Difference between revisions of "PERL/C3/Exception-and-error-handling-in-PERL/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 11: | Line 11: | ||
| 00:06 | | 00:06 | ||
| આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું: | | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું: | ||
− | + | એરર '''Catch''' કરવું અને '''exceptions.''' ને હેન્ડલ કરતા. | |
− | + | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
|આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: | |આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: | ||
− | + | '''Ubuntu Linux 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ, '''Perl 5.14.2''' અને ''' gedit''' ટેક્સ્ટ એડિટર | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 92: | Line 89: | ||
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | |||
| છેલ્લે '''divide''' ફંકશન એક્ઝીક્યુટ નહી કરવાશે કેમ કે '''die''' ફંકશન સ્ક્રીપ્ટ છોડી દે છે. | | છેલ્લે '''divide''' ફંકશન એક્ઝીક્યુટ નહી કરવાશે કેમ કે '''die''' ફંકશન સ્ક્રીપ્ટ છોડી દે છે. | ||
Line 109: | Line 105: | ||
|- | |- | ||
|02:43 | |02:43 | ||
− | | અહી પ્રદશિતની જેમ આઉટપુટ દેખાય છે . | + | | અહી પ્રદશિતની જેમ આઉટપુટ દેખાય છે . "Can't divide by zero!" |
− | "Can't divide by zero!" | + | |
|- | |- | ||
Line 142: | Line 137: | ||
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને ''' eval''' ફંકશન ને સમજીએ. | + | | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને ''' eval''' ફંકશન ને સમજીએ. ટર્મિનલ પર જાવ. |
− | ટર્મિનલ પર જાવ. | + | |
|- | |- | ||
Line 151: | Line 145: | ||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | ''' eval dot pl''' ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ન જેમ કોડ આપેલ કોડ ટાઈપ કરો . | + | | ''' eval dot pl''' ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ન જેમ કોડ આપેલ કોડ ટાઈપ કરો . ચાલો હું કોડ સમજાવું. |
− | + | ||
|- | |- | ||
Line 190: | Line 183: | ||
|આપણે '''average''' પર ઈનપુટ પેરામીટરસ ''' $total''', '''$count''' પાસ કરી રહ્યા છીએ . | |આપણે '''average''' પર ઈનપુટ પેરામીટરસ ''' $total''', '''$count''' પાસ કરી રહ્યા છીએ . | ||
− | |||
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
Line 217: | Line 209: | ||
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | આઉટપુટ આપેલની જેમ દેખાય છે. |
|- | |- | ||
Line 225: | Line 217: | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: એરરને ''' Catch ''' કેવી રીતે કરાય અને ''' exceptions.''' ને કેવી રીતે હેડલ કરવું. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | આપેલ ની જેમ અસાઇનમેન્ટ કરો. | + | | આપેલ ની જેમ અસાઇનમેન્ટ કરો. તમારા લીનક્સ મશીન પર પાંચ '''employee''' ના નામ સાથે '''emp.txt''' ફાઈલ બનાવો. |
− | + | ||
|- | |- | ||
Line 254: | Line 243: | ||
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
− | + | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | |
− | + | ||
|- | |- | ||
Line 263: | Line 251: | ||
|- | |- | ||
− | | | + | | 06:46 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. | ||
Latest revision as of 18:20, 28 February 2017
|
|
00:01 | PERL માં Exception and error handling પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
એરર Catch કરવું અને exceptions. ને હેન્ડલ કરતા. |
00:12 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ, Perl 5.14.2 અને gedit ટેક્સ્ટ એડિટર |
00:23 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:27 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:32 | જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ. |
00:39 | જયારે એક એરર આવે છે, તો Exception handling પ્રોગ્રામના એક્ઝેક્યુશન ને સામાન્ય એક્ઝેક્યુશન પાથ થી વિચલિત કરે છે. |
00:47 | એરર હેન્ડલિંગ એપ્લીકેશન ને બંદ કર્યા વગર પ્રોગ્રામ ને ફરી: મેળવવા માટે મદદ કરે છે. |
00:53 | આપણે અમુક રીતે એક એરરને ઓળખી અને ત્રેપ એટલેકે પકડી શકીએ છીએ . આપણે અમુક સામાન્ય ઉપયોગ થવા વાળા મેથડસ ને જોશું. |
01:01 | warn ફંકશન આગળની ક્રિયા લીધા વગર એક વોર્નિગ મેસેજ રેઈઝ કરે છે. |
01:07 | The die ફંકશન તરતજ એક્ઝેક્યુશન ને બંદ કરે છે અને એરર મેસેજ દેખાડે છે. |
01:13 | હવે એક સેમ્પલ પ્રોગ્રામ જે આપણે પહેલાથી જ સેવ કર્યો છે તેને ઉપયોગ કરીને die ફંકશન ને સમઝીએ. |
01:20 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : gedit die dot pl ampersand અને Enter દબાવો. |
01:29 | અહી 'die.pl' ફાઈલમાં કોડ છે. ચાલો હવે કોડ સમઝીએ. |
01:35 | અહી આપણે divide નામક એક ફંકશન ને વ્યાખ્યાયિત કર્યું છે જે બે ઈનપુટ પેરા મીટરસ લે છે જે dollar numerator અને dollar denominator છે. |
01:46 | At the rate underscore (@_) એક સ્પેસિલ વેરીએબલ છે જે ફંકશન પર પેરામીટરની યાદીને પાસ કરવા માટે ઉપયોગ થાય છે. |
01:53 | જો denominator ઝીરો છે તો die ફંકશન સ્ક્રીપ્ટને છોડી દેશે . |
01:57 | આ યુઝરને વાંચવા માટે error message પણ દેખાડશે નહિતર આ આઉટપુટ પ્રિન્ટ કરશે. |
02:05 | આ function call સ્ટેટમેન્ટ છે. |
02:08 | પ્રથમ બે વખતે , ફંકશન એક્ઝીક્યુટ થાય છે કારણકે બીજો પેરામીટર ઝીરો નથી. |
02:15 | ત્રીજી વખતે denominator વેલ્યુ ઝીરો છે , તો die ફંકશન ઝીરો છે. |
02:23 | છેલ્લે divide ફંકશન એક્ઝીક્યુટ નહી કરવાશે કેમ કે die ફંકશન સ્ક્રીપ્ટ છોડી દે છે. |
02:29 | પ્રોગ્રામ સેવ કરવા માટે Ctrl + S દબાવો. |
02:32 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
02:35 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl die dot pl અને એન્ટર દબાવો. |
02:43 | અહી પ્રદશિતની જેમ આઉટપુટ દેખાય છે . "Can't divide by zero!" |
02:49 | આ તે એરર મેસેજ છે જે die સ્ટેટમેન્ટમાં આપણે પ્રોગ્રામમાં આપ્યો હતો. |
02:54 | આગળ આપણે જોશું કે એરર હેન્ડલ કરવામાં eval ફંકશન નો કેવી રીતે ઉપયોગ થાય છે. |
03:00 | eval ફંકશન એ run-time errors અથવા exceptions. ને હેન્ડલ કરવા માટે ઉપયોગ થાય છે. |
03:06 | ઉદાહરણ તરીકે, built-in errors જેમકે મેમેરી ના બહાર ઝીરોથી ડીવાઈડ કરવું અથવા યુઝર ડીફાઈનડ એરર. |
03:14 | eval ફંકશન માટે સમાન્ય ફંકશન અહી બતાડે છે . |
03:19 | dollar exclamation($!) એ special variable એરર મેસેજ રાખે છે જો કોઈ હોય તો. |
03:25 | નહીતર, dollar exclamation( $!) એક ખાલી સ્ટ્રીંગ રાખે છે. જેનો અર્થ છે false ની જેમ મૂલ્યાંકન થવું. |
03:33 | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને eval ફંકશન ને સમજીએ. ટર્મિનલ પર જાવ. |
03:40 | ટાઈપ કરો: gedit eval dot pl ampersand અને Enter દબાવો. |
03:47 | eval dot pl ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ન જેમ કોડ આપેલ કોડ ટાઈપ કરો . ચાલો હું કોડ સમજાવું. |
03:54 | અહી આપણા ઉદાહરણમાં ,open FILE એ die સ્ટેટમેન્ટ ને ઉત્પન્ન કરે છે જો ફાઈલ “test.dat” ને ખોલવા માટે કોઈ મુશ્કેલી આવે. |
04:05 | પર્લ છેલ્લે eval બ્લોકથી વેરીએબલ dollar exclamation( $!) સુધી સીસ્ટમ એરર મેસેજ આપે છે. |
04:13 | ફાઈલને સેવ કરવા માટે Ctrl + S દબાવો. |
04:17 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl eval dot pl અને એન્ટર દબાવો. |
04:25 | અહી પ્રદશિતની જેમ system error message દેખાય છે. |
04:30 | ચાલો અન્ય ઉદાહરણ જોઈએ, આ વખતે આ આપણને એક એરર મેસેજ દેખાડશે જે '$@' (dollar at the rate) નો ઉપયોગ કરીને eval ફંકશનથી રીટર્ન થાય છે. |
04:40 | ચાલો eval dot pl ફાઈલ પર પાછા જઈએ. |
04:44 | સ્ક્રીન પર આપેલ ની જેમ કોડ ટાઈપ કરો. |
04:48 | આપણે average પર ઈનપુટ પેરામીટરસ $total, $count પાસ કરી રહ્યા છીએ . |
04:56 | જો count ઝીરો હોય છે તો આપણને એક એરર મળવાની શક્યતા છે. |
05:00 | અહી die સ્ટેટમેન્ટ થી હેન્ડલ કરી શકાય છે. |
05:04 | એરર મેસેજ eval થી રીટર્ન કરવા માં આવે છે $@ ( dollar at the rate) ઉપયોગ કરીને દેખાડી શકાય છે. |
05:11 | જો નથી તો તે Average વેલ્યુ પ્રિન્ટ કરીશ. |
05:15 | ફાઈલ ને સેવ કરવા માટે Ctrl +S દબાવો. ચાલો પ્રોગ્રામને execute કરીએ. |
05:22 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl eval.pl અને એન્ટર દબાવો. |
05:31 | આઉટપુટ આપેલની જેમ દેખાય છે. |
05:35 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.ચાલો સારાંશ લઈએ. |
05:41 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: એરરને Catch કેવી રીતે કરાય અને exceptions. ને કેવી રીતે હેડલ કરવું. |
05:47 | આપેલ ની જેમ અસાઇનમેન્ટ કરો. તમારા લીનક્સ મશીન પર પાંચ employee ના નામ સાથે emp.txt ફાઈલ બનાવો. |
05:57 | ફક્ત READ માટે emp.txt ની પરવાનગી બદલો. |
06:02 | નોંધ: change permission વિકલ્પ માટેસ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટ પર Linux સ્પોકન ટ્યુટોરીયલ ને જુઓ . |
06:10 | emp.txt ફાઈલને WRITE મોડમાં ખોલવા માટે પર્લ પ્રોગ્રામ લખો અને નવા કર્માચારીઓના નામ ઉમેરો. |
06:19 | જો open/write ઓપરેશન અસફલ થાય તો '"eval"' પ્રયોગ કરીને યોગ્ય એરર મેસેજ પ્રિન્ટ કરો. |
06:26 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તેને ડાઉનલોડ કરીને જુઓ. |
06:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:42 | વધુ વિગતો માટે અમને લખો. |
06:46 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
06:53 | આ મિશન પરની વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06:58 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદલ અભાર. |