Difference between revisions of "Drupal/C3/Styling-a-Page-using-Themes/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |Welcome to the '''Spoken tutorial''' on''' Styling a Page using Themes.''' |- | 00:06 |In this tutorial, we will learn...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | | | + | | 00:01 |
− | | | + | | ''' Styling a Page using Themes.''' પરનાં '''Spoken tutorial''' માં સ્વાગત છે. |
|- | |- | ||
− | | | + | | 00:06 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: |
− | * | + | * '''themes''' નો પરિચય |
− | * | + | * '''themes''' શોધવી અને |
− | * | + | * એક સાદી '''theme''' સંસ્થાપિત કરવી. |
|- | |- | ||
− | |00:16 | + | | 00:16 |
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું: |
− | * '''Ubuntu Linux''' | + | * '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ |
− | * '''Drupal''' 8 | + | * '''Drupal''' 8 અને |
− | * '''Firefox''' | + | * '''Firefox''' વેબ બ્રાઉઝર. |
− | + | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. | |
|- | |- | ||
− | |00:30 | + | | 00:30 |
− | | | + | | પહેલા ઉલ્લેખ્યા પ્રમાણે, ''' Drupal website''' ને આપણે આપણા અનુસાર કેવી પણ બનાવી શકીએ છીએ. |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | | + | | વાસ્તવમાં, અહીં ડ્રૂપલ સાઈટમાંથી અમુક વિભિન્ન દેખાવો તથા અસરો છે. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | | + | | નોંધ લો તે બિલકુલ અલગ છે. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | | આ ''' Theme''' પર આધારિત છે. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | '''Themes''' | + | | '''Themes''' તમારી ડ્રૂપલ સાઈટને તમને જોઈએ એવી બનાવી શકે છે. |
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | | ''' Themes''' વિશે યાદ રાખવા જેવી અહીં અમુક વસ્તુઓ છે. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | આપણે કેટલીક વિભિન્ન જગ્યાઓથી ''' Themes''' મેળવી શકીએ છીએ. |
− | + | આપણી પાસે ''' drupal.org ''' પર મફત ''' Themes''' છે જેને ''' Contributed Themes''' કહેવાય છે. | |
− | + | અથવા, આપણે જુદા જુદા વિક્રેતાઓ પાસેથી પણ ''' Theme''' ખરીદી શકીએ છીએ. | |
|- | |- | ||
− | |01:11 | + | | 01:11 |
− | | | + | | અથવા તો આપણે આપણી પોતાની ''' Theme''' બનાવી શકીએ છીએ જેમ કે ''' Artisteer.com''' માંથી ''' Artisteer''' એટલે કે આને સ્ક્રેચથી બનાવો. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | '''Contributed Themes''' | + | | '''Contributed Themes''' એ ''' drupal.org/project/themes''' પર મળી શકે છે. |
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | '''Block Regions''' | + | | '''Block Regions''' એ ''' Theme''' દ્વારા નિર્ધારિત છે. |
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | | + | | તો, જ્યાં આપણે આપણી વેબસાઈટ પર ''' Blocks''' મૂકી શકીએ છીએ, આ થીમિંગ પ્રક્રિયાનો એક ભાગ છે. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | | + | | આપણી પાસે જો યોગ્ય ''' region''' નથી તો, આ એક ''' Theme''' ની સમસ્યા છે ''' Block''' ની સમસ્યા નહીં. |
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | | + | | ચાલો ''' Themes''' ને સેજ વધુ સમજીએ. |
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | | + | | ''' drupal.org''' પર આપણને કેટલીક ઉત્તમ મફત '''Themes''' મળી શકે છે. |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | | + | | ''' drupal.org/projects/themes''' પર જાવ. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | | + | | ચાલો ડ્રૂપલ માટે ઉપલબ્ધ કેટલીક ''' Themes''' તરફે જોઈએ. |
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | | આપણા ''' Modules''' ટ્યુટોરીયલમાંથી યાદ કરો. ડ્રૂપલની જે આવૃત્તિ આપણે વાપરી રહયા છીએ તેને ''' Core compatibility''' દ્વારા ફિલ્ટર કરવું પડશે. |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | | | + | | અહીં 2205''' Themes''' છે. આપણે જયારે ''' Drupal 8''' પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે ઓછી સંખ્યા દર્શાવે છે. |
|- | |- | ||
− | |02:18 | + | | 02:18 |
− | | | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ થયા પછીથી નવી '''theme''' ઉમેરાઈ છે, તમે હવે ઉચ્ચ સંખ્યા જોઈ શકશો. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | | + | | કેવી રીતે ''' Themes''' શોધવી અને તેનું મૂલ્યાંકન કરવું ચાલો એ વિશે ચર્ચા કરીએ. |
|- | |- | ||
| 02:30 | | 02:30 | ||
− | | | + | | આ બિલકુલ ''' Modules''' નાં સમાન છે. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | | + | | આપણે અહીં ''' drupal.org''' થી શરૂ કરીશું. |
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | | + | | હવે, જયારે આપણે ''' Core compatibility''' દ્વારા ફિલ્ટર કરીએ છીએ ત્યારે, તે આપમેળે ''' Most Installed''' દ્વારા સૉર્ટ થાય છે. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | | '''Adaptive Theme''' | + | | '''Adaptive Theme''' એ આ પોઇન્ટ પર ક્રમાંક એક છે. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | | અને ''' Bootstrap''' એ ક્રમાંક બે છે. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | ચાલો ''' Bootstrap''' પર ક્લીક કરીએ. |
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | | ''' Module''' ટ્યુટોરીયલમાંથી આપણું ''' DMV''' ઉદાહરણ યાદ આવ્યું? અહીં તે સમાન વસ્તુ જ છે. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | | | + | | તમને પહેલા ''' documentation''' વાંચવું પડશે. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | ત્યારબાદ ''' Maintainers''' તપાસો. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | અને ''' versions''' તથા ''' project informations''' તરફે જુઓ. |
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | | + | | રેકોર્ડિંગનાં સમયે, આ વિશેષ ''' Theme''' એ ''' Drupal 8 x 3.0 alpha 1 version''' માં છે. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | | અને, ત્યાં ''' development version''' પણ છે. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | | પછીથી, આ ''' Theme''' ની ''' Drupal 8''' આવૃત્તિ બને છે, અહીં લીલા રંગમાં. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | | ''' Contributed Theme''' નાં કેટલાક પ્રકારો હોઈ શકે છે. અહીં 3 વિભિન્ન પ્રકારની ''' Themes''' છે. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | આપણી પાસે અત્યંત '''simple Contributed Theme''' હોઈ શકે છે જે તમે કોઈ પણ પોઇન્ટ માટે કોન્ફીગર કરી શકો છો. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | | આપણી પાસે ''' Starter Themes''' હોઈ શકે છે જેમ કે ''' Bootstrap''' અથવા ''' Zen.''' |
|- | |- | ||
− | |03:46 | + | | 03:46 |
− | | | + | | તમારું પોતાનું ''' CSS''' રાખવા માટે, તે તમને ખાલી સ્ક્રીન અને નાનું ''' framework''' આપશે. |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | | અથવા, આપણી પાસે ''' Base Theme''' હોઈ શકે છે. That is designed to have other '''Sub-Themes''' placed on top of it something like''' Adaptive Theme.'''. |
|- | |- | ||
Line 467: | Line 467: | ||
|- | |- | ||
− | |10:21 | + | | 10:21 |
− | | | + | | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |10:24 | + | | 10:24 |
− | | | + | | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: |
− | * | + | * '''themes''' નો પરિચય |
− | * | + | * '''themes''' શોધવી અને |
− | * | + | * એક સાદી '''theme''' સંસ્થાપિત કરવી. |
|- | |- | ||
− | |10:45 | + | | 10:45 |
− | | | + | | આ વિડિઓ '''Acquia''' અને '''OSTraining''' માંથી અનુકૂલિત છે અને '''Spoken Tutorial Project, IIT Bombay''' દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
|- | |- | ||
− | |10:54 | + | | 10:54 |
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
|- | |- | ||
− | |11:00 | + | | 11:00 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
|- | |- | ||
| 11:08 | | 11:08 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
− | Government of India. | + | |
|- | |- | ||
| 11: 19 | | 11: 19 | ||
− | | | + | | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 00:53, 6 September 2016
Time | Narration |
00:01 | Styling a Page using Themes. પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
|
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યો છું:
તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:30 | પહેલા ઉલ્લેખ્યા પ્રમાણે, Drupal website ને આપણે આપણા અનુસાર કેવી પણ બનાવી શકીએ છીએ. |
00:36 | વાસ્તવમાં, અહીં ડ્રૂપલ સાઈટમાંથી અમુક વિભિન્ન દેખાવો તથા અસરો છે. |
00:42 | નોંધ લો તે બિલકુલ અલગ છે. |
00:45 | આ Theme પર આધારિત છે. |
00:48 | Themes તમારી ડ્રૂપલ સાઈટને તમને જોઈએ એવી બનાવી શકે છે. |
00:51 | Themes વિશે યાદ રાખવા જેવી અહીં અમુક વસ્તુઓ છે. |
00:55 | આપણે કેટલીક વિભિન્ન જગ્યાઓથી Themes મેળવી શકીએ છીએ.
આપણી પાસે drupal.org પર મફત Themes છે જેને Contributed Themes કહેવાય છે. અથવા, આપણે જુદા જુદા વિક્રેતાઓ પાસેથી પણ Theme ખરીદી શકીએ છીએ. |
01:11 | અથવા તો આપણે આપણી પોતાની Theme બનાવી શકીએ છીએ જેમ કે Artisteer.com માંથી Artisteer એટલે કે આને સ્ક્રેચથી બનાવો. |
01:19 | Contributed Themes એ drupal.org/project/themes પર મળી શકે છે. |
01:26 | Block Regions એ Theme દ્વારા નિર્ધારિત છે. |
01:29 | તો, જ્યાં આપણે આપણી વેબસાઈટ પર Blocks મૂકી શકીએ છીએ, આ થીમિંગ પ્રક્રિયાનો એક ભાગ છે. |
01:36 | આપણી પાસે જો યોગ્ય region નથી તો, આ એક Theme ની સમસ્યા છે Block ની સમસ્યા નહીં. |
01:42 | ચાલો Themes ને સેજ વધુ સમજીએ. |
01:46 | drupal.org પર આપણને કેટલીક ઉત્તમ મફત Themes મળી શકે છે. |
01:51 | drupal.org/projects/themes પર જાવ. |
01:56 | ચાલો ડ્રૂપલ માટે ઉપલબ્ધ કેટલીક Themes તરફે જોઈએ. |
02:01 | આપણા Modules ટ્યુટોરીયલમાંથી યાદ કરો. ડ્રૂપલની જે આવૃત્તિ આપણે વાપરી રહયા છીએ તેને Core compatibility દ્વારા ફિલ્ટર કરવું પડશે. |
02:10 | અહીં 2205 Themes છે. આપણે જયારે Drupal 8 પર ક્લીક કરીએ છીએ ત્યારે, તે ઓછી સંખ્યા દર્શાવે છે. |
02:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ થયા પછીથી નવી theme ઉમેરાઈ છે, તમે હવે ઉચ્ચ સંખ્યા જોઈ શકશો. |
02:25 | કેવી રીતે Themes શોધવી અને તેનું મૂલ્યાંકન કરવું ચાલો એ વિશે ચર્ચા કરીએ. |
02:30 | આ બિલકુલ Modules નાં સમાન છે. |
02:33 | આપણે અહીં drupal.org થી શરૂ કરીશું. |
02:36 | હવે, જયારે આપણે Core compatibility દ્વારા ફિલ્ટર કરીએ છીએ ત્યારે, તે આપમેળે Most Installed દ્વારા સૉર્ટ થાય છે. |
02:43 | Adaptive Theme એ આ પોઇન્ટ પર ક્રમાંક એક છે. |
02:46 | અને Bootstrap એ ક્રમાંક બે છે. |
02:50 | ચાલો Bootstrap પર ક્લીક કરીએ. |
02:53 | Module ટ્યુટોરીયલમાંથી આપણું DMV ઉદાહરણ યાદ આવ્યું? અહીં તે સમાન વસ્તુ જ છે. |
02:59 | તમને પહેલા documentation વાંચવું પડશે. |
03:02 | ત્યારબાદ Maintainers તપાસો. |
03:05 | અને versions તથા project informations તરફે જુઓ. |
03:08 | રેકોર્ડિંગનાં સમયે, આ વિશેષ Theme એ Drupal 8 x 3.0 alpha 1 version માં છે. |
03:16 | અને, ત્યાં development version પણ છે. |
03:20 | પછીથી, આ Theme ની Drupal 8 આવૃત્તિ બને છે, અહીં લીલા રંગમાં. |
03:27 | Contributed Theme નાં કેટલાક પ્રકારો હોઈ શકે છે. અહીં 3 વિભિન્ન પ્રકારની Themes છે. |
03:34 | આપણી પાસે અત્યંત simple Contributed Theme હોઈ શકે છે જે તમે કોઈ પણ પોઇન્ટ માટે કોન્ફીગર કરી શકો છો. |
03:40 | આપણી પાસે Starter Themes હોઈ શકે છે જેમ કે Bootstrap અથવા Zen. |
03:46 | તમારું પોતાનું CSS રાખવા માટે, તે તમને ખાલી સ્ક્રીન અને નાનું framework આપશે. |
03:52 | અથવા, આપણી પાસે Base Theme હોઈ શકે છે. That is designed to have other Sub-Themes placed on top of it something like Adaptive Theme.. |
04:02 | But the rules are all the same here. |
04:05 | Look at the documentation. Look at the Maintainers and look at the versions. |
04:11 | We will install a Contributed Theme, now. |
04:13 | Let’s go to drupal.org/projects/zircon. |
04:20 | Scroll down. This is a nice Theme, that's been developed specifically for Drupal 7 and 8. |
04:28 | It's not used on many sites. |
04:31 | We will be using this theme because it is ready for Drupal 8, as of today. |
04:37 | Let us right-click on tar.gz and copy that link. This is similar to installing Modules. Let’s go back to our site. |
04:47 | This time click on Appearance and Install new theme. |
04:52 | Again, same process as with Modules. |
04:56 | Let us paste that URL and then click Install. |
05:00 | The Theme is downloaded to our web server, and we are able to now turn it ON. |
05:06 | Click Install newly added themes. |
05:09 | Scroll down to the bottom. |
05:12 | And you'll see Zircon.
"A flexible, recolorable theme with many regions and a responsive mobile first layout". |
05:21 | Click Install and set as default. |
05:25 | Now, as we learnt in the intro video-
|
05:38 | Now, let's take a quick look at the settings. |
05:42 | Click on the word Settings. |
05:45 | We have the normal TOGGLE DISPLAY in Zircon. |
05:49 | And the shortcut icon. |
05:51 | Once again, if you want to update the logo that's under Global settings. |
05:56 | And LOGO IMAGE SETTINGS. |
05:59 | Click Save. |
06:02 | And then go to our site. |
06:04 | This is Zircon - a completely flexible, robust, and global friendly Theme for Drupal. |
06:11 | Let's head over to Structure and Blocks. |
06:15 | And click on Demonstrate block regions for Zircon. |
06:19 | We'll see a number of Block regions here. |
06:22 | A Header region. The Main menu needs to go in the Main menu Block Region because then it gets proper formatting. |
06:32 | There's a Slideshow region, in case you are using something like View Slideshow. |
06:37 | A Featured block region, |
06:39 | Help,
Sidebar First, Sidebar Second, Content, |
06:44 | Panel First,
Panel Second called 1, 2, 3 and 4. And then a Footer region. |
06:53 | Notice that some of the regions from our default Theme are no longer available. |
07:00 | Let's take a quick look and see what we need to do here. |
07:03 | There are a lot of stuff in the Header region. The Footer region to which we had assigned the "Powered by Drupal" block, no longer exists. |
07:14 | We will put that back into Footer. |
07:17 | It immediately disappears from the Header. |
07:20 | Let's take the Status message out of the Header and put it into messages. |
07:26 | Let's put the Footer menu again, down into Footer. |
07:30 | We'll leave Search, Site branding and User account menu where they are for now. |
07:36 | Primary menu is in the wrong spot but let's just take a quick look at that. |
07:42 | Click Save blocks. |
07:44 | Go back to our site. |
07:47 | And we'll see that the Main menu is nowhere to be found. That's because Primary menu doesn't exist in this Theme. |
07:55 | So, we will take our Main navigation and change that to Main menu. |
08:01 | Scrolling down.. let's take a quick look. |
08:05 | In our Content area, we've got the Help block. |
08:09 | Let us put that in Help. |
08:12 | Page title, Primary admin actions and Page Tabs are fine. |
08:18 | Sidebar first, Welcome to Drupalville, Book navigation, Recent Events Added and Tools. |
08:26 | Let's take the Tools menu and put that inside Sidebar second.
We haven't done this before. |
08:34 | There are four Panel regions here in which we can place anything we want. |
08:39 | Now, click Save. |
08:41 | And let's take a look at what we did. |
08:44 | This is a lot better now. |
08:47 | Our menu is properly placed in the Main menu block region.
The CSS is picked up, making it a nice in-line menu, with some shading and some colouring. |
08:58 | BOOK NAVIGATION, RECENTLY ADDED EVENTS on the left. |
09:03 | And the TOOLS are on the right, again Sidebar first and Sidebar second. |
09:10 | And all the content is in the middle. |
09:12 | A couple of things to point out here. |
09:15 | We've changed our themes. Everything has changed, except our content. |
09:20 | We've got new fonts, new font styles, new H3 tags, new Block regions, layouts and a new Footer area. |
09:31 | But what's not changed is our content and the actual layout of our content. |
09:37 | To change those, we will need to use Panels or Display fields.
Those are add-on Modules that we can get from drupal.org. |
09:48 | Themes are fantastic. Now this is really simple theme.
There are also some very complex themes that we can get for Drupal. |
09:58 | You can come back to drupal.org/projects/themes. Take a look at some of the Drupal 8 themes that are available. |
10:08 | Find some themes that you like, install them and play with them. |
10:13 | This is a great way to learn about how themes impact your site. You may find just the design that you want. |
10:21 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:24 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
|
10:45 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત કરાયેલ છે. |
10:54 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. આ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
11:00 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
11:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
11: 19 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |