Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-3/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 49: | Line 49: | ||
|- | |- | ||
|1:46 | |1:46 | ||
− | |હવે, આ ખરેખર સરળ છે. આપણે ફક્ત | + | |હવે, આ ખરેખર સરળ છે. આપણે ફક્ત "if" સ્ટેટમેંટ અને તે પછી કોડનો બ્લોક લખવા ઈચ્છીએ છીએ. |
|- | |- | ||
|1:55 | |1:55 | ||
− | |શરત રહેશે "if fullname, username, password and repeat password exist".... આપણી પાસે અહીં પુરાવા છે....આપણે લખીશું "if username" એના આગળ "and", | + | |શરત રહેશે "if fullname, username, password and repeat password exist".... આપણી પાસે અહીં પુરાવા છે....આપણે લખીશું "if username" એના આગળ "and", બમણું એમ્પરસેંડ ચિન્હ. |
|- | |- | ||
|2:10 | |2:10 | ||
− | | | + | |પછી "password" લખીશું અને પછી.... |
|- | |- | ||
|2:14 | |2:14 | ||
− | | | + | |હું અહીં "fullname" ભૂલી ગયી, તો હું તે અહીં ઉમેરીશ. |
|- | |- | ||
|2:18 | |2:18 | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
|2:21 | |2:21 | ||
− | |છેલ્લું છે "repeat password" | + | |છેલ્લું છે "repeat password" તો તેને ટાઈપ કરો. |
|- | |- | ||
|2:26 | |2:26 | ||
− | | | + | |આપણને આ બધાની જરૂર પડશે. |
|- | |- | ||
|2.31 | |2.31 | ||
− | | | + | |Else, echo "Please fill in" અને મોટા અક્ષરોમાં, "all fields" લખીશું. |
|- | |- | ||
|2:42 | |2:42 | ||
− | | | + | |આ પછી પેરાગ્રાફ બ્રેક મુકીશું. |
|- | |- | ||
|2:45 | |2:45 | ||
− | |સાથે જ, | + | |સાથે જ,ફોર્મની પહેલા પણ પેરાગ્રાફ બ્રેક મુકું જેથી તેને દરેક એરર મેસેજમાં ઉમેરવું ન પડે. |
|- | |- | ||
|2:57 | |2:57 | ||
− | | | + | |આટલું જ. ચાલો આનો પ્રયાસ કરીએ. |
|- | |- | ||
|3:00 | |3:00 | ||
− | |હું મારા "register" | + | |હું મારા "register" પેજ પર પાછી જઈશ. આપણે તેને અહીં મેળવ્યું છે. register માં ક્લિક કરીએ. |
|- | |- | ||
|3:05 | |3:05 | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
|3:07 | |3:07 | ||
− | | | + | |કેટલાક ફીલ્ડો અહીં ટાઈપ કરીએ. |
|- | |- | ||
|3:10 | |3:10 | ||
− | | | + | |આપણા પાસવર્ડોમાનાં કોઈ એકને પસંદ કરીએ. પાસવર્ડને પુનરાવર્તન ન કરીશું. |
|- | |- | ||
|3:15 | |3:15 | ||
− | |રજીસ્ટર. | + | |રજીસ્ટર. રીપીટ પાસવર્ડ.....રીપીટ પાસવર્ડ. |
|- | |- | ||
|3.32 | |3.32 | ||
− | |આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે, | + | |આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે, કઈ નહી ની "md5" વેલ્યુ એ ટેક્સ્ટની "md5" સ્ટ્રીંગ સમાન છે. ટેક્સ્ટની એનક્રિપ્ટ થયેલ સ્ટ્રીંગ. |
|- | |- | ||
|3:44 | |3:44 | ||
− | |તો, મને જાણ થઇ કે આપણે | + | |તો, મને જાણ થઇ કે આપણે "md5" ફંક્શનને અહીંથી રદ કરવાની જરૂર છે. |
|- | |- | ||
|3.51 | |3.51 | ||
− | |ખાતરી | + | |ખાતરી કરો કે તમે અંતનાં કૌંસને રદ્દ કરો છો. હું અહીં નીચે આવી આપણા બધા ડેટા માટે તપાસ કરીશ. |
|- | |- | ||
|3:59 | |3:59 | ||
− | | | + | |તો, ચાલો હું પાછળ જઈ આ ફરીથી પ્રયાસ કરું. |
|- | |- | ||
|4:01 | |4:01 | ||
− | |યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે | + | |યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે "repeat password" ને પસંદ કર્યું ન હતું. |
|- | |- | ||
|4:05 | |4:05 | ||
− | |તો જો | + | |તો જો હું પાસવર્ડ અથવા રીપીટ પાસવર્ડ પસંદ ન કરું તો એરર મળશે. |
|- | |- | ||
|4:10 | |4:10 | ||
− | |રીપીટ પાસવર્ડને | + | |રીપીટ પાસવર્ડને છોડી જો હું ફરીથી વેલ્યુ પસંદ કરું છું, આપણને આ એરર હજુ પણ મળે છે. |
|- | |- | ||
|4:16 | |4:16 | ||
− | |આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું | + | |આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું હાજર છે તો પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરી શકીએ છીએ. |
|- | |- | ||
|4:25 | |4:25 | ||
− | |તો હું | + | |તો હું લખીશ "password" is equal to "md5" of password". |
|- | |- | ||
|4:30 | |4:30 | ||
− | |આ | + | |આ મૂળ વેરીએબલને એનક્રિપ્ટ કરશે અને એ જ વેરીએબલમાં એક નવો પાસવર્ડ કોડ સંગ્રહીત કરશે. |
|- | |- | ||
|4:40 | |4:40 | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
|4:52 | |4:52 | ||
− | |અહીં આને "encrypt password" તરીકે | + | |અહીં આને "encrypt password" તરીકે કમેન્ટ કરો. પાસવર્ડ એનક્રિપ્ટ કર્યા છે. |
|- | |- | ||
|4:58 | |4:58 | ||
− | |હવે | + | |હવે આગળ વધીશું અને બધા ડેટા ડેટાબેઝમાં ઉમેરીશું. |
|- | |- | ||
|5:07 | |5:07 | ||
− | |હું આ | + | |હું આ કરીશ. કારણ કે આપણને ડેટા મળ્યા છે જે રજીસ્ટર થશે, આપણે પ્રત્યેક ડેટા માટે એક મહત્તમ મર્યાદા સુયોજિત કરીશું જે ઇનપુટ છે. |
|- | |- | ||
|5:19 | |5:19 | ||
− | |હવે | + | |હવે fullname, username, password અને repeat password માટે 25 અક્ષરો કહીશું. તેથી મહત્તમ વેલ્યુ 25 છે. |
|- | |- | ||
|5.32 | |5.32 | ||
− | | | + | |તો હું લખીશ - જો યુઝરનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી મોટી અથવા વધારે છે.... અથવા....ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી વધારે છે. |
|- | |- | ||
|6:00 | |6:00 | ||
− | | | + | |આ જુદું જુદું કરીને જોઈએ અને લખીએ જો યુઝરનેમ અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ ઘણી લાંબી છે. |
|- | |- | ||
|6:09 | |6:09 | ||
− | | | + | |હું આ યોગ્ય રીતે મુકીશ. |
|- | |- | ||
|6:12 | |6:12 | ||
− | |જો આ દરેક | + | |જો આ દરેક વેલ્યુઓ 25 થી મહત્તમ કે 25 થી મોટી હોય. |
|- | |- | ||
|6:15 | |6:15 | ||
− | |"username" or...... | + | |આપણે આ લખી વેલ્યુઓને એકો કરીશું "username" or...... ના.. |
|- | |- | ||
|6:25 | |6:25 | ||
− | | | + | |હું લખીશ "Max limit for username or fullname are 25 characters". |
|- | |- | ||
|6:36 | |6:36 | ||
− | |નહી તો હું | + | |નહી તો હું મારા પાસવર્ડ લંબાઈને તપાસ કરવા માટે આગળ વધીશ. |
|- | |- | ||
|6:40 | |6:40 | ||
− | |હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે - "check password length" કારણ કે હું | + | |હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે - "check password length" કારણ કે હું આ માટે એક ચોક્કસ તપાસ કરવા ઈચ્છું છું. |
|- | |- | ||
|6:48 | |6:48 | ||
− | |ચાલો હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે].... | + | |ચાલો હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....or....સ્ટ્રીંગ લંબાઈ |
|- | |- | ||
|7:08 | |7:08 | ||
− | | | + | |ના.. ચાલો આ રદ કરીએ, "else" રદ કરીએ. |
|- | |- | ||
|7:15 | |7:15 | ||
− | |પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે | + | |પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે શું મારા પાસવર્ડો મેચ થાય છે કે નહી. |
|- | |- | ||
|7:21 | |7:21 | ||
− | | | + | |હું લખીશ "if password equals equals to repeat password" તો કોડનાં મોટા બ્લોક સાથે ચાલુ રાખો. |
|- | |- | ||
|7:31 | |7:31 | ||
− | |નહી તો | + | |નહી તો યુઝરને "Your passwords do not match" એકો કરો. |
|- | |- | ||
|7:41 | |7:41 | ||
− | |તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને આપણે | + | |તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને આપણે અક્ષરોની લંબાઈ તપાસ કરવાનું ચાલુ રાખીશું. |
|- | |- | ||
|7:44 | |7:44 | ||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
|7:56 | |7:56 | ||
− | |અને એ | + | |અને એ આપણે પહેલા કહ્યું હતું તે પ્રમાણે થશે, "if username is greater than 25" |
|- | |- | ||
|8:02 | |8:02 | ||
Line 193: | Line 193: | ||
|- | |- | ||
|8.08 | |8.08 | ||
− | |અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, | + | |અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, તો આપણે "Length of username or fullname is too long!" એકો કરીશું. |
|- | |- | ||
|8:24 | |8:24 | ||
− | | | + | |તો, ફક્ત તેને સરળ રાખવા માટે અને ત્યારબાદ આપણે "check password length" લખીશું. |
|- | |- | ||
|8:36 | |8:36 | ||
− | |અહીં હું સ્પષ્ટ કરવા | + | |અહીં હું સ્પષ્ટ કરવા માટે લખીશ "if"... હવે પાસવર્ડ્સ મેચ યાદ કરો... |
|- | |- | ||
|8:42 | |8:42 | ||
− | |તો | + | |તો આને એક પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે. |
|- | |- | ||
|8:46 | |8:46 | ||
− | |અહીં હું લખીશ - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા | + | |અહીં હું લખીશ - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 અક્ષરો કરતા ઓછી છે.... |
|- | |- | ||
|9.00 | |9.00 | ||
− | |તો | + | |તો એક એરર એકો કરીશું જે દર્શાવશે "Password must be between 6 and 25 characters". આ ચોક્કસ કામ કરશે. |
|- | |- | ||
|9:16 | |9:16 | ||
Line 214: | Line 214: | ||
|- | |- | ||
|9:19 | |9:19 | ||
− | | | + | |તે પહેલા હું આને "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરીશ. |
|- | |- | ||
|9:25 | |9:25 | ||
− | | | + | |તો, "register the user" લખીશું. યુઝરને રજીસ્ટર કરવા માટેનો કોડ અહીં જશે. |
|- | |- | ||
|9:35 | |9:35 | ||
− | |આગળના ટ્યુટોરીયલમાં આપણે આની ચકાસણી કરીશું અને શીખીશું કે | + | |આગળના ટ્યુટોરીયલમાં આપણે આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરનું રજીસ્ટરેશન કેવી રીતે કરવું અને આપણો કોડ તે ટ્યુટોરીયલમાં અહીં મુકીશું. |
|- | |- | ||
|9:42 | |9:42 | ||
− | |આ સામાન્ય રીતે | + | |આ સામાન્ય રીતે પાસવર્ડ પર લઘુત્તમ અને મહત્તમ મર્યાદાને તપાસ કરવા માટે છે અને અહીં આ કોડનો બ્લોક આપણા જાદુઈ "register the user" કોડનો એક ભાગ રહેશે. |
|- | |- | ||
|9:52 | |9:52 | ||
− | |તો | + | |તો આગળના ભાગમાં મળીશું. આવજો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ. |
Revision as of 11:29, 12 February 2013
Time | Narration |
---|---|
0.00 | યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે. આ ભાગમાં આપણે એ દરેકની હાજરી માટે તપાસ કરીશું જેની છેલ્લાં ભાગમાં ચર્ચા કરી હતી. |
0.07 | છેલ્લા ભાગમાં જે કર્યું હતું તે જલ્દીથી ફરી જોઈએ. |
0:09 | "fullname" અને "username" ટેગો રદ કર્યા છે. |
0:12 | "password" રદ કરી એનક્રીપ્ટ કર્યા છે. |
0:17 | ફંક્શન માટે આ અનુક્રમને યાદ રાખો, તેથી આપણે એનક્રીપ્ટ થયેલ વેલ્યુને રદ કરી રહ્યા નથી. |
0:23 | અહીં રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરીશું. હું આ તમામની હાજરી માટે તપાસીશ. |
0:33 | હું આ કરું એ પહેલા "date" સુયોજિત કરીશ. હવે, આ ડેટ ફંક્શનનો ઉપયોગ કરે છે. |
0:38 | અંદર આપણી પાસે વર્ષ માટે "Y" મહિના માટે "m" અને તારીખ માટે "d" છે. |
0:45 | 4- અંકી વર્ષ માટે કેપીટલ "Y" છે. જો નાનો "y" વાપરીશું, તો 2- અંકી વર્ષ હશે. |
0:59 | તો, આ સમયે, ડેટાબેઝમાં. મારી પાસે પહેલા વર્ષ છે, ત્યારબાદ મહિનો અને દિવસ અને તે હાયફન દ્વારા અલગ થયેલ છે. |
1:08 | તમે આ જોઈ શકો છો જયારે અહીં ડેટાબેઝમાં દાખલ થઈ "users" માં વેલ્યુ દાખલ કરીએ છીએ. |
1:13 | તો આપણે જોશું કે "date" વિશિષ્ટ ફોર્મેટમાં છે જો આપણે આ પ્રકારનું ફંક્શન અહીં વાપરીશું. |
1:19 | જયારે હું ટુડે પર ક્લિક કરું છું, તમે જોશો કે અહીં વર્ષ 4 - અંકી ફોર્મેટમાં મળ્યું છે અને મહિનાને અહીં અને દિવસને અહીં, જે હાયફનો દ્વારા અલગ કરેલ છે. |
1:29 | આ મારા ડેટાબેઝમાં આ સ્ટ્રક્ચરમાં સમાયોજિત થયું છે. |
1:33 | તો "if submit", પછી હાજરી માટે તપાસ કરવાની જરૂર છે. હું અહીં એક કમેંટ ઉમેરીશ "check for existence". |
1:46 | હવે, આ ખરેખર સરળ છે. આપણે ફક્ત "if" સ્ટેટમેંટ અને તે પછી કોડનો બ્લોક લખવા ઈચ્છીએ છીએ. |
1:55 | શરત રહેશે "if fullname, username, password and repeat password exist".... આપણી પાસે અહીં પુરાવા છે....આપણે લખીશું "if username" એના આગળ "and", બમણું એમ્પરસેંડ ચિન્હ. |
2:10 | પછી "password" લખીશું અને પછી.... |
2:14 | હું અહીં "fullname" ભૂલી ગયી, તો હું તે અહીં ઉમેરીશ. |
2:18 | આને બમણા એમ્પરસેંડ ચિન્હ વડે જુદું કરાયું છે. |
2:21 | છેલ્લું છે "repeat password" તો તેને ટાઈપ કરો. |
2:26 | આપણને આ બધાની જરૂર પડશે. |
2.31 | Else, echo "Please fill in" અને મોટા અક્ષરોમાં, "all fields" લખીશું. |
2:42 | આ પછી પેરાગ્રાફ બ્રેક મુકીશું. |
2:45 | સાથે જ,ફોર્મની પહેલા પણ પેરાગ્રાફ બ્રેક મુકું જેથી તેને દરેક એરર મેસેજમાં ઉમેરવું ન પડે. |
2:57 | આટલું જ. ચાલો આનો પ્રયાસ કરીએ. |
3:00 | હું મારા "register" પેજ પર પાછી જઈશ. આપણે તેને અહીં મેળવ્યું છે. register માં ક્લિક કરીએ. |
3:05 | "Please fill in all fields". |
3:07 | કેટલાક ફીલ્ડો અહીં ટાઈપ કરીએ. |
3:10 | આપણા પાસવર્ડોમાનાં કોઈ એકને પસંદ કરીએ. પાસવર્ડને પુનરાવર્તન ન કરીશું. |
3:15 | રજીસ્ટર. રીપીટ પાસવર્ડ.....રીપીટ પાસવર્ડ. |
3.32 | આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે, કઈ નહી ની "md5" વેલ્યુ એ ટેક્સ્ટની "md5" સ્ટ્રીંગ સમાન છે. ટેક્સ્ટની એનક્રિપ્ટ થયેલ સ્ટ્રીંગ. |
3:44 | તો, મને જાણ થઇ કે આપણે "md5" ફંક્શનને અહીંથી રદ કરવાની જરૂર છે. |
3.51 | ખાતરી કરો કે તમે અંતનાં કૌંસને રદ્દ કરો છો. હું અહીં નીચે આવી આપણા બધા ડેટા માટે તપાસ કરીશ. |
3:59 | તો, ચાલો હું પાછળ જઈ આ ફરીથી પ્રયાસ કરું. |
4:01 | યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે "repeat password" ને પસંદ કર્યું ન હતું. |
4:05 | તો જો હું પાસવર્ડ અથવા રીપીટ પાસવર્ડ પસંદ ન કરું તો એરર મળશે. |
4:10 | રીપીટ પાસવર્ડને છોડી જો હું ફરીથી વેલ્યુ પસંદ કરું છું, આપણને આ એરર હજુ પણ મળે છે. |
4:16 | આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું હાજર છે તો પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરી શકીએ છીએ. |
4:25 | તો હું લખીશ "password" is equal to "md5" of password". |
4:30 | આ મૂળ વેરીએબલને એનક્રિપ્ટ કરશે અને એ જ વેરીએબલમાં એક નવો પાસવર્ડ કોડ સંગ્રહીત કરશે. |
4:40 | આપણને "repeat password" equals "md5" અને "repeat password" પણ લખવાની જરૂર છે. |
4:52 | અહીં આને "encrypt password" તરીકે કમેન્ટ કરો. પાસવર્ડ એનક્રિપ્ટ કર્યા છે. |
4:58 | હવે આગળ વધીશું અને બધા ડેટા ડેટાબેઝમાં ઉમેરીશું. |
5:07 | હું આ કરીશ. કારણ કે આપણને ડેટા મળ્યા છે જે રજીસ્ટર થશે, આપણે પ્રત્યેક ડેટા માટે એક મહત્તમ મર્યાદા સુયોજિત કરીશું જે ઇનપુટ છે. |
5:19 | હવે fullname, username, password અને repeat password માટે 25 અક્ષરો કહીશું. તેથી મહત્તમ વેલ્યુ 25 છે. |
5.32 | તો હું લખીશ - જો યુઝરનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી મોટી અથવા વધારે છે.... અથવા....ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી વધારે છે. |
6:00 | આ જુદું જુદું કરીને જોઈએ અને લખીએ જો યુઝરનેમ અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ ઘણી લાંબી છે. |
6:09 | હું આ યોગ્ય રીતે મુકીશ. |
6:12 | જો આ દરેક વેલ્યુઓ 25 થી મહત્તમ કે 25 થી મોટી હોય. |
6:15 | આપણે આ લખી વેલ્યુઓને એકો કરીશું "username" or...... ના.. |
6:25 | હું લખીશ "Max limit for username or fullname are 25 characters". |
6:36 | નહી તો હું મારા પાસવર્ડ લંબાઈને તપાસ કરવા માટે આગળ વધીશ. |
6:40 | હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે - "check password length" કારણ કે હું આ માટે એક ચોક્કસ તપાસ કરવા ઈચ્છું છું. |
6:48 | ચાલો હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....or....સ્ટ્રીંગ લંબાઈ |
7:08 | ના.. ચાલો આ રદ કરીએ, "else" રદ કરીએ. |
7:15 | પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે શું મારા પાસવર્ડો મેચ થાય છે કે નહી. |
7:21 | હું લખીશ "if password equals equals to repeat password" તો કોડનાં મોટા બ્લોક સાથે ચાલુ રાખો. |
7:31 | નહી તો યુઝરને "Your passwords do not match" એકો કરો. |
7:41 | તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને આપણે અક્ષરોની લંબાઈ તપાસ કરવાનું ચાલુ રાખીશું. |
7:44 | હવે "username" અને "fullname" ના અક્ષરોની લંબાઈ તપાસ કરવા માટે. તો, "check char length of username and fullname". |
7:56 | અને એ આપણે પહેલા કહ્યું હતું તે પ્રમાણે થશે, "if username is greater than 25" |
8:02 | તેને બદલે જો આ ફંક્શનમાં વાપરેલી સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે... |
8.08 | અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, તો આપણે "Length of username or fullname is too long!" એકો કરીશું. |
8:24 | તો, ફક્ત તેને સરળ રાખવા માટે અને ત્યારબાદ આપણે "check password length" લખીશું. |
8:36 | અહીં હું સ્પષ્ટ કરવા માટે લખીશ "if"... હવે પાસવર્ડ્સ મેચ યાદ કરો... |
8:42 | તો આને એક પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે. |
8:46 | અહીં હું લખીશ - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 અક્ષરો કરતા ઓછી છે.... |
9.00 | તો એક એરર એકો કરીશું જે દર્શાવશે "Password must be between 6 and 25 characters". આ ચોક્કસ કામ કરશે. |
9:16 | આપણે આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું. |
9:19 | તે પહેલા હું આને "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરીશ. |
9:25 | તો, "register the user" લખીશું. યુઝરને રજીસ્ટર કરવા માટેનો કોડ અહીં જશે. |
9:35 | આગળના ટ્યુટોરીયલમાં આપણે આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરનું રજીસ્ટરેશન કેવી રીતે કરવું અને આપણો કોડ તે ટ્યુટોરીયલમાં અહીં મુકીશું. |
9:42 | આ સામાન્ય રીતે પાસવર્ડ પર લઘુત્તમ અને મહત્તમ મર્યાદાને તપાસ કરવા માટે છે અને અહીં આ કોડનો બ્લોક આપણા જાદુઈ "register the user" કોડનો એક ભાગ રહેશે. |
9:52 | તો આગળના ભાગમાં મળીશું. આવજો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ. |