Difference between revisions of "ExpEYES/C2/Introduction-to-ExpEYES-Junior/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 ||'''Time''' ||'''Narration''' |- |00:01 | નમસ્તે મિત્રો '''Introduction to ExpEYES Junior''' પરના સ્પોકન ટ્ય...")
 
Line 33: Line 33:
 
* એક્સપાઈયસ  વર્જન  '''3.1.0'''
 
* એક્સપાઈયસ  વર્જન  '''3.1.0'''
  
* ઉબન્ટુ લિક્સ ઓએસ વર્જન  '''14.04'''
+
* ઉબન્ટુ લીનક્સ ઓએસ વર્જન  '''14.04'''
  
 
|-
 
|-
Line 42: Line 42:
  
 
* ફાયરફોક્સ બ્રાઉઝર વર્જન  '''35.0.1'''.
 
* ફાયરફોક્સ બ્રાઉઝર વર્જન  '''35.0.1'''.
 +
 
|-
 
|-
 
|00:45
 
|00:45
Line 103: Line 104:
 
|-
 
|-
 
|02:28
 
|02:28
|* The software of '''ExpEYES Junior'''  સોફ્ટવેર  '''Python'''  ભાષામાં કોડ કરે છે.
+
|* '''ExpEYES Junior'''  સોફ્ટવેર  '''Python'''  ભાષામાં કોડ કરે છે.
  
 
* આ મફત અને મુક્ત સ્ત્રોત છે .
 
* આ મફત અને મુક્ત સ્ત્રોત છે .
Line 208: Line 209:
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|To open the software interface in '''Netbook''' માં સોફ્ટવેર સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલવા માટે- '''Start''' બટન પર ક્લિક કરો  >>  '''Education'''>>  પર જાવ.
+
|'''Netbook''' માં સોફ્ટવેર સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલવા માટે- '''Start''' બટન પર ક્લિક કરો  >>  '''Education'''>>  પર જાવ.
  
 
|-
 
|-
Line 216: Line 217:
 
|-
 
|-
 
|05:21
 
|05:21
|ચાલો '''Android''' પર સોફ્ટવેર ઇન્ટોલ ઇન્સ્ટોલ કરીએ.
+
|ચાલો '''Android''' પર સોફ્ટવેર ઇન્ટોલ કરીએ.
  
 
|-
 
|-
Line 245: Line 246:
 
|-
 
|-
 
|05:59
 
|05:59
|Accept the '''license  agreement''' ને સ્વીકારો. ડાઉનલોડ થવાનું શરૂ થાય છે.
+
| '''license  agreement''' ને સ્વીકારો. ડાઉનલોડ થવાનું શરૂ થાય છે.
  
 
|-
 
|-
 
|06:05
 
|06:05
|After downloading, click on ડાઉનલોડ થયા પછી '''OPEN''' પર ક્લિક કરો.
+
| ડાઉનલોડ થયા પછી '''OPEN''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 277: Line 278:
 
|-
 
|-
 
|06:45
 
|06:45
|For '''Windows''' માટે '''Python''' ઈન્ટરપ્રીટર અને જરૂરી '''libraries''' જરૂરિયાત રહશે.
+
|'''Windows''' માટે '''Python''' ઈન્ટરપ્રીટર અને જરૂરી '''libraries''' જરૂરિયાત રહશે.
  
 
|-
 
|-
Line 289: Line 290:
 
|-
 
|-
 
|07:02
 
|07:02
| '''expeyes-3.0.0''' ઝીપ ફાઈલ પર જમણું ક્લિક કરો file and click on '''Extract Here''' option. The file is extracted.
+
| '''expeyes-3.0.0''' ઝીપ ફાઈલ પર જમણું ક્લિક કરો '''Extract Here''' વિકલ્પ પર ક્લિક કરો.ફાઈલ એસ્ટ્રેક્ટ થયી ગયી છે.  
  
 
|-
 
|-
Line 305: Line 306:
 
|-
 
|-
 
|07:36
 
|07:36
| '''Change''' બટન પર ક્લિક કરો. Select '''Python''' ,  પસંદ કરો '''OK''' પર ક્લિક કરો.  
+
| '''Change''' બટન પર ક્લિક કરો. '''Python''' ,  પસંદ કરો '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|Click '''OK''' પર ક્લિક કરો.  '''Properties''' વિન્ડોમાં '''croplus''' ફાઈલ પર પર ડબલ ક્લિક કરો.   
+
| '''OK''' પર ક્લિક કરો.  '''Properties''' વિન્ડોમાં '''croplus''' ફાઈલ પર પર ડબલ ક્લિક કરો.   
  
 
|-
 
|-
Line 331: Line 332:
 
|08:25
 
|08:25
 
|આ પ્રયોગ માં આપણે બાહ્ય અને આંતરિક સ્ત્રોતો નું વીજ દબાણનું માપ અને તુલના કરીશું.
 
|આ પ્રયોગ માં આપણે બાહ્ય અને આંતરિક સ્ત્રોતો નું વીજ દબાણનું માપ અને તુલના કરીશું.
 +
 
|-
 
|-
 
|08:33
 
|08:33
Line 362: Line 364:
 
|-
 
|-
 
||09:40
 
||09:40
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરી ય્લમાં આપણે શીખ્યા:
+
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીય્લમાં આપણે શીખ્યા:
  
 
* '''ExpEYES Junior''' ડિવાઇસ વિશે  
 
* '''ExpEYES Junior''' ડિવાઇસ વિશે  

Revision as of 13:05, 8 August 2016

Time Narration
00:01 નમસ્તે મિત્રો Introduction to ExpEYES Junior પરના સ્પોકન ટ્યુટોરીમાં તમારું સ્વાગત છે.
00:07 : આ ટ્યુટોરીમાં આપણે શીખીશું
  • ExpEYES Junior ડિવાઇસ એટલેકે ઉપકરણ વિશે,
  • ફીચરસ
  • ડિવાઇસ ને કેવા રીતે ખરીદવું.
  • વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવુ.
00:19 આપણે :
  • ડિવાઇસ ને સિસ્ટમ પર કનેક્ટ કરતા અને
  • અને સાદા પ્રયોગ કરીને દેખાડતા પણ શીખીશું.
00:26 અહીં હું ઉપયોગ કરી રહી છું:
  • એક્સપાઈયસ વર્જન 3.1.0
  • ઉબન્ટુ લીનક્સ ઓએસ વર્જન 14.04
00:35 * એન્ડ્રોઈડ વર્જન 5.0.2
  • વિન્ડોસ વર્જન 7
  • ફાયરફોક્સ બ્રાઉઝર વર્જન 35.0.1.
00:45 આ ટ્યુટોરિયલના અનુસરણ માટે તમને સામાન્ય ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્ર નું જ્ઞાન હોવુ જોઈએ.
00:51 ચાલો પ્રથમ જોઈએ કે ExpEYES શું છે.
  • ExpEYES નો અર્થ Experiments for Young Engineers and Scientists છે.
  • આનો ઉપયોગ ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક્સ નું સામાન્ય પ્રયોગ કરવા માટે કરાય છે.
01:06 ExpEYES Junior ડિવાઇસ આ પ્રકારે દેખાય છે.
  • આ કે નાનો કોમ્પેક્ટ લંબચોરસ બોક્સ છે જે 8.6 x 5.8 x 1.6 cm cube (cm3) ડાયમેન્શન્સ ધરાવે છે.
  • જેનો વજન આશરે 60g છે.
01:24 USB port દ્વારા ડિવાઇસને સિસ્મટ સાથે કનેક્ટ કરી શકાયક છે.
01:28 અહીં ExpEYES Junior ના મહ્તવ ફીચરની અમુક યાદી છે.
01:33 * આ ડિવાઇસ દ્વારા વીજ દબાણ માપવા , તરંગ સ્વરૂપો અને આલેખને જોઈ શકાય છે.
  • આ ઓછા કિંમતનું છે અને ચોક્કસ માપ આપે છે.
  • આ ડિવાઇસ માં પોતાનું Signal Generator અને Oscilloscope (ઓસિલોસ્કોપ) છે.
01:48 * આ 12 bit input/output analog રેજ઼લૂશન ધરાવે છે.
  • Microsecond timing resolution ધરાવે છે.
  • આનું સોફ્ટવેર Bootable ISO સ્વારૂપમાં ઉપલબ્ધ છે.
02:00 ચાલો જોઈએ કે આ ડિવાઇસ ઓનલાઇન કેવા રીતે ખરીદવુ.
02:03 ફાયરફોક્સ વેબ બ્રાઉઝરને ખોલો અને એડ્રેસ બારમાં ટાઈપ કરો http://expeyes.in/hardware-availability અને એન્ટર દબાવો.
02:18 વેબ પેજ ડિવાઇસ ખરીદવા માટેની બધી વિગતો સાથે ખુલે છે.
02:22 ચાલો જુદા જુદા ઓપરેટિંગ સિસ્ટમ પર સોફ્ટવેરના ઉપલબ્ધતા વિશે શીખીએ.
02:28 * ExpEYES Junior સોફ્ટવેર Python ભાષામાં કોડ કરે છે.
  • આ મફત અને મુક્ત સ્ત્રોત છે .
  • GNU General Public License ના અંદર આને વહેંચવામાં આવે છે.
02:41 સોફ્ટવેર આપેલ પર કાર્ય કરે છે-
  • GNU/Linux
  • Netbook
  • Android અને
  • Windows.
02:48 Ubuntu Linux OS પર ઇન્સ્ટોલ કરવા સાથે શરૂઆત કરીએ.
02:52 Ubuntu Software Center પરથી પણ આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.
02:57 ફાયરફોક્સ વેબ બરાઉઝર ખોલો અને એડ્રેસબાર માં ટાઈપ કરો http://expeyes.in
03:08 પેજ પર SOFTWARE' ટેબ પર ક્લિક કરો.

Software Installation પેજ ખુલે છે.

03:15 expeyes.deb લિન્ક પર ક્લિક કરો.

Save File ડાઈલોગ બોક્સ ખુલે છે. Save File પસન્દ કરો અને OK પર ક્લિક કરો.

03:26 ડાઉનલોડ કરેલ ફાઈલ પર ક્લિક કરો.
03:29 Ubuntu Software Centre માં ફાઈલ ખુલે છે. Install બટન પર ક્લિક કરો.
03:35 Authenticate ડાઈલોગ બોક્સ ખુલે છે .સિસ્ટમ નો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate બટન પર ક્લિક કરો.
03:42 ઇન્સ્ટોલેશન અમુક સમય લેશે.
03:45 સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલવા માટે Dash Home પર ક્લિક કરો. search bar માં ટાઈપ કરો "expeyes junior".
03:54 ExpEYES Junior આઇકોન દેખાય છે. interface ને ખોલવા માટે તે પર ક્લિક કરો.
04:00 ચાલો Netbook પર સોફ્ટવેર ને ઇન્સ્ટોલ કરીએ.
04:03 Lubuntu Software Center વાપરીને ExpEYES Junior ને Netbook પર ઇન્સ્ટોલ કરી શકાય છે.
04:10 Software Center આઇકન પર જમણું ક્લિક કરો . Open પસંદ કરો. Lubuntu Software Center વિન્ડો ખુલે છે.
04:19 Search a package બોક્સ માં ટાઈપ કરો : "expeyes". Expeyes આઇકન દ્રશ્યમાન છે . આઈનને પસંદ કરો.
04:28 Status bar પર , Add to the Apps Basket બટન પર ક્લિક કરો.
04:33 Menu bar માં , Apps Basket બટન પર ક્લિક કરો. Apps Basket વિન્ડો ખુલે છે.
04:41 Package લિસ્ટમાં થી, Expeyes પસંદ કરો. Install Packages બટન પર ક્લિક કરો.
04:48 Authenticate ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. સિસ્ટમનો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate બટન પર ક્લિક કરો.
04:56 Installing packages ડાઈલોગ બોક્સ ખુલે છે. ઇન્સ્ટોલેશન અમુક સમય લેય છે.
05:03 USB cable વાપરીને નેટબુકને ડિવાઇસથી કનેક્ટ કરીએ.
05:08 Netbook માં સોફ્ટવેર સોફ્ટવેર ઇન્ટરફેસ ખોલવા માટે- Start બટન પર ક્લિક કરો >> Education>> પર જાવ.
05:15 ExpEYES Junior પસંદ કરો. સોફ્ટવેર ઇન્ટરફેસ ખુલે છે.
05:21 ચાલો Android પર સોફ્ટવેર ઇન્ટોલ કરીએ.
05:25 કૃપા નોંધ લો કે તમારા Android ડિવાઇસ પર Wi Fi અથવા Data pack ઉપલબ્ધ હોય.
05:31 ExpEYES Junior ડિવાઇસ ને OTG cable દ્વારા તમારા mobile ને કનેક્ટ કર શકાય છે.


05:38 તમારા મોબાઈલ પર Home બટન પર ક્લિક કરો.Google Play Store પર જાવ.
05:44 APPS પર ક્લિક કરો. APPS પેજ ખુલે છે.
05:48 ઉપર જમણી બાજુએ magnifying glass પર ક્લિક કરો.
05:53 ટાઈપ કરો : "expeyes", ExpEYES પર ક્લિક કરો. INSTALL પર ક્લિક કરો.
05:59 license agreement ને સ્વીકારો. ડાઉનલોડ થવાનું શરૂ થાય છે.
06:05 ડાઉનલોડ થયા પછી OPEN પર ક્લિક કરો.
06:09 ExpEYES Experiments ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:12 Use by default for this USB device ચેક બોક્સ પર ક્લિક કરો.
06:17 OK પર ક્લિક કરો . Interface ખુલે છે .
06:21 Windows Operating System પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
06:27 તમારું મૂળભૂત વેબ બ્રાઉઝર ખોલો. એડ્રેસબારમાં URL ટાઈપ કરો "expeyes.in" અને એન્ટર દબાવો.
06:40 SOFTWARE ટેબ પર ક્લિક કરો. MS Windows માટે સ્ક્રોલ કરો.
06:45 Windows માટે Python ઈન્ટરપ્રીટર અને જરૂરી libraries જરૂરિયાત રહશે.
06:52 આપેલ ડરાઇવર અને ફાઈલોને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો : http://www.ftdichip.com/Drivers/CDM/CDM20814_Setup.exe
06:57 Downloads library.માં મેં મારી બધી ફાઈલો પહેલાથી જ ડાઉનલોડ કરી દીધું છે.
07:02 expeyes-3.0.0 ઝીપ ફાઈલ પર જમણું ક્લિક કરો Extract Here વિકલ્પ પર ક્લિક કરો.ફાઈલ એસ્ટ્રેક્ટ થયી ગયી છે.
07:14 expeyes-3.0.0 ફોલ્ડર પર ડબલ ક્લિક કરો.
07:21 eyes-junior ફોલ્ડર પર ડબલ ક્લિક કરો. ફાઈલની યાદી ખુલે છે.
07:27 croplus ફાઈલ પર જાઉં. જમણું ક્લિક કરો અને Properties પસંદ કરો. croplus Properties વિન્ડો ખુલે છે.
07:36 Change બટન પર ક્લિક કરો. Python , પસંદ કરો OK પર ક્લિક કરો.
07:44 OK પર ક્લિક કરો. Properties વિન્ડોમાં croplus ફાઈલ પર પર ડબલ ક્લિક કરો.
07:51 તમે જોઈ શકો છો કે Python exe ફાઈલ રન થયી રહી છે સોફ્ટવેર ઇન્ટરફેસ ખુલે છે.


07:59 Windows 8/8.1, પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરર્તી વખતે સેટિંગ માં unsigned driver installation એનેબેલકરવાનું ધ્યાન માં રાખો.
08:10 આપણે ડિવાઇસ ને USB port દ્વારા સિસ્ટમને કનેક્ટ કરી શકાય છે.એક વાર કનેક્ટ થયા પછીથી ઇન્ટરફેસ ખુલશે.
08:19 હવે હું ડિવાઇસ અને ઇન્ટરફેસનો ઉપયોગ કરીને સામાન્ય પ્રયોગ દેખાડીશ.
08:25 આ પ્રયોગ માં આપણે બાહ્ય અને આંતરિક સ્ત્રોતો નું વીજ દબાણનું માપ અને તુલના કરીશું.
08:33 આ પ્રયોગ બતાડવા માટે વોલ્ટેજનું બાહ્ય સ્ત્રોત એટલેકે બેટરીની જરૂરિયાત છે.બેટરીનું વોલ્ટેજ “3V” છે.


08:44 આ પ્રયોગ માટે Ground (GND) ટર્મિનલ અને A1 ટર્મિનલ બેટરી સાથે કનેક્ટ હોવા જોઈએ.
08:50 ઇન્ટરફેસ પર A1 ટર્મિનલ નું વોલ્ટેજ દેખાડવા માટે A1 પર ક્લિક કરો. “+3.15V” આ વોલ્ટેજ દેખાય છે.
09:00 વિપરીત કનેક્શન વખતે વોલ્ટેજ “-3.14V” છે.
09:06 ઇન્ટરનલ સ્ત્રોત વોલ્ટેજ તરીકે PVS બેટરી ની જગ્યા એ આપણે વાપરી શકીએ છીએ. આ પ્રયોગ માટે A1PVS ને કનેક્ટ છે.
09:17 ઇન્ટરફેસની જમણી બાજુએ Set PVS ની વેલ્યુ = 3V અને એન્ટર દબાવો. PVS ની વેલ્યુ જે દેખાય રહી છે તે 3.001V છે.
09:31 ઉપર ડાબા ખૂણા પર A1 પર ક્લિક કરો. A1 નું વોલ્ટેજ “3.008V” દ્રશયિત છે
09:40 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીય્લમાં આપણે શીખ્યા:
  • ExpEYES Junior ડિવાઇસ વિશે
  • ફીચર્સ
  • ડિવાઇસ કેવા રીતે ખરીદવુ.
09:49 * Linux, Netbook, Android અને Windows પર સોફ્ટવેર ઇન્સ્ટોલ કેવા રીતે કરવુ.
  • સિસ્ટમ પર ડિવાઇસ કેવા રીતે કનેક્ટ કરતા અને
  • સામાન્ય પ્રોયગ દેખાડતા.
10:03 અસાઇનમેન્ટ તરીકે -
તમારી ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
10:09 ExpEYES Junior ના ડિજાઇન ની રચના અને વિકાસ Inter-University Accelerator(excil-rater) Centre, New Delhi ના PHOENIX પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવયું છે.
10:17 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
10:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
10:43 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya