Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-6/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|0:33 | |0:33 | ||
− | |પણ, આપણે શું ઈચ્છીએ છીએ કે, જયારે | + | |પણ, આપણે શું ઈચ્છીએ છીએ કે, જયારે યુઝરનેમ પસંદ કરીશું... |
|- | |- | ||
|0:37 | |0:37 | ||
− | |ઉદાહરણ તરીકે, ધારો કે હું યુઝરનેમ "alex" સાથે રજીસ્ટર કરી રહ્યી છું. ડેટાબેઝમાં | + | |ઉદાહરણ તરીકે, ધારો કે હું યુઝરનેમ "alex" સાથે રજીસ્ટર કરી રહ્યી છું. ડેટાબેઝમાં જોશું કે અહીં યુઝરનેમ "alex" પહેલાથી જ હાજર છે. |
|- | |- | ||
|0:44 | |0:44 | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|0:49 | |0:49 | ||
− | |જો યુઝરનેમ પહેલાથી અસ્તિત્વમાં છે, તો યુઝરને રજીસ્ટર ન કરવાં દેશું કારણ કે | + | |જો યુઝરનેમ પહેલાથી અસ્તિત્વમાં છે, તો યુઝરને રજીસ્ટર ન કરવાં દેશું કારણ કે બે વાર યુઝરનેમ નથી જોઈતું. |
|- | |- | ||
|1.01 | |1.01 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
|1:23 | |1:23 | ||
− | | | + | |ડેટાબેઝ અંદર જોઈએ. આપણી પાસે alex સાથે બે યુઝરનેમ છે. હવે આ લોગીન કરતી વખતે સમસ્યાઓ ઉભી કરશે. |
|- | |- | ||
|1:33 | |1:33 | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
|2.26 | |2.26 | ||
− | |ત્યારબાદ, અહીં અંદર હું | + | |ત્યારબાદ, અહીં અંદર હું યુઝરનેમને તપાસવા માટે કોડને શરૂ કરી શકું છું. |
|- | |- | ||
|2:31 | |2:31 | ||
− | |હવે ધ્યાનમાં રાખો કે તમે | + | |હવે ધ્યાનમાં રાખો કે તમે ચેક ક્યાંપણ મૂકી ન શકો. સરળતા માટે હું તે અહીં મુકીશ અને બચેલી સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ. |
|- | |- | ||
|2.30 | |2.30 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
|3:18 | |3:18 | ||
− | |તો અહીં | + | |તો અહીં "namecheck query" લખીશ. વેરીએબલ "namecheck" કહીશ અને આ mysql ક્વેરી રહેશે. |
|- | |- | ||
|3.28 | |3.28 | ||
− | | | + | |સરળતા માટે "username" પસંદ કરીશ. આ બધા ડેટા પસંદ ન કરશે. |
|- | |- | ||
|3:40 | |3:40 | ||
− | |તો | + | |તો users માંથી યુઝરનેમ પસંદ કરીશ, કારણ કે આ કોષ્ટકનું નામ છે. |
|- | |- | ||
|3:47 | |3:47 | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
|3:57 | |3:57 | ||
− | |તો | + | |તો અહીં નીચે આવી "username" ટાઈપ કરી શકીએ છીએ. |
|- | |- | ||
|4:03 | |4:03 | ||
− | |હવે જો | + | |હવે જો "alex" નામ પસંદ કરીએ, તો આ ડેટાબેઝમાં એ દરેક રેકોર્ડને પસંદ કરશે જે "alex" યુઝરનેમ ધરાવે છે અને આપણે જોશું આ સમયે અહીં એક છે. |
|- | |- | ||
|4:13 | |4:13 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
|4:32 | |4:32 | ||
− | |તમે આ એક કાઉન્ટ વેરીએબલ બનાવી કરી શકો છો. આ "mysql num rows" છે. આ ફક્ત રેકોર્ડો અથવા પંક્તિઓની માત્રા રીટર્ન કરે છે જે | + | |તમે આ એક કાઉન્ટ વેરીએબલ બનાવી કરી શકો છો. આ "mysql num rows" છે. આ ફક્ત રેકોર્ડો અથવા પંક્તિઓની માત્રા રીટર્ન કરે છે જે "namecheck" નામની ક્વેરી અંદર સમાયેલ છે. |
|- | |- | ||
|4:50 | |4:50 | ||
Line 112: | Line 112: | ||
|- | |- | ||
|4:57 | |4:57 | ||
− | |રજીસ્ટર પર પાછા જઈએ અને | + | |રજીસ્ટર પર પાછા જઈએ અને ફૂલનેમ "alex" તરીકે ટાઈપ કરીશ. ફૂલનેમ, ત્યારબાદ યુઝરનેમ પસંદ કરો. હું "Dale" પસંદ કરીશ. |
|- | |- | ||
|5:10 | |5:10 | ||
− | |પાસવર્ડની તપાસ ન થશે તેથી | + | |પાસવર્ડની તપાસ ન થશે તેથી તે અવગણી શકીએ છીએ. |
|- | |- | ||
|5:18 | |5:18 | ||
− | |પરંતુ હું આ માટે આને ત્યાં મુકીશ અને રજીસ્ટર પર ક્લિક કરીશ. | + | |પરંતુ હું આ માટે આને ત્યાં મુકીશ અને રજીસ્ટર પર ક્લિક કરીશ. શૂન્યની વેલ્યુ રીટર્ન મળી છે. |
|- | |- | ||
|5:29 | |5:29 | ||
Line 136: | Line 136: | ||
|- | |- | ||
|6:13 | |6:13 | ||
− | | | + | |એકની વેલ્યુ રીટર્ન થઈ છે. તેથી ચેક જે અહીં માટે જોઈ રહ્યા હતા તે - જો આ વેરીએબલ એકો કરી રહ્યા છીએ, તે શૂન્ય બરાબર નથી,... |
|- | |- | ||
|6:25 | |6:25 | ||
− | |...તો | + | |...તો યુઝરને બતાવવાની જરૂર છે કે યુઝરનેમ પહેલાથી રજીસ્ટર થયું છે. |
|- | |- | ||
|6:30 | |6:30 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
|6:56 | |6:56 | ||
− | | | + | |"alex" પસંદ કરીશું. હું પાસવર્ડ ટાઈપ કરી રજીસ્ટર પર ક્લિક કરીશ. તમે જોશો કે "Username already taken" એરર મળી છે. |
|- | |- | ||
|7:07 | |7:07 | ||
− | |જો મારે "Dale" ટાઈપ કરવું હોત અને નવું નામ અને પાસવર્ડ પસંદ કરી રજીસ્ટર પર ક્લિક કરું, | + | |જો મારે "Dale" ટાઈપ કરવું હોત અને નવું નામ અને પાસવર્ડ પસંદ કરી રજીસ્ટર પર ક્લિક કરું, આ સફળતાપૂર્વક ડેટાબેઝમાં રજીસ્ટર થયું છે કારણ કે યુઝરનેમ અસ્તિત્વમાં ન હતું. |
|- | |- | ||
|7:24 | |7:24 | ||
Line 172: | Line 172: | ||
|- | |- | ||
|8:07 | |8:07 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 13:03, 4 April 2013
Time | Narration |
---|---|
0:00 | નમસ્કાર મિત્રો, સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે, જે અધિકાંશે એક અપડેટ ટ્યુટોરીયલ છે ન કે એક સંપૂર્ણ લાંબો વિડિઓ. |
0:08 | કોઈએ મને નિર્દેશ કર્યું છે કે મારી રજીસ્ટર સ્ક્રીપ્ટમાં, મને અમુક પ્રકારની તપાસો કરવાની જરૂર છે એ નોંધ કરવા માટે કે યુઝર એમના દ્વારા સ્પષ્ટ કરાયેલા યુઝરનેમથી રજીસ્ટર થયેલ છે કે નહી. |
0:19 | ફોર્મ પર પાછા જઈએ જે અહીં છે. અહીં ફુલનેમ ટાઈપ કરી શકો છો. તમે યુઝરનેમ અને પાસવર્ડ પસંદ કરી શકો છો. |
0:28 | મારી પાસે પહેલા આ વેલ્યુઝ હતી. હમણા માટે આ રદ કરીએ. |
0:33 | પણ, આપણે શું ઈચ્છીએ છીએ કે, જયારે યુઝરનેમ પસંદ કરીશું... |
0:37 | ઉદાહરણ તરીકે, ધારો કે હું યુઝરનેમ "alex" સાથે રજીસ્ટર કરી રહ્યી છું. ડેટાબેઝમાં જોશું કે અહીં યુઝરનેમ "alex" પહેલાથી જ હાજર છે. |
0:44 | તો આપણે યુઝરનેમના અસ્તિત્વ માટે તપાસ કરીશું. |
0:49 | જો યુઝરનેમ પહેલાથી અસ્તિત્વમાં છે, તો યુઝરને રજીસ્ટર ન કરવાં દેશું કારણ કે બે વાર યુઝરનેમ નથી જોઈતું. |
1.01 | જો મારે અહીં રજીસ્ટર કરવું છે, તો હું યુઝરનેમ "alex" તરીકે પસંદ કરી પાસવર્ડ નાખીશ. યુઝરનેમ "alex" ડેટાબેઝમાં પહેલાથી છે. |
1:13 | આને ફક્ત નામ માટે બદલીએ અને રજીસ્ટર પર ક્લિક કરીએ. હું સફળતાપૂર્વક રજીસ્ટર થયી છું. |
1:23 | ડેટાબેઝ અંદર જોઈએ. આપણી પાસે alex સાથે બે યુઝરનેમ છે. હવે આ લોગીન કરતી વખતે સમસ્યાઓ ઉભી કરશે. |
1:33 | 1 લાં નામની ઉપસ્થિતિ, આ અહીં લોગ ઇન થઇ જશે. અને આની અવગણના કરાશે. આમ આ વ્યક્તિ ડેટાબેઝમાં કદી પણ લોગ ઇન કરવા માટે સમર્થ રહેશે નહી. |
1:45 | તો તેને રદ્દ કરો. |
1:48 | તમને અમુક પ્રકારની તપાસણી બનાવવાની જરૂર છે એ જોવા માટે કે યુઝરનેમ પહેલાથી અસ્તિત્વમાં છે કે નથી. |
1:53 | આ ખુબ જ સરળ છે. આ કરવાં માટે ઘણી પધ્ધતિ છે. |
1:59 | પરંતુ હું સૌથી સરળ અને વધુ અસરકારક માર્ગ સાથે જઈશ જે કામ કરશે. |
2;04 | હવે પહેલી વસ્તુ જે હું કરીશ, તે છે ડેટાબેઝ સાથે જોડાવા માટે કોડ લેવું. |
2:11 | મારા ડેટાબેઝને પસંદ કરી. હું આ ત્યાં સુધી લઇ જઈશ જ્યાં સબમીટ બટન ચેક કર્યું છે. |
2:21 | આમ, આ ડેટાબેઝથી જોડાણ કરે છે. હું અહીં અંદર છું. |
2.26 | ત્યારબાદ, અહીં અંદર હું યુઝરનેમને તપાસવા માટે કોડને શરૂ કરી શકું છું. |
2:31 | હવે ધ્યાનમાં રાખો કે તમે ચેક ક્યાંપણ મૂકી ન શકો. સરળતા માટે હું તે અહીં મુકીશ અને બચેલી સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ. |
2.30 | જો યુઝરનેમ મળે છે, તો હું આને કંઈપણ મૂકી શકું છું. તમારી વેબસાઈટમાં પૂર્ણ લંબાઈનાં પેજને ઉપયોગમાં લેતી વખતે કાળજી લો, die ફંક્શન બચેલા કોડને કાપશે. તો હું આને ઉપયોગમાં ન લઇશ. |
2:51 | હું એ ચેકોને આવરણમાં લઇશ જે તમારી પાસે પહેલાથી જ આવનારા સ્ટેટમેંટ અંદર છે અને જે વાસ્તવમાં સ્ક્રીપ્ટ નષ્ટ કરવા માટે નથી. |
3:00 | પણ અહીં તમને સામાન્ય અવધારણા મળશે કે એના પર કેવી રીતે કામ કરવું જેના પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. |
3:06 | આપણને ફક્ત એક ક્વેરી ટાઈપ કરવાની જરૂર છે જે વિશેષ યુઝરનેમ સાથે એક રેકોર્ડ લેવાની સ્પષ્ટતા કરે છે. |
3:18 | તો અહીં "namecheck query" લખીશ. વેરીએબલ "namecheck" કહીશ અને આ mysql ક્વેરી રહેશે. |
3.28 | સરળતા માટે "username" પસંદ કરીશ. આ બધા ડેટા પસંદ ન કરશે. |
3:40 | તો users માંથી યુઝરનેમ પસંદ કરીશ, કારણ કે આ કોષ્ટકનું નામ છે. |
3:47 | હું લખીશ where username is equal to... જો આપણે અહીં જોઈએ તો વ્યક્તિનું યુઝરનેમ જે ફોર્મ સબમિટ કરે છે તે "username" નામના વેરીએબલમાં છે. |
3:57 | તો અહીં નીચે આવી "username" ટાઈપ કરી શકીએ છીએ. |
4:03 | હવે જો "alex" નામ પસંદ કરીએ, તો આ ડેટાબેઝમાં એ દરેક રેકોર્ડને પસંદ કરશે જે "alex" યુઝરનેમ ધરાવે છે અને આપણે જોશું આ સમયે અહીં એક છે. |
4:13 | હવે જો મને આ કિસ્સામાં, ફક્ત એક રેકોર્ડ સાથે સ્પષ્ટ કરવાનું હોત... |
4:17 | ઉદાહરણ તરીકે, જો યુઝરનેમ "Dale" તરીકે સ્પષ્ટ કરવું હોત, કોઈપણ રેકોર્ડ પાછા આવશે નહી. |
4:25 | તેથી, યુઝરનેમ અસ્તિત્વમાં ન હશે, જો કોઈપણ રેકોર્ડો રીટર્ન ન થશે. તો એક ફંક્શનની જરૂર છે એ તપાસવા માટે કે કેટલા રેકોર્ડો રીટર્ન થયા છે. |
4:32 | તમે આ એક કાઉન્ટ વેરીએબલ બનાવી કરી શકો છો. આ "mysql num rows" છે. આ ફક્ત રેકોર્ડો અથવા પંક્તિઓની માત્રા રીટર્ન કરે છે જે "namecheck" નામની ક્વેરી અંદર સમાયેલ છે. |
4:50 | તો આ તપાસીએ. હું કાઉન્ટ એકો કરીશ અને ત્યારબાદ સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ. બાકીનો કોડ એકઝેક્યુંટ નથી થતો. |
4:57 | રજીસ્ટર પર પાછા જઈએ અને ફૂલનેમ "alex" તરીકે ટાઈપ કરીશ. ફૂલનેમ, ત્યારબાદ યુઝરનેમ પસંદ કરો. હું "Dale" પસંદ કરીશ. |
5:10 | પાસવર્ડની તપાસ ન થશે તેથી તે અવગણી શકીએ છીએ. |
5:18 | પરંતુ હું આ માટે આને ત્યાં મુકીશ અને રજીસ્ટર પર ક્લિક કરીશ. શૂન્યની વેલ્યુ રીટર્ન મળી છે. |
5:29 | કારણ કે "Dale" વાસ્તવમાં યુઝરનેમ તરીકે ડેટાબેઝમાં નથી. |
5:35 | તેમ છતાં જો હું આ "alex" માં બદલું છું, તે એક નાનો "a" રહેશે. |
5:43 | આપણને કેટલાક ..... સ્ટ્રીપ ટેગ્સ મળ્યા છે. કેસ સેંસીટીવીટી (અક્ષરો પ્રત્યે સંવેદનશીલ) સાથે વ્યવહાર માટેનો પણ માર્ગ છે, ... તો આ બીજો નિર્દેશક છે.... |
5:53 | જયારે આપણે યુઝરનેમને ગણતરીમાં લઈશું તો લખીશું "str to lower", ફક્ત એ ખાતરી કરવા માટે કે આ હંમેશા નાના અક્ષરોમાં બદલાશે. |
6:07 | આગળ આપણે કરીશું... ચાલો હું શોધું.... રજીસ્ટર પર ક્લિક કરો. |
6:13 | એકની વેલ્યુ રીટર્ન થઈ છે. તેથી ચેક જે અહીં માટે જોઈ રહ્યા હતા તે - જો આ વેરીએબલ એકો કરી રહ્યા છીએ, તે શૂન્ય બરાબર નથી,... |
6:25 | ...તો યુઝરને બતાવવાની જરૂર છે કે યુઝરનેમ પહેલાથી રજીસ્ટર થયું છે. |
6:30 | તો અહીં સાદું if સ્ટેટમેંટ અને બ્લોક બનાવીશું. |
6:36 | ત્યારબાદ કહીશું, જો કાઉન્ટ શૂન્ય સમાન નથી, તો એનો અર્થ છે કે આ પરિસ્થિતિમાં અહીં એક રેકોર્ડ ઉપસ્થિત છે જ્યાં યુઝરનેમ પહેલાથી ઉલ્લેખાયેલું છે... |
6:47 | ...પછી સ્ક્રીપ્ટને નષ્ટ કરી Username already taken" અથવા બીજો કોઈપણ મેસેજ લખી શકીએ છીએ. અહીં પાછા આવી રીફ્રેશ કરીએ. |
6:56 | "alex" પસંદ કરીશું. હું પાસવર્ડ ટાઈપ કરી રજીસ્ટર પર ક્લિક કરીશ. તમે જોશો કે "Username already taken" એરર મળી છે. |
7:07 | જો મારે "Dale" ટાઈપ કરવું હોત અને નવું નામ અને પાસવર્ડ પસંદ કરી રજીસ્ટર પર ક્લિક કરું, આ સફળતાપૂર્વક ડેટાબેઝમાં રજીસ્ટર થયું છે કારણ કે યુઝરનેમ અસ્તિત્વમાં ન હતું. |
7:24 | તો હું આ અહીં છોડું છું. તમે જોશો કે રજીસ્ટર થયેલા યુઝર્સ મળ્યા છે. એક "str to lower" ફંક્શન ઉમેરો, જે બધું જ સરળ રાખવા માટે ખરેખર ઉપયોગી છે. |
7:35 | અથવા તમે if સ્ટેટમેંટમાં એક "str to lower" ફંક્શન વાપરી શકો છો. તે છતાં, આને સરળ રાખવા માટે હું બધાજ યુઝરનેમોને નાના અક્ષરોમાં બદલવાની સલાહ આપીશ. |
7:52 | તમારે તેને લોગીન સ્ક્રીપ્ટમાં પણ સમાવવાની જરૂર છે. જે કઈ પણ યુઝર લોગીન બોક્સમાં ટાઈપ કરે છે તે નાના અક્ષરોમાં બદલવાની જરૂર છે. |
7:55 | હું તમને આનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરું છું. એરરો શોધવા માટે આ સારો માર્ગ છે. |
8:02 | આને પ્રયાસ કરો પણ જો તમને કોઈપણ મદદની આવશક્યતા હોય, મને ઇમેલ કરો. ખાતરી કરી લો કે તમે સુધારાઓ માટે ઉમેદવારી નોંધાવી છે. |
8:07 | આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |