Difference between revisions of "PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 72: Line 72:
 
|-
 
|-
 
|02:01
 
|02:01
|  મારું સીસ્ટમ '''64bit OS''' છે. તો  '''1.8.3 / PHP 5.5.19''' વર્જન અંતર્ગત,
+
|  મારું સીસ્ટમ '''64bit OS''' છે. તો  '''5.5.19 / PHP 5.5.19''' વર્જન અંતર્ગત,
  
 
|-
 
|-
Line 136: Line 136:
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|Click on '''Next''' button whenever required and follow the installation steps as shown.  
+
|જ્યાં જરૂરી છે ત્યાં '''Next''' બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે  ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો.
  
 
|-
 
|-
 
|03:46
 
|03:46
|Uncheck '''Learn more about Bitnami for XAMPP''' check box.
+
| '''Learn more about Bitnami for XAMPP''' ચેક બોક્સને અન ચેક કરો.
  
 
|-
 
|-
 
|03:52
 
|03:52
|Click on '''Next'''.
+
|'''Next''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:54
 
|03:54
|Once the installation is done, uncheck '''Launch XAMPP''' check box and click on '''Finish'''.
+
| એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો '''Launch XAMPP''' ચેક બોક્સને અન ચેક કરો. અને '''Finish''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:04
 
|04:04
|This installation will create '''lampp''' folder in the system's '''opt''' folder.
+
| આ ઈંસ્ટોલેશન સીસ્ટમના '''opt''' ફોલ્ડરમાં એક '''lampp''' ફોલ્ડર બનાવશે.
  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
|Let's go there and have a look.
+
| ચાલો ત્યાં જઈને તેને જોઈએ.
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|From the '''launcher''' on the left, click on '''Files''' folder icon.
+
| ડાબી બાજુના '''launcher''' થી  '''Files''' ફોલ્ડર આઇકન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
|On the left panel, under '''Devices''' section, click on '''Computer'''.
+
| ડાબા પેનલ પર '''Devices''' સેક્શન અંતર્ગત '''Computer''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|You can see the system files. Double-click on '''opt''' folder to open it.
+
| તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો  '''opt''' ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04:38
 
|04:38
| Here it is- the '''lampp''' folder. Open this folder.  
+
| અહી  '''lampp''' ફોલ્ડર છે તેને ખોલો.  
  
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|Here we can see several sub-folders.
+
| અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|04:48
 
|04:48
|Locate the folder named '''htdocs'''.
+
| '''htdocs''' નામક ફોલ્ડર ને પસંદ કરો .
  
 
|-
 
|-
 
|04:53
 
|04:53
|This is our '''Web server Appache's root directory'''.
+
|આ આપણી '''Web server Appache's root directory''' છે.
  
 
|-
 
|-
 
|04:58
 
|04:58
|We have to '''save''' our '''PHP''' code file inside this folder to run it.
+
| આપણી '''PHP''' કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે.
  
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|The '''Apache's root directory''' will be
+
| '''Apache's root directory'''
* '''/opt/lampp/htdocs '''or
+
* '''/opt/lampp/htdocs ''' અથવા
* '''/var/www''', based on your installation process.
+
* '''/var/www''', આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
  
 
|-
 
|-
 
|05:24
 
|05:24
|To make '''htdocs''' folder writable, we have to change the permission.
+
|To make '''htdocs''' ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે.  
  
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|So, on the '''terminal''', type: '''sudo chmod 777 -R  /opt/lampp/htdocs''' and press '''Enter'''.
+
|તો ટર્મિનલ પર ટાઈપ કરો: '''sudo chmod 777 -R  /opt/lampp/htdocs''' અને  '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
|05:56
 
|05:56
|Enter the '''admin password''' if required.
+
| '''admin password''' જો  આવશ્યક હોય તો આપો.
  
 
|-
 
|-
 
|06:00
 
|06:00
|Now let's check whether '''Xampp''' is running or not.
+
| ચાલો હવે જોઈએ '''Xampp''' રન થાય છે કે નહી.
  
 
|-
 
|-
 
|06:04
 
|06:04
|Open the web browser. In the '''Address bar''', type '''localhost''' and press '''Enter'''.
+
| વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો '''localhost''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|It shows message '''“Unable to connect”'''.
+
| '''“Unable to connect”''' આવો મેસેજ આ દેખાડશે .
  
 
|-
 
|-
 
|06:20
 
|06:20
|It seems '''Xampp''' services are not running.
+
| એવું લાગે છે કે '''Xampp''' સર્વિસ રન નથી થયી રહી.
  
 
|-
 
|-
 
|06:23
 
|06:23
|To start the services, type on the '''terminal''': '''sudo /opt/lampp/lampp start''' and press '''Enter'''.
+
| સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: '''sudo /opt/lampp/lampp start''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|06:40
 
|06:40
|Enter '''admin password''' if required.  
+
|'''admin password''' જો  આવશ્યક હોય તો આપો.
  
 
|-
 
|-
 
|06:44
 
|06:44
|This will start all the '''Xampp services'''.
+
|આ  '''Xampp services''' ને શરુ કરશે.
  
 
|-
 
|-
 
|06:47
 
|06:47
|Go back to the web browser and refresh the '''page'''.
+
|વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો.
  
 
|-
 
|-
 
|06:52
 
|06:52
|Here it is! The welcome screen of  '''Xampp'''.
+
| આ અહી છે ! '''Xampp''' ની વેલકમ સ્ક્રીન.
  
 
|-
 
|-

Revision as of 12:57, 20 October 2015

Time Narration
00:01 નમસ્તે મિત્રો લીનક્સ પર XAMPP [ઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
  • Linux પર XAMPP કેવી રીતે ઇન્સ્ટોલ કરવું.
  • php ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
  • Ubuntu Linux OS 14.04
  • FireFox વેબ બ્રાઉઝર અને
  • Gedit ટેક્સ્ટ એડિટર
00:32 XAMPP,ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે -
  • કાર્ય કરતું Internet કનેક્શન અને
  • તમારા કમ્પ્યુટરનું Admin એક્સેસ .
00:41 તમને લીનક્સ કમાંડ નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ ,માટે અમારી વેબ સાઈટ નો સંદર્ભ લો.
00:52 XAMPP એક મફત અને Open sourceવેબ સર્વર પેકેજ છે.
00:58 XAMPPસમાવેછે :
  • Apache HTTP Server
  • MySQL database
  • PHP અને Perl માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે.
01:12 XAMPP ઇન્સ્ટોલ કરવા માટે કરવા માટે સરળ છે. GNU/Linux, Mac, Windows અને Solaris ઓપેરેટીંગ સીસ્ટમ માટે ઉપલબ્ધ છે.
01:23 ચાલો લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરીએ.
01:27 તમારા મશીન પર વેબ બ્રાઉઝર ખોલો.
01:31 Address bar માં ટાઈપ કરો : https://www.apachefriends.org/download.html અને Enter દબાવો.
01:44 પેજ ને નીચે સ્ક્રોલ કરો.
01:47 અહી XAMPP બધા ઓપરેટીંગ સીસ્ટમ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે.
01:53 XAMPP for Linux વિભાગ પર જાવ તમે . તમે વિભાગXampp નું હમણાં નું વર્જન જોઈ શકો છો. Y
02:01 મારું સીસ્ટમ 64bit OS છે. તો 5.5.19 / PHP 5.5.19 વર્જન અંતર્ગત,
02:11 હું Download (64 bit) પસંદ કરીશ.
02:15 ડાઉનલોડ શરુ થાય છે.
02:18 મેં આને પહેલાથી જ મારા Downloads ફોલ્ડરમાં સેવ કરેલ છે.
02:24 તો હું આ ડાઉનલોડના પગલા ને સ્કીપ કરું છું.
02:28 હવે terminal ખોલો.
02:31 ટર્મિનલ પર કમાંડ ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો.
02:40 આ વર્તમાન ડિરેક્ટરીને Downloads માં બદલશે.
02:46 હવે કમાંડ ટાઈપ કરો ls અને Enter દબાવો.
02:51 Downloads ફોલ્ડરનું કન્ટેન્ટ દ્રશ્યમાન કરશે.
02:56 અહી આપણી XAMPP ઈંસ્ટોલેશન ફાઈલ છે.
03:00 ચાલો ફાઈલને એક્ઝેક્યુટેબલ પરવાનગી આપીએ
03:04 જેથી આપણે ફાઈલ રન કરી શકીએ ટાઈપ કરો chmod space +x space filename અને Enter દબાવો.
03:18 હવે ફાઈલને રન કરવા માટે ટાઈપ કરો ,sudo' space dot slash (./) filename અને Enter દબાવો.
03:29 આવશ્યક હોય admin password ઉમેરો.
03:34 Setup wizard ડાઈલોગ બોક્સ .
03:38 જ્યાં જરૂરી છે ત્યાં Next બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો.
03:46 Learn more about Bitnami for XAMPP ચેક બોક્સને અન ચેક કરો.
03:52 Next પર ક્લિક કરો.
03:54 એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો Launch XAMPP ચેક બોક્સને અન ચેક કરો. અને Finish પર ક્લિક કરો.
04:04 આ ઈંસ્ટોલેશન સીસ્ટમના opt ફોલ્ડરમાં એક lampp ફોલ્ડર બનાવશે.
04:12 ચાલો ત્યાં જઈને તેને જોઈએ.
04:15 ડાબી બાજુના launcher થી Files ફોલ્ડર આઇકન પર ક્લિક કરો.
04:21 ડાબા પેનલ પર Devices સેક્શન અંતર્ગત Computer પર ક્લિક કરો.
04:29 તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો opt ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
04:38 અહી lampp ફોલ્ડર છે તેને ખોલો.
04:44 અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ.
04:48 htdocs નામક ફોલ્ડર ને પસંદ કરો .
04:53 આ આપણી Web server Appache's root directory છે.
04:58 આપણી PHP કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે.
05:05 Apache's root directory
  • /opt/lampp/htdocs અથવા
  • /var/www, આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
05:24 To make htdocs ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે.
05:30 તો ટર્મિનલ પર ટાઈપ કરો: sudo chmod 777 -R /opt/lampp/htdocs અને Enter દબાવો.
05:56 admin password જો આવશ્યક હોય તો આપો.
06:00 ચાલો હવે જોઈએ Xampp રન થાય છે કે નહી.
06:04 વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો localhost અને એન્ટર દબાવો.
06:15 “Unable to connect” આવો મેસેજ આ દેખાડશે .
06:20 એવું લાગે છે કે Xampp સર્વિસ રન નથી થયી રહી.
06:23 સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: sudo /opt/lampp/lampp start અને એન્ટર દબાવો.
06:40 admin password જો આવશ્યક હોય તો આપો.
06:44 Xampp services ને શરુ કરશે.
06:47 વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો.
06:52 આ અહી છે ! Xampp ની વેલકમ સ્ક્રીન.
06:56 It will ask us to choose the default language. I will select English.
07:03 Xampp is running perfectly now.
07:06 Let's write a sample php code and run it.
07:11 In htdocs, let's create a folder named phpacademy.
07:16 In future, I will save all my php files in this folder.
07:23 This is to ensure that my files don't get over-written by someone else.
07:30 Open the phpacademy folder. Let us create a php file.
07:37 Right-click and select New Document and Empty document. Name it as demo.php.
07:48 Open the demo.php in Gedit text editor.
07:53 You can use any editor of your choice.
07:59 Type: less than question mark php enter echo space in double quotes "Hello India” semicolon enter question mark greater than
08:20 To save the file, press Ctrl and S keys simultaneously.
08:27 Go back to the web browser.
08:29 In the address bar, type: localhost/phpacademy and press Enter.
08:40 This will display the list of files inside the phpacademy folder.
08:47 Here is our file demo.php; click on it.
08:53 Message Hello India is displayed.
08:57 To stop Xampp services, type on the terminal: sudo /opt/lampp/lampp stop and press Enter.
09:13 Enter the admin password if required.
09:17 XAMPP services will stop running. Whenever you wish to run Xampp again in future, remember to start it first.
09:27 Let us summarize. In this tutorial, we have learnt-
  • How to install, start and stop XAMPP services.
  • How to create and run a PHP file.
09:45 This video summarizes the Spoken Tutorial project. If you do not have good bandwidth, you can download and watch it.
09:55 The Spoken Tutorial Project Team conducts workshops and gives certificates. For details, please write to us.
10:06 Spoken Tutorial Project is funded by NMEICT, MHRD, Government of India.
10:13 More information on this mission is available at the link shown.
10:19 This is Kavita Kharad from IIT Bombay, signing off. Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya