Difference between revisions of "Drupal/C2/Modifying-the-Display-of-Content/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 | Time | Narration |- | 00:01 | Welcome to the '''Spoken tutorial''' on''' Modifying the Display of Content''' |- | 00:06 | In this tutorial, we will learn abo...") |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | ''' Modifying the Display of Content''' પરનાં '''Spoken tutorial''' માં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું: |
* '''Displays''' | * '''Displays''' | ||
− | * | + | * '''Full content display''' વ્યવસ્થાપિત કરવું અને |
− | * | + | * ડિસ્પ્લે '''Teaser''' વ્યવસ્થાપિત કરવું. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: |
− | * '''Ubuntu Linux''' | + | * '''Ubuntu Linux''' ઓપરેટીંગ સિસ્ટમ |
− | * '''Drupal 8''' | + | * '''Drupal 8''' અને |
− | * '''Firefox''' | + | * '''Firefox''' વેબ બ્રાઉઝર. |
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | | + | | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | | + | | ચાલો આપણે બનાવેલી પહેલાની આપણી વેબસાઈટ ખોલીએ. |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | | + | | હવે આપણી પાસે આપણું કન્ટેન્ટ છે. ચાલો જોઈએ તે વાસ્તવમાં કેવું દેખાય છે અને ''' Drupal''' તેને પુષ્ઠ પર કેવી રીતે રજૂ કરે છે. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | | + | | નોંધ લો ''' Teaser mode''' માં, આપણને ''' Title''' અને ''' Body''' એ એક ''' Read more''' સાથે મળે છે. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | | | + | | જેમ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ તો, અહીં આપણને આપણા તમામ નવા કન્ટેન્ટ દેખાય છે. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | મૂળભૂત રીતે, છેલ્લી બનાવેલી 10 ''' nodes''' ડ્રૂપલ આઉટપુટ કરે છે જેને ''' Homepage''' પર બઢતી અપાયી છે. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | | | + | | નોંધ લો, અહીં નીચે અમુક પુષ્ઠક્રમાંકન છે - પુષ્ઠ ''' 1, 2, 3, Next''' અને ''' Last.''' |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | | જો આપણે ''' Last''' પર ક્લીક કરીએ છીએ તો, આપણે ''' Teaser mode''' માં નોડોની યાદી જોશું, જે ''' Title''' બાદ ''' Read more''' સહીત રહેશે. |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | | | + | | આ અરજી નથી. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | '''Drupal''' | + | | '''Drupal''' આપણને “View modes” સુયોજિત કરવાની પરવાનગી આપે છે. |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | | + | | ''' Structure ''' પર ક્લીક કરો અને ત્યારબાદ ''' Content Types.''' |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | | | + | | હવે, ચાલો આપણા ''' 'Events' Content type''' માટે લેઆઉટ અપડેટ કરીએ. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | | + | | ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો, ત્યારબાદ ''' Manage display''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | અહીં ઉપર નોંધ લો, ''' Manage display''' ટેબ પર, એક ''' Default''' અને એક ''' Teaser''' છે. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | '''Default''' | + | | '''Default''' એ મૂળભૂત લેઆઉટ છે – આપણે એકાદ ''' Full view''' લેઆઉટ ઉમેરવા જઈ રહયા છીએ. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | આગળ ''' Teaser''' લેઆઉટ છે. ચાલો ''' Teaser''' પર ક્લીક કરીએ. |
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | | | + | | ''' Teaser mode''' માં, ફક્ત ''' Event Description.''' દૃશ્યમાન છે. અને ''' Links,''' જે કે ''' Read more''' લીંક છે. |
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
− | | | + | | અહીં તે કહે છે "Trimmed limit: 600 characters". |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | | આપણા ''' Event Content type''' માટે ''' Teaser mode''' વધુ સારો બનાવવા માટે આપણે આમાંની અમુક વસ્તુઓને અપડેટ કરીશું. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | આગળ વધીએ એ પહેલા, આપણે એ સમજવાની જરૂર છે કે ડ્રૂપલ આપણને ''' Layouts''' આપે છે. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | | + | | ચાલો ''' Structure''' અને ''' Display modes''' પર ક્લીક કરીએ. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | | ત્યારબાદ ''' View modes''' પર ક્લીક કરો. નોંધ લો અહીં ''' Form modes''' પણ છે. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | ડેટા કેવી રીતે દાખલ થવો જોઈએ તે માટે આ ''' Form modes''' એ ''' layout''' છે. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | | | + | | ડેટા કેવી રીતે દેખાવો જોઈએ તે માટે આ ''' View modes''' એ લેઆઉટ છે. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | | ''' View modes''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | ''' Content View mode''' અંતર્ગત, આપણે જોઈએ છીએ '''Full content, RSS, Search index, Search results, Teaser.''' |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | સાથે જ આપણે નવું ''' Content View mode''' પણ ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | | + | | મુખ્ય વસ્તુ છે - ''' Drupal''' આપણને બોક્સ બહાર શું આપે છે તેના પર આપણે મર્યાદિત નથી. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | | આપણી પાસે ''' Blocks, Comments, Taxonomy terms''' અને ''' Users''' પણ છે. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | આપણે આનાંપર આપણું પોતાનું ''' View modes''' ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | | કૃપા કરી તેની નોંધ લો. આ યાદ રાખવાની મહત્વની વસ્તુ છે. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | | આ બધું અહીં ઉપલબ્ધ છે. પણ દરેક ''' Content type''' માટે બધું જ સક્રિય નથી. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | ચાલો પાછા જઈને તે કરીએ. |
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | | | + | | ચાલો ''' Structure''' પર પાછા આવીએ અને ''' Content types''' પર ક્લીક કરીએ. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | ''' Events Content type''' પર, ''' Manage display''' ક્લીક કરો. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | | + | | ફરી એકવાર, આપણે એ પુષ્ઠ પર છીએ જ્યાં ''' Default''' અને ''' Teaser''' છે. |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | | નીચેની તરફ સ્ક્રોલ કરીને ''' CUSTOM DISPLAY SETTINGS''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | ''' Full content''' માં એક ચેક-માર્ક મુકો. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | | + | | આનાથી આપણને ફીલ્ડો કેવા ગોઠવવા છે તે કરવાની પરવાનગી મળશે, જ્યારે આપણે નોડ તરફે વાસ્તવમાં જોઈએ છે. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | | ''' Save''' ક્લીક કરો. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | | હવે, અહીં ઉપર, આપણી પાસે ''' Full content''' અને ''' Teaser''' છે. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | | આગળ, આપણે આ બંને ''' View modes''' ને અપડેટ કરવાનું શીખીશું. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | | પહેલા, ચાલો ''' Full Content View''' અપડેટ કરીએ. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | | આ છે આપણા ફીલ્ડો ''' Full Content''' લેઆઉટમાં અને તે જે ક્રમમાં આવેલ છે અને ''' LABEL'''s કેવી રીતે દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | | યાદપત્ર તરીકે, ચાલો પાછા જઈને ''' event ''' તરફે જોઈએ. ''' DrupalCamp Cincinnati''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | | | + | | ''' body''' ઉપરની તરફ આવેલ છે. |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | '''Event website, Date, Topics''' | + | | '''Event website, Date, Topics''' અને ''' logo''' જો આપણી પાસે એ હોય તો. |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | હવે, આપણું કન્ટેન્ટ સેજ સારું લાગે એવું બનાવવા માટે ચાલો આને સાફ કરીએ. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | '''Structure - Content types''' -''' Manage display''' | + | | ''' Events''' માટે '''Structure - Content types''' -''' Manage display''' અને ત્યારબાદ ''' Full Content''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | | + | | અહીં ''' Event Description''' સંપૂર્ણ મોડમાં છે. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | | ચાલો તેને ''' Logo''' ની નીચે ડ્રેગ કરીએ. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | ત્યારબાદ ચાલો ''' Logo''' માટે ''' LABEL''' ને છુપાવીએ. |
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | | | + | | અને તેને ''' Original image''' માંથી ''' Medium''' માપમાં બદલીએ. |
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | | + | | આ એક ''' Image style''' છે. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | | આપણે ''' Views''' મેળવ્યા પછીથી ''' Image styles''' વિશે વધુમાં જાણીશું. |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | | + | | સમજી લો કે આપણે ઇચ્છિત કોઈપણ ''' Image style''' માં કોઈપણ માપની ઇમેજ ઉત્પન્ન કરવામાં સક્ષમ છીએ. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | | ત્યારબાદ તેને આપણે ઈચ્છા પ્રમાણે ક્યાંપણ વાપરી શકીએ છીએ. ચાલો ''' Update''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | હવે આપણો ''' Event Logo''' ડાબી બાજુએ રહેશે કારણ કે આ ''' Theme''' ઈમેજોને ડાબી બાજુએ તરાવે છે. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | | ''' Body''' તેના ફરતે વીંટાશે. |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | | + | | ચાલો ''' Event Date''' ને ''' LABEL Inline''' તરીકે મૂકીએ. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | | + | | ચાલો હવે ''' Format ''' બદલીએ. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | | જમણી બાજુએ આવેલ ગિયર પર ક્લીક કરો. કંઈક કોન્ફીગર કરવા માટે આપણે ગિયરને વાપરીએ છીએ. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | આપણે આને ''' Default long date''' માં બદલીશું. |
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | | | + | | ''' Update''' ક્લીક કરો. આ સુંદર છે. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | | ''' Event Sponsors''' ને ચાલો ''' Inline''' તરીકે રાખીએ. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | | + | | તમને નોંધ થશે કે આઉટપુટ ''' referenced entity''' ને લીંક થાય છે. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | એનો અર્થ એ છે કે, જો ''' Cincinnati User Group''' એ ''' DrupalCamp Cincinnati''' નું આયોજન કરી રહ્યું છે તો, તે ''' User Group page''' ને લીંક થઇ જશે. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | અને આ જ આપણે ઇચ્છીએ છીએ. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | | + | | જો કે '''Event Topics ''' એ સ્તંભો રજુ કરાયા છે તો, આપણે ''' Above''' પસંદ કરીશું. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | ફરી એકવાર, તે ''' Referenced entity''' ને લીંક થાય છે. |
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | | + | | હવે, કૃપા કરીને ટ્યુટોરીયલને અટકાવો અને તપાસ કરો કે તમારી સ્ક્રીન મારી સ્ક્રીન જેવી દેખાય છે. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | | ''' Save''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | ચાલો ''' Full View''' મોડમાં આપણી એકાદી ''' nodes''' તરફે જુઓ. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
− | | | + | | ''' Content''' પર ક્લીક કરો અને ત્યારબાદ અહીં કોઈપણ ''' event''' પર. |
|- | |- | ||
| 06:54 | | 06:54 | ||
− | | | + | | તમારા '''Events''' નું નામ અને ટેક્સ્ટ મારાથી તદ્દન જુદી રહેશે. |
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | આ એટલા માટે કારણ કે ''' devel''' એ ''' Lorem Ipsum''' વાપરે છે. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | | અહીં કોઈપણ '''Event''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | | તમને હવે એક '''layout''' દેખાશે જે આનાં જેવું કંઈક દેખાશે. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | | | + | | આ ખુબ સરસ દેખાય છે. |
|- | |- | ||
Line 347: | Line 347: | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | ''' Event Topics''' સાથે સેજ સમસ્યા છે, પણ આનાં માટે આપણે અમુક ''' CSS''' વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | | | + | | તેમનાં '''links''' બરોબર જગ્યાએ ચીંધે છે. |
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | | ચાલો આપણી ''' User Group Content type''' માટે સંપૂર્ણ ડિસ્પ્લે અપડેટ કરો. |
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | | | + | | ''' Structure, Content types''' પર ક્લીક કરો અને ત્યારબાદ ''' User Groups''' માં ''' Manage display''' પર ક્લીક કરો. |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | | + | | ફરી એકવાર, આપણે આપણા ''' Views''' ને અપડેટ કરવાની જરૂર છે. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | | + | | નીચે સ્ક્રોલ કરો, '''CUSTOM DISPLAY SETTINGS''' ક્લીક કરો અને ''' Full content''' પસંદ કરો. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | | + | | આપણી પસંદગી મુજબ આપણે આમાંની કોઈપણ ડિસ્પ્લે અપડેટ કરી શકીએ છીએ. ''' Save''' ક્લીક કરો. |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | | + | | ત્યારબાદ ''' Full content''' પસંદ કરો. જે આપણે આપણા ''' Events''' સાથે કર્યું હતું આ એના જેવું જ છે. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | | + | | ચાલો ''' Group Website''' ને ''' Description''' અને ''' site Inline''' ની ઉપર મૂકીએ. |
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
− | | | + | | ''' Group Contact''' અને ''' Email''' એકસાથે મુકો, તેમના ''' LABELs Inline''' ફરીથી બનાવવા માટે. |
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | | | + | | હું ''' Email''' ને '''Email''' લીંક આપવા કરતા, ''' Plain text''' તરીકે રહેવા દઈશ. |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | | + | | આ એટલા માટે કારણ કે હવે હું મારા મૂળભૂત ''' Email''' પ્રોગ્રામને ''' email''' મોકલવા માટે વાપરતો નથી. |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | | | + | | હું તેને ''' Plain text''' તરીકે રાખવાનું પસંદ કરું છું. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | | | + | | ''' Group Experience Level''' ને ''' Above''' તરીકે રાખો, કારણ કે તે તમામ અનુભવની એક યાદી છે. |
|- | |- |
Revision as of 18:06, 2 September 2016
Time | Narration |
00:01 | Modifying the Display of Content પરનાં Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું:
|
00:16 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
|
00:26 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:31 | ચાલો આપણે બનાવેલી પહેલાની આપણી વેબસાઈટ ખોલીએ. |
00:35 | હવે આપણી પાસે આપણું કન્ટેન્ટ છે. ચાલો જોઈએ તે વાસ્તવમાં કેવું દેખાય છે અને Drupal તેને પુષ્ઠ પર કેવી રીતે રજૂ કરે છે. |
00:42 | નોંધ લો Teaser mode માં, આપણને Title અને Body એ એક Read more સાથે મળે છે. |
00:49 | જેમ આપણે નીચે સ્ક્રોલ કરીએ છીએ તો, અહીં આપણને આપણા તમામ નવા કન્ટેન્ટ દેખાય છે. |
00:55 | મૂળભૂત રીતે, છેલ્લી બનાવેલી 10 nodes ડ્રૂપલ આઉટપુટ કરે છે જેને Homepage પર બઢતી અપાયી છે. |
01:03 | નોંધ લો, અહીં નીચે અમુક પુષ્ઠક્રમાંકન છે - પુષ્ઠ 1, 2, 3, Next અને Last. |
01:12 | જો આપણે Last પર ક્લીક કરીએ છીએ તો, આપણે Teaser mode માં નોડોની યાદી જોશું, જે Title બાદ Read more સહીત રહેશે. |
01:20 | આ અરજી નથી. |
01:22 | Drupal આપણને “View modes” સુયોજિત કરવાની પરવાનગી આપે છે. |
01:27 | Structure પર ક્લીક કરો અને ત્યારબાદ Content Types. |
01:31 | હવે, ચાલો આપણા 'Events' Content type માટે લેઆઉટ અપડેટ કરીએ. |
01:36 | ડ્રોપ-ડાઉન પર ક્લીક કરો, ત્યારબાદ Manage display પર ક્લીક કરો. |
01:41 | અહીં ઉપર નોંધ લો, Manage display ટેબ પર, એક Default અને એક Teaser છે. |
01:48 | Default એ મૂળભૂત લેઆઉટ છે – આપણે એકાદ Full view લેઆઉટ ઉમેરવા જઈ રહયા છીએ. |
01:55 | આગળ Teaser લેઆઉટ છે. ચાલો Teaser પર ક્લીક કરીએ. |
02:00 | Teaser mode માં, ફક્ત Event Description. દૃશ્યમાન છે. અને Links, જે કે Read more લીંક છે. |
02:09 | અહીં તે કહે છે "Trimmed limit: 600 characters". |
02:14 | આપણા Event Content type માટે Teaser mode વધુ સારો બનાવવા માટે આપણે આમાંની અમુક વસ્તુઓને અપડેટ કરીશું. |
02:21 | આગળ વધીએ એ પહેલા, આપણે એ સમજવાની જરૂર છે કે ડ્રૂપલ આપણને Layouts આપે છે. |
02:28 | ચાલો Structure અને Display modes પર ક્લીક કરીએ. |
02:32 | ત્યારબાદ View modes પર ક્લીક કરો. નોંધ લો અહીં Form modes પણ છે. |
02:38 | ડેટા કેવી રીતે દાખલ થવો જોઈએ તે માટે આ Form modes એ layout છે. |
02:43 | ડેટા કેવી રીતે દેખાવો જોઈએ તે માટે આ View modes એ લેઆઉટ છે. |
02:48 | View modes પર ક્લીક કરો. |
02:51 | Content View mode અંતર્ગત, આપણે જોઈએ છીએ Full content, RSS, Search index, Search results, Teaser. |
03:02 | સાથે જ આપણે નવું Content View mode પણ ઉમેરી શકીએ છીએ. |
03:06 | મુખ્ય વસ્તુ છે - Drupal આપણને બોક્સ બહાર શું આપે છે તેના પર આપણે મર્યાદિત નથી. |
03:12 | આપણી પાસે Blocks, Comments, Taxonomy terms અને Users પણ છે. |
03:18 | આપણે આનાંપર આપણું પોતાનું View modes ઉમેરી શકીએ છીએ. |
03:22 | કૃપા કરી તેની નોંધ લો. આ યાદ રાખવાની મહત્વની વસ્તુ છે. |
03:27 | આ બધું અહીં ઉપલબ્ધ છે. પણ દરેક Content type માટે બધું જ સક્રિય નથી. |
03:34 | ચાલો પાછા જઈને તે કરીએ. |
03:36 | ચાલો Structure પર પાછા આવીએ અને Content types પર ક્લીક કરીએ. |
03:42 | Events Content type પર, Manage display ક્લીક કરો. |
03:46 | ફરી એકવાર, આપણે એ પુષ્ઠ પર છીએ જ્યાં Default અને Teaser છે. |
03:52 | નીચેની તરફ સ્ક્રોલ કરીને CUSTOM DISPLAY SETTINGS પર ક્લીક કરો. |
03:57 | Full content માં એક ચેક-માર્ક મુકો. |
04:00 | આનાથી આપણને ફીલ્ડો કેવા ગોઠવવા છે તે કરવાની પરવાનગી મળશે, જ્યારે આપણે નોડ તરફે વાસ્તવમાં જોઈએ છે. |
04:07 | Save ક્લીક કરો. |
04:09 | હવે, અહીં ઉપર, આપણી પાસે Full content અને Teaser છે. |
04:14 | આગળ, આપણે આ બંને View modes ને અપડેટ કરવાનું શીખીશું. |
04:19 | પહેલા, ચાલો Full Content View અપડેટ કરીએ. |
04:23 | આ છે આપણા ફીલ્ડો Full Content લેઆઉટમાં અને તે જે ક્રમમાં આવેલ છે અને LABELs કેવી રીતે દ્રશ્યમાન થાય છે. |
04:30 | યાદપત્ર તરીકે, ચાલો પાછા જઈને event તરફે જોઈએ. DrupalCamp Cincinnati પર ક્લીક કરો. |
04:37 | body ઉપરની તરફ આવેલ છે. |
04:39 | Event website, Date, Topics અને logo જો આપણી પાસે એ હોય તો. |
04:45 | હવે, આપણું કન્ટેન્ટ સેજ સારું લાગે એવું બનાવવા માટે ચાલો આને સાફ કરીએ. |
04:50 | Events માટે Structure - Content types - Manage display અને ત્યારબાદ Full Content પર ક્લીક કરો. |
04:58 | અહીં Event Description સંપૂર્ણ મોડમાં છે. |
05:02 | ચાલો તેને Logo ની નીચે ડ્રેગ કરીએ. |
05:05 | ત્યારબાદ ચાલો Logo માટે LABEL ને છુપાવીએ. |
05:09 | અને તેને Original image માંથી Medium માપમાં બદલીએ. |
05:14 | આ એક Image style છે. |
05:17 | આપણે Views મેળવ્યા પછીથી Image styles વિશે વધુમાં જાણીશું. |
05:22 | સમજી લો કે આપણે ઇચ્છિત કોઈપણ Image style માં કોઈપણ માપની ઇમેજ ઉત્પન્ન કરવામાં સક્ષમ છીએ. |
05:29 | ત્યારબાદ તેને આપણે ઈચ્છા પ્રમાણે ક્યાંપણ વાપરી શકીએ છીએ. ચાલો Update પર ક્લીક કરો. |
05:35 | હવે આપણો Event Logo ડાબી બાજુએ રહેશે કારણ કે આ Theme ઈમેજોને ડાબી બાજુએ તરાવે છે. |
05:43 | Body તેના ફરતે વીંટાશે. |
05:45 | ચાલો Event Date ને LABEL Inline તરીકે મૂકીએ. |
05:49 | ચાલો હવે Format બદલીએ. |
05:52 | જમણી બાજુએ આવેલ ગિયર પર ક્લીક કરો. કંઈક કોન્ફીગર કરવા માટે આપણે ગિયરને વાપરીએ છીએ. |
05:59 | આપણે આને Default long date માં બદલીશું. |
06:03 | Update ક્લીક કરો. આ સુંદર છે. |
06:07 | Event Sponsors ને ચાલો Inline તરીકે રાખીએ. |
06:10 | તમને નોંધ થશે કે આઉટપુટ referenced entity ને લીંક થાય છે. |
06:15 | એનો અર્થ એ છે કે, જો Cincinnati User Group એ DrupalCamp Cincinnati નું આયોજન કરી રહ્યું છે તો, તે User Group page ને લીંક થઇ જશે. |
06:24 | અને આ જ આપણે ઇચ્છીએ છીએ. |
06:27 | જો કે Event Topics એ સ્તંભો રજુ કરાયા છે તો, આપણે Above પસંદ કરીશું. |
06:33 | ફરી એકવાર, તે Referenced entity ને લીંક થાય છે. |
06:37 | હવે, કૃપા કરીને ટ્યુટોરીયલને અટકાવો અને તપાસ કરો કે તમારી સ્ક્રીન મારી સ્ક્રીન જેવી દેખાય છે. |
06:43 | Save પર ક્લીક કરો. |
06:45 | ચાલો Full View મોડમાં આપણી એકાદી nodes તરફે જુઓ. |
06:49 | Content પર ક્લીક કરો અને ત્યારબાદ અહીં કોઈપણ event પર. |
06:54 | તમારા Events નું નામ અને ટેક્સ્ટ મારાથી તદ્દન જુદી રહેશે. |
06:59 | આ એટલા માટે કારણ કે devel એ Lorem Ipsum વાપરે છે. |
07:03 | અહીં કોઈપણ Event પર ક્લીક કરો. |
07:06 | તમને હવે એક layout દેખાશે જે આનાં જેવું કંઈક દેખાશે. |
07:10 | આ ખુબ સરસ દેખાય છે. |
07:12 | Event Website
Event Date Event Sponsors. |
07:18 | Event Topics સાથે સેજ સમસ્યા છે, પણ આનાં માટે આપણે અમુક CSS વાપરી શકીએ છીએ. |
07:26 | તેમનાં links બરોબર જગ્યાએ ચીંધે છે. |
07:29 | ચાલો આપણી User Group Content type માટે સંપૂર્ણ ડિસ્પ્લે અપડેટ કરો. |
07:34 | Structure, Content types પર ક્લીક કરો અને ત્યારબાદ User Groups માં Manage display પર ક્લીક કરો. |
07:42 | ફરી એકવાર, આપણે આપણા Views ને અપડેટ કરવાની જરૂર છે. |
07:46 | નીચે સ્ક્રોલ કરો, CUSTOM DISPLAY SETTINGS ક્લીક કરો અને Full content પસંદ કરો. |
07:52 | આપણી પસંદગી મુજબ આપણે આમાંની કોઈપણ ડિસ્પ્લે અપડેટ કરી શકીએ છીએ. Save ક્લીક કરો. |
07:59 | ત્યારબાદ Full content પસંદ કરો. જે આપણે આપણા Events સાથે કર્યું હતું આ એના જેવું જ છે. |
08:06 | ચાલો Group Website ને Description અને site Inline ની ઉપર મૂકીએ. |
08:12 | Group Contact અને Email એકસાથે મુકો, તેમના LABELs Inline ફરીથી બનાવવા માટે. |
08:19 | હું Email ને Email લીંક આપવા કરતા, Plain text તરીકે રહેવા દઈશ. |
08:24 | આ એટલા માટે કારણ કે હવે હું મારા મૂળભૂત Email પ્રોગ્રામને email મોકલવા માટે વાપરતો નથી. |
08:30 | હું તેને Plain text તરીકે રાખવાનું પસંદ કરું છું. |
08:33 | Group Experience Level ને Above તરીકે રાખો, કારણ કે તે તમામ અનુભવની એક યાદી છે. |
08:40 | Finally, keep Events sponsored as Above as well. |
08:45 | Leave the FORMAT as Label. |
08:47 | We could choose Entity ID or Rendered entity also. |
08:52 | But, on doing so, we will end up with a whole bunch of Event pages there. |
08:58 | I will keep this as Label. |
09:01 | Here is the Link to the referenced entity. |
09:04 | Using this, we can click the link to go to DrupalCamp Cincinnati in the Cincinnati User Group. |
09:12 | Let’s click on Save and check what we did. |
09:16 | Click Content and click on a User Group in the list. |
09:22 | Here we have the Group website, the description, the Contact information. This is created by devel. |
09:31 | A Contact Email - this is fake id which is also created by devel. |
09:38 | The key thing here is, it works! |
09:41 | Here is Group Experience Level. Notice that devel has double selected something. |
09:48 | We will just leave it as it is for now. |
09:51 | Lastly, the Event sponsored is DrupalCamp Cincinnati. |
09:56 | This layout is the best that we can get, without adding any Display or Layout modules. |
10:03 | We have done the Full content successfully. |
10:07 | Next, let us learn to update our Teaser modes. If you look at these two, they are not that bad. |
10:16 | But as you scroll down, our Teaser modes are not very nice. |
10:21 | We can fix that easily. |
10:24 | Click on Structure and Content types. |
10:28 | In the Events, click on Manage display, then on Teaser. |
10:33 | Drupal gives us links and Event Description which is the body field. |
10:39 | Let’s now update our Teaser mode for this. |
10:43 | Just drag the Event Website to the top and choose Inline. |
10:49 | Then drag Event Date up as well because it is important. |
10:55 | Next, drag the Event Logo and put it at the top as well. |
11:00 | We will hide the LABEL and change the FORMAT to Thumbnail. |
11:05 | We can create Image styles for any image on our site. |
11:10 | But we will learn about it later. |
11:13 | Change the Link image to as Content. |
11:17 | This makes the logo as a link straight into the content item. Now click Update. |
11:23 | We have the logo, the website and the date. |
11:28 | Drag the Links to the bottom. |
11:31 | Next, let’s trim the Event Description. |
11:35 | Click the gear and change this to 400 characters. |
11:40 | Click Update. Then click the drop-down and change the option to Trimmed. |
11:47 | Now, our Teaser mode should have:
|
11:58 | Let’s see how it looks for now. Click Save. |
12:03 | Go back to the site. |
12:05 | You will see that DrupalCamp Cincinnati has been updated. |
12:09 | We will update the Date field later. |
12:12 | You will notice that the Body has been trimmed. |
12:16 | Click on Structure. Click Content types, Events, Manage display and Teaser. |
12:24 | Most of this is ok except for Event Date. Instead of Time ago we will choose Custom. |
12:32 | Notice here, there is a link to the PHP documentation for Date Formats. |
12:38 | Let’s update Date-Time format now. |
12:41 | First of all, delete that. |
12:44 | Lowercase l comma capital F jS comma and capital Y. |
12:51 | This means the day of the week, the day of the month, |
12:55 | and then the appropriate suffix - st nd rd th and the four digit year. |
13:04 | Click Update. |
13:06 | We can now see a preview of the date here. |
13:09 | Click Save. |
13:11 | Let’s hide the Event Description for now. |
13:14 | Click on Save. |
13:16 | Let’s take a look at our site. |
13:19 | Now our Teaser for our Event can be seen here - the Title, the logo, the website and the Event Date. |
13:28 | Let’s update the Teaser mode for our User Groups. |
13:32 | Click on Structure, Content types and then click on Manage display in the User Groups. |
13:39 | Then click on Teaser. |
13:42 | This one is a little different because we do not have any images. |
13:47 | We could have had a User Group logo. |
13:50 | Let’s put the User Group Website at the top. |
13:53 | We will not display the User Group Description. |
13:57 | Let’s keep the Group Contact email. |
14:00 | And change the label Group Website and Contact Email to Inline. |
14:06 | Here again, I like to keep the FORMAT as Plain text, because I don’t use my default email. |
14:13 | This is a very simple Teaser mode. |
14:16 | Click Save. |
14:18 | Back to our site. |
14:20 | The Cincinnati User Group has a Group Website and the Contact Email with a Read more. |
14:27 | That is how we update the View modes for both the Full content and the Teaser mode. |
14:33 | In subsequent tutorials, we will go to our landing pages and get our content out, in a usable form. |
14:41 | With this we come to an end of this tutorial. Let us summarize. |
14:46 | In this tutorial, we have learnt about:
|
15:11 | This video is adapted from Acquia and OSTraining and revised by Spoken Tutorial Project, IIT Bombay. |
15:21 | The video at this link summarizes the Spoken Tutorial project. Please download and watch it. |
15:28 | The Spoken Tutorial Project team conducts workshops and gives certificates. For more details, please write to us. |
15:36 | Spoken Tutorial Project is funded by-
Government of India. |
15:47 | This is Vanessa Varkey, signing off. Thanks for joining. |