Difference between revisions of "PERL/C3/Referencing-and-Dereferencing/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 443: | Line 443: | ||
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | છેલ્લે “Saturday” કી ને ડીલીટ કરો. | + | |છેલ્લે “Saturday” કી ને ડીલીટ કરો. |
|- | |- |
Revision as of 11:31, 15 February 2016
|
|
00:01 | પર્લમાં Referencing and Dereferencing . પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
|
00:22 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
|
00:33 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:37 | તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:
|
00:43 | જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ. |
00:49 | Reference શું છે? |
00:51 | એક reference એક variable, array, hash અથવા એક subroutine નું પોઈન્ત્ર એડ્રેસ હોય છે. |
00:58 | આ સીધું ડેટા નથી ધરાવતું. |
01:01 | Reference એક સરળ સંક્ષિપ્ત સ્કેલર વેલ્યુ હોય છે. |
01:05 | Reference પર્લ કોડના પ્રદશનને સુધારશે જયારે તમે મોટા ડેટા-સ્ટ્રક્ચર ને પાસ અથવા રીટર્ન કરો છો. |
01:12 | આ મેમરી સંગ્રહ કરે છે જેમ કે એક વેલ્યુ પાસ પાસ કરવાના બદલે subroutine પર reference પાસ કરે છે. |
01:18 | પર્લના જટિલ ડેટા સ્ટ્રક્ચરસ નું સરળતાથી વ્યવસ્થા કરે છે. |
01:22 | હવે શીખીએ કે reference ને કેવી રીતે બનાવાય. |
01:25 | આપણે આના આગળ એક backslash (\) લગાડીને કોઈ પણ વેરીએબલ , સબરૂટીન અથવા વેલ્યુના માટે reference બનાવી શકીએ છીએ. |
01:33 | એક સ્કેલર વેરીએબલ અહી પ્રદશિત ની જેમ backslash (\) અને ડોલર ચિન્હ થી રેફરેન્સ કરાવાય છે. |
01:39 | એક array variable backslash (\) અને at the rate(@) સિમ્બલ રેફરેંસ કરાવાય છે. |
01:45 | એક hash variable અહી ઉદાહરણમાં પ્રદશિતની જેમ backslash (\) અને percentage(%) સિમ્બલથી રેફરેંસ કરાવાય છે. |
01:53 | dereference શું હોય છે ? |
01:55 | જયારે એક reference એ dereferenced હોય છે તો વાસ્તવિક વેલ્યુ રીટર્ન થાય છે. |
02:00 | Dereference એ reference વેરીએબલને છગડીયા કૌંસમાં સંલગ્ન કરાવાય છે. |
02:06 | અને તે કેરેક્ટર જે reference ની જેમ છે છગડીયા કૌંસ ના પહેલા આવે છે. |
02:12 | હવે જોઈએ કે વેરીએબલસ ને dereference કેવી રીતે કરે છે. |
02:16 | એક scalar વેરીએબલ ડોલર ($) ચિન્હ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે. |
02:21 | એક array વેરીબલ at the rate (@) સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે. |
02:27 | એક hash variable percentage(%)સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
|
02:33 | હવે Scalar reference અને dereference.. ના માટે એક સરળ પ્રોગ્રામ જોઈએ. |
02:38 | ચાલો હું 'gedit' Text editor. માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું. |
02:43 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit scalarRef dot pl ampersand અને એન્ટર દબાવો. |
02:50 | સ્ક્રીન પર આપેલની જેમ કોડ ટાઈપ કરો. |
02:55 | ચાલો હું કોડ સમજાવું. |
02:57 | First line declares a scalar variable '$a' and initialized to 10. |
03:03 | As mentioned earlier, a scalar variable is referenced by backslash and dollar sign ($). |
03:10 | This line will print memory address of the variable that is created as reference. |
03:16 | To print the actual value, the variable is dereferenced by curly brackets preceded by '$'. |
03:23 | Here, ref() function will return the reference type such as scalar or array or hash. |
03:30 | Now, press Ctrl+S to save the file. |
03:34 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
03:36 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: : perl scalarRef dot pl અને એન્ટર દબાવો. |
03:43 | આઉટપુટ આપેલની જેમ દેખાય છે. |
03:46 | પ્રથમ લાઈન memory address ને બતાડે છે જ્યાં વેલ્યુ 10 સંગ્રહ કરાવાય છે. |
03:51 | બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ 10 રીટર્ન કરે છે. |
03:55 | Ref() ફંકશન આઉટપુટમાં "SCALAR" રીટર્ન કરે છે. |
03:59 | આગળ સમઝીએ કે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરીને reference અને dereference એરેને એકવી રીતે બનાવે છે. |
04:07 | મારા પાસે પહેલાથી સેમ્પલ પ્રોગ્રામ છે, ચાલો હું તેને gedit ટેક્સ્ટ એડિટર માં ખોલું. |
04:13 | ટર્મિનલ પર ટાઈપ કરો : gedit arrayRef dot pl ampersand અને એન્ટર દબાવો. |
04:20 | arrayRef dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
04:26 | ચાલો હું કોડ સમઝાવું. |
04:28 | અહી પહેલી લાઈનમાં મેં @color નામક એક એરે ડીકલેર કર્યો છે અને તેને ત્રણ વેલ્યુઓ થી ઇનિશિલાઇઝ કર્યું છે. |
04:35 | આ backslash @color થી રેફરેંસ કરવામાં આવે છે જે એરે નામ છે અને $colorRef. ને અસાઇન કરે છે. |
04:42 | print સ્ટેટમેંટ reference વેલ્યુ અને dereferenced વેલ્યુને પ્રિન્ટ કરશે. |
04:47 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
04:51 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
04:53 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl arrayRef dot pl અને એન્ટર દબાવો. |
05:00 | આઉટપુટ આપેલની જેમ દેખાય છે. |
05:04 | પ્રથમ લાઈન વેરીએબલ ની મેમરી એડ્રેસ નું આઉટપુટ દેખાડે છે જે રેફરેંસ ની જેમ બનાવાઈ છે. |
05:10 | બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ દેખાડે છે જે ડીરેફરેંસ કરવાઈ છે. |
05:16 | આગળ આપણે જોશું કે એક array ના લીધે ડાયરેક્ટ રેફરેંસને કેવી રીતે ડીકલેર કરાય છે. |
05:21 | ચાલો અપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
05:24 | મેં એક એરે ને direct reference ને બતાડવા માટે વર્તમાન પ્રોગ્રામને બદલ્યું છે. |
05:29 | તમે દેખાડેલ ની જેમ ચોરસ કૌંસ '[ ]' નો ઉપયોગ કરીને એક એરેના માટે direct reference બનાવી શકો છો. |
05:35 | dereference કરવા માટે arrow operator (->) નો ઉપયોગ કરો. |
05:39 | print સ્ટેટમેંટ આઉટપુટ ની જેમ "Green" પ્રિન્ટ કરશે. |
05:43 | અહી પ્રિન્ટ સ્ટેટમેંટ ઇન્ડેક્સ ઓફ [1] ની વેલ્યુ લે છે જે આપના પ્રોગ્રામમાં Green છે. |
05:50 | ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
05:54 | ટર્મિનલ પર ટાઈપ કરો perl arrayRef dot pl અને એન્ટર દબાવો. |
06:03 | હું એ ઉદાહરણ દેખાડીશ કે સમાન કોડ ફાઈલ માં direct hash reference ને કેવી રીતે ઉપયોગ કરાય છે. |
06:11 | અહી બતાડ્યા પ્રમાણે છગડીયો કૌંસ વાપરીને તમે હેશ માટે તમે હેશ પર direct reference બનાવી શકો છો. |
06:18 | આને ડીરેફરેંસ કરવા માટે arrow operator (->) નો પ્રયોગ કરો. |
06:24 | કોડના આ બોલ્કના એક્ઝીક્યુશન પર બે પ્રિન્ટ સ્ટેટમેંટ આઉટપુટ માં "Sunil" પ્રિન્ટ કરો. |
06:31 | આગળ આપણે જોશું કે સેમ્પલ પ્રોગ્રામના સાથે array reference પર એલિમેન્ટ ને કેવી રીતે ઉમેરાય, કધ્વાઈ, અને એક્સેસ કરાવાય. |
06:39 | મારી પાસે પહેલાથી જ સેમ્પલ પ્રોગ્રામ છે ચાલો હું આને ' gedit ટેક્સ્ટ એડિટર પર ખોલું. |
06:45 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit arrayRefadd dot pl ampersand અને એન્ટર દબાવો. |
06:54 | 'arrayRefadd.pl' ફાઈલ હવે gedit. માં ખુલે છે. પોતાની ફાઈલમાં અહી પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો. |
07:02 | પ્રથમ લાઈન એરેને ઇનિશિલાઇઝ કરે છે. |
07:06 | આપણે backslash @numarray થી એક એરેને રેફરેંસ કર્યું છે અને $ref. થી અસાઇન કર્યું છે. |
07:13 | હવે આપણે જોશું કે array reference. થી એક વિશેષ એલિમેન્ટ ને કેવી રીતે એક્સેસ કરે છે. |
07:19 | આપણને એક વિશેષ વેલ્યુને એક્સેસ કરવા માટે ચોરસ કૌંસ “[ ]” માં array index કરવા માટે arrow operator (“->”) ઉપયોગ કરવાની જરૂરીયાત છે. |
07:28 | The print સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે. |
07:32 | push() ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે.
આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં 5, 6, 7 ઉમરવા માં આવે છે. |
07:47 | આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સ પર ઉમેરવા માટે આઉટપુટ દેખાડે છે. |
07:53 | pop() ફંકશન એરે રેફરેન્સના અંતિમ સ્થિતિથી એલિમેન્ટ ને હટાવશે. |
07:58 | આપણા ઉદાહરણમાં વર્તમાન રેફરેન્સથી 7 કાઢવામાં આવશે. |
08:03 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સથી કાઢવા પછી આઉટપુટ દેખાડે છે. |
08:08 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
08:11 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો. |
08:14 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો:perl arrayRefadd dot pl અને એન્ટર દબાવો. |
08:22 | આઉટપુટ આપેલ પ્રમાણે છે. |
08:26 | હવે hash reference. ને એલિમેન્ટને ઉમેરવા કાઢવા અને એક્સેસ કરવા માટે એક અન્ય સેમ્પલ પ્રોગ્રામ જોઈએ. |
08:34 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : gedit hashRefadd dot pl ampersand અને એન્ટર દબાવો. |
08:42 | આ gedit. માં hashRefadd.pl ફાઈલ ખોલશે. |
08:47 | ચાલો પ્રોગ્રામ હું સ્મેપ્લ પ્રોગ્રામને સમઝાવું. |
08:50 | મેં direct hash reference ડીકલેર કર્યું છે જે સ્કેલર વેરીએબલ $weektemp. માં સંગ્રહિત કરી શકાય છે. |
08:57 | મેં hash reference ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને ડીરેફરેન્સ ને દેખાડવા માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે. |
09:04 | આ કોડ Monday થી Friday. સુધી ટેમ્પરેચર વેલ્યુને સંગ્રહિત કરે છે . |
09:09 | હું કીસને લૂપ કરવા માટે “keys” built-in function ઉપયોગ કરી રહી છું. |
09:15 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ હેશકી ના દરેક એલિમેન્ટને પ્રિન્ટ કરશે. |
09:19 | આપને અહી પ્રદશિત ની જેમ એલિમેન્ટની વિશેષ વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ. |
09:25 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ મન્ડેનું ટેમ્પરેચર પ્રિન્ટ કરશે. |
09:29 | હવે ફાઈલ સેવ કરો. |
09:32 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો :perl hashRefadd dot pl અને આઉટપુટ જોવા માટે એન્ટર દબાવો. |
09:41 | હેશ કી અને વેલ્યુ રેન્ડમ ઓડરમાં સંગ્રહિત કરવામાં આવશે. |
09:46 | પ્રદશિત આઉટપુટ તે ઓડરથી સમ્બન્ધિત નથી હોતા જેમાં તે ઉમેરયાલા હોય છે, |
09:52 | આ સાથે અમે આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીએ છીએ. ચાલો સારાંશ લઈએ. |
09:57 | આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યા:
|
10:14 | અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. આપણી hashRefadd dot pl file.' ફાઈલ માં weektemp હેશ માં નવી કી “Saturday” અને “Sunday” ઉમેરો. |
10:24 | છેલ્લે “Saturday” કી ને ડીલીટ કરો. |
10:27 | હેશ weektemp. ને પ્રિન્ટ કરો. |
10:30 | પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરો અને પરિણામ ને તપાસો. |
10:35 | દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો. |
10:51 | સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
11:02 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |