Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 131: Line 131:
 
|-
 
|-
 
||2:23
 
||2:23
||કારણ કે આપણી સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી.
+
||કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી.
  
 
|-
 
|-
Line 148: Line 148:
 
|-
 
|-
 
||2:46
 
||2:46
||આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા હેતુ હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઇ રહ્યી છું.
+
||આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું.
  
 
|-
 
|-
Line 156: Line 156:
 
|-
 
|-
 
||2:54
 
||2:54
||પહેલા ચાલો "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત કરીએ અને બંધ કરીએ
+
||પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ
  
 
|-
 
|-
Line 164: Line 164:
 
|-
 
|-
 
||3:04
 
||3:04
||"Image 2" ને પસંદ કરો.
+
||"Image 2" પસંદ કરો.
 
   
 
   
 
|-
 
|-
 
||3:06
 
||3:06
||હવે, જમણું ક્લિક કરીને Open with GIMP પસંદ કરો.
+
||હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો.
  
 
|-
 
|-
Line 176: Line 176:
 
|-
 
|-
 
||3:13
 
||3:13
||હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ (ભૂખરાં રંગ) માં બદલી કરીએ.
+
||હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ.
  
 
|-
 
|-
 
||3:18
 
||3:18
||હવે, ઈમેજને સંગ્રહીત કરીને બંધ કરો.
+
||હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો.
  
 
|-
 
|-
 
||3:22
 
||3:22
||ચાલો Personal-Finance-Tracker.ods ખોલીએ.
+
||Personal-Finance-Tracker.ods ખોલીએ.
  
 
|-
 
|-
Line 192: Line 192:
 
|-
 
|-
 
||3:30
 
||3:30
||જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો છે કે,
+
||જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો છે કે,
જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા વપરાશકર્તાને મોકલવા ઈચ્છો છો,
+
જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો,
  
 
|-
 
|-
 
||3:40
 
||3:40
||તમને બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ એ જ પ્રમાણે ઈમેજ ફાઈલને.
+
||તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ.
 
      
 
      
 
|-
 
|-
 
||3:44
 
||3:44
||જેનો અર્થ છે, તમને હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી રહ્યા છો.  
+
||જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે.  
  
 
|-
 
|-
 
||3:52
 
||3:52
||ચાલો આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ
+
||આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ
  
 
|-
 
|-
 
||3:58
 
||3:58
||બીજી અન્ય પદ્ધતિ ઈમેજને એક સ્પ્રેડશીટમાં દાખલ કરવાની એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ (ખસેડવું) કરવી
+
||ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ  એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી.
  
 
|-
 
|-
 
||4:05
 
||4:05
||જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને તમારા સ્પ્રેડશીટ પર ડ્રોપ (એક સ્થાને મુકવું) કરવી.
+
||જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો.
  
 
|-
 
|-
 
||4:09
 
||4:09
||ચાલો એક ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ.
+
||ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ.
  
 
|-
 
|-
Line 225: Line 225:
 
|-
 
|-
 
||4:19
 
||4:19
||તમે જુઓ છો કે ઈમેજ તમારા ડોક્યુંમેંટમાં દાખલ થાય છે.
+
||તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે.
  
 
|-
 
|-
 
||4:23
 
||4:23
||ચાલો આ ફેરફાર CTRL અને Z દાબીને અનડૂ (પહેલા હતું તેવું) કરીએ.
+
||CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ.
  
 
|-
 
|-
 
||4:29
 
||4:29
||હવે ચાલો ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરીને ઈમેજને લીંક કરીએ.
+
||હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ.
  
 
|-
 
|-
 
||4:34
 
||4:34
 
||આ પણ સરળ છે!
 
||આ પણ સરળ છે!
ફક્ત “Control” અને “Shift” કી દબાવીને પકડી રાખો
+
ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો
  
 
|-
 
|-
Line 246: Line 246:
 
|-
 
|-
 
||4:44
 
||4:44
||ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક (જોડાણ) થયેલી છે.
+
||ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે.
  
 
|-
 
|-
 
||4:48
 
||4:48
||ચાલો CTRL અને S બંને કી સાથે દબાવીને આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ.
+
||CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ.
  
 
|-
 
|-
 
||4:54
 
||4:54
||હવે ચાલો આ ફાઈલને બંધ કરીએ.
+
||હવે આ ફાઈલને બંધ કરીએ.
  
 
|-
 
|-
 
||4:58
 
||4:58
||હવે ચાલો જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ.
+
||હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ.
  
 
|-
 
|-
 
||5:02
 
||5:02
||ચાલો “Image 3.jpg” ને રીનેમ (ફરી નામ બદલવું) કરીએ, જે આપણે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી.  
+
||“Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી.  
  
 
|-
 
|-
Line 274: Line 274:
 
|-
 
|-
 
||5:22
 
||5:22
||લીંક થયેલ માર્ગ એક એરર (ત્રુટી) દર્શાવે છે!
+
||લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે!
  
 
|-
 
|-
 
||5:25
 
||5:25
||ચાલો આપણે આ લીંક રદ્દ કરીએ.
+
||આ લીંક રદ્દ કરીએ.
  
 
|-
 
|-
 
||5:28
 
||5:28
||આ ટ્યુટોરીયલને અટકાવો અને એસાઈનમેંટ (સોપણી) કરો.
+
||આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો.
  
 
|-
 
|-
 
||5:32
 
||5:32
||કેલ્ક શીટમાં એક ઈમેજને એક લીંક તરીકે દાખલ કરો, તેને સંગ્રહીત કરો અને બંધ કરો.
+
||કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો.
  
 
|-
 
|-
Line 294: Line 294:
 
|-
 
|-
 
||5:43
 
||5:43
||કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલીને તપાસ કરો.
+
||કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો.
  
 
|-
 
|-
 
||5:49
 
||5:49
||હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ (ચોંટાડવું) કરો.
+
||હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો.
  
 
|-
 
|-
Line 306: Line 306:
 
|-
 
|-
 
||5:57
 
||5:57
||“Standard” ટૂલબારની જરા નીચે આવેલા એક નવા ટૂલબારની નોંધ લો.
+
||“Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો.
  
 
|-
 
|-
Line 314: Line 314:
 
|-
 
|-
 
||6:04
 
||6:04
||“Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલી કરવાનાં અનેક વિકલ્પો આપે છે.
+
||“Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે.
  
 
|-
 
|-
 
||6:13
 
||6:13
||ચાલો CTRL અને Z દાબીને આને અનડૂ કરીએ.
+
||CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ.
  
 
|-
 
|-
 
||6:18
 
||6:18
||“Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્ક જેવી બદલી કરવાનાં વિકલ્પો છે.
+
||“Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે.
  
 
|-
 
|-
 
||6:26
 
||6:26
||“Picture” ટૂલબાર પર બીજા અન્ય વિકલ્પો છે જે આપણે પછીથી આવરી લેશું.
+
||“Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું.
  
 
|-
 
|-
 
||6:32
 
||6:32
||આગળ આપણે શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી.
+
||આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી.
  
 
|-
 
|-
 
||6:37
 
||6:37
||કોઈ એક ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં.
+
||ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં.
  
 
|-
 
|-
 
||6:44
 
||6:44
||ચાલો એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” જેમ નામ આપીએ.
+
||એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ.
  
 
|-
 
|-
 
||6:50
 
||6:50
||આ આપણું ટાર્ગેટ (લક્ષ્યાંક) ડોક્યુંમેંટ છે.
+
||આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે.
  
 
|-
 
|-
 
||6:53
 
||6:53
||આપણી પાસે આપણી “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ એક ઈમેજ છે.
+
||આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે.
  
 
|-
 
|-
 
||6:59
 
||6:59
||આ આપણું સ્ત્રોત ડોક્યુંમેંટ છે.
+
||આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે.
  
 
|-
 
|-
 
||7:02
 
||7:02
||હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સ્ત્રોત ફાઈલમાંથી પસંદ કરો.
+
||હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો.
  
 
|-
 
|-
Line 366: Line 366:
 
|-
 
|-
 
||7:15
 
||7:15
||હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર સ્વીચ (પર જવું) કરો, જે “abc.ods” છે.
+
||હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે.
  
 
|-
 
|-
 
||7:21
 
||7:21
||“abc.ods” માં જ્યાં તમે તમારી સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો.
+
||“abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો.
  
 
|-
 
|-
Line 378: Line 378:
 
|-
 
|-
 
||7:35
 
||7:35
||આપણે જોઈએ છીએ કે ઈમેજ આપણી ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે.
+
||આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે.
  
 
|-
 
|-
 
||7:42
 
||7:42
||હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી રીતે કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી.
+
||હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી.
  
 
|-
 
|-
 
||7:48
 
||7:48
||“Gallery” ઈમેજ એજ પ્રમાણે ધ્વનીઓ ધરાવે છે જે તમે તમારી સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો.
+
||“Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો.
  
 
|-
 
|-
 
||7:54
 
||7:54
||ચાલો જોઈએ આને કેવી રીતે કરવું છે.
+
||ચાલો જોઈએ કેવી રીતે કરવું.
  
 
|-
 
|-
Line 398: Line 398:
 
|-
 
|-
 
||8:01
 
||8:01
||વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરો અને ત્યારબાદ તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો.
+
||વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||8:09
 
||8:09
||હવે ઈમેજો દ્વારા જાવ જે “Gallery” પૂરી પાડે છે અને તમે જે ઈમેજ તમારા ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તેના પર ક્લિક કરો.
+
||હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||8:18
 
||8:18
 
||ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો
 
||ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો
અને તમે જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં તેને ડ્રોપ કરો.
+
અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો.
  
 
|-
 
|-
 
||8:26
 
||8:26
||તમે જુઓ છો કે ઈમેજો આપણી “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ કરાય છે.
+
||તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે.
  
 
|-
 
|-
 
||8:34
 
||8:34
||'LibreOffice Calc' પરનાં મૌખિક ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે.
+
||અહીં 'LibreOffice Calc' પરનું સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
||8:39
 
||8:39
 
||સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -
 
||સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -
એક ઈમેજ ફાઈલને અનેક અલગ અલગ રીતે એક સ્પ્રેડશીટમાં દાખલ કરવી
+
ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી
  
 
|-
 
|-
 
||8:46
 
||8:46
 
||જેમ કે
 
||જેમ કે
* એક ફાઈલમાંથી
+
* ફાઈલમાંથી
  
 
* ક્લીપબોર્ડમાંથી અથવા
 
* ક્લીપબોર્ડમાંથી અથવા
  
* એક ગેલેરીમાંથી   
+
* ગેલેરીમાંથી   
  
 
|-
 
|-
 
||8:52
 
||8:52
||આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
+
||આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
  
 
|-
 
|-
 
||8:55
 
||8:55
||તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
Line 445: Line 445:
 
|-
 
|-
 
||9:03
 
||9:03
||મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
મૌખિક ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે.
+
સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
Line 454: Line 454:
 
|-
 
|-
 
||9:12
 
||9:12
||વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
+
||વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
 
||9:19
 
||9:19
||મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
Line 471: Line 471:
 
|-
 
|-
 
||9:41
 
||9:41
||આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર.
+
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 11:34, 1 March 2013

Resources for recording

Images and graphics in Calc


VISUAL CUE NARRATION
00:00 લીબરઓફીસ કેલ્કમાં ઈમેજો (ચિત્રો) દાખલ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે નીચેનું શીખીશું :
00:09 ડોક્યુંમેંટમાં ઈમેજ ફાઈલ દાખલ કરવું.
00:13 ઉદાહરણ તરીકે - jpeg, png અથવા bmp.
00:19 અહીં આપણે, ઉબન્ટુ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ઉપયોગમાં લઇ રહ્યા છીએ
00:28 સ્પેડશીટમાં ઈમેજો નીચે દ્વારા દાખલ કરી શકાય છે,
  • ઈમેજ ફાઈલને સીધી દાખલ કરવી
  • ગ્રાફીકસ પ્રોગ્રામથી,
  • ક્લીપબોર્ડની મદદ વડે અથવા
  • ગેલેરી માંથી
00:39 આપણે આ દરેક વિશે વિગતમાં ચર્ચા કરીશું.
00:43 “Personal-Finance-Tracker.ods” સ્પ્રેડશીટ ખોલીએ.
00:48 પહેલા, sheet 2 પસંદ કરીએ.
00:51 આ શીટ્સમાં ઈમેજીશ દાખલ કરીશું.
00:54 સેલ પસંદ કરી પિક્ચરો દાખલ કરવું, એ સારી આદત છે.
00:59 જો ઈમેજ પહેલાથીજ તમારા કોમપ્યુંટર પર સંગ્રહીત હોય, તો તમે પહેલા “Insert” પર ક્લિક કરી તેને દાખલ કરી શકો છો.
1:06 અને ત્યારબાદ “Picture” અને “From File” પસંદ કરીને.
1:10 હવે તમે જે ઈમેજને દાખલ કરવા માંગો છો તેને લોકેટ (સ્થાન નિર્ધારિત કરવું) કરો.
1:14 મેં પહેલાથી જ કેટલીક ઈમેજીશ ડેસ્કટોપ પર “Images” નામના ફોલ્ડરમાં સંગ્રહીત કરી છે.
1:20 હું “Image1” પસંદ કરીશ.
1:24 આપણે ઈમેજનું નામ “Location” ફીલ્ડમાં જોશું.
1:28 “Open” બટન પર ક્લિક કરો.
1:31 અવલોકન કરો કે ઈમેજ સ્પ્રેડશીટમાં દ્રશ્યમાન થાય છે
1:38 તેને લીંક કરી બીજું એક પિક્ચર દાખલ કરીએ.
1:42 પહેલા એક નવો સેલ પસંદ કરીએ.
1:45 હવે, “Insert” અને “Picture” પર ક્લિક કરી “From File” પસંદ કરીશું. બીજી ઈમેજ પસંદ કરીશું.
1:55 હવે “Image 2” પર ક્લિક કરો.
1:58 ઈમેજને ડોક્યુંમેંટ સાથે લીંક કરવા માટે, “Link” વિકલ્પ ચેક કરી “Open” પર ક્લિક કરો.
2:05 પ્રદર્શિત થયેલ ડાયલોગ બોક્સમાં, “Keep Link” બટન પર ક્લિક કરો.
2:11 પિક્ચર હવે ફાઈલને લીંક થયેલ છે.
2:15 લીંકીંગ (જોડાણ કરવું)
2:17 જયારે આપણે ફાઈલને લીંક કરીએ છીએ :

પહેલા, તે સ્પ્રેડશીટનાં માપને ઓછું કરે છે જયારે તે સંગ્રહીત થાય છે.

2:23 કારણ કે સ્પ્રેડશીટ ઈમેજ ધરાવતી નથી.
2:27 બીજું, તે યુઝરને બંને ફાઈલો જુદી જુદી રીતે સુધારીત કરવા માટે સક્રીય કરે છે.
2:32 ઈમેજ ફાઈલમાં થયેલ કોઈપણ ફેરફારો,

સ્પ્રેડશીટમાં લીંક થયેલ ઈમેજમાં, દેખાશે.

2:39 Image 2 નો રંગ બદલીએ, જે ફાઈલને ભૂખરાં રંગ તરીકે લીંક થયો છે.
2:46 આ પીક્ચરને એડીટ (સુધારણા) કરવા માટે હું પિક્ચર એડીટર GIMP ને ઉપયોગમાં લઉ છું.
2:50 તમે કોઈપણ એડીટરને વાપરી શકો છો જે તમારા મશીન (કોમપ્યુંટર) પર સંસ્થાપિત હોય.
2:54 પહેલા "Personal-Finance-Tracker.ods" ને સંગ્રહીત અને બંધ કરીએ
3:01 આગળ, ઈમેજીસ ફોલ્ડર પર જાવ.
3:04 "Image 2" પસંદ કરો.
3:06 હવે, જમણું ક્લિક કરી Open with GIMP પસંદ કરો.
3:10 Image 2 GIMP માં ખુલે છે.
3:13 હવે ચાલો પિક્ચરને રંગમાંથી ગ્રેસ્કેલ માં બદલીએ.
3:18 હવે, ઈમેજને સંગ્રહીત કરી બંધ કરો.
3:22 Personal-Finance-Tracker.ods ખોલીએ.
3:26 Image 2 હવે ગ્રેસ્કેલમાં દ્રશ્યમાન થાય છે.
3:30 જયારે કે, ફાઈલને લીંક કરવાનો એક મોટો ગેરફાયદો એ છે કે,

જયારે પણ તમે આ સ્પ્રેડશીટને જુદા કોમપ્યુંટર અથવા યુઝરને મોકલવા ઈચ્છો છો,

3:40 તમારે બંનેને મોકલવું પડશે, સ્પ્રેડશીટ અને ઈમેજ ફાઈલ પણ.
3:44 જેનો અર્થ છે, તમારે હંમેશા એ સ્થાનનું ટ્રેક રાખવું પડશે જ્યાં તમે બંને ફાઈલને સંગ્રહીત કરી છે.
3:52 આ ઈમેજને સ્પ્રેડશીટની જમણી બાજુએ ખસેડીએ
3:58 ઈમેજને સ્પ્રેડશીટમાં દાખલ કરવાની બીજી પદ્ધતિ એ છે કે તેને તેના ફોલ્ડરમાંથી ડ્રેગ કરવી.
4:05 જ્યાં તમે ઈમેજને સંગ્રહીત કરી છે અને તેને સ્પ્રેડશીટ પર ડ્રોપ કરો.
4:09 ઈમેજને ડ્રેગ અને ડ્રોપ કરીએ.
4:12 હવે ઈમેજ ફાઈલને સીધી રીતે તમારી સ્પ્રેડશીટમાં ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમે તેને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો.
4:19 તમે જોશો કે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ થાય છે.
4:23 CTRL અને Z દબાવી આ ફેરફાર અનડૂ (પહેલા હતું તેવું) કરીએ.
4:29 હવે ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિ વાપરી ઈમેજ લીંક કરીએ.
4:34 આ પણ સરળ છે!

ફક્ત “Control” અને “Shift” કી દબાવી પકડી રાખો

4:40 જયારે ઈમેજને સ્પ્રેડશીટમાં ડ્રેગ કરી રહ્યા છો.
4:44 ઈમેજ ફાઈલ હવે ડોક્યુંમેંટને લીંક થયેલી છે.
4:48 CTRL અને S બંને કી સાથે દબાવી આ કેલ્ક ફાઈલને સંગ્રહીત કરીએ.
4:54 હવે આ ફાઈલને બંધ કરીએ.
4:58 હવે જ્યાં ઈમેજ સ્થાનાંકિત છે એ ફોલ્ડરમાં જઈએ.
5:02 “Image 3.jpg” ને રીનેમ કરીએ, જે ફાઈલમાં “Image4.jpg” તરીકે દાખલ કરી હતી.
5:12 હવે “Personal Finance Tracker.ods” ફાઈલને ફરીથી ખોલો.
5:18 તમે જુઓ છો કે લીંક થયેલ ઈમેજ હવે દ્રશ્યમાન નથી!
5:22 લિન્ક્ડ પાથ એક એરર દર્શાવે છે!
5:25 આ લીંક રદ્દ કરીએ.
5:28 આ ટ્યુટોરીયલ અટકાવો અને એસાઈનમેંટ કરો.
5:32 કેલ્ક શીટમાં ઈમેજને લીંક તરીકે દાખલ કરો, સંગ્રહીત કરો અને બંધ કરો.
5:38 હવે એ ફોલ્ડર પર જાવ જ્યાં ઈમેજ સંગ્રહીત છે અને ઈમેજને રદ્દ કરો.
5:43 કેલ્ક ફાઈલમાં ઈમેજ હજુપણ દ્રશ્યમાન છે કે તે માટે તેને ખોલી તપાસ કરો.
5:49 હવે ઈમેજ ફોલ્ડરમાં ઈમેજને પાછી પેસ્ટ કરો.
5:53 તપાસ કરો કે ઈમેજ કેલ્ક ફાઈલમાં દ્રશ્યમાન છે કે નહી.
5:57 “Standard” ટૂલબારની નીચે આવેલા નવા ટૂલબારની નોંધ લો.
6:02 આ “Picture” ટૂલબાર છે.
6:04 “Picture” ટૂલબારની ઉપરની બાજુએ ડાબી તરફ આવેલું “Filter” બટન ઈમેજના દેખાવને બદલવાનાં અનેક વિકલ્પો આપે છે.
6:13 CTRL અને Z દબાવી તે અનડૂ કરીએ.
6:18 “Graphics mode” બટન પાસે ઈમેજને ગ્રેસ્કેલ [ભૂખરી], બ્લેક-એન્ડ-વ્હાઈટ [કાળી અને સફેદ] અથવા વોટરમાર્કમાં બદલવાનાં વિકલ્પો છે.
6:26 “Picture” ટૂલબાર પર બીજા વિકલ્પો છે જે આપણે પછીથી આવરીશું.
6:32 આગળ શીખીશું કે ઈમેજને ક્લીપબોર્ડમાંથી કેવી રીતે દાખલ કરવી.
6:37 ક્લીપબોર્ડ પર સંગ્રહીત થયેલ ઈમેજોને કોઈ પણ કોપી કરી શકે છે, એક લીબરઓફીસ સ્પ્રેડશીટમાંથી બીજામાં.
6:44 એક નવી સ્પ્રેડશીટ બનાવીએ અને તેને “abc.ods” નામ આપીએ.
6:50 આ ટાર્ગેટ ડોક્યુંમેંટ છે.
6:53 આપણી પાસે “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં પહેલાથીજ ઈમેજ છે.
6:59 આ આપણું સોર્સ ડોક્યુંમેંટ છે.
7:02 હવે જે ઈમેજ ફાઈલને કોપી કરવી છે તેને સોર્સ ફાઈલમાંથી પસંદ કરો.
7:06 ઈમેજને કોપી કરવા માટે “CTRL” અને “C” બંને કી સાથે દબાવો.
7:11 ઈમેજ હવે ક્લીપબોર્ડ પર સંગ્રહીત થઇ ગયી છે.
7:15 હવે ટાર્ગેટ ડોક્યુંમેંટ પર જાઓ, જે “abc.ods” છે.
7:21 “abc.ods” માં જ્યાં તમે સંગ્રહીત ઈમેજને સ્થાનાંકિત કરવા ઈચ્છો છો એ જગ્યા પસંદ કરો.
7:28 હવે ડોક્યુંમેંટમાં ઈમેજ દાખલ કરવા માટે “CTRL” અને “V” બંને કી સાથે દબાવો.
7:35 આપણે જોશું કે ઈમેજ ટાર્ગેટ ફાઈલમાં દાખલ થઇ ગયી છે.
7:42 હવે આપણે શીખીશું કે ઈમેજોને સીધી કેલ્ક ગેલેરીમાંથી કેવી રીતે ઉમેરવી.
7:48 “Gallery” ઈમેજ અને ધ્વનીઓ ધરાવે છે જે તમે સ્પ્રેડશીટમાં દાખલ કરી શકો છો.
7:54 ચાલો જોઈએ આ કેવી રીતે કરવું.
7:57 સ્ટેનડર્ડ ટૂલબારમાં “Gallery” આઇકોન પર ક્લિક કરો.
8:01 વૈકલ્પિક રીતે, મેનૂબારમાં “Tools” વિકલ્પ પર ક્લિક કરી તેને ખોલવા માટે “Gallery” પર ક્લિક કરો.
8:09 હવે ઈમેજો જે “Gallery” પૂરી પાડે છે તે જુઓ અને તમે જે ઈમેજ ડોક્યુંમેંટમાં દાખલ કરવા માટે ઈચ્છો છો તે પર ક્લિક કરો.
8:18 ઈમેજને “Gallery” માંથી ડ્રેગ કરો

અને જ્યાં દાખલ કરવા માટે ઈચ્છો છો ત્યાં સ્પ્રેડશીટમાં ડ્રોપ કરો.

8:26 તમે જોશો કે ઈમેજો “Personal-Finance-Tracker.ods” ફાઈલમાં દાખલ થયેલ છે.
8:34 અહીં 'LibreOffice Calc' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
8:39 સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે -

ઈમેજ ફાઈલને અલગ અલગ રીતે સ્પ્રેડશીટમાં દાખલ કરવી

8:46 જેમ કે
  • ફાઈલમાંથી
  • ક્લીપબોર્ડમાંથી અથવા
  • ગેલેરીમાંથી
8:52 આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
8:55 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
8:58 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
9:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ

સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.

9:08 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
9:12 વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
9:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
9:23 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
9:31 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે

સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો

9:41 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya