Difference between revisions of "ExpEYES/C2/Panel-connections-and-software-interface/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 11: Line 11:
 
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
 
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
  
પેનલ પર વિવિધ ટર્મિનલ
+
પેનલ પર વિવિધ ટર્મિનલ, એક્સેસરી સેટ અને સોફ્ટવેર ઇન્ટરફેસ.
 
+
એક્સેસરી સેટ અને
+
 
+
સોફ્ટવેર ઇન્ટરફેસ.
+
  
 
|-
 
|-
 
|00:17
 
|00:17
|તેમજ આપણે આ પણ શીખશું:
+
|તેમજ આપણે આ પણ શીખશું: ઓહ્મસ લો  '''series''' સંયોજન માં અસરકારક પ્રતિકાર'''parallel''' સંયોજન માં અસરકારક પ્રતિકાર અને આપણા પ્રયોગના '''circuit diagrams''' ને દેખાડતા.  
 
+
ઓહ્મસ લો
+
 
+
   '''series''' સંયોજન માં અસરકારક પ્રતિકાર
+
 
+
  '''parallel''' સંયોજન માં અસરકારક પ્રતિકાર અને  
+
 
+
  આપણા પ્રયોગના '''circuit diagrams''' ને દેખાડતા.  
+
  
 
|-
 
|-
Line 33: Line 21:
 
| અહીં હું ઉપયોગ કરી રહી છું,
 
| અહીં હું ઉપયોગ કરી રહી છું,
  
'''ExpEYES''' version '''3.1.0'''
+
'''ExpEYES''' version '''3.1.0'''
  
'''Ubuntu Linux''' OS version '''14.04'''
+
'''Ubuntu Linux''' OS version '''14.04'''
  
 
|-
 
|-
Line 41: Line 29:
 
| આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને  '''ExpEYES Junior'''  ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ. જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલસ માટે અમારી વેબસાઈટ પર જાવ.  
 
| આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને  '''ExpEYES Junior'''  ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ. જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલસ માટે અમારી વેબસાઈટ પર જાવ.  
 
   
 
   
 
 
|-
 
|-
 
|00:55
 
|00:55
Line 50: Line 37:
 
|આ ડિવાઇસ નો ઉપયોગ આપેલ અભયાસક્રમ નો પ્રયોગ કરતા વખતે કરી શકાય છે:
 
|આ ડિવાઇસ નો ઉપયોગ આપેલ અભયાસક્રમ નો પ્રયોગ કરતા વખતે કરી શકાય છે:
  
ઉચ્ચતર માધ્યમિક
+
ઉચ્ચતર માધ્યમિક, અંડરગ્રેજ્યુએટ, ઇલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કોર્સ.
 
+
અંડરગ્રેજ્યુએટ
+
 
+
ઇલેક્ટ્રિકલ અને  
+
 
+
ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કોર્સ.
+
  
 
|-
 
|-
Line 85: Line 66:
 
|02:07
 
|02:07
 
|  '''PVS''' એ  '''Programmable voltage source''' છે. આ 1.25 mV (milli volts)  ની ઓછામાં ઓછી સ્ટેપ ના સાથે 0-5 વોલ્ટ રેન્જ માં વોલ્ટેજ આપવા માટે ઉપયોગ થાય છે અને 5 mA (milli amps) સુધી આપી શકો છો.
 
|  '''PVS''' એ  '''Programmable voltage source''' છે. આ 1.25 mV (milli volts)  ની ઓછામાં ઓછી સ્ટેપ ના સાથે 0-5 વોલ્ટ રેન્જ માં વોલ્ટેજ આપવા માટે ઉપયોગ થાય છે અને 5 mA (milli amps) સુધી આપી શકો છો.
 
|-
 
  
 
|-
 
|-
Line 133: Line 112:
 
|-
 
|-
 
|03:47
 
|03:47
|એક્સેસરીઝ આપેલ પ્રમાણે છે:
+
|એક્સેસરીઝ આપેલ પ્રમાણે છે: બે  '''Piezo Electric Discs''', બે  3000 turns coils, DC મોટર  
 
+
બે  '''Piezo Electric Discs'''
+
 
+
  બે  3000 turns coils
+
 
+
DC મોટર  
+
  
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|
+
| સ્ક્રૂડ્રાઇવર , પેરમનેન્ટ મેગ્નેટ્સ ના ચાર સેટ, ચાર'''crocodile clips''' વાયરસ સાથે, '''Transistor'''  
સ્ક્રૂડ્રાઇવર
+
 
+
પેરમનેન્ટ મેગ્નેટ્સ ના ચાર સેટ
+
 
+
  ચાર'''crocodile clips''' વાયરસ સાથે  
+
 
+
'''Transistor'''  
+
  
 
|-
 
|-
 
|04:05
 
|04:05
 
| બે  '''silicon diodes'''  
 
| બે  '''silicon diodes'''  
 +
'''LDR & Thermistor'''
  
'''LDR & Thermistor'''
+
'''Capacitors'''
 
+
'''Capacitors'''
+
  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
| ચાર 5mm '''LEDS'''  
+
| ચાર 5mm '''LEDS''' ચાર વાયરો '''Resistors'''.
 
+
ચાર વાયરો  
+
 
+
'''Resistors'''.
+
  
 
|-
 
|-
Line 215: Line 176:
 
|05:51
 
|05:51
 
|'''Volt/div''' વોલ્ટ એક્સિસ પ્રતિનિધિત્વ કરે છે.
 
|'''Volt/div''' વોલ્ટ એક્સિસ પ્રતિનિધિત્વ કરે છે.
 
  
 
|-
 
|-
Line 288: Line 248:
 
|07:59
 
|07:59
 
|આ પ્રયોગ માં આપણે '''resistor'''  ના સાથે વોલ્ટેજની અવલંબતા દેખાડશું અને ઓહ્મ લો ને ચકાશીશું.   
 
|આ પ્રયોગ માં આપણે '''resistor'''  ના સાથે વોલ્ટેજની અવલંબતા દેખાડશું અને ઓહ્મ લો ને ચકાશીશું.   
 
  
 
|-
 
|-
Line 313: Line 272:
 
|08:37
 
|08:37
 
| '''PVS=1 Volt''' માટે '''IN1 ''' ના અનૂકુળ વેલ્યુ '''0.309 Volt''' છે.
 
| '''PVS=1 Volt''' માટે '''IN1 ''' ના અનૂકુળ વેલ્યુ '''0.309 Volt''' છે.
'''PVS=2V''',માટે  '''IN1''' ની વેલ્યુ  '''0.619V''' છે.
+
'''PVS=2V''',માટે  '''IN1''' ની વેલ્યુ  '''0.619V''' છે.
'''PVS=3V''' માટે , '''IN1''' ની વેલ્યુ '''0.928V''' છે.
+
'''PVS=3V''' માટે , '''IN1''' ની વેલ્યુ '''0.928V''' છે.
  
 
|-
 
|-
 
|09:01
 
|09:01
|  અસાઇનમેન્ટ તરીકે-
+
|  અસાઇનમેન્ટ તરીકે- '''PVS''' ની વેલ્યુ 0 થી  5  વોલ્ટ સુધી બદલો.
'''PVS''' ની વેલ્યુ 0 થી  5  વોલ્ટ સુધી બદલો.
+
  
 
|-
 
|-
Line 331: Line 289:
 
|-
 
|-
 
|09:23
 
|09:23
| આ પ્રયોગ માં -  
+
| આ પ્રયોગ માં - '''IN1''' એ  '''CCS''' થી જોડાયેલું છે,  
'''IN1''' એ  '''CCS''' થી જોડાયેલું છે,  
+
 
'''CCS''' એ રેઝિસ્ટર ના માધ્યમ થી ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે .
 
'''CCS''' એ રેઝિસ્ટર ના માધ્યમ થી ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે .
  
Line 404: Line 361:
 
|-
 
|-
 
|12:05
 
|12:05
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:  
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: પેનલ પર વિવિધ ટર્મિનલો
  
પેનલ પર વિવિધ ટર્મિનલો
+
એક્સેસરી સેટ અને
  
એક્સેસરી સેટ અને
+
સોફ્ટવેરે ઇન્ટરફેસ.
 
+
સોફ્ટવેરે ઇન્ટરફેસ.
+
  
 
|-
 
|-
Line 416: Line 371:
 
|આપણે આ પણ શીખ્યા We have also learnt to demonstrate:
 
|આપણે આ પણ શીખ્યા We have also learnt to demonstrate:
  
Ohm's law   
+
Ohm's law   
 
+
સિરીઝમાં અસરકારક રેઝિસ્ટન્સ
+
  
સમાંતરમાં અસરકારક રેઝિસ્ટન્સ અને
+
સિરીઝમાં અસરકારક રેઝિસ્ટન્સ  
  
ઉપરનાના પ્રયોગના સર્કિટ ડાઇગ્રામ દેખાડતા.
+
સમાંતરમાં અસરકારક રેઝિસ્ટન્સ અને ઉપરનાના પ્રયોગના સર્કિટ ડાઇગ્રામ દેખાડતા.
  
 
|-
 
|-
 
|12:29
 
|12:29
|અસાઇનમેન્ટ તરીકે ,  
+
|અસાઇનમેન્ટ તરીકે ,સિરીઝનું સંયોજન અને સમાંતર રૅઝિસ્ટર્સ નો ઉપયોગ કરીને અસરકારક રેઝિસ્ટન્સ ને માપો.
સિરીઝનું સંયોજન અને સમાંતર રૅઝિસ્ટર્સ નો ઉપયોગ કરીને અસરકારક રેઝિસ્ટન્સ ને માપો.
+
  
 
|-
 
|-

Latest revision as of 11:00, 27 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો Panel connections and Software interface પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે .
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:

પેનલ પર વિવિધ ટર્મિનલ, એક્સેસરી સેટ અને સોફ્ટવેર ઇન્ટરફેસ.

00:17 તેમજ આપણે આ પણ શીખશું: ઓહ્મસ લો series સંયોજન માં અસરકારક પ્રતિકાર, parallel સંયોજન માં અસરકારક પ્રતિકાર અને આપણા પ્રયોગના circuit diagrams ને દેખાડતા.
00:33 અહીં હું ઉપયોગ કરી રહી છું,

ExpEYES version 3.1.0

Ubuntu Linux OS version 14.04

00:43 આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ. જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલસ માટે અમારી વેબસાઈટ પર જાવ.
00:55 ચાલો ExpEYES Junior device.ની ઉપયોગિતાઓના વિશે ચર્ચા કરીએ.
01:00 આ ડિવાઇસ નો ઉપયોગ આપેલ અભયાસક્રમ નો પ્રયોગ કરતા વખતે કરી શકાય છે:

ઉચ્ચતર માધ્યમિક, અંડરગ્રેજ્યુએટ, ઇલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કોર્સ.

01:12 આને - Electricity, Sound, Magnetism, Light, Diode, Transistors અને અન્ય ક્ષેત્રોમાં ઉપયોગ કરી શકાય છે.
01:23 ચાલો ઉપરના Panel ના ટર્મિનલ સાથે શરૂઆત કરીએ. પેનલ ચાર ગ્રાઉન્ડ (GND) ટર્મિનલ ધરાવે છે. આ ટર્મિનલ નું વોલ્ટ ઝીરો છે (0 V).
01:35 અન્ય ઇનપુટ ર્ટમિનલ સાથે માપનાર વોલ્ટેજ એ ગ્રાઉન્ડ (GND) ટર્મિનલના સંદર્ભમાં હોય છે.
01:42 A1 અને A2 ઇનપુટ ટર્મિનલસ -5V થી +5V શુધી નું વોલ્ટેજ માપી શકે છે .
01:51 ડાબી બાજુએ , IN1 અને IN2 આ ટર્મિનલ 0 થી 5V સુધી વોલ્ટેજ માપી શકે છે.
01:59 IN1 એ 5000 pF(pico farads), સુધી capacitance સારી ચોકસાઈ સાથે માપી શકે છે.
02:07 PVSProgrammable voltage source છે. આ 1.25 mV (milli volts) ની ઓછામાં ઓછી સ્ટેપ ના સાથે 0-5 વોલ્ટ રેન્જ માં વોલ્ટેજ આપવા માટે ઉપયોગ થાય છે અને 5 mA (milli amps) સુધી આપી શકો છો.
02:25 SINE અંદાજે 4 વોલ્ટર્સ ઐમ્પ્લિટૂડ અંદાજે 150 Hz, થી સ્થિર ફ્રીક્વન્સી પ્રદાન કરે છે.
02:33 SEN નો ઉપયોગ મુખ્યત્વે

photo-transistors, Light Dependent Resistors, Thermistorsવગેરે કનેક્ટિવ સેન્સર એલિમેન્ટ માટે થાય.

02:45 આ વોલ્ટેજ માપનાર ટર્મિનલના સાથે 5.1K ના એક આંતરિક resistor થી 5 વોલ્ટર્સને જોડાયેલા હોય છે.
02:52 'SQR1 અને SQR2 ટર્મિનલસ 0.7 Hertz થી 100 Kilo Hertz સુધી ફ્રીક્વન્સી “0” થી “5V” સુધી Square waves બનાવિ શકીએ છીએ.
03:05 OD1 સોફ્ટવેર કન્ટ્રોલ દ્વારા 0V અથવા 5V ડિજિટલ આઉટપુટ આપે છે.
03:13 MIC બાહ્ય ધ્વની સ્રોતથી ધ્વની ગ્રહણ કરે છે.
03:18 CCS એટલેકે Constant Current Source .
03:22 1 mA(one milli Amps) ની કરંટ વીજ પ્રવાહ 3 kΩ(kilo ohms), ના રૅઝિસ્ટર માંથી મોળી શકીએ છીએ.વોલ્ટેજ ને 4 volts થી ઓછો રાખો.
03:31 Inverting amplifier નો ઉપયોગ બાહ્ય વોલ્ટેજ વધાવવા માટે થાય છે.આનો ઉપયોગ બાહ્ય condenser અથવા mic નું આઉટપુટ વધાવવા માટે કરાવાય છે.
03:42 ડિવાઇસ સાથે કેટલીક એક્સેસરીઝ આપવામાં આવે છે.
03:47 એક્સેસરીઝ આપેલ પ્રમાણે છે: બે Piezo Electric Discs, બે 3000 turns coils, DC મોટર
03:56 સ્ક્રૂડ્રાઇવર , પેરમનેન્ટ મેગ્નેટ્સ ના ચાર સેટ, ચારcrocodile clips વાયરસ સાથે, Transistor
04:05 બે silicon diodes

LDR & Thermistor

Capacitors

04:12 ચાર 5mm LEDS ચાર વાયરો Resistors.
04:19 ExpEYES Junior નું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (GUI) છે. (GUI) એ Plot window તરીકે ઓળખાય છે.
04:28 Plot window ના ડાબી બાજુએ આપણી પાસે ઇનપુટ ટર્મિનલ છે : A1, A2, IN1, IN2, SEN, SQ1 અને SQ2.
04:40 ATR, WHI અને trigger sources ને વેવફોર્મ ઠીક કરવા માટે વપરાય છે.
04:48 ATR, WHI અને અન્ય trigger sources વિશે આપણે આવનારા ટ્યુટોરીયલ માં ચર્ચા કરીશું.
04:56 CH1, CH2, CH3, CH4 આ સ્લાઇડરસ સાથે પ્લોટીંગ ચેનલસ છે.
05:04 જમણી બાજુના Channel sliders નો ઉપયોગ પ્લોટ વિન્ડો પ્લોટના વેવફોર્મને હલાવવા માટે થાય છે.
05:11 A1 પર ક્લિક કરો અને તેને CH1 પર ડ્રેગ કરો. આપણે નીચેના બોક્સ માં કનેક્શનની માહિતી જોઈ શકીએ છીએ.
05:21 A2 પર ક્લિક કરો અને તેને CH2 પર ડ્રેગ કરો. આપણે નીચે પ્રમાણે કનેક્શનની માહિતી જોઈ શકીએ છીએ.
05:29 CH2 ચેનલ ને FIT પર ડ્રેગ કરો. આ A2 નું વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બતાવે છે .
05:38 CH2 ને NML પર ડ્રેગ કરો. FIT દ્વારા દર્શાવવામાં આવતા ડિસ્પ્લે ને કાઢે છે.
05:44 msec/div(milli second/division) ટાઈમ એક્સિસ પ્રતિનિધિત્વ કરે છે.
05:51 Volt/div વોલ્ટ એક્સિસ પ્રતિનિધિત્વ કરે છે.
05:56 Trig leveltrigger કન્ટ્રોલર છે.
06:00 CH2 પર ક્લિક કરો અને તેને DEL પર ડ્રેગ કરો. આ CH2 કાઢે છે.
06:07 CH1 પર ક્લિક કરો અને તેને DEL પર ડ્રેગ કરો.CH1 નું ડિસ્પ્લે બન્દ કરે છે.
06:15 FTR વેવનું Fourier spectrum બનાવશે.
06:20 Setting Squarewavesઅંદર આપણી પાસે અનેક ઇનપુટ અને ચેકબોક્સ છે.
06:26 input box માં આપણે Hertz માં વેવની ફ્રીક્વન્સી બદલી શકીએ છીએ.
06:33 phase difference- dphi percentage(%) બદલાવ માટે છે.
06:38 Set PVS= આ ઇનપુટ બોક્સ માં 0 થી 5V માં ઇચ્છિત વોલ્ટેજ આપી શકે છે . વેલ્યુ સેટ કરવા માટે એન્ટર દબાવો.
06:52 SQR1, SQR2 અને BOTH આ ચેકબોક્સનો ઉપયોગ ફ્રીક્વન્સી સક્રિય કરવા માટે થાય છે. slider. ના મદદથી ફ્રીક્વન્સી બદલી શકાય છે.
07:04 Set State ચેક બોક્સ નો ઉપયોગ OD1 અને CCS નિયંત્રણ કરવા માટે થાય છે.
07:11 Measure C on IN1 બટન નો ઉપયોગ Capacitance ને માપવા માટે થાય છે.
07:16 Measure R on SEN બટન નો ઉપયોગ Resistance બટન નો ઉપયોગ.
07:21 આ બટન ના નીચે Python કોડ ટાઈપ કરવા માટે કમાંડ વિન્ડો આપેલી છે. Python કોડ વિશે આપણે આવનારા ટ્યુટોરિયલ્સ માં ચર્ચા કરીશું.
07:31 Save Traces to બટન પર ક્લિક કરો.
07:37 આપણે આવનારા ટ્યુટોરિયલ્સ માં LOOP ચેક બોક્સ વિશે અને XMG બટન વિશે ચર્ચા કરીશું.
07:45 EXPERIMENTS બટન પ્રયોગની સૂચિ દેખાડશે. Quit બટન વિન્ડો ને બન્દ કરશે.
07:53 હવે હું ડિવાઇસ અને ઇન્ટરફેસ વાપરીને Ohm's લૉ દર્શાવીશ.
07:59 આ પ્રયોગ માં આપણે resistor ના સાથે વોલ્ટેજની અવલંબતા દેખાડશું અને ઓહ્મ લો ને ચકાશીશું.
08:09 ડિવાઇસ એ સિસ્ટમ સાથે કનેક્ટ છે.
08:12 આ પ્રયોગમાં PVSIN1 ને 2.2 KΩ(kilo ohms) રેઝિસ્ટન્સ દ્વારા જોડવામાં આવ્યા છે. IN1 એ ગ્રાઉન્ડ (GND) ને 1KΩ(kilo ohms) દ્વારા જોડશે.
08:25 આ કનેક્શન માટે સર્કિટ ડાઇગ્રામ છે.
08:30 સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલો.
08:32 પ્લોટ વિન્ડોમાં વોલ્ટેજ માપવા માટે IN1 પર ક્લિક કરો.
08:37 PVS=1 Volt માટે IN1 ના અનૂકુળ વેલ્યુ 0.309 Volt છે.

PVS=2V,માટે IN1 ની વેલ્યુ 0.619V છે. PVS=3V માટે , IN1 ની વેલ્યુ 0.928V છે.

09:01 અસાઇનમેન્ટ તરીકે- PVS ની વેલ્યુ 0 થી 5 વોલ્ટ સુધી બદલો.
09:10 series' માં સંયોજનના અસરકારક રેઝિસ્ટન્સ તપાસવા માટે પ્રયોગ કરીને જુઓ.
09:16 આ પ્રયોગ માં આપણે રૅઝિસ્ટર્સ સિરીઝ સાથે જોડાયેલનું વોલ્ટેજ દેખાડશું.
09:23 આ પ્રયોગ માં - IN1CCS થી જોડાયેલું છે,

CCS એ રેઝિસ્ટર ના માધ્યમ થી ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે .

09:33 Plot window, માં CCS ચેક બોક્સ પસંદ કરો. વોલ્ટેજ દેખાડવા માટે IN1 પર ક્લિક કરો.
09:42 આ કનેક્શન માટે સર્કિટ ડાઇગ્રામ છે.
09:45 જ્યારે 1 KΩ (kilo ohms) રેઝિસ્ટર CCS અને GND સાથે જોડાયેલો હોય છે ત્યારે માપેલ વોલ્ટેજ 0.979V છે.
09:54 તેજ રીતે 560 Ω(ohms) રેઝિસ્ટન્સ માટે માપેલ વોલ્ટેજ 0.543V છે.
10:02 1 KΩ (kilo ohms) અને 560Ω(ohms) રેઝિસ્ટન્સ સિરીઝ સંયોજન માટે માપેલ વોલ્ટેજ 1.524V' છે.
10:14 સમાંતર સંયોજન ના અસરકારક રેઝિસ્ટન્સ તપાસવા માટે ચાલો એક પ્રયોગ કરીને જોઈએ.
10:21 આ પ્રયોગ માં આપણે જ્યારે રેઝિસ્ટરસ સમાંતર જોડાયેલ હોય છે તેનું વોલ્ટેજ દેખાડશું.
10:28 આ પ્રયોગ માં IN1CCS થી જોડાયેલ છે . CCS રેઝિસ્ટર મારફતે ગ્રાઉન્ડ (GND) થી જોડાયેલ છે.
10:38 આ કનેક્શન માટે સર્કિટ ડાઇગ્રામ છે.
10:40 Plot window પર , CCS ચેક બોક્સ પસંદ કરો. વોલ્ટેજ દેખાડવા માટે IN1 પર ક્લિક કરો .
10:49 આ પ્રયોગ પ્રથમ 1000Ω(ohms) રેઝિસ્ટર સાથે કરીએ અને પછી બે 1000 Ω(ohms) રૅઝિસ્ટર્સ સમાંતર સંયોજન સાથે કરીએ.
11:01 આ સમાંતર સંયોજન માં 1000 Ω(ohm) રેઝિસ્ટન્સ માટે સર્કિટ ડાઇગ્રામ છે.IN1 ની માપેલ વેલ્યુ 0.952V છે. '
11:11 આ બે 1000 Ω(ohm) રૅઝિસ્ટર્સ ની સમાંતર સંયોજન માટે સર્કિટ ડાઇગ્રામ છે. IN1 ની માપેલ વેલ્યુ 0.474V છે.
11:25 ફરીથી આજ પ્રયોગ પ્રથમ 2.2K Ω(kilo ohms) નું એક રેઝિસ્ટર લઈએ ,પછી 2.2 KΩ(kilo ohms) ના બે રૅઝિસ્ટર્સ સમાંતર સંયોજન લઈને કરીએ.
11:38 2.2K Ω(kilo ohms), રેઝિસ્ટન્સ માટે આ સર્કિટ ડાઇગ્રામ છે. IN1 ની માપેલ વેલ્યુ 2.132V છે.
11:48 આ સર્કિટ ડાઇગ્રામ બે 2.2KΩ'(kilo ohms) રેઝિસ્ટન્સ ના સમાંતર સંયોજન છે.IN1 ની માપેલ વેલ્યુ 1.063V છે.
12:03 ચાલો સારાંશ લઈએ.
12:05 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: પેનલ પર વિવિધ ટર્મિનલો

એક્સેસરી સેટ અને

સોફ્ટવેરે ઇન્ટરફેસ.

12:14 આપણે આ પણ શીખ્યા We have also learnt to demonstrate:

Ohm's law

સિરીઝમાં અસરકારક રેઝિસ્ટન્સ

સમાંતરમાં અસરકારક રેઝિસ્ટન્સ અને ઉપરનાના પ્રયોગના સર્કિટ ડાઇગ્રામ દેખાડતા.

12:29 અસાઇનમેન્ટ તરીકે ,સિરીઝનું સંયોજન અને સમાંતર રૅઝિસ્ટર્સ નો ઉપયોગ કરીને અસરકારક રેઝિસ્ટન્સ ને માપો.
12:37 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
12:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
13:02 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya