Difference between revisions of "Drupal/C3/Drupal-Site-Management/Gujarati"
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 11: | Line 11: | ||
| આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું: | | આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું: | ||
− | + | '''report'''s જોવી | |
− | + | '''Drupal''' ને અપડેટ કરવું | |
− | + | '''modules''' અને '''themes''' અપડેટ કરવી અને | |
− | + | જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી. | |
|- | |- | ||
Line 20: | Line 20: | ||
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું: | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું: | ||
− | + | '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ | |
− | + | '''Drupal''' 8 અને | |
− | + | '''Firefox''' વેબ બ્રાઉઝર. | |
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. | ||
Line 29: | Line 29: | ||
| સાઈટ મેનેજમેન્ટ શું છે? | | સાઈટ મેનેજમેન્ટ શું છે? | ||
'''Site management''' એ આપેલ વિશે છે: | '''Site management''' એ આપેલ વિશે છે: | ||
− | + | ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે '''core, modules''' અને '''themes''' | |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
| | | | ||
− | + | '''error'''s નું અવલોકન કરવું અને તેને સુધારવું | |
− | + | યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે. | |
|- | |- | ||
Line 643: | Line 643: | ||
| 16:25 | | 16:25 | ||
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''Site management''' નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા: | | આ ટ્યુટોરીયલમાં, આપણે '''Site management''' નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા: | ||
− | + | રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું | |
− | + | ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું | |
|- | |- | ||
| 16:39 | | 16:39 | ||
| | | | ||
− | + | '''Drupal core''' અપડેટ કરવું | |
− | + | '''modules''' અને '''themes''' અપડેટ કરવી અને | |
− | + | બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી. | |
|- | |- |
Revision as of 11:50, 7 October 2016
Time | Narration |
00:01 | Drupal Site Management પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે, આપેલ વિશે શીખીશું:
reports જોવી Drupal ને અપડેટ કરવું modules અને themes અપડેટ કરવી અને જૂની આવૃત્તિને પાછી સ્ટોર કરવી. |
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
Ubuntu Linux ઓપરેટીંગ સિસ્ટમ Drupal 8 અને Firefox વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:33 | સાઈટ મેનેજમેન્ટ શું છે?
Site management એ આપેલ વિશે છે: ડ્રૂપલ પાછળ કોડને અપડેટ કરવું જે છે core, modules અને themes |
00:44 |
errors નું અવલોકન કરવું અને તેને સુધારવું યુઝરોનાં વર્તનનું અભ્યાસ કરવું વગેરે. |
00:51 | ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઈટ ખોલીએ. |
00:56 | site management નો શરૂઆતી પોઇન્ટ Reports મેનુ છે. જો તમને વધારાની સહાય જોઈએ છે તો, તમે Help મેનુનો સંપર્ક પણ કરી શકો છો. |
01:07 | Reports પર ક્લીક કરો. આપણને રિપોર્ટોની એક યાદી દેખાશે જે આપણે આપણી Drupal site પરથી મેળવી શકીએ છીએ. |
01:14 | Available Updates પર ક્લીક કરો. |
01:17 | જો કંઈપણ લાલ બેકગ્રાઉન્ડમાં છે, તેનો અર્થ એ છે કે અહીં security update છે અને આપણે તે તરત જ અપડેટ કરવું પડશે. |
01:25 | જો તે પીળા રંગમાં છે તો, તે security update નથી પણ અહીં ઉન્નત આવૃત્તિ ઉપલબ્ધ છે. |
01:33 | Settings ટેબ પર, આપણે ડ્રૂપલને બતાવી શકીએ છીએ કે કેટલી વારમાં updates માટે તપાસ કરવું છે. |
01:40 | આપણે તેને જો ' updates ઉપલબ્ધ હોય તો, આપણને ઈ-મેઈલ મોકલવા માટે પણ બતાવી શકીએ છીએ. આ કરવું અમે ભલામણ કરીએ છીએ. |
01:50 | Reports અંતર્ગત, "Recent log messages" આપણને ડ્રૂપલ દ્વારા શોધેલા errors ની એક list આપે છે. આપણે આને સમયે એકવાર તો, જોવું જોઈએ. |
02:01 | Reports અંતર્ગત, Status report એ ડ્રૂપલ દ્વારા ઓળખાયેલ સંસ્થાપનની અથવા કોન્ફીગરની સમસ્યાઓ દર્શાવે છે. |
02:10 | ઉદાહરણ તરીકે -
હું MySQL 5.6.30 પર છું, મારુ Drupal Core status નિયમિત નથી, મારો database નિયમિત છે, વગેરે. |
02:25 | Reports અંતર્ગત, Top 'access denied' errors અને Top 'page not found' errors પણ મહત્વનાં છે. |
02:34 | આ ખાતરી કરવાના સારા માર્ગો છે કે આપણી site એ સૌથી સારું પ્રદર્શન કરી શકે છે. |
02:41 | Top search phrases એ આપણી site નાં સર્ચ ફોર્મમાં વારંવાર વપરાયેલ શબ્દોને પ્રદાન કરે છે. |
02:49 | ડ્રૂપલ વેબસાઈટનાં રિપોર્ટિંગ વિભાગને સમજવું એ આપણી site ને જાળવવામાં આપણું પહેલું સ્ટેપ છે. |
02:57 | આગળ, ચાલો ડ્રૂપલને અપડેટ કરતા શીખીએ. |
03:01 | Available updates પર જાવ. |
03:04 | આપણે જોઈએ છીએ કે Drupal core ની વર્તમાન આવૃત્તિ 8.1.0 છે અને ભલામણ કરેલ આવૃત્તિ 8.1.6 છે. |
03:15 | આ સ્થિતિ રેકોર્ડિંગ કરતા વેળાની છે. |
03:20 | તમને અહીં જુદી ભલામણ કરેલ આવૃત્તિ દેખાઈ શકે છે. |
03:24 | નોંધ લો ડ્રૂપલ વર્તમાન ભલામણ કરેલ આવૃત્તિ શોધે એ માટે તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે. |
03:32 | Drupal core ને અપડેટ કરવા માટે પોતેથી કોડ ફાઈલો ડાઉનલોડ કરવી પડે છે અને તેને તમારી સાઈટ પર લાગુ કરવી પડશે. |
03:40 | અપગ્રેડ પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. |
03:45 | આપેલ સ્ટેપો Bitnami Drupal stack ને લાગુ છે. |
03:50 | પરંતુ મોટા ભાગના સ્ટેપો કોઈપણ Drupal સંસ્થાપન માટે પણ, લાગુ છે. |
03:57 | સ્ટેપ 1:
પહેલા તમારી site ને Maintenance mode માં મુકો. |
04:03 | આ માટે, Configuration પર જાવ અને Development અંતર્ગત Maintenance mode પર ક્લીક કરો. |
04:11 | "Put site into maintenance mode" વિકલ્પ ચેક કરો. |
04:16 | Save configuration બટન પર ક્લીક કરો. |
04:19 | જ્યારે Maintenance mode સક્રિય હોય છે ત્યારે, ફક્ત administrators લોગીન કરી શકે છે. |
04:26 | ભૂલથી જો તમે admin થી લોગ આઉટ થયા છો તો, તમે તમારા હોમપુષ્ઠમાં URL પછી /user નો ઉપયોગ કરીને લોગ ઈન કરી શકો છો. |
04:37 | બીજા લોકોને એક મેસેજ દેખાશે કે site is under maintenance. |
04:42 | સ્ટેપ 2:
ચાલો વર્તમાન આવૃત્તિના ડેટાબેઝને બેકઅપ કરીએ. |
04:47 | તમારું Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો ખોલો. |
04:52 | આ નિયંત્રણ વિન્ડોને કેવી રીતે ખોલવું એ જાણવા માટે Installation of Drupal ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
05:00 | Open PhpMyAdmin બટન પર ક્લીક કરો. |
05:05 | આપણે phpmyadmin પુષ્ઠ પર પુન:દિશામાન થશું. |
05:10 | root એ મૂળભૂત યુઝરનામ છે. |
05:13 | Drupal admin પાસવર્ડ અને phpmyadmin પાસવર્ડ બંને એકસમાન છે. |
05:20 | તો, root તરીકે યુઝરનામ ટાઈપ કરો અને તમારો Drupal admin password ટાઈપ કરો, ત્યારબાદ Go બટન પર ક્લીક કરો. |
05:29 | બેકઅપ લેવા માટે, પહેલા ઉપરની પેનલ પર આવેલ Export બટન પર ક્લીક કરો. |
05:36 | ત્યારબાદ Export method ને Custom તરીકે પસંદ કરો. |
05:40 | Database યાદી અંતર્ગત bitnami_drupal8 પસંદ કરો. |
05:45 | Output વિભાગ અંતર્ગત, filename template એ "drupal-8.1.0" તરીકે આપો અને Compression ને gzipped તરીકે સુયોજિત કરો. |
05:58 | તમારી વર્તમાન આવૃત્તિ પર આધાર રાખી ફાઈલનામ જુદું હોઈ શકે છે. |
06:03 | Object creation options વિભાગ અંતર્ગત, Add DROP DATABASE statement વિકલ્પ પર ચેક-માર્ક મુકો. |
06:12 | Add DROP TABLE વિકલ્પ પર ચેક માર્ક મુકો. |
06:16 | નીચે સ્ક્રોલ કરો અને નીચે આવેલ Go બટન પર ક્લીક કરો. |
06:21 | ફાઈલને save કરવા માટે OK બટન પર ક્લીક કરો. |
06:25 | તમારા Downloads ફોલ્ડર પર જાવ અને બેકઅપ ફાઈલ "drupal-8.1.0.sql.gz" માટે તપાસો. |
06:36 | સ્ટેપ 3:
આપણે તમામ સર્વરો શટ ડાઉન કરવા જોઈએ. |
06:42 | તમામ ચાલી રહેલ સર્વરોને સ્ટોપ કરવા માટે, Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ. |
06:49 | Manage Servers ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ Stop All બટન પર ક્લીક કરો. |
06:56 | સ્ટેપ 4:
Welcome ટેબ પર ક્લીક કરો અને ત્યારબાદ Open Application Folder બટન પર. |
07:04 | આ ફાઈલ બ્રાઉઝરમાં ખુલશે. |
07:07 | apps ફોલ્ડરમાં જાવ, ત્યારબાદ drupal અને છેલ્લે htdocs. |
07:15 | સ્ટેપ 5:
Drupal ની વર્તમાન આવૃત્તિ માટે કોડ બેકઅપ કરવા માટે આપણે એક ફોલ્ડર બનાવવું પડશે. |
07:24 | વર્તમાન આવૃત્તિ સંખ્યા સાથે આ ફોલ્ડરને નામ આપો. |
07:29 | આગળ, બેકઅપ ડેટાબેઝ ફાઈલને drupal-8.1.0 ફોલ્ડરમાં ખસેડો. |
07:36 | સ્ટેપ 6:
htdocs ફોલ્ડર પર પાછા જાવ. |
07:42 | આગળ, core અને vendor ફોલ્ડરો તથા બીજી અન્ય ફાઈલોને કટ કરીને બેકઅપ ફોલ્ડર drupal-8.1.0 માં પેસ્ટ કરી ખસેડો. |
07:55 | આનાથી ડેટાબેઝ તથા કોડ આ બંને એક જગ્યાએ રહેશે. |
08:00 | આ કોરની જૂની આવૃત્તિની બેકઅપ નકલ છે, એવી પરિસ્થિતિ માટે જ્યારે પાછલી આવૃત્તિમાં જવાની જરૂર પડે. |
08:07 | સ્ટેપ 7:
આપણા htdocs ફોલ્ડર પર પાછા જાવ. |
08:13 | આગળ, આપણે ડ્રૂપલની અદ્યતન આવૃત્તિ ડાઉનલોડ કરવી પડશે. |
08:18 | તમારું વેબ બ્રાઉઝર ખોલો અને દર્શાવેલ લીંક પર જાવ: https://www.drupal.org/project/drupal |
08:24 | Drupal 8 ની અદ્યતન ભલામણ કરેલ આવૃત્તિ ડાઉનલોડ કરો. |
08:28 | આ રેકોર્ડિંગ થઇ રહ્યી છે ત્યાં સુધી, તે Drupal core 8.1.6 છે. |
08:35 | તમે જુઓ ત્યાંસુધી, આ આવૃત્તિ વિભિન્ન હોઈ શકે છે. |
08:40 | તેને ખોલવા માટે તેના પર ક્લીક કરો. |
08:43 | tar.gz અથવા zip ફાઈલને ડાઉનલોડ કરવા માટે તેના પર ક્લીક કરો. |
08:49 | તેને save કરવા માટે OK બટન પર ક્લીક કરો. |
08:53 | હવે, તમારા Downloads ફોલ્ડરમાં જાવ અને drupal zip ફાઈલને તમારા htdocs ફોલ્ડરમાં ખસેડો. |
09:01 | આ ટ્યુટોરીયલના વેબ પુષ્ઠમાંની Code files લીંકમાં drupal-8.1.6.zip ફાઈલ આપવામાં આવી છે. |
09:11 | તમારી પાસે જો ઇન્ટરનેટ જોડાણ નથી તો, તેને ડાઉનલોડ કરો અને વાપરો. |
09:18 | સ્ટેપ 8:
ફાઈલને Unzip કરો. આ htdocs ફોલ્ડરમાં drupal-8.1.6 ફોલ્ડર બનાવશે. |
09:30 | તેને ખોલવા માટે બમણું ક્લીક કરો. |
09:34 | નવા ડ્રૂપલ ફોલ્ડરમાંથી, core અને vendor ફોલ્ડરો તેમજ બીજી અન્ય નિયમિત ફાઈલો htdocs ફોલ્ડરમાં ખસેડો. |
09:44 | સ્ટેપ 9:
Bitnami Drupal Stack નિયંત્રણ વિન્ડો પર જાવ. |
09:51 | હવે, Manage Servers ટેબ પર જાવ અને Start All બટન પર ક્લીક કરીને તમામ સર્વરો સ્ટાર્ટ કરો. |
10:00 | સ્ટેપ 10:
Welcome ટેબ પર ક્લીક કરીને આપણી site ની મુલાકાત લો, Go to Application બટન અને Access Drupal લીંક પર ક્લીક કરો. |
10:12 | Reports અને Status report પર જાવ. |
10:17 | અહીં, આપણે ડ્રૂપલ આવૃત્તિ સંખ્યાની ખાતરી કરી શકીએ છીએ અને તે અદ્યતન છે. |
10:24 | પણ આપણું ડેટાબેઝ જુનું પુરાણું છે. |
10:27 | જ્યારે પણ core, module અથવા theme અપડેટ હોય છે ત્યારે, ડેટાબેઝને અપડેટ કરવું પડશે. |
10:36 | સ્ટેપ 11:
ચાલો ડેટાબેઝને અપડેટ કરતા શીખીએ. |
10:42 | Extend મેનુ પર જાવ અને update script લીંક પર ક્લીક કરો. |
10:47 | Continue બટન પર ક્લીક કરો. |
10:51 | તે દર્શાવે છે કે આપણી પાસે અહીં કેટલાંક અપડેટ બાકી છે. તમારી માટે, તે કદાચિત વિભિન્ન હોઈ શકે છે. |
10:58 | Apply pending updates બટન પર ક્લીક કરો. |
11:04 | હવે Administration pages લીંક પર ક્લીક કરો. |
11:08 | જો અગર એરરો ન હોય તો, આપણે core ને સફળતાપૂર્વક અપડેટ કરી દીધું છે. |
11:14 | સ્ટેપ 12:
Go online લીંક પર ક્લીક કરો. |
11:18 | Put site to maintenance mode વિકલ્પનું ચેક-માર્ક રદ્દ કરો. |
11:25 | Save configuration બટન પર ક્લીક કરો. |
11:29 | આનાથી site તમામ યુઝરો માટે ઓનલાઇન મોડ પર પાછી આવશે. |
11:34 | હજુ સુધી ચર્ચિત સ્ટેપો, Bitnami સંસ્થાપન માટે કામ કરે છે. |
11:40 | જો તમે બીજી કોઈ પદ્ધતિ વાપરી છે તો, Bitnami વિભાગ શિવાયના મોટા ભાગના સ્ટેપો સમાન રહેશે. |
11:48 | હવે, ચાલો themes અને modules ને અપડેટ કરવાનું શીખીએ. |
11:53 | core અપડેટ સાથે તુલના કરીએ તો આ સરળ છે કારણ કે બટન ક્લીક કરવાની સાથે જ ડ્રૂપલ આ કરશે. |
12:01 | કોઈકવાર આપણી પાસે કોઈપણ core અપડેટ વિના ફક્ત modules અથવા themes અપડેટો જ રહેશે. |
12:09 | સ્ટેપ 1:
Reports મેનુ પર ક્લીક કરો અને ત્યારબાદ Available updates પર. |
12:15 | Update ટેબ પર ક્લીક કરો. |
12:19 | અહીં, આપણે જોઈ શકીએ છીએ કે આપણને સેજ themes અને modules અપડેટ કરવું પડશે. |
12:25 | તે તમામને પસંદ કરો. |
12:28 | ત્યારબાદ Download these updates બટન પર ક્લીક કરો. |
12:33 | ખાતરી કરી લો કે performing updates in maintenance mode માટે ચેક-બોક્સ ઓન હોય. |
12:39 | અપડેટો લાગુ કરવા માટે Continue બટન પર ક્લીક કરો. |
12:43 | આનાથી કોડ અપડેટ થશે અને site પાછી online mode પર આવશે. |
12:49 | સ્ટેપ 2:
Run database updates લીંક પર ક્લીક કરો. |
12:55 | જો તમે ડેટાબેઝને બેકઅપ કર્યું ન હોય તો, આપણે પહેલા કરેલ પ્રમાણે તે કરી લો. |
13:01 | Continue બટન પર ક્લીક કરો. |
13:04 | આ ડેટાબેઝને અપડેટ કરશે જેવું કે આપણે core અપડેટ માટે કર્યું હતું. |
13:09 | Apply pending updates બટન પર ક્લીક કરો. |
13:14 | Administration pages લીંક પર ક્લીક કરો. |
13:18 | Drupal સામાન્ય રીતે સાઈટને પાછી online mode પર લાવશે. |
13:24 | જો આવું નથી તો, પુષ્ઠના ઉપરની બાજુએ તમને Go online વિકલ્પ દેખાશે. |
13:33 | સ્ટેપ 3:
છેલ્લે, ચાલો તપાસ કરીએ એ આ બધું આજની તારીખમાં બરાબર છે. |
13:39 | Reports મેનુ અને Available updates પર ક્લીક કરો. |
13:44 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે આજની તારીખમાં આપણા Drupal core, Modules અને Themes બધું જ બરાબર છે. |
13:51 | આગળ, ચાલો શીખીએ કે આપણી જૂની આવૃત્તિ પર કેવી રીતે આવી શકાય છે. |
13:56 | તમને જાણ ન હોય, એવા કોઈ કારણસર જો આપણું અપડેટ નિષ્ફળ થાય તો, આપણે આપણી જૂની આવૃત્તિ પર પાછા જઈ શકીએ છીએ. |
14:05 | આ માટે, આપણે જૂનું core અને ડેટાબેઝને પાછું સ્ટોર કરવાની જરૂર છે. |
14:10 | સ્ટેપ 1:
સાઈટને Maintenance mode માં મુકો. |
14:17 | સ્ટેપ 2:
Drupal Stack Control વિન્ડોમાંથી તમામ સર્વરોને સ્ટોપ કરો. |
14:25 | સ્ટેપ 3:
આપણું htdocs ફોલ્ડર ખોલો. |
14:30 | core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાં ખસેડો. |
14:40 | htdocs ફોલ્ડર પર પાછા જાવ અને પાછલી આવૃત્તિનું ફોલ્ડર ખોલો. |
14:44 | ત્યારબાદ core અને vendor ફોલ્ડરો તેમ જ બીજી અન્ય નિયમિત ફાઈલોને drupal-8.1.6 ફોલ્ડરમાંથી htdocs ફોલ્ડરમાં ખસેડો. |
15:00 | સ્ટેપ 4:
Drupal Stack Control વિન્ડોમાંથી Apache અને MySQL servers સ્ટાર્ટ કરો. |
15:11 | સ્ટેપ 5:
જુના ડેટાબેઝને પાછું સ્ટોર કરવું. |
05:15 | Drupal Stack Control વિન્ડોમાંથી phpMyAdmin પુષ્ઠ ખોલો. |
15:23 | ઉપર પેનલમાં આવેલ Import બટન પર ક્લીક કરો. |
15:27 | Browse બટન પર ક્લીક કરો. |
15:30 | અહીં, બેકઅપ ડેટાબેઝ ફાઈલ પસંદ કરો. |
15:34 | ત્યારબાદ નીચે આવેલ Go બટન પર ક્લીક કરો. |
15:38 | સ્ટેપ 6:
છેલ્લું સ્ટેપ આપણે જૂની આવૃત્તિ પર પાછા આવ્યા છીએ કે નહીં તે તપાસવું છે. |
15:45 | આપણી Drupal site પર પાછા આવો. |
15:49 | Reports મેનુ અને Status report પર ક્લીક કરો. |
15:52 | અહીં તમે જોઈ શકો છો કે હવે આપણી Drupal આવૃત્તિ એ 8.1.0 છે. |
15:59 | નોંધ લો આપણે ફક્ત core અને database ને જૂની આવૃત્તિમાં ફેરવી શકીએ છીએ. |
16:05 | modules અને themes એ Drupal દ્વારા અપડેટ થઇ હતી. |
16:10 | આપણે સ્ટેપ 6 માં તેની એક નકલ બનાવી નથી, તેથી આપણે અહીં જૂની આવૃત્તિઓ જોશું નહીં. |
16:18 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
16:22 | ચાલો સારાંશ લઈએ. |
16:25 | આ ટ્યુટોરીયલમાં, આપણે Site management નાં મહત્વપૂર્ણ પાસાઓ વિશે શીખ્યા:
રિપોર્ટો જોવી અને તેનું વિશ્લેષણ કરવું ડેટાબેઝ તથા કોડનું બેકઅપ લેવું |
16:39 |
Drupal core અપડેટ કરવું modules અને themes અપડેટ કરવી અને બેકઅપ કરેલ આવૃત્તિ ને પાછી સ્ટોર કરવી. |
16:49 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
16:54 | તેને ડાઉનલોડ કરીને જુઓ. |
16:58 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. |
17:03 | વધુ વિગતો માટે અમને લખો. |
17:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
17:22 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |