Difference between revisions of "PERL/C3/Access-Modifiers-in-PERL/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 331: | Line 331: | ||
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | મેં '''package main ''' અને ''' our $i '' ની જેમ એક ગ્લોબલ વેરીએબલ ડીકલેર કર્યું છે, અને તેને '''100''' થી ઈનીશીલાઈઝ કર્યું છે. | + | |મેં '''package main ''' અને ''' our $i '' ની જેમ એક ગ્લોબલ વેરીએબલ ડીકલેર કર્યું છે, અને તેને '''100''' થી ઈનીશીલાઈઝ કર્યું છે. |
|- | |- | ||
Line 369: | Line 369: | ||
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | | + | | આપણા ઉદાહરણમાં આ ''' $First colon colon i, $Second colon colon i''' છે. |
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | | | + | | આપણી પાસે એક ફાઈલમાં વિવિધ '''packages ''' છે અને ગ્લોબલ વેરીએબલ બધા પેકેજીસ થી એક્સેસ કરાવશે. |
|- | |- | ||
|09:47 | |09:47 | ||
− | | | + | | હવે ફાઈલને સેવ કરો અને પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | | | + | | તો ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો '''perl scope hyphen our dot pl''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | | | + | | '''terminal'''. પર આઉટપુટ પ્રદશિત થાય છે. |
|- | |- | ||
|10:03 | |10:03 | ||
− | | | + | | આઉટપુટ નું પોતેથી અન્વેષણ કરો આ સમઝવા માટે કે '''variable i ''' પર અસાઇનમેન્ટ કેવ૩ઇ રીતે કરવામાં આવ્યા હતા. |
|- | |- | ||
|10:11 | |10:11 | ||
− | | | + | | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા: |
* scope of variables | * scope of variables | ||
* declaration of '''private variables''' | * declaration of '''private variables''' | ||
− | * '''dynamically scoped variables''' | + | * '''dynamically scoped variables''' અને |
* '''global variables''' with examples.<br/> | * '''global variables''' with examples.<br/> | ||
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | | | + | | કમ્પાઈલેશન ઝડપથી થવા માટે '''local''' ના બદલે '''my''' ઉપયોગ કરવાનું પ્રાધાન્ય આપવા માં આવે છે. |
|- | |- | ||
|10:35 | |10:35 | ||
− | | | + | |અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
| 10:37 | | 10:37 | ||
− | | | + | |આપેલ અસાઇનમેન્ટ માટે કોડ લખો અને તેને એક્ઝીક્યુટ કરો. |
− | + | ||
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | | + | | '''FirstModule''' તરીકે '''package''' ને ડીકલેર કરો. |
|- | |- | ||
| 10:46 | | 10:46 | ||
− | | | + | | '''our''' ની જેમ એક વેરીએબલ '''$age''' ડીકલેર કરો અને વેલ્યુ '''42''' અસાઇન કરો. |
|- | |- | ||
| 10:52 | | 10:52 | ||
− | | | + | | અન્ય પેકેજને '''SecondModule''' ની જેમ ડીકલેર કરો. |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | | + | | '''our'''ની જેમ એક વેરીએબલ '''$ageword''' ડીકલેર કરો અને ડબલ કોટસ માં વેલ્યુ "Forty-Two" અસાઇન કરો. |
+ | |||
|- | |- | ||
| 11:05 | | 11:05 | ||
− | | | + | | ''' subroutine''' ને First()''' ડીકલેર કરો . |
|- | |- | ||
| 11:08 | | 11:08 | ||
− | | | + | | સબ રૂટીનમાં નીચે ની જેમ '''local''' અને '''my''' કીવર્ડ ના સથે બે વેરીએબલસ ને ડીકલેર કરો . |
|- | |- | ||
Line 445: | Line 445: | ||
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
− | |'''my''' '''$ageword''' = | + | |'''my''' '''$ageword''' = double quotes માં '''Fifty-two semicolon ''' |
|- | |- | ||
| 11:27 | | 11:27 | ||
− | | | + | | એક અન્ય સબ રૂટીન '''Result()''' ને કોલ કરો. |
|- | |- | ||
| 11:31 | | 11:31 | ||
− | | | + | | આ ફંકશન માં '''$age''' અને '''$ageword''' ની વેલ્યુઝ પ્રિન્ટ કરો. |
|- | |- | ||
| 11:37 | | 11:37 | ||
− | | | + | |સબ રૂટીન નો અંત કરો. |
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | | | + | | સબ રૂટીન '''Result()''' ડીકલેર કરો. |
|- | |- | ||
| 11:42 | | 11:42 | ||
− | | | + | | ફરીથી '''$age''' અને '''$ageword''' ની વેલ્યુને પ્રિન્ટ કરો. |
|- | |- | ||
| 11:47 | | 11:47 | ||
− | | | + | |સબ રૂટીન નો અંત કરો. |
|- | |- | ||
| 11:49 | | 11:49 | ||
− | | | + | | '''First()''' ને કોલ કરો. |
|- | |- | ||
| 11:51 | | 11:51 | ||
− | | | + | | નીચે ની જેમ '''Package First''' અને '''Package Second''' ને પ્રિન્ટ કરો: |
|- | |- |
Revision as of 16:48, 19 January 2016
|
|
00:01 | Spoken Tutorial on Access Modifiers in PERL પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:
|
00:19 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:
|
00:32 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:36 | તમને Perl પ્રોગ્રામિંગ વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:40 | જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ. |
00:47 | ચાલો scope of variables. ના પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:51 | વેરીએબલ નું સ્કોપ કોડ નું એ શેત્ર છે. જેમાં વેરીએબલ ને એક્સેસ કરવામાં આવી શકે છે . |
00:58 | બીજા શબ્દ માં , આ વેરીએબલસ ની પ્રત્યક્ષતાને દેખાડે છે. |
01:03 | પ્રથમ આપણે Perl. માં my, local અને our modifiers ના વિષે ચર્ચા કરીશું. |
01:10 | my એટલેકે Private variables, |
01:13 | local એટલેકે Dynamically scoped variables, |
01:17 | our એટલેકે Global variables'. |
01:20 | વેરીએબલસ જે my કીવર્ડના સાથે ડીકલેર થયા છે બ્લોકના બહાર સ્કોપ સ્કોપ ને ગુમાવી દેશે જેમાં તે ડીકલેર થયા છે. |
01:28 | તમે આપેલ પ્રકારની વેલ્યુ આપ્યા વગર એક વેરીએબલ ડીકલેર કરી શકો છો.
my $fvalue semicolon |
01:37 | તમે આને એક વેલ્યુ અસાઇન કરીને એક વેરીએબલ પણ ડીકલેર કરી શકો છો. |
01:43 | my $fValue = 1 semicolon |
01:48 | my $fname = ડબલ કોટ માં Rahul semicolon |
01:55 | તેજ my સ્ટેટમેંટ ના અસ્થે અનેક વેરીએબલસ ને ડીકલેર કરવા માટે સિન્ટેક્સ આપેલ આપેલ પ્રકાર છે. |
02:02 | my ખુલો કૌંસ $fname comma $lname comma $age બંદ કૌંસ |
02:12 | હવે એક સેમ્પલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને private વેરીએબલસ ને સમઝીએ. |
02:17 | મારી પાસે પહેલાથી એક સેમ્પલ પ્રોગ્રામ છે. હું આને 'gedit Text editor માં ખોલીશ. |
02:24 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો : gedit scope hyphen my dot pl ampersand અને Enter દબાવો. |
02:34 | Scope-my dot pl ફાઈલ હવે જી એડિટમાં ખુલે છે. |
02:39 | સ્ક્રીન પર પ્રદશિત આપેલની જેમ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમજાવું. |
02:46 | અહી મેં 'my' કીવર્ડ સાથે એક private વેરીએબલ $fname ને ડીકલેર કર્યું છે. |
02:52 | અને તેને "Raghu" વેલ્યુ અસાઇન કરી છે. |
02:56 | આ બ્લોકમાં print સ્ટેટમેંટ fname વેરીએબલ જેકે "Raghu" છે તેમાં વેલ્યુ પ્રિન્ટ કરે છે. |
03:04 | આગલા બ્લોકમાં હું તેજ private' વેરીએબલ $fname. ને '"Other"' વેલ્યુ અસાઇન કરી છે. |
03:11 | તો, પ્રિન્ટ સ્ટેટમેંટ આ વિશેષ બોલ્કમાં "Other" પ્રિન્ટ કરશે. |
03:17 | આ પ્રોગ્રામમાં છેલ્લે પ્રિન્ટ સ્ટેટમેંટ કોઈ આઉટપુટ પ્રિન્ટ નહી કરશે. |
03:23 | આવું એટલા માટે છે કેમકે પહેલા વ્યાખ્યાયિત બ્લોકસ ના સ્કોપના બહાર fname એ આના પર કોઈ વેલ્યુ અસાઇન નથી કરી. |
03:32 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
03:37 | ચાલો હવે પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
03:40 | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો perl scope hyphen my dot pl અને Enter દબાવો. |
03:49 | આઉટપુટ આપેલ ની જેમ દેખાય છે:
"Block 1: Raghu" "Block 2: Other" "Outside Block: " માં કોઈ પણ આઉટપુટ નથી. |
03:59 | તો 'my' variable નું સ્કોપ ફક્ત કોડ ના એક વિશેષ બ્લોકમાં એક્સેસ થાય છે. |
04:06 | હવે વર્તમાન પ્રોગ્રામને થોડું બદલીએ. |
04:10 | હવે છેલ્લા પ્રિન્ટ સ્ટેટમેંટ પહેલા બ્લોકસના ભાર ઉમેરીએ my $fname = ડબલ કોટસમાં John semicolon |
04:23 | ટર્મિનલ પર પાછા જાવ અને પહેલાની જેમ એક્ઝીક્યુટ કરો. |
04:28 | દ્રશ્યમાન આઉટપુટ નું અવલોકન કરો. |
04:32 | આશા છે તમે 'my' વેરીએબલ ઉપયોગ કરીને બ્લોક માં અને બ્લોકથી બહાર સ્કોપને સમઝવા માટે સક્ષમ છો. |
04:41 | આગળ આપણે Perl માં dynamically scoped variable ના વિષે જોશું. |
04:47 | લોકલ કીવર્ડ global વેરીએબલને એક અસ્થાયી સ્કોપ આપે છે. |
04:52 | તે વેરીએબલ અસલ બ્લોકથી કોલ થયેલ કોઈ પણ ફંકશન પર દ્રશ્યમાન થાય છે. |
04:58 | તમે આપેલની જેમ local વેરીએબલને ડીકલેર કરી શકો છો:
local $fValue = 100 semicolon local $fname” = double quotes માં Rakesh semicolon |
05:13 | હવે એક સેમ્પલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને આને સમઝાવીએ. |
05:17 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit scope hyphen local dot pl ampersand અને Enter દબાવો. |
05:27 | આ gedit માં scope hyphen local dot pl ફાઈલને ખોલશે. |
05:33 | સ્ક્રીન પર પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમઝાવું. |
05:40 | અહી પહેલી લાઈન માં આપણે એક વેરીએબલ $fname ને ડીકલેર કર્યું છે અને આને ઈનીશીલાઈઝ કર્યું છે. |
05:47 | ફંકશન Welcome() માં આપણે તેજ નામ $fname. થી એક local વેરીએબલને ડીકલેર કર્યું છે. |
05:54 | વેરીએબલના નામના આગળ local કીવર્ડ પર ધ્યાન આપો. |
05:59 | અને આપણે આ વેરીએબલને વેલ્યુ '"Rakesh"' અસાઇન કરી છે. |
06:03 | તો; મૂળભૂત ફંકશન Welcome(),માં $fname એક અસ્થાયી લોકલ વેરીએબલની જેમ સુધારિત થાય છે.
Then, the function પછી ફંકશન Hello() કોલ કરવા માં આવે છે. |
06:15 | અહી Hello() નું ફંકશન ડેફીનેશન છે. |
06:18 | પ્રોગ્રામના અંતમાં આપણે બંને ફંકશનસ Welcome() અને Hello() ને કોલ કરી રહ્યા છીએ. |
06:25 | હવે પ્રોગ્રામને સેવ કરવા માટે Ctrl + S દબાવો. |
06:29 | ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. |
06:31 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો; perl scope hyphen local.pl અને Enter દબાવો. |
06:41 | આઉટપુટ આપેલની જેમ દેખાય છે:
"Hello, Rakesh"! "Hello, Welcome to Spoken tutorials!" |
06:48 | ચાલો આઉટપુટ ને સમઝીએ. |
06:51 | જયારે ફંકશન Welcome() કોલ થાય છે તો તેના અંદર ફંકશન Hello() local વેરીબ્લ એક્સેસ કરે છે. |
06:59 | Welcome(),માં $fname વેલ્યુ '"Rakesh"' ધરાવે છે. |
07:04 | તે પછી ફંકશન Hello() વેરીએબલ $fname ને ફરી એક્સેસ કરે છે. |
07:11 | પણ આ વખતે, આ વેરીએબલ $fname છે જે '"Welcome to spoken tutorials"' થી ઈનીશીલાઈઝ થયું હતું. |
07:19 | આ ફંકશન Welcome() માં લોકલ વેરીએબલ $fname ને એક્સેસ નથી કરતું. |
07:25 | જેનો અર્થ છે કે બ્લોક Welcome(). ને છોડવા પછી લોકલ વેરીએબલ scope ને રિસ્ટોર કરે છે. |
07:32 | આગળ આપણે Perl માં global વેરીએબલ વિષે શીખીશું. |
07:38 | એક global variable પ્રોગ્રામમાં ક્યાં પણ એક્સેસ કરી શકાય છે. |
07:43 | Global variables એ our' કીવર્ડ સાથે ડીકલેર થાય છે. |
07:47 | અહી અમુક ઉદાહરણ છે.
our $fvalue = 100 semicolon </nowiki> our $fname = double quotes માં Priya semicolon |
08:01 | હવે global વેરીએબલનું એક કાર્યરત ઉદાહરણ જોઈએ. |
08:06 | હવે ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: gedit scope hyphen our dot pl ampersand and press Enter. |
08:16 | આ gedit માં scope hyphen our.pl ફાઈલ ખોલશે. |
08:22 | હવે હું તે સેમ્પલ પ્રોગ્રામ સમઝાવિશ જે મેં લખ્યું છે. |
08:27 | મેં package main અને our $i ની જેમ એક ગ્લોબલ વેરીએબલ ડીકલેર કર્યું છે, અને તેને 100' થી ઈનીશીલાઈઝ કર્યું છે. |
08:37 | package First ડીકલેરેશન ની નોધ લો. |
08:40 | package કોડનું સંગ્રહ છે જે પોતાનું namespace ધરાવે છે. |
08:46 | Namespace પેકેજસ ના વચ્ચે વેરીએબલ નેમના અથડામણ ને રોકે છે. |
08:51 | આપણે package અને namespace ના વિષે વધુ આગળના ટ્યુટોરિયલસ માં જોશું. |
08:56 | package First, માં ગ્લોબલ વેરીએબલ "i" વેલ્યુ 10. રાખે છે. |
09:02 | package Second, માં ગ્લોબલ વેરીએબલ "i" ને વેલ્યુ 20. અસાઇન કરવામાં આવે છે. |
09:08 | મેં પેકેજ package First variable અને package Second variable' બંને નો ઉપયોગ કરે છે. |
09:15 | મેં મારા પ્રોગ્રામમાં મારા બધા પેકેજમાં સમાન વેરીએબલ "i" ડીકલેર કર્યું છે. |
09:21 | package variable એ package name colon colon variable name થી ઉલેખિત થાય છે. |
09:29 | આપણા ઉદાહરણમાં આ $First colon colon i, $Second colon colon i છે. |
09:39 | આપણી પાસે એક ફાઈલમાં વિવિધ packages છે અને ગ્લોબલ વેરીએબલ બધા પેકેજીસ થી એક્સેસ કરાવશે. |
09:47 | હવે ફાઈલને સેવ કરો અને પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો. |
09:51 | તો ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો perl scope hyphen our dot pl અને એન્ટર દબાવો. |
09:59 | terminal. પર આઉટપુટ પ્રદશિત થાય છે. |
10:03 | આઉટપુટ નું પોતેથી અન્વેષણ કરો આ સમઝવા માટે કે variable i પર અસાઇનમેન્ટ કેવ૩ઇ રીતે કરવામાં આવ્યા હતા. |
10:11 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
10:16 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા:
|
10:29 | કમ્પાઈલેશન ઝડપથી થવા માટે local ના બદલે my ઉપયોગ કરવાનું પ્રાધાન્ય આપવા માં આવે છે. |
10:35 | અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
10:37 | આપેલ અસાઇનમેન્ટ માટે કોડ લખો અને તેને એક્ઝીક્યુટ કરો. |
10:42 | FirstModule તરીકે package ને ડીકલેર કરો. |
10:46 | our ની જેમ એક વેરીએબલ $age ડીકલેર કરો અને વેલ્યુ 42 અસાઇન કરો. |
10:52 | અન્ય પેકેજને SecondModule ની જેમ ડીકલેર કરો. |
10:56 | ourની જેમ એક વેરીએબલ $ageword ડીકલેર કરો અને ડબલ કોટસ માં વેલ્યુ "Forty-Two" અસાઇન કરો.
|
11:05 | subroutine ને First() ડીકલેર કરો . |
11:08 | સબ રૂટીનમાં નીચે ની જેમ local અને my કીવર્ડ ના સથે બે વેરીએબલસ ને ડીકલેર કરો . |
11:16 | local $age = 52 semicolon |
11:20 | my $ageword = double quotes માં Fifty-two semicolon |
11:27 | એક અન્ય સબ રૂટીન Result() ને કોલ કરો. |
11:31 | આ ફંકશન માં $age અને $ageword ની વેલ્યુઝ પ્રિન્ટ કરો. |
11:37 | સબ રૂટીન નો અંત કરો. |
11:39 | સબ રૂટીન Result() ડીકલેર કરો. |
11:42 | ફરીથી $age અને $ageword ની વેલ્યુને પ્રિન્ટ કરો. |
11:47 | સબ રૂટીન નો અંત કરો. |
11:49 | First() ને કોલ કરો. |
11:51 | નીચે ની જેમ Package First અને Package Second ને પ્રિન્ટ કરો: |
11:57 | The video at the following link summarizes the Spoken Tutorial project.
Please download and watch it. |
12:05 | The Spoken Tutorial project team conducts workshops and gives certificates for those who pass an online test.
For more details, please write to us. |
12:18 | Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
More information on this mission is available at this link. |
12:31 | This is Nirmala Venkat from IIT Bombay, signing off. Thanks for watching. |