Difference between revisions of "ExpEYES/C3/Steady-state-response-of-circuits/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 | નમસ્તે મિત્રો '''Steady State Response of Circuits''' પરના સ્પોકન ટ્ય...")
 
 
Line 9: Line 9:
 
|-
 
|-
 
|00:07
 
|00:07
| આ  ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
+
| આ  ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: '''RC, RL''' અને  '''LCR''' સર્કિટમાં '''AC phase shift''' .
  
*  '''RC, RL''' અને  '''LCR''' સર્કિટમાં '''AC phase shift''' .
+
'''Phase shift''' વેલ્યુઓની ગણતરી અને પ્રયોગ માટે '''circuit diagrams''' દેખાડતા.
 
+
'''Phase shift''' વેલ્યુઓની ગણતરી અને  
+
 
+
પ્રયોગ માટે '''circuit diagrams''' દેખાડતા.
+
  
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|  અહીં હું ઉપયોગ રહી છું:
+
|  અહીં હું ઉપયોગ રહી છું: '''ExpEYES '''version 3.1.0, '''Ubuntu Linux OS''' version 14.10.
 
+
* '''ExpEYES '''version 3.1.0
+
 
+
* '''Ubuntu Linux OS''' version 14.10.
+
  
 
|-
 
|-
Line 29: Line 21:
 
| આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:
 
| આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:
  
* મૂળભૂત ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)  અને  
+
મૂળભૂત ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)  અને '''ExpEYES Junior''' ઇન્ટરફેસ. જો નથી તો  '''ExpEYES''' ના સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાવ.
*'''ExpEYES Junior''' ઇન્ટરફેસ.
+
જો નથી તો  '''ExpEYES''' ના સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાવ.
+
  
 
|-
 
|-
Line 55: Line 45:
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|આ પ્રયોગ કરવા માટે ,  
+
|આ પ્રયોગ કરવા માટે , '''A1''' નું  '''SINE''' ને જોડાણ કરાયું છે.
'''A1''' નું  '''SINE''' ને જોડાણ કરાયું છે.
+
 
'''1uF'''(એક  '''micro farad''') '''capacitor''' '''SINE''' અને  '''A2''' વચ્ચે જોડાણ કરાયું છે.
 
'''1uF'''(એક  '''micro farad''') '''capacitor''' '''SINE''' અને  '''A2''' વચ્ચે જોડાણ કરાયું છે.
'''A2''' અને  ગ્રાઉન્ડ '''(GND)''' વચ્ચે '''1K''' રેઝિસ્ટર જોડાણ કરાયું છે.
+
'''A2''' અને  ગ્રાઉન્ડ '''(GND)''' વચ્ચે '''1K''' રેઝિસ્ટર જોડાણ કરાયું છે.
  
 
|-
 
|-
Line 70: Line 59:
 
|-
 
|-
 
|01:44
 
|01:44
| '''Plot window''' પર , '''A1''' પર ક્લિક કરો અને '''CH1''' સુધી ડ્રેગ કરો.
+
| '''Plot window''' પર , '''A1''' પર ક્લિક કરો અને '''CH1''' સુધી ડ્રેગ કરો. '''A1''' એ  '''CH1''' ને અસાઈન થયું છે.
'''A1''' એ  '''CH1''' ને અસાઈન થયું છે.
+
  
 
|-
 
|-
 
|01:54
 
|01:54
| '''A2''' પર ક્લિક કરો  અને  '''CH2''' સુધી ડ્રેગ કરો..
+
| '''A2''' પર ક્લિક કરો  અને  '''CH2''' સુધી ડ્રેગ કરો. '''A2''' એ '''CH2''' ને અસાઈન થયું છે.
'''A2''' એ '''CH2''' ને અસાઈન થયું છે.
+
  
 
|-
 
|-
Line 124: Line 111:
 
|-
 
|-
 
|03:08
 
|03:08
| વેવ ની ફ્રીક્વન્સી '''149.4Hz''' છે.
+
| વેવ ની ફ્રીક્વન્સી '''149.4Hz''' છે.  '''A1''' પર આવેલ કુલ વોલ્ટેજ  '''3.54V''' છે.
  
'''A1''' પર આવેલ કુલ વોલ્ટેજ  '''3.54V''' છે.
+
'''A2''' પર '''R'''  આવેલ વોલ્ટેજ  '''2.50V''' છે.
 
+
'''A2''' પર '''R'''  આવેલ વોલ્ટેજ  '''2.50V''' છે.
+
  
 
Voltage at '''A1-A2''' પરનો વોલ્ટેજ  '''2.43V''' છે.
 
Voltage at '''A1-A2''' પરનો વોલ્ટેજ  '''2.43V''' છે.
Line 157: Line 142:
 
|04:20
 
|04:20
 
| '''Φ (Phase shift) = arctan(XC/XR)''' ફોર્મ્યુલા વાપરીને ચાલો ફેસ શિફ્ટ વેલ્યુ ગણતરી કરીએ. જ્યાં '''XC=1/2πfC.''' છે.
 
| '''Φ (Phase shift) = arctan(XC/XR)''' ફોર્મ્યુલા વાપરીને ચાલો ફેસ શિફ્ટ વેલ્યુ ગણતરી કરીએ. જ્યાં '''XC=1/2πfC.''' છે.
 
  
 
અહીં  '''f''' એ  hertz,માં ફ્રીક્વન્સી છે. '''C''' એ  '''farads''' માં '''capacitance''' છે.''' phase shift  ''' ની ગણતરી કરેલ વેલ્યુ '''46.81 deg''' છે.
 
અહીં  '''f''' એ  hertz,માં ફ્રીક્વન્સી છે. '''C''' એ  '''farads''' માં '''capacitance''' છે.''' phase shift  ''' ની ગણતરી કરેલ વેલ્યુ '''46.81 deg''' છે.
Line 171: Line 155:
 
|-
 
|-
 
|04:59
 
|04:59
|આ પ્રયોગ કરવા માટે  '''A1''' એ '''SINE''' થી જોડાયેલ છે.
+
|આ પ્રયોગ કરવા માટે  '''A1''' એ '''SINE''' થી જોડાયેલ છે. 3000  આંટા વીંટાળેલ કોઇલ  '''SINE''' અને  '''A2''' થી જોડાણ કરાયેલી છે.
3000  આંટા વીંટાળેલ કોઇલ  '''SINE''' અને  '''A2''' થી જોડાણ કરાયેલી છે.
+
  
 
|-
 
|-
Line 200: Line 183:
 
|-
 
|-
 
|05:53
 
|05:53
|  આપેલની વેલ્યુઓ બદલો:
+
|  આપેલની વેલ્યુઓ બદલો: '''Frequency''' ને  '''149.4Hz(hertz)''' માં , '''Resistance''' ને ''' 1360 Ohm''' માં
  
* '''Frequency''' ને  '''149.4Hz(hertz)''' માં
+
'''Capactance''' ને  '''0 uF(micro farad)''' માં ને '''inductance''' ને  '''78 mH (milli henry)''' માં .
 
+
* '''Resistance''' ને ''' 1360 Ohm''' માં
+
 
+
* '''Capactance''' ને  '''0 uF(micro farad)''' માં ને  
+
 
+
* '''inductance''' ને  '''78 mH (milli henry)''' માં .
+
  
 
|-
 
|-
Line 225: Line 202:
 
|06:41
 
|06:41
 
|બહારના રેસીસ્ટંસ ની વેલ્યુ  '''560 Ohm''' છે અને કોઈલ નું રેસીસ્ટંસ '''800 Ohm''' છે . કુલરેસીસ્ટંસ  =( 560 Ohm + 800 Ohm)= 1360 Ohm છે.
 
|બહારના રેસીસ્ટંસ ની વેલ્યુ  '''560 Ohm''' છે અને કોઈલ નું રેસીસ્ટંસ '''800 Ohm''' છે . કુલરેસીસ્ટંસ  =( 560 Ohm + 800 Ohm)= 1360 Ohm છે.
ગણતરી કરેલ વેલ્યુ ''' phase shift ''' એ ''' 3.08degrees''' છે.
+
ગણતરી કરેલ વેલ્યુ ''' phase shift ''' એ ''' 3.08degrees''' છે.
  
 
|-
 
|-
Line 272: Line 249:
 
|-
 
|-
 
|08:11
 
|08:11
|  વેવો ની ફ્રીક્વન્સી '''149.4Hz''' છે,
+
|  વેવો ની ફ્રીક્વન્સી '''149.4Hz''' છે,  '''A1''' પર કુલ વોલ્ટેજ  '''3.53V''' છે , '''A2''' પર  ''' R'''  દરમ્યાન વોલ્ટેજ '''2.50V''' છે , '''A1-A2''' પર ''' LC''' દરમ્યાન વોલ્ટેજ  '''2.42V''' છે.
  '''A1''' પર કુલ વોલ્ટેજ  '''3.53V''' છે ,
+
'''A2''' પર  ''' R'''  દરમ્યાન વોલ્ટેજ '''2.50V''' છે ,
+
'''A1-A2''' પર ''' LC''' દરમ્યાન વોલ્ટેજ  '''2.42V''' છે.
+
  
 
|-
 
|-
Line 283: Line 257:
 
|-
 
|-
 
|08:37
 
|08:37
|આપેલ વેલ્યુ બદલો :
+
|આપેલ વેલ્યુ બદલો : frequency ને  '''149.4Hz ''' અને  inductance ને  '''78mH (milli Henry)'''.
 
+
* frequency ને  '''149.4Hz ''' અને   
+
 
+
* inductance ને  '''78mH (milli Henry)'''.
+
  
 
|-
 
|-
Line 311: Line 281:
 
|-
 
|-
 
|09:22
 
|09:22
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા-
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા- '''RC, RL''' અને  '''LCR''' સર્કિટમાં AC phase shift  અને ફેસ શિફ્ટ વેલ્યુઓ ની ગણતરી કરવી.
 
+
'''RC, RL''' અને  '''LCR''' સર્કિટમાં AC phase shift  અને  
+
 
+
* ફેસ શિફ્ટ વેલ્યુઓ ની ગણતરી કરવી.
+
  
 
|-
 
|-
 
|09:33
 
|09:33
| એસાઈનમેંટ તરીકે  
+
| એસાઈનમેંટ તરીકે વિભિન્ન રેઝિસ્ટન્સ વેલ્યુઓ વાપરીને  RL અને  LCR સર્કિટોના AC Phase shift શીખો.
વિભિન્ન રેઝિસ્ટન્સ વેલ્યુઓ વાપરીને  RL અને  LCR સર્કિટોના AC Phase shift શીખો.
+
  
 
|-
 
|-

Latest revision as of 12:03, 27 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો Steady State Response of Circuits પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: RC, RL અને LCR સર્કિટમાં AC phase shift .

Phase shift વેલ્યુઓની ગણતરી અને પ્રયોગ માટે circuit diagrams દેખાડતા.

00:24 અહીં હું ઉપયોગ રહી છું: ExpEYES version 3.1.0, Ubuntu Linux OS version 14.10.
00:34 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ:

મૂળભૂત ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) અને ExpEYES Junior ઇન્ટરફેસ. જો નથી તો ExpEYES ના સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાવ.

00:50 ચાલો સૌપ્રથમ એક સર્કિટના Steady state response ને વ્યાખ્યાયિત કરીએ.
00:55 Steady state response એ નિરીક્ષણનો સમયગાળો છે જ્યારે સર્કિટ સંતુલન અવસ્થામાં હોય છે.
01:02 હવે આપણે phase shift વ્યાખ્યાયિત કરીશું. Phase shift આ વેવ ફોર્મનના phase માં થયેલ એક સંબંધિત ફેરફાર છે.
01:10 ચાલો હવે RC સર્કિટમાં AC phase shift શીખીએ.
01:14 આ પ્રયોગ માં આપણે સર્કિટમાં વોલ્ટેજ બદલાઉં અને phase shift માપીશું.
01:20 આ પ્રયોગ કરવા માટે , A1 નું SINE ને જોડાણ કરાયું છે.

1uF(એક micro farad) capacitor SINE અને A2 વચ્ચે જોડાણ કરાયું છે. A2 અને ગ્રાઉન્ડ (GND) વચ્ચે 1K રેઝિસ્ટર જોડાણ કરાયું છે.

01:36 circuit diagram. છે.
01:40 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
01:44 Plot window પર , A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1CH1 ને અસાઈન થયું છે.
01:54 A2 પર ક્લિક કરો અને CH2 સુધી ડ્રેગ કરો. A2CH2 ને અસાઈન થયું છે.
02:02 Sine વેવ મેળવવા માટે mSec/div સ્લાઇડરને ખસેડો .
02:08 EXPERIMENTSબટન પર ક્લિક કરો . Study of AC circuitsપસંદ કરો.
02:14 Study of AC Circuits અને Schematic વિન્ડો ખુલે છે. Schematic વિન્ડો circuit diagram દર્શાવે છે.
02:24 Study of AC Circuits વિન્ડો વિભિન્ન વોલ્ટેજે સહિત તર લાઈન દર્શાવે છે.
02:30 A1 પર આપેલ વોલ્ટેજ કાળી લાઈન છે.
02:35 resistor દરમ્યાન આવેલ વોલ્ટેજ લાલ લાઈન છે.
02:39 Blue laain capacitor na .....bnne bajuna cheda no voltej btawe che
02:44 વિન્ડો ની જમણી બાજુ એ આપણે Phasor plot જોઈ શકીએ છીએ.
02:49 પ્લોટમાં positive X-axisresistor દરમયાન આવેલ voltage રજૂ કરે છે.
02:56 Positive Y-axisinductor દરમ્યાન આવેકે વોલ્ટેજ રજૂ કરે છે.
03:02 Negative Y-axiscapacitorદરમ્યાન આવેકે વોલ્ટેજ રજૂ કરે છે.
03:08 વેવ ની ફ્રીક્વન્સી 149.4Hz છે. A1 પર આવેલ કુલ વોલ્ટેજ 3.54V છે.

A2 પર R આવેલ વોલ્ટેજ 2.50V છે.

Voltage at A1-A2 પરનો વોલ્ટેજ 2.43V છે.

Phase Shift43.1 deg(degree) છે.

03:34 Calculatorfrequency, resistance, capacitance અને inductance ની મૂળભત વેલ્યુઓ દર્શાવે છે.
03:44 frequency વેલ્યુને 149.4Hz અને Inductor ની વેલ્યુને 0 mH (zero milli henry) માં બદલો.
03:53 Calculate XL, XC and Angle બટન પર ક્લિક કરો .
03:59 XC, XL અને phase angle ની વેલ્યુ દર્શાવાયી છે. XC અને XLcapacitance અને inductance ના Impedences છે. impidens
04:11 Dphiphase shift છે. ગણતરી કરેલ Phase shift46.8 degrees ડિગ્રી છે.
04:20 Φ (Phase shift) = arctan(XC/XR) ફોર્મ્યુલા વાપરીને ચાલો ફેસ શિફ્ટ વેલ્યુ ગણતરી કરીએ. જ્યાં XC=1/2πfC. છે.

અહીં f એ hertz,માં ફ્રીક્વન્સી છે. Cfarads માં capacitance છે. phase shift ની ગણતરી કરેલ વેલ્યુ 46.81 deg છે.

04:48 હવે આપણે RL circuit માં AC phase shift શીખીશું.
04:52 આ પ્રયોગમાં આપણે phase shift માપીશું જ્યારે capacitor ના બદલે inductor હોય છે.
04:59 આ પ્રયોગ કરવા માટે A1SINE થી જોડાયેલ છે. 3000 આંટા વીંટાળેલ કોઇલ SINE અને A2 થી જોડાણ કરાયેલી છે.
05:11 A2 અને GND વચ્ચે 560 Ohm રેઝિસ્ટર જોડાણ કરાયેલો છે. આ સર્કિટ ડાઇગ્રામ છે.
05:20 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
05:24 બે sine વેવ ઉત્પ્ન્ન થાય છે.
05:27 EXPERIMENTSબટન પર ક્લિક કરો , Study of AC circuits પસંદ કરો. Study of AC Circuits વિન્ડો ખુલે છે.
05:38 વિન્ડો ની જમણી બાજુએ આપણે Phasor plot fejr જોઈ શકીએ છીએ.
05:43 તમે જોઈ શકો છો Phase Shift-2.7 deg (minus 2.7 degree) છે. frequency અને voltages ની વેલ્યુઓની નોંધ લો.
05:53 આપેલની વેલ્યુઓ બદલો: Frequency ને 149.4Hz(hertz) માં , Resistance ને 1360 Ohm માં

Capactance ને 0 uF(micro farad) માં ને inductance ને 78 mH (milli henry) માં .

06:11 વેલ્યુઓ જોવા માટે Calculate XL, XC and Angle બટન પર ક્લિક કરો . ગણતરી કરેલ Phase shift એ -3.1 deg(minus 3.1 degree) છે.
06:23 ચાલો ફોર્મ્યુલા વાપરીને phase shift વેલ્યુની ગણતરી કરીએ.
06:27 Phase shift (Φ) = arctan(XL/XR), જ્યાં XL=2πfL અહીં Linductance. છે.
06:41 બહારના રેસીસ્ટંસ ની વેલ્યુ 560 Ohm છે અને કોઈલ નું રેસીસ્ટંસ 800 Ohm છે . કુલરેસીસ્ટંસ =( 560 Ohm + 800 Ohm)= 1360 Ohm છે.

ગણતરી કરેલ વેલ્યુ phase shift 3.08degrees છે.

07:05 હવે આપણે LCR circuit માં AC phase shift શીખીશું.
07:10 હવે આપણે સર્કિટમાં inductor અને capacitor જોડાણ કરીશું ત્યારે આપણે phase shift માપીશું.
07:17 આ પ્રયોગ કરવા માટે SINE is connected to A1.
07:21 A1 અને A2 વચ્ચે કોઈલ અને 1 uF(1 micro farad) કેપેસિટર જોડાણ કરાયું છે.
07:28 A2 અને ગ્રાઉન્ડ (GND) વચ્ચે 1K રેઝિસ્ટર જોડાણ કરાયું છે. આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:36 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
07:39 phase shift સાથે બે sine વૅવો ઉત્પ્ન્ન થયી છે.
07:43 EXPERIMENTS બટન પર ક્લિક કરો, Study of AC Circuits પસંદ કરો.
07:50 Study of AC Circuits અને Schematic વિન્ડો ખુલે છે. Schematic વિન્ડો સર્કિટ ડાઇગ્રામ દર્શાવે છે.
07:59 Study of AC Circuits વિન્ડો વિભિન્ન વોલ્ટેજે સાથે ત્રણ sine વેવો દર્શાવે છે.
08:06 વિન્ડો ની જમણી બાજુએ આપણે Phasor plot fejrજોઈ શાજીએ છીએ.
08:11 વેવો ની ફ્રીક્વન્સી 149.4Hz છે, A1 પર કુલ વોલ્ટેજ 3.53V છે , A2 પર R દરમ્યાન વોલ્ટેજ 2.50V છે , A1-A2 પર LC દરમ્યાન વોલ્ટેજ 2.42V છે.
08:33 Phase Shift એ 43.1 deg(degree) છે.
08:37 આપેલ વેલ્યુ બદલો : frequency ને 149.4Hz અને inductance ને 78mH (milli Henry).
08:48 વેલ્યુ ને જોવા માટે Calculate XL, XC and Angle બટન પર ક્લિક કરો.ગણતરી કરેલ ફેસ શિફ્ટ વેલ્યુ 44.8 deg છે.
09:00 ચાલો ફોર્મ્યુલા વાપરીને Phase shift વેલ્યુ ગણતરી કરીએ.
09:04 Phase shift Φ = arctan(XC – XL/XR).
09:10 બહારના રેઝિસ્ટન્સની વેલ્યુ 1000 Ohm છે. ફેસ શિફ્ટની ગણતરી કરેલ 44.77 degrees છે.
09:20 ચાલો સારાંશ લઈએ.
09:22 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા- RC, RL અને LCR સર્કિટમાં AC phase shift અને ફેસ શિફ્ટ વેલ્યુઓ ની ગણતરી કરવી.
09:33 એસાઈનમેંટ તરીકે વિભિન્ન રેઝિસ્ટન્સ વેલ્યુઓ વાપરીને RL અને LCR સર્કિટોના AC Phase shift શીખો.
09:44 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
09:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
10:06 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya