Difference between revisions of "OpenFOAM/C2/Creating-simple-geometry-in-OpenFOAM/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 139: Line 139:
 
|-
 
|-
 
|  03:43
 
|  03:43
| Press the tab key. Start with point '''0''', insert open, close brackets,  '''Enter'''
+
| ટેબ કી દબાવો અને '''0''' પોઈન્ટ થી શરૂઆત કરો , ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| '''0 space 0 space 0 '''and press enter. Again press tab key open close bracket .
+
| '''0 space 0 space 0 ''' અને એન્ટર દબાવો. ફરીથી  ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો .
  
 
|-
 
|-
 
|  04:02
 
|  04:02
|   Move towards point 1 in positive '''x-axis'''  and enter ''' 1 space 0 space 0''' and press  '''Enter'''
+
| પોઝીટીવ '''x-axis'''  માં પોઈન્ટ 1  ની તરફે આગળ વધીએ અને ''' 1 space 0 space 0''' ઉમેરો અને  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
|  04:12
 
|  04:12
|Again press tab key open close bracket. Move towards point 2 in '''positive x-y plane''' and enter '''1 space 1 space 0''' and press  '''Enter'''
+
| ફરીથી ટેબ કી દબાવો  ખુલ્લો અને બંદ કૌંસ '''positive x-y plane''' માં પોઈન્ટ 2 ની તરફે આગળ વધીએ અને  '''1 space 1 space 0''' ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  04:26
 
|  04:26
|Again press tab key open close bracket enter the '''3rd point in positive y axis''' '''0 space 1 space 0 ''' press  '''Enter'''
+
| ફરીથી ટેબ કી દબાવો  ખુલ્લો અને બંદ કૌંસ પોઝીટીવ '''y axis''' માં '''3''' પોઈન્ટ ઉમેરો ' '''0 space 1 space 0 '''  એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
| Again press tab key enter the 4th point on the front face, open close bracket '''0 space 0 space 0.1''' and press '''Enter'''
+
ફરીથી ટેબ કી દબાવો  આગળની બાજુએ 4th પોઈન્ટ ઉમેરો ખુલ્લો અને બંદ કૌંસ  '''0 space 0 space 0.1'''  અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  04:51
 
|  04:51
Similarly enter the other points with one unit value in the '''positive z -axis'''  
+
તેજ રીતે  '''positive z -axis''' માં એક યુનિટ વેલ્યુ સાથે  અન્ય પોઈન્ટ ઉમેરો.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| close the bracket and insert a '''semicolon''' after it. Press '''Enter''',again press '''Enter'''
+
| બંદ કૌંસ અને તેના પછી એક '''semicolon''' ઉમેરો એન્ટર દબાવો ફરીથી એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| Below vertices are the blocks. Type blocks and  press  '''Enter'''. Insert a '''Open bracket''' and press enter
+
|   '''vertices''' ના નીચે બોલ્ક છે. ટાઈપ કરો '''blocks''' અને એન્ટર દબાવો.  ખુલ્લો કૌંસ  ઉમેરો અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
|Let me switch back to the slides
+
| ચાલો હું સ્લાઈડ પર પાછી ફરું.
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
| Note that '''Lid driven cavity''' is taken as a '''single block '''
+
| નોંધ લો કે  '''Lid driven cavity''' ને '''single block ''' ના જેમ લેવામાં આવ્યું છે.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
| Let me switch back to '''blockmeshdict'''
+
| હવે હું  '''blockmeshdict''' માં પાછી જાઉં છું.
  
 
|-
 
|-

Revision as of 12:56, 16 November 2015

Time Narration
00:01 નમસ્તે મિત્રો, OpenFOAM માં સરળ જોમેટ્રી બનાવવાના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ.
00:08 simple geometry કેવી રીતે બનાવવી
00:11 paraview માં જોમેટ્રી ને કેવી રીતે જોવી..
00:15 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,
00:16 Ubuntu version10.04 OpenFOAM version 2.1.0 ParaView version 3.12.0
00:27 CFD માં પૂર્વ પ્રક્રિયા ભાગ જોમેટ્રી ને બનાવવા માટે અને તેને મેશ કરવા માટે રાખે છે.
00:33 ઉદાહરણ માટે આપણે પાછલા ટ્યુટોરીયલના Lid driven cavity વાળો કેસ લઈએ.
00:38 પાછલા ટ્યુટોરીયલનો પાથ રિકોલ કરીએ,
00:40 મેં કમાંડ ટર્મિનલ પહેલાથી જ ખોલ્યું છે અને lid driven cavity ના માટે પાથ ઉમેર્યો છે.
00:48 અહી 0,constant, અને system ત્રણ ફોલ્ડર છે. Geometryconstant ના polymesh ફોલ્ડરમાં છે.
00:55 કમાંડ ટર્મિનલ માં ટાઈપ કરો cd space constant અને Enter દબાવો.
01:03 હવે ટાઈપ કરો ls અને Enter દબાવો.
01:06 આમાં polymesh નામક અન્ય ફોલ્ડર છે.
01:10 હવે ટાઈપ કરો cd space polymesh અને Enter દબાવો.
01:18 હવે ટાઈપ કરો ls અને Enter દબાવો.
01:22 આ તે geometry ફાઈલ ધરાવે છે જેને blockMeshDict કહેવાય છે.
01:26 તમે પોતાની પસંદગી ના કોઈ પણ એડિટર સાથે તે blockMeshDict ફાઈલ ખોલો.
01:30 ટર્મિનલ માં ટાઈપ કરો gedit space blockMeshDict(નોંધ લો કે M અને D કેપિટલ અક્ષર માં છે ) અને એન્ટર દબાવો Enter.
01:45 ચાલો આને કેપ્ચર એરિયામાં ડ્રેગ કરું.
01:49 હવે આને મીનીમાઇઝ કરીએ.
01:53 ચાલો હવે સ્લાઈડ પર પાછા ફરીએ.
01:55 openfoam માં પૂર્ણ geometryblocks માં તૂટેલા હોય છે.
01:59 આકૃતિમાં બતાડેલ પ્રમાણે બ્લોકસને 0 થી શરુ કરીને નમ્બર કરેલ છે.
02:08 નોંધ લો કે ઓપનફોર્મ માં 2D geometry' બનાવવા માટે તમને z-axis માં એકમ સેલ જાડાઈ ની વેલ્યુ આપવી જરૂરી છે.
02:19 lid driven cavity લંબાઈ 1 અને ઊંચાઈ 1 છે સ્લાઈડ ને મીમીમાંઈઝ કરો.


02:29 તમારા ડેસ્કટોપ પર જમણું ક્લિક કરી > create document > Empty file કરીને એક ખાલી ફાઈલ બનાવો તેને blockMeshDict. તરીકે નામ આપો. (નોંધ લો કે અહી M અને D કેપિટલ અક્ષર માં છે )
02:48 આને ખોલો. હવે અસલ લીડ ડ્રીવેન કેવીટી blockMeshDict ફાઈલથી ડેટાને નવી blockMeshDict line 0 થી કોપી કરીશું.
02:59 ઉપર સ્ક્રોલ કરો line 0 થી convertTometers સુધી કોપી કરો આને અહી પેસ્ટ કરો.
03:15 નીચે સ્ક્રોલ કરો .હવે converttometers. ના આગળ અમુક સ્પેસ છોડો.
03:21 1 ઉમેરો જેમકે જોમેટ્રી મીટરમાં છે એક સેમીકોલન ઉમેરો આને એન્ટર દબાવો.
03:30 ફરીથી એન્ટર દબાવો આને ફાઈલમાં ટાઈપ કરો vertices(વરટાઈસીસ) અને એન્ટર દબાવો .
03:39 ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો .
03:43 ટેબ કી દબાવો અને 0 પોઈન્ટ થી શરૂઆત કરો , ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો.
03:52 0 space 0 space 0 અને એન્ટર દબાવો. ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ ઉમેરો .
04:02 પોઝીટીવ x-axis માં પોઈન્ટ 1 ની તરફે આગળ વધીએ અને 1 space 0 space 0 ઉમેરો અને Enter દબાવો.
04:12 ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ positive x-y plane માં પોઈન્ટ 2 ની તરફે આગળ વધીએ અને 1 space 1 space 0 ઉમેરો અને એન્ટર દબાવો.
04:26 ફરીથી ટેબ કી દબાવો ખુલ્લો અને બંદ કૌંસ પોઝીટીવ y axis માં 3 પોઈન્ટ ઉમેરો ' 0 space 1 space 0 એન્ટર દબાવો.
04:39 ફરીથી ટેબ કી દબાવો આગળની બાજુએ 4th પોઈન્ટ ઉમેરો ખુલ્લો અને બંદ કૌંસ 0 space 0 space 0.1 અને એન્ટર દબાવો.
04:51 તેજ રીતે positive z -axis માં એક યુનિટ વેલ્યુ સાથે અન્ય પોઈન્ટ ઉમેરો.
04:56 બંદ કૌંસ અને તેના પછી એક semicolon ઉમેરો એન્ટર દબાવો ફરીથી એન્ટર દબાવો.
05:03 vertices ના નીચે બોલ્ક છે. ટાઈપ કરો blocks અને એન્ટર દબાવો. ખુલ્લો કૌંસ ઉમેરો અને એન્ટર દબાવો.
05:16 ચાલો હું સ્લાઈડ પર પાછી ફરું.
05:19 નોંધ લો કે Lid driven cavity ને single block ના જેમ લેવામાં આવ્યું છે.
05:24 હવે હું blockmeshdict માં પાછી જાઉં છું.
05:27 Enter the points for the blocks in the clockwise sense
05:31 We are using here hexa hedal blocks for meshing.
05:34 Now type hex leave some space in brackets enter 0 space 1 2 3 4 5 6 7 again leave some space
05:53 Note that for multiple blocks the points will be more.
05:58 After this enter the grid points in the x,y,and z directions
06:02 In brackets open close brakets enter 30 space 30 space 1 leave some space , you can modify the grid as an when needed
06:16 Grid point in z-axis can be taken as one
06:22 Now leave some space and type simple grading leave some space open close bracket enter 1 space 1 space 1
06:36 This is the grid spacing in the x y and z direction. Press Enter
06:43 Insert close bracket, insert a semicolon and press Enter
06:48 Again press Enter. Now type edges, and press Enter
06:55 As this is a simple geometry edges can be kept empty
07:00 Insert open bracket press Enter, close the bracket ,insert a semicolon and press Enter
07:07 Again press Enter. Below edges are the boundary conditions.
07:11 Here you need to enter the boundary name for the faces
07:15 Type boundary and press Enter .
07:19 insert a open bracket and press Enter
07:23 Now let me switch back to the slides
07:26 In the geometry the upper wall is moving and other three walls are fixed.
07:31 The front and back faces are named as empty as this is a 2D problem
07:39 Open the new blockMeshDict file again
07:42 In boundary put the name of the patch as moving wall . Press Enter
07:51 Now Insert a open curly bracket and press Enter
07:56 Now enter the type for the moving wall , enter type space wall
08:06 insert a semicolon and press Enter
08:09 Now insert open bracket, and press Enter. Press the tab key. Open close bracket.
08:20 In this bracket enter the pointfor for faces
08:24 Let me switch to the slide
08:27 Note that order of the points should be in such a way that the thumb should be normal to the face
08:34 And fingers making a curl as shown in the figure .
08:39 The curl can be clockwise or anti- clockwise
08:43 Also note that the points should match with the points inserted in vertices
08:48 Now let me switch back to the new blockmeshdict file .
08:52 Now in the faces enter 3 space 7 space 6 space 2.
09:01 Let me switch back to the slide. These are the point for the moving wall 3,7,6,2.
09:09 Minimise this. Note that you can start from any point on that face. Now press Enter
09:17 Close the bracket again press Enter. Close the curly bracket.
09:22 Another note we need to enter a semi- colon, after you insert the points, a faces now after the curly brackets, press Enter again press Enter
09:35 Now similarly enter boundary condition and faces for the fixed wall
09:40 Being a 2D problem the type of boundary for front and back face can be kept as empty.
09:46 Refer to the figure in the slide. For entering the points. Minimise this
09:52 Insert the closed brackets, put a semicolon and press Enter, again press Enter
09:59 Now type mergePatchPairs and press Enter
10:04 Since their are no patches to merge it can be kept empty
10:08 Insert open close bracket. Insert a semi-colon and press Enter
10:14 We are done with creating the blockmeshdict file. Save this
10:18 The complete blockMeshDict file is as shown here.
10:26 Close both the blockMeshDict files
10:29 Note that the command terminal will not work until blockMeshDict file is closed
10:35 Switch back to the terminal. Now type cd (dot) (dot) twice to return back to the cavity folder. Now Mesh the geometry
10:45 To do this in a terminal type: blockMesh and press Enter
10:53 Now View the geometry by typing in the command terminal paraFoam and press Enter
10:59 This will open the ParaView window
11:03 Now On the left hand side click Apply on object inspector menu thus you can see the geometry.
11:13 Now let me switch back to the slides
11:16 In this tutorial we learnt:
11:18 Creating a simple geometry in OpenFOAM
11:22 Viewing the geometry in Paraview
11:25 This brings us to the end of the tutorial
11:29 As an Assignment
11:31 Change the direction of lid driven cavity ,Change the grid size to 50 50 1and View the geometry in paraview
11:41 Watch the video available at this URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11:44 It summarizes the Spoken Tutorial project.
11:46 If you do not have good bandwidth, you can download and watch it.
11:51 The Spoken Tutorial Project Team
11:53 -Conducts workshops using spoken tutorials
11:55 -Gives certificates to those who pass an online test
11:59 -For more details, please write to contact@spoken-tutorial.org
12:05 Spoken Tutorial project is part of Talk to a Teacher project,
12:09 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
12:15 More information on the same is available at the following URL link http://spoken-tutorial.org/NMEICT-Intro
12:19 This is Rahul Joshi from IIT BOMBAY signing off.Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki