Difference between revisions of "Drupal/C2/User-group-and-Entity-Reference/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | ''' Default options''', અંતર્ગત આપેલ માટે ચાલો બોક્સો ચેક કરીએ. |
* '''Create new revision''' | * '''Create new revision''' | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
| 03:36 | | 03:36 | ||
− | |આપણે નીચેની | + | |આપણે નીચેની તરફ લીલો સફળતાનો મેસેજ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 239: | Line 239: | ||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | |ફરી એક વાર ''' Add field''' બટન પર ક્લિક કરો. આ વખતે ચાલો ડ્રોપ ડાઉન માં | + | |ફરી એક વાર ''' Add field''' બટન પર ક્લિક કરો. આ વખતે ચાલો ડ્રોપ ડાઉન માં "Email" ફિલ્ડ પસંદ કરો. |
|- | |- | ||
Line 295: | Line 295: | ||
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | | આપણે અહીં | + | | આપણે અહીં ઉમેરવા માટે હજુ એક ફિલ્ડ છે જે છે ''' Entity reference field'''. |
|- | |- | ||
Line 307: | Line 307: | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | | + | | વેબસાઈટ માં આ ખુબ સામાન્ય વાત છે જે ત્યાં તમે બે જુદા જુદા કંટેટો લિંક કરવા ઇચ્ચો છો. |
|- | |- | ||
Line 316: | Line 316: | ||
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | આને સુયોજિત કરીએ ''' Add field.''' પર ક્લિક કરો. |
|- | |- |
Revision as of 10:58, 4 September 2016
|
|
00:01 | User Group and Entity Reference. પરના સ્પોકન ટ્યુટોરીઅલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલમાં આપણે શીખીશું:
|
00:11 | * User Group ફીલ્ડો ઉમેરતા અને
|
00:18 | આ ટ્યુટોરીઅલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહ્યો છું:
|
00:27 | તમે તમારી પસંદગી નું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:32 | આપણે પાછલા ટ્યુટોરીઅલમાં બનાવેલ બ્રાઉઝર વાપરી શકો છો.
|
00:38 | અહીં આપણે બતાવેલ પહેલા પાંચ fields બનાવ્યા હતા. |
00:42 | Event Sponsor field' બનાવવા માટે આપણે User Groups Content type બનાવવું પડેશે. |
00:48 | User Groups એ વ્યક્તિ નો ગ્રુપ છેજે એક પ્રસંગ આયોજવા માટે એક સાથે આવે છે .
|
00:54 | તેનું ઉદાહરણ છે.- Cincinnati User group, Drupal Mumbai group, Bangalore Drupal group વગેરે. |
01:03 | ચાલો સૌપ્રથમ User Groups ને કાગળ પર ડિઝાઇન કરીએ. |
01:07 | ગ્રુપ માં વેબસાઈટ ,સંપર્ક વ્યક્તિ,તેમના ઈમેલ અને તેમના અનુભવ સ્તર આબધુ હોઈ શકે છે.
|
01:15 | Drupal એ URL અને Email માટે મૂળભૂત ફિલ્ડ ધરાવે છે, તો આપણે field types પસંદ કર્યું છે. |
01:23 | વ્યક્તિ નું નામ Name field દ્વારા કેપ્ચર કરી શક્ય છે,પરંતુ હમણાં માટે આપણે Text (plain) વાપરીશું. |
01:31 | વ્યક્તિ નો અનુભવ "Beginner, Intermediate" અથવા "Advanced" આમાંથી કોઈ પણ હોઈ શકે છે. |
01:39 | આનો અમલ કરવા માટે આપણે "List (text)" Field Type પસંદ કરીશું. |
01:45 | અહીં આપેલ છેલ્લું 'fieldઆ ગ્રુપ દ્વારા આયોજેલ તમામ પ્રંસગોને કેપ્ચર કરવા માટે.
|
01:51 | આ માટે આપણે મોજુદ Entity reference field થી Events Content type ને લિંક કરવા માટે છે. |
02:01 | ચાલો User Groups Content type સુયોજિત કરીએ. |
02:05 | Add content type. પર ક્લિક કરો. આને ચાલો "User Groups" નામ આપીએ. |
02:11 | નોંધ લો Machine name એ user underscore groups. છે. |
02:16 | Description માં ટાઈપ કરો : "This is where we track the Drupal groups from around the world". |
02:23 | Title field label માં આપણે આને , "User Group Name" નામ આપીશું. |
02:29 | ચાલો આપણે આપણા Events Content type ની જેમ જ સુયોજિત કરો. |
02:35 | Publishing options ટેબ પર ક્લિક કરો. |
02:38 | Default options, અંતર્ગત આપેલ માટે ચાલો બોક્સો ચેક કરીએ.
|
02:48 | હવે Display settings ટેબ પર ક્લિક કરો. |
02:52 | ત્યારબાદ Display author and date information માટે બોક્સ અનચેક કરો. |
02:58 | છેલ્લે છેલ્લે Menu settings ટેબ પર ક્લિક કરો અને Main navigation માટે બોક્સ અનચેક કરો. |
03:05 | આ બધું જો એક વાર સુયોજિત થાય તો આપણે નીચે આવેલ Save and manage fields બટન પર ક્લિક કરી શકીએ છીએ. |
03:13 | આપણે Manage fields પુષ્ઠ પર દિશામાન થયા છે. |
03:17 | અહીં ચાલો Body. માટે Label બદલીએ. |
03:21 | Operations' કોલમ અંતર્ગત Edit બટન પર ક્લિક કરો. |
03:26 | Label field માં ચાલો "User Group Description" ટાઈપ કરો અને ત્યારબાદ નીચે આવેલ Save settings બટન પર ક્લિક કરો. |
03:36 | આપણે નીચેની તરફ લીલો સફળતાનો મેસેજ જોઈ શકીએ છીએ. |
03:40 | આ Content type, અપને ફક્ત પાંચ ફીલ્ડો સુયોજિત કરવા જઈ રહ્યા છે. |
03:46 | એક field આપણે પહેલાથી બનાવ્યું છે. ચાલો હવે બીજા બનાવીએ. |
03:52 | Add field બટન પર ક્લિક કરો. |
03:55 | આ કિસ માં આપણે Reuse an existing field ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. |
04:02 | નોંધ લો Link: field_event_ website ઉપલબ્ધ છે. |
04:08 | કારણકે આપણે તેને પહેલાથી જ Event website. નામ આપ્યું છે. |
04:13 | ફિલ્ડ ને પાછું વપરાથી આપણે ડ્રૂપલ ડેટાબેસ માં table પાછું વાપરવાની પરવાનગી મળશે. |
04:20 | સમાન ફિલ્ડ માટે જુદી જુદી સેટીંગો જાળવવાથી આવયુ થઇ શકે છે. |
04:25 | આ કિસ્સા માં એક નવું ફિલ્ડ સુયોજિત કરવું વધુ અર્થપૂર્ણ છે. |
04:30 | Add a new field ડ્રોપ ડાઉનમાં "Link" field type પસંદ કરો. |
04:35 | Label, માં "Group Website" ટાઈપ કરો. |
04:39 | Save and continue ક્લિક કરો અને ત્યારબાદ Save field settings. ક્લિક કરો. |
04:45 | આ વખતે આપણે External links only પસંદ કરીશું. કારણકે Drupalville માં હજુ શુધી કોઈ પણ ' user groups' નથી. |
04:54 | નીચે આવેલ Save settings બટન પર ક્લિક કરો. |
04:57 | ફરી એક વાર Add field. પર ક્લિક કરો. |
05:01 | આ વખતે આપણે સંપર્ક વ્યક્તિના નામ માટે એક ટેક્સ્ટ ફિલ્ડ વાપરીશું. |
05:07 | Add a new field ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને field type "Text (plain)"' પસંદ કરો. |
05:14 | આપણે Label ને "Group Contact" તરીકે નામ આપીશું. |
05:18 | Save and continue ક્લિક કરો અને ત્યારબાદ Save field settings. |
05:24 | અને ત્યારબાદ નીચે આવેલ Save settings બટન પર ક્લિક કરો. |
05:28 | ફરી એક વાર Add field બટન પર ક્લિક કરો. આ વખતે ચાલો ડ્રોપ ડાઉન માં "Email" ફિલ્ડ પસંદ કરો. |
05:37 | આપણે Label' ને "Contact Email" તરીકે નામ આપીશું Save and continue બટન પર ક્લિક કરો. |
05:44 | Allowed number of values માં આપણે ફક્ત એક જ જોઈએ છીએ Save field settings. પર ક્લિક કરો. |
05:52 | અહીં બીજી કોઈ સેટીંગો નથી, તેહતી આપણે નીચે આવેલ Save settings બટન પર ક્લિક કરીશું. |
05:59 | ફરી એક વાર Add field બટન પર ક્લિક કરો. |
06:03 | આ વખતે Field type ડ્રોપ દ્દુન માં "List (text)" વિકલ્પ પસંદ કરો. |
06:09 | Label ફિલ્ડ માં આપણે ટાઈપ કરીશું "Group Experience"અને ત્યારબાદ Save and continue બટન પર ક્લિક કરો. |
06:16 | આ Field type વિષે એક વસ્તુ જે યાદ રાખવાની છે તે આ સંદેશ માં અપાયેલ છે. |
06:23 | "These settings impact the way the data is stored in the database and cannot be changed once data has been created". |
06:32 | આપણે આયોજન પર ભાર મૂકીએ છીએ તેનું આ એક કારણ છે. |
06:37 | ચાલો આપણી વેલ્યુઓ અહીં ઉમેરીએ "Beginner, Intermediate, Advanced" અને "Expert". |
06:44 | આપણું User Group એમની એક કરતા વધારે વેલ્યુઓ તેને અત્યંત સરળતાથી લાગુ કરાવી શકીએ છીએ. |
06:51 | Allowed number of values ને Limited માંથી Unlimited બદલો અને ત્યારબાદ Save field settings પર ક્લિક કરો. |
07:01 | હવે Save settings. પર ક્લિક કરો. |
07:04 | આપણે અહીં ઉમેરવા માટે હજુ એક ફિલ્ડ છે જે છે Entity reference field. |
07:10 | હવે આપણે શીખીશું Entity Reference શું છે અને તેને કેવી રીતે બનાવવા માં આવે છે. |
07:17 | એક વસ્તુ જે આપણને આપણી વેબસાઈટ માં કરવી છે તે એ કહેવું છે કે - Events' એ User Groups દ્વારા આયોજી શકાય છે અને User Groups અને Events આયોજી શકે છે. |
07:28 | વેબસાઈટ માં આ ખુબ સામાન્ય વાત છે જે ત્યાં તમે બે જુદા જુદા કંટેટો લિંક કરવા ઇચ્ચો છો. |
07:35 | Events એ User Groups. દ્વારા આયોજવા માં આવ્યા છે તેથી આપણે ઇચ્છિએ છીએ કે યુઝર ગ્રુપ ની માહિતી દરેક પ્રસંગ માટે ઉપલબ્ધ રહે.
|
07:45 | આને સુયોજિત કરીએ Add field. પર ક્લિક કરો. |
07:49 | તમે જો ડેટા બેસ વ્યક્તિ હોય તો તમે આને ડેટા અંતર્ગત ' many to many relationship' તરીકે ઓળખાશે. |
07:57 | Add a new field ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.આ વખતે Reference. અંતર્ગત Content પસંદ કરો.
' |
08:04 | Label ફિલ્ડમાં આપણે "Events Sponsored" ટાઈપ કરીશું ત્યારબાદ Save and continue બટન પર ક્લિક કરો. |
08:12 | આગળ આપણે Type of item to reference. પસંદ કરવા માટે પૂછવા માં આવશે. |
08:17 | અહીં ઘણા બધા વિકલ્પો તમે જોઈ શકો છો. |
08:21 | આપણે તેને અત્યંત સરળ રાખવા જઈ રહ્યા છીએ Content. પસંદ કરો. |
08:26 | Allowed number of valuesમાં ચાલો Unlimited. પસંદ કરો. |
08:31 | ત્યારબાદ Save field settings. પર ક્લિક કરો. |
08:34 | અહીં Settings પુષ્ઠ પર આપણે પસંદગી મેળવીએ છીએ કે User Groups. દ્વારા કઈ Content types સંદર્ભ લેવાયો છે. |
08:42 | આપણે Events Content type. નો સંદર્ભ લઇ રહ્યા છીએ. |
08:46 | અહીં જયારે હું એક પ્રસંગ ઉમેરી રહ્યો છું જેમ કે ઇવેન્ટ ટાઇટલ ટાઈપ કરી રહ્યો છું તેમ ફક્ત પ્રંસગો જ દેખાશે.
|
08:55 | તેથી આપણને એ ખાતરી કરવી પડશે કે આપણે અહીં યોગ્ય Content Type પસંદ કર્યો છે. |
08:12 | આગળ આપણે Type of item to reference. પસંદ કરવા માટે પૂછવા માં આવશે. |
08:17 | અહીં ઘણા બધા વિકલ્પો તમે જોઈ શકો છો. |
08:21 | આપણે તેને અત્યંત સરળ રાખવા જઈ રહ્યા છીએ Content. પસંદ કરો. |
08:26 | Allowed number of valuesમાં ચાલો Unlimited. પસંદ કરો. |
08:31 | ત્યારબાદ Save field settings. પર ક્લિક કરો. |
08:34 | અહીં Settings પુષ્ઠ પર આપણે પસંદગી મેળવીએ છીએ કે User Groups. દ્વારા કઈ Content types સંદર્ભ લેવાયો છે. |
08:42 | આપણે Events Content type. નો સંદર્ભ લઇ રહ્યા છીએ. |
08:46 | અહીં જયારે હું એક પ્રસંગ ઉમેરી રહ્યો છું જેમ કે ઇવેન્ટ ટાઇટલ ટાઈપ કરી રહ્યો છું તેમ ફક્ત પ્રંસગો જ દેખાશે.
|
08:55 | તેથી આપણને એ ખાતરી કરવી પડશે કે આપણે અહીં યોગ્ય Content Type પસંદ કર્યો છે. |
09:01 | Events પસંદ કરો અને Save settings પર ક્લિક કરો. |
09:05 | હવે આપણે આપણા Events Content type માં સમાન વસ્તુ કરવી પડશે. |
09:10 | Structure. પર ક્લિક કરો.ત્યારબાદ અહીં બ્રેડક્રમ્સમાં Content types પર ક્લિક કરો. |
09:16 | ત્યારબાદ Events Content type, માટે Manage fields. પસંદ કરો. |
09:21 | ચાલો હજુ એક ફિલ્ડ ઉમેરીએ Add a new field ડ્રોપ ડાઉન અંતર્ગત Content. પસંદ કરો. |
09:28 | Label ફિલ્ડ માં ટાઈપ કરો "Event Sponsors". |
09:32 | Save and continue પર ક્લિક કરો. |
09:34 | Change Allowed number of values ને બદલો , Unlimited. પસંદ કરો. |
09:39 | આ એટલા માટે રણકે એક કરતા વધુ User Group પ્રસંગને આયોજી શકે છે હવે Save field settings. પર ક્લિક કરો. |
09:48 | આ વખતે REFERENCE TYPE, અંતર્ગત User groups. પસંદ કરો. |
09:53 | ફરીથી આ એટલા માટે કરણકે Events Sponsors ફિલ્ડ માટે આપણે User Groups દ્વારા આયોજન આવ્યા છે .તેના પર આધારિત છે. |
09:59 | Save settings. પર ક્લિક કરો. |
10:01 | હવે આનાથી તે two Content Types એકસાથે many to many relationship. માં લિંક થશે. |
10:08 | આ પ્રસંગ આયોજન પર અને ક્યાં ઇવેન્ટ ક્યાં User Groups. દ્વારા આયોજવામાં આવયા છે તેના પર આધારિત છે. |
10:16 | આ સાથે અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.ચાલો સારાંશ લઈએ. |
10:22 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા User Group Content type બનાવવું. |
10:28 | * User Group ફિલ્ડ ઉમેરવા અને ields and
|
10:40 | આ વિડિઓ Acquia અને OS Training માંથી અનુકૂલિત છે અને સ્પોકન ટ્યૂટોરીયલ પ્રોજેક્ટ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત કરેલ છે. |
10:51 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ. |
10:58 | સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો. |
11:07 | સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે. |
11:21 | આઈઆઇટી બોમ્બે તરફથી હું ભરત સોલંકી વિદાય લવું છું. |