Difference between revisions of "Linux-Old/C2/Desktop-Customization-14.04/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 8: | Line 8: | ||
{| border=1 | {| border=1 | ||
− | | '''Visual Cue''' | + | | '''Visual Cue''' |
| '''Narration''' | | '''Narration''' | ||
Line 104: | Line 104: | ||
|- | |- | ||
| 02.09 | | 02.09 | ||
− | | તમે '''Terminal''' આઇકન ને લોન્ચર પર જોઈ શકો છો '''Launcher.''' | + | | તમે '''Terminal''' આઇકન ને લોન્ચર પર જોઈ શકો છો '''Launcher.''' |
|- | |- | ||
Line 168: | Line 168: | ||
|- | |- | ||
| 03.36 | | 03.36 | ||
− | | આ આપણને ચાર '''quadrants''' ચાર ડેસ્કટોપ સાથે દેખાડે છે. | + | | આ આપણને ચાર '''quadrants''' ચાર ડેસ્કટોપ સાથે દેખાડે છે. |
|- | |- | ||
| 03.40 | | 03.40 | ||
− | | | + | | મૂળભૂત રીતે ઉપરનો ડાબો ભાગ પસંદિત હોય છે. |
|- | |- | ||
| 03.44 | | 03.44 | ||
− | | | + | | આ એ ડેસ્કટોપ છે જેમાં હમણાં આપને કામ કરી રહ્યા છીએ . |
|- | |- | ||
| 03.48 | | 03.48 | ||
− | | | + | | ચાલો હવે બીજા ડેસ્કટોપ પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો. |
|- | |- | ||
| 03.53 | | 03.53 | ||
− | | | + | | હવે લોન્ચર પર સીથ ટર્મિનલ પર ક્લિક કરીને તેને ખોલો. |
|- | |- | ||
| 03.59 | | 03.59 | ||
− | | | + | | હવે ફરીથી '''Workspace Switcher ''પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.02 | | 04.02 | ||
− | | | + | | હવે તમને બીજા '''Workspace Switcher''' પર ટર્મિનલ અને પ્રથમ પર ડેસ્કટોપ છે. |
|- | |- | ||
| 04.09 | | 04.09 | ||
− | | | + | | આ રીતે મેં ઘણા બધા ડેસ્કટોપ પર એક સાથે કાર્ય કરી શકો છો. |
|- | |- | ||
| 04.12 | | 04.12 | ||
− | | | + | | ચાલો હવે પ્રથમ ડેસ્કટોપ પર પાછા જઈએ. |
|- | |- | ||
| 04.15 | | 04.15 | ||
− | | ''' | + | | '''Launcher.''' પર '''Trash''' એ એક વધુ મહત્વનું ફીચર છે. |
|- | |- | ||
| 04.19 | | 04.19 | ||
− | | '''Trash''' | + | | '''Trash''' બધી ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે. |
|- | |- | ||
| 04.23 | | 04.23 | ||
− | | | + | | '''Trash.''' જો આપણાથી કોઈ ફાઈલ ભૂલ થી ડીલીટ થાય છે તો આપણે તેને '''Trash.''' થી પછી મેળવી શકીએ છીએ. |
|- | |- | ||
| 04.28 | | 04.28 | ||
− | | | + | | ' આને બતાડવા માટે હું મારી ડેસ્કટોપ પર સ્તિથ '''DIW ''' ફાઈલ ને ડીલીટ કરું છું. |
|- | |- | ||
| 04.33 | | 04.33 | ||
− | | | + | | ફાઈલ પર જમણું ક્લિક કરો અને '''Move to Trash.''' વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.38 | | 04.38 | ||
− | | | + | | તેન પાછી મેળવવા માટે ફક્ત લોન્ચર પરથી '''Trash icon ''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.43 | | 04.43 | ||
− | | | + | | '''Trash ''' ફોલ્ડર ખુલે છે. |
|- | |- | ||
| 04.46 | | 04.46 | ||
− | | | + | | '''file, ''' પસંદ કરો જમણું ક્લિક કરો અને '''Restore''' અને પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04.50 | | 04.50 | ||
− | | | + | | '''Trash ''' વિન્ડો ને બંદ કરીને ડેસ્કટોપ પર પાછા આવો. |
|- | |- | ||
| 04.54 | | 04.54 | ||
− | | | + | | આપણે જોઈ ન્શાકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે પાછી દેખાય છે. |
|- | |- | ||
| 04.59 | | 04.59 | ||
− | | | + | | ફાઈલ ને હમેશ માટે તમારા સીસ્ટમ થી દીલતી કરવા માટે પ્રથમ તેને પસંદ કરો અને '''Shift+Delete.''' ને દબાવો. |
|- | |- | ||
| 05.07 | | 05.07 | ||
− | | | + | | તમને '''Are you sure want to permanently delete DIW''' તરીકે પૂછતો એક ડાયીલોગ બોક્સ દેખાશે .'''Delete''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05.15 | | 05.15 | ||
− | | | + | | '''Trash ''' આઇકન પર ફરીથી ક્લિક કરો. |
|- | |- | ||
| 05.18 | | 05.18 | ||
− | | | + | | આપણને તે ફાઈલ '''Trash ''' ફોલ્ડર માં નહી મળે કેમેકે આપણે તેને આપણા સીસ્ટમ થી હમેંશ માટે ડીલીટ કરી છે. |
|- | |- | ||
| 05.24 | | 05.24 | ||
− | | | + | | હવે હું ડેસ્કટોપના ઉપરના જમના ખૂણા ની અમુક એપ્લીશેન વિષે બતાવું. |
|- | |- | ||
| 05.31 | | 05.31 | ||
− | | | + | | પર્થ છે '''Internet connectivity. ''' |
|- | |- | ||
Line 272: | Line 272: | ||
|- | |- | ||
| 05.39 | | 05.39 | ||
− | | | + | | તમે આને અહી જોઈ શકો છો. |
|- | |- |
Revision as of 11:49, 23 October 2015
Title of script: Desktop Customization
Author: Gaurav
Keywords:
Visual Cue | Narration |
00.01 | નમસ્તે મિત્રો ઉબ્નટુ લીનક્સમાં Desktop Customization પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું
|
00.27 | આ માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux OS 14.10 |
00.34 | ચાલો Launcher. સાથે શરૂઆત કરીએ. |
00.36 | Launcher એ ઉબુન્ટુ લીનક્સ ડેસ્કટોપના ડાબી બાજુના ડીફોલ્ટ પેનલ છે જે મૂળભૂત એપ્લીકેશન ધરાવે છે. |
00.44 | વારે ઘડીએ વપરાતા એપ્લીકેશન માટે Launcher તેને સરળ બનાવે છે. |
00.49 | તો આપણે ફક્ત "desktop shortcut" ના Launcher પર ક્લિક કરીને પ્રોગ્રામને લોન્ચ કરી શકીએ છીએ. |
00.56 | Launcher મૂળભૂત રીતે અમુક એપ્લીકેશનો ધરાવે છે. |
01.00 | ચાલો જરૂરિયાત અનુસાર Launcher ને કસ્ટમાઇઝ કરીએ. |
01.06 | મારા નિયમિત કામ તરીકે મારી જરૂરિયાત એપ્લીકેશન છે Terminal, LibreOffice Writer, Gedit અને બીજા ઘણા . |
01.15 | ચાલો આ એપ્લીકેશનો Launcher. પર ઉમેરીએ. |
01.19 | આ કરવા પહેલા મને જે અમુક એપ્લીકેશનો નથી જોતા તેને કાઢી નાખું. |
01.25 | હું VLC એપ્લીકેશન ને કાઢવા ઈચ્છું છું |
01.30 | VLC એપ્લીકેશન પર જમણું ક્લિક કરો અને Unlock from Launcher. પસંદ કરો. |
01.37 | તમે જોઈ શકો છો કે VLC એપ્લીકેશન આઇકન હવે લોન્ચરથી નીકળી છે. |
01.43 | તે જ રીતે જે એપ્લીકેશન આપણે વારંવાર નથી વાપરતા તેને કાઢી શકાય છે. |
01.49 | જેવું તમે અહી જોઈ થયા છીએ મેં મારા ડેસ્કટોપના લોન્ચર થી અમુક એપ્લીકેશન કાઢી નાખી છે. |
01.55 | હવે હું લોન્ચર પર ટર્મિનલ શોર્ટક્ટ ઉમેરીશ. |
02.00 | Dash Home. પર ક્લિક કરો. |
02.02 | search bar, માં ટાઈપ કરો “terminal”. |
02.05 | Terminal આઇકન ને kholwa માટે તે પર ક્લિક કરો . |
02.09 | તમે Terminal આઇકન ને લોન્ચર પર જોઈ શકો છો Launcher. |
02.13 | લોન્ચર પર ટર્મિનલ આઇકન ફિક્સ કરવા માટે પ્રથમ તે પર જમણું ક્લિક કરો. |
02.18 | પછી Lock to Launcher. પર ક્લિક કરો. |
02.21 | લોન્ચર પર એપ્લીકેશન શોર્ટક્ટ ફિક્સ કરવા બીજો માર્ગ છે.ડ્રેગીંગ અને ડ્રોપીંગ. હવે હું આને બતાડીશ. |
02.30 | Dash Home ખોલો અને search bar, માં ટાઈપ કરો libreOffice. |
02.37 | LibreOffice આઇકન ને Launcher. પર ડ્રેગ કરો. |
02.42 | જેમ જ આપણે આ કરીએ છીએ “Drop to Add application”. ના સાથે ટેક્સ્ટ દેખાઈ શકે છે .જો નથી દેખાતો તો પણ કોઈ ચિંતા ના કરો. |
02.51 | હવે LibreOffice આઇકન ને લોન્ચર પર ડ્રોપ કરો. |
02.55 | તમે જોઈ શકો છો કે શોર્ટ ક્ટ 'હવે લોન્ચર પર ઉમેરાયું છે. |
03.00 | આ રીતે આપણે લોન્ચર પર શોર્ટક્ટ ઉમેરી શકીએ છીએ. |
03.04 | Ubuntu Linux OS માં વધુ એક મહ્ત્વપૂર્ણ ફીચર છે multiple desktop અથવા Workspace Switcher. |
03.12 | અમુક વખતે આપણે ઘણી બધી એપ્લીકેશનો પર એક સાથે કાર્ય કરે છે. |
03.17 | અને આપણને એક એપ્લીકેશનથી બીજા પર જવા માટે કદાચ અઘરું પડે છે. |
03.22 | આને વધુ સરળ બનાવવા માટે આપણે Workspace Switcher. વાપરી શકીએ છીએ. |
03.27 | ચાલો Launcher પર પાછા જઈએ. |
03.30 | Launcher, પર સ્તિથ Workspace Switcher આઇકન છે.તે પર ક્લિક કરો . |
03.36 | આ આપણને ચાર quadrants ચાર ડેસ્કટોપ સાથે દેખાડે છે. |
03.40 | મૂળભૂત રીતે ઉપરનો ડાબો ભાગ પસંદિત હોય છે. |
03.44 | આ એ ડેસ્કટોપ છે જેમાં હમણાં આપને કામ કરી રહ્યા છીએ . |
03.48 | ચાલો હવે બીજા ડેસ્કટોપ પર ડબલ ક્લિક કરીને તેને પસંદ કરો. |
03.53 | હવે લોન્ચર પર સીથ ટર્મિનલ પર ક્લિક કરીને તેને ખોલો. |
03.59 | હવે ફરીથી 'Workspace Switcher પર ક્લિક કરો. |
04.02 | હવે તમને બીજા Workspace Switcher પર ટર્મિનલ અને પ્રથમ પર ડેસ્કટોપ છે. |
04.09 | આ રીતે મેં ઘણા બધા ડેસ્કટોપ પર એક સાથે કાર્ય કરી શકો છો. |
04.12 | ચાલો હવે પ્રથમ ડેસ્કટોપ પર પાછા જઈએ. |
04.15 | Launcher. પર Trash એ એક વધુ મહત્વનું ફીચર છે. |
04.19 | Trash બધી ડીલીટ કરેલ ફાઈલ અને ફોલ્ડર ધરાવે છે. |
04.23 | Trash. જો આપણાથી કોઈ ફાઈલ ભૂલ થી ડીલીટ થાય છે તો આપણે તેને Trash. થી પછી મેળવી શકીએ છીએ. |
04.28 | ' આને બતાડવા માટે હું મારી ડેસ્કટોપ પર સ્તિથ DIW ફાઈલ ને ડીલીટ કરું છું. |
04.33 | ફાઈલ પર જમણું ક્લિક કરો અને Move to Trash. વિકલ્પ પર ક્લિક કરો. |
04.38 | તેન પાછી મેળવવા માટે ફક્ત લોન્ચર પરથી Trash icon પર ક્લિક કરો. |
04.43 | Trash ફોલ્ડર ખુલે છે. |
04.46 | file, પસંદ કરો જમણું ક્લિક કરો અને Restore અને પર ક્લિક કરો. |
04.50 | Trash વિન્ડો ને બંદ કરીને ડેસ્કટોપ પર પાછા આવો. |
04.54 | આપણે જોઈ ન્શાકીએ છીએ કે જે ફાઈલ આપણે ડીલીટ કરી હતી તે હવે પાછી દેખાય છે. |
04.59 | ફાઈલ ને હમેશ માટે તમારા સીસ્ટમ થી દીલતી કરવા માટે પ્રથમ તેને પસંદ કરો અને Shift+Delete. ને દબાવો. |
05.07 | તમને Are you sure want to permanently delete DIW તરીકે પૂછતો એક ડાયીલોગ બોક્સ દેખાશે .Delete પર ક્લિક કરો. |
05.15 | Trash આઇકન પર ફરીથી ક્લિક કરો. |
05.18 | આપણને તે ફાઈલ Trash ફોલ્ડર માં નહી મળે કેમેકે આપણે તેને આપણા સીસ્ટમ થી હમેંશ માટે ડીલીટ કરી છે. |
05.24 | હવે હું ડેસ્કટોપના ઉપરના જમના ખૂણા ની અમુક એપ્લીશેન વિષે બતાવું. |
05.31 | પર્થ છે Internet connectivity. |
05.34 | Connection is established if you are connected to any Lan or Wifi network. |
05.39 | તમે આને અહી જોઈ શકો છો. |
05.42 | You can select the network which you have access to. |
05.46 | To Enable/ Disable the network, check/uncheck the Enable Networking option. |
05.52 | We can also edit the networks using Edit Connections option. |
05.57 | Next option is Sound. Click on it. |
06.00 | You can see a slider here. This helps us to increase or decrease the audio level, as per our choice. |
06.07 | We can further adjust the sound level of our system by clicking on Sound Settings. |
06.14 | Explore the settings in this window on your own. |
06.17 | Next icon is Time & Date. |
06.20 | If we click on this icon, the calendar opens up. We can see the current date, month and year here. |
06.29 | Arrow buttons allow us to move to other months and years, as per our choice. |
06.35 | We can edit date and time by clicking on Time & Date Settings. Explore this option further on your own. |
06.44 | Next, click on the wheel icon. |
06.47 | Here we can see some shortcut options along with Log Out and Shut Down options. |
06.53 | We can also see all the User accounts available in our system. |
06.59 | We can switch to whichever user account we wish to, by clicking on that particular user. |
07.05 | Let us summarise. |
07.07 | In this tutorial we have learnt
|
07.26 | The video at the following link summarises the Spoken Tutorial Project. Please watch it. |
07.32 | The Spoken Tutorial Project team conducts workshops and gives certificates on passing online tests. |
07.39 | For details, please write to us. |
07.42 | Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Govt of India. More information on this mission is available at the following link. |
07.53 | This tutorial is contributed by Gaurav Shinde and Praveen S. Thankyou for Joining. |