Difference between revisions of "Firefox/C3/Themes-Popup-blocking/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | ||હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો | + | ||હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો '''“addons dot mozilla dot org slash firefox slash themes”''' |
− | + | ||
|- | |- | ||
Line 311: | Line 310: | ||
|- | |- | ||
||05:43 | ||05:43 | ||
− | ||સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, '''Adblock''' માટે સર્ચ કરો. | + | ||સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, '''Adblock''' માટે સર્ચ કરો.'''Enter''' દબાવો. |
− | + | ||
|- | |- |
Latest revision as of 15:06, 24 March 2017
Time | Narration |
00:00 | મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે મોઝીલા ફાયરફોક્સમાં થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખીશું. |
00:13 | વપરાશકર્તાની પ્રીફ્રેન્સીઝ અથવા અભિરુચિ અનુકૂળતા માટે મોઝીલા ફાયરફોક્સ કસ્ટમાઇઝેશનની તક આપે છે. |
00:20 | એમાંનું એક કસ્ટમાઇઝેશન છે Themes. |
00:23 | થીમ ફાયરફોક્સના દેખાવમાં ફેરફારો કરે છે. |
00:27 | બેકગ્રાઉન્ડ રંગો, બટનો નો દેખાવ અને લેઆઉટ બદલે છે. |
00:32 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ |
00:40 | ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. |
00:43 | સૌપ્રથમ શીખીએ કે મોઝીલા ફાયરફોક્સની થીમ કેવી રીતે બદલવી. |
00:48 | પહેલા, Load images automatically વિકલ્પને એનેબલ (સક્રિય) કરીએ, જેથી આપણે બ્રાઉઝરમાં પ્રદર્શિત થયેલ ઈમેજો જોઈ શકીએ. |
00:58 | Menu બારમાંથી, Edit પર ક્લિક કરો અને ત્યારબાદ Preferences. |
01:03 | Preferences સંવાદ બોક્સમાં, Content ટેબ પસંદ કરો. |
01:08 | Load images automatically બોક્સને ચેક કરો. |
01:12 | Close પર ક્લિક કરો. |
01:14 | હવે, URL બાર પર ક્લિક કરો અને ટાઈપ કરો “addons dot mozilla dot org slash firefox slash themes” |
01:25 | Enter દબાવો. |
01:27 | આ Mozilla Firefox Add-ons માટે Themes પુષ્ઠ પર લઇ જાય છે. |
01:32 | આપણે ઘણી બધી થીમ્સને અહીં થંબનેલ્સ (મોટા આઈકોનો) તરીકે જોઈએ છીએ. |
01:37 | થંબનેલ્સ તમને બતાવે છે કે થીમ્સ કેવી રીતે દ્રશ્યમાન થશે. |
01:41 | અહીં તમે થીમને પ્રીવ્યું (પૂર્વદર્શન) કરી શકો છો, |
01:43 | ઉપલબ્ધ થીમ્સની શ્રેણીઓ જુઓ અને |
01:46 | બીજા વપરાશકર્તાઓ દ્વારા અપાયેલ રેટિંગ્સ જુઓ જેમણે થીમ વાપરી છે. |
01:52 | ચાલો માઉસ પોઈન્ટરને અમુક થીમ્સ પર ફેરવીએ. |
01:57 | હવે, Shine Bright Skin થીમ પર ક્લિક કરો. |
02:01 | આ પુષ્ઠ પર ઉપલબ્ધ થીમ્સમાંની આ એક થીમ છે. |
02:05 | Shine Bright Skin થીમ પુષ્ઠ દ્રશ્યમાન થાય છે. |
02:09 | Continue to Download બટન પર ક્લિક કરો. |
02:12 | આ તમને એ પુષ્ઠ પર લઇ જાય છે જે થીમ વિશે વધારાની માહિતીઓ આપે છે. |
02:17 | થીમ સંસ્થાપિત કરવા માટે Add to Firefox બટન પર ક્લિક કરો. |
02:22 | Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેસબાર દ્રશ્યમાન થાય છે. |
02:27 | આગળ એક Software Installation કન્ફર્મેશન સંદેશ દ્રશ્યમાન થાય છે. |
02:32 | Install Now પર ક્લિક કરો. |
02:34 | "The theme will be installed once you restart Firefox" આવો એક સંદેશ દ્રશ્યમાન થાય છે. |
02:40 | Restart Now પર ક્લિક કરો. |
02:43 | મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે. |
02:46 | જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થાય છે. |
02:51 | ચાલો Themes પુષ્ઠ પર પાછા જઈએ. |
02:54 | હવે ચાલો બીજી થીમ પસંદ કરીએ. |
02:57 | આ થીમ Add to Firefox બટન પ્રદર્શિત કરે છે. |
03:01 | આ પસંદ કરેલ થીમને ડાઉનલોડ કરશે. |
03:05 | જેમ ડાઉનલોડ પૂર્ણ થાય છે, એક ચેતવણી મેસેજ વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
03:10 | Install Now બટન પર ક્લિક કરો. |
03:13 | ફાયરફોક્સ બ્રાઉઝરને રીસ્ટાર્ટ કરવા માટે પૂછવામાં આવશે. |
03:16 | Restart now બટન પર ક્લિક કરો. |
03:19 | મોઝીલા ફાયરફોક્સ બંધ થાય છે. |
03:22 | જયારે આ રીસ્ટાર્ટ થાય છે, નવી થીમ્સ લાગુ થયેલ છે. |
03:27 | તો તમે જોયું, કે Themes બ્રાઉઝરના દેખાવ અને અસરને વિકસિત કરવામાં મદદ કરે છે. |
03:31 | તમારી વિશિષ્ટ પસંદગી માટે તે Firefox બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરે છે. |
03:36 | જો, અમુક કારણસર, તમે મૂળભૂત થીમ પર પાછા જવા ઈચ્છો, |
03:40 | તો, ફક્ત Tools અને Add-ons પર ક્લિક કરો. |
03:44 | ડાબી પેનલ પર, Appearance ટેબ પર ક્લિક કરો. |
03:48 | અહીં તમામ થીમ્સ જે ડાઉનલોડ થયેલ છે તે દૃશ્યમાન છે. |
03:53 | અહીં Default Theme જુઓ. |
03:56 | Enable બટન પર ક્લિક કરો. |
03:59 | Restart now બટન પર ક્લિક કરો. |
04:02 | Mozilla Firefox બંધ થઈ રીસ્ટાર્ટ થશે. |
04:06 | જયારે આ રીસ્ટાર્ટ થાય છે, મૂળભૂત થીમ ફરી એક વાર દૃશ્યમાન થાય છે. |
04:12 | Add-ons ટેબ બંધ કરો. |
04:16 | પર્સોનાઓ મુક્ત, સરળતાથી સંસ્થાપિત થનારી ફાયરફોક્સ માટેની "skins" છે. |
04:22 | પર્સોનાસ પ્લસ આ બીલ્ટ-ઇન ફંક્શનાલીટીને વિસ્તારિત કરે છે |
04:26 | મહત્તમ નિયંત્રણ આપવા માટે |
04:28 | નવી, લોકપ્રિય, અને તમારી પોતાની મનપસંદ પર્સોનાઓને સરળતાથી એક્સેસ કરવા માટે. |
04:34 | URL બાર પર ક્લિક કરી ટાઈપ કરો
“addons dot mozilla dot org slash firefox slash personas” |
04:44 | Enter દબાવો. |
04:47 | આ Mozilla Firefox Add-ons માટે Personas પુષ્ઠ પર લઇ જાય છે. |
04:52 | આપણે અહીં ઘણી સંખ્યામાં પર્સોનાઓ જોઈએ છીએ. |
04:56 | તમારા પસંદની કોઈ એક Persona પર ક્લિક કરો. |
05:01 | આ તમને પસંદ કરાયેલ Persona ની વિગત આપતું પુષ્ઠ પર લઇ જશે. |
05:06 | Add to Firefox બટન પર ક્લિક કરો. |
05:09 | નવી થીમ સંસ્થાપિત થઇ છે, એ સાવધ કરવા માટે ઉપર ટોંચ પર એક Notification બાર દ્રશ્યમાન થશે. |
05:16 | Notification બારની જમણી બાજુએ આવેલ એક નાના “x” ચિન્હ પર ક્લિક કરો. |
05:21 | Firefox આ પર્સોનાને આપમેળે સંસ્થાપિત કરે છે. |
05:28 | અવારનવાર ads (જાહેરાતો) આપણા ઇન્ટરનેટ અવલોકનમાં હસ્તક્ષેપ કરે છે. |
05:32 | પરંતુ અમુક વિશેષ સોફ્ટવેર છે જે ads ને બ્લોક કરવામાં મદદ કરે છે. |
05:36 | આવું એક એડ-ઓન છે Adblock. |
05:39 | Tools અને ત્યારબાદ Add-ons પર ક્લિક કરો. |
05:43 | સર્ચ ટેબમાં, ઉપર જમણી બાજુએ, Adblock માટે સર્ચ કરો.Enter દબાવો. |
05:51 | એડ બ્લોકીંગ સોફ્ટવેરની યાદી પ્રદર્શિત થશે. |
05:55 | Adblock Plus માટે Install બટન ઉપર ક્લિક કરો. |
05:59 | Adblock ડાઉનલોડ થવાનું શરૂ થાય છે |
06:02 | એડ બ્લોકર હવે સંસ્થાપિત થયું છે. |
06:06 | એક નોટીફીકેશન મેસેજ પ્રદર્શિત થશે જે દર્શાવે છે, “Adblock will be installed after you restart Firefox”. |
06:14 | Restart now લીંક પર ક્લિક કરો. |
06:17 | મોઝીલા ફાયરફોક્સ બંધ થઇ રીસ્ટાર્ટ થશે. |
06:21 | જયારે આ રીસ્ટાર્ટ થાય છે, એડ બ્લોકર અસરમાં આવશે. |
06:25 | તેમ છતાં, એડ બ્લોકરોનો ઉપયોગ કેટલાક નકારાત્મક પરિણામો ધરાવે છે. |
06:30 | અમુક સાઈટો તમને તેમાં દાખલ થવાની પરવાનગી નથી આપતી જયારે એડ બ્લોકર ઓન (ચાલુ ) હોય છે. |
06:35 | કારણ કે, ઘણી મફત સાઈટો તેમની કમાણી એડો (જાહેરાતો) દ્વારા કમાવે છે. |
06:41 | એડબ્લોકર કદાચિત અમુક સાઈટોને તમારા બ્રાઉઝર પર પ્રદર્શિત થવાથી અટકાવી શકે છે. |
06:46 | એડો (જાહેરાતો) ને બ્લોક કરતી વખતે આ ઘટક કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ. |
06:51 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:54 | આ ટ્યુટોરીયલમાં, આપણે થીમ્સ, પર્સોનાઓ, એડ બ્લોકીંગ વિશે શીખ્યા. |
07:00 | આ એસાઈનમેંટ ને પ્રયાસ કરો. |
07:03 | 'NASA night launch' થીમને સંસ્થાપિત કરો. |
07:06 | ત્યારબાદ મૂળભૂત થીમ પર પાછું બદલી કરો. |
07:10 | yahoo.com સિવાયનાં, તમામ પોપ અપ્સને બ્લોક કરો |
07:15 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ |
07:18 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
07:21 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
07:25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:28 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:31 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07:35 | વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org ઉપર સંપર્ક કરો |
07:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
07:45 | તે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:53 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
07:56 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
08:04 | આઈઆઈટી મુંબઈ તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:08 | જોડાવા બદ્દલ આભાર |