Difference between revisions of "PERL/C3/Exception-and-error-handling-in-PERL/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | ''' warn''' ફંકશન આગળની ક્રિયા લીધા વગર એક વોર્નિગ મેસેજ રેઈઝ કરે છે. | + | |''' warn''' ફંકશન આગળની ક્રિયા લીધા વગર એક વોર્નિગ મેસેજ રેઈઝ કરે છે. |
|- | |- | ||
| 01:07 | | 01:07 |
Revision as of 16:29, 1 February 2016
|
|
00:01 | PERL માં Exception and error handling પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
|
00:12 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
|
00:23 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:27 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:32 | જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ. |
00:39 | જયારે એક એરર આવે છે, તો Exception handling પ્રોગ્રામના એક્ઝેક્યુશન ને સામાન્ય એક્ઝેક્યુશન પાથ થી વિચલિત કરે છે. |
00:47 | એરર હેન્ડલિંગ એપ્લીકેશન ને બંદ કર્યા વગર પ્રોગ્રામ ને ફરી: મેળવવા માટે મદદ કરે છે. |
00:53 | આપણે અમુક રીતે એક એરરને ઓળખી અને ત્રેપ એટલેકે પકડી શકીએ છીએ . આપણે અમુક સામાન્ય ઉપયોગ થવા વાળા મેથડસ ને જોશું. |
01:01 | warn ફંકશન આગળની ક્રિયા લીધા વગર એક વોર્નિગ મેસેજ રેઈઝ કરે છે. |
01:07 | The die ફંકશન તરતજ એક્ઝેક્યુશન ને બંદ કરે છે અને એરર મેસેજ દેખાડે છે. |
01:13 | હવે એક સેમ્પલ પ્રોગ્રામ જે આપણે પહેલાથી જ સેવ કર્યો છે તેને ઉપયોગ કરીને die ફંકશન ને સમઝીએ. |
01:20 | terminal and type: ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : gedit die dot pl ampersand અને Enter દબાવો. |
01:29 | અહી 'die.pl' ફાઈલમાં કોડ છે. ચાલો હવે કોડ સમઝીએ. |
01:35 | અહી આપણે divide નામક એક ફંકશન ને વ્યાખ્યાયિત કર્યું છે જે બે ઈનપુટ પેરા મીટરસ લે છે જે dollar numerator અને dollar denominator છે. |
01:46 | At the rate underscore (@_) એક સ્પેસિલ વેરીએબલ છે જે ફંકશન પર પેરામીટરની યાદીને પાસ કરવા માટે ઉપયોગ થાય છે. |
01:53 | જો denominator ઝીરો છે તો die ફંકશન સ્ક્રીપ્ટને છોડી દેશે . |
01:57 | આ યુઝરને વાંચવા માટે error message પણ દેખાડશે નહિતર આ આઉટપુટ પ્રિન્ટ કરશે. |
02:05 | આ function call સ્ટેટમેન્ટ છે. |
02:08 | પ્રથમ બે વખતે , ફંકશન એક્ઝીક્યુટ થાય છે કારણકે બીજો પેરામીટર ઝીરો નથી. |
02:15 | ત્રીજી વખતે denominator વેલ્યુ ઝીરો છે , તો die ફંકશન ઝીરો છે. |
02:23 | The last divide function will not be executed as the die function quits the script. |
02:29 | Press Ctrl + S to save the program. |
02:32 | Let us execute the program. |
02:35 | Switch back to the terminal and type: perl die dot pl and press Enter. |
02:43 | The output is displayed as shown here.
"Can't divide by zero!" |
02:49 | This is the error message we have given in the program in the die statement. |
02:54 | Next, we will see how to use eval function in error handling. |
03:00 | eval function is used for handling run-time errors or exceptions. |
03:06 | For example, built-in errors such as out of memory, divide by zero or user defined errors. |
03:14 | The general syntax for eval function is shown here. |
03:19 | The dollar exclamation($!) special variable holds the error message, if any. |
03:25 | Otherwise, dollar exclamation( $!) holds an empty string. That means it is evaluated as false. |
03:33 | Let us understand the eval function using a sample program.
Go to the terminal. |
03:40 | Type: gedit eval dot pl ampersand and press Enter. |
03:47 | In the eval dot pl file, type the following code as displayed on the screen.
Let me explain the code now. |
03:54 | Here, in our example,open FILE invokes the die statement, if it has trouble in opening a file “test.dat”. |
04:05 | Perl gives the system error message from the last eval block to the variable dollar exclamation( $!). |
04:13 | Press Ctrl + S to save the file. |
04:17 | Switch back to the terminal and type: perl eval dot pl and press Enter. |
04:25 | The system error message is displayed as shown here. |
04:30 | Let us see another example. This time we will see an error message returned from eval function using '$@' (dollar at the rate). |
04:40 | Let us switch back to the eval dot pl file. |
04:44 | Type the code as shown on the screen. |
04:48 | We are passing $total, $count as input parameters to the function average. |
04:56 | We have a possibility of getting an error if the count is zero. |
05:00 | Here, that is handled with the die statement. |
05:04 | The error message returned from eval is displayed using $@ ( dollar at the rate). |
05:11 | If not, it will print the Average value. |
05:15 | Press Ctrl +S to save the file. Let us execute the program. |
05:22 | Switch back to the terminal and type: perl eval.pl and press Enter. |
05:31 | The output is as shown here. |
05:35 | This brings us to the end of this tutorial. Let us summarize. |
05:41 | In this tutorial, we have learnt how to:
|
05:47 | As an assignment do the following.
On your Linux machine, create a file 'emp.txt' with 5 employee names. |
05:57 | Change permission of 'emp.txt' to READ only. |
06:02 | Note: Go through the relevant Linux spoken tutorials on the spoken tutorial website for change permission option. |
06:10 | Write a Perl program to open the 'emp.txt' file in WRITE mode and add few employee names to it. |
06:19 | Using "eval", print appropriate error message if open/write operation fails. |
06:26 | The video at the following link summarizes the Spoken Tutorial project. Please download and watch it. |
06:33 | The Spoken Tutorial Project team:
|
06:42 | For more details, please write to us. |
06:46 | Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India. |
06:53 | More information on this mission is available at this link. |
06:58 | This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching. |