Difference between revisions of "Java/C2/Arithmetic-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 4: Line 4:
  
|-
 
|-
| 00:01
+
|00:01
 
|  '''જાવા'' માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
|  '''જાવા'' માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
|-
 
|-
| 00:05
+
|00:05
 
| આ ટ્યુટોરીયલ માં, તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે  
 
| આ ટ્યુટોરીયલ માં, તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે  
'''Addition'''
+
'''Addition''', '''Subtraction''', '''Multiplication''', '''Division''' અને '''તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું.'''
 
+
'''Subtraction'''
+
 
+
'''Multiplication'''
+
 
+
'''Division''' અને
+
 
+
'''તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું.'''
+
  
|-
 
|-
| 00:16
+
|00:16
 
|  આ ટ્યુટોરીયલ માટે આપણે
 
|  આ ટ્યુટોરીયલ માટે આપણે
  
'''Ubuntu 11.10''',
+
'''Ubuntu 11.10''', '''JDK 1.6''' અને '''Eclipse 3.7''' ઉપયોગ કરી રહ્યા છીએ.
 
+
'''JDK 1.6''' અને
+
 
+
'''Eclipse 3.7''' ઉપયોગ કરી રહ્યા છીએ.
+
  
|-
 
|-
| 00:24
+
|00:24
 
|  આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ.  
 
|  આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ.  
  
|-
 
|-
| 00:28
+
|00:28
 
| અને તમને '''Eclipse માં કેવી રીતે ફાઈલ બનાવવી, સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ.
 
| અને તમને '''Eclipse માં કેવી રીતે ફાઈલ બનાવવી, સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ.
  
|-
 
|-
| 00:32
+
|00:32
 
|જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ.  
 
|જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ.  
  
|-
 
|-
| 00:42
+
|00:42
 
|  અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે  
 
|  અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે  
 
+
plus સિમ્બોલ સરવાળા માટે , minus બાદબાકી માટે, asterisk ગુણાકાર માટે અને slash ભાગાકાર માટે  
 
+
plus સિમ્બોલ સરવાળા માટે  
+
  minus બાદબાકી માટે
+
  asterisk ગુણાકાર માટે  
+
અને slash ભાગાકાર માટે  
+
  
|-
 
|-
| 00:54
+
|00:54
 
| આપણે તે દરેકને વિગતવાર જોઈશું.
 
| આપણે તે દરેકને વિગતવાર જોઈશું.
  
|-
 
|-
| 01:05
+
|01:05
 
| અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે.
 
| અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે.
  
|-
 
|-
| 01:10
+
|01:10
 
| આપણે '''Arithmetic Operations''' નામનો ક્લાસ બનાવ્યો છે અને main મેથડ ઉમેર્યી છે.
 
| આપણે '''Arithmetic Operations''' નામનો ક્લાસ બનાવ્યો છે અને main મેથડ ઉમેર્યી છે.
  
|-
 
|-
| 01:17
+
|01:17
 
| ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ.
 
| ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ.
  
|-
 
|-
| 01:22
+
|01:22
 
| '''int x = 5;'''
 
| '''int x = 5;'''
  
|-
 
|-
 
|01:26
 
|01:26
|'''int y = 10;''  
+
|'''int y = 10;'' int result
int result
+
  
|-
 
|-
| 01:35
+
|01:35
 
| '''x''' અને '''y''' ઓપરેન્ડ્સ હશે '''result''' ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે.
 
| '''x''' અને '''y''' ઓપરેન્ડ્સ હશે '''result''' ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે.
  
|-
 
|-
|   01:41
+
|01:41
 
|  ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ. '''Result= x+y;''' system. out. println '''' કૌસમાં, '''result''
 
|  ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ. '''Result= x+y;''' system. out. println '''' કૌસમાં, '''result''
 
|-
 
|-
| 02:10
+
|02:10
 
| ''Control S'' સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે ''control F11'' ડબાઓ.
 
| ''Control S'' સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે ''control F11'' ડબાઓ.
  
|-
 
|-
| 02:17
+
|02:17
 
| આપણે જોશું, સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે.
 
| આપણે જોશું, સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે.
  
|-
 
|-
| 02:24
+
|02:24
 
| હવે ચાલો વેલ્યુઝ બદલીએ. '''x=75''','''y = 15'''
 
| હવે ચાલો વેલ્યુઝ બદલીએ. '''x=75''','''y = 15'''
  
|-
 
|-
| 02:37
+
|02:37
 
| '''Save''' કરો. '''Run''' કરો.
 
| '''Save''' કરો. '''Run''' કરો.
  
|-
 
|-
| 02:42
+
|02:42
 
| આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે.
 
| આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે.
  
|-
 
|-
| 02:48
+
|02:48
 
| હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ. '''y = -25.''
 
| હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ. '''y = -25.''
  
|-
 
|-
| 02:57
+
|02:57
 
|  '''Save'''  '''Run.'''
 
|  '''Save'''  '''Run.'''
  
|-
 
|-
| 03:02
+
|03:02
 
| આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે.
 
| આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે.
  
|-
 
|-
| 03:10
+
|03:10
 
| હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ. '''y = 5'' અને x+y ને x-y થી બદલો.
 
| હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ. '''y = 5'' અને x+y ને x-y થી બદલો.
  
|-
 
|-
|   03:25
+
|03:25
 
| '''Save કરો '''  '''Run''' કરો.
 
| '''Save કરો '''  '''Run''' કરો.
  
|-
 
|-
| 03:32
+
|03:32
| આપણે જોશું કે 75-5 નું આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે.  
+
|આપણે જોશું કે 75-5 નું આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે.  
  
|-
 
|-
| 03:38
+
|03:38
| | હવે ચાલો ગુણાકારનો પ્રયાસ કરીએ.  '''minus''' ને ''' asterisk''' સાથે બદલો.
+
| હવે ચાલો ગુણાકારનો પ્રયાસ કરીએ.  '''minus''' ને ''' asterisk''' સાથે બદલો.
  
|-
 
|-
| 03:46
+
|03:46
| '''Save''' અને '''Run''' કરો.
+
| '''Save''' અને '''Run''' કરો.
  
|-
 
|-
| 03:52
+
|03:52
 
|આપણે જોયું કે asterisk ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ.
 
|આપણે જોયું કે asterisk ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ.
  
|-
 
|-
| 03:58
+
|03:58
| હવે ચાલો ભાગાકારનો પ્રયાસ કરીએ. asterisk રદ કરો અને સ્લેશ ટાઇપ કરો.
+
|હવે ચાલો ભાગાકારનો પ્રયાસ કરીએ. asterisk રદ કરો અને સ્લેશ ટાઇપ કરો.
 
|-
 
|-
| 04:07
+
|04:07
| '''Save''' અને '''Run''' કરો.
+
| '''Save''' અને '''Run''' કરો.
  
|-
 
|-
| 04:13
+
|04:13
 
|આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે.  
 
|આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે.  
  
|-
 
|-
| 04:18
+
|04:18
 
| હવે જોઈએ શું થશે જયારે ધારેલું પરિણામ દશાંશ બિંદુ નંબર છે.
 
| હવે જોઈએ શું થશે જયારે ધારેલું પરિણામ દશાંશ બિંદુ નંબર છે.
  
|-
 
|-
| 04:24
+
|04:24
 
| '''5''' ને '''10''' માં બદલીએ.
 
| '''5''' ને '''10''' માં બદલીએ.
  
|-
 
|-
| 04:28
+
|04:28
 
| પરિણામ 7.5 હોવું જોઈએ.
 
| પરિણામ 7.5 હોવું જોઈએ.
  
|-
 
|-
| 04:30
+
|04:30
 
| ચાલો result float માં બદલીએ.
 
| ચાલો result float માં બદલીએ.
  
|-
 
|-
| 04:43
+
|04:43
 
|  '''Save કરો'''  '''Run''' કરો.  
 
|  '''Save કરો'''  '''Run''' કરો.  
  
|-
 
|-
|   04:50
+
|04:50
 
| નોંધ લો કે ધારેલું પરિણામ 7.5 છે, તેમ છતાં, આપણને 7.0 તરીકે આઉટપુટ મળે છે.
 
| નોંધ લો કે ધારેલું પરિણામ 7.5 છે, તેમ છતાં, આપણને 7.0 તરીકે આઉટપુટ મળે છે.
  
|-
 
|-
| 04:57
+
|04:57
 
| કારણ કે આ ભાગાકારમાં સામેલ ઓપ્રેન્ડ્સ બંને ઈન્ટીજર  છે.
 
| કારણ કે આ ભાગાકારમાં સામેલ ઓપ્રેન્ડ્સ બંને ઈન્ટીજર  છે.
  
|-
 
|-
| 05:01
+
|05:01
| |ચાલો y ને float માં બદલીએ. y=10f
+
| ચાલો y ને float માં બદલીએ. y=10f
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|   '''Save  '''  '''Run'''.  
+
| '''Save  '''  '''Run'''.  
 
|-
 
|-
Line 198: Line 180:
  
|-
 
|-
| 05:32
+
|05:32
 
| હવે ચાલો જોઈએ શું થાય જયારે એક કરતાં વધુ ઓપરેટર છે. બધા ઓપ્રેન્ડ્સ રદ કરો.  
 
| હવે ચાલો જોઈએ શું થાય જયારે એક કરતાં વધુ ઓપરેટર છે. બધા ઓપ્રેન્ડ્સ રદ કરો.  
  
|-
 
|-
| 05:48  
+
|05:48  
 
|  int result= 8+4-2. ''Save કરો ,run કરો''
 
|  int result= 8+4-2. ''Save કરો ,run કરો''
 
Line 210: Line 192:
  
|-
 
|-
| 06:12
+
|06:12
| |હવે '''minus''' ને '''  slash''' માં બદલો.
+
| હવે '''minus''' ને '''  slash''' માં બદલો.
  
|-
 
|-
Line 234: Line 216:
  
|-
 
|-
|   07:04
+
|07:04
| કૌંસ ઉમેરીને, આપણે જાવાને સરવાળાને ભાગાકાર પહેલા કરવા માટે સુચવીએ છીએ.
+
| કૌંસ ઉમેરીને, આપણે જાવાને સરવાળાને ભાગાકાર પહેલા કરવા માટે સુચવીએ છીએ.
  
|-
 
|-
|   07:10
+
|07:10
 
| ચાલો હવે ફાઈલ રન કરીએ.
 
| ચાલો હવે ફાઈલ રન કરીએ.
  
|-
 
|-
|   07:15
+
|07:15
 
| આપણે જોઈ શકીએ છીએ, સરવાળો પહેલા થયો છે અને ધારવા પ્રમાણે આઉટપુટ 6 છે.  
 
| આપણે જોઈ શકીએ છીએ, સરવાળો પહેલા થયો છે અને ધારવા પ્રમાણે આઉટપુટ 6 છે.  
  
|-
 
|-
|   07:22
+
|07:22
 
| નિયમ પ્રમાણે, જયારે ઓપરેશનનો ક્રમ સ્પષ્ટ નથી ત્યારે કૌંસ વાપરવાનું ધ્યાનમાં રાખો.
 
| નિયમ પ્રમાણે, જયારે ઓપરેશનનો ક્રમ સ્પષ્ટ નથી ત્યારે કૌંસ વાપરવાનું ધ્યાનમાં રાખો.
  
|-
 
|-
|   07:36
+
|07:36
|   અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
+
|-
+
|  07:40
+
| આપણે શીખ્યા,
+
 
+
|-
+
| 07:41 
+
| જાવામાં મૂળભૂત ગાણિતિક ઓપરેશન કેવી રીતે કરવા.
+
  
|-
 
|-
|   07:44
+
|07:40
| ઓપરેટર પ્રેશીડેન્સ અને
+
| આપણે શીખ્યા, જાવામાં મૂળભૂત ગાણિતિક ઓપરેશન કેવી રીતે કરવા.
  
|-
 
|-
| 07:45
+
|07:44
| તેને ઓવર રાઇડ કેવી રીતે કરવું.
+
| ઓપરેટર પ્રેશીડેન્સ અને તેને ઓવર રાઇડ કેવી રીતે કરવું.
  
|-
 
|-
|   07:49
+
|07:49
 
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે'' 'મોડ્યૂલો''' ઓપરેટરનો અર્થ શું છે અને તે શું કરે છે તે શોધો.
 
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે'' 'મોડ્યૂલો''' ઓપરેટરનો અર્થ શું છે અને તે શું કરે છે તે શોધો.
  
|-
 
|-
|   07:57
+
|07:57
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
  
|-
 
|-
|   08:02
+
|08:02
| તે આ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
+
| તે આ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
|-
 
|-
|   08:05
+
|08:05
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
 
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
  
|-
 
|-
|   08:10
+
|08:10
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
|-
 
|-
|   08:12
+
|08:12
 
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
Line 298: Line 272:
  
|-
 
|-
|   08:18
+
|08:18
 
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
|-
 
|-
| 08:24
+
|08:24
 
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
|-
 
|-
|   08:29
+
|08:29
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
|-
 
|-
|   08:35
+
|08:35
 
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
 
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
  
|-
 
|-
| 08:39
+
|08:39
 
|  આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 
|  આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
  
|}
 
|}

Latest revision as of 11:06, 28 February 2017

Time Narration
00:01 'જાવા માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ માં, તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે

Addition, Subtraction, Multiplication, Division અને તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું.

00:16 આ ટ્યુટોરીયલ માટે આપણે

Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 ઉપયોગ કરી રહ્યા છીએ.

00:24 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ.
00:28 અને તમને Eclipse માં કેવી રીતે ફાઈલ બનાવવી, સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ.
00:32 જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ.
00:42 અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે

plus સિમ્બોલ સરવાળા માટે , minus બાદબાકી માટે, asterisk ગુણાકાર માટે અને slash ભાગાકાર માટે

00:54 આપણે તે દરેકને વિગતવાર જોઈશું.
01:05 અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે.
01:10 આપણે Arithmetic Operations નામનો ક્લાસ બનાવ્યો છે અને main મેથડ ઉમેર્યી છે.
01:17 ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ.
01:22 int x = 5;
01:26 'int y = 10; int result
01:35 x અને y ઓપરેન્ડ્સ હશે result ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે.
01:41 ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ. Result= x+y; system. out. println ' કૌસમાં, result
02:10 Control S સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે control F11 ડબાઓ.
02:17 આપણે જોશું, સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે.
02:24 હવે ચાલો વેલ્યુઝ બદલીએ. x=75,y = 15
02:37 Save કરો. Run કરો.
02:42 આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે.
02:48 હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ. 'y = -25.
02:57 Save Run.
03:02 આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે.
03:10 હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ. 'y = 5 અને x+y ને x-y થી બદલો.
03:25 Save કરો Run કરો.
03:32 આપણે જોશું કે 75-5 નું આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે.
03:38 હવે ચાલો ગુણાકારનો પ્રયાસ કરીએ. minus ને asterisk સાથે બદલો.
03:46 Save અને Run કરો.
03:52 આપણે જોયું કે asterisk ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ.
03:58 હવે ચાલો ભાગાકારનો પ્રયાસ કરીએ. asterisk રદ કરો અને સ્લેશ ટાઇપ કરો.
04:07 Save અને Run કરો.
04:13 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે.
04:18 હવે જોઈએ શું થશે જયારે ધારેલું પરિણામ દશાંશ બિંદુ નંબર છે.
04:24 5 ને 10 માં બદલીએ.
04:28 પરિણામ 7.5 હોવું જોઈએ.
04:30 ચાલો result float માં બદલીએ.
04:43 Save કરો Run કરો.
04:50 નોંધ લો કે ધારેલું પરિણામ 7.5 છે, તેમ છતાં, આપણને 7.0 તરીકે આઉટપુટ મળે છે.
04:57 કારણ કે આ ભાગાકારમાં સામેલ ઓપ્રેન્ડ્સ બંને ઈન્ટીજર છે.
05:01 ચાલો y ને float માં બદલીએ. y=10f
05:15 Save Run.
05:21 હવે આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ ધારવા પ્રમાણેનું છે.
05:24 યાદ રાખો કે જયારે ધરેલ પરિણામ ફ્લોટ છે, તો ધારવા પ્રમાણેનું આઉટપુટ મેળવવા માટે કોઈ એક ઓપ્રેન્ડ્સ ફ્લોટ હોવું જરૂરી છે.
05:32 હવે ચાલો જોઈએ શું થાય જયારે એક કરતાં વધુ ઓપરેટર છે. બધા ઓપ્રેન્ડ્સ રદ કરો.
05:48 int result= 8+4-2. Save કરો ,run કરો
06:09 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે.
06:12 હવે minus ને slash માં બદલો.
06:19 હવે આઉટપુટ 6 હશે, જો સરવાળો ભાગાકાર પેહલા થયો હશે.
06:25 અથવા તે 10 હશે જો ભાગાકાર સરવાળા પેહલા થયેલ હશે.
06:30 ચાલો Run કરીએ અને આઉટપુટ જોઈએ.
06:38 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 10 છે અને ભાગાકાર સરવાળા પહેલાં થાય છે. કારણ કે ડીવીઝન ઓપરેટરનું પ્રેશીડેન્સ (પ્રાધાન્ય) એડીશન ઓપરેટર કરતાં વધુ છે.
06:50 આવી પરિસ્થિતિઓમાં, જો આપણે પ્રેશીડેન્સને ઓવરરાઈડ કરવા ઈચ્છતા હોઈએ તો , આપણે કૌંસ વાપરીએ છીએ.
07:04 કૌંસ ઉમેરીને, આપણે જાવાને સરવાળાને ભાગાકાર પહેલા કરવા માટે સુચવીએ છીએ.
07:10 ચાલો હવે ફાઈલ રન કરીએ.
07:15 આપણે જોઈ શકીએ છીએ, સરવાળો પહેલા થયો છે અને ધારવા પ્રમાણે આઉટપુટ 6 છે.
07:22 નિયમ પ્રમાણે, જયારે ઓપરેશનનો ક્રમ સ્પષ્ટ નથી ત્યારે કૌંસ વાપરવાનું ધ્યાનમાં રાખો.
07:36 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:40 આપણે શીખ્યા, જાવામાં મૂળભૂત ગાણિતિક ઓપરેશન કેવી રીતે કરવા.
07:44 ઓપરેટર પ્રેશીડેન્સ અને તેને ઓવર રાઇડ કેવી રીતે કરવું.
07:49 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે 'મોડ્યૂલો' ઓપરેટરનો અર્થ શું છે અને તે શું કરે છે તે શોધો.
07:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
08:02 તે આ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:05 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:10 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:12 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:14 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:18 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:24 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:29 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:35 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
08:39 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble