Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-6/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 76: Line 76:
 
|-
 
|-
 
|3:06
 
|3:06
|આપણને ફક્ત એક ક્વેરી ટાઈપ કરવાની જરૂર છે જે એક વિશેષ યુઝરનેમ સાથે એક રેકોર્ડ લેવાની સ્પષ્ટતા કરે છે.
+
|આપણને ફક્ત એક ક્વેરી ટાઈપ કરવાની જરૂર છે જે વિશેષ યુઝરનેમ સાથે એક રેકોર્ડ લેવાની સ્પષ્ટતા કરે છે.
 
|-
 
|-
 
|3:18
 
|3:18
|તો અહીં હું "namecheck query" લખીશ. હું વેરીએબલ "namecheck" કહીશ અને આ એક mysql ક્વેરી રહેશે.
+
|તો અહીં હું "namecheck query" લખીશ. હું વેરીએબલ "namecheck" કહીશ અને આ mysql ક્વેરી રહેશે.
 
|-
 
|-
 
|3.28
 
|3.28
|હું સરળતા હેતુ "username" પસંદ કરીશ. આ તમામ ડેટાને પસંદ કરવા નથી જઈ રહ્યું.
+
|હું સરળતા માટે "username" પસંદ કરીશ. આ બધા ડેટા પસંદ ન કરશે.
 
|-
 
|-
 
|3:40
 
|3:40
|તો હું યુઝરોમાંથી યુઝરનેમ પસંદ કરી રહ્યી છું, કારણ કે અહીં આપણા કોષ્ટકનું નામ છે.
+
|તો હું users માંથી યુઝરનેમ પસંદ કરીશ, કારણ કે આ કોષ્ટકનું નામ છે.
 
|-
 
|-
 
|3:47
 
|3:47
|હું લખવા જઈ રહ્યી છું where username is equal to... જો આપણે અહીં લૂક અપ કરીએ છીએ તો વ્યક્તિનું યુઝરનેમ કે જે ફોર્મ જમા કરે છે તે "username" વેરીએબલ નામમાં છે.
+
|હું લખીશ where username is equal to... જો આપણે અહીં જોઈએ તો વ્યક્તિનું યુઝરનેમ જે ફોર્મ સબમિટ કરે છે તે "username" નામના વેરીએબલમાં છે.
 
|-
 
|-
 
|3:57
 
|3:57
|તો ફક્ત આપણે અહીં નીચે આવી શકીએ છીએ અને હવે "username" ટાઈપ કરી શકીએ છીએ.  
+
|તો આપણે અહીં નીચે આવી "username" ટાઈપ કરી શકીએ છીએ.  
 
|-
 
|-
 
|4:03
 
|4:03
|હવે જો આપણે "alex" નામ પસંદ કરીએ છીએ, તો આ ડેટાબેઝમાં એ દરેક રેકોર્ડને પસંદ કરશે જે "alex" યુઝરનેમ ધરાવે છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ સમયે અહીં એક છે.  
+
|હવે જો આપણે "alex" નામ પસંદ કરીએ, તો આ ડેટાબેઝમાં એ દરેક રેકોર્ડને પસંદ કરશે જે "alex" યુઝરનેમ ધરાવે છે અને આપણે જોશું આ સમયે અહીં એક છે.  
 
|-
 
|-
 
|4:13
 
|4:13
Line 100: Line 100:
 
|-
 
|-
 
|4:17
 
|4:17
|જો મને યુઝરનેમ "Dale" તરીકે સ્પષ્ટ કરવું હોત, ઉદાહરણ તરીકે, કોઈપણ રેકોર્ડ પાછા આવશે નહી.
+
|ઉદાહરણ તરીકે, જો યુઝરનેમ "Dale" તરીકે સ્પષ્ટ કરવું હોત, કોઈપણ રેકોર્ડ પાછા આવશે નહી.
 
|-
 
|-
 
|4:25
 
|4:25
|તો એટલા માટે, યુઝરનેમ અસ્તિત્વ ધરાવશે નહી, જો કોઈપણ રેકોર્ડો પાછા આવશે નહી. તો આપણને એક ફંક્શનની જરૂર છે એ તપાસવા હેતુ કે કેટલા રેકોર્ડો પાછા આવ્યા છે.
+
|તેથી, યુઝરનેમ અસ્તિત્વમાં ન હશે, જો કોઈપણ રેકોર્ડો રીટર્ન ન થશે. તો એક ફંક્શનની જરૂર છે એ તપાસવા માટે કે કેટલા રેકોર્ડો રીટર્ન થયા છે.
 
|-
 
|-
 
|4:32
 
|4:32
|તમે આવું કરી શકો છો એક કાઉન્ટ વેરીએબલ (ગણતરી ચલ) બનાવીને. આ છે "mysql num rows". આ ફક્ત રેકોર્ડોનાં જથ્થાને અથવા હરોળોને પર્તાવે છે જે તમારી "namecheck" નામની ક્વેરી અંદર સમાયેલ છે.
+
|તમે એક કાઉન્ટ વેરીએબલ બનાવી કરી શકો છો. આ "mysql num rows" છે. આ ફક્ત રેકોર્ડો અથવા પંક્તિઓની માત્રા રીટર્ન કરે છે જે તમારી "namecheck" નામની ક્વેરી અંદર સમાયેલ છે.
 
|-
 
|-
 
|4:50
 
|4:50
|તો ચાલો ફક્ત આને તપાસીએ. હું કાઉન્ટ એકો કરવા જઈ રહ્યી છું અને ત્યારબાદ સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ. બચેલો કોડ એકઝેક્યુંટ થતો નથી.
+
|તો તપાસીએ. હું કાઉન્ટ એકો કરીશ અને ત્યારબાદ સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ. બાકીનો કોડ એકઝેક્યુંટ નથી થતો.
 
|-
 
|-
 
|4:57
 
|4:57
|ચાલો રજીસ્ટર પર પાછા જઈએ અને હું મારું ફૂલનેમ (પૂરું નામ) "alex" તરીકે ટાઈપ કરીશ. ફૂલનેમ, ત્યારબાદ યુઝરનેમ (વપરાશકર્તા નામ) પસંદ કરો. હું "Dale" ને પસંદ કરવા જઈ રહ્યી છું.
+
|રજીસ્ટર પર પાછા જઈએ અને હું ફૂલનેમ "alex" તરીકે ટાઈપ કરીશ. ફૂલનેમ, ત્યારબાદ યુઝરનેમ પસંદ કરો. હું "Dale" પસંદ કરીશ.
 
|-
 
|-
 
|5:10
 
|5:10
|પાસવર્ડની તપાસ થશે નહી તેથી આપણે આને અવગણી શકીએ છીએ.
+
|પાસવર્ડની તપાસ થશે તેથી આપણે તે અવગણી શકીએ છીએ.
 
|-
 
|-
 
|5:18
 
|5:18
|પરંતુ હું ફક્ત આના માટે આને ત્યાં મુકીશ અને રજીસ્ટર ક્લિક કરીશ. આપણે જોઈએ છીએ કે આપણને શૂન્યની કિંમત પાછી મળી છે.
+
|પરંતુ હું માટે આને ત્યાં મુકીશ અને રજીસ્ટર પર ક્લિક કરીશ. આપણે જોશું કે શૂન્યની વેલ્યુ રીટર્ન મળી છે.
 
|-
 
|-
 
|5:29
 
|5:29
|આવું એટલા માટે કે "Dale" વાસ્તવમાં એક યુઝરનેમ તરીકે ડેટાબેઝમાં નથી.  
+
|કારણ કે "Dale" વાસ્તવમાં યુઝરનેમ તરીકે ડેટાબેઝમાં નથી.  
 
|-
 
|-
 
|5:35
 
|5:35
|તેમ છતાં જો હું આને "alex" માં બદલું છું, તે એક નાનો "a" રહેશે.  
+
|તેમ છતાં જો હું "alex" માં બદલું છું, તે એક નાનો "a" રહેશે.  
 
|-
 
|-
 
|5:43
 
|5:43
|આપણને કેટલાક ..... સ્ટ્રીપ ટેગો મળ્યા છે. કેસ સેંસીટીવીટી (અક્ષરો પ્રત્યે સંવેદનશીલ) સાથે વ્યવહાર હેતુ પણ માર્ગ છે, કે ... તો આ બીજો એક નિર્દેશક છે....
+
|આપણને કેટલાક ..... સ્ટ્રીપ ટેગ્સ મળ્યા છે. કેસ સેંસીટીવીટી (અક્ષરો પ્રત્યે સંવેદનશીલ) સાથે વ્યવહાર માટેનો પણ માર્ગ છે, ... તો આ બીજો નિર્દેશક છે....
 
|-
 
|-
 
|5:53
 
|5:53
|જયારે આપણે યુઝરનેમને ગણતરીમાં લેવા વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે અહીં લખીશું "str to lower", ફક્ત એ ખાતરી કરવા હેતુ કે આ હંમેશા નાના અક્ષરોમાં બદલાઈ જાય.
+
|જયારે આપણે યુઝરનેમને ગણતરીમાં લઈશું તો લખીશું "str to lower", ફક્ત એ ખાતરી કરવા માટે કે આ હંમેશા નાના અક્ષરોમાં બદલાશે.
 
|-
 
|-
 
|6:07
 
|6:07
|આગળ આપણે કરવા જઈ રહ્યા છીએ... ચાલો હું શોધું.... રજીસ્ટર ક્લિક કરો.
+
|આગળ આપણે કરીશું... ચાલો હું શોધું.... રજીસ્ટર પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|6:13
 
|6:13
|આપણે જોઈએ છીએ કે એકની કિંમત પાછી આવી છે. તેથી ચેક જે આપણે અહીં માટે જોઈ રહ્યા હતા તે - જો આ વેરીએબલ આપણે એકો કરી રહ્યા છીએ, તે શૂન્યની બરાબર નથી,...  
+
|આપણે જોશું કે એકની વેલ્યુ રીટર્ન થઈ છે. તેથી ચેક જે આપણે અહીં માટે જોઈ રહ્યા હતા તે - જો આ વેરીએબલ એકો કરી રહ્યા છીએ, તે શૂન્ય બરાબર નથી,...  
 
|-
 
|-
 
|6:25
 
|6:25
|...ત્યારબાદ આપણે વપરાશકર્તાને બતાવવાની જરૂર છે કે યુઝરનેમ પહેલાથી જ નોંધાઈ ગયું છે.  
+
|...તો આપણે યુઝરને બતાવવાની જરૂર છે કે યુઝરનેમ પહેલાથી રજીસ્ટર થયું છે.  
 
|-
 
|-
 
|6:30
 
|6:30
|તો અહીં આપણે એક સાદું if સ્ટેટમેંટ અને આપણું બ્લોક બનાવીશું.
+
|તો અહીં સાદું if સ્ટેટમેંટ અને બ્લોક બનાવીશું.
 
|-
 
|-
 
|6:36
 
|6:36
|ત્યારબાદ આપણે કહી શકીએ કે, જો આપણી ગણતરી શૂન્ય જેટલી નથી, તો એનો અર્થ કે આ પરિસ્થિતિમાં અહીં એક રેકોર્ડ ઉપસ્થિત છે જ્યાં યુઝરનેમ પહેલાથી ઉલ્લેખાયેલું છે...
+
|ત્યારબાદ કહીશું, જો કાઉન્ટ શૂન્ય સમાન નથી, તો એનો અર્થ છે કે આ પરિસ્થિતિમાં અહીં એક રેકોર્ડ ઉપસ્થિત છે જ્યાં યુઝરનેમ પહેલાથી ઉલ્લેખાયેલું છે...
 
|-
 
|-
 
|6:47
 
|6:47
|...પછી આપણે ફક્ત સ્ક્રીપ્ટને નષ્ટ કરી શકીએ છીએ અને ''Username already taken" અથવા બીજો કોઈપણ સંદેશ લખી શકીએ છીએ. અહીં પાછા આવીને, ચાલો રીફ્રેશ કરીએ.
+
|...પછી સ્ક્રીપ્ટને નષ્ટ કરી ''Username already taken" અથવા બીજો કોઈપણ મેસેજ લખી શકીએ છીએ. અહીં પાછા આવી રીફ્રેશ કરીએ.
 
|-
 
|-
 
|6:56
 
|6:56
|આપણે "alex" પસંદ કરી શકીએ છીએ. ચાલો હું પાસવર્ડ ટાઈપ કરું છું અને રજીસ્ટર પર ક્લિક કરું છું. તમે જોઈ શકો છો કે આપણને "Username already taken" એરર (ત્રુટી) મળી છે.
+
|આપણે "alex" પસંદ કરીશું. હું પાસવર્ડ ટાઈપ કરી રજીસ્ટર પર ક્લિક કરીશ. તમે જોશો કે "Username already taken" એરર મળી છે.
 
|-
 
|-
 
|7:07
 
|7:07
|જો મને "Dale" ટાઈપ કરવું હોત અને એક નવું નામ અને પાસવર્ડ પસંદ કરીને રજીસ્ટર ક્લિક કરું છું, આપણે જોઈ શકીએ છીએ કે આ સફળતાપૂર્વક ડેટાબેઝમાં નોંધાઈ ગયું છે કારણ કે યુઝરનેમ અસ્તિત્વમાં ન હતું.
+
|જો મારે "Dale" ટાઈપ કરવું હોત અને નવું નામ અને પાસવર્ડ પસંદ કરી રજીસ્ટર પર ક્લિક કરું, આપણે જોશું કે આ સફળતાપૂર્વક ડેટાબેઝમાં રજીસ્ટર થયું છે કારણ કે યુઝરનેમ અસ્તિત્વમાં ન હતું.
 
|-
 
|-
 
|7:24
 
|7:24
|તો હું આને અહીં છોડું છું. તમે જોઈ શકો છો કે આપણને આપણા નોંધણી કરી ચુકેલા વપરાશકર્તાઓ મળ્યા છે. એક "str to lower" ફંક્શન ઉમેરો, જે બધું જ સરળ રાખવા હેતુ ખરેખર એક ઉપયોગી વસ્તુ છે.
+
|તો હું અહીં છોડું છું. તમે જોશો કે રજીસ્ટર થયેલા યુઝર્સ મળ્યા છે. એક "str to lower" ફંક્શન ઉમેરો, જે બધું જ સરળ રાખવા માટે ખરેખર ઉપયોગી છે.
 
|-
 
|-
 
|7:35
 
|7:35
|અથવા તમે તમારા if સ્ટેટમેંટમાં ફક્ત એક "str to lower" ફંક્શનને વાપરી શકો છો. તે છતાં, આને સરળ રાખવા હેતુ હું ભલામણ કરીશ કે તમે બધાજ યુઝરનેમોને નાના અક્ષરોમાં બદલી કરો.
+
|અથવા તમે if સ્ટેટમેંટમાં એક "str to lower" ફંક્શન વાપરી શકો છો. તે છતાં, આને સરળ રાખવા માટે હું બધાજ યુઝરનેમોને નાના અક્ષરોમાં બદલવાની સલાહ આપીશ.
 
|-
 
|-
 
|7:52
 
|7:52
|તમને આને એક લોગીન સ્ક્રીપ્ટમાં પણ સમાવવાની જરૂર છે. જે કઈ પણ યુઝર લોગીન બોક્સમાં ટાઈપ કરે છે તમને તે નાના અક્ષરોમાં બદલવાની જરૂર છે.
+
|તમારે તેને લોગીન સ્ક્રીપ્ટમાં પણ સમાવવાની જરૂર છે. જે કઈ પણ યુઝર લોગીન બોક્સમાં ટાઈપ કરે છે તે નાના અક્ષરોમાં બદલવાની જરૂર છે.
 
|-
 
|-
 
|7:55
 
|7:55
|હું તમને આની સાથે રમવા હેતુ પ્રોત્સાહિત કરું છું. અમુક એરરો (ત્રુટીઓ) શોધવા માટે આ એક સારો માર્ગ છે.
+
|હું તમને આનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરું છું. એરરો શોધવા માટે આ સારો માર્ગ છે.
 
|-
 
|-
 
|8:02
 
|8:02
Line 172: Line 172:
 
|-
 
|-
 
|8:07
 
|8:07
|જોવાબદ્દલ આભાર. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Revision as of 12:58, 20 February 2013

Time Narration
0:00 નમસ્કાર મિત્રો, સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે, જે અધિકાંશે એક અપડેટ ટ્યુટોરીયલ છે ન કે એક સંપૂર્ણ લાંબો વિડિઓ.
0:08 કોઈએ મને નિર્દેશ કર્યું છે કે મારી રજીસ્ટર સ્ક્રીપ્ટમાં, મને અમુક પ્રકારની તપાસો કરવાની જરૂર છે એ નોંધ કરવા માટે કે યુઝર એમના દ્વારા સ્પષ્ટ કરાયેલા યુઝરનેમથી રજીસ્ટર થયેલ છે કે નહી.
0:19 ફોર્મ પર પાછા જઈએ જે અહીં છે. અહીં ફુલનેમ ટાઈપ કરી શકો છો. તમે યુઝરનેમ અને પાસવર્ડ પસંદ કરી શકો છો.
0:28 મારી પાસે પહેલા આ વેલ્યુઝ હતી. હમણા માટે આ રદ કરીએ.
0:33 પણ, આપણે શું ઈચ્છીએ છીએ કે, જયારે આપણે યુઝરનેમ પસંદ કરીશું...
0:37 ઉદાહરણ તરીકે, ધારો કે હું યુઝરનેમ "alex" સાથે રજીસ્ટર કરી રહ્યી છું. ડેટાબેઝમાં આપણે જોશું કે અહીં યુઝરનેમ "alex" પહેલાથી જ હાજર છે.
0:44 તો આપણે યુઝરનેમના અસ્તિત્વ માટે તપાસ કરીશું.
0:49 જો યુઝરનેમ પહેલાથી અસ્તિત્વમાં છે, તો યુઝરને રજીસ્ટર ન કરવાં દેશું કારણ કે આપણને બે વાર યુઝરનેમ નથી જોઈતું.
1.01 જો મારે અહીં રજીસ્ટર કરવું છે, તો હું યુઝરનેમ "alex" તરીકે પસંદ કરી પાસવર્ડ નાખીશ. યુઝરનેમ "alex" ડેટાબેઝમાં પહેલાથી છે.
1:13 આને ફક્ત નામ માટે બદલીએ અને રજીસ્ટર પર ક્લિક કરીએ. હું સફળતાપૂર્વક રજીસ્ટર થયી છું.
1:23 ચાલો ડેટાબેઝ અંદર જોઈએ. આપણી પાસે alex સાથે બે યુઝરનેમો છે. હવે આ લોગીન કરતી વખતે સમસ્યાઓ ઉભી કરશે.
1:33 1 લાં નામની ઉપસ્થિતિ, આ અહીં લોગ ઇન થઇ જશે. અને આની અવગણના કરાશે. આમ આ વ્યક્તિ ડેટાબેઝમાં કદી પણ લોગ ઇન કરવા માટે સમર્થ રહેશે નહી.
1:45 તો તેને રદ્દ કરો.
1:48 તમને અમુક પ્રકારની તપાસણી બનાવવાની જરૂર છે એ જોવા માટે કે યુઝરનેમ પહેલાથી અસ્તિત્વમાં છે કે નથી.
1:53 આ ખુબ જ સરળ છે. આ કરવાં માટે ઘણી પધ્ધતિ છે.
1:59 પરંતુ હું સૌથી સરળ અને વધુ અસરકારક માર્ગ સાથે જઈશ જે કામ કરશે.
2;04 હવે પહેલી વસ્તુ જે હું કરીશ, તે છે ડેટાબેઝ સાથે જોડાવા માટે કોડ લેવું.
2:11 મારા ડેટાબેઝને પસંદ કરી. હું આ ત્યાં સુધી લઇ જઈશ જ્યાં સબમીટ બટન ચેક કર્યું છે.
2:21 આમ, આ ડેટાબેઝથી જોડાણ કરે છે. હું અહીં અંદર છું.
2.26 ત્યારબાદ, અહીં અંદર હું મારા યુઝરનેમને તપાસવા માટે મારા કોડને શરૂ કરી શકું છું.
2:31 હવે ધ્યાનમાં રાખો કે તમે તમારું ચેક ક્યાંપણ મૂકી ન શકો. સરળતા માટે હું તે અહીં મુકીશ અને બચેલી સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ.
2.30 જો યુઝરનેમ મળે છે, તો હું આને કંઈપણ મૂકી શકું છું. તમારી વેબસાઈટમાં પૂર્ણ લંબાઈનાં પેજને ઉપયોગમાં લેતી વખતે કાળજી લો, die ફંક્શન બચેલા કોડને કાપશે. તો હું આને ઉપયોગમાં ન લઇશ.
2:51 હું એ ચેકોને આવરણમાં લઇશ જે તમારી પાસે પહેલાથી જ આવનારા સ્ટેટમેંટ અંદર છે અને જે વાસ્તવમાં સ્ક્રીપ્ટ નષ્ટ કરવા માટે નથી.
3:00 પણ અહીં તમને સામાન્ય અવધારણા મળશે કે એના પર કેવી રીતે કામ કરવું જેના પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
3:06 આપણને ફક્ત એક ક્વેરી ટાઈપ કરવાની જરૂર છે જે વિશેષ યુઝરનેમ સાથે એક રેકોર્ડ લેવાની સ્પષ્ટતા કરે છે.
3:18 તો અહીં હું "namecheck query" લખીશ. હું વેરીએબલ "namecheck" કહીશ અને આ mysql ક્વેરી રહેશે.
3.28 હું સરળતા માટે "username" પસંદ કરીશ. આ બધા ડેટા પસંદ ન કરશે.
3:40 તો હું users માંથી યુઝરનેમ પસંદ કરીશ, કારણ કે આ કોષ્ટકનું નામ છે.
3:47 હું લખીશ where username is equal to... જો આપણે અહીં જોઈએ તો વ્યક્તિનું યુઝરનેમ જે ફોર્મ સબમિટ કરે છે તે "username" નામના વેરીએબલમાં છે.
3:57 તો આપણે અહીં નીચે આવી "username" ટાઈપ કરી શકીએ છીએ.
4:03 હવે જો આપણે "alex" નામ પસંદ કરીએ, તો આ ડેટાબેઝમાં એ દરેક રેકોર્ડને પસંદ કરશે જે "alex" યુઝરનેમ ધરાવે છે અને આપણે જોશું આ સમયે અહીં એક છે.
4:13 હવે જો મને આ કિસ્સામાં, ફક્ત એક રેકોર્ડ સાથે સ્પષ્ટ કરવાનું હોત...
4:17 ઉદાહરણ તરીકે, જો યુઝરનેમ "Dale" તરીકે સ્પષ્ટ કરવું હોત, કોઈપણ રેકોર્ડ પાછા આવશે નહી.
4:25 તેથી, યુઝરનેમ અસ્તિત્વમાં ન હશે, જો કોઈપણ રેકોર્ડો રીટર્ન ન થશે. તો એક ફંક્શનની જરૂર છે એ તપાસવા માટે કે કેટલા રેકોર્ડો રીટર્ન થયા છે.
4:32 તમે આ એક કાઉન્ટ વેરીએબલ બનાવી કરી શકો છો. આ "mysql num rows" છે. આ ફક્ત રેકોર્ડો અથવા પંક્તિઓની માત્રા રીટર્ન કરે છે જે તમારી "namecheck" નામની ક્વેરી અંદર સમાયેલ છે.
4:50 તો આ તપાસીએ. હું કાઉન્ટ એકો કરીશ અને ત્યારબાદ સ્ક્રીપ્ટને નષ્ટ કરીશ. બાકીનો કોડ એકઝેક્યુંટ નથી થતો.
4:57 રજીસ્ટર પર પાછા જઈએ અને હું ફૂલનેમ "alex" તરીકે ટાઈપ કરીશ. ફૂલનેમ, ત્યારબાદ યુઝરનેમ પસંદ કરો. હું "Dale" પસંદ કરીશ.
5:10 પાસવર્ડની તપાસ ન થશે તેથી આપણે તે અવગણી શકીએ છીએ.
5:18 પરંતુ હું આ માટે આને ત્યાં મુકીશ અને રજીસ્ટર પર ક્લિક કરીશ. આપણે જોશું કે શૂન્યની વેલ્યુ રીટર્ન મળી છે.
5:29 કારણ કે "Dale" વાસ્તવમાં યુઝરનેમ તરીકે ડેટાબેઝમાં નથી.
5:35 તેમ છતાં જો હું આ "alex" માં બદલું છું, તે એક નાનો "a" રહેશે.
5:43 આપણને કેટલાક ..... સ્ટ્રીપ ટેગ્સ મળ્યા છે. કેસ સેંસીટીવીટી (અક્ષરો પ્રત્યે સંવેદનશીલ) સાથે વ્યવહાર માટેનો પણ માર્ગ છે, ... તો આ બીજો નિર્દેશક છે....
5:53 જયારે આપણે યુઝરનેમને ગણતરીમાં લઈશું તો લખીશું "str to lower", ફક્ત એ ખાતરી કરવા માટે કે આ હંમેશા નાના અક્ષરોમાં બદલાશે.
6:07 આગળ આપણે કરીશું... ચાલો હું શોધું.... રજીસ્ટર પર ક્લિક કરો.
6:13 આપણે જોશું કે એકની વેલ્યુ રીટર્ન થઈ છે. તેથી ચેક જે આપણે અહીં માટે જોઈ રહ્યા હતા તે - જો આ વેરીએબલ એકો કરી રહ્યા છીએ, તે શૂન્ય બરાબર નથી,...
6:25 ...તો આપણે યુઝરને બતાવવાની જરૂર છે કે યુઝરનેમ પહેલાથી રજીસ્ટર થયું છે.
6:30 તો અહીં સાદું if સ્ટેટમેંટ અને બ્લોક બનાવીશું.
6:36 ત્યારબાદ કહીશું, જો કાઉન્ટ શૂન્ય સમાન નથી, તો એનો અર્થ છે કે આ પરિસ્થિતિમાં અહીં એક રેકોર્ડ ઉપસ્થિત છે જ્યાં યુઝરનેમ પહેલાથી ઉલ્લેખાયેલું છે...
6:47 ...પછી સ્ક્રીપ્ટને નષ્ટ કરી Username already taken" અથવા બીજો કોઈપણ મેસેજ લખી શકીએ છીએ. અહીં પાછા આવી રીફ્રેશ કરીએ.
6:56 આપણે "alex" પસંદ કરીશું. હું પાસવર્ડ ટાઈપ કરી રજીસ્ટર પર ક્લિક કરીશ. તમે જોશો કે "Username already taken" એરર મળી છે.
7:07 જો મારે "Dale" ટાઈપ કરવું હોત અને નવું નામ અને પાસવર્ડ પસંદ કરી રજીસ્ટર પર ક્લિક કરું, આપણે જોશું કે આ સફળતાપૂર્વક ડેટાબેઝમાં રજીસ્ટર થયું છે કારણ કે યુઝરનેમ અસ્તિત્વમાં ન હતું.
7:24 તો હું આ અહીં છોડું છું. તમે જોશો કે રજીસ્ટર થયેલા યુઝર્સ મળ્યા છે. એક "str to lower" ફંક્શન ઉમેરો, જે બધું જ સરળ રાખવા માટે ખરેખર ઉપયોગી છે.
7:35 અથવા તમે if સ્ટેટમેંટમાં એક "str to lower" ફંક્શન વાપરી શકો છો. તે છતાં, આને સરળ રાખવા માટે હું બધાજ યુઝરનેમોને નાના અક્ષરોમાં બદલવાની સલાહ આપીશ.
7:52 તમારે તેને લોગીન સ્ક્રીપ્ટમાં પણ સમાવવાની જરૂર છે. જે કઈ પણ યુઝર લોગીન બોક્સમાં ટાઈપ કરે છે તે નાના અક્ષરોમાં બદલવાની જરૂર છે.
7:55 હું તમને આનો પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરું છું. એરરો શોધવા માટે આ સારો માર્ગ છે.
8:02 આને પ્રયાસ કરો પણ જો તમને કોઈપણ મદદની આવશક્યતા હોય, મને ઇમેલ કરો. ખાતરી કરી લો કે તમે સુધારાઓ માટે ઉમેદવારી નોંધાવી છે.
8:07 જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali