઉમેરો.
  
 
|-
 
|-
 
||08.50
 
||08.50
||Create these two figures.
+
||આ બે આકૃતિઓ બનાવો.
  
 
|-
 
|-
 
||08.53
 
||08.53
||Move them using the arrow keys.
+
||તેમને એરો કી દ્વારા ખસેડો.
  
 
|-
 
|-
 
||08.55
 
||08.55
||Select any object you have drawn and delete it.
+
||તમે દોરેલ કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરો અને તેને ડીલીટ કરો.
  
 
|-
 
|-
 
||08.59
 
||08.59
||Use the ruler to measure the size of some the objects.
+
||અમુક ઓબ્જેક્ટના કદ માપવા માટે રૂલરનો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
 
||09.04
 
||09.04
||Then use the “Align” toolbar and align the objects to the centre of the page.
+
||તે પછી "Align" ટૂલબાર વાપરો અને ઓબ્જેક્ટને પેજના મધ્યમાં ગોઠવો.
  
 
|-
 
|-
 
||09.11
 
||09.11
||This brings us to the end of this tutorial on LibreOffice Draw.
+
||અહીં LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
||09.15
 
||09.15
||In this tutorial you have learnt how to create simple drawings using:
+
||આ ટ્યુટોરીયલમાં તમે નીચેલ આપેલ ની મદદથી ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખ્યા :
  
 
|-
 
|-
 
||09.19
 
||09.19
||Using basic shapes such as lines, arrows, and rectangles
+
||મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ
  
 
|-
 
|-
 
||09.24
 
||09.24
||Basic geometric shapes, symbols, stars and banners.
+
||મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
  
 
|-
 
|-
 
||09.29
 
||09.29
||You learnt to select and delete an object.
+
||તમે ઓબ્જેક્ટ પસંદ અને ડીલીટ કરતા શીખ્યા.
  
 
|-
 
|-
 
||09.32
 
||09.32
||And use the ruler and the align toolbar to position objects.
+
||અને ઓબ્જેક્ટને સ્થાન્કિત કરવા માટે રૂલર અને અલાઇન ટૂલબાર વાપરો.
  
 
|-
 
|-
 
||09.37
 
||09.37
||Watch the video available at http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  
+
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  
  
 
|-
 
|-
 
||09.41
 
||09.41
||It summarises the Spoken Tutorial project
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
||09.44
 
||09.44
||If you do not have good bandwidth, you can download and watch it
+
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
||09.48
 
||09.48
||The Spoken Tutorial Project Team
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
'''Bold text'''
+
 
 
|-
 
|-
 
||09.51
 
||09.51
||Conducts workshops using spoken tutorials
+
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
  
 
|-
 
|-
 
||09.54
 
||09.54
||Gives certificates for those who pass an online test
+
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
  
 
|-
 
|-
 
||09.58
 
||09.58
||For more details, please write to contact@spoken-tutorial.org  
+
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
  
 
|-
 
|-
 
||10.04
 
||10.04
||Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
||10.09
 
||10.09
||It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
||10.17
 
||10.17
||More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
||10.27
 
||10.27
||This tutorial has been contributed by Desi Crew Solution Pvt. Ltd.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
Thanks for joining
+
 
 +
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 15:38, 14 March 2013

Time Narration
00.02 લીબરઓફીસ ડ્રો માં સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ ની મદદથી સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખીશું :
00.13 મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ
00.17 મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
00.22 તમે ઓબ્જેક્ટ ને પસંદ કરવાનું, ખસેડવાનું અને રદ કરવાનું પણ શીખશો.
00.27 હાસ્યા (margin) સુયોજિત કરવા માટે ruler અને ઓબ્જેક્ટ નું સ્થાન સુયોજિત કરવા માટે align ટૂલબાર નો ઉપયોગ કરો.
00.33 અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ 3.3.4 આવૃત્તિ વાપરી રહ્યા છીએ.
00.42 ચાલો વર્ડ ઑબ્જેક્ટ વ્યાખ્યાયિત કરીએ.
00.44 શબ્દ "ઑબ્જેક્ટ" ડ્રો માં વપરાયેલ આકારો અથવા આકારોના જૂથને સૂચવે છે જેવા કે રેખાઓ, ચોરસો, તીર, ફ્લોચાર્ટ્સ વગેરે.
00.55 સ્લાઇડ માં દર્શાવેલ બધા આકારો ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે.
00.59 ચાલો "WaterCycle" ફાઇલ ખોલીએ જે ડેસ્કટોપ પર સંગ્રહી હતી.
01.04 પ્રથમ ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું તે શીખીશું.
01.08 ધારો કે આપણે cloud પસંદ કરવું છે. તો ફક્ત તે પર ક્લિક કરીશું.
01.13 આમ કરવાથી, આઠ હેન્ડલ્સ દૃશ્યમાન થાય છે.
01.16 હેન્ડલ્સ નાના વાદળી અથવા લીલા ચોરસ છે જે પસંદિત ઓબ્જેક્ટની બાજુઓ પર દેખાય છે.
01.22 તમે પાછળના ટ્યુટોરિયલમાં હેન્ડલ્સ અને તેના ઉપયોગ વિશે વધુ જાણશો.
01.27 ચાલો આપણી ડ્રોઈંગમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરિયે.
01.30 જમીનના પ્રતિનિધિત્વ માટે એક લંબચોરસ ઉમેરો.
01.34 ડ્રોઈંગ ટૂલબાર માં, "Basic shapes" પર ક્લિક કરો અને પછી "Rectangle" પર ક્લિક કરો.
01.39 હવે કર્સરને પેજ ઉપર સ્થાન્કિત કરો. તમે કેપિટલ I (આઈ) સાથે પ્લસ ચિહ્ન જોશો.
01.45 ડાબુ માઉસ બટન દબાવી રાખો અને લંબચોરસ દોરવા માટે ખેંચો.
01.50 હવે માઉસ બટન છોડો.
01.52 આગળ, જળ બાષ્પની ગતીવિધિ દર્શાવવા માટે કેટલાક તીરો જમીનથી વાદળ તરફ દોરીએ.
02.00 લીટી દોરવા માટે, ડ્રોઇંગ ટૂલબારમાં "Line" પર ક્લિક કરો.
02.04 કર્સરને પેજ ઉપર ખસેડો.
02.06 તમે ત્રાંસા ડેશ સાથે પ્લસ ચિહ્ન જોશો.
02.10 માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપરથી નીચે સુધી ખેંચો.
02.15 એક સીધી રેખા દોરવામાં આવેલ છે!
02.17 લીટીને બે હેન્ડલ્સ છે.
02.20 હવે, લાઇન પર તીર-શીર્ષ ઉમેરો.
02.23 હવે લીટી પસંદ કરીશું.
02.25 કોન્ટેકક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને "Line" પર ક્લિક કરો.
02.30 તમે "Line" સંવાદ બોક્સ જોશો. હવે, "Arrow styles" ટેબ પર ક્લિક કરો અને પછી "Arrow styles" ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
02.39 આ ઉપલબ્ધ "Arrow styles" દર્શાવે છે.
02.43 પ્રથમ વિકલ્પ "Arrow" પસંદ કરો.
02.46 OK ઉપર ક્લિક કરો.
02.48 આ રેખાના બંને છેડે પસંદ કરેલ તીર-શીર્ષ શૈલી ઉમેરશે.
02.52 પરંતુ આપણને તીર-શીર્ષ લીટીના માત્ર એક છેડા પર જોઈએ છે.
02.57 તો પ્રથમ Ctrl + Z દબાવી આ ફેરફારને અન્ડું કરીશું.
03.02 કોન્તેકક્ષ મેનુ જોવા માટે ફરી જમણું ક્લિક કરો.
03.05 હવે, "Line" ટેબ પર ક્લિક કરો.
03.09 અહીં, "Arrow Styles" અંદર તમે "Style" નામનું ક્ષેત્ર જોશો.
03.14 તમે બે ડ્રોપ ડાઉન બોક્સ જોશો - લીટીના દરેક અંત માટે
03.19 ડાબા ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો અને "Arrow" પસંદ કરો.
03.23 જમણાં ડ્રોપ ડાઉન બોક્સમાં, "none" પસંદ કરો.
03.26 OK ઉપર ક્લિક કરો.
03.28 નોંધ લો કે તીર-શીર્ષ લીટીના ટોચના અંત ઉપર ઉમેરાઈ ગયેલ છે.
03.33 આપણે તીરો "Lines and Arrows" વિકલ્પની મદદથી પણ દોરી શકીએ છીએ.
03.38 ચાલો આ તીર ની બાજુમાં વધુ બે તીર દોરીએ.
03.42 ડ્રોઇંગ ટૂલબારમાંથી >> "Lines and Arrows” પર ક્લિક કરો અને તીર સાથે શરુ થતી લીટી પસંદ કરો.
03.48 ડ્રો પેજ પર કર્સર ખસેડો.
03.51 માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ઉપર થી નીચે સુધી ખેંચો.
03.56 આ રીતે એરો બનાવવું સરળ છે.
04.00 એ જ રીતે એક વધુ તીર ઉમેરો.
04.06 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો.
04.09 તમારી ફાઈલ "MyWaterCycle" માં, એક લીટી દોરો.
04.13 લીટી પસંદ કરો અને લાઇન સંવાદ બોક્સ ખોલો.
04.16 Line Properties ક્ષેત્ર અંદર, લીટીની શૈલી, રંગ, પહોળાઈ અને લીટીઓ માટે પારદર્શકતા બદલો.
04.24 Arrow Styles ક્ષેત્ર અંદર, તીર શૈલીઓ બદલો.
04.28 આગળ, સ્ટાર દોરો.
04.31 ડ્રોઈંગ ટૂલબાર પર જાઓ અને "સ્ટાર્સ" આગળ આવેલ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો.
04.37 "5-પોઇન્ટ સ્ટાર" પસંદ કરો.
04.41 હવે કર્સરને વાદળની બાજુમાં મૂકો.
04.44 માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ડાબી તરફ ખેંચો
04.48 તારો દોરવામાં આવ્યો છે!
04.50 હવે ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું અને રદ કરવું તે શીખીએ.
04.54 ઓબ્જેક્ટ ખસેડવા માટે, તેને પસંદ કરો અને જરૂરી સ્થાન પર ખેંચો.
04.59 હવે માઉસ બટન છોડો.
05.02 તમે ઓબ્જેક્ટ ખસેડવા માટે કીબોર્ડ પર અપ, ડાઉન અને સાઈડ એરો કી નો પણ ઉપયોગ કરી શકો છો.
05.08 ઓબ્જેક્ટખસેડવું સરળ છે.
05.11 ઓબ્જેક્ટ રદ કરવા માટે, ફક્ત તેને પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો.
05.17 ઑબ્જેક્ટ રદ થયેલ છે. શું તે સરળ નથી?
05.20 હવે મૂળભૂત સહાયક વિશે જાણીએ - Ruler અને Align ટૂલબાર.
05.26 રુલર, પેજ માર્જિન સુયોજિત કરવા માટે, અને સંશોધિત માપ એકમો માટે વપરાય છે.
05.31 Align ટૂલબાર ઓબ્જેક્ટ સ્થાન્કિત કરવા માટે વપરાય છે.
05.35 રુલર ટોચ પર છે અને ડ્રો વર્કસ્પેસની ડાબી બાજુ પર દર્શાવવામાં આવે છે.
05.40 માપ એકમો સુયોજિત કરવા માટે, ટોચ પર Ruler પર જમણું ક્લિક કરો.
05.45 તમે માપ એકમોની યાદી જોશો.
05.48 “Centimeter” પર ક્લિક કરો.
05.50 ટોચની રૂલર માટે માપ એકમ હવે સેન્ટીમીટર સાથે સુયોજિત છે.


05.55 તેવી જ રીતે, ડાબી બાજુ પર રૂલર માટે માપ સુયોજિત કરો.
06.00 ખાતરી કરવા માટે કે ઓબ્જેક્ટો માપક્રમે દોરવામાં આવ્યા છે, હંમેશા બંને રુલરો માટે માપનના સમાન એકમો સુયોજિત કરો.
06.08 તમે નોટિસ કરશો કે સક્રિય રૂલરનો રંગ હવે સફેદ છે.
06.12 રૂલરના છેડા પેજ માર્જિનની વેલ્યુ દર્શાવે છે જે આપણે "Page Setup" માં સુયોજિત કરેલ છે.
06.19 ચાલો જોઈએ રૂલર ઓબ્જેક્ટો માટે માપ કેવી રીતે દર્શાવે છે.
06.23 વાદળ પસંદ કરો.
06.25 શું તમે રુલર ઉપર બે નાના શરૂઆત અને અંત ચિહ્નો જોઈ શકો છો?
06.29 આ વાદળની કિનારીને વ્યાખ્યાયિત કરે છે.
06.32 જો તમે રૂલર પર આ ચિહ્નો ખસેડો, તમે નોંધ લેશો કે આકૃતિ તે અનુસાર બદલે છે.
06.38 રૂલર, પેજ પર ઑબ્જેક્ટનું માપ બતાવે છે;
06.42 તે આપણને ઓબ્જેક્ટને પેજ ઉપર સ્થાન્કિત અને પેજની સરહદોને પ્રદર્શિત કરવા માટે પણ સક્રિય કરે છે.
06.49 ચાલો આગામી મૂળભૂત સહાયક ઉપર જઈએ - Align ટૂલબાર.
06.53 આપણે "Align" ટૂલબાર નો ઉપયોગ ઓબ્જેક્ટને ડાબી, જમણી, ટોચે, તળિયે, અને કેન્દ્ર માં align કરવા માટે કરીએ છીએ.
07.01 "Align" ટુલબાર સક્રિય કરવા માટે, "Main Menu" પર જાઓ અને "View" પર ક્લિક કરો.
07.07 "View" મેનુ અંદર, "Toolbars" પર ક્લિક કરો.
07.11 તમે ટૂલબારની યાદી જોશો.
07.13 “Align” પર ક્લિક કરો.
07.15 તમે “Align” ટુલબાર જોશો.
07.18 ચાલો હવે જોઈએ કે ઓબ્જેક્ટ કેવી રીતે ગોઠવાયેલ છે જ્યારે આપણે અલગ Align વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ.
07.24 વાદળ પસંદ કરો.
07.26 "Align" ટૂલબાર પર, "Left Align " પર ક્લિક કરો
07.29 વાદળ ડાબી બાજુ ગોઠવાયેલ છે.
07.32 ચાલો હવે બે વિકલ્પો "Centered" અને "Centre" વચ્ચે તફાવત સમજીયે.
07.38 આપણે વર્તુળને "Centre" અને પછી "Centered" થી અલાઇન કરીશું.
07.43 પ્રથમ વર્તુળને "Right" align કરો.
07.47 વર્તુળ પસંદ કરો, અને Align ટૂલબાર પર Right ક્લિક કરો.
07.52 હવે, Align ટૂલબાર પર, "Centre" ક્લિક કરો.
07.56 વર્તુળ કેન્દ્ર માં ગોઠવાયેલ છે.
07.59 "Centre" વિકલ્પ પેજની ટોચ અને તળિયાના માર્જિનની બરાબર વચ્ચે ઓબ્જેક્ટ ને કેન્દ્રિત કરે છે.
08.06 તે page-width (પેજની પહોળાઈ) ના સંદર્ભમાં ઓબ્જેક્ટ ખસેડતું નથી.
08.10 હવે, Align ટૂલબારમાંથી, "Centered" પસંદ કરો.
08.15 વર્તુળ પેજના કેન્દ્ર સાથે જોડાયેલું છે.
08.18 “Centered” વિકલ્પ વર્તુળને પેજના મધ્યમાં ગોઠવે છે.
08.23 તે ઓબ્જેક્ટને ટોચ અને તળિયાના માર્જિન અને પેજની પહોળાઈના સંદર્ભ સાથે ખસેડે છે.
08.33 હવે, આપણે ઓબ્જેક્ટોને આપણા સેમ્પલ ડ્રોઈંગ મુજબ તેમના યોગ્ય સ્થાન પર પાછા ખસેડવા જોઈએ.
08.40 ફાઈલ બંધ કરો તે પહેલા તેને સંગ્રહ કરવાનું યાદ રાખો.
08.43 અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે.


08.46 MyWaterCycle ફાઈલમાં, એક પેજ ઉમેરો.
08.50 આ બે આકૃતિઓ બનાવો.
08.53 તેમને એરો કી દ્વારા ખસેડો.
08.55 તમે દોરેલ કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરો અને તેને ડીલીટ કરો.
08.59 અમુક ઓબ્જેક્ટના કદ માપવા માટે રૂલરનો ઉપયોગ કરો.
09.04 તે પછી "Align" ટૂલબાર વાપરો અને ઓબ્જેક્ટને પેજના મધ્યમાં ગોઠવો.
09.11 અહીં LibreOffice ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09.15 આ ટ્યુટોરીયલમાં તમે નીચેલ આપેલ ની મદદથી ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખ્યા :
09.19 મૂળભૂત આકારો જેવા કે લીટીઓ, તીરો (એરોઝ), અને લંબચોરસ
09.24 મૂળભૂત ભૌમિતિક આકાર, પ્રતિકો, તારાઓ અને બેનરો.
09.29 તમે ઓબ્જેક્ટ પસંદ અને ડીલીટ કરતા શીખ્યા.
09.32 અને ઓબ્જેક્ટને સ્થાન્કિત કરવા માટે રૂલર અને અલાઇન ટૂલબાર વાપરો.
09.37 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
09.41 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
09.44 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09.48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09.51 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
09.54 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે
09.58 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો
10.04 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10.09 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10.17 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
10.27 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya