Difference between revisions of "PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 10: Line 10:
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|  આ  ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
+
|  આ  ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:'''Linux''' પર '''XAMPP''' કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. '''php''' ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી.  
'''Linux''' પર '''XAMPP''' કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
+
'''php''' ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી.  
+
  
 
|-
 
|-
 
|00:18
 
|00:18
 
|  આ  ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
 
|  આ  ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
* '''Ubuntu Linux OS 14.04'''
+
'''Ubuntu Linux OS 14.04''', '''FireFox''' વેબ બ્રાઉઝર અને '''Gedit''' ટેક્સ્ટ એડિટર
* '''FireFox''' વેબ બ્રાઉઝર અને  
+
* '''Gedit''' ટેક્સ્ટ એડિટર
+
  
 
|-
 
|-
 
|00:32
 
|00:32
|  '''XAMPP''',ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે  -  
+
|  '''XAMPP''',ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે  - કાર્ય કરતું  '''Internet''' કનેક્શન અને તમારા કમ્પ્યુટરનું  '''Admin''' એક્સેસ .  
* કાર્ય કરતું  '''Internet''' કનેક્શન અને  
+
* તમારા કમ્પ્યુટરનું  '''Admin''' એક્સેસ .  
+
  
 
|-
 
|-
Line 38: Line 32:
 
|00:58
 
|00:58
 
|| '''XAMPP'''સમાવેછે :
 
|| '''XAMPP'''સમાવેછે :
* '''Apache HTTP Server'''    
+
'''Apache HTTP Server''', '''MySQL database''', '''PHP''' અને '''Perl'''  માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો  સમાવે છે.
* '''MySQL database'''
+
* '''PHP''' અને '''Perl'''  માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો  સમાવે છે.
+
  
 
|-
 
|-
Line 192: Line 184:
 
|-
 
|-
 
|05:05
 
|05:05
| '''Apache's root directory''' એ  
+
| '''Apache's root directory''' એ '''/opt/lampp/htdocs ''' અથવા , '''/var/www''', આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
* '''/opt/lampp/htdocs ''' અથવા  
+
* '''/var/www''', આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
+
  
 
|-
 
|-
Line 326: Line 316:
 
|-
 
|-
 
|09:27
 
|09:27
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -
+
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -'''XAMPP services''' ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું.  
'''XAMPP services''' ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું.  
+
 
'''PHP file''' ને કેવી રીતે બનાવવી અને રન કરવી.
+
'''PHP file''' ને કેવી રીતે બનાવવી અને રન કરવી.
  
 
|-
 
|-
Line 336: Line 326:
 
|-
 
|-
 
|09:55
 
|09:55
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.  જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.  જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો.  
  
 
|-
 
|-

Latest revision as of 18:27, 28 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો લીનક્સ પર XAMPP [ઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:Linux પર XAMPP કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. php ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 14.04, FireFox વેબ બ્રાઉઝર અને Gedit ટેક્સ્ટ એડિટર

00:32 XAMPP,ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે - કાર્ય કરતું Internet કનેક્શન અને તમારા કમ્પ્યુટરનું Admin એક્સેસ .
00:41 તમને લીનક્સ કમાંડ નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ ,માટે અમારી વેબ સાઈટ નો સંદર્ભ લો.
00:52 XAMPP એક મફત અને Open sourceવેબ સર્વર પેકેજ છે.
00:58 XAMPPસમાવેછે :

Apache HTTP Server, MySQL database, PHP અને Perl માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે.

01:12 XAMPP ઇન્સ્ટોલ કરવા માટે કરવા માટે સરળ છે. GNU/Linux, Mac, Windows અને Solaris ઓપેરેટીંગ સીસ્ટમ માટે ઉપલબ્ધ છે.
01:23 ચાલો લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરીએ.
01:27 તમારા મશીન પર વેબ બ્રાઉઝર ખોલો.
01:31 Address bar માં ટાઈપ કરો : https://www.apachefriends.org/download.html અને Enter દબાવો.
01:44 પેજ ને નીચે સ્ક્રોલ કરો.
01:47 અહી XAMPP બધા ઓપરેટીંગ સીસ્ટમ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે.
01:53 XAMPP for Linux વિભાગ પર જાવ તમે . તમે વિભાગXampp નું હમણાં નું વર્જન જોઈ શકો છો. Y
02:01 મારું સીસ્ટમ 64bit OS છે. તો 5.5.19 / PHP 5.5.19 વર્જન અંતર્ગત,
02:11 હું Download (64 bit) પસંદ કરીશ.
02:15 ડાઉનલોડ શરુ થાય છે.
02:18 મેં આને પહેલાથી જ મારા Downloads ફોલ્ડરમાં સેવ કરેલ છે.
02:24 તો હું આ ડાઉનલોડના પગલા ને સ્કીપ કરું છું.
02:28 હવે terminal ખોલો.
02:31 ટર્મિનલ પર કમાંડ ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો.
02:40 આ વર્તમાન ડિરેક્ટરીને Downloads માં બદલશે.
02:46 હવે કમાંડ ટાઈપ કરો ls અને Enter દબાવો.
02:51 Downloads ફોલ્ડરનું કન્ટેન્ટ દ્રશ્યમાન કરશે.
02:56 અહી આપણી XAMPP ઈંસ્ટોલેશન ફાઈલ છે.
03:00 ચાલો ફાઈલને એક્ઝેક્યુટેબલ પરવાનગી આપીએ
03:04 જેથી આપણે ફાઈલ રન કરી શકીએ ટાઈપ કરો chmod space +x space filename અને Enter દબાવો.
03:18 હવે ફાઈલને રન કરવા માટે ટાઈપ કરો ,sudo' space dot slash (./) filename અને Enter દબાવો.
03:29 આવશ્યક હોય admin password ઉમેરો.
03:34 Setup wizard ડાઈલોગ બોક્સ .
03:38 જ્યાં જરૂરી છે ત્યાં Next બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો.
03:46 Learn more about Bitnami for XAMPP ચેક બોક્સને અન ચેક કરો.
03:52 Next પર ક્લિક કરો.
03:54 એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો Launch XAMPP ચેક બોક્સને અન ચેક કરો. અને Finish પર ક્લિક કરો.
04:04 આ ઈંસ્ટોલેશન સીસ્ટમના opt ફોલ્ડરમાં એક lampp ફોલ્ડર બનાવશે.
04:12 ચાલો ત્યાં જઈને તેને જોઈએ.
04:15 ડાબી બાજુના launcher થી Files ફોલ્ડર આઇકન પર ક્લિક કરો.
04:21 ડાબા પેનલ પર Devices સેક્શન અંતર્ગત Computer પર ક્લિક કરો.
04:29 તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો opt ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
04:38 અહી lampp ફોલ્ડર છે તેને ખોલો.
04:44 અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ.
04:48 htdocs નામક ફોલ્ડર ને પસંદ કરો .
04:53 આ આપણી Web server Appache's root directory છે.
04:58 આપણી PHP કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે.
05:05 Apache's root directory/opt/lampp/htdocs અથવા , /var/www, આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
05:24 To make htdocs ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે.
05:30 તો ટર્મિનલ પર ટાઈપ કરો: sudo chmod 777 -R /opt/lampp/htdocs અને Enter દબાવો.
05:56 admin password જો આવશ્યક હોય તો આપો.
06:00 ચાલો હવે જોઈએ Xampp રન થાય છે કે નહી.
06:04 વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો localhost અને એન્ટર દબાવો.
06:15 “Unable to connect” આવો મેસેજ આ દેખાડશે .
06:20 એવું લાગે છે કે Xampp સર્વિસ રન નથી થયી રહી.
06:23 સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: sudo /opt/lampp/lampp start અને એન્ટર દબાવો.
06:40 admin password જો આવશ્યક હોય તો આપો.
06:44 Xampp services ને શરુ કરશે.
06:47 વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો.
06:52 આ અહી છે ! Xampp ની વેલકમ સ્ક્રીન.
06:56 તે આપણને મૂળભૂત ભાષા પસંદ કરવાનું કહે છે હું English પસંદ કરું છું.
07:03 Xampp હવે સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યું છે.
07:06 ચાલો php નું સેપ્લ કોડ લખીને રન કરીએ.
07:11 htdocs માં એક phpacademy નામક ફોલ્ડર બનાવો.
07:16 ભવિષ્યમાં હું મારી બધી php ફાઈલ આ ફોલ્ડરમાં સંગ્રહીશ.
07:23 આ મને આ વાતની ખાતરી કરવાશે કે મારી ફાઈલ કોઈ બીજા દ્વારા ઓવર રાઈટ નહી થશે.
07:30 phpacademy ફોલ્ડર ખોલો . ચાલો php ફાઈલ બનાવીએ .
07:37 જમણું ક્લિક કરો અને New Document પસંદ કરો.તેને demo.php નામ આપો.
07:48 demo.php in Gedit text editor માં demo.php ખોલો .
07:53 તમે તમારા પસંદ નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
07:59 ટાઈપ કરો : less than question mark php enter echo space in double quotes "Hello India” semicolon enter question mark greater than
08:20 ફાઈલને સેવ કરવા માટે Ctrl અને S કી એક સાથે દબાવો.
08:27 વેબ બ્રાઉઝર પર પાછા જાવ.
08:29 એડ્રેસ બાર માં ટાઈપ કરો localhost/phpacademy અને Enter દબાવો.
08:40 phpacademy ફોલ્ડર માની ફાલીઓની યાદી દેખાડશે.
08:47 અહી આપણી demo.php; ફાઈલ છે તે પર ક્લિક કરો.
08:53 Hello India મેસેજ દેખાય છે.
08:57 Xampp services ને અટકાવવા માટે , ટર્મિનલ પર ટાઈપ કરો : sudo /opt/lampp/lampp stop અને Enter દબાવો.
09:13 આવશ્યક હોય admin password ઉમેરો.
09:17 XAMPP services કાર્ય કરવાનું બંદ થાય છે. જયારે પણ તમે આને ફરી રન કરવાનું ઈચ્છો તો Xampp ફરીથી ચાલુ કરવાનું યાદ રાખો.
09:27 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -XAMPP services ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું.

PHP file ને કેવી રીતે બનાવવી અને રન કરવી.

09:45 આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો.
10:06 Spoken Tutorial Project માટે ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવા માં આવ્યો છે.
10:13 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
10:19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya