Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Working-with-Objects/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 294: Line 294:
 
|-
 
|-
 
|05:13
 
|05:13
||Let’s create three more '''Snap Lines''' to define the area within which the map is enclosed.
+
|| હવે જે વિસ્તારમાં નકશો બંદ થાય છે તેમાં વ્યાખ્યાયિત કરવા માટે ત્રણ હજુ  '''Snap Lines''' બનાવીએ.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
||We have created horizontal and vertical''' Snap Lines.'''
+
|| આપણે આડી અને ઉભી ''' Snap Lines.''' બનાવી છે.
  
 
|-
 
|-
 
|05:29
 
|05:29
||Now you can position the objects along these '''Snap Lines.'''
+
|| હવે તમે આ '''Snap Lines.''' સાથે ઓબ્જેક્ટને સ્થિત કરી શકો છો.
  
 
|-
 
|-
 
|05:34
 
|05:34
| You can, of course, Create as many '''Snap Lines''' as you want.
+
| અવશ્ય તમેન જોઈતી તેટલી '''Snap Lines''' તમે બનાવી શકો છો.
 +
 
  
 
|-
 
|-
 
|05:40
 
|05:40
||The horizontal and vertical '''Snap Lines''' function like the '''X'''-and '''Y-axis''' on a  graph.
+
|| આડી અને ઉભી '''Snap Lines''' ગ્રાફ પર  '''X'''-અને  '''Y-axis''' ની જેમ કાર્ય કરે છે.
  
 
|-
 
|-
 
|05:48
 
|05:48
|Within these two axes, you can position objects exactly.
+
| આ બે એક્સીસ માં તમે ઓબ્જેક્ટસ ને ચોક્કસરીતે સ્થિત કરી શકો છો.
  
 
|-
 
|-
 
|05:54
 
|05:54
||You can use '''Snap function''' along with the '''grid lines''' to position objects accurately.
+
|| તમે ઓબ્જેક્ટસ ને સચોટ પણે સ્થિત કરવા માટે  '''grid lines''' ના સાથે  '''Snap function''' નો ઉપયોગ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|05:59
 
|05:59
||You can also *'''Snap to Grid''' - position an object exactly on '''grid points'''
+
|| તમે આ પણ કરી શકો છો - '''Snap to Grid''' ગ્રીડ પોઈન્ટસ પર ચોક્કસ પણે ઓબ્જેક્ટને સ્થિત કરવું.
  
 
|-
 
|-
 
|06:06
 
|06:06
|'''Snap to Snap lines''' - position an object exactly on a '''snap line'''
+
| '''Snap to Snap lines''' -   '''snap line''' પર ઓબ્જેક્ટ ચોક્કસ પણે સ્થિત કરવું.
  
 
|-
 
|-
 
|06:11
 
|06:11
|'''Snap to Page margin''' - position an object exactly on the page margin
+
|'''Snap to Page margin''' - પેજ માર્જીન પર ઓબ્જેક્ટને  ચોક્કસ પણે સ્થિત કરવું.
  
 
|-
 
|-
 
|06:18
 
|06:18
||Pause this tutorial and do this assignment.
+
||અહી આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
  
 
|-
 
|-
 
|06:21
 
|06:21
||Explore all the '''Grid options'''.
+
|| બધા '''Grid ''' વિકલ્પોનું અન્વેષણ કરો.
  
 
|-
 
|-
Line 346: Line 347:
 
|-
 
|-
 
|06:31
 
|06:31
||Now let’s add one more lake, in the exact shape of this lake, next to the''' School Campus'''.
+
|| હવે ''' School Campus''' ના આગળ લેક ની ચોક્કસ આકૃતિના આગળ હજુ એક લેક ઉમેરીએ .
  
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
||To do this let’s use the '''Duplicate''' option.
+
|| આવું કરવા માટે '''Duplicate''' વિકલ્પનો ઉપયોગ કરીએ.
  
 
|-
 
|-
 
|06:43
 
|06:43
||Let’s select the Lake.
+
|| ચાલો લેક પસંદ કરો.
  
 
|-
 
|-
 
|06:45
 
|06:45
||Go to the '''Main menu''', select '''Edit''' and click on '''Duplicate'''.  
+
|| '''Main menu''' પર જાવ , '''Edit''' પસંદ કરો અને  '''Duplicate''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06:51
 
|06:51
||The '''Duplicate dialog box''' appears.
+
|| '''Duplicate dialog box''' દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
|06:54
 
|06:54
||In '''Number of copies''', enter the value 1 and click '''OK'''.
+
|| '''Number of copies''' માં વેલ્યુ  '''1''' ઉમેરો અને '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
||The '''Lake''' is duplicated.
+
|| લેકની નકલ બનેલ છે.
  
 
|-
 
|-
 
|07:03
 
|07:03
||Let’s drag the '''lake''' and place it near the '''school.'''
+
|| ચાલો લેકને ડ્રેગ કરો અને સ્કૂલના નજીક મુકો.
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
||Objects can also be re-sized exactly to any measurement that is required.
+
|| જરૂરિયાત મુજબ ઓબ્જેક્ટસને કોઈ  પણ માપમાં ચોકસપણે રીસઈઝ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
|07:11
 
|07:11
||Let’s use exact measurements and change the shape of the House as shown in this slide.
+
|| હવે ચોક્કસમાપ નો ઉપયોગ કરીએ અને સ્લાઈડમાં બતાડેલ ની જેમ ઘરની આકૃતિને બદલો.
  
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
||Let’s give it the same height and width and slant its corners and rotate it.
+
|| હવે આને એક સરખી ઊંચાઈ અને પહોળાઈ આપીએ અને આના ખૂણાઓને  આડા કરીને ફરાવીએ.
  
 
|-
 
|-
 
|07:24
 
|07:24
||First, select '''Home''', right-click for the '''context menu''' and select '''Position and Size.'''
+
||પ્રથમ  '''Home''' પસંદ કરો , '''context menu''' માટે જમણું ક્લિક કરો અને  '''Position and Size.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
||The '''Position and Size dialog box''' appears.
+
|| '''Position and Size dialog box''' ખુલે છે .
  
 
|-
 
|-
 
|07:35
 
|07:35
||Click the '''Position and Size tab'''.
+
|| '''Position and Size tab''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:38
 
|07:38
||Under Size, enter the value 3 in both the '''Width''' and '''Height''' fields.
+
|| '''Size''' માં ,'''Width''' અને  '''Height''' બંને ફિલ્ડમાં વેલ્યુ '''3''' ઉમેરીએ.
  
 
|-
 
|-
 
|07:43
 
|07:43
|Then click the '''Rotation tab'''.
+
|પછી  '''Rotation tab''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:46
 
|07:46
|In the '''Angle''' field, enter the value 10.
+
|In the '''Angle''' ફિલ્ડમાં વેલ્યુ '''10''' ઉમેરો .  
  
 
|-
 
|-
 
|07:50
 
|07:50
|Finally, select the '''Slant Corner and Radius Tab.'''
+
|છેલ્લે  '''Slant Corner and Radius .''' ટેબ પસંદ કરો.
  
 
|-
 
|-

Revision as of 12:53, 5 October 2015

Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના Working with Objects પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:08 * Grids અને Guide lines નો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ કેવી રીતે સ્થિત કરાય.
00:12 * snap functions નો ઉપયોગ.
00:14 * lines અને arrowheads ને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું.
00:18 તેમ આ પણ શીખશો કે ઓબ્જેક્ટને કેવી રીતે Duplicate :
00:21 * ઓબ્જેક્ટને કેવી રીતે સારી રીત્તે રિસાઈઝ કરાય.
00:24 *ઓબ્જેક્ટને કેવી રીતે વિતરિત કરાય.
00:25 * ઓબ્જેક્ટને કેવી રીતે Combine,merge, subtract અને intersect કરાય.
00:30 અહી આપણે આપણા ઓપરેટીંગ સીસ્ટમ તરીકે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:40 Grids શું છે ?
00:42 *ચોકસાઈપૂર્વકDraw પેજ
00:45 *Grids ઓબ્જેક્ટ ને સ્થિત કરવા માં મદદ કરે છે.
00:48 Desktop પર સેવ કરેલ RouteMap ખોલો.
00:53 પાછલા ટ્યુટોરીયલમાં માં આપણે સંક્ષિપ્તમાં grids નો ઉપયોગ કર્યો .
00:57 ચાલો હવે gridsવિષે વિગતમાં શીખીએ.
01:01 Main menu થી , View પસંદ કરો અને , Grid પર ક્લિક કરો.
01:05 પછી Display Grid. પર ક્લિક કરો.
01:08 Draw પેજ એ આડી અને ઉભી ડોટેટ લાઈનોથી ભરેલ છે .આ grid. બનાવે છે.
01:17 grids ફક્ત પ્રદશન માટે છે. આને પ્રિન્ટ નહી કરાય.
01:22 આપણે grids ની સાઈઝને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ , એટલેકે જરૂરિયાત મુજબ આને નાનું કે મોટું કરી શકીએ છીએ.
01:30 Main menu માંથી , Tools પસંદ કરો અને Options પર ક્લિક કરો.
01:35 તમે Options dialog box જોશો.
01:38 LibreOffice Draw અને પર ક્લિક કરો અને Grid પસંદ કરો.
01:42 Under Resolutionમાં આપેલ વેલ્યુઓ ઉમેરો :
01:46 Horizontal – 7 cm
01:49 Vertical – 5 cm
01:53 Subdivisiongrid માં સેપ્સીસ ની સંખ્યા નિર્ધારિત કરે છે.
01:57 હવે Subdivision વેલ્યુ ઉમેરે .
02:00 Horizontal – 3
02:02 Vertical – 4
02:05 હવે Synchronize axes વિકલ્પોને અન ચેક રહેવા દો.
02:09 OK પર ક્લિક કરો.
02:11 Draw પેજને જુઓ. grid માં પ્રત્યેક બોક્સના સાઈઝને જુઓ.
02:17 હવે એ સેપ્સીસ ને ગણીએ જે આપણે સબડીવીજન માં સેટ કર્યા છે.
02:22 આડી સ્થિતિમાં 1, 2, 3 સ્પેસીસ છે અને ઉભી સ્થિતિમાં 1, 2, 3, 4 સ્પેસીસ છે.
02:33 હવે Guides ના વિષે શીખીએ.
02:36 Guides શું છે ?
02:38 Guides ઓબ્જેક્ટસ ના કિનારાની સહાયક લાઈનો અથવા વિસ્તારણ છે.
02:43 જયારે આ મુવ થાય છે ત્યારે આ દેખાય છે.
02:47 હવે guidelines ને સક્રિય કરીએ.
02:50 Main menu, પર જાવ View પર ક્લિક કરો અને Guides વિકલ્પને પસંદ કરો.
02:55 હવે , Display Guides. વિકલ્પ પર ક્લિક કરો.
02:59 Main menu થી , Tools પર અને Options પર ક્લિક કરો.
03:03 Options dialog box દેખાય છે.
03:06 ડાબા પેનલથી LibreOffice Draw ના આગળ નાના કળા ત્રિકોણ પર ક્લિક કરો. View પર ક્લિક કરો.
03:15 જમણા પેનલથી Guides when moving. પસંદ કરો .આ રીતે જયારે ઓબ્જેક્ટ મુવ થયા છે તમે guides જોઈ શકો છો.
03:23 OK પર ક્લિક કરો.
03:27 હવે પાર્કને થોડું જમણી બાજુએ મુવ કરીએ.
03:29 જયારે પાર્ક મુવ થયા છે, તો ઓબ્જેક્ટના કિનારાની વિસ્તારણ લાઈનો દેખાય છે.
03:39 Snap Lines શું છે ?
03:41 Snap Lines એક વિસ્તાર જે વ્યાખ્યાયિત છે તેમાં બે કે વધુ ઓબ્જેક્ટને સ્થિત કરવામાં આપણી મદદ કરે છે.
03:48 Snap lines અને Snap points યુઝર દ્વારા બનાવેલ હોય છે.
03:53 Snap lines ઉભી અને આડી રૂપે રન થાય છે અને ડેશડ લાઈન્સની જેમ દેખાય છે.
03:59 તમેsnap lines. બનાવવા ના પહેલા Snap Lines option માં સક્રિય હોવા જોઈએ.
04:05 Draw પેજ પર જાવ context menu પર જમણું ક્લિક કરો અને Snap Lines પસંદ કરો.
04:12 હવે ત્રણે વિકલ્પો તપાસો:
04:16 Snap Lines Visible
04:18 Snap to Snap Lines
04:20 Snap Lines to Front
04:22 Snap lines જે આપણે બનાવીએ છીએ તે હવે દેખાશે.
04:26 હવે Snap Lines નો ઉપયોગ કરીને એક વિસ્તાર ને વ્યાખ્યાયિત કરીએ, જ્યાં નકશામાં બધા ઓબ્જેક્ટ સમાય છે.
04:34 માઉસ કર્સરને વર્ટીકલ રૂલરના ઉપર મુવ કરો.
04:38 ડાબું માઉસ બટન દબાવો.
04:41 તમે જોશો કે કર્સરનો શેપ હવે બે બાજુના એરો જેવો થયો છે.
04:46 Draw પેજના જેમ ખેચો.
04:50 તમે ડોટેટ લાઈન જોઈ શકો છો.
04:53 માઉસ બટનને છોડો નહી.
04:55 ડાબું માઉસ બટન ને પકડો ડોટેટ લાઈન લાઈન ને પેજ શુધી ખેંચો.
05:01 હવે માઉસ બટન છોડો.
05:04 Can you see the line? શું તમે આ લાઈન જોઈ શકો છો ?
05:06 Snap Line છે.
05:07 બધાથી નીચે લીમીટ બનાવાવા માટે, ફક્ત લઈને પેજના નીચે ખેંચો.
05:13 હવે જે વિસ્તારમાં નકશો બંદ થાય છે તેમાં વ્યાખ્યાયિત કરવા માટે ત્રણ હજુ Snap Lines બનાવીએ.
05:24 આપણે આડી અને ઉભી Snap Lines. બનાવી છે.
05:29 હવે તમે આ Snap Lines. સાથે ઓબ્જેક્ટને સ્થિત કરી શકો છો.
05:34 અવશ્ય તમેન જોઈતી તેટલી Snap Lines તમે બનાવી શકો છો.


05:40 આડી અને ઉભી Snap Lines ગ્રાફ પર X-અને Y-axis ની જેમ કાર્ય કરે છે.
05:48 આ બે એક્સીસ માં તમે ઓબ્જેક્ટસ ને ચોક્કસરીતે સ્થિત કરી શકો છો.
05:54 તમે ઓબ્જેક્ટસ ને સચોટ પણે સ્થિત કરવા માટે grid lines ના સાથે Snap function નો ઉપયોગ કરી શકો છો.
05:59 તમે આ પણ કરી શકો છો - Snap to Grid ગ્રીડ પોઈન્ટસ પર ચોક્કસ પણે ઓબ્જેક્ટને સ્થિત કરવું.
06:06 Snap to Snap lines - snap line પર ઓબ્જેક્ટ ચોક્કસ પણે સ્થિત કરવું.
06:11 Snap to Page margin - પેજ માર્જીન પર ઓબ્જેક્ટને ચોક્કસ પણે સ્થિત કરવું.
06:18 અહી આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
06:21 બધા Grid વિકલ્પોનું અન્વેષણ કરો.
06:24 Check what happens to objects when you snap to Grid, snap lines and page margins
06:31 હવે School Campus ના આગળ લેક ની ચોક્કસ આકૃતિના આગળ હજુ એક લેક ઉમેરીએ .
06:38 આવું કરવા માટે Duplicate વિકલ્પનો ઉપયોગ કરીએ.
06:43 ચાલો લેક પસંદ કરો.
06:45 Main menu પર જાવ , Edit પસંદ કરો અને Duplicate પર ક્લિક કરો.
06:51 Duplicate dialog box દ્રશ્યમાન થાય છે.
06:54 Number of copies માં વેલ્યુ 1 ઉમેરો અને OK પર ક્લિક કરો.
06:59 લેકની નકલ બનેલ છે.
07:03 ચાલો લેકને ડ્રેગ કરો અને સ્કૂલના નજીક મુકો.
07:06 જરૂરિયાત મુજબ ઓબ્જેક્ટસને કોઈ પણ માપમાં ચોકસપણે રીસઈઝ કરી શકાય છે.
07:11 હવે ચોક્કસમાપ નો ઉપયોગ કરીએ અને સ્લાઈડમાં બતાડેલ ની જેમ ઘરની આકૃતિને બદલો.
07:18 હવે આને એક સરખી ઊંચાઈ અને પહોળાઈ આપીએ અને આના ખૂણાઓને આડા કરીને ફરાવીએ.
07:24 પ્રથમ Home પસંદ કરો , context menu માટે જમણું ક્લિક કરો અને Position and Size. પસંદ કરો.
07:31 Position and Size dialog box ખુલે છે .
07:35 Position and Size tab ટેબ પર ક્લિક કરો.
07:38 Size માં ,Width અને Height બંને ફિલ્ડમાં વેલ્યુ 3 ઉમેરીએ.
07:43 પછી Rotation tab પર ક્લિક કરો.
07:46 In the Angle ફિલ્ડમાં વેલ્યુ 10 ઉમેરો .
07:50 છેલ્લે Slant Corner and Radius . ટેબ પસંદ કરો.
07:55 In the Slant Angle field, enter 5 degrees.
07:59 Click OK.
08:01 We have re-designed the house!
08:05 Pause this tutorial and do this assignment.
08:08 #Draw various shapes, using the Drawing tool bar.
08:11 Check if you can apply Corner radius to all shapes.
08:16 Now let’s space the right edges of some objects evenly.
08:21 We will use the Distribution option to achieve this.
08:26 We must Select at least three objects to use the Distribution option.
08:32 First, select the Residential Complex, the Parking Lot and the Commercial Complex.
08:39 Let’s group them by dragging the Select arrow to cover all the objects.
08:45 Now, right-click and select Distribution.
08:50 Under Horizontal, select Right. Click OK.
08:56 The right edges of the object get distributed evenly.
09:01 The Distribution option does not distribute the objects horizontally or vertically
09:07 The Horizontal Distribution option distributes.
09:10 *The right and left edges
09:12 *The horizontal centers and
09:14 *The spacing of the objects
09:17 The Vertical Distribution option distributes
09:21 The top and bottom edges The vertical centers and The spacing of the objects
09:26 Now let’s create our own line style for this map.
09:32 From the Main menu select Format and click Line.
09:35 The Line dialog box appears.
09:38 Click on Line Styles tab.
09:41 In Line Styles, select the option Three dashes and three dots.
09:47 Leave the Type field as it is.
09:50 In Number let’s enter 10 and 5; Length as 8%.
09:57 Click Add.Enter the name My Line Style. Click OK.
10:06 Again click OK.
10:08 Let’s select this arrow, right-click, and select Line.The Line dialog box appears.
10:13 Click the Line tab.
10:16 Click on the Style drop-down box.
10:19 It now displays the new style that was created.
10:22 Select it and click OK.
10:26 We have created a new line style!
10:29 Let’s draw a small stadium to the left of the School Campus.
10:34 From the Drawing toolbar, click Basic Shapes and select a Circle.
10:40 Let’s enter it in the Draw page.
10:44 The outline of the circle is of the style My Line Style.
10:49 Let’s type “Stadium” inside it.
10:53 Now, let’s learn to combine, merge, subtract and intersect objects.
10:59 What is the difference between Grouping and combining objects?
11:03 When objects are grouped, a number of objects are just put together.
11:09 When objects are combined, new object is created.
11:13 We will use three objects to demonstrate these options.
11:18 First, let us add a new page to the Draw file.
11:23 Let’s draw a circle From the Drawing toolbar, click Basic Shapes and select a Circle.
11:32 Move the mouse in the Draw page and drag it down.
11:35 Let’s draw a second object Diamond.
11:38 From the Drawing toolbar, click Basic Shapes and select a Diamond.
11:43 Move the cursor to the Draw page, drag it down.And from the menu bar select Area Style / Filling Drop down button and select color Red 3
11:55 Draw a third object a Rectangle and color the object as Green 6
12:02 Select the three objects by holding down the Shift key and clicking on each object.
12:11 Right click for the Context menu and click Combine.
12:14 A new object is created!
12:18 Notice that the new object takes the color of the object that is last and at the back.
12:24 Let us undo this action by pressing the CTRL+Z keys together.
12:29 Select the figures again and right-click for the context menu.
12:35 Select Shapes and click Merge.
12:38 Another new shape is created!
12:41 Remember the more you experiment with these functions, the more you will learn.
12:48 This brings us to the end of the tutorial.
12:51 In this tutorial, you have learnt how to *Use Grids, Guides and snap lines to align objects accurately
12:59 You have also learnt to Duplicate, Resize and distribute objects
13:06 We also created new line styles and learnt how to form new objects using
13:12 *Combine, *Merge, *Subtract, *Intersect.
13:17 Watch the video available at the following link
13:20 It summarises the Spoken Tutorial project
13:23 If you do not have good bandwidth, you can download and watch it
13:28 The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials Gives certificates for those who pass an online test
13:37 For more details, please write to contact at spoken hyphen tutorial dot org
13:43 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
13:48 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
13:55 More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
14:06 This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.
14:10 Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki