Difference between revisions of "Git/C2/Branching-in-Git/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 10: | Line 10: | ||
| 00:05 | | 00:05 | ||
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું : | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું : | ||
− | + | '''Branching''' | |
− | + | '''branch''' બનાવતા અને | |
− | + | '''branches''' વચ્ચે ફેરબદલી કરતા. | |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
| આ ટ્યુટોરીયલમાં આપણે વાપરીશું : | | આ ટ્યુટોરીયલમાં આપણે વાપરીશું : | ||
− | + | '''Ubuntu Linux 14.04''' | |
− | + | '''Git 2.3.2''' અને | |
− | + | '''gedit Text Editor'''. | |
|- | |- | ||
Line 338: | Line 338: | ||
| 09:12 | | 09:12 | ||
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા : | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા : | ||
− | + | '''Branching''' | |
− | + | '''branch''' બનાવતા અને | |
− | + | '''master branch '''અને '''' new '''branch''' ના વચ્ચે સ્વીચ કરતા. | |
|- | |- |
Revision as of 12:15, 21 February 2017
|
|
00:01 | Branching in Git પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું :
Branching branch બનાવતા અને branches વચ્ચે ફેરબદલી કરતા. |
00:15 | આ ટ્યુટોરીયલમાં આપણે વાપરીશું :
Ubuntu Linux 14.04 Git 2.3.2 અને gedit Text Editor. |
00:25 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ એડિટર વાપરી શકો છો. |
00:29 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને ટર્મિનલ પર લીનક્સ કમાંડ રન કરવાની જાણકારી હોએઈ જોઈએ . |
00:36 | જો નથી તો લીનક્સ ના ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો. |
00:42 | ચાલો branching વિષે શીખીએ. |
00:44 | સમાન્ય રીતે branches નો ઉપયોગ આ પ્રોજેક્ટમાં નવા કરવા માટે અથવા bug ફિક્સ કરવા માટે કરવાય છે. |
00:52 | આ મુખ્ય પ્રોજેક્ટને ખલેલ ના પડતા પ્રોજેક્ટના નવા મોડ્યુલના સાથે કામ કરવા માટે મદદ કરે છે. |
00:58 | ગિટ નું મૂળભૂત branch એ master છે. |
01:02 | નવા મોડ્યુલો બનાવવા માટે આપણે વિવિધ branches નો ઉપયોગ કરીશું. |
01:06 | અને પછી તે માસ્ટર branch માં મર્જ કરશે. |
01:11 | ઉદાહરણ તરીકે આ આકૃતિ દ્વારા માસ્ટર અને new-module રીપોઝીટરી ની કલ્પના કરી શકીએ છીએ. |
01:18 | માસ્ટર branch માં C1, C2 અને C3 નામક commits છે. |
01:25 | પછી C3 commit માં branch 'new-module' બનાવેલ છે. |
01:30 | C4, C5 અને C8 એ new-module branch નું કમીટસ છે. |
01:36 | તેજ સમયે C6 અને C7 આ કમીટસ માસ્ટર બ્રાન્ચ માં બનાવેલ છે. |
01:43 | અહી તમે જોઈ શકો છો new-module branch એ માસ્ટર બ્રાન્ચને ડીસ્ટર્બ નહતી કરી રહ્યું. |
01:49 | એક વખત new-module તૈયાર થયી જાય તો ફરી આપણે તેને માસ્ટર બ્રાન્ચ માં મર્જ કરીશું. |
01:55 | આ ટ્યુટોરીયલમાં હું બતાડીશ કે branch કેવી રીતે કાર્ય કરે છે Merging ને આવનારા ટ્યુટોરીયલ માં સમજાવીશ |
02:03 | ટર્મિનલ ખોલવા માટે Ctrl+Alt+T કી એક સાથે દબાવો. |
02:07 | પહેલા બનાવેલી આપણી Git repository mywebpage ને ખોલીશું. |
02:13 | ટાઈપ કરો : cd space mywebpage અને એન્ટર દબાવો. |
02:19 | પ્રદશન માટે હું html ફાઈલ વાપરવાનું ચાલુ રાખીશ. તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ફાઈલ પ્રકાર વાપરી શકો છો. |
02:28 | Git log તપાસવા માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
02:37 | પ્રથમ આપણે તપાસ કરીશું કે repository માં કોઈ બ્રાન્ચ છે કે. |
02:43 | ટાઈપ કરો: git space branch અને એન્ટર દબાવો. |
02:48 | પહેલા ઉલેખિત કર્યા પ્રમાણેઆ મૂળભૂત માસ્ટર બ્રાંચ દેખાડે છે. |
02:53 | માનો કે મને "new-chapter" નામનું નવું બ્રાન્ચ બનાવવું છે |
02:57 | ટાઈપ કરો: git space branch space new-chapter અને એન્ટર દબાવો. |
03:04 | branch list જોવા માટે ટાઈપ કરો git space branch અને એન્ટર દબાવો. |
03:12 | અહી આપણે યાદી માં "new-chapter" બ્રાન્ચ આપણે જોઈ શકીએ છીએ. |
03:16 | આપણે master branch સાથે ઐસ્ટરિસ્ક ચિન્હ જોઈ શકીએ છીએ. |
03:20 | સૂચવે છે હમણાં આપણે master branch માં કાર્ય કરી રહ્યા છીએ. |
03:25 | "new-chapter" બ્રાંચ માં જવા માટે ટાઈપ કરો : git space checkout space new-chapter અને એન્ટર દબાવો. |
03:36 | branch નું નામ તપાસવા માટે ટીપ કરો : git space branch અને એન્ટર દબાવો. |
03:42 | ઐસ્ટરિસ્ક ચિન્હ જોઈને આપણે સમજી શકીએ છીએ કે હમણાં આપણે "new-chapter" બ્રાન્ચ માં છીએ. |
03:49 | આગળ હું story.html ફાઈલ બનાવીશ અને તેને ડેમન્સ્ટ્રેશન ના ઉદ્દેશથી commit કરીશ. |
03:57 | ટાઈપ કરો : gedit space story.html space ampersand અને એન્ટર દબાવો. |
04:05 | મારા પહેલાથી સેવ કરેલ Writer ડોક્યુમેન્ટમાંથી હું અમુક કોડને આ ફાઈલમાં copy અને paste કરીશ. |
04:12 | ફાઈલને સેવ કરીને બંદ કરો. |
04:15 | જયારે આપણે કોઈ ફાઈલને ઉમેરીએ અથવા કાઢીએ છીએ આપણું કાર્ય commit કરવાનું ધ્યાન માં રાખો. |
04:21 | staging area પર ફાઈલ ને ઉમેવા માટે ટાઈપ કરો : git space add space story.html અને એન્ટર દબાવો. |
04:31 | આપણું કાર્ય કમીટ કરવા માટે ટાઈપ કરો: git space commit space hyphen m space within double quotes “Added story.html in new-chapter branch” અને એન્ટર દબાવો. |
04:47 | "new-chapter" branch નું Git log તપાસવા માટે ટાઈપ git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
04:57 | અહી આપણે આપણું લેટેસ્ટ “Added story.html in new-chapter branch” કમીટ જોઈ શકીએ છીએ. |
05:04 | માની લો કે આપણને અમુક કાર્ય કરવા master branch પર પાછુ જવું છે. |
05:10 | તો આપણે ટાઈપ કરીશું: git space checkout space master અને એન્ટર દબાવો. |
05:18 | Git log તપાસવા માટે ટાઈપ કરો, : git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
05:27 | અહી આપણે “Added story.html in new-chapter branch” કમીટને જોઈ નથી શકતા. |
05:34 | કારણકે તે કમીટ ફક્ત "new-chapter" branch થી સંબંધિત છે. |
05:39 | ચાલો ફોલ્ડરની વિષયવસ્તુ જોવા માટે ટાઈપ કરો ls અને એન્ટર દબાવો. |
05:45 | અહી પણ આપણે story.html ફાઈલ જોઈ શકતા નથી. |
05:49 | આગળ આપણે history.html ફાઈલમાં અમુક ફેરફાર કરીશું. |
05:55 | ફાઈલ ખોલવા માટે ટાઈપ કરો gedit space history.html space ampersand અને એન્ટર દબાવો. |
06:05 | ચાલો અમુક લાઈનો ઉમેરીએ. |
06:08 | ફાઈલને સેવ કરીને બંદ કરો. |
06:10 | આ પોઈન્ટ પર આપણું કાર્ય કમીટ કરવા માટે ટાઈપ કરો git space commit space hyphen am space within double quotes “Added chapter two in history.html” અને એન્ટર દબાવો. |
06:26 | હમણાં શુધી આપણે માસ્ટર બ્રાન્ચ માં કામ કરી રહ્યા છે. |
06:30 | હવે આપણે કરેલા કમીટ 'new-chapter બ્રાન્ચમાં દેખાય છે કે તે જોઈએ. |
06:36 | new-chapter branch માં જવા માટે ટાઈપ કરો : git space checkout space new-chapter અને એન્ટર દબાવો. |
06:46 | Git log તપાસવા માટે ટાઈપ કરો git space log space hyphen hyphen oneline અને એન્ટર દબાવો. |
06:55 | અહી “Added chapter two in history.html” આ કમીટ આપણે જોઈ શકતા નથી કારણકે તે માસ્ટર બ્રાન્ચમાં છે. |
07:04 | હવે story.html ફાઈલમાં અમુક લાઈનો ઉમેરીએ . ટાઈપ કરો : gedit space story.html space ampersand અને એન્ટર દબાવો. |
07:16 | હું મારા Writer ડોક્યુમેન્ટ માંથી અમુક લાઈનો ઉમેરીશ. |
07:20 | ફાઈલ ને સેવ કરીને બંદ કરો. |
07:22 | Git status, તપાસવા માટે ટાઈપ કરો : git space status અને એન્ટર દબાવો. |
07:29 | નોંધ લો કે આ સ્ટેજ પર આપણે આપણું કાર્ય કમીટ કર્યું નથી. |
07:33 | કમીટકર્યા વગર જો આપણે બીજા બ્રાન્ચ માં જવાનો પ્રયાસ કરીએ તો શું થશે ? આપણને એરર મળવું જોઈએ. |
07:41 | હવે માસ્ટર બ્રાન્ચ પર જવનો પ્રયાસ કરીએ ટાઈપ કરો: git space checkout space master અને એન્ટર દબાવો. |
07:51 | આ એરર દેખાડે છે ફેરફારને કમીટ કર્યા વગર આપણે અન્ય બ્રાન્ચ પર સ્વીચ નથી કરી શકતા. |
07:59 | પણ જો આપણે કરેલા ફેરફાર મહત્વના ન હોય અને આપણને તેને કમીટ ના કરવું હોય તો શું ? તો આપણે stashing નો ઉપયોગ કરીને તે કરી શકીએ છીએ. |
08:08 | આપણે stashing વિષે આવનારા ટ્યુટોરીયલ માં શીખીશું. |
08:13 | હમણાં માટે hyphen hyphen force ફ્લેગનો ઉપયોગ કરીને જબરદસ્તી આ બ્રાંચથી બહાર જઈશું. |
08:19 | ટાઈપ કરો : git space checkout space hyphen hyphen force space master અને એન્ટર દબાવો. |
08:28 | ફરી ર્ક વાર આપણે new-chapter branch, માં જઈને તપાસ કરીશું કે ફેરફાર રદ થયા છે કે નહી |
08:36 | ટાઈપ કરો : git space checkout space new-chapter અને એન્ટર દબાવો. |
08:42 | story.html ફાઈલ ખોલવા માટે ટાઈપ કરો gedit space story.html space ampersand અને એન્ટર દબાવો. |
08:54 | અહી આપણે જોઈ શકીએ છીએ કે આપણે કરેલા ફેરફાર રદ થયા છે. ચાલો જીએડિટ બંદ કરો. |
09:01 | આગળના ટ્યુટોરીયલમાં આપણે new-chapter બ્રાન્ચ ને માસ્ટર બ્રાન્ચ સાથે મર્જ કરવાનું શીખીશું. |
09:07 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ. |
09:11 | ચાલો સારાંશ લઈએ. |
09:12 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા :
Branching branch બનાવતા અને master branch અને ' new branch ના વચ્ચે સ્વીચ કરતા. |
09:23 | અસાઇનમેંટ તરીકે "chapter-two" નામક બ્રાંચ બનાવો. |
09:28 | chapter-two નામનું બ્રાન્ચ બનાવો. |
09:31 | અમુક commits કરો. |
09:33 | master branch પર પાછા જાવ. |
09:36 | Git લોગ તપાસો અને સમજીને લો કે "branch chapter-two" માં કરેલ કમીટસ માસ્ટર બ્રાન્ચ માં દેખાશે નહી . |
09:44 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:59 | વધુ વિગતો માટે, અમને લખો. |
10:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
10:15 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |