Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Formulas-and-Functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 7: Line 7:
  
 
{| border=1
 
{| border=1
|| '''VISUAL CUE'''
+
|| '''Time'''
|| '''NARRATION'''
+
|| '''Narration'''
  
 
|-
 
|-
Line 53: Line 53:
  
 
|-
 
|-
||1:01
+
||01:01
 
||“Personal-Finance-Tracker.ods” ખોલીએ.
 
||“Personal-Finance-Tracker.ods” ખોલીએ.
  
 
|-
 
|-
||1:05
+
||01:05
 
||અહીં, “Cost” શીર્ષક અંદર, આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે.
 
||અહીં, “Cost” શીર્ષક અંદર, આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે.
  
 
|-
 
|-
||1:11
+
||01:11
 
||તે પર કંડીશનલ ઓપરેટર્સ લાગું કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો.
 
||તે પર કંડીશનલ ઓપરેટર્સ લાગું કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો.
  
 
|-
 
|-
||1:17
+
||01:17
 
||“B10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો અને તેમાં “Condition Result” ટાઈપ કરો.
 
||“B10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો અને તેમાં “Condition Result” ટાઈપ કરો.
  
 
|-
 
|-
||1:24
+
||01:24
 
||હવે, “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો.
 
||હવે, “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||1:28
+
||01:28
 
||કન્ડીશનનું પરિણામ લાગું કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે.
 
||કન્ડીશનનું પરિણામ લાગું કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે.
  
 
|-
 
|-
||1:33
+
||01:33
 
||નોંધ લો, કે “House Rent” ની વેલ્યુ રૂપિયા 6,000 છે.
 
||નોંધ લો, કે “House Rent” ની વેલ્યુ રૂપિયા 6,000 છે.
  
 
|-
 
|-
||1:38
+
||01:38
 
||“Electricity Bill” ની વેલ્યુ રૂપિયા 800 છે.
 
||“Electricity Bill” ની વેલ્યુ રૂપિયા 800 છે.
  
 
|-
 
|-
||1:43
+
||01:43
 
||“House Rent” ની વેલ્યુ “Electricity Bill” ની વેલ્યુ કરતા વધારે છે.
 
||“House Rent” ની વેલ્યુ “Electricity Bill” ની વેલ્યુ કરતા વધારે છે.
  
 
|-
 
|-
||1:48
+
||01:48
 
||આપણે તે પર જુદી જુદી કન્ડીશન લાગું કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ.
 
||આપણે તે પર જુદી જુદી કન્ડીશન લાગું કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
||1:54
+
||01:54
 
||“C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો.
 
||“C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||1:57
+
||01:57
 
||આ સેલમાં, પહેલી કંડીશન “is equal to C3 greater than C4 ” તરીકે ટાઈપ કરો અને “Enter” કી દબાવો.
 
||આ સેલમાં, પહેલી કંડીશન “is equal to C3 greater than C4 ” તરીકે ટાઈપ કરો અને “Enter” કી દબાવો.
  
 
|-
 
|-
||2:09
+
||02:09
 
||જયારે C3 સેલની વેલ્યુ C4 સેલની વેલ્યુ કરતા વધું છે, તો આપણને પરિણામ “TRUE” મળે છે.
 
||જયારે C3 સેલની વેલ્યુ C4 સેલની વેલ્યુ કરતા વધું છે, તો આપણને પરિણામ “TRUE” મળે છે.
  
 
|-
 
|-
||2:18
+
||02:18
 
||હવે ચાલો આ કંડીશનલ સ્ટેટમેંટને “is equal to C3 less than C4” માં બદલીએ
 
||હવે ચાલો આ કંડીશનલ સ્ટેટમેંટને “is equal to C3 less than C4” માં બદલીએ
  
 
|-
 
|-
||2:26
+
||02:26
 
||“Enter” દબાવો.
 
||“Enter” દબાવો.
  
 
|-
 
|-
||2:28
+
||02:28
 
||આપણને પરિણામ “FALSE” મળે છે.
 
||આપણને પરિણામ “FALSE” મળે છે.
 
 
 
|-
 
|-
||2:32
+
||02:32
 
||એ જ રીતે, તમે બીજાં કંડીશનલ સ્ટેટમેંટોને લાગું કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો.
 
||એ જ રીતે, તમે બીજાં કંડીશનલ સ્ટેટમેંટોને લાગું કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો.
  
 
|-
 
|-
||2:38
+
||02:38
 
||આ સ્ટેટમેંટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ.
 
||આ સ્ટેટમેંટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ.
  
 
|-
 
|-
||2:44
+
||02:44
 
||તમે ડેટા પર “If અને Or” કંડીશન પણ વાપરી શકો છો
 
||તમે ડેટા પર “If અને Or” કંડીશન પણ વાપરી શકો છો
  
 
|-
 
|-
||2:49
+
||02:49
 
||* પરિણામોને પ્રિંટ કરવા માટે
 
||* પરિણામોને પ્રિંટ કરવા માટે
  
Line 137: Line 137:
  
 
|-
 
|-
||2:55
+
||02:55
 
||“C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ,
 
||“C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ,
  
 
|-
 
|-
||2:59
+
||02:59
 
||“ is equal to IF”  અને કૌંસમાં, “C3 greater than C4” અલ્પવિરામ, બમણાં અવતરણમાં “Positive” અલ્પવિરામ અને ફરીથી બમણાં અવતરણમાં “Negative”.
 
||“ is equal to IF”  અને કૌંસમાં, “C3 greater than C4” અલ્પવિરામ, બમણાં અવતરણમાં “Positive” અલ્પવિરામ અને ફરીથી બમણાં અવતરણમાં “Negative”.
  
 
|-
 
|-
||3:16
+
||03:16
 
||એનો અર્થ છે કે જો સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે હોય તો, “Positive” દર્શાવશે.
 
||એનો અર્થ છે કે જો સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે હોય તો, “Positive” દર્શાવશે.
  
 
|-
 
|-
||3:25
+
||03:25
 
||નહી તો “Negative” દર્શાવશે..
 
||નહી તો “Negative” દર્શાવશે..
  
 
|-
 
|-
||3:28
+
||03:28
 
||હવે “Enter” દબાવો.
 
||હવે “Enter” દબાવો.
  
 
|-
 
|-
||3:31
+
||03:31
 
||નોંધ લો, કે પરિણામ “Positive” છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતા વધારે છે.
 
||નોંધ લો, કે પરિણામ “Positive” છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતા વધારે છે.
  
 
|-
 
|-
||3:39
+
||03:39
 
||હવે, કંડીશન સ્ટેટમેંટમાં "greater than” ને “less than” માં બદલીએ અને “Enter” કી દબાવીએ.
 
||હવે, કંડીશન સ્ટેટમેંટમાં "greater than” ને “less than” માં બદલીએ અને “Enter” કી દબાવીએ.
  
 
|-
 
|-
||3:47
+
||03:47
 
||નોંધ લો, કે પરિણામ હવે “Negative” છે, કારણ કે સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે છે.
 
||નોંધ લો, કે પરિણામ હવે “Negative” છે, કારણ કે સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે છે.
  
 
|-
 
|-
||3:57
+
||03:57
 
||તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો, જો આપણે સેલ C3 અને C4 માં ડેટા બદલીએ છીએ.
 
||તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો, જો આપણે સેલ C3 અને C4 માં ડેટા બદલીએ છીએ.
  
 
|-
 
|-
||4:04
+
||04:04
 
||પરિણામ જે હવે દેખાય છે તે “Negative” છે.
 
||પરિણામ જે હવે દેખાય છે તે “Negative” છે.
  
 
|-
 
|-
||4:09
+
||04:09
 
||હવે, સેલ C4 માં વેલ્યુને “7000” પર વધારી “Enter” કી દબાવો.
 
||હવે, સેલ C4 માં વેલ્યુને “7000” પર વધારી “Enter” કી દબાવો.
  
 
|-
 
|-
||4:17
+
||04:17
 
||પરિણામ આપમેળે “Positive” માં બદલાય છે.
 
||પરિણામ આપમેળે “Positive” માં બદલાય છે.
  
 
|-
 
|-
||4:22
+
||04:22
 
||ફરીથી, સેલ C4 ની વેલ્યુ “800” જેટલી ઓછી કરીએ.
 
||ફરીથી, સેલ C4 ની વેલ્યુ “800” જેટલી ઓછી કરીએ.
  
 
|-
 
|-
||4:26
+
||04:26
 
||અને “Enter” કી દબાવીએ.
 
||અને “Enter” કી દબાવીએ.
  
 
|-
 
|-
||4:29
+
||04:29
 
||પરિણામ ફરીથી આપમેળે “Negative” માં બદલાય છે.
 
||પરિણામ ફરીથી આપમેળે “Negative” માં બદલાય છે.
  
 
|-
 
|-
||4:34
+
||04:34
 
||હવે, ચાલો કરેલાં ફેરફારોને રદ્દ કરીએ.
 
||હવે, ચાલો કરેલાં ફેરફારોને રદ્દ કરીએ.
  
 
|-
 
|-
||4:38
+
||04:38
 
||આગળ, અમુક એરીથ્મેતિક અને સ્ટેટીસ્ટીક ફંકશન્સ શીખીએ.
 
||આગળ, અમુક એરીથ્મેતિક અને સ્ટેટીસ્ટીક ફંકશન્સ શીખીએ.
  
 
|-
 
|-
||4:43
+
||04:43
 
||બેઝીક એરીથ્મેતિક ફંકશનોમાં નીચેનાનો સમાવેશ થાય છે
 
||બેઝીક એરીથ્મેતિક ફંકશનોમાં નીચેનાનો સમાવેશ થાય છે
  
Line 217: Line 217:
  
 
|-
 
|-
||4:57
+
||04:57
 
||હવે કેટલાક ઓપરેશન્સ કરીએ એ તપાસવા માટે કે, Sum [સમ], Product [પ્રોડક્ટ] અને Quotient [ક્વોશીએંટ] ફંકશનો કેવી રીતે કાર્ય કરે છે.
 
||હવે કેટલાક ઓપરેશન્સ કરીએ એ તપાસવા માટે કે, Sum [સમ], Product [પ્રોડક્ટ] અને Quotient [ક્વોશીએંટ] ફંકશનો કેવી રીતે કાર્ય કરે છે.
  
 
|-
 
|-
||5:05
+
||05:05
 
||પહેલા “Sheet 3” ને પસંદ કરો.
 
||પહેલા “Sheet 3” ને પસંદ કરો.
  
 
|-
 
|-
||5:08
+
||05:08
 
||“B1”, “B2” અને “B3” તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે “50”,”100” અને ”150” ક્રમાંકો દાખલ કરો.
 
||“B1”, “B2” અને “B3” તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે “50”,”100” અને ”150” ક્રમાંકો દાખલ કરો.
  
 
|-
 
|-
||5:19
+
||05:19
 
||“A4” સેલ પર ક્લિક કરો અને “SUM” ટાઈપ કરો.
 
||“A4” સેલ પર ક્લિક કરો અને “SUM” ટાઈપ કરો.
  
 
|-
 
|-
||5:23
+
||05:23
 
||“B4” સેલ પર ક્લિક કરો.
 
||“B4” સેલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||5:26
+
||05:26
 
||આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું.
 
||આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું.
  
 
|-
 
|-
||5:30
+
||05:30
 
||ટાઈપ કરો “is equal to “SUM”, અને કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3.
 
||ટાઈપ કરો “is equal to “SUM”, અને કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3.
  
 
|-
 
|-
||5:37
+
||05:37
 
||Enter દબાવો.
 
||Enter દબાવો.
  
 
|-
 
|-
||5:39
+
||05:39
 
||નોંધ લો કે પરિણામ “300” દર્શાવે છે.
 
||નોંધ લો કે પરિણામ “300” દર્શાવે છે.
  
 
|-
 
|-
||5:43
+
||05:43
 
||તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો
 
||તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો
  
 
|-
 
|-
||5:47
+
||05:47
 
||“B4” પર ફરીથી ક્લિક કરો.
 
||“B4” પર ફરીથી ક્લિક કરો.
  
 
|-
 
|-
||5:49
+
||05:49
 
||હવે, કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે, B1 કોલન B3 ટાઈપ કરો
 
||હવે, કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે, B1 કોલન B3 ટાઈપ કરો
  
 
|-
 
|-
||5:58
+
||05:58
 
||Enter દબાવો.
 
||Enter દબાવો.
  
 
|-
 
|-
||6:00
+
||06:00
 
||ફરી એકવાર, પરિણામ “300” દર્શાવે છે
 
||ફરી એકવાર, પરિણામ “300” દર્શાવે છે
  
 
|-
 
|-
||6:03
+
||06:03
 
||હવે સેલ “A5” પર ક્લિક કરી “PRODUCT” ટાઈપ કરો.
 
||હવે સેલ “A5” પર ક્લિક કરી “PRODUCT” ટાઈપ કરો.
  
 
|-
 
|-
||6:08
+
||06:08
 
||સેલ “B5” પર ક્લિક કરો.
 
||સેલ “B5” પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||6:10
+
||06:10
 
||અહીં ટાઈપ કરો “is equal to “PRODUCT”, અને કૌંસમાં, B1 કોલન B3.
 
||અહીં ટાઈપ કરો “is equal to “PRODUCT”, અને કૌંસમાં, B1 કોલન B3.
  
 
|-
 
|-
||6:18
+
||06:18
 
||Enter દબાવો.
 
||Enter દબાવો.
  
 
|-
 
|-
||6:20
+
||06:20
 
||નોંધ લો કે પરિણામ “7,50,000” દર્શાવે છે.
 
||નોંધ લો કે પરિણામ “7,50,000” દર્શાવે છે.
  
 
|-
 
|-
||6:26
+
||06:26
 
||હવે ચાલો જોઈએ કે ક્વોશન્ટ (Quotient) કેવી રીતે કામ કરે છે.
 
||હવે ચાલો જોઈએ કે ક્વોશન્ટ (Quotient) કેવી રીતે કામ કરે છે.
  
 
|-
 
|-
||6:29
+
||06:29
 
||“A6” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “QUOTIENT” ટાઈપ કરો.
 
||“A6” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “QUOTIENT” ટાઈપ કરો.
  
 
|-
 
|-
||6:34
+
||06:34
 
||હવે સેલ “B6” પર ક્લિક કરો.
 
||હવે સેલ “B6” પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||6:37
+
||06:37
 
||આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું.
 
||આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
||6:40
+
||06:40
 
||અને ટાઈપ કરો “is equal to QUOTIENT”, અને કૌંસ અંદર, B2 અલ્પવિરામ B1.
 
||અને ટાઈપ કરો “is equal to QUOTIENT”, અને કૌંસ અંદર, B2 અલ્પવિરામ B1.
  
 
|-
 
|-
||6:47
+
||06:47
 
||Enter દબાવો.
 
||Enter દબાવો.
  
 
|-
 
|-
||6:49
+
||06:49
 
||તમને પરિણામ “2” મળશે. કારણ કે “100” ભાગ્યા “50” એ 2 આપે છે.
 
||તમને પરિણામ “2” મળશે. કારણ કે “100” ભાગ્યા “50” એ 2 આપે છે.
  
 
|-
 
|-
||6:59
+
||06:59
 
||એજ રીતે, આપણે કેલ્કમાં વિવિધ એરીથ્મેતિક ઓપરેશન્સ કરી શકીએ છીએ.
 
||એજ રીતે, આપણે કેલ્કમાં વિવિધ એરીથ્મેતિક ઓપરેશન્સ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
||7:05
+
||07:05
 
||હવે, ચાલો શીખીએ કે સ્ટેટીસ્ટીક ફંકશનોને કેવી રીતે અમલમાં મુકવું.
 
||હવે, ચાલો શીખીએ કે સ્ટેટીસ્ટીક ફંકશનોને કેવી રીતે અમલમાં મુકવું.
  
 
|-
 
|-
||7:09
+
||07:09
 
||સ્ટેટીસ્ટીક ફંકશનો આ માટે ઉપયોગી છે
 
||સ્ટેટીસ્ટીક ફંકશનો આ માટે ઉપયોગી છે
  
Line 341: Line 341:
  
 
|-
 
|-
||7:27
+
||07:27
 
||પહેલા, શીટ 1 પર ક્લિક કરીએ.
 
||પહેલા, શીટ 1 પર ક્લિક કરીએ.
 
 
 
|-
 
|-
||7:30
+
||07:30
 
||ચાલો જોઈએ કે સ્ટેટીસ્ટીકલ ફંકશનો વાપરીને, ન્યૂનતમ, અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી.
 
||ચાલો જોઈએ કે સ્ટેટીસ્ટીકલ ફંકશનો વાપરીને, ન્યૂનતમ, અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી.
  
 
|-
 
|-
||7:37
+
||07:37
 
||“C10” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું.
 
||“C10” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું.
  
 
|-
 
|-
||7:44
+
||07:44
 
||“Cost” શીર્ષક અંદર, ખુબ જ ઓછા પ્રવેશો છે.
 
||“Cost” શીર્ષક અંદર, ખુબ જ ઓછા પ્રવેશો છે.
  
 
|-
 
|-
||7:48
+
||07:48
 
||ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે.
 
||ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે.
  
 
|-
 
|-
||7:51
+
||07:51
 
||અધિકતમ કિંમત રૂપિયા 6000 છે.
 
||અધિકતમ કિંમત રૂપિયા 6000 છે.
  
 
|-
 
|-
||7:55
+
||07:55
 
||આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જયારે આપણે તેમનાં ફંકશનોને ઉપયોગમાં લઈએ છીએ.
 
||આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જયારે આપણે તેમનાં ફંકશનોને ઉપયોગમાં લઈએ છીએ.
  
 
|-
 
|-
||8:00
+
||08:00
 
||સેલ “C10” માં ટાઈપ કરો “is equal to MAX” અને કૌંસમાં “C3” કોલન “C7”.
 
||સેલ “C10” માં ટાઈપ કરો “is equal to MAX” અને કૌંસમાં “C3” કોલન “C7”.
  
 
|-
 
|-
||8:10
+
||08:10
 
||હવે “Enter” કી દબાવો.
 
||હવે “Enter” કી દબાવો.
  
 
|-
 
|-
||8:13
+
||08:13
 
||નોંધ લો, કે પરિણામ “6000” છે, જે કોલમમાં અધિકતમ કિંમત છે.
 
||નોંધ લો, કે પરિણામ “6000” છે, જે કોલમમાં અધિકતમ કિંમત છે.
  
 
|-
 
|-
||8:20
+
||08:20
 
||હવે, ચાલો સ્ટેટમેંટમાં “MAX” શબ્દને “MIN” સાથે બદલીએ.
 
||હવે, ચાલો સ્ટેટમેંટમાં “MAX” શબ્દને “MIN” સાથે બદલીએ.
  
 
|-
 
|-
||8:25
+
||08:25
 
||અને “Enter” કી દબાવો.
 
||અને “Enter” કી દબાવો.
  
 
|-
 
|-
||8:28
+
||08:28
 
||નોંધ લો, કે પરિણામ “300” છે જે કોસ્ટ કોલમમાં ન્યુનતમ કિંમત છે.
 
||નોંધ લો, કે પરિણામ “300” છે જે કોસ્ટ કોલમમાં ન્યુનતમ કિંમત છે.
  
 
|-
 
|-
||8:34
+
||08:34
 
||મધ્યાંકન વેલ્યુ શોધવા માટે, “MIN” શબ્દને “MEDIAN” સાથે બદલો.
 
||મધ્યાંકન વેલ્યુ શોધવા માટે, “MIN” શબ્દને “MEDIAN” સાથે બદલો.
  
 
|-
 
|-
||8:40
+
||08:40
 
||અને “Enter” કી દબાવો.
 
||અને “Enter” કી દબાવો.
  
 
|-
 
|-
||8:43
+
||08:43
 
||પરિણામ “800” દર્શાવે છે, જે કોલમમાં મધ્યાંકન કિંમત છે.
 
||પરિણામ “800” દર્શાવે છે, જે કોલમમાં મધ્યાંકન કિંમત છે.
  
 
|-
 
|-
||8:50
+
||08:50
 
||એ જ રીતે, તમે ડેટા પર બીજાં સ્ટેટીસ્ટીકલ ફંકશનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો.
 
||એ જ રીતે, તમે ડેટા પર બીજાં સ્ટેટીસ્ટીકલ ફંકશનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો.
  
 
|-
 
|-
||8:58
+
||08:58
 
||આ સેલનાં ફેરફારને રદ્દ કરીએ.
 
||આ સેલનાં ફેરફારને રદ્દ કરીએ.
  
 
|-
 
|-
||9:02
+
||09:02
 
||હવે, ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા.
 
||હવે, ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા.
  
 
|-
 
|-
||9:05
+
||09:05
 
||“Cost” શીર્ષક અંદર અમુક ફેરફાર કરીએ.
 
||“Cost” શીર્ષક અંદર અમુક ફેરફાર કરીએ.
  
 
|-
 
|-
||9:09
+
||09:09
 
||આપણે બદલીશું:
 
||આપણે બદલીશું:
  
Line 429: Line 429:
  
 
|-
 
|-
||9:23
+
||09:23
 
||હવે, “B11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “ROUNDING OFF” શીર્ષક ટાઈપ કરો.
 
||હવે, “B11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “ROUNDING OFF” શીર્ષક ટાઈપ કરો.
  
 
|-
 
|-
||9:31
+
||09:31
 
||“C11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો જ્યાં આપણે “Cost” શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું.
 
||“C11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો જ્યાં આપણે “Cost” શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું.
  
 
|-
 
|-
||9:39
+
||09:39
 
||C11 સેલમાં “is equal to SUM” ટાઈપ કરો અને કૌંસમાં “C3” કોલન “C7”.
 
||C11 સેલમાં “is equal to SUM” ટાઈપ કરો અને કૌંસમાં “C3” કોલન “C7”.
  
 
|-
 
|-
||9:49
+
||09:49
 
||હવે, “Enter” કી દબાવો.
 
||હવે, “Enter” કી દબાવો.
  
 
|-
 
|-
||9:53
+
||09:53
 
||નોંધ લો, કે કુલ સરવાળો “9701.04” છે.
 
||નોંધ લો, કે કુલ સરવાળો “9701.04” છે.
  
 
|-
 
|-
||9:59
+
||09:59
 
||હવે માનો કે પરિણામમાં કોઈપણ દશાંક સ્થાન જોઈતું નથી.
 
||હવે માનો કે પરિણામમાં કોઈપણ દશાંક સ્થાન જોઈતું નથી.
  

Revision as of 15:13, 3 September 2014

Resources for recording Formulas and Functions



Time Narration
00:00 લીબરઓફીસ કેલ્કમાં ફોર્મુલાઓ અને ફંક્શનો પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું:
  • કંડીશનલ ઓપરેટર
  • If..Or સ્ટેટમેંટ
  • બેઝીક સ્ટેટેસ્ટીક ફંકશન્સ
  • સંખ્યાઓ નું પૂર્ણાંકન
00:19 અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુંટૂ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
00:30 આપણે પહેલાથી જ બેઝીક એરીથમેટીક ઓપરેટરોને લાગુ કરતા શીખી લીધું છે જેમ કે ડેટા પર એડીશન [સરવાળો], સબટ્રેકશન [બાદબાકી] અને એવરેજ [સરેરાશ].
00:39 ચાલો કેટલાક બીજાં ઉપયોગી ઓપરેટરો વિશે શીખીએ.
00:43 એમાંનો સૌથી સામાન્ય વપરાતો ઓપરેટર છે કંડીશનલ ઓપરેટર.
00:51 કંડીશનલ ઓપરેટર,

યુઝર દ્વારા ડેટા પર લાગું થયેલી શરતો માટે તપાસ કરે છે.

00:56 અને પછી પરિણામને બૂલીયન - TRUE અથવા FALSE માં દર્શાવે છે.
01:01 “Personal-Finance-Tracker.ods” ખોલીએ.
01:05 અહીં, “Cost” શીર્ષક અંદર, આપણે અનેક વસ્તુઓની વેલ્યુઓને યાદી કરેલી છે.
01:11 તે પર કંડીશનલ ઓપરેટર્સ લાગું કરો અને પરિણામોનું વિશ્લેષણ કરો.
01:17 “B10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો અને તેમાં “Condition Result” ટાઈપ કરો.
01:24 હવે, “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો.
01:28 કન્ડીશનનું પરિણામ લાગું કરવામાં આવશે અને આ સેલમાં દેખાશે.
01:33 નોંધ લો, કે “House Rent” ની વેલ્યુ રૂપિયા 6,000 છે.
01:38 “Electricity Bill” ની વેલ્યુ રૂપિયા 800 છે.
01:43 “House Rent” ની વેલ્યુ “Electricity Bill” ની વેલ્યુ કરતા વધારે છે.
01:48 આપણે તે પર જુદી જુદી કન્ડીશન લાગું કરી પરિણામોને તપાસ કરી શકીએ છીએ.
01:54 “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરો.
01:57 આ સેલમાં, પહેલી કંડીશન “is equal to C3 greater than C4 ” તરીકે ટાઈપ કરો અને “Enter” કી દબાવો.
02:09 જયારે C3 સેલની વેલ્યુ C4 સેલની વેલ્યુ કરતા વધું છે, તો આપણને પરિણામ “TRUE” મળે છે.
02:18 હવે ચાલો આ કંડીશનલ સ્ટેટમેંટને “is equal to C3 less than C4” માં બદલીએ
02:26 “Enter” દબાવો.
02:28 આપણને પરિણામ “FALSE” મળે છે.
02:32 એ જ રીતે, તમે બીજાં કંડીશનલ સ્ટેટમેંટોને લાગું કરી શકો છો અને પરિણામોનો અભ્યાસ કરી શકો છો.
02:38 આ સ્ટેટમેંટ અત્યંત ઉપયોગી છે જ્યારે મોટી માત્રામાં આવેલ ડેટા સાથે વ્યવહાર કરીએ છીએ.
02:44 તમે ડેટા પર “If અને Or” કંડીશન પણ વાપરી શકો છો
02:49 * પરિણામોને પ્રિંટ કરવા માટે
  • કંડીશન અનુસાર
  • જે TRUE ધરાવે છે.
02:55 “C10” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ,
02:59 “ is equal to IF” અને કૌંસમાં, “C3 greater than C4” અલ્પવિરામ, બમણાં અવતરણમાં “Positive” અલ્પવિરામ અને ફરીથી બમણાં અવતરણમાં “Negative”.
03:16 એનો અર્થ છે કે જો સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે હોય તો, “Positive” દર્શાવશે.
03:25 નહી તો “Negative” દર્શાવશે..
03:28 હવે “Enter” દબાવો.
03:31 નોંધ લો, કે પરિણામ “Positive” છે કારણ કે રૂપિયા 6000 રૂપિયા 800 કરતા વધારે છે.
03:39 હવે, કંડીશન સ્ટેટમેંટમાં "greater than” ને “less than” માં બદલીએ અને “Enter” કી દબાવીએ.
03:47 નોંધ લો, કે પરિણામ હવે “Negative” છે, કારણ કે સેલ C3 ની વેલ્યુ સેલ C4 ની વેલ્યુ કરતા વધારે છે.
03:57 તમે પરિણામમાં પણ ફેરફાર જોઈ શકો છો, જો આપણે સેલ C3 અને C4 માં ડેટા બદલીએ છીએ.
04:04 પરિણામ જે હવે દેખાય છે તે “Negative” છે.
04:09 હવે, સેલ C4 માં વેલ્યુને “7000” પર વધારી “Enter” કી દબાવો.
04:17 પરિણામ આપમેળે “Positive” માં બદલાય છે.
04:22 ફરીથી, સેલ C4 ની વેલ્યુ “800” જેટલી ઓછી કરીએ.
04:26 અને “Enter” કી દબાવીએ.
04:29 પરિણામ ફરીથી આપમેળે “Negative” માં બદલાય છે.
04:34 હવે, ચાલો કરેલાં ફેરફારોને રદ્દ કરીએ.
04:38 આગળ, અમુક એરીથ્મેતિક અને સ્ટેટીસ્ટીક ફંકશન્સ શીખીએ.
04:43 બેઝીક એરીથ્મેતિક ફંકશનોમાં નીચેનાનો સમાવેશ થાય છે
  • SUM સરવાળા માટે,
  • PRODUCT ગુણાકાર માટે,
  • QUOTIENT ભાગાકાર માટે અને
  • અન્ય ઘણાબધાં જે આપણે અગાઉનાં ટ્યુટોરીયલોમાં પહેલા શીખ્યા છીએ.
04:57 હવે કેટલાક ઓપરેશન્સ કરીએ એ તપાસવા માટે કે, Sum [સમ], Product [પ્રોડક્ટ] અને Quotient [ક્વોશીએંટ] ફંકશનો કેવી રીતે કાર્ય કરે છે.
05:05 પહેલા “Sheet 3” ને પસંદ કરો.
05:08 “B1”, “B2” અને “B3” તરીકે સંદર્ભિત થયેલી સેલો અંદર અનુક્રમે “50”,”100” અને ”150” ક્રમાંકો દાખલ કરો.
05:19 “A4” સેલ પર ક્લિક કરો અને “SUM” ટાઈપ કરો.
05:23 “B4” સેલ પર ક્લિક કરો.
05:26 આપણે આ સેલમાં પરિણામની ગણતરી કરીશું.
05:30 ટાઈપ કરો “is equal to “SUM”, અને કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3.
05:37 Enter દબાવો.
05:39 નોંધ લો કે પરિણામ “300” દર્શાવે છે.
05:43 તમે આ પ્રમાણે સેલોની શ્રેણી પણ દાખલ કરી શકો છો
05:47 “B4” પર ફરીથી ક્લિક કરો.
05:49 હવે, કૌંસમાં, B1 અલ્પવિરામ B2 અલ્પવિરામ B3 ને બદલે, B1 કોલન B3 ટાઈપ કરો
05:58 Enter દબાવો.
06:00 ફરી એકવાર, પરિણામ “300” દર્શાવે છે
06:03 હવે સેલ “A5” પર ક્લિક કરી “PRODUCT” ટાઈપ કરો.
06:08 સેલ “B5” પર ક્લિક કરો.
06:10 અહીં ટાઈપ કરો “is equal to “PRODUCT”, અને કૌંસમાં, B1 કોલન B3.
06:18 Enter દબાવો.
06:20 નોંધ લો કે પરિણામ “7,50,000” દર્શાવે છે.
06:26 હવે ચાલો જોઈએ કે ક્વોશન્ટ (Quotient) કેવી રીતે કામ કરે છે.
06:29 “A6” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “QUOTIENT” ટાઈપ કરો.
06:34 હવે સેલ “B6” પર ક્લિક કરો.
06:37 આપણે આ સેલને પરિણામની ગણતરી કરવા માટે ઉપયોગ કરીશું.
06:40 અને ટાઈપ કરો “is equal to QUOTIENT”, અને કૌંસ અંદર, B2 અલ્પવિરામ B1.
06:47 Enter દબાવો.
06:49 તમને પરિણામ “2” મળશે. કારણ કે “100” ભાગ્યા “50” એ 2 આપે છે.
06:59 એજ રીતે, આપણે કેલ્કમાં વિવિધ એરીથ્મેતિક ઓપરેશન્સ કરી શકીએ છીએ.
07:05 હવે, ચાલો શીખીએ કે સ્ટેટીસ્ટીક ફંકશનોને કેવી રીતે અમલમાં મુકવું.
07:09 સ્ટેટીસ્ટીક ફંકશનો આ માટે ઉપયોગી છે
  • સ્પ્રેડશીટમાં ડેટાનું વિશ્લેષણ કરવા માટે.
  • ઉદાહરણ તરીકે,
  • ફંકશનો જેવા કે COUNT, MIN, MAX, MEDIAN, MODE
  • અને અન્ય ઘણા નો પ્રકાર સ્ટેટીસ્ટીકલ હોય છે .
07:27 પહેલા, શીટ 1 પર ક્લિક કરીએ.
07:30 ચાલો જોઈએ કે સ્ટેટીસ્ટીકલ ફંકશનો વાપરીને, ન્યૂનતમ, અધિકતમ અને મધ્યાંકન કિંમતોને કેવી રીતે શોધવી.
07:37 “C10” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરીએ જ્યાં પરિણામ દર્શાવીશું.
07:44 “Cost” શીર્ષક અંદર, ખુબ જ ઓછા પ્રવેશો છે.
07:48 ન્યૂનતમ કિંમત રૂપિયા 300 છે.
07:51 અધિકતમ કિંમત રૂપિયા 6000 છે.
07:55 આ પરિણામો છે જે પ્રદર્શિત થવા જોઈએ જયારે આપણે તેમનાં ફંકશનોને ઉપયોગમાં લઈએ છીએ.
08:00 સેલ “C10” માં ટાઈપ કરો “is equal to MAX” અને કૌંસમાં “C3” કોલન “C7”.
08:10 હવે “Enter” કી દબાવો.
08:13 નોંધ લો, કે પરિણામ “6000” છે, જે કોલમમાં અધિકતમ કિંમત છે.
08:20 હવે, ચાલો સ્ટેટમેંટમાં “MAX” શબ્દને “MIN” સાથે બદલીએ.
08:25 અને “Enter” કી દબાવો.
08:28 નોંધ લો, કે પરિણામ “300” છે જે કોસ્ટ કોલમમાં ન્યુનતમ કિંમત છે.
08:34 મધ્યાંકન વેલ્યુ શોધવા માટે, “MIN” શબ્દને “MEDIAN” સાથે બદલો.
08:40 અને “Enter” કી દબાવો.
08:43 પરિણામ “800” દર્શાવે છે, જે કોલમમાં મધ્યાંકન કિંમત છે.
08:50 એ જ રીતે, તમે ડેટા પર બીજાં સ્ટેટીસ્ટીકલ ફંકશનોને વાપરી શકો છો અને એ અનુસાર તેનું વિશ્લેષણ કરી શકો છો.
08:58 આ સેલનાં ફેરફારને રદ્દ કરીએ.
09:02 હવે, ચાલો શીખીએ કે ક્રમાંકોને પૂર્ણાંક કેવી રીતે બનાવવા.
09:05 “Cost” શીર્ષક અંદર અમુક ફેરફાર કરીએ.
09:09 આપણે બદલીશું:

“6000” ને “6000.34” માં

“600” ને “600.4”, ”300” ને “300.3” માં.

09:23 હવે, “B11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “ROUNDING OFF” શીર્ષક ટાઈપ કરો.
09:31 “C11” તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો જ્યાં આપણે “Cost” શીર્ષક અંદર આવેલ વસ્તુઓની કુલ સંખ્યા શોધીશું.
09:39 C11 સેલમાં “is equal to SUM” ટાઈપ કરો અને કૌંસમાં “C3” કોલન “C7”.
09:49 હવે, “Enter” કી દબાવો.
09:53 નોંધ લો, કે કુલ સરવાળો “9701.04” છે.
09:59 હવે માનો કે પરિણામમાં કોઈપણ દશાંક સ્થાન જોઈતું નથી.
10:04 શ્રેષ્ઠ ઉકેલ એ છે કે પરિણામને નજીકનાં સંપૂર્ણ ક્રમાંકમાં પૂર્ણાંક કરો.
10:09 કુલ સંખ્યા “9701.04” વાળા સેલ પર ક્લિક કરો.
10:15 ટાઈપ કરો “is equal to ROUND”, કૌંસમાં “SUM” અને ફરીથી કૌંસમાં “C3” કોલન “C7”.
10:25 કૌંસ બંધ કરો. Enter કી દબાવો.
10:29 તમે જોશો કે પરિણામ હવે “9701” છે, જે નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં બનાવેલ પૂર્ણાંક “9701.04” છે.
10:44 પૂર્ણાંક બનાવવું, ક્યાં તો નીચલાં પૂર્ણ ક્રમાંકને અથવા તો ઉચ્ચ ક્રમાંકને થઇ શકે છે.
10:52 ચાલો પરિણામ સાથેની સેલ પર ક્લિક કરીએ અને “ROUND” ને “ROUNDUP” શબ્દ થી એડીટ કરીએ.
10:59 હવે, “Enter” કી દબાવો.
11:02 તમે જુઓ છો કે પરિણામ હવે “9702” છે જે ઉચ્ચ પૂર્ણ ક્રમાંક છે.
11:10 નીચલાં પૂર્ણ ક્રમાંકને પૂર્ણાંક બનાવવાં માટે, “ROUNDUP” ને “ROUNDDOWN” શબ્દથી બદલો.
11:17 અને “Enter” કી દબાવો.
11:19 પરિણામ હવે “9701” છે જે નીચલું પૂર્ણ ક્રમાંક છે.
11:28 આપણી “Personal-Finance-Tracker.ods” ને તેનાં મૂળ સ્વરૂપમાં મેળવવા માટે ચાલો આ ફેરફારોને અન ડૂ કરીએ.
11:37 લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
11:43 સારાંશમાં, આપણે નીચે આપેલ વિશે શીખ્યાં:
  • કંડીશનલ ઓપરેટર
  • If..Or સ્ટેટમેંટ
  • બેઝીક સ્ટેટીસ્ટીક્સ ફંક્શનો
  • રાઉંન્ડીંગ ઓફ [પૂર્ણાંકીત કરેલ] ક્રમાંકો
11:55 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
11:58 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
12:01 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો
12:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
12:08 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
12:11 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
12:15 વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
12:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
12:26 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
12:34 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
12:37 "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો"
12:45 આઈઆઈટી મુંબઈ તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya