Difference between revisions of "PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 246: Line 246:
 
|-
 
|-
 
|06:56
 
|06:56
|It will ask us to choose the default language. I will select '''English'''.  
+
| તે આપણને મૂળભૂત ભાષા પસંદ કરવાનું કહે છે હું '''English''' પસંદ કરું છું.
  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
| '''Xampp '''is running perfectly now.
+
| '''Xampp ''' હવે સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યું છે.
  
 
|-
 
|-
 
|07:06
 
|07:06
|Let's write a sample '''php''' code and '''run''' it.
+
| ચાલો '''php''' નું સેપ્લ કોડ લખીને રન કરીએ.
  
 
|-
 
|-
 
|07:11
 
|07:11
| In '''htdocs''', let's create a folder named '''phpacademy'''.
+
| '''htdocs''' માં એક '''phpacademy''' નામક ફોલ્ડર બનાવો.
  
 
|-
 
|-
 
|07:16
 
|07:16
|In future, I will '''save''' all my '''php''' files in this folder.
+
| ભવિષ્યમાં હું મારી બધી  '''php''' ફાઈલ આ ફોલ્ડરમાં સંગ્રહીશ.  
  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
|This is to ensure that my files don't get over-written by someone else.
+
| આ મને આ વાતની ખાતરી કરવાશે કે મારી ફાઈલ કોઈ બીજા દ્વારા ઓવર રાઈટ નહી થશે.
  
 
|-
 
|-
 
|07:30
 
|07:30
| Open the '''phpacademy''' folder. Let us create a '''php''' file.
+
| '''phpacademy''' ફોલ્ડર ખોલો . ચાલો '''php''' ફાઈલ બનાવીએ .
  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
|Right-click and select '''New Document''' and '''Empty document'''. Name it as '''demo.php'''.
+
| જમણું ક્લિક કરો અને '''New Document''' પસંદ કરો.તેને '''demo.php''' નામ આપો.  
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|Open the '''demo.php''' in '''Gedit text editor'''.
+
| '''demo.php''' in '''Gedit text editor''' માં  '''demo.php''' ખોલો .
  
 
|-
 
|-
 
|07:53
 
|07:53
|You can use any editor of your choice.
+
|તમે તમારા પસંદ નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
  
 
|-
 
|-
 
|07:59
 
|07:59
| Type: less than question mark '''php''' enter '''echo''' space in double quotes "Hello India” semicolon enter question mark greater than'''
+
| ટાઈપ કરો : less than question mark '''php''' enter '''echo''' space in double quotes "Hello India” semicolon enter question mark greater than'''
  
 
|-
 
|-
 
|08:20
 
|08:20
| To '''save''' the file, press '''Ctrl ''' and ''' S''' keys simultaneously.
+
| ફાઈલને સેવ કરવા માટે '''Ctrl ''' અને  ''' S''' કી એક સાથે દબાવો.
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
| Go back to the web browser.
+
| વેબ બ્રાઉઝર પર પાછા જાવ.
  
 
|-
 
|-
 
|08:29
 
|08:29
|In the address bar, type: '''localhost/phpacademy'''  and press '''Enter'''.
+
| એડ્રેસ બાર માં ટાઈપ કરો  '''localhost/phpacademy'''  અને  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
|08:40
 
|08:40
| This will display the list of files inside the '''phpacademy''' folder.
+
| '''phpacademy''' ફોલ્ડર માની ફાલીઓની યાદી દેખાડશે.
  
 
|-
 
|-
 
|08:47
 
|08:47
|Here is our file '''demo.php'''; click on it.
+
| અહી આપણી  '''demo.php'''; ફાઈલ છે તે પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:53
 
|08:53
|Message '''Hello India''' is displayed.
+
| '''Hello India''' મેસેજ દેખાય છે.
  
 
|-
 
|-
 
|08:57
 
|08:57
| To stop '''Xampp services''', type on the '''terminal''': '''sudo /opt/lampp/lampp stop''' and press '''Enter'''.
+
| '''Xampp services''' ને અટકાવવા માટે , ટર્મિનલ પર ટાઈપ કરો : '''sudo /opt/lampp/lampp stop''' અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
|09:13
 
|09:13
|Enter the '''admin password''' if required.
+
|આવશ્યક  હોય '''admin password''' ઉમેરો.  
  
 
|-
 
|-
 
|09:17
 
|09:17
|'''XAMPP services''' will stop running. Whenever you wish to run '''Xampp''' again in future, remember to start it first.
+
|'''XAMPP services''' કાર્ય કરવાનું બંદ થાય છે. જયારે પણ તમે આને ફરી રન કરવાનું ઈચ્છો તો '''Xampp''' ફરીથી ચાલુ કરવાનું યાદ રાખો.
  
 
|-
 
|-
 
|09:27
 
|09:27
| Let us summarize. In this tutorial, we have learnt-
+
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -
* How to install, start and stop '''XAMPP services'''.
+
* '''XAMPP services''' ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું.  
* How to create and run a '''PHP file'''.
+
* '''PHP file''' ને કેવી રીતે બનાવવી અને રન કરવી.
  
 
|-
 
|-
 
|09:45
 
|09:45
|This video summarizes the '''Spoken Tutorial project'''. If you do not have good bandwidth, you can download and watch it.
+
|આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
|09:55
 
|09:55
| The '''Spoken Tutorial Project''' Team conducts workshops and gives certificates. For details, please write to us.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો.  
  
 
|-
 
|-
 
|10:06
 
|10:06
| '''Spoken Tutorial Project''' is funded by NMEICT, MHRD, Government of India.
+
| '''Spoken Tutorial Project''' માટે ફાળો  '''NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા આપવા માં આવ્યો છે.  
 
+
 
|-
 
|-
 
|10:13
 
|10:13
|More information on this mission is available at the link shown.
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
  
 
|-
 
|-
 
|10:19
 
|10:19
|This is Kavita Kharad from IIT Bombay, signing off. Thank you for joining.  
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Revision as of 15:07, 20 October 2015

Time Narration
00:01 નમસ્તે મિત્રો લીનક્સ પર XAMPP [ઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
  • Linux પર XAMPP કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
  • php ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux OS 14.04
  • FireFox વેબ બ્રાઉઝર અને
  • Gedit ટેક્સ્ટ એડિટર
00:32 XAMPP,ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે -
  • કાર્ય કરતું Internet કનેક્શન અને
  • તમારા કમ્પ્યુટરનું Admin એક્સેસ .
00:41 તમને લીનક્સ કમાંડ નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ ,માટે અમારી વેબ સાઈટ નો સંદર્ભ લો.
00:52 XAMPP એક મફત અને Open sourceવેબ સર્વર પેકેજ છે.
00:58 XAMPPસમાવેછે :
  • Apache HTTP Server
  • MySQL database
  • PHP અને Perl માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે.
01:12 XAMPP ઇન્સ્ટોલ કરવા માટે કરવા માટે સરળ છે. GNU/Linux, Mac, Windows અને Solaris ઓપેરેટીંગ સીસ્ટમ માટે ઉપલબ્ધ છે.
01:23 ચાલો લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરીએ.
01:27 તમારા મશીન પર વેબ બ્રાઉઝર ખોલો.
01:31 Address bar માં ટાઈપ કરો : https://www.apachefriends.org/download.html અને Enter દબાવો.
01:44 પેજ ને નીચે સ્ક્રોલ કરો.
01:47 અહી XAMPP બધા ઓપરેટીંગ સીસ્ટમ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે.
01:53 XAMPP for Linux વિભાગ પર જાવ તમે . તમે વિભાગXampp નું હમણાં નું વર્જન જોઈ શકો છો. Y
02:01 મારું સીસ્ટમ 64bit OS છે. તો 5.5.19 / PHP 5.5.19 વર્જન અંતર્ગત,
02:11 હું Download (64 bit) પસંદ કરીશ.
02:15 ડાઉનલોડ શરુ થાય છે.
02:18 મેં આને પહેલાથી જ મારા Downloads ફોલ્ડરમાં સેવ કરેલ છે.
02:24 તો હું આ ડાઉનલોડના પગલા ને સ્કીપ કરું છું.
02:28 હવે terminal ખોલો.
02:31 ટર્મિનલ પર કમાંડ ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો.
02:40 આ વર્તમાન ડિરેક્ટરીને Downloads માં બદલશે.
02:46 હવે કમાંડ ટાઈપ કરો ls અને Enter દબાવો.
02:51 Downloads ફોલ્ડરનું કન્ટેન્ટ દ્રશ્યમાન કરશે.
02:56 અહી આપણી XAMPP ઈંસ્ટોલેશન ફાઈલ છે.
03:00 ચાલો ફાઈલને એક્ઝેક્યુટેબલ પરવાનગી આપીએ
03:04 જેથી આપણે ફાઈલ રન કરી શકીએ ટાઈપ કરો chmod space +x space filename અને Enter દબાવો.
03:18 હવે ફાઈલને રન કરવા માટે ટાઈપ કરો ,sudo' space dot slash (./) filename અને Enter દબાવો.
03:29 આવશ્યક હોય admin password ઉમેરો.
03:34 Setup wizard ડાઈલોગ બોક્સ .
03:38 જ્યાં જરૂરી છે ત્યાં Next બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો.
03:46 Learn more about Bitnami for XAMPP ચેક બોક્સને અન ચેક કરો.
03:52 Next પર ક્લિક કરો.
03:54 એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો Launch XAMPP ચેક બોક્સને અન ચેક કરો. અને Finish પર ક્લિક કરો.
04:04 આ ઈંસ્ટોલેશન સીસ્ટમના opt ફોલ્ડરમાં એક lampp ફોલ્ડર બનાવશે.
04:12 ચાલો ત્યાં જઈને તેને જોઈએ.
04:15 ડાબી બાજુના launcher થી Files ફોલ્ડર આઇકન પર ક્લિક કરો.
04:21 ડાબા પેનલ પર Devices સેક્શન અંતર્ગત Computer પર ક્લિક કરો.
04:29 તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો opt ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
04:38 અહી lampp ફોલ્ડર છે તેને ખોલો.
04:44 અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ.
04:48 htdocs નામક ફોલ્ડર ને પસંદ કરો .
04:53 આ આપણી Web server Appache's root directory છે.
04:58 આપણી PHP કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે.
05:05 Apache's root directory
  • /opt/lampp/htdocs અથવા
  • /var/www, આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
05:24 To make htdocs ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે.
05:30 તો ટર્મિનલ પર ટાઈપ કરો: sudo chmod 777 -R /opt/lampp/htdocs અને Enter દબાવો.
05:56 admin password જો આવશ્યક હોય તો આપો.
06:00 ચાલો હવે જોઈએ Xampp રન થાય છે કે નહી.
06:04 વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો localhost અને એન્ટર દબાવો.
06:15 “Unable to connect” આવો મેસેજ આ દેખાડશે .
06:20 એવું લાગે છે કે Xampp સર્વિસ રન નથી થયી રહી.
06:23 સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: sudo /opt/lampp/lampp start અને એન્ટર દબાવો.
06:40 admin password જો આવશ્યક હોય તો આપો.
06:44 Xampp services ને શરુ કરશે.
06:47 વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો.
06:52 આ અહી છે ! Xampp ની વેલકમ સ્ક્રીન.
06:56 તે આપણને મૂળભૂત ભાષા પસંદ કરવાનું કહે છે હું English પસંદ કરું છું.
07:03 Xampp હવે સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યું છે.
07:06 ચાલો php નું સેપ્લ કોડ લખીને રન કરીએ.
07:11 htdocs માં એક phpacademy નામક ફોલ્ડર બનાવો.
07:16 ભવિષ્યમાં હું મારી બધી php ફાઈલ આ ફોલ્ડરમાં સંગ્રહીશ.
07:23 આ મને આ વાતની ખાતરી કરવાશે કે મારી ફાઈલ કોઈ બીજા દ્વારા ઓવર રાઈટ નહી થશે.
07:30 phpacademy ફોલ્ડર ખોલો . ચાલો php ફાઈલ બનાવીએ .
07:37 જમણું ક્લિક કરો અને New Document પસંદ કરો.તેને demo.php નામ આપો.
07:48 demo.php in Gedit text editor માં demo.php ખોલો .
07:53 તમે તમારા પસંદ નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
07:59 ટાઈપ કરો : less than question mark php enter echo space in double quotes "Hello India” semicolon enter question mark greater than
08:20 ફાઈલને સેવ કરવા માટે Ctrl અને S કી એક સાથે દબાવો.
08:27 વેબ બ્રાઉઝર પર પાછા જાવ.
08:29 એડ્રેસ બાર માં ટાઈપ કરો localhost/phpacademy અને Enter દબાવો.
08:40 phpacademy ફોલ્ડર માની ફાલીઓની યાદી દેખાડશે.
08:47 અહી આપણી demo.php; ફાઈલ છે તે પર ક્લિક કરો.
08:53 Hello India મેસેજ દેખાય છે.
08:57 Xampp services ને અટકાવવા માટે , ટર્મિનલ પર ટાઈપ કરો : sudo /opt/lampp/lampp stop અને Enter દબાવો.
09:13 આવશ્યક હોય admin password ઉમેરો.
09:17 XAMPP services કાર્ય કરવાનું બંદ થાય છે. જયારે પણ તમે આને ફરી રન કરવાનું ઈચ્છો તો Xampp ફરીથી ચાલુ કરવાનું યાદ રાખો.
09:27 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -
  • XAMPP services ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું.
  • PHP file ને કેવી રીતે બનાવવી અને રન કરવી.
09:45 આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો.
10:06 Spoken Tutorial Project માટે ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવા માં આવ્યો છે.
10:13 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
10:19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya